FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેિ વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ
Ahmedabad
fr
£85
Other Destinations
Delhi Mumbai Nairobi Kochi
fr fr fr fr
£95 £75 £85 £85
Call us on
0208 548 8090
Or book online at www.travelviewuk.co.uk
80p
TM
Volume 46 No. 23
સંવત ૨૦૭૩, આસો વદ ૨ તા. ૭-૧૦-૨૦૧૭ થી ૧૩-૧૦-૨૦૧૭
અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Singapore, Malaysia (Penang & Langkawi) on the cruise and Bangkok - 21st October 2017 Journey to the Far East Singapore, Malaysia (Penang and Langkawi) on the cruise and Bangkok. Singapore - City tour, Botanic Gardens, Night safari Bangkok - Grand Palace, Emerald Buddha, Buddha Temples, Dinner Cruise on Chaophraya River Based on double/twin/triple basis.
£1775 pp
Air travel fares from
Mumbai Ahmedabad Bhuj/Rajkot Vadodra Goa Dubai Nairobi Dar es salaam
£385 £399 £485 £495 £390 £296 £330 £365
* * * *
New York Chicago Houston San Francisco Toronto Bangkok Perth Singapore
£352 £435 £525 £460 £350 £460 £565 £420
Flight to Ahmedabad nonstop from £466
±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
G We offer visa services for Australia and USA/Canada. G Above are starting prices and subject to availability.
BOOK ONLINE
020 3475 2080 www.holidaymood.co.uk
પરોપકારી પટેલ દંપતી ડો. કિરણ અનેપલ્લવી પટેલ દ્વારા રૂ. ૧૩૧૨ િરોડનુંમાતબર દાન
ટેમ્પા (ફ્લોરિડા)ઃ યુએસમાંફ્લોરિડા સ્ટેટના ટેબપામાં વસતાં ડોક્ટિ દંપતી કિિણ સી. પટેલ અને તેમના જીવનસાથી પલ્લવી પટેલેમેરડિલ રિક્ષણનેવધુમજબૂત િિવા નોવા સાઉથ-ઈસ્ટનન યુરનવરસનટી (એનએસયુ)ને ૨૦૦ રમરલયન ડોલિનું માતબિ દાન આપ્યું છે. ભાિતીય ચલણમાંઆ આંિડો માંડવામાંઆવેતો અંદાજે ૧,૩૧૨ િિોડ રૂરપયા થાય છે. ગુજિાતી દંપતી દ્વાિા અમેરિિાના હેલ્થિેિ ક્ષેત્રમાં અપાયેલું આ સંભવતઃ સૌથી મોટું અનુદાન છે. આરિિાના ઝામ્બબયામાંજન્મેલા કિિણ પટેલ વડોદિા રજલ્લાના મોટા ફોફરિયાના મૂિ વતની છે. આ જંગી આરથનિ અનુદાનમાંથી ૫૦ રમરલયન ડોલિ (રૂરપયા ૩૩૦ િિોડ) િોિડ સ્વરૂપેિહેિ,ે જ્યાિે૧૫૦ રમરલયન ડોલિ (રૂરપયા ૯૯૦ િિોડ)માંથી ઈન્િાસ્ટ્રક્ચિનો રવિાસ િિવામાં આવિે. આ નવું િેબપસ ક્લીઅિવોટિ રિમ્ચચયન િોલેજની અગાઉની સાઈટ પિ બનાવાિે, જેના માટે પટેલના ફાઉન્ડેિનેભૂરમ હસ્તગત િિી લીધી છે. અનુસંધાન પાન-૧૬
The Langley Banqueting & Conference Suites The perfect one stop venue for your dream wedding Tailor made packages available 2 magnificent suites accommodating 100-1000 guests Registered to hold Civil Ceremonies In-house catering available & outside caterers welcome Personalised decor packages Free car parking
01923 218 553 www.langleybanqueting.co.uk
7th October 2017 to 13th October 2017
9888
* All fares are excluding taxes
લાસ વેગાસ લોહીથી લથપથ
લાસ વેગાસઃ ગેમ્બલિંગ હબ તરીકે દુલિયાભરમાં જાણીતા િાસ વેગાસમાં રલવવારે રાત્રે બિેિી અંધાધૂં ધ ફાયલરંગિી ઘટિામાં ૬૦ િોકો માયાા ગયા હતા જ્યારે૪૦૦થી વધુિેઘાયિ થયા છે. સ્ટીફિ પેડ્ડોક િામિા ૬૪ વષાિા એક સિકી અમેલરકિેમ્યુલિક કોન્સટટમાણી રહેિા િોકો પર અચાિક ગોળીબાર શરૂ કરી દેતાં અફડાતફડી મચી ગઇ હતી. આતંકી સંગઠિ ઇસ્િાલમક સ્ટેટ (આઇએસ)એ આ હુમિો તેણે કરાવ્યાિો દાવો કયોાહતો, પરંતુ સુરક્ષા તંત્રેઆ દાવો િકાયોાછે. આઇએસિા દાવા પ્રમાણે હુમિાખોરેથોડાક મલહિા પૂવવેજ ધમાપલરવતાિ કરીિે ઇસ્િામ અપિાવ્યો હતો. આ ઘટિા અંગે પોિીસે હુમિાખોર સ્ટીફિિી ગિાફ્રન્ે ડિી ધરપકડ કરી છે. લવશ્વભરિા િેતાઓએ હુમિાિી આકરા શબ્દોમાં લિંદા કરીિે ભોગ બિેિા પ્રત્યે લદિસોજી વ્યક્ત કરી છે. અનુસંધાન પાન-૧૭
Weddings/Receptions/Engagements/Mehndi