F I R S T & F O R E M O S T G U J A R AT I W E E K LY I N E U R O P E Let noble thoughts come to us from every side
અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક તદશામંાથી અમને શુભ અને સુંદર તવચારો પ્રાપ્ત થાઅો
$# &' ! ! %$ && $# ! ( !
%&
! , - + ' & & /
9th July to 15th July 2011
(< $<1 (< ,<& = ,<& 6 & &!9 36/,#(
). 3
'
4")*%-1 +0% !/(/)'/ !
#,*.)
/#& .*3 !'-$,'6
+
&!9 36/,#( D"!9 "6,B) &6 = 1"<+9') ?#(
#-*2( $-&
%6( %(&6@ ? " .'6 &?$6 ) #?! &6@ &? )? #4
' ' ' ' . * 0 '1 #, + $' ' ' '. ' " ' ). + / ( ( % ( ( ' ' '. " ! #'$#
સંવત ૨૦૬૭, અષાઢ સુદ ૯ તા. ૦૯-૦૭-૨૦૧૧થી ૧૫-૦૭-૨૦૧૧
=C) ?0':C! >+!
/
"6,B)&6@ & > (< 6 )<" ?" 9*9 29 * (< < * < 9 )<-3?C!-, !< )<8-3 ) *1 : ? &? )9 + +?
+ +
$% #'$# $
' + + +
" ! $" %%$)
%-, 8 < 7 )? " &? )9 + 6'
#00,6
Volume 40, No. 10
( - + + / 0
"
''.# #7#1
', 0'. &#62 # 5''+ #- 3/ #1+*.) #4#*,#$,' (/1 0#1%',
0-
0'.
#+&#,' /#& 1''. 31''3 /1'23 #3' /.&/. ', &#62 # 5''+
#- 3/
;A ,&'&6@ 0-
"( &6(9 !*9 +6 6!? +:%6(@% (5? <
અમિાવાિ-યુકે સીધી ફ્લાઇટ શરૂ કરોઃ હદરન પાઠક 0+ #*&' $. 3 &0(
$. 3
&+#"
" $. 3
$.'!
$. 3 $. 3
0
'
$. 3
,%)-)
$. 3
&',
$. 3
#1 -.)
$. 3
કેરળના પદ્મનાભ સ્વામી મંદિરમાંથી રૂ. એક લાખ કરોડનો ખજાનો મળ્યો છે, અને હજી તો ગણતરી ચાલુ છે
"
તતરુવનંતપુરમ્ઃ હરિયાળીથી હયાા ભયાા કેિળના રિરુવનંિપુિમનું પૌિારિક શ્રી પદ્મનાભ સ્વામી મંરિિ િાિોિાિ જગરવખ્યાિ બની ગયું છે. લક્ષ્મીપરિ ભગવાન રવષ્િુના આ મંરિિમાંથી રૂ. એક લાખ કિોડનો અધધધ ખજાનો મળ્યો છે અને હજુ િો છેલ્લા ભંડકકયામાંથી મળેલા ખજાનાની ગિિિી ચાલી િહી છે. આમ ખજાનાના મૂલ્યનો આખિી આંકડો હજુ ક્યાં પહોંચશે િેનો અંિાજ લગાવવો પિ મુશ્કેલ છે. આ ખજાનાનું મૂલ્ય કેિળના જાહેિ િેવાંથી પિ વધુ છે, કેમ કે કેિળનું િેવું ૭૦,૯૬૯ કિોડ રૂરપયા છે. આ સાથે પદ્મનાભ સ્વામી મંરિિ રવશ્વનું સૌથી વધુ સંપરિ ધિાવિું રહટિુ મંરિિ બટયું છે.
! # ! !
#
!
-. + '* / *#/ &-*'" 2+--" !- 0)
111 &-*'" 2+--" !- 0)
#05#45+% 1(('3 &6.54 +)*54 #94
;
105#%5
#7,+ #5'. #/0+-$*#+
&6.54 +)*54 #94
;
રનષ્િાિોના મિે ખિેખિ િો આ ખજાનાનું મૂલ્ય આંકવું શક્ય જ નથી, કેમ કે ખજાનામાં જે ઝવેિાિ અને કકંમિી િત્નો-નંગો છે િેની એન્ટિક વેલ્યૂનું મૂલ્યાંકન થઇ શકે િેમ જ નથી. ઇન્ટડયન કાઉન્ટસલ ઓફ રહસ્િોરિકલ રિસચાના ભૂિપૂવા રડિેક્િિ અને ઇરિહાસરવદ્ એમ. જી. એસ. નાિાયિન્ કહે છે, ‘આ ઝવેિાિ, કકંમિી િત્નો એન્ટિક છે અને િેનું મૂલ્ય નક્કી કિવું શક્ય નથી.’ િેમિે કહ્યું હિું કે, ખજાનામાં 'મરથલાકમ િેકોર્સા' િિીકે ઓળખાિા ચોક્કસ િસ્િાવેજો પિ મળ્યા છે, જેમાં મંરિિનો ઇરિહાસ અને ખજાનો ત્યાં કેવી િીિે આવ્યો િેનો ઉલ્લેખ છે.
"' 60&'35#-' 4633'0&'3 1( 0&+#0 2#442135 %+5+:'04*+2
!+4# '37+%'4 (13 0&+# 6$#+ %*'0)'0
13
અનુસંધાન પાન-૩૨
અમદાવાદઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોટટ પર અત્યાધુનનક સુનવધાઓ તો ઊભી કરવામાં આવી છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે અહીંથી ડાયરેક્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટના અભાવે પ્રવાસીઓની હાલાકી તો યથાવત જ છે. પ્રવાસીઓની પરેશાની દૂર કરવા માટે અહીંથી નિટન અને અમેનરકાની સીધી ફ્લાઇટ શરૂ કરવાની જરૂર છે. અમદાવાદ એરપોટટ એડવાઇઝરી કનમટીની બેઠકમાં આ લાગણી વ્યક્ત થઇ હતી. અમદાવાદના સંસદસભ્ય અને એરપોટટ એડવાઇઝરી કનમટીના ચેરમેન હનરન પાઠકે બેઠકને સંબોધતાં એવી લાગણી વ્યક્ત કરી હતી કે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોટટ પરથી નિટન અને અમેનરકા સનહતના દેશોની સીધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ વહેલી તકે શરૂ નહીં કરાય તો એરપોટટના નવીનીકરણ માટે કરાયેલો રૂ. ૪૦૦ કરોડનો ખચચ માથે પડશે. અનુસંધાન પાન-૩૦
! #013 #3-
1/(13& 1#& 10&10
/#+. 4#.'4 4#/53#7'. %1 6-
888 4#/53#7'. %1/