સરસ મજાનું વેકેશન પણ છે અને સરસ મજાની ગરમી પણ છે. ને આ ગરમીમાં ઠંડક આપતું આ સરસ મજાનું અક્રમ એક્સપ્રેસ ખાસ રજાની મજાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ઘણી બધી વાર્તાઓ એ આ અંકનું ખાસ આકર્ષણ છે. અને સાથે બીજુ પણ ઘણું બધું નવું નવું છે જે તમને ખૂબ ગમશે. તો થઇ જાઓ તૈયાર વાંચવા માટે....