"‘મારે શું ?’ ઘણી વાર આપણે આ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ, ખાસ કરીને જ્યારે આપણને કોઈ વ્યક્તિ કે વસ્તુ પારકી લાગે ત્યારે પણ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે કોઈ આપણી સાથે આવું વલણ રાખે તો આપણને કેટલું દુઃખ થાય ?
‘મારે શું ?’ વલણ કેટલું અને કઈ રીતે નુકસાનકારક છે ? એ અંગેની પરમ પૂજ્ય દાદાશ્રીની સુંદર સમજણ આ અંકમાં મૂકાઈ છે.
તો આવો, આવા વલણના જોખમો જાણી એને આપણા જીવનમાંથી કાયમ માટે વિદાય આપીએ.
"