EV-02 : Some Questions for You

Page 1

EV-02 : થોડા સવાલો ના જવાબ આપશો

EV-02 : થોડા સવાલો ના જવાબ આપશો ૧. બાબા ઇમામશાહ ુ ં ુ ુ નામ ? ૨. ઇમામશાહ કોણ હતા ? કોઇ પીર હતા ? કોઇ ગાદ પિત ? કોઇ ધમન " ા #થાપક ? એજ%ટ ? કોઇ ધમન " ા વારસદાર ? કોઇ ધમ" 'ુધારક ? કોઇ ધમ" પ(રવતન " કાર ? )ુ*તી ? ક+ પછ અ%ય કોઇ ? ૩. ઇમામશાહ 0ુળ કયાંથી આ2યા હતા ? ૪. સતપંથ ના #થાપક અને #થાપના સમય ? ૫. સતપંથ અ6યાર+ ભારત-)ુજરાત િસવાય બી8 કયાંય સં#થાન ધરાવે છે ? અને " હા "તો કયાં-કયાં ? ૬. (હ:;ુ#તાન િસવાય બી< કોઇ દ+ શ માં સતપંથ પાળતા લોકો જોવા મળે છે ? અને "હા" તો કયાં-=ાં ? ૭. સતપંથ કયા વેદ આધાર ત છે અને તે વેદ કોણે અને કયા સમયે લ?યો છે તે જણાવશો. ૮. સતપંથ નો સૌ Bથમ ઉDલેખ કયાં અને કોના Fારા કરવામાં આ2યો છે ? ૯. કોઇ (હ:;ુ શાHો માં સતપંથ નો ઉDલેખ જોવા મળે છે ? અને "હા" તો કયાં-=ાં ? ૧૦. સતપંથી ઓ 0ુળ કોણ છે ? ૧૧. દર+ ક સતપંથી (હ:;ુ છે ? અને "હા" તો કઇ ર તે? અને " ના " તો બી< કયા ધમ" ના લોકો સતપંથી છે ? ૧૨. ઇમામશાહ ભારત શા માટ+ આ2યા હતા ? ૧૩. સતપંથ ની #થાપના શા માટ+ કરવામાં આવી હતી ? ૧૪. સતપંથ ની 0ુળ શ ુઆત કયાંથી કરવામાં આવી હતી ? ૧૫. સતપંથ નો #થાપના Kુતકાળ Lુંકમાં જણાવશો. ૧૬. કયા (હ:;ુ શાHો માં મધ-રાMી ની ુ< િવિધ બતાવવામાં આવી છે ? અને જો બતાવવામાં આવી હોય તો તે િવિધ =ાં અને કઇ છે ? ૧૭. આખી ;ુનીયાના બધા ભાગના ઇિતહાસ અને સા(હ6યોમાં સતપંથનો એક સમાન અથ" (ઇ#માઇલી-નીઝાર પંથ) ક+મ જોવા મળે છે ? ૧૮. સતપંથ માં અલી, અDલા, ુર, નમાજ, Oુરાન, કયામત, ;ુઆ, રહ+માન, પરવર(દગાર, PુQવાર, ચંS ં છે ? વગેર+ શા માટ+ દશા"વવા માં આ2યા છે ? આ શTદો ને (હ:;ુ ધમ" ક+ ુ< સાથે ક+ટલે 'ુધી સંબધ ૧૯. સતપંથ માં 0ુખી ક+ કાકા શા માટ+ બનાવવામાં આવે છે ? ૨૦. "0ુખી" અને "કાકા" પદ (હ:;ુ ધમ" ના બી< કયા-કયા સંBદાય માં જોવા મળે છે ? ૨૧. સતપંથમાં સૌથી પહ+લા 0ુખી કોને બનાવવામાં આ2યા હતા ? ૨૨. ગીનાન કોના Fારા લખવામાં આ2Uુ ં હVુ ં ? ૨૩. સૌ Bથમ ગીનાન કઇ જWયાએથી Bકાશીત કરવામાં આ2Uુ ં હVુ ં ? ૨૪. સૌ Bથમ ગીનાન ને Bકાશીત કરનાર સતપંથી હતા ? જો " ના " તો તે કોણ હતા ? જો "હા" તો તે કોણ હતા ?

ekvyakti@gmail.com

Page 1


EV-02 : થોડા સવાલો ના જવાબ આપશો

અહ જણાવેલા સવાલોના સાચા જવાબ મળ <ય તો સતપંથ Xગે આપને કોઇ શંકા નહ રહ+. આપને ઘણાં જવાબો કદાચ મળે પણ સંતોષ કારક જવાબ મેળવવાની કોશીસ જ ુર કરજો. અને આપ <તે જ તે જવાબોની સ6યતા પણ ચકાસજો.

જો આપને ઉપર જણાવેલા દર+ ક સવાલો ના જવાબ મળ જશે તો આપ ચોકકસ સાબીત કર શ[શો ક+ સતપંથ એ એક 0ુ\લીમ ધમન " ો ભાગ છે અને તેમાં તમામ Bકારની 0ુ\લીમ િવિધઅ જોવા મળે છે .

સતપંથ ને (હ:;ુ લોકો વટલાવવા માટ+ (હ%;ુ#તાનમાં લાવવામાં આ2યો હતો તે પણ આ સવાલો ના જવાબ થી સાબીત થાય છે .

-એક 2ય][ત ekvyakti@gmail.com -નમ#તે .

=========================================================================================== Note: 1. This e-mail and information contents for friendly circulating only. 2. If you have any doubt or question regarding current e-mail, you can mail me on ekvyakti@gmail.com. 3. It is for private and personal use only. 4. This is a movement. To know about more detail please see this link www.issu.com/ekvyakti. ===========================================================================================

ekvyakti@gmail.com

Page 2


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.