![The "એક વ્યક્તિ" user's logo](http://photo.isu.pub/ekvyakti/photo_large.jpg)
Share Public Profile
એક વ્યક્તિ
Friends, I am one of your unknown or known friend / brother / son. હું એ દરેક વ્યક્તિની ચળવળનો એક નાનો ભાગ છું કે જે હંમેશા સમાજ માં જાગૃતિ અને સેવાને અર્પિત છે / જે સમાજ ના દુષણો સામે એક પડકારરૂપ છે / જે સનાતન હિંદુ ધર્મ પ્રત્યે લોકોની આસ્થા ને ટેકો આપનાર છે / જે સમાજમાં સચ્ચાઇની રાહ ચીંધનાર છે. એક વ્યક્તિ એટલે સમાજના સામાન્ય સભ્યનો અવાજ. I am a part of movement in Kutchh Kadva Patidar Samaj to educate and create awareness of True Sanatan Dharm. Email : ekvyakti@gmail.com