ગરવા ગુજરાતી હવે ગ્લોબલ ગુજરાતી બન્યા છે, વાત બિઝનેસની હોય કે બોલિૂવડની હોય... ટ્રાવેલની હોય કે ટોકિંગ.. ગુજરાતીની સર્વત્ર બોલબાલા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ, નર્મદા ડેમ, ગિરના એશિયાટિક લાયન્સ, અમૂલ, અને જેના નાસ્તા અને ગુજરાતી થાળીની બોલબાલા હવે અમદાવાદથી એટલાન્ટા સુધી થઈ રહી છે એ ગુજરાતનો હમણાં જ સ્થાપના દિન ઉજવાયો છે ત્યારે આ ‘ગુજરાત ગૌરવ વિશેષાંક’માં આપને ગુજરાતીઓની સિધ્ધિ અને સફળતાની ઝાંખી જોવા મળશે....
ઉલ્લેખનીય છે કે, સતત ૨૪ વર્ષથી પ્રિન્ટ મીડિયા ક્ષેત્રે સફળતાભેર આગેકૂચ કરી રહેલ ફીલિંગ્સ વડોદરાથી પ્રકાશિત થતું એકમાત્ર ગુજરાતી પારિવારિક મેગેઝિન છે. જે હવે ૫૫ થી વધુ દેશના ઓનલાઇન (ઇ-મેગેઝિન) સહિત ૨૭ લાખથી વધુ વાચકોના વાંચન શોખને સંતોષી રહ્યું છે.
આપ અમારા તમામ મેગેઝિન https://www.feelingsmultimedia.com/e-magazine/ પર વાંચી શકશો.
જય જય ગરવી ગુજરાત....