આ માને કોઈ મર નથી હોતી ..... અને શ ુ થયેલી વન-સાધના ભૌિતક શર રના ત સાથે િવરામ નથી પામતી. એ લગભગ ૧૯૯૭-૯૮ નો સમય હતો જયાર* અમે બધા - એક સાધકવગ, ગણો ક* ઉપિનષદના િવ1ાથ2ઓ ગણો - દર રિવવાર* સાં5 પાંચ વા7યે ભ8ચ પાસે નમદ , ા 9કનાર* આવેલા મનન આ:મમાં િનયિમત મળતા. યાં < ૂ. >વાિમની :?ાનંદ - અમારા @ુ ુમૈયા ક* માતા - અમને રમણ મહિષB Cૃત “ઉપદ* શ સાર” શીખવતા, અમારો અGયાસવગ, મનન આ:મના Hાથ,નાખંડમાં એક સવા કલાક ચાલે. આખી JયાKયાનમાળા લગભગ એક દોઢ વરસ ચાલેલી, એ દરMયાન આ:મના િવશાળ બગીચામાં અમે Nણે ઋP ુનો અQુભવ કયR. ઉનાળાના તાપમાં બહારથી આવીએ યાર* S ૃTોથી ઘેરાયેલા અGયાસખંડમાં મળતી ઠંડક; બહાર વરસાદ પડતો હોય અને મોરલા ટYુકતા હોય એSું ચોમાZુ,ં અને પછ િશયાળામાં, અજવાળે શ ુ થયેલો વગ, < ૂરો થતાં થતાં ધા ું ઉતર આવે અને અમે લોકો વગમ , ાંથી બહાર નીકળ ને >\ ટ લાઈટના અજવાળે પગદં ડ પર ચાલતા ચાલતા ઘર* જતા હોઈએ. આ વાત બની યાર* એ નમદ , ા પ9ર]માના - લગભગ 9દવાળ પછ ના 9દવસો હતા. Z ૂયા,>ત વહ*લો થવા લા7યો હતો. નમદ , ામૈયાની પ9ર]મા કરવા નીકળે લા મોટા ભાગના લોકો, સા^ુ-સંતો નો _ુકામ અહ` ન ક જ આવેલા નીલકંઠ*aર મહાદ* વના મં9દરમાં રહ*તો, bયાં એમને ભોજન અને રાતવાસો કરવાની Zુિવધા મળ રહ*તી. ઘણીવાર ક*ટલાક સા^ુ-સંતો, પ9ર]માવાસીઓ મનન આ:મમાં JયાKયાનો સંભાળવા આવતા અને અમાર સાથે વગ,માં બેસી જતા. એક રિવવારની ઢળતી સાં5 અમારો વગ, < ૂરો થયો અને રાબેતા _ુજબ સૌ સાધકો ઉભા થયા અને માતા ને વંદન કર ને એક પછ એક િવદાય લેવા લા7યા. યાર* જ સ_ ૂહમાંથી એક કંતાનધાર સા^ુ આગળ આJયા અને માતા ને વંદન કર ચરણ >પશ, કરવા નીચે નMયા. તરત માતા થોડા પાછળ હટ ને બોcયા: “અર* ! અર* ! આપ તો fુgગ, હh _ુઝે શરિમjદા મત કર એ, આપ _ુઝસે બડ* હh” ; આમેય આવા પ9રkમણ કરતા સા^ુઓ ની મર નો દાજ લગાવવો _ુlક*લ હોય છે , 9હમાલયમાં રહ*તા ઘણા સા^ુઓ ૧૦૦ વષન , ે પાર કર nુoા હોય છે . અને ખર* ખર આ કંતાનધાર સા^ુ માતા કરતાં ખા>>સા ૧૫ - ૨૦ વષ, તો મોટા લગતા જ હતા કદાચ વ^ુ હોય તો ય નવાઈ ન9હ. એટલે માતા નો Hિતભાવ પણ r ૂબ Jયાજબી હતો. આટલા વયોS ૃ? સંત sક ને એમને ચરણ>પશ, કર* તેS ું એમને ન ગમે એ >વાભાિવક હP.ું પણ તરત પેલા કંતાનધાર સા^ુ આટtું જ બોcયા; “હમ તો નયે હh ઇસ રાહમv, આપક તો િપછલે કઈ જwમોક સાધના હh, આપ હમસે બડ* હh.” આમ કહ ને, વંદન કર ને એ સડસડાટ બહાર નીકળ ગયા. આ બ^ું Tણવારમાં વીજળ ના ઝબકારની 5મ બની ગxું અને કદાચ આyુ બાyુ ન ક ઉભેલા ચાર પાંચ સાધકોને જ માંડ Kયાલ આJયો હશે ક* zું બwxું ! એ વખતે સાTી8પે આ ન{ સાધક પણ યાં હાજર હતો - 5ના મન પર આ બનાવ એક તસવીરની માફક 9કત થઇ ગયો. [ન~ધ: (૧) ઉપદ* શસાર એ સં>Cૃતના માN ૩૦ lલોકોમાં ભર* લો ાનનો અક, છે અને નામ _ુજબ સમ ઉપદ* શોનો સાર કહ શકાય, ાનના આ ભંડારને ખોલવા માટ* કોઈ સમથ, @ુ ુના સાિ યમાં અGયાસ કરવો આવlયક છે . ુ (૨) આ:મના સં>થાપક અને _ુKય આચાય, >વાિમ ત પાનં દ એ ઉપદ* શસારના બધા સં>Cૃત lલોકોનો @ુજરાતી અQુવાદ ઉપરાંત પોતાની ટ કાટ પણ / સરળ સમyુ તી સાથે, “ઉપદ* શસાર” નામે એક સરસ <ુ >તકા લખી છે 5 જ ાZુ સાધકોએ વાંચવા 5વી છે . (૩) કંતાનધાર સા^ુના શ દોની યથાથત , ા અમને સમજતા વાર ન લાગી ક*મ ક* એ િવ9દત હP ું ક* < ૂbય માતા પોતાના વનના િવ1ાથ2કાળ થી જ સwયાસ માગ જવા માંગતા હતા એ એમના < ૂવ, જwમના સં>કાર કહ શકાય. ]
(0)=X=X=X=X=X=X=X=X=X=X=X=(0)