GS 26th August 2017

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુતવશ્વતઃ | દરેક તદશામાંથી અમનેશુભ અનેસુંદર તવચારો પ્રાપ્ત થાઓ

Ahmedabad

fr

£85

Escorted Group Tou

Other Destinations

Vietnam & Myanmar Cambodia

Kenya

China hi

Delhi Mumbai Nairobi Kochi

Japan

fr fr fr fr

£95 £75 £85 £85

Call us on

0208 548 8090

Brazil

& Peru

www.citibondtours.co.ukk 80p Call us on 0207 290 0601

TM

email: ema il: tours@citib o ond..cco.uk uk

Volume 46 No. 17

સંવત ૨૦૭૩, ભાદરવા સુદ ૫ તા. ૨૬-૮-૨૦૧૭ થી ૧-૯-૨૦૧૭

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Singapore, Malaysia (Penang and Langkawi) on the cruise and Bangkok

Journey to the Far East Singapore, Malaysia (Penang and Langkawi) on the cruise and Bangkok. Singapore - City tour, Botanic Gardens, Night safari Bangkok - Grand Palace, Emerald Buddha, Buddha Temples, Dinner Cruise on Chaophraya River

£1775 pp Air travel fares from

Based on double/twin/triple basis.

Mumbai £365 New York £352 Ahmedabad £370 Chicago £530 Bhuj/Rajkot £470 Houston £525 Vadodra £495 San Francisco £530 Goa £390 Toronto £445 Dubai £296 Bangkok £460 Nairobi £365 Perth £565 Dar es salaam £395 Singapore £496 Please ring our Guajarati speaking experts Darshna and Meeta on 020 3475 2080

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa services for Australia and USA/Canada. G Above are starting prices and subject to availability.

BOOK ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

26th August 2017 to 1st September 2017

Or book online at www.travelviewuk.co.uk 9888

* All fares are excluding taxes

ત્રણ તલાક ગેરકાનૂની ભારતની સુપ્રીમ કોટટનો ઐતતહાતસક ચુકાદો

નવી દિલ્હી: ભારતની સવવોચ્ચ અદાલતે સીમાચિહનરૂપ િુકાદવ આપતાંમુસ્લલમ સમુદાયની ત્રણ તલાક પ્રથાનેગેરકાનૂની ઠરાવી છે. આશરે એક હજાર વષો જૂની પ્રથા પર પાંિ જજવની બેંિે ૩ઃ૨થી િુકાદવ ફરમાવ્યવ હતવ. મુસ્લલમ સમુદાયની આ બહુિચિોત પ્રથાની તરફેણમાંઅનેચવરુદ્ધમાંચવચવધ પક્ષકારવએ કરેલી રજૂઆતવને૧૮ માસ સાંભળ્યા બાદ િુકાદવ આપતાંકવટટેકહ્યુંહતુંકેત્રણ તલાક વવઇડ (રદબાતલ), અનકવસ્સ્લટટ્યૂશનલ (ગેરબંધારણીય) અને ઇલીગલ (ગેરકાનૂની) છે. બેંિમાં સામેલ ત્રણ જજવએ ત્રણ તલાક પર છ મચહના માટટપ્રચતબંધ લગાવી દીધવ હતવ. કવટટેકહ્યુંહતુંકેત્રણ તલાક ઇલલામના પચવત્ર ગ્રંથ કુરાનના મૂળ ચસદ્ધાંતવનવ ચહલસવ નથી. આ સાથે જ તેણે સરકારને તેના પર કાનૂન બનાવવા આદેશ કયવો છે. વડા પ્રધાન નરેસ્દ્ર મવદીએ પણ સુપ્રીમ કવટેના ફેંસલાનેઐચતહાચસક ગણાવ્યવ છે. સવારે સાડા દસ વાગ્યે સુપ્રીમ કવટેમાં ત્રણ તલાકના કેસ અંગે સુનાવણી શરૂ થઈ હતી. સુપ્રીમ કવટેના રૂમ નંબર એકમાં પાંિ જજવની બેંિેફેંસલવ સંભળાવવાનુંશરૂ કયુ​ું. િીફ જસ્લટસ જે. એસ. ખેહરે સૌથી પહેલાં તેમનવ ફેંસલવ વાંિવાનું શરૂ કયુ​ું હતું. આશરે ૧૦ ચમચનટ સુધી તેમણેફેંસલવ વાંચ્યવ હતવ. જેમાંતેમણેકહ્યુંકે, ત્રણ તલાક ગેરબંધારણીય નથી. તેબંધારણની કલમ ૧૪, ૧૫ અને૨૧નું ઉલ્લંઘન નથી. જસ્લટસ ખેહર બાદ વારાફરતી અસ્ય િાર જજવએ તેમનવ ફેંસલવ સંભળાવ્યવ હતવ. જેમાંથી જસ્લટસ આર. એફ. નદરમન,

The Langley Banqueting & Conference Suites The perfect one stop venue for your dream wedding Tailor made packages available 2 magnificent suites accommodating 100-1000 guests Registered to hold Civil Ceremonies In-house catering available & outside caterers welcome Personalised decor packages Free car parking

01923 218 553 www.langleybanqueting.co.uk

* * * *

જસ્લટસ કુદરયન જોસેફ અને જસ્લટસ યુ. યુ લદલતે ત્રણ તલાકને ગેરબંધારણીય ગણાવ્યા હતા. જસ્લટસ અબ્િુલ નદિરેત્રણ તલાકની તરફેણમાંફેંસલવ સંભળાવ્યવ હતવ. જેબાદ ૩-૨ના ફેંસલા સાથેત્રણ તલાક ખતમ થઈ ગયા. આ ફેંસલાનુંશુંછેમહત્ત્વ? િીફ જસ્લટસેસરકારનેછ મચહનામાંઆ અંગેકાનૂન બનાવવા કહ્યુંછે. મતલબ કેઆગામી ૬ મચહના સુધી કવઈ પણ મુસ્લલમ પુરુષ મચહલાઓનેએક સાથેત્રણ તલાક કહીનેઅલગ નહીં કરી શકે. બેસ્િે તેના ફેંસલામાંકહ્યુંહતુંકે, અનેક મુસ્લલમ દેશવમાંત્રણ તલાકની પ્રથા ખતમ થઈ િૂકી છેતવ આઝાદ ભારતમાંકેમ ન થઈ શકે? અનુસંધાન પાન-૧૬

Weddings/Receptions/Engagements/Mehndi


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.