લોકડાઉન પિરિયડ દરમિયાન દેશ-વિદેશના વાચકો સાથે અમને કનેક્ટ થવાનો આ એક અવસર સાંપડ્યો. ફીલિંગ્સે આપ સૌને કોરોના વોરિયર્સની પ્રેરણાત્મક માહિતી, મુશ્કેલ સમયમાં દાનવીરોની પહેલ, ડોક્ટર્સ, વિશેષ મહાનુભાવોના ઈન્ટરવ્યૂઝ વગેરેથી અવગત કરાવ્યા. આજે આ પાંચમી ઈ-પૂર્તિ પ્રકાશિત થઈ રહી છે ત્યારે ફીલિંગ્સની આ ૮ પેજની ઈ-પૂર્તિને વિશ્ર્વભરમાંથી સુંદર આવકાર મળ્યો છે જે માટે અમે આપ સૌના ઋણી છીએ.
અમારી અભિલાષા છે કે આ ઈ-પૂર્તિમાં રોજના બીબાઢાળ સમાચારની જગ્યાએ રચનાત્મક, પ્રેરણાત્મક વાતો શૅર કરીએ. આવો આપણે સૌ સાથે મળીને વિશ્ર્વને આ સંકટમાંથી મુક્ત કરાવવામાં નાનકડું યોગદાન આપીએ. ફીલિંગ્સની આ ઈ-પૂર્તિને તમારા ફ્રેન્ડઝ અને સોશિયલ મીડિયામાં શૅર કરી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો.
આપનો પ્રતિભાવો હરહંમેશ આવકાર્ય....
આપ પણ સમાચાર, સૂચનો, હાઈ રિઝોલ્યુશન ફોટા સાથે અમને નીચેના ઈમેલ અથવા વોટસએપ નંબર પર મોકલી શકો છો.
E-mail : info@feelingsmultimedia.com & atulshah496@gmail.com
Whatsapp No : +91-98253 28488