છેલ્લાં ૨૨ વર્ષથી પ્રકાશિત અને ૪૪ કરતાં વધુ દેશોમાં ફેલાવો ધરાવતું ફીલિંગ્સ મેગેઝિન ૨૫ લાખથી વધુ વાચકોનું નેટવર્ક ધરાવે છે. આ સંકટ સમયમાં ફીલિંગ્સ આપને સારું વાંચન મળી રહે તે હેતુસર ઈ-પૂર્તિ શરૂ કરી છે જેમાં કોરોના વોરિયર્સની પ્રેરણાદાયક માહિતી સાથે ડોક્ટર્સ તેમજ વિશેષ મહાનુભાવોના ઈન્ટરવ્યૂઝ તથા મુંબઈથી વિશેષ સમાચાર પ્રકાશિત કરી રહ્યાં છે. લોકડાઉન પિરિયડમાં પ્રકાશિત ગત બે ઈ-પૂર્તિને પણ ખૂબ સારો આવકાર મળ્યો હતો ત્યારે આ ત્રીજી ૮ પેજની ઈ-પૂર્તિને પણ આપ વધાવશો એવી આશા છે અને સમયાંતરે આ ઈ-પૂર્તિ પ્રકાશિત થતી રહેશે.
આપ પણ સમાચાર કે પ્રેસનોટ, સૂચનો, હાઈ રિઝોલ્યુશન ફોટા સાથે અમને નીચેના ઈમેલ અથવા વોટસએપ નંબર પર મોકલી શકો છો.
E-mail : info@feelingsmultimedia.com & atulshah496@gmail.com
Whatsapp No : +91-98253 28488