વિરુદ્ધ આહાર -તમામ રોગોન ુંુ કારણ
દરે ક ફળ જોડે દુધ વિરુદ્ધ આહાર થાય. દૂ ધ જોડે મીઠુું
,
દુધ જોડે મગ.
ગરમ પાણી જોડે મધ પણ વિરુદ્ધ આહાર થાય. લસણ
,
ડુગ ું ળી જોડે તો દુધ બધા જાણે છે કે ના લેિાય.
વિરુદ્ધ આહાર એટલે ધીમુ ું ઝેર. રોજ એનુ ું સેિન કરિામાું આિે ત્યારે ધીમે ધીમે એની અસર થાય.
,
વિરુદ્ધ આહાર ના લીધે અકાળે િાળ સફેદ થિાું
ચામડી માું કરચલી પાડિી
, ,
સાુંધા માું ઘસારો પડિો
,
પાચનતુંત્ર નબળું પડવુ ું
,
શરીરે સોજા આિિા
ચામડી ના રોગો થિા િગેરે...
એક દદિસ માું ના થાય પરું ત ુ જેમ જેમ શરીર માું એની માત્ર િધે અને જયારે રોગ પ્રવતકારક શક્તત
,
નબળી પડે
ત્યરે રોગ સ્િરૂપે બહાર આિે.
,
ઘણા એવુું પણ કહે કે આવુું કઈ હોત ુ ું હશે
અમારા
બાપદાદા શાક રોટલો અને દુધ બધુજ જોડે જમતા અને અમે પણ જોડે જ જમી એ હજી સુધી અમને કેમ કાુંઈ નથી થયુ.ું
,
જે વનયવમત શારીદરક શ્રમ કરતાું હોય
રોગ પ્રવતકારક
શક્તત સારી હોય તેને વિરુદ્ધ આહાર ની અસર જલ્દી ના થાય પરું ત ુ આજ ના યુગ માું શ્રમ કોઈ ને રહ્યો નથી.
-
૧. લગ્ન પ્રસુંગ માું દાળ-ભાત-શાક-છાસ દહીં સાથે આપણે
બાસુદી ું પણ લઇએ. બધુ ું જ જમવુ ું
પરું ત ુ બાસુદી ું ના લેિી. કારણ કે લસણ ડુગ ું ળી િાળા શાક
,
,
દહીં- છાસ જોડે દુધ ની િાનગી વિરુદ્ધ આહાર થાય
,
ચામડી નાું રોગો
ઝાડા-ઉલ્ટી િગેરે થાય..
૨
.
સિારે ચા-દુધ સાથે નમક-લસણ ડુગ ું ળી િાળા નાસ્તા
પરોઠા
,
ઉપમા િગેરે ના લેિા.ચા-દુધ એકલા જ લેવ.ુ ું
દુધ પીધા પછી ઉપર જણાિેલ આહાર િચ્ચે એક કલાકનો અંતર રાખવુ.ું િૈદ્ય વમદહર ખત્રી (B.A.M.S.)
િૈદ્ય િુંદના ખત્રી (B.A.M.S.)
|| स्वस्थस्य स्वास्थस्य रक्षणम ||
Website: https://www.medbox.mobi Website: http://b2c.digital Just give missed call on 0781-9999-222 to receive MEDBOXTM app download link.