વજન ઘટાડવાની સરળ ટટપ્સ
(Best weight loss tips you've never heard)
૧. સવારે વહેલા ઉઠી ને બે ગ્લાસ નવસેકું પાણી પીવ.ું ૨. સમય પાર જમવ ું. જમ્યા પહેલા એક પ્લેટ સલાડ ખાવ ું અને એક ગ્લાસ પાતળી છાસ જીરું ઘણા મમક્સ કરી પીવી. ૩. બે ટાઇમ જમવામાું જાવ, કોદરી, કળથી, મગ, જના ભાત, લીલા શાકભાજી, પતલી પાણી જેવી ખીચડી, આદ, લસણ, ટહિંગ યક્ત, કોથમીર, મીઠો લીમડો, સૈંધવ મીઠું, હળદર, કળા મારી જેવા અગ્ગ્ન પ્રદીપ્ત દ્રવ્યો નાખી ખોરાક લેવો. ૪. જમ્યા પછી કલાક સધી પાણી ના પીવ.ું ૫. વધ સમય ભખીયા ના રહેવ ું, વચ્ચે સરગવા નો સ ૂપ, મમક્સ વેજજટે બલે સ ૂપ, ફળ લેવ ું. ૬.રાત્રે ક્યારે ય મોડા ના જમવ ું. મોડા જામેલો ખોરાક પાુંચસે નટહ અને ચરબી માું રૂપાુંતર થશે. ૭. દહીં, બેકરી કે આથાવાળી વસ્ત, પેકેજ ફૂડ. ઠુંડો વાસી ખોરાક બબલકલ બુંધ.