Latest surat city news in gujrati

Page 1

સૂર્યાસ્ત આજે 06.53 pm સૂર્યોદય કાલે 06.47 am

પહેલાં પોઝિટિવ ન્યૂઝ

શિક્ષણ - વર્ષ 2015-16થી શરૂઆત

વિદ્યાર્થી સ્કોલરશિપ બેંકમાં જમા થશે

સુરત | જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દરેક શાળાઓમાંથી બક્ષીપંચ અને અન્ય એસટી, એસસીના વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમના બેંક એકાઉન્ટની માહિતી મંગાવવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને આગામી વર્ષ 2015-16 વર્ષમાં આપવામાં આવતી તમામ સ્કોલરશિપ બેંક ખાતામાં જ જમા કરાશે. આ માટે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવાની અને આધાર કાર્ડને લિંક અપ કરવાની તકેદારી શાળાએ રાખવાની રહેશે.

સેન્ટ્રલ ઝોન - લોકોની સુવિધા વધશે

મલ્ટીલેવલ પાર્કિંગમાં લીફ્ટ મૂકાશે

સુરત | શહેરમાં પાર્કિંગની સમસ્યાને હલ કરવા માટે દરેક વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.સેન્ટ્રલ ઝોનમાં આવેલી મસ્કતિ હોસ્પિટલની સામે મલ્ટીલેવલ પાર્કિગ બનાવવામાં આવ્યું છે,આ પાર્કિગમાં હવે વધુ સુવિધા રૂપે લીફ્ટ મૂકવાનું પ્લાનિંગ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.લીફ્ટની સુવિધા ઉભી કરવાથી લોકોને ગાડી ઉપરના માળે પહોંચવા માટે વધુ સર‌ળતા રહેશે.

મતદાર યાદી - 12 એપ્રિલે આયોજન

મતદાર મથકો પર સુધારણા કાર્યક્રમ

સુરત | 12 એપ્રિલને રવિવારે સવારે ૧0.00 થી ૫.૩0 વાગ્‍યા સુધીમાં ૩૮૯૬ મતદાન મથકો પર મતદારયાદીમાં નામ નોંધાવવા, નામો કમી કરવા તથા ભૂલો સુધારવા અંગે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કામગીરી દરમિયાન બુથ લેવલ ઓફિસરો મતદારો પાસેથી આધારકાર્ડ વગેરે ખૂટતી વિગતો મેળવશે. મતદારો મતદારયાદીમાં તેઓના નામની ચકાસણી કરી શકશે. તેમજ ફોર્મનં.૬,૭,૮ અને ૮(ક) તથા ખૂટતી વિગતો રજૂ કરી શકાશે.

રીડર્સ સ્પેસ કિશોર સૂરતી : શહેરમાં ફુટપાથ પર ગેરકાયદે દબાણ થઇ રહ્યા છે તો આ સારો આઇડિયા છે.

નવતર પ્રયોગ

વાઇરસની સંક્રમણ ક્ષમતા 50 ટકા સુધી વધી જાય છે.

સરકારી કે અર્ધ સરકારી દફ્તરોમાં પગ મુકો એટલે તોછડાઇપુર્વકનું વર્તન કરતો બાબુ નજરોની સામે આવ્યા વગર નથી રહેતો એ સામાન્ય જનમાનસમાં ઉભી થયેલી છાપ છે. આ છાપ ભૂંસી એક અલગ છબિ તૈયાર કરવા એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે કમર કસી છે. કરદાતા હવે રેવન્યુ અધિકારીને મળશે તો તેને પહેલા મીઠા આવકાર સાથે ચ્હા-પીણીનું પુછવામાં આવશે. આ માટેના ટ્રેનિંગ કેમ્પમાં જોકે એક કોમેન્ટ એવી પણ બહાર આવી હતી કે હવે કરદાતાઓને ચ્હા-પાણીનું પુછીને વેતરવામાં આવશે. એક્સાઇઝ અેન્ડ સર્વિસ ટેક્સ

રહી જાય છે. અહીંથી તાપમાન ગગડતા સંક્રમણ ક્ષમતા 100 ટકા વધી જાય છે

કલાકથી વધુ સમય જીવીત નથી રહી શકતા. માત્ર ખાંસી અને છીંકથી પણ વાઇરસ ફેલાય છે.

દર્દી

દર્દી

29

O

દર્દી 18.5O દર્દી

દર્દી

15

23

દર્દી

દર્દી

24 24 25 17.6 16.8 20.6 O

21.2O

33 18.0

દર્દી

દર્દી

29 30 17.4 17.6 O

O

O

O

દર્દી

19 19.4

O

દર્દી

21.0O

10

દર્દી

8 18.7

19.8O

દર્દી

દર્દી

15

12 20.8

19.2O

O

દર્દી

12 20.6

O

O

સ્વાઇન ફ્લૂના શહેર જિલ્લામાં 13 પોઝિટિવ કેસ હવામાનના ફેરફારો પણ પ્રેરક

શહેરમાં અત્યાર સુધી

671

57

રિપોર્ટ પોઝિટિવ

દર્દીઓના મોત

છેલ્લા 24 કલાક દરમિયાન સ્વાઇન ફ્લૂનાં 13 કેસ નોંધાયા છે. આ પૈકી બોમ્બે માર્કેટના એક વર્ષીય તેમજ પીપળોદમાં રહેતા 8 મહિનાના બાળક સહિત 12 કેસ સુરત શહેરમાં નોંધાયા છે. 11 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આ‌વ્યા છે અને મંગળવારે કુલ 12 ઇન્ડોર દર્દી નોંધાયા હતાં. અગાઉથી દાખલ 18 પેશન્ટની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજના 12 કેસો સાથે પૉઝિટિવ કેસોની સંખ્યા 671 જેટલી થઇ છે, તો અત્યાર સુધી 569 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

હવામાન વિભાના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ શહેરનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેશે

આંકડાઓનું અગડમ બગડમ!

શહેરમાં તાપમાન સાથે જ સ્વાઇન ફ્લૂમાં પણ નાટ્યાત્મક ઉતાર-ચઢાવ

^

‘સ્વાઈન ફ્લૂનો વાવર વચ્ચે વાતાવરણમાં સતત ફેરફારો નોંધાયા. છેલ્લાં વીસેક દિવસમાં તાપમાન ક્યારેક વધી ગયું. અા રીતે જે વાતાવરણમાં જે અણધાર્યા ફેરફાર થયાં હતાં. આ વાતાવરણે વાયરસ, બેક્ટેરિયા જેવા જીવાણુઓને ફરી સજીવન થવા માટે મોકળું મેદાન પૂરું પાડવા પ્રેરક બન્યાં હોય, તેવું નકારી નહીં શકાય’. > ડો. રમેશ મોદી, તબીબ

(માહિતી સ્ત્રોત: પાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સ્વાઇન ફ્લૂ કંટ્રોલ રૂમ)

સ્વાઈન ફ્લૂના વાવર વચ્ચે સરકારી તંત્રે કેસ ઘટે, લોકોમાં જાગૃતિ ફેલાય અને લોકો સાવચેતી રાખે તેની પળોજણમાં પડવા કરતાં વધારે આંકડાઓ ખૂબ ઉંચે નહીં જાય, તેની ફિકર વધારે કર્યે રાખી હતી. શરૂઆતના દિવસોમાં આંકડા આપવામાં ગલ્લાંતલ્લાં કર્યો રાખ્યાં હતાં. બાદમાં 23 ફેબ્રુઆરીથી પોઝિટિવ કેસ અને મોતના આંકડા જાહેર થાય તે રીતે વ્યવસ્થા ગોઠવવાના તુક્કા ચલાવ્યે રાખ્યાં. તેમાંય જિલ્લાને બદલે માત્ર શહેરના પોઝિટિવ કેસ જ જાહેર કરતાં રહ્યાં હતાં.

પવનોની દિશા એકાઉન્ટ વિભાગને આ પરિક્ષા અઘરી લાગે છે ! તપાસ | ▲3060 શિક્ષકોના સર્ટિફિકેટ ખરાઇ માટે મોકલવામાં આવ્યા બદલાતા ગરમીનું સર્વિસ ટેક્સની વિગતો પ્રમાણ વધ્યું

સમિતિના 300થી વધુ શિક્ષકોએ CCCના અમાન્ય સર્ટિ. રજૂ કર્યા શિક્ષકોને સર્ટિફિકેટ જમા કરાવવા વધુ 3 દિવસનો સમય અપાયો એજ્યુકેશન રિપોર્ટર.સુરત

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 4 હજાર શિક્ષકોના સીસીસી ના સર્ટિફિકેટોની ખરાઇ માટે મંગાવવામાં આવ્યા છે.જેમાંથી 3060 શિક્ષકોએ સર્ટિફિકેટ જમા કરાવ્યા પરંતુ તેમાંથી 300 જેટલા શિક્ષકોએ નિયમ મુજબની સરકાર માન્ય સંસ્થાના રજૂ કરવાને બદલે નજીકના કોઇ પ્રાઇવેટ સંસ્થાના સર્ટિફિકેટ રજૂ કર્યા છે. અન્ય સર્ટિફિકેટ જે તે સંસ્થામાં ખરાઇ માટે મોકલી આપવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા શહેરી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના સીસીસી ના સર્ટિફિકેટ ની ખરાઇ કરતી વખતે 200 કરતા વધુ શિક્ષકોએ બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાનું સામે આવ્યું હતું.હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કાર્યકરતા શિક્ષકોના સીસીસીના સર્ટિફિકેટ ખરાઇ માટે શાસનાધિકારીએ મંગાવ્યા છે.ખરાઇ માટે 3060 શિક્ષકોએ પોતાના સર્ટિફિકેટ રજૂ કર્યા છે.જેમાંથી 300 જેટલા સર્ટિફિકેટ સરકાર માન્ય સંસ્થાના ન હોવાથી તે રદ્દ કરવામાં અાવ્યા છે એટલે કે તે સર્ટિફિકેટ માન્ય નહી ગણાશે,નિયમ મુજબ સીસીસીનું સર્ટિફિકેટ સરકાર માન્ય સંસ્થાનું હોવુ જરૂરી છે.આ સાથે બાકી રહેલા તમામ સર્ટિફિકેટો જે તે માન્ય સંસ્થામાં ખરાઇ માટે મોકલી દેવામાં અાવ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ તેમાંથી કેટલા બોગસ અને કેટલા અસલી સર્ટિફિકેટ છે તે જાણી શકાશે.

ST ડ્રાઇવર માટે CCCનું સર્ટિફિકેટ ફરજિયાત

વર્ષ 2008થી વિવિધ કલાસના કર્મચારીઓએ CCCના બનાવટી સર્ટિફિકેટ મૂકીને પ્રમોશન મેળવ્યા હોવાનું બહાર આવ્યું હતુ. દરેક વિભાગમાં આ અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં સુરત એસટી વિભાગ દ્વારા ત્રણ મહિનાની તપાસના આધારે 92 પૈકી 72ના સર્ટિફિકેટ બોગસ હોવાનું બહાર આવ્યુ હતુ. એસટી તંત્ર દ્વારા આ કર્મચારીઓ સામે પગલા લઇ તેમને પોતાની જુની પોસ્ટ ઉપર મુકી દેવાયા છે. હવે કૌભાંડ જાહેર થયા બાદ સામે એવો આક્ષેપ રજૂ થયો છે કે ડિગ્રેડ થયેલા મોટાભાગના કર્મચારીઓ ધોરણ સાત પાસ છે .જે હાલ બસ ડ્રાઇવર કે કડંકટર તરીકે ફરજ બજાવે છે. આવા કર્મચારીઓના પ્રમોશનના સમયે સરકાર દ્વારા CCCની પરીક્ષા લાદવામાં આવે છે. પરીક્ષા છ મહિનામાં પાસ કરવાની હોય છે. સાત ધોરણ ભણેલા આ કર્મચારીઓને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ હોતું નથી. બીજીતરફ સરકાર દ્વારા નિમાયેલી જીટીયુની વેબસાઇટ ખુલતાની સાથે જ ત્રણ મિનિટમાં બંધ થઇ જાય છે. આ સંજોગોમાં પ્રમોશન માટે જરૂરી CCCની પરીક્ષા પાસ કરવા રૂપિયા આપી આ સર્ટીફિકેટ મેળવાયા છે. જોકે આવી અતાર્કીક દલીલોને ધ્યાનમાં લીધા વિના કાયદો કાયદાનું કામ આ કૌભાંડમાં કરશે એ નક્કી હોવાનું એસટી અધિકારી સુત્રોએ જણાવ્યું છે.

માન્ય સંસ્થાના સર્ટિફિકેટ નથી

^

‘શિક્ષકોના સર્ટિ આવ્યા છે જેમાંથી 300 થી વધુ સર્ટિફિકેટ સરકાર માન્ય સંસ્થાઓના નથી, જે માન્ય નહી ગણવામાં આવે, બાકીના સર્ટિફિકેટો ખરાઇ માટે મોકલી આપવામાં આવ્યા છે.આ સાથે સર્ટિફિકેટ જમા કરાવવાના બાકી છે તેવા શિક્ષકોને વધુ ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.’ > હિતેષ માખેચા,શાસનાધિકારી,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

લોકમાનસમાં સરકારી ખાતાની છાપ ભુંસવાનો પ્રયાસ, સેવા-ઉત્તમ યોજનાનો અમલ કરાવવા ટ્રેનિંગ કેમ્પ યોજાયો

એક્સાઈઝ ખાતું પહેલા ચ્હા પીવડાવશે પછી વેતરી નાખશે રેવન્યુ રિપોર્ટર.સુરત

O

10 માર્ચ

યૂટીલિટિ ન્યૂઝ

35-36 વાતાવરણમાં છ

O

9 માર્ચ

સ્થળ : વી.ડી.દેસાઇ હોલ,અઠવાલાઇન્સ } સાંજે 4:00 કલાકે

24-35 સંક્રમણ ક્ષમતા 30 ટકા

O

અનુકુળ વાતાવરણ. સંક્રમણ ઝડપભેર વધે છે

સ્વાઇન ફ્લૂના ભયથી આશાવર્કરોના સન્માનનો કાર્યક્રમ ડિસેન્ટ્રલાઇઝ્ડ એક અથવા બે ફીમેલ ચાઇલ્ડ ધરાવતી આશાવર્કર બહેનોનું સન્માન કરવા સુરત જિલ્લા પંચાયતના સત્તાધીશો દ્વારા સુરત જિલ્લાની આશાવર્કરોનું સામૂહિક સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.કાર્યક્રમની તમામ તૈયારીઓ થઇ ગઇ હતી પરંતુ સુરત શહેર અને જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો વાવર જોરમાં હોવાથી એક જ સ્થળે આશાવર્કર બહેનો તેમના નાના સંતાનો સાથે હાજર રહે તો સ્વાઇન ફ્લૂના પ્રસારને વેગ મળે તેમ હોવાથી આ કાર્યક્રમ રદ્દ કરવાનો નિર્ણય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવામાં આવ્યો હતો.

16-24 આ તાપમાન પર

O

8 માર્ચ

ઇનામ વિતરણ સમારોહ

નિષ્ક્રિય અવસ્થામાં જીવીત રહે છે.

6-16 વાઇરસ માટે

7 માર્ચ

ભાગવદ ગીતા જ્ઞાનયજ્ઞ સ્થળ : દેસાઇ વાડી,અડાજણ } સવારે 8.00 વાગે

બે મહિના જેટલો સમય થયા પછી હવે સ્વાઈન ફ્લૂના કેસમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, આ ઘટાડો સરકાર કે સરકારી તંત્રની મહેનતના કારણે નહીં પરંતુ હવામાનમાં ઝડપથી થઈ રહેલાં બદલાવને કારણે હોય શકે, તેવું માનવાને ચોક્કસ કારણ છે. કેમકે, સ્વાઈન ફ્લૂના મામલે સરકાર અને સરકારી તંત્ર પહેલાથી જ આળસાઈ દાખવી રહ્યું હતું, સ્વાઈન ફ્લૂથી બચવા માટે લોકજાગૃતિને બદલે ઉકાળાના નામના ધતિંગ શરૂ કરાવી દેવાયા હતાં. તેમાં વળી છેલ્લાં વીસ દિવસ દરમિયાન જે હવામાનમાં ફેરફારો નોંધાયા તેના કારણે સ્વાઈન ફ્લૂના વાયરસ એચવનએનવનને મોકળું મેદાન આપ્યું હતું. જેમ જેમ તાપમાનમાં ઘટાડો નોંધાતો રહ્યો તેની સાથે જ પોઝિટિવ કેસોની સંખ્યા પણ સતત વધારે નોંધાતી રહી હતી. નિષ્ણાંત તબીબોએ પણ તેમાં સૂર પૂરાવ્યો છે. હવે છેલ્લાં ચાર દિવસથી ફરી શહેરનું તાપમાન ધીમેધીમે ઉપર ચઢી રહ્યું છે, તેની સાથે પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ ચૂકી છે.

O

6 માર્ચ

સ્થળ : અર્પણ સ્કુલ,વેડરોડ } સવારે 10.00 વાગે

0-6 વાયરસ

તાપમાન પ્રમાણે બદલાતી એચ1એનની ગતિવિધિ

5 માર્ચ

મારા શહેરમાં આજે વાર્ષિકોત્સવ

સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર . સુરત

4 માર્ચ

િસટી ડાયરી

ઉકાળાથી નહીં ઉકળાટથી સ્વાઇન ફ્લૂમાં ઘટાડો

3 માર્ચ

સુરત | રાત્રી દરમિયાન રાહદારીઓ અને સ્થાનિકોની સુવિધા માટે સ્ટ્રીટ લાઇટોની સુવિધા પાલિકા દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.જેમાં હવે વરાછા ઝોન વિસ્તારમાં આવતી પુણા સીમાડા અને મગોબ ડુંભાલમાં આવેલી જુદી જુદી કુલ 9 સોસાયટીઓના આંતરિક રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર સ્ટ્રીટલાઇટોનું સુવિધા પૂરું પાડવાનું કામ પાલિકા દ્વારા કરવામાં આવશે.

2

સ્વાઇન ફ્લૂ એલર્ટ | તાપમાન વધવા સાથે 3 દિવસમાં દર્દીની સંખ્યામાં ઘટાડો, આગામી દિવસોમાં પણ પારો ઊંચો જ રહેશે

2 માર્ચ

▲પુણા સીમાડાની આંતરિક સોસાયટીમાં સ્ટ્રિટલાઇટો મૂકાશે

બુધવાર, 11 માર્ચ, 2015

, સુરત

1 માર્ચ

28 ફેબ્રુઆરી

27 ફેબ્રુઆરી

17.7 19.4 20.6 20.6

26 ફેબ્રુઆરી

31.7 34.8 35.6 33.5

25 ફેબ્રુઆરી

અમદાવાદ વડોદરા સુરત રાજકોટ

24 ફેબ્રુઆરી

આજનું તાપમાન

વિભાગમાં ‘ સેવોત્તમ ’ યોજનાનો લાભ કરદાતા સુધી પહોંચે એ માટેની ક્વાયત શરૂ થઈ છે. હવે કરદાતા રેવન્યુ અધિકારીને મળશે તો તેને પહેલાં ચ્હા-પાણી માટે પૂછવામાં આવશે. ત્યારબાદ કામકાજ બાબતની માહિતીની આપ-લે કરવામાં આવશે. સમગ્ર અભિયાનનો હાર્દ એ રહેશે કે કરદાતા એકસાઇઝ,કસ્ટમ કે સર્વિસ ટેક્સની કચેરીએ જાય તો તેના માનસપટ પર ડિપાર્ટમેન્ટની કોઈ નેગેટિવ છાપ ઘર કરી ન જાય. આ યોજનાથી માહિતગાર કરવા એકસાઇઝ વિભાગમાં એક ટ્રેનિંગ કેમ્પનું આયોજન થયું હતું. કેમ્પમાં 250 જેટલા અધિકારીઓએ ભાગ લીધો હતો.

સ્થિતિ શું છે | સામાન્ય રીતે એકસાઇઝ અેન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટનું વાતાવરણ ખરેખર અને સર્વિસ ટેક્સમાં અધિકારીઓ હંમેશા મિટિંગમાં જ વ્યસ્ત રહેતા બદલવાનો પ્રયાસ હોવાથી કરદાતા મળવા આવે તો લાંબો સમય વેઇટિંગમાં બેસી રહેવું પડે એકસાઇઝ એન્ડ કસ્ટમમાં અગાઉ અનેક કૌભાંડો બહાર આવ્યા હતા. આ કૌભાંડને કારણે 41 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા. હવે સેવોત્તમ યોજના હેઠળ ડિપાર્ટમેન્ટનું વાતાવરણ સુધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ યોજના યુપીએ સરકારના સમયથી છે પણ તેનો યોગ્ય અમલ થયો ન હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન-ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા તેનો અમલ કરાવવાનો દરેક સેન્ટરને આદેશ અપાયો છે.

છે. આ ઉપરાંત રીફંડ, અપીલ, એસેસમેન્ટ કે સુધારા-વધારાની અરજી અને રજિસ્ટ્રેશન પ્રોસેસમાં કરદાતાઓનો ઘણો સમય જાય છે. કામ કેટલાં સમયમાં થાય એની કોઈ સમય મર્યાદા હોતી નહતી.

હવે શું થશે | કરાદાતાનો સમય ન બગડે એનો ખાસ ખ્યાલ રાખવામાં

આવશે ઉપરાંત તે અધિકારીની કેબિનમાં જાય તો ચ્હા અને પાણી માટે પૂછવામાં આવશે. ઉપરાંત રિફંડ સહિતના કામો માટે એક સમય મર્યાદ નક્કી કરવામાં આવી છે જે સમયમર્યાદામાં કામ પુરુ કરવાનું રહેશે. સુરતના કરદાતાઓને સૌથી વધુ ચિંતા રિફંડ હોય છે. નવી વ્યવસ્થા મુજબ એક મહિનાની અંદર રીફંડને લગતી ક્વેરી અધિકારીઓએ દુર કરવાની રહેશે.

દિલ જીતવા ટિપ્સ અપાઈ | આજે એક્સાઇઝ ઓફિસમાં સેવોત્તમને વધુ અસરકારક રીતે અમલ કરાવવા માટે 250 જેટલાં અધિકારી અને સ્ટાફનો એક ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો જેમાં ઉચ્ચ અધિકારીઓએ સેવોત્તમ સ્કીમમાં કેવી રીતે કરાદાતાના દિલ જીતવા એ અંગેની ટિપ્સ આપી હતી.

સુરત: માત્ર ઉત્તર દિશાના ઠંડા

પવનોને બદલે ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાતા શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. છેલ્લા બે દિવસથી ઉત્તરીય પવનો ફૂંકાતા હતા,ગઇકાલે કાશ્મીરમાં બરફવર્ષા થઇ હતી જેની અસર દેશના અન્ય ભાગોમાં થવાની શક્યતા હતી પરંતુ આજે મંગ‌ળવારે ઉત્તરપશ્ચિમ દિશામાંથી 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા ગરમીનું પ્રમાણ વધ્યું હતું.ગઇકાલે સોમવારે મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ હતું જે આજે વધીને 35.6 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આપવા યુનિ.ની દોડધામ

સપ્તાહમાં ભાડાની વિગતો આપવી પડશે રેવન્યુ રિપોર્ટર.સુરત સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસે ભાડાની આવકની માહિતી માગી છે. યુનિ‌વર્સિટીના એકાઉન્ટ વિભાગે આજથી વિવિધ મિલકતોની ભાડાની આવકની માહિતી અેકત્રિત કરવા માંડી છે. નોંધનીય છે કે એક સપ્તાહમાં સર્વિસ ટેક્સ વિભાગને આ વિગતો પુરી પાડવાની હોય છે. સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા યુનિવર્સિટી સમક્ષ ભાડાની કેટલી

આવક થઈ એ ઉપરાંત છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન કોને-કોને કોન્વોકેશન હોલ, ઓડિટોરિયમ અને પ્લે ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવ્યુ છે તેની પણ માહિતી માગવામાં આવી છે. યુનિવિર્સિટીના એકાઉન્ટ વિભાગના સ્ટાફની કસરત આ વિગતો એકત્રિત કરવા માટે વધી ગઈ છે. યુનિવર્સિટી સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે છેલ્લાં પાંચ વર્ષમાં કોણે શું ભાડેથી લીધુ એ માહિતી એકત્રિત કરવાનું કામ સૌથી અઘરુ છે.

ગરમીમાં જીવાતને રોકવા આવતીકાલે 90 ટકા શહેર પાણીથી વંચિત રખાશે ગુરૂવારે સવારે 9 વાગ્યા પછી રાંદેર સિવાય શહેરમાં પાણી બંધ થશે ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત કામગીરી સવારે 9 વાગ્યાથી શરૂ કરી પ્રી-સમર કાર્યવાહી છે સરથાણા વોટર વર્કસમાં 12 માર્ચે મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા

^

ઉનાળામાં પાણીમાં જીવાત પડવાની સમસ્યા સર્જાય નહીં તેને ધ્યાને રાખીને સરથાણા વોટર વર્કસની સફાઇ કરવામાં આવશે. એક દિવસ લોકોને પાણીની તકલીફ પડશે પરંતુ સમગ્ર ઉનાળામાં પાણીની સમસ્યા ઉભી થશે નહીં. > પરાગ મુનશી, હાઇડ્રોલિક ઇજનેર,

રિપેરિંગ કામગીરી કરવામાં આવશે. આ રિપેરિંગને પગલે ગુરુવારે રાંદેર ઝોન સિવાય શહેરના 90 ટકા વિસ્તારમાં પાણી નહીં મળશે. દર વર્ષે ઉનાળા દરમિયાન સરથાણા વોટર વર્કસમાં લાલ જીવાત થતી હોય છે. આ સમસ્યા નિવારવા ઉનાળાની શરૂઆત પહેલા 12 માર્ચે સરથાણા વોટર વર્કસને રિપેર કરવા ઉપરાંત તેની સફાઇ કરાશે. આ

છે. વોટર વર્કસની સફાઇ ઉપરાંત ટાંકીની સફાઇ, વાલ્વ બદલવાનું કામ પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા કરવામાં આવશે. જેના પગલે સરથાણા વોટર વર્કસમાંથી શહેરના રાંદેર સિવાયના તમામ ઝોન વિસ્તારમાં પાણી મળશે નહીં. સવારે 9 વાગ્યા પહેલા રાંદેર ઝોન વિસ્તારમાં પાણી પુરવઠો અપાતો હોવાથી અહી કોઈ સમસ્યા નહી નડે.

બ્લેકલિસ્ટ કરવાના મનપાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર

મિલકતની હરાજીમાં 7માંથી માત્ર એકનું જ નસીબ ખુલ્યું

સુરત: કેબલ

સ્ટેઇડ બ્રિજના કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરતા પહેલા મનપાએ હાઇકોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી. આ કેવિયેટ સામે સ્થાયી સમિતિ બ્લેકલિસ્ટ કરવા સહિતના નિર્ણય ન કરે તે માટે ગેમન ઇન્ડિયાએ હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી. આ મામલે 9 માર્ચે સુનવણી હાથ ધરાઈ હતી જોકે એ પહેલા સ્થાયી સમિતિએ ગેમન ઇન્ડિયાને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કરી દીધો હોવાથી હાઇકોર્ટે આ પિટિશનને કાઢી નાંખી હતી. ગેમન ઈન્ડિયાએ આજે હાઇકોર્ટમાં ગેમન સ્થાયી સમિતિના નિર્ણય પર સ્ટે આપવામાં આવે તેવી માંગ કરતી પિટિશન દાખલ કરી છે. પિટિશન પર આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.

સુરત મહાનગરપાલિકા

ભૂતશેરીવાળી મિલકતની 85.35 લાખ અંતિમ બોલાઇ ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત

4 વર્ષથી મિલકત વેરો ભરપાઇ નહીં કરતી સેન્ટ્રલ ઝોનની સાત મિલકતનો વેરો વસુલવા મંગળવારે હરાજી રાખવામાં આવી હતી. જોકે ખરીદારોએ રસ ન દાખવતાં સાત પૈકી એક જ મિલકત હરાજીથી વેચી શકાઈ હતી. બાકીની છ મિલકત માટે કોઇ ખરીદાર આવ્યો જ ન હતો. એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં બિલ્ડર બાબુલાલ સુરાનાની બે દુકાનોનો 5.20 લાખનો વેરો ઉપરાંત ક્રિષ્ણા માર્કેટમાં દુકાન નંબર 123 -124નો 2.45 લાખનો વેરો બાકી છે. બેગમપુરાની 4/1894 વાળી મિલકતનો 1.63 લાખ, મહિધરપુરા

ભુત શેરીની મિલકત નંબર 6/1252 બીનો 4.10 લાખ, મહિધરપુરામાં સુનિતા એપાર્ટ.ના ફલેટ નંબર 402નો 1.17 લાખ અને એની બેસન્ટ રોડ પરના જયલક્ષ્મી ચેમ્બર્સની દુકાનનો 1.75 લાખનો વેરો મળી કુલ 16.37 લાખનો વેરો વસુલવાનો બાકી છે. આ તમામ મિલકતને હરાજીથી વેચવા મંગળવારે બપોરે 12 કલાકે સેન્ટ્રલ ઝોનના કોન્ફરન્સ હોલમાં કાર્યવાહી થઈ હતી. મહિધરપુરા, ભુ​ુતશેરીવાળી મિલકતનુ અપસેટ વેલ્યુ 84 લાખ નક્કી કરવામાં આવી હતી. આ મિલકતની 85.35 લાખ અંતિમ બોલી બોલાઇ હોવાથી તેનુ વેચાણ કરવામાં આવ્યુ છે.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.