સુવિચાર
સેન્સેક્સ 29,220.12
નજીક આવવું એ તો માત્ર શરૂઆત છે, સાથે રહેવું પ્રગતિ છે, સાથે કામ કરવું સફળતા છે. - હેનરી ફોર્ડ
સોનું
26,800
ચાંદી
36,700
ડોલર
61.83
યુરો
69.48
પાછલો
28,746.65
પાછલો
27,000
પાછલો
કુલ પાના 20 + 4 (સિટી ભાસ્કર) + 8 (બાળ ભાસ્કર) =
37,200
પાછલો
32પાના |કિંમત ~ 4.00
61.76
પાછલો
સુરત
70.13
શનિવાર, 28 ફેબ્રુઆરી 2015, ફાગણ સુદ-10, િવક્રમ સંવત 2071
આજે બજેટ : જેટલી ITમાં મુક્તિથી ચોંકાવી શકે છે 66 બોલ, 162 રન
ભાસ્કર વિશેષ
ડીવિલિયર્સ સૌથી ઝડપી
¡WY¡W§W ¡§WcMT બંધકોને બચાવવા માટે રાઈફલ લઈને દોડી હતી માસૂમેહ ઈબ્તેકર વાંચો પાના નં.13
બિહાર વિધાનસભાની ચૂંટણીને કારણે પોપ્યુલર બજેટની શક્યતા અર્થવ્યવસ્થા સુધરી, શું જેટલી આપણાં ખિસ્સા ભરશે ?
1. આવકવેરામાં મુક્તિ 3 લાખ સુધી થવાની સંભાવના
બજેટ 2015 તૈયાર કરનાર નાણા પ્રધાન અરુણ જેટલી અને તેમની ટીમ. એજન્સી. નવી દિલ્હી થઈ શકે છે. દિલ્હીની ચૂંટણીમાં મળેલી
પહેલાં ગૂડ ન્યૂઝ 80 ટકા સસ્તા થશે મોબાઈલ રોમિંગ દર, SMS દર પણ ઘટશે
નાણા પ્રધાન અરૂણ જેટલી મોદી સરકારનુ પ્રથમ સંપુર્ણ બજેટ શનિવારે રજૂ કરશે. તેમાં ઇનકમ ટેક્સમાં મુક્તિ વધી શકે છે. આ ઉપરાંત બચત માટેના સાધનોની રોકાણ મર્યાદામાં પણ વધારો
નવી દિલ્હી | યુઝર્સ રોમિંગ પર વાત કરશે તો ઓછા પૈસા ચૂકવવા પડશે. ટ્રાઈએ રોમિંગમાં કોલરેટ 35 ટકા અને એસએમએસમાં 80 ટકા ઘટાડાનો પ્રસ્તાવ રાખ્યો છે. 13 માર્ચ બાદ અંતિમ આદેશ જાહેર કરવામાં આવશે .
હાર અને બિહારની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ પોપ્યુલિસ્ટ હોવાની પણ શક્યતા છે. આર્થિક સુધારા પણ મોટાપાયે શરૂ કરાય તેમ મનાઈ રહ્યું છે.
રોગચાળો | પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું
સુરતમાં સ્વાઈન ફ્લૂ વકરતાં કલમ 144 લાગુ
ન્ઝ યૂ ઈન બોક્સ એસ. શ્રીસંત પર તિહાર જેલમાં જીવલેણ હુમલો થયો હતો
કોચ્ચિ | મલયાલમ ગાયક મધુ બાલાકૃષ્ણને કહ્યું કે એસ. શ્રીસંત પર તિહાર જેલમાં જીવલેણ હુમલો થયો હતો. તે 2013માં આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં જેલમાં હતો.
શાળા-કોલેજોમાં વાર્ષિકોત્સવો તેમજ સમુહ આયોજનો માટે પરવાનગી જરૂરી ક્રાઈમ રિપાર્ટર. સુરત
દિન પ્રતિદિન વકરી રહેલા સ્વાઈન ફ્લુને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરી કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં શુક્રવારે નવા 19 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ
હોટેલમાંથી અભિનેત્રીનો 92 લાખનો ડ્રેસ ચોરાયો લોસ એન્જિલિસ | મેક્સિકન કેન્યાઈ અભિનેત્રી અને ડાયરેક્ટર લ્યુપિટાન્યોંગના રૂ. 92 લાખના ડ્રેસની ચોરી થઈ ગઈ છે. જે તેણે હાલમાં ઓસ્કાર એવોર્ડ દરમિયાન પહેર્યો હતો. ચોરી મંગળવારે થઈ હતી.
તોફાનોની ઘટનાનો 13 વર્ષે ચુકાદો
પ્રાંતીજ પાસે 3 બ્રિટિશ નાગરિકોની હત્યાના કેસમાં છ નિર્દોષ ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદના તોફાનો સમયે રાજસ્થાનના અજમેર દર્શને જઇ પરત આવી રહેલા ત્રણ બ્રિટીશ નાગિરકો અને વાહનચાલકને પ્રાંતિજ તાલુકાના વડવાસા પાટિયા પાસે ટોળાએ અટકાવી સળગાવી માર્યા હતા. બાદમાં સુપ્રિમ કોર્ટના આદેશથી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ તેનો કેસ હિંમતનગરની સેશન્સ કોર્ટમાં દાખલ કરાયો હતો. જેનો ચુકાદો 13 વર્ષ બાદ શુક્રવારે જાહેર થયો હતો. જેમાં ન્યાયાધીશે 6 જણાને શકનો લાભ આપી નિર્દોષ છોડી મુકયા હતા. પોલીસે આ કેસમાં વડવાસાના ચાર, તાજપુરના એક અને પ્રાંતિજના એક શખ્સની ધરપકડ કરી હતી. બીજી તરફ સુપ્રિમ ...અનુસંધાન પાના નં.9
આવ્યો હતો. અત્યાર સુધી આ રોગથી 41નાં મોત થયા છે. સ્વાઈન ફલુના વાઈરસ ખાસ કરીને લોકો ભેગા થતા હોય તેવા સ્થળે મો અને નાક વાટે શરીરમાં પ્રવેશતા હોવાથી અને રોગચાળો ચેપી પ્રકારનો હોવાથી આ રોગચાળો અટકાવવા માટે ઈન્ચાર્જ શહેર પોલીસ કમિશનર સી.આર.પરમાર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રકાશ મકવાણાએ જાહેરનામાં પ્રસિધ્ધ કરી શહેર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે. આ કલમ અન્વયે શહેર જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ ...અનુસંધાન પાના નં.9
આવકવેરા મુક્તિની મર્યાદા 3 લાખ સુધી થઇ શકે છે. 80સી હેઠળ રોકાણની મર્યાદા પણ 1.5 ટકાથી વધારીને 2 લાખ સંભવ. 10 લાખ સુધીની આવક 10 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવાની પણ ચર્ચા.
2. હોમ લોન
3. ભથ્થા વધશે!
ત્રણ લાખ રૂપિયા સુધી વ્યાજ વાહન ભથ્થુ રૂ.8,000 ચૂકવણી પર ટેક્સમાં મુક્તિ અને બાળકોનુ શિક્ષણ ભથ્થુ રૂ.100 પ્રતિ મળી શકે છે. હાલ આ સિમા બે લાખ રૂપિયા માસ છે. તેને વધારી શકાય છે. આ િીમા છે. સસ્તા રહેઠાણને પ્રોત્સાહન. 1998માં નક્કી થઇ હતી.
4. સર્વિસ ટેક્સ વધવાની સંભાવના
તેને 12% થી વધારીને 14% કરવામાં આવી શકે છે. તેનાથી હોટલમાં ખાવાથી લઇને ફોનના બિલ સુધી, બધુ જ મોંઘુ થઇ જશે.
151 રન પર વેસ્ટ ઈન્ડિઝ આઉટ થયું 257 રનથી આફ્રિકા જીત્યું
5. મેન્યુફેક્ચરિંગ રોકાણ પર
ઇન્સેટિવ આપવાની જાહેરાત સંભવ. ઇન્વર્ટેડ ડ્યુટી બદલાઇ શકે છે. પ્રોડેક્ટ બનાવવી સસ્તી થશે.
આ રીતે બનાવ્યા 162 રન
પ્રથમ 50 31 બોલમાં બોલ ચોગ્ગા છગ્ગા બીજા 50 ડબલ સિંગલ ખાલી 21 બોલમાં ત્રીજા 50 અંતિમ છ બોલમાં ચાર છગ્ગા, એક 12 બોલમાં ચોગ્ગો, એક ડબલ દ્વારા 30 રન
66 12
સંસદમા વિપક્ષ વિરૂદ્ધ મોદીની આક્રમક ફટકાબાજી
મનરેગા બંધ નહીં કરૂ,ગાઇવગાડી તેતૂ-તૂન, મેં-મેંીમાનિષ્ફળતાનો ઢોલ વગાડીશ પડવાની જગ્યાએ સમસ્યાઓ ઉકેલવામા સહયોગ કરો એજન્સી.નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકસભામાં વિપક્ષ પર જોરદાર વાકપ્રહારો કર્યા હતા.સૌથી રસપ્રદ ઉલ્લેખ મનરેગાનો હતો. તેમણે કહ્યું હતું કે,‘ વારં-વાર કહેવામાં આવે છે કે અમે મનરેગા બંધ કરી રહ્યા છીએ,પણ અમારી
...અનુસંધાન પાના નં.9
17 22
સૌથી ઝડપી 50, 100 અને 150 રન વેસ્ટ ઈન્ડિઝની સામે જ ફટકાર્યા
બોલ 16 31 64
સંસદમાં કયા મુદ્દે વડાપ્રધાન મોદીએ શું કહ્યુ
1 જમીન સંપાદન કાયદો : અમે પરિવર્તન માટે તૈયાર | ‘જમીન સંપાદન કાયદામા ખેડૂતો વિરૂદ્ધ કાંઇ પણ હોય તો અમે તેને બદલવા તૈયાર છીએ.રાજકારણને વિકાસના રસ્તામા ના લાવવુ જોઇએ.જ્યારે યૂપીએ સરકાર બિલ લાવી હતી ત્યારે અમે સાથે હતા.હવે તેમા કેટલીક ખામીઓ દૂર કરવી છે.તમે અમારો સાથ આપો.કાયદો બન્યા બાદ તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોએ તેના કારણે વિકાસમા અડચણ આવવાનો ઉલ્લેખ કર્યો હતો.રાષ્ટ્રીય સુરક્ષા સામે પણ ખતરો સામે આવ્યો હતો.અમે આમ નથી કહી રહ્યા કે પાછલી સરકારે કોઇ પાપ કર્યુ છે.પણ તેણે જે કાયદો ઘડ્યો હતો,તેમા કમી રહી ગઇ હતી.અમારી સરકાર તેને દૂર કરવા ચાહે છે.શું ભૂલને ઠીક કરવી યોગ્ય નથી.તમે આ કાયદાનો શ્રેય લઇ લો.મને સમસ્યા નતી.હું પોતે સાર્વજનિક રીતે તમને શ્રેય આપીશ. ...અનુસંધાન પાના નં.9
સંસદમાં રજૂ થયેલા સર્વેક્ષણમાં મોટા સુધારાની જરૂર પર ભાર
08 07
રેકોર્ડ સામે 50 રન વિન્ડિઝइंडीज 100 રન रन વિન્ડિઝइंडीज 150 રન रन વિન્ડિઝइंडीज
80 રન
બન્યા અંતિમ 20 બોલમાં 358 રન બન્યા અંતિમ 35 ઓવરમાં 408 રન વર્લ્ડ કપનો બીજો મોટો સ્કોર ભારતે 2007માં 413 રન બનાવ્યા હતા
ક્યારે 18 जनवरी જાન્યુઆરી 2015 18 जनवरी જાન્યુઆરી 2015 27 फरवरी ફેબ્રુઆરી 2015
ફૂટબોલ, હોકી, રગ્બીમાં પણ ચેમ્પિયન છે એબી
{જુ.નેશનલ ફૂટબોલ, હોકી રમ્યા અને રગ્બીમાં પણ કેપ્ટન {જુ. એથ્લે.માં 100 મીટરમાં સૌથી ઝડપી દોડ્યા {અન્ડર 19 નેશનલ ચેમ્પિયન, સાયન્સ પ્રોજેક્ટ નેશનલ મેડાલિસ્ટ. સ્વીમિંગમાં છ રેકોર્ડ ભારત યુ એ ઈ બપોરે 12 વાગ્યાથી આજના મેચ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સવારે 6.30થી
આર્થિક સરવે રજૂ : જીડીપીનો દર 8.5% રહેવાની નાણામંત્રીને આશા એજન્સી. નવી દિલ્હી
નાણા પ્રધાન અરુણ જેટલીએ બજેટના એક દિવસ પહેલા સંસદમાં 2014-15નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યુ છે. આ સર્વેક્ષણ મુજબ દેશની અર્થવ્યવસ્થા હવે સારી પરિસ્થિતિમાં છે. અહીંથી ઝડપી વિકાસ માટે મોટા સુધારાઓની જરૂર છે. તેના માટે સરકારી રોકાણ વધારવા માટે ભાર મુકાશે. ઉપરાંત રેગ્યુલેશન અને ટેક્સ કાયદાઓમાં ફેરફાર કરીને બિઝનેસનું વાતાવરણ સુધારવામાં આવશે. ક્રૂડની કિંમતોમાં ઘટાડો અને સામાન્ય ચોમાસુ પણ વિકાસ વધારવામાં સહાયક સાબિત થશે.
ભારતીય અર્થતંત્ર સમક્ષ રહેલા પડકારો
વિકાસ દર 8 ટકાથી વધારે | હાલમાં જીડીપી વિકાસ દર 7.4% અને 2015-16માં 8.1થી 8.5% રહેવાની આશા છે. ત્યારબાદ 8થી 10 ટકા. જોકે તે નવા આંકડાના આધારે હશે.
કર, શ્રમ, ભૂમિ નિયમ બદલશે | કરમાળખામાં સુધારો થાય. બિઝનેસનો ખર્ચ ઘટાડવા માટે શ્રમ અને જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરાય.
રોકાણ વધારવાના ઉપાય થાય | ખાનગી રોકાણને લાંબા ગાળાના વિકાસનું એન્જિન બનાવવામાં આવે. ગ્રોથને ગતિ આપવા માટે સરકારી રોકાણ જરૂરી છે.
વ્યાજદરો ઘટે| રિઝર્વ બેન્ક સમક્ષ વ્યાજદરમાં ઘટાડાનો આગ્રહ છે. તે વિકાસને ગતિ આપવા માટે મહત્વનું પરિબળ સાબિત થશે. બચતને પ્રોત્સાહન મળે.
મોંઘવારીથી રાહત| હાલના મહિનામાં મોંઘવારી ખૂબ જ ઘટી છે. આગામી વર્ષે છૂટક મોંઘવારી દર 5થી 5.5 ટકા રહેવાની આશા. તે રિઝર્વ બેન્કના લક્ષ્યથી નીચે રહેશે.
રોજગારી | રોજગારીમાં મેન્યુફેક્ચરિંગની ઓછી ભાગીદારી ક્વોલિટી રોજગારમાં મુશ્કેલી ઊભી કરશે. રોજગારીની તકો નહીં, લોકોને નોકરી લાયક બનાવવા પડકાર છે.
1 માર્ચથી મુફ્તી મોહમ્મદ 17 વર્ષ પહેલાં વિખૂટી પડેલી કાશ્મીરની સત્તા સંભાળશે હોસ્પિટલમાંથી ચોરી લીધેલી છોકરીની ગાથા
બહેન શાળામાં મળી આવી એજન્સી . કેપટાઉન
આ કથા દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના એક પરિવારની છે. પરિવારમાં પહેલી દીકરીનો જન્મ 1997માં થયો હતો. તેને હોસ્પિટલમાંથી કોઈ ચોરી ગયું હતું. ગત ગુરુવારે 17 વર્ષ બાદ સહાધ્યાયીઓની મદદથી મળી એ જ ખોવાયેલી દીકરી નાની ગઈ. સંજોગોવશાત બંને એક જ બહેન, ડીએનએ ટેસ્ટ અને ...અનુસંધાન પાના નં.9
મારી આંખ ઘેરાઈ અને બાળકી ચોરાઈ
નવી દિલ્હી : પીડીપીના વડા મુફ્તી મોહંમદ સઇદ પહેલી માર્ચે જમ્મુ અને કાશ્મીરનું સુકાન સંભાળશે. તેઓ છ વર્ષ માટે મુખ્યપ્રધાન હશે. ભાજપ અને પીડીપીના 12-12 પ્રધાનો પણ શપથ લેશે. ભાજપના 12 સભ્યોમાં નાયબ મુખ્યપ્રધાન બનવા જઇ રહેલા નિર્મલસિંહ રાણાનો પણ સમાવેશ થાય છે. મોદી પણ ...અનુસંધાન પાના નં.9
નોર્થ અને સાઉથ પોલ સાથે આવ્યા સઇદે પત્રકારોને જણાવ્યું કે પીડીપી-ભાજપ ગઠબંધન નોર્થ અને સાઉથ પોલના સાથે આવવા જેવું છે પરંતુ અમે કોમન એજન્ડા અને કોમન ગ્રાઉન્ડ હાંસલ કરી લીધું છે.
સેલેસ્ટેએ જણાવ્યું હતું કે પહેલી દીકરીનો જન્મ કેપટાઉનમાં જ એપ્રિલ 1997માં યુટે સ્કોર હોસ્પિટલમાં થયો હતો. તે ત્રણ દિવસની હતી ત્યારે એક મહિલા મારી પાસે આવી અને વાતો કરવા લાગી. વાતો કરતાં કરતાં મને ઊંઘ આવી ગઈ અને નર્સે મને જગાડી તો મારી પાસે મારી દીકરી નહોતી. તે મહિલા તેને ચોરી ગઈ હતી. કેપટાઉન પોલીસ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ એન્ડ્રે ટ્રોટના જણાવ્યા અનુસાર જેપનીને ચોરનારી મહિલાને જેલમાં મોકલી દેવાઈ છે. તેણે કબૂલ્યું છે કે તે મા બની શકે તેમ ન હોવાને કારણે તેણે સેલેસ્ટેની દીકરીને ચોરી લીધી હતી.
વર્ષ 11 | अंक અંક 332 | महानगरમહાનગર
દૈિનક ભાસ્કર સમૂહ
14 રાજ્ય | अंक 58 સંસ્કરણ
}
મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર }
ગુજરાત | મહારાષ્ટ્ર }
મહારાષ્ટ્ર }
ગુજરાત | રાજસ્થાન }
7 રાજ્ય | 17 સ્ટેશન