સુવિચાર
સેન્સેક્સ 28,930.41
ઝડપી ચાલો અને પરિસ્થિતિ બદલો. જો તમે બદલાતા નથી તો મતલબ કે તમે ચાલી રહ્યા નથી. - માર્ક જકરબર્ગ
સોનું
26,300
ચાંદી
35,600
ડોલર
62.51
યુરો
66.43
પાછલો
28,659.17
પાછલો
26,400
પાછલો
35,800
પાછલો
કુલ પાના 30 | કિંમત ~ 4.00 | 22 + 4 (સિટી ભાસ્કર) + 4 (નવરંગ)
પાછલો
અમદાવાદ પહેલાં ગૂડ ન્યૂઝ SBIના ગ્રાહકોને હોમલોનના વ્યાજ પર પર્સનલ લોન
નવી દિલ્હી | એસબીઆઈએ તેના ગ્રાહકોને હોમલોનના રેટ પર પર્સનલ લોન આપશે. હવે ગ્રાહકોને પર્સનલ, ટોપ અપ લોન પર એટલું જ વ્યાજ આપવું પડશે જેટલું હોમલોનમાં આપે છે. ગ્રાહકો 10.15 ટકાના દરે પર્સનલ લોન લઈ શકે છે, પણ એક શરત છે કે તે હોમલોનનું વ્યાજ સમયસર ચૂકવતો હોય.
વર્લ્ડ કપ વિન્ડો
દક્ષિણ આફ્રિકાનો ચોથો વિજય દક્ષિણ અાફ્રિકા 341/6 (50) યુએઈ 195 (47.3)
ડીવિલિયર્સ સિક્સર કિંગ 04 છગ્ગા 99 રનની ઈનિંગમાં. 20 છગ્ગા વિશ્વકપમાં, નવો રેકોર્ડ 18 છગ્ગાનો હેડનનો રેકોર્ડ તોડ્યો આજની મેચ ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ સવારે 6.30 વાગ્યાથી ઈંગ્લેન્ડ અફઘાનિસ્તાન સવારે 9 વાગ્યાથી
ન્ઝ યૂ ઈન બોક્સ સરળ જિંદગી માટે સરળ સૂત્ર જણાવશે નવી રિલિજન સાઈટ
કોરિયોગ્રાફર ગીતાએ બાઈકને ટક્કર મારતા ધરપકડ થઈ મુંબઈ | કોરિયોગ્રાફર ગીતા કપૂરની કારે એક યુવકને ટક્કર મારી છે. આ ટક્કર એટલી ખતરનાક હતી કે યુવકના બંને પગ ભાંગી ગયા છે. જાણવા મળ્યું છે કે ગીતા પોતે કાર ચલાવતી હતી. ઘટના સવારે 5 વાગે ઓશીવરામાં થઈ હતી.
20 માર્ચે પૂર્ણ સૂર્યગ્રહણ પણ ભારતમાં નહીં દેખાય
ઈન્દોર | સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની ખાસ સ્થિતિને કારણે 20 માર્ચના રોજ પૂર્ણ સૂર્યગ્રહણ છે પરંતુ આ ખગોળિય અદભુત નજારો ભારતમાં જોવા નહીં મળે. આ વર્ષનું પ્રથમ ગ્રહણ હશે. આ ગ્રહણ યુરોપ એટલાન્ટિંગ મહાસાગર અને આફ્રિકામાં દેખાશે.
ભાસ્કર વિશેષ
66.37
શુક્રવાર, 13 માર્ચ 2015, ફાગણ વદ-7, િવક્રમ સંવત 2071
વરસાદી ફાગણ| આગામી ત્રણ દિવસ હળવા વરસાદની સંભાવના, બપોરે ગરમી બાદ સાંજે આકાશ વાદળોથી ઘેરાયું
વાતાવરણમાં પલટો : રાજ્યમાં અઢી મહિનામાં ચોથીવાર માવઠું અનેક ઠેકાણે કરા સાથે વરસાદ, સ્વાઈન ફ્લૂ વકરવાની સેવાઈ રહેલી ભીતિ
અપર એર સાયક્લોનીક સરક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર }પાકને નુકસાન ફાગણમાં અષાઢી માહોલ ધારીમાં એક ઈંચ વરસાદ છેલ્લાં અઢી મહિનામાં અમદાવાદમાં ચાર વખત સર્જાતા અનેક પાકને
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
હિંદ મહાસાગરમાં નીચલા લેવલે સર્જાયેલાં ભેજવાળા પવનો લક્ષદ્રીપ અને મધ્ય મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધતાં ગુરુવારે શહેર-રાજ્યનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યાં બાદ કેટલાક સ્થળોએ હળવો વરસાદ તેમજ વરસાદી છાંટા પડ્યા હતા. તેમજ આગામી ત્રણ દિવસમાં અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ કે વરસાદી છાંટાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અનેક ઠેકાણે કરા પડ્યા હોવાનું પણ નોંધાયું છે. ...અનુસંધાન પાના નં.19
ભરબપોરે ગાઢ વાદળોતી ઢંકાઈ ગયેલું અમદાવાદનું આકાશ
માવાઠાની સ્થિતિ સર્જાઇ છે. તેમજ 1લી ફેબ્રુઆરીનાં રોજ અમદાવાદમાં અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબકયો હતો. ગત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અઢી મહિનામાં અમદાવાદમાં ચાર વાર માવઠાની સ્થિતિ સર્જાઇ છે. જેમાં ભાર પવન ફુંકાયા પથી અચાનક વરસાદ તુટી પડયો હતો. ગત 4 જાન્યુઆરીનાં રોજ હળવા છાંટા, 14મી ફેબ્રુઆરીએ ધુમ્મસ બાદ વરસાદી છાંટા, 1લી ફેબ્રુઆરીએ ભારે પવન ફુંકાયા બાદ પોણો ઇંચ વરસાદ તેમજ 10 અને 27મી ફેબ્રુઆરીનાં રોજ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો.
આર્થિક સુધારાને વેગ |ભાજપ-કોંગ્રેસ એક થતાં સાત વર્ષથી અટકેલું
26થી વધીને 49 ટકા એ બધું કે જે તમે વિદેશી રોકાણ મર્યાદા થશે જાણવા માગો છો બે વિદેશ કંપનીની 1. વીમાનો વ્યાપ વધશે દેશની 75 ટકા જનતા જાહેરાત-રોકાણ વધારશે હાલમાં પાસે વીમો નથી. હવે નવી છેવટે વીમા વિધેયક પસાર થઈ ગયું. રાજ્યસભામાં કોંગ્રેસના સમર્થનથી આ શક્ય બન્યું હતું. આ વિધેયક સાત વર્ષથી અટકેલું હતું. તેને લોકસભામાં 4 માર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. હવે રાષ્ટ્રપતિની મહોર બાકી છે. ત્યારબાદ વીમા ક્ષેત્રે વિદેશી રોકાણની મર્યાદા 26 ટકાથી વધીને 49 ટકા થઈ જશે. વીમા વિધેયકને મંજૂરી આર્થિક સુધારાની દિશામાં મોટા પગલાં સમાન માનવામાં આવે છે. વિધેયકના સમર્થનમાં કોંગ્રેસ ઉપરાંત એઆઈએડીમએમકે, બીજેડી અને એનસીપી પણ સાથે હતા. જ્યારે તૃણમૂલ, ડીએમકે, સપા, બસપા અને જેડીયુએ વિરોધમાં વોકઆઉટ કર્યું હતું.
3. વધારે મૂડી આવશે
વિદેશી કંપનીઓ આવશે, હાલની કંપનીઓ વધારે મજબૂત બનશે, વધુ લોકો પોલિસી ખરીદી શકશે.
હાલમાં એલઆઈસીનો દેશના વીમાબજારમાં 70 ટકાનો હિસ્સો છે. વિદેશી બજાર ખૂલવાને કારણે નવી કંપનીઓ આવશે. સ્પર્ધા વધશે જેના કારણે લોકોને લાભ થશે.
4. નોકરીઓ મળશે
5. નવી પ્રોડક્ટ આવશે
6. ઇન્ફ્રા ક્ષેત્રે નાણાં આવશે
કંપનીની સાથે વિદેશોમાંથી નિષ્ણાતો પણ આવશે. નવી પ્રોડક્ટ લાવશે. સસ્તી પોલિસીઓ અને સારી સેવાઓ મળશે. ક્લેમ સેટલમેન્ટ રેશિયોમાં સુધારો થશે.
ખાનગી કંપનીઓ નુકસાનમાં છે. એફડીઆઈની મર્યાદા વધવાને કારણે તેમને રૂ. 10 હજાર કરોડ કરતાં વધારે મૂડી મળશે. જે 40થી 60 હજાર કરોડ સુધી પહોંચી શકે. વીમાના ક્ષેત્રમાં નાણાં લાંબા સમય માટે આવે છે. આવામાં આ નાણાંનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે કરી શકાશે. પરિણામે દેશને ફાયદો થશે.
નિષ્ણાત : ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ડી. કે. જોશી અને આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય સૌમિત્ર ચૌધરીના જણાવ્યા અનુસાર .
વિદેશી કંપનીઓ પૈસા બહાર લઇ જઇ શકશે નહીં
{ વિદેશી કંપનીઓ ભારતીયોના પ્રીમિયમના પૈસા બહાર લઇ જઇ શકશે નહીં. ઇરડા પોલિસીધારકોના હિતોનું રક્ષણ કરશે. { દરેક વિદેશી કંપનીને ઇરડા (વીમા નિયામક)માં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેના વગર પોલિસી વેચવા બદલ 10 વર્ષ સુધીની જેલની જોગવાઇ. વિદેશી કંપનીઓના { સરકારી વીમા કંપનીઅો આગમનથી એલઆઈસી મૂડીબજારમાંથી પૈસા ભેગા કરી જેવી સરકારી કંપનીઓને કોઈ શકશે. વીમા પ્રોડક્ટ્સ પર નુકસાન નહીં થાય. આ ખૂબ મલ્ટીલેવલ માર્કેટિંગ રોકવા માટે જ સ્પર્ધાત્મક સંસ્થા છે. વિદેશી દંડની રકમ વધારવામાં આવી છે. કંપનીઓ સાથે ટક્કર ઝીલી શકે { બધી કંપનીઓએ સ્વાગત કર્યું. છે. દેશને એક નહીં પરંતુ પાંચથી ફ્રાન્સની એક્જા અને બીએનપી 10 એલઆઈસીની જરૂર છે. પારિબા 49 ટકા સુધી પોતાનો હિસ્સો > જયંત સિંહા, કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી વધારશે.
દેશમાં 5થી 10 LICની જરૂર : જયંત સિંહા
નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ઘઉં, જીરુ, કેરી તથા શાકભાજીના પાકને મોટાપ્રમાણમાં નુકસાન થયું છે. પખવાડિયા અગાઉ પણ આ રીતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે ખુલ્લામાં પડેલું અનાજ પલળી ગયું હતું.
આપણી પાસે વિકલ્પો વધશે, સરકારને પૈસા મળશે 2. સ્પર્ધા વધશે
વીમાની આર્થિક મજબૂતીને કારણે નોકરીની તકોમાં વધારો થશે. એ વિસ્તારો ઉપર વધારે ભાર આપવામાં આવશે કે જ્યાં લોકો વીમો ઓછો લે છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. અમરેલીધારીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જાફરાબાદ, રાજુલા, સાવરકંુડલા, સુરેન્દ્રનગર, ભાવનગરમાં પણ ઝંઝાવાતી પવન સાથે વરસાદ પડ્યો હતો. સુરત તથા ઉકાઈના ઉપરવાસમાં કરા પડ્યા હતા. ભરૂચમાં બપોર બાદ ઠેર ઠેર ઝરમર વરસાદ નોંધાયો હતો. નડિયાદમાં પણ ધૂળની ડમરી સાથે વરસાદ પડ્યો હતો.
મનમોહનસિંઘના ટેકામાં સોનિયા રસ્તા પર ઉતર્યાં
વીમા વિધેયક અઢી કલાકમાં પસાર ભાસ્કર ન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી
બેંગ્લોર |જો તમારી રોજની જિંદગીમાં કોઈ નાની મોટી મુશ્કેલી છે, અથવા પ્રોફેશનલ કે પારિવારિક જિંદગીમાં તકલીફ હોય તો આ રિલિજન સાઈટ તમારી મદદગાર બનશે. આ સાઈટ jeevanmantra.in ને લોન્ચ કરી આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે. આ પ્રસંગે શ્રીએ કહ્યું જો જીવન ખુશીભર્યું બનાવી રાખવા ઈચ્છતા હો તો દરરોજ કેટલીક મિનિટ આ સાઈટ પર આવશો તો ખરેખર આપને શાંતિ મળશે. આ સાઈટ તમને રોજની જિંદગીની દરેક જરૂરિયાતમાં મદદ મળશે. (અનુસંધાન પાના નં.19)
62.78
ટેકનિકલ જટિલતાથી બે વાર હોબાળો થયો બિલ રજૂ કરવા દરમિયાન ટેકનિકલ જટિલતા પણ સર્જાઇ. ડાબેરી પક્ષો, સપા અને બસપાના સભ્યોની દલીલ હતી કે આવા બિલ પર સિલેક્ટ કમિટી 2008માં ચર્ચા કરીને રિપોર્ટ આપી ચૂકી છે. તે ગૃહની સંપત્તિ છે. તેને પાછા લીધા વગર નવો ખરડો રજૂ થઇ શકે નહીં. હંગામાને કારણે બે વાર ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી. ત્યાર પછી રાજ્ય કક્ષાના નાણાપ્રધાન જયંત સિંહાએ જૂનું બિલ પાછું લઇને નવું બિલ રજૂ કર્યું.
... પરંતુ જમીન સંપાદન બિલ અંગે કોંગ્રેસનો રેલવેના પાટા પર વિરોધ
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ વરિષ્ઠ નેતાઓ સાથે પક્ષના વડામથકથી મનમોહનસિંઘના ઘર સુધી રેલી કરીને સંકેત આપ્યો હતો કે સમગ્ર કોંગ્રેસ પક્ષ મનમોહન સિંઘની સાથે છે. રેલીમાં મલ્લિકાર્જુન ખડગે, પી. ચિદમ્બરમ, આનંદ શર્મા, અંબિકા સોની, એ. કે. એન્ટોની, વિરપ્પા મોઇલી જેવા મોટા નેતાઓ સામેલ થયા હતા. સત્તા ઉપરથી ઉતર્યા બાદ કોંગ્રેસના નેતાઓ પ્રથમ વખત રસ્તા ઉપર આવ્યા હતા. પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રજાઓ ઉપર હોવાથી કૂચમાં જોડાયા નહોતા. સોનિયાએ એવા સંકેત આપ્યા છે કે પાર્ટી સમન્સ મોકલવાની કાર્યવાહી વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં પણ જઈ શકે છે.
સરકાર ચૂપ કેમ ? : ચિદમ્બરમ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપનું રહસ્યમય મૌન સમજાતું નથી. જ્યારે સીબીઆઈ કહે છે કે મનમોહન ઉપર ગુનાઇત કાર્યવાહીના પુરાવા નથી મળતા તો સરકારે તે અંગે સહમત થવું જોઇએ. સરકાર એવું કેમ નથી કરી રહીω? કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સિંઘ નિર્દોષ સાબિત થશે.
{ કોંગ્રેસે બિલના વિરોધમાં સમગ્ર યુપીમાં ટ્રેનો અટકાવી હતી. { રાજ્યસભામાં હવે સરકારનો માર્ગ સરળ નથી.
ચીને ભારતીય લોકશાહીની મજાક ઉડાવી ચીને લોકશાહી અપનાવી હોત તો બીજું ભારત બની ગયું હોત
ચીને પણ ભારતની જેમ લોકશાહી અપનાવી હોત તો તે પણ બીજું ભારત બની ગયું હોત. વિશ્વના 20 ટકા ગરીબો ભારતમાં રહે છે. એજન્સી.બેઈજીંગ 2014માં ભારતની પ્રતિવ્યક્તિ જીડીપી ચીનની ચીનના સરકારી મીડિયાએ ભારતની જીડીપીથી ચોથા ભાગની રહેવા પામી છે. લોકશાહીની મજાક ઉડાવી છે. સરકારી ન્યૂઝ આફ્રિકી દેશોની મજાક કરતા કહ્યું છે કે એજન્સી સિન્હુઆએ વ્યંગ્ય કરતા લખ્યું છે કે જો તે પણ આફ્રિકન દેશો જેવો થઈ ગયો હતો.
શ્રીલંકાને સલાહ આપતા મીડિયામાં જણાવ્યું છે કે ચીન સાથે કરાયેલી સમજૂતીનું સન્માન કરવામાં આવે. શ્રીલંકાએ ચીનની કંપની દ્વારા દોઢસો કરોડ અમેરિકી ડોલરના પોર્ટ પ્રોજેક્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. ચીનના રાજદૂતે કહ્યું છે કે તે શ્રીલંકા સાથે વિશ્વાસપાત્ર સાથીદાર તરીકે કામ કરવા માગે છે.
કંપનીની લાપરવાહી અને ખરાબ સર્વિસથી કંટાળીને કોટાના વ્યવસાયીએ ગ્રામ પંચાયતને કાર આપી
કચરો ઉઠાવવા માટે 10 લાખની કાર આપી દીધી ભાસ્કર ન્યૂઝ. રામગંજમંડી (કોટા)
365માંથી 200 દિવસ તો સર્વિસ માટે પડી રહી
રાજસ્થાનના કોટામાં બુધવારે રસપ્રદ ઘટના જોવા મળી. કાર કંપનીની ખરાબ સર્વિસથી કંટાળીને એક વ્યવસાયીએ 10 લાખ રૂપિયાની કાર કચરો ઉઠાવવા માટે દાનમાં આપી દીધી. કોટાના રામગંજમંડીના મોડક સ્ટેશન ગામના ગ્રામ પંચાયત કાર્યાલયમાં એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ગ્રામ પ્રધાન ભગવાનસિંહ ધાકડ અને બીડીઓ જગદીશ મીણા ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસાયી રાજેશ પારેતા આવ્યા અને સરપંચ મમતા મેવાડાને પોતાની ડસ્ટર કારની ચાવી સુપરત કરતા જણાવ્યું ‘આજથી આ ગાડી આપ લોકોની, મારી બસ એક જ શરત છે કે આ કારથી માત્ર કચરો ઉપાડવાનું કામ જ થવું જોઇએ.’ પારેતાની આ વાત સાંભળી અને કારને જોઇને ત્યાં ઉપસ્થિત રહેલા લોકો ચોંકી ગયા. ખરેખર કાર દાનમાં આપતા પહેલા તેમણે જાતે જ ગાડી પર મોટા-મોટા અક્ષરમાં ‘કચરાપાત્ર વાહન’ લખીને લાવ્યા હતા. વર્ષ 12 | अंक અંક 288 | महानगरમહાનગર
દૈિનક ભાસ્કર સમૂહ
રાજેશ પારેતાએ જણાવ્યું કે 2012માં તેમણે આ ડસ્ટર ખરીદી હતી. શરૂઆતથી જ કારની ઇલેક્ટ્રિક સિસ્ટમ અને એરન્ડિશનમાં સમસ્યા હતી. વર્ષના 365માંથી 200 દિવસ તો કાર કંપનીના વર્કશોપમાં જ પડી રહી. ત્યાર પછી પણ કંપનીવાળા કાર સુધારી ન શક્યા. પરેશાન થઇને મેં આ ગામનો કચરો ઉઠાવવા માટે કાર દાનમાં આપી દીધી.
14 રાજ્ય | अंक 58 સંસ્કરણ
}
રોલ્સ રોયસની વાર્તા
પ્રખ્યાત વાર્તા છે કે લંડન યાત્રા દરમિયાન અલવરના મહારાજા જયસિંહ સાદાં વસ્ત્રોમાં રોલ્સ રોયસના શો રૂમમાં ગયા તો તેમને અપમાનિત કરીને શો રૂમમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તેમણે પાછો સંદેશ મોકલાવ્યો કે અલવરના મહારાજા કાર ખરીદવા આવી રહ્યા છે. તો સ્વાગતમાં લાલ જાજમ પાથરવામાં આવી. તેમણે ત્યાંની બધી છ રોલ્સ રોયસ કાર ખરીદી લીધી.અલવર પહોંચ્યા પછી આ કારોને કચરો ઉઠાવવામાં લગાડી દીધી. કંપનીએ માફી માગ્યા પછી જ કારોથી કચરો ઉઠાવવાનું બંધ કરાયું.
મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર }
ગુજરાત | મહારાષ્ટ્ર }
મહારાષ્ટ્ર }
ગુજરાત | રાજસ્થાન }
7 રાજ્ય | 17 સ્ટેશન