પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ
વડોદરા, સોમવાર, 26 જાન્યુઆરી, 2015
વધુ
તાપમાન ઓછુ 0 0
26.0 12.0
પુર્વાનુમાન | વાદળોની ફોજથી ઠંડીનું પ્રમાણ વધશે. વાદળછાયા વાતાવરણથી ભેજનું પ્રમાણે વધશે. સૂર્યોદય કાલે સૂર્યાસ્ત આજ
પ્રાત : 07.23 સાંજે: 06.22
પોઝીટીવ ન્યૂઝ
ભરૂચના બે માર્ગોનું આજે ખાતમુર્હૂત કરાશે ભરૂચ | ભરૂચના સિવિલ રોડ પહોળો કરવાની તેમજ મોદી પાર્કથી ભારતી રોહાઉસ સુધીનો માર્ગ બનાવવાની કામગીરીના ખાતમુર્હૂત આવતી કાલે સોમવારે સવારે ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાશે. બન્ને રસ્તાઓની કામગીરી પુર્ણ થતાં લોકોને ભારે રાહત થશે.
ન્યૂઝ ફટાફટ
શક્તિનાથમાં ધારાસભ્યના હસ્તે ધ્વજવંદન કરાશે ભરૂચ | પાલિકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે શક્તિનાથ ગરબા ગ્રાઉન્ડ ખાતે સવારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાશે. પાલિકા પ્રમુખ દક્ષા પટેલ, ચીફ ઓફિસર કેતન વાનાણી, કારોબારી અધ્યક્ષ પટેલ, ઉપપ્રમુખ દિપક મિસ્ત્રી સહિત હાજર રહેશે.
પંચ તંત્ર
અંકલેશ્વર } જંબુસર } વાિલયા
ઝઘડિયા } હાંસોટ } અામોદ
મહાસુદ-7, િવક્રમ સંવત 2071
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલાં મંદિરો અને આશ્રમો ખાતે હજારો દીવડાથી માતાજીની આરતી થશે
આજે નર્મદા જયંતિ : નર્મદે હરનાે નાદ ગુંજી ઉઠશે મંદિરોમાં વહેલી સવારથી નર્મદા પુરાણ વાંચન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન ભાસ્કર ન્યૂઝ. ભરૂચ / અંકલેશ્વર / રાજપીપળા
પાવન સલિલા મા નર્મદાની જન્મજયંતિની આવતીકાલે સોમવારે ભરૂચ તેમજ નર્મદા જિલ્લામાં ભવ્ય ઉજવણી કરાશે. નર્મદા મૈયાના પૂજન અર્ચનની સાથે હજારો દીવડાંઓની રાજપીપળા આરતી તથા અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના અમરકંટકની પહાડીઓમાંથી નીકળી કંટીયાજાળ
પાસે અરબી સમુદ્વમાં વિલિન થઇ જતાં મા નર્મદાની સોમવારે જન્મજયંતિ હોવાથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભરૂચના ઝાડેશ્વર સ્થિત અલખધામ તથા શીતળા માતાજીના મંદિર ખાતે કથા તથા અન્ય કાર્યક્રમોનો સવારથી પ્રારંભ કરવામાં આવશે. સંધ્યાકાળે માતાજીની આરતીની સાથે હજારો દીવડાંઓ નર્મદા નદીમાં તરતા મુકાશે. કુકરવાડા તથા અન્ય સ્થળોએ આવેલાં આશ્રમો ખાતે પણ નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવશે.શહેરના પૌરાણિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત નર્મદા માતાજીના મંદિરે સવામણ દુધથી અભિષેક, સપ્તચંડી યજ્ઞ તથા અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના પંચાટી બજાર ખાતે આવેલાં નર્મદા માતાજીના મંદિરે
કરજણ તાલુકાના વલણ ગામમાં મુિસ્લમ સમાજનો સમૂહ લગ્નોત્સવ ભાસ્કર ન્યૂઝ. પાલેજ
કુરિવાજોને અટકાવવા માટે સમૂહ મોહદ્દીસે આઝમ મિશન પાલેજ લગ્નોત્સવનું આયોજન કરે છે. વિભાગ બ્રાંચ આયોજીત મુસ્લીમ જે ખુબ જ સરાહનીય છે. આજના સમાજનો સમૂહ લગ્નોત્સવ કરજણ મોંઘવારીના સમયમાં આર્થિક રીતે તાલુકાના વલણ ગામે યોજાયો ગરીબ વર્ગના લોકો માટે સમૂહ હતો. કાર્યક્રમના પ્રારંભમાં પાલેજ લગ્નોત્સવ આશીર્વાદરૂપ પુરવાર થઇ રહ્યો છે. સમૂહ શૌકત અલી બાવાએ સમૂહ લગ્નોત્સવ વિશે સંબોધન કરતા લગ્નોત્સવમાં જીવન જરૂરીયાતની કહ્યું હતું કે સમાજમાં વ્યાપેલા ચીઝ વસ્તુઓ ભેટ સોગાદમાં ફ્રીમાં આપી હતી. લગ્નોત્સવને સફળ બનાવવા મોહદ્દીસે આઝમ મિશનના પ્રમુખ હાજી ફારૂકભાઇ લાંગીયા, ઉપપ્રમુખ મૌલાના હસન અશરફી તેમજ મોહદ્દીસે આઝમ મિશનના સભ્યોએ ખુબ સારી જહેમત ઉઠાવી હતી. કાર્યક્ર્મના અંતે યુગલોને ભાવભિની વિદાય આપી હતી.
આવતીકાલે નર્મદા જયંતિના પાવન સલિલા મા નર્મદાની આરાધના કરી અવસરે ભાવિક ભકતો પાવન તેમના શુભાષિશ મેળવશે.
નર્મદા જયંતિની ભકિતસભર માહોલમાં ઉજવણી કરાશે. /તસવીર રાજેશ પેઇન્ટર
અખંડ પારાયણ-રામઘૂન 24 કલાક ચાલુ
ઝઘડિયા નર્મદા મઢી કિનારે જગદીશ મહારાજના સાનિઘ્યમાં અખંડ પારાયણ તથા રામઘૂન છેલ્લા ૨૫ વર્ષથી સતત ૨૪ કલાક ચાલે છે. અને મા નર્મદાના કિનારે અવિરત રામઘૂન તથા પારાયણના પાઠથી પવિત્ર ભૂમિ ઉપર આ અવિરત કાર્ય ચાલે છે.
પણ નર્મદા જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરાશે. નર્મદા જિલ્લાના વસંતપુરા ગામે આવેલાં આનંદ આશ્રમ, ગોરા ગામના હરિધામ
આશ્રમ, ગુવાર, પોઇચા, રામપરા અને ગરૂડેશ્વર ગામ ખાતે પણ નર્મદા માતાજીના પૂજન અર્ચન તેમજ અન્ય કાર્યક્રમો યોજવામાં આવશે.