Dharamdarshan magazine in gujarati

Page 1

સોમવાર 19 જાન્યુઆરી, 2015

divyabhaskar.com

શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય દશમા પરમાત્માની વિભૂતિઓનું વર્ણન છે, તેમાં શ્રીકૃષ્ણે કહ્યું છે: હે પાર્થ! સર્વ ઋતુઓમાં હું વસંતઋતુ છું....ऋतुनां कुसुमाकर:।।

નિસર્ગનું યૌવન અને

શ્રી

મા શારદાનો પ્રાગટ્યદિન

કૃષ્ણએ જેને પોતાની વિભૂતિ ગણાવી છે તેવી સર્વ ઋતુઓમાં સ્વરૂપમાં વિભાજિત કરી હતી. આ પાંચ સ્વરૂપો એટલે... રાધા, પદ્મા, શ્રેષ્ઠ અને સર્વભોગ્ય વસંતઋતુનો શુભારંભ દિવસ એટલે સાવિત્રી, દુર્ગા અને શારદા. આ પાંચયે દેવીઓ ભગવાન શ્રીકષૃ ્ણનાં મહાસુદ પંચમીનો દિવસ. આ તિથિ વસંતપંચમીના નામથી ઓળખાય વિવિધ અંગોમાંથી પ્રગટ થઇ હતી. આમાંથી જે દેવી શ્રીકષૃ ્ણના કંઠમાંથી છે. હિન્દુ પંચાંગશાસ્ત્રમાં જે ત્રણ વણજોયાં મુહર્તૂ મનાયાં છે તેમાંનું આ પ્રગટ થઇ તે સૃષ્ટિમાં શારદાના નામથી પ્રખ્યાત થઇ. એક ગણાય છે. વસંતઋતુ એટલે નિસર્ગનું મઘમઘતું યૌવન. આ ઋતુમાં આ ઉપરાંત શ્રીમદ્ દેવીભાગવત અને શ્રીદર્ગા ુ સપ્તશતી ગ્રંથમાં પ્રકૃતિના અદ્​્ભતુ ઉત્સવની ઉજવણી સમયે સ્વયં પરમાત્મા પૃથ્વી પર આદ્યશક્તિ સ્વયં ત્રણ સ્વરૂપોમાં વિભાજિત થયાની કથા વર્ણવેલી છે. આ આવીને પ્રકૃતિના રૂપમાં સર્વત્ર વિદ્યમાન થઇ માનવજાતને પોતાના તરફ ત્રણ સ્વરૂપો મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી નામથી ઓળખાયાં. આકર્ષી કલ્યાણ કરે છે. વસંતઋતુ એટલે વનરાઇનો સોળ શણગાર અને આમાંનું મા સરસ્વતીનું સ્વરૂપ જ્ઞાન અને વિવિધ વિદ્યારૂપે વિસ્તૃત થયું પ્રકૃતિનો છલકતો વૈભવ. જેમ લગ્ન સમયે કન્યા સોળ શણગાર એટલે તે જ્ઞાન અને વિદ્યાની દેવી તરીકે પૂજાયાં. પુરાણોના મા શારદાનાં સજી નવોઢા સમાન ભવ્યાતિભવ્ય સુદં ર બની સગાંવહાલાંઓને અનેક નામો અને મહિમા વર્ણવેલો છે. આકર્ષે છે તેવી જ રીતે પ્રકૃતિ સર્વને આકર્ષે છે. મા શારદાનું પ્રાગટ્ય શ્રીકષૃ ્ણના કંઠમાંથી થયું હોવાથી શ્રીકષૃ ્ણ દ્વારા વસંતપંચમીના દિવસે જ જ્ઞાન અને વિદ્યાની દેવી ભગવતી તેમની પ્રથમ પૂજા થઇ. રહસ્યોપનિષદ, પ્રપંચસાર, શારદાતિલક અને માતા શારદાનું પ્રાગટ્ય પણ થયું હતુ.ં તેજસ્વિની, અનંત વિભૂષિતા ઋગ્વેદમાં મા શારદાના દિવ્ય સ્વરૂપ અને તેમની ઉપાસનાનું અદ્​્ભતુ તથા ગુણશાલિની દેવી મા શારદાની આરાધના માટે આ વર્ણન કરવામાં આવ્યું છે. તેમની ઉપાસના સંબધં ી અનેક દિવસ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ દિવસે એટલા માટે જ મંત્ર, યંત્ર, સ્તોત્ર અને સ્તુતિઓની રચના આપણા સુરશે પ્રજાપતિ બાળકોનો વિદ્યારંભ કરવામાં આવે છે. વસંતપંચમીના ઋષિઓએ કરી છે. દિવસે મા શારદાનાં સ્મરણ અને પૂજન સાથે બાળકો દેવી ભાગવત અને શ્રીદર્ગા ુ સપ્તશતી ગ્રંથમાં મા અક્ષરની ઓળખ પ્રાપ્ત કરે છે. આ અક્ષરોની ઓળખ નિરંતર થવાથી શારદાની જે પૂજાવિધિ બતાવી છે તે મુજબ મહાસુદ પંચમી (વસંતપંચમી) તેનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે. મા શારદાની કૃપાથી જ માણસ જ્ઞાની, ના પ્રાત:કાલે મા શારદાની પૂજા કરવી. મા શારદાની ઉત્પત્તિ સત્ત્વગુણથી વિજ્ઞાની, ઋષિ, મહર્ષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ કે દેવર્ષિ પદ સુધી પહોંચી શકે થઇ હોવાથી તેમની પૂજામાં સાત્ત્વિક સામગ્રી જેવી કે... દૂધ, દહીં, ઘી, છે. મા શારદાની કૃપા વડે જ સંસારનો વ્યવહાર ચાલે છે. સંસારની ગતિ માખણ, અક્ષત, ઘઉં, શ્રીફળ, મધ, સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર, સાકર, સફેદ જ્ઞાન વગર ચાલતી નથી. સંસારના સર્વ ધનોમાં જે શ્ષરે ્ઠધન ગણાય છે તલ વગેરે સાત્ત્વિક સામગ્રી લેવામાં આવે છે. ઉપરોક્ત સામગ્રીથી મા તેવું વિદ્યાધન મા શારદાની કૃપાથી જ મળે છે. શારદાનું ૐ શ્રીં હિં્ સરસ્વત્યે સ્વાહા:| મંત્રના રટણથી અનુષ્ઠાન કરવાથી જે ધનને રાજા હરી શકતો નથી, ચોર ચોરી શકતો નથી, જે ધનનો માની કૃપા પ્રાપ્ત થાય છે. ભાઇઓમાં ભાગ પાડી શકતો નથી. જે ધન બોજારૂપ પણ નથી અને તો આવો, આપણે સૌ પરમાત્માની વિભૂતિ સમાન વસંતઋતુની જે ધન વાપરવાથી સતત વધ્યા જ કરે છે તેવું વિદ્યારૂપી ધન સર્વ ધનોમાં વસંતપંચમીએ પ્રકૃતિના ભવ્ય ઉત્સવની ઉજવણી કરીએ અને એ પવિત્ર શ્રેષ્ઠધન છે. આવા શ્રેષ્ઠ વિદ્યાધનની અધિષ્ઠાત્રી દેવી મા શારદા સૌમ્ય અને વણજોય મુહર્તૂ ના શુભ દિવસે જ્ઞાન તથા વિદ્યાની દેવી, મયૂરાસની, ગુણોની દાત્રી છે. મા શારદા સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ હંમશ ે ાં નિર્લેપ વીણાવાદિની, શ્તવે વસ્ત્રધારિણી ભગવતી અને નિરંજન છે. માતાનું અનુપમ તેજ દિવ્ય અને અપરિમેય છે. મા શારદાની આરાધના સૃષ્ટિની રચના પછી પરમાત્માની ઇચ્છાથી આદ્યશક્તિએ પોતાને પાંચ કરીએ. Á

વસતં પચં મી

જ્યાં પરમાત્મનિષ્ઠા, સત્યનિષ્ઠા અને કર્મનિષ્ઠાનો ત્રિગુણયોગ સધાય ત્યાં સમગ્રતા, સફળતા, સંતોષ અને સુખ આપોઆપ આવી મળે!

તસ્ય વાચક પ્રણવ:

ષિ કહે છે, ‘ૐ’, ‘તત્’ અને ‘સત્’ સમર્પિત કર્યો છે. જેનો રસાસ્વાદ આપણી એ ઇશ્વરનાં નામ-સરનામાં છે! પ્રણવ વેદાંત યાત્રાના આગળના પડાવોમાં કરવાના એટલે ૐકાર. તત્ અને સત્ એ સદ્​્ભાવપૂરક્વ છીએ. આ તકે મહર્ષિ પિપ્પલાદને શિબિપુત્ર કરાતાં બધાં નિષ્કામ કર્મોની સંજ્ઞા છે. ભારતીય સત્યકામે ‘ૐ’કારના માહાત્મ્ય સંબધં ી પૂછલ ે આધ્યાત્મિક સાહિત્યમાં મંત્રો અને સ્તુતિઓના પંચમ પ્રશ્નનું દર્શન કરીએ. ‘ૐ’કારને જ પ્રારંભ ‘ૐ’ના મહાનાદથી થાય છે. પ્રણવ કહે છે. આ શબ્દ અદ્​્ભતુ આ પરંપરાનું રહસ્ય શું હશે? ભાવાર્થ ધરાવે છે. પ્રણવ એ ‘પ્ર’ આ જાણવામાં ‘ધર્મ વિજ્ઞાન’ના અને ‘નવ’ એમ બે ધાતુઓનો વાચકોને રસ પડે, ખરું ને? બનેલ શબ્દબ્રહ્મ છે. તેનો ‘જે ‘અ’, ‘ઉ’ અને ‘મ’ એ ત્રણ નિરંતર નવતર ઊર્ધ્વગમન અક્ષરોનો બનેલો આ મહામંત્ર કરાવે તે’ એવો અર્થ થાય. મહર્ષિ ભારતીય દર્શનની સૌથી મહાન પિપ્પલાદ કહે છે, ‘‘ૐ’કાર પોતે ઉપલબ્ધિ છે. ગીતાના દસમા જ પરમાત્માનું પરબ્રહ્મ (સૂક્ષ્મ) અને અધ્યાયમાં યોગેશ્વર ભગવાન અપરબ્રહ્મ (વ્યાપક) સ્વરૂપ ‘ૐ’કારને પોતાની વિભૂતિ છે. તેની ઉપાસના કરનાર ગણાવે છે. ગીતાના સત્તરમા પરમ ચેતનાને પ્રાપ્ત કરે છે. અશોક શર્મા અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ જે સાધક તપ, બ્રહ્મચર્ય અને યોગના ચોવીસથી છવ્વીસમા શ્રદ્ધાપૂરક્વ પ્રણવનું ધ્યાન કરે છે મંત્રોમાં ૐ, તત્, સત્ એ ત્રણ મહામંત્રોની તે ભૂલોક, ભુવર્લોક અને સ્વર્ગલોકના ઐશ્વર્યની વાત આવે છે. ‘ૐ’ એ પરમાત્માનું નામ છે. પ્રાપ્તિ કરે છે. જે એક માત્રાવાળા ‘ૐ’કારનું તત્ એટલે પારમાર્થિક કર્મ. આપણી રોજિંદી ધ્યાન કરે છે, તેને પૃથ્વીનું સમગ્ર ઐશ્વર્ય મળે જિંદગીમાં બે પ્રકારનાં કર્મો હોય છે. જે પોતાની છે. જે બે માત્રાવાળા ‘ૐ’કારની સાધના કરે જાત માટે થાય તે મદર્થ કર્મ અને જેમાંથી સ્વાર્થની છે, તેને ચંદ્રલોકનાં સુખ-શાંતિ મળે છે અને દુર્ધગં દૂર થાય અને પરમાર્થની સુવાસ ઉમેરાય તે ત્રણ માત્રાવાળા ‘ૐ’કારની ઉપાસના કરનારને તદર્થ કર્મ. સત્ એટલે સદ્​્વૃત્તિ અથવા સદ્​્ભાવ. સૂર્યલોકની દિવ્ય અને નિષ્પાપ તેજસ્વિતા પ્રાપ્ત આ ત્રણેયનું મન, વચન અને કર્મમાં નિષ્ઠાપૂરક્વ થાય છે. પ્રણવની ઉપાસના કરનાર અજરસંયોજન એટલે કર્મયોગ! અમર-અભય બની જાય છે.’ વેદાંત દર્શનમાં પ્રણવની મહત્તાને દર્શાવતા ઋષિનો ભાવાર્થ એ છે કે પ્રણવની એક માત્રા બે મુખ્ય ઉપનિષદો છે, પ્રશ્નોપનિષદ અને અનુસધ ં ાન માંડક્યો ૂ પનિષદ. પ્રશ્નોપનિષદ પાંચમા બીજા પાને ## પ્રશ્નમાં ‘ૐ’ કારનું રહસ્ય છે. માત્ર બાર મંત્રનો માંડક્યો ૂ પનિષદ તો ઋષિએ સંપર્ણ ૂ પણે પ્રણવને

ધર્મ અને િવજ્ઞાન

જીવનમાં વસંત પ્રગટાવતી શિક્ષાપત્રી

કવાર એક વ્યક્તિ હોકાયંત્ર સાથે અરીસો જડીને તેને વેચવા નીકળ્યો. રસ્તે પસાર થતા એક વટેમાર્ગુએ આ જોયું અને આશ્ચર્ય પામી પૂછ,્યું ‘તમે આ હોકાયંત્ર સાથે અરીસો કેમ જડ્યો છે?’ ત્યારે વેચનારાએ કહ્યું, ‘હોકાયંત્ર ભૂલલ ે ાને દિશા બતાવવા માટે, અને અરીસો કોણ ભૂલું પડ્ં઼યુ છે તે બતાવવા માટે.’ દૃષ્ટાંત નાનું છે પણ માર્મિક છે. દિશા ભૂલીને અધોગતિના માર્ગે પૂરપાટ પ્રગતિ કરતા માનવી માટે અરીસા સહિતના હોકાયંત્ર ધરવાની ઘડી જાણે આવી ગઇ છે. આવા હોકાયંત્ર તે આપણા ભારતીય શાસ્ત્રો છે. ઋષિઓએ લખેલાં રામાયણ, મહાભારત, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કય સ્મૃતિ જેવા અનેક ભારતીય શાસ્ત્રો આજેય દીવાદાંડી બની દિશાદર્શન કરાવી રહ્યાં છે. આ ભવ્ય પરંપરામાં આજથી 175 વર્ષ પૂર્વે શિક્ષાપત્રી આવે છે. સં. 1882, મહા સુદ 5, વસંતપંચમીના શુભ દિવસે તેની રચના થયેલી છે. આ ગ્રંથમાં અનુષ્ટુપ છંદમાં લખાયેલ 211 શ્લોક અને ઉપજાતિવૃત્તમાં લખાયેલ એક શ્લોક સહિત 212 શ્લોક છે. ભગવદ્​્ગીતાના ત્રીજા ભાગથીએ ઓછું કદ ધરાવતી આ શિક્ષાપત્રીનો વિશ્વની 25થીયે વધુ ભાષાઓમાં અનુવાદ થયેલો છે. આદિવાસીનાં ઝૂપં ડાંથી માંડીને ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડલીઅન લાઇબ્રેરી સુધી તે પહોંચી ગઇ છે. શિક્ષાપત્રીની લોકપ્રિયતા અને અસરકારકતાની આવી ટીપ ઘણી લાંબી થાય તેમ છે. શિક્ષાપત્રી એક સંપર્ણ ૂ શાસ્ત્ર છે, કારણ કે તેના રચનાર સ્વયં ભગવાન છે. શિક્ષાપત્રીમાં લખાયું છે: ‘જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે, તે સ્ત્રી તથા પુરષુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિને નિશ્ચે પામશે.’ આજે બુદ્ધિશાળી માણસો દ્વારા રચાયેલા બંધારણ માટે એકેય દેશ ખાતરીપૂરક્વ ઉચ્ચારી શકે તેમ નથી કે આ બંધારણ અંતિમ છે, કારણ કે તે સંપર્ણ ૂ

ધર્મગ્થરં

સાધુ આદરજી ્શ વનદાસ નથી. ટેક્નોલોજી માટે એકેય ઇજનેર કહી શકે તેમ નથી કે હવે નવું કાંઇ કરવાની જરૂર નથી. કારણ કે આજનું જ્ઞાન આવતીકાલે અજ્ઞાન બની જાય એટલી ઝડપે વિકસતા આજના જમાનામાં ‘લેટસ્ટ ે ’ને જુનવાણી બનતાં વાર નથી લાગતી. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના પાલનથી ચારેય પુરષુ ાર્થની સિદ્ધિની જે ખાતરી

આપી છે તે જ તેની સંપર્ણ ૂ તા સૂચવે છે. તેથી જ એસ. સુબ્રમણ્યમ્ શાસ્ત્રી કહે છે, ‘Shikshapatri is a masterpiece fit to be followed by every human being.’ દરેક વ્યક્તિ અનુસરી શકે તેવી આ શિક્ષાપત્રી એક આદર્શ ધર્મગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણની તીક્ષ્ણ બુદ્ધિ અને સૂક્ષ્મ નજરનો શિક્ષાપત્રી વાંચતા પળે પળે પરિચય થાય તેમ છે. હજારો વર્ષોનો નિચોડ તેઓએ જાણે આ ગ્રંથમાં મૂક્યો છે. આજના ઝડપી જમાનામાં માણસને કદાચ આવા સારભૂત શાસ્ત્રની જ વધારે જરૂર છે. ગાગરમાં સાગર અને બિંદમ ુ ાં સિંધુ સમાન શિક્ષાપત્રી તેની સારભૂતતા માટે સદીઓ સુધી અજોડ રહે તેવી છે. શિક્ષાપત્રી એક એસ્કેલેટર (યાંત્રિક સીડી) છે. જેમ એસ્કેલેટર તેની ઉપર ઊભા રહેલ સૌ વ્યક્તિઓને કોઇપણ પ્રકારના પક્ષપાત વિના ઉપર લઇ જાય છે, તેમ શિક્ષાપત્રી પણ સૌનો સર્વ ક્ષેત્રે ઉત્કર્ષ કરે છે. શિક્ષાપત્રીને સદા સજીવન રાખી-ગુણાતીત સંતો દ્વારા. એ વિના શિક્ષાપત્રી માત્ર પૂજન માટેનો ગ્રંથ થઇ જાત. પણ તેને ગુણાતીત સંતોએ જીવીને જીવંત રાખી છે. આવી શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે વસંતઋતુમાં લખી છે, કદાચ તેઓનો હેતુ હશે કે તેના પાલનથી આપણા જીવનમાં પણ વસંત પ્રગટે. આપણા હૃદયમાં સદાયને માટે વસંત પ્રગટાવવા આવો, શિક્ષાપત્રીને અનુસરીને જીવનને ધન્ય કરીઅે. Á


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.