સુવિચાર
સેન્સેક્સ
પાછલો
દરેક નવા કામમાં ભૂલથી બચવા માટેનો પ્રયત્ન જ સૌથી મોટી ભૂલ છે. - એલ્બર્ટ હુબ્બાર્ડ
28,975.11
29,231.41
સોનું
26,900
ચાંદી
36,500
ડોલર
62.33
યુરો
70.47
પાછલો
27,100
પાછલો
36,800
પાછલો
કુલ પાના 28 | કિંમત ~ 4.00 | 16 + 12 (મધુરિમા)
62.22
પાછલો
વડોદરા
70.41
મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015, ફાગણ સુદ-6, િવક્રમ સંવત 2071
સંકટ વધ્યું | રાજયમાં વધુ 21 મોત, આંકડો 228 પહોંચ્યો, વડોદરામાં સ્વાઇન ફ્લૂથી વધુ 2 મોત
પહેલાં ગૂડ ન્યૂઝ પડતર કેસો માટે ફોજદારી અને ટેક્સ માટે નવી બે અદાલત
સ્વાઈન ફ્લૂ : આરોગ્યમંત્રી શંકર ચૌધરી ઝપટમાં
નવી દિલ્હી | પેન્ડિંગ કેસ પૂર્ણ કરવા માટે સુપ્રીમકોર્ટે 9 માર્ચથી બે નવી કોર્ટો ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. એક કોર્ટ ટેક્સને લગતા કેસ સાંભળશે અને એક કોર્ટ ફોજદારી કેસોને સાંભળશે. હાલના સમયે 11,137 ફોજદારી અને 10,843 ટેક્સ સાથે જોડાયેલા કેસો પેન્ડિંગ છે. સુપ્રીમકોર્ટ પરિસરમાં ફ્રી વાઈફાઈ મળશે.
}િવધાનસભામા િવરોધપક્ષના સભ્યોએ જોરદાર હંગામો
વર્લ્ડ કપ વિન્ડો
ભાસ્કર ન્યૂઝ. વડોદરા/ગાંધીનગર
ઈંગ્લેન્ડ 119 રને જીત્યું ઈંગ્લેન્ડ
303/8 (50)
સ્કોટલેન્ડ
184/10 (42.2)
આજની મેચ વેસ્ટ ઈન્ડિઝ्यूजीलैं इंग्लैंडઝિમ્બાબ્વે સવારેबह 9.00 વાગ્યાથી
ન્ઝ યૂ ઈન બોક્સ બજેટ પૂર્વે શેર અને સોનું-ચાંદી ગગડ્યાં, વૈશ્વિક બજારો ડાઉન અમદાવાદ | સંસદમાં શરૂ થયેલું બજેટ સત્ર માર્કેટને ફળ્યું નથી. આજે સેન્સેક્સ 29 હજાર અને નિફ્ટી 8800ની અંદર પહોંચી ગઇ હતી. છેલ્લા બે સેશનમાં સેન્સેક્સમાં 487 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. સેન્સેક્સની સાથે સોના-ચાંદીમાં પણ નરમાઇ હતી. (અહેવાલ પાના નં.11)
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના રોગે માઝા મૂકી છે. પ્રતિદિન આ રોગનો ભોગ બનનારાઓની સંખ્યમાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. એવામાં જેના ઉપર પ્રજાના આરોગ્ય અને સ્વાસ્થ્ય સુખાકારીની જાળવણીની જવાબદારી છે તેવા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શંકર ચોધરી ખૂદ સ્વાઈન ફ્લૂનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ વાતની પૂષ્ટી કરી છે. વડોદરામાં સ્વાઈન ફ્લૂની મહામારી વચ્ચે સોમવારે વધુ બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે નવા 5 કેસ પોઝિટિવ નોંધાયા હતા. પોઝિટિવ દર્દીઓમાં બે યુવકો અને એક વૃદ્ધા સહિત બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ...અનુસંધાન પાના નં.10
શંકર ચોધરી તેમના નિવાસે ડોક્ટરોની દેખરેખ હેઠળ
‘શંકર ચૌધરીને તા. 22મીએ તાવ આવતા તા. 23 ફેબ્રુઆરીના રોજ સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા તેમના મંત્રીમંડળના નિવાસસ્થાને જ આઈસોલેશનમાં રખાયા છે. સિવિલ હોસ્પીટલના ડોક્ટરોની સારવાર હેઠળ છે.’ > નીતિન પટેલ, આરોગ્ય મંત્રી, ગુજરાત
લોસ | ઓસ્કારમાં અલેજાન્દ્રો જી ઇનારિતુની ફિલ્મ ‘બર્ડમેન’ને બેસ્ટ ફિલ્મ સહિત ચાર એવોર્ડ પણ જીત્યા. બેસ્ટ એક્ટરનો એવોર્ડ એડી રેડમેને અને બેસ્ટ અભિનેત્રીનો જુલિયન મૂરેને મળ્યો હતો. (અહેવાલ પાના નં.13)
કુલ મૃત્યુ
સ્વાઈન ફ્લૂથી 21નાં મોત...
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના સભ્યોએ માસ્ક પહેરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર ગરમીનું પ્રમાણ વધવા છતાં વધી રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીમાં કદાચ સૌથી વધુ 21ના મોત થયા. એટલું જ નહીં, વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાને સ્વાઈન ફ્લૂ થયાની ઘટનાના થોડા જ કલાકોમાં ખુદ આરોગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીને સ્વાઈન
બીજા અને ચોથા શનિવારે સરકારી બેન્કોમાં રજા રહેશે
મુંબઈ | હવે દર મહિને બીજા અને ચોથા શનિવારે સરકારી બેન્કોમાં રજા રહેશે પરંતુ બાકીના શનિવાર સંપૂર્ણ દિવસ કામ કાજ થશે. અત્યાર સુધી શનિવારે બેન્કોમાં અડધા દિવસ સુધીની રજા રહેતી હતી.
તમારો મોબાઈલ ફોન જ બની જશે તમારો ડેબિટકાર્ડ
3 3 2 2 2 2 2 1 1 1 1 1
ફ્લૂ પોઝિટિવ આવ્યાના સમાચાર છે. બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસે સોમવારથી શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં પણ સ્વાઈન ફ્લૂના મામલે ભારે ઊહાપોહ અને સૂત્રોચ્ચાર, દેખાવો કરતાં ગૃહની કાર્યવાહી બબ્બેવાર ખોરવાઈ હતી. એટલે સુધી કે રાજ્યપાલના પ્રવચન દરમિયાન પણ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર અને હોબાળો ચાલુ રખાયો હતો. ...અનુસંધાન પાના નં.10
આનંદીબહેન સરકારનું આજે બજેટ: ફોકસ સોશિયલ સેક્ટર પર...
અણ્ણા રિટર્ન્સ |‘અબકી બાર...મોદી સરકાર’...
સંસદમાં પ્રથમ દિવસે જમીન સંપાદન વટહુકમ અંગે મોદી સરકાર ઘેરાઈ ત્યારે નિશાન પર : મનમોહન સરકાર પદ્ધતિ : ત્રણ દિવસનું અનશન મુદ્દો : જનલોકપાલ, સ્થળ : જંતર-મંતર હવે નિશાન પર : મોદી સરકાર પદ્ધતિ : બે દિવસનાં ધરણા મુદ્દો : જમીનસંપાદન કાયદો , સ્થળ : એ જ જંતર-મંતર
અમદાવાદ રાજકોટ કચ્છ વડોદરા જામનગર મહેસાણા ખેડા સુરત ગાંધીનગર સુરેન્દ્રનગર સાબરકાંઠા પંચમહાલ
અત્યાર સુધી 3 હજારથી વધુ પોઝિટીવ કેસ ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
^
ઓસ્કાર ‘બર્ડમેને’ બેસ્ટ ફિલ્મ સહિત ચાર એવોર્ડ જીત્યા
}રાજ્યપાલે 15 િમનિટમાં જ }નારાજ કોગ્રેસે સરકારને પણ }નિષ્ફળતા છુપાવવામાંટે પ્રવચન અધવચ્ચે ટૂંકાવવું પડ્યુ માસ્ક વહેંચ્યા, વોકઆઉટ કર્યો સરકારના રોજ નવા બહાના 228 }નવા કેસ | 230 }કુલ કેસ | 3337 }ડિસ્ચાર્જ | 1945 વિનોદ રાવની ગાંધીનગર બદલી
ભાસ્કર ન્યૂઝ . નવી દિલ્હી
અણ્ણા હજારે ચાર વર્ષ પછી ફરી ધરણાં પર પાછા ફર્યા છે. મોદી સરકારના જમીન સંપાદન વટહુકમ વિરુદ્ધ જંતર- મંતર બે દિવસના ધરણાં પર બેઠા છે. બીજી તરફ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ અભિભાષણમાં જણાવ્યું કે સરકારને મન ખેડૂતોનું હિત સર્વોપરી છે. ...અનુસંધાન પાના નં.10
કાયદો પાછો ખેંચો, નહીંતર મોટું આંદોલન આ સ્વતંત્રતાની મોટી લડાઈ છે. પણ આ વખતે હું મરવા માટે અનશન નહીં કરું. દેશભરમાં ચાર મહિના સુધી પદયાત્રા કરીશ. ત્યારપછી રામલીલા મેદાનમાં જેલભરો આંદોલન થશે. > અણ્ણા હજારે
વડોદરાનાં નવાં કલેક્ટર અવંિતકા િસંઘ અને મ્યુ.કમિ. એચ.અેસ. પટેલ ભાસ્કર ન્યૂઝ. વડોદરા
રાજ્ય સરકારે આઇએએસ ઓફિસર્સની કરેલી બઢતી-બદલીની કાર્યવાહીમાં વડોદરાના કલેક્ટર ડૉ.વિનોદ રાવની ગાંધીનગર ખાતે નેશનલ રૂરલ હેલ્થ મિશનના ડાયરેક્ટર તરીકે બદલી કરાઇ છે. જ્યારે તેમના સ્થાને ભરૂચ કલેક્ટર અવંતિકાસિંઘની નિયુક્તિ કરાઇ છે. મ્યુ.કમિ. મનિષ ભારદ્વાજની ગાંધીનગર બદલી કરાતાં તેમના સ્થાને દ.ગુ. વીજ કંપનીના એમડી એચ.એસ.પટેલને મૂકાયા છે.
રાજ્યમાં 72 IASની ધરખમ બદલી-બઢતી
કલેક્ટર
અવંતિકાસિંઘ
જન્મ તારીખ : 2-03-1981 IAS-બેચ : 2003 IASમાં િનમણૂક : 1-9-2003 અભ્યાસ : ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિ.
મ્યુિન. કમિશનર
એચ.એસ.પટેલ
જન્મ તારીખ : 11-06-1956
ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ
IASમાં િનમણૂક : 6-4-2005 અભ્યાસ : બી.એ.(અંગ્રેજી), એલ.એલ.બી.(સ્પે.), અર્બન મેનેજમેન્ટ (િસંગાપોર)
ગાંધીનગર : મુ. આનંદીબહેને IAS અધિકારીઓમાં મોટાપાયે બદલીઓ અને બઢતીઓનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કુલ 72 IASની ધરખમ બદલી-બઢતી કરવામાં આવી છે. (વાંચો અહેવાલ પાના નં.4)
વાંચો પાનાં નં 4
નારાજ રાહુલ ગાંધી લાઓસ જતા રહ્યા એજન્સી. નવી દિલ્હી
સંસદનું બજેટસત્ર સોમવારે શરૂ થયું પરંતુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપસ્થિત ન હતા. તેઓ લાઓસ જતા રહ્યા છે. જો કે સોનિયા ગાંધીએ જણાવ્યું કે તેમને થોડાક દિવસની રજા અપાઇ છે. તેમને થોડોક સમય જોઇતો હતો. ...અનુસંધાન પાના નં.10
નવી દિલ્હી | નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ લોન્ચ કર્યું છે. જેની મદદથી મોબાઈલ ફોન ડેબિટકાર્ડ બની જશે. તેનાથી ખાતાધારક બધી બેન્કોને ઓપરેટ કરી શકશે.
અમદાવાદના થિયેટરમાં હવે માસ્ક પણ ફરજિયાત ભાસ્કર ન્યૂઝ.અમદાવાદ
અમદાવાદમાં સ્વાઇનફૂલુનો રોગ બેકાબુ નબી જતાં હવે સરકાર સફાળી જાગી છે અને જેતે જિલ્લા કલેકટરને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર ખાતે સોમવારે મળેલી રીવ્યુ બેઠકમાં પરિસ્થતીની સમીક્ષા કર્યા બાદ કલેકટર દ્વારા જારી જાહેરનામાં મૂજબ શહેર અને જિલ્લામાં કોઇ પણ પ્રકારની સભા, સરઘસ, સંમેલન કે મેળાવડા કે લોકમેળાનું સક્ષમ અધિકારીની મંજુરી વગર આયોજન થઇ શકશે નહીં. ફિલ્મી થીયેટરોમાં પણ માસ્કની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. ...અનુસંધાન પાના નં.10
ચાર ખાનગી હોસ્પિ. માં મફત સારવાર
કલેકટરની સૂચના બાદ ચાર હોસ્પિટલોએ સ્વાઇનફૂલુના દર્દીઓને મફત સારવાર આપવા માટે સમંતિ દર્શાવી છે. 1 બોપલ-ઘૂમાની ક્રિષ્ના સેલ્બી
હોસ્પિટલ
2 બાવળાની ત્રિમૂર્તિ હોસ્પિટલ 3 વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલમાં મફત ઓપીડી સારવાર 4 ધંધુકાની આર.એમ. એસ.હોસ્પિટલમાં બીપીએલ લાભાર્થીઓને મફત સારવાર અપાશે.
વર્ષ 11 | अंक અંક 162 | महानगरમહાનગર
દૈિનક ભાસ્કર સમૂહ
14 રાજ્ય | अंक 58 સંસ્કરણ
}
મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર }
ગુજરાત | મહારાષ્ટ્ર }
મહારાષ્ટ્ર }
ગુજરાત | રાજસ્થાન }
7 રાજ્ય | 17 સ્ટેશન