જો એવું લાગવા માડે કે લક્ષ્ય સિદ્ધ નહીં થાય તો લક્ષ્ય નહીં પણ તમારા પ્રયાસો બદલો
તમે વાંચી રહ્યાં છો નો નેગેટિવ ન્યૂઝનું પોઝિિટવ અખબાર કુલ પાના
18
કિંમત ~ 4.00
વડોદરા
સોમવાર, 16 માર્ચ 2015, ફાગણ વદ-10, િવક્રમ સંવત 2071
હવે 12 દિવસનો રોમાંચ 18મીથી : પહેલી વખત ક્વાર્ટર ફાઇનલમાં 4 એશિયન દેશ પહેલી ક્વાર્ટર ફાઇનલ
બીજી ક્વાર્ટર ફાઇનલ
18 માર્ચ (બુધવાર)
શ્રીલંકા આફ્રિકા
{ પાકે. આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યું { વિન્ડીઝ પણ યુએઇ સામે 6 વિકેટે જીત્યું
પહેલાં ગૂડ ન્યૂઝ દિલ્હીમાં હવે મહિલાઓ માટે ‘શક્તિ’ કેબ સેવા લોન્ચ
નવી દિલ્હી | મહિલાઓની સુરક્ષા માટે કેબ સેવા ‘શક્તિ’ લોન્ચ કરવામાં આવશે. પહેલા તબક્કામાં 20 ટેક્સીઓ સામેલ થશે.તેને મહિલાઓ જ ચલાવશે.દિલ્હી મ્યુ. કો. આ સેવા આવતા મહિને શરૂ કરશે.
ન્ઝ યૂ ઈન બોક્સ મુંબઈમાં મોનો રેલ ફસાઈ : યાત્રીઓને બહાર કઢાયા
મુંબઈ | મુંબઈના ભક્તિપાર્ક વિસ્તારમાં રવિવારે મોનો રેલ વીજળી ગુલ થતા રોકાઇ ગઇ હતી.રેલમાં બેઠેલા 12 મુસાફરો બે કલાક સુધી ફસાયેલા રહ્યા હતા.ક્રેનની મદદથી બહાર કાઢાયા હતા.
જેએલએલ ઇન્ડિયા આ વર્ષે 1000 કર્મચારીની ભરતી કરશે
નવી દિલ્હી | પ્રોપર્ટી કન્સલ્ટન્ટ જેએલએલ ઇન્ડિયા આ વર્ષે એક હજાર કરતાં પણ વધારે કર્મચારીઓની નિમણૂક કરશે. જેએલએલ ઇન્ડિયા દેશના 11 શહેરોમાં હાજર છે અને હાલ તેના કર્મચારીઓની સંખ્યા 7,500 કરતા વધારે છે.
દહેજ વિરોધી કાયદો બદલાશે, સુલહે સમજૂતીનેમંજૂરી એજન્સી.નવી દિલ્હી
દહેજ માટે સતામણીના કેસમાં હવે સુલેહ-સમજૂતીની મંજૂરી મળી શકે છે.તે પણ કોર્ટની સહમતિથી અને કેસ શરૂ થતાં પહેલાં. કેન્દ્ર સરકાર આઇપીસીની કલમ 498એમાં સુધારાની તૈયારી કરી રહી છે.ગૃહ મંત્રાલયે આ અંગે કેબિનેટને પ્રસ્તાવ મોકલ્યો છે. પ્રસ્તાવિત મુસદ્દામાં દહેજ માટે સતામણી અથવા કાયદાનો દુરુપયોગ થતો હોવાની વાત સાબિત થશે તો દંડની રકમ વધારીને 15 હજાર રૂપિયા કરવાની જોગવાઇ છે.હાલ તે 1 હજાર રૂપિયા છે.જો પરિવર્તન થશે તો તેવા લોકોને રાહત મળશેે.જેમને દહેજ સતામણીના ખોટા આરોપ લગાવીને હેરાન કરવામાં આવે છે. ...અનુસંધાન પાના નં.12
ભાસ્કર વિશેષ
ભારત બાંગ્લાદેશ
સવારે 9 વાગ્યાથી સિડનીમાં { બંને વર્લ્ડ કપમાં 4 વખત ટકરાયા, 2 આફ્રિકાએ જીતી, 1 શ્રીલંકા, 1 ટાઇ. { આ વખતે: આફ્રિકાએ 4 મેચ જીતી, 2 હારી. શ્રીલંકાએ 4 જીતી, 2 હારી.
ત્રીજી ક્વાર્ટર
19 માર્ચ (ગુરુવાર)
સવારે 9 વાગ્યાથી મેલબોર્નમાં { બંને ટીમો વર્લ્ડ કપમાં 2 વખત ટકરાઇ, બંનેના ભાગે 1-1 જીત. { આ વખતે: ભારત તમામ 6 મેચ જીત્યું. બાંગ્લાદેશ 3 જીત્યું, 2 હાર્યું.
ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન
સવારે 9 વાગ્યાથી એડિલેડમાં { બંને દેશ વર્લ્ડ કપમાં 8 વખત ટકરાયા, બંને 4-4 મેચ જીત્યા. પલડુ બરાબર. { આ વખતે: ઓસ્ટ્રેલિયાએ 4 જીતી, 1 મેચ હાર્યુ. પાકે 4 જીતી, 2 હાર્યુ.
અમે રામમંદિરનો મુદ્દો હજી છોડ્યો નથી : RSS હમણા આંદોલન નહીં કરાય, સુપ્રીમમાં ઝડપી સુનાવણીની જરૂર એજન્સી. નાગપુર
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)એ જણાવ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે હાલમાં આંદોલન કરશે નહીં પરંતુ તેનો એવો અર્થ નથી કે સંઘે આ મુદ્દો છોડી દીધો છે. અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો હિન્દુઓની તરફેણમાં હતો. હાલમાં આ મામલો સુપ્રીમકોર્ટમાં છે.
...અનુસંધાન પાના નં.12
20 માર્ચ (શુક્રવાર)
ચોથી ક્વાર્ટર
21 માર્ચ
ન્યૂઝીલેન્ડ વેસ્ટઈન્ડીઝ
સેમિફાઇનલ (સંભવિત મેચ)
ફાઇનલ 29 માર્ચે
24 માર્ચ (મંગળવાર) ઓકલેન્ડમાં સવારે 6.30 વાગે શનિવારે સવારે 6.30થી વેલિંગ્ટનમાં. {બંને વર્લ્ડ કપમાં 6 વખત ટકરાયા, 3 26 માર્ચ (ગુરુવાર) વખત ન્યૂઝીલેન્ડ, 3 વખત જ વિન્ડિઝ જીત્યું. સિડનીમાં સવારે 9 વાગ્યાથી { આ વખતે: ન્યૂઝીલેન્ડે તમામ 6 મેચ જીતી. { ભારત 2 વખત અને ઓસ્ટ્રેલિયા 4 વખત વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટઇન્ડીઝ 3 હારી, 3 જીતી.
રવિવારે મેલબોર્નમાં સવારે 9.30 વાગ્યાથી ઇનામની રકમ ~ 24.7 કરોડ ~ 10.7 કરોડ
ફેસઓફ | સાક્ષાત યમ સમાન મગર સામે હરણની નિર્ભીકતા
હિન્દુત્વ એક જીવનશૈલી છે
મોદી સરકારને શરમજનક સ્થિતિમાં મૂકનારાં હિન્દુત્વ સંબંધિત નિવેદનો સાથે સંબંધિત પ્રશ્નો અંગે જોશીએ જણાવ્યું હિન્દુત્વ એક જીવનશૈલી છે. અમને નથી લાગતું કે તેના વિશે કંઇક કહેવાથી સરકાર માટે કોઇ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. અમારા માટે કોઇ ખાસ પૂજાપદ્ધતિ અપનાવવાનો મુદ્દો નથી પરંતુ જ્યારે એ જીવનશૈલી સાથે બાંધછોડ કરવામાં આવે છે તો સમાજ માટે ખતરો પેદા થાય છે.
}ગૌહત્યા પર કાયદાથી કશું થશે નહીં | મહારાષ્ટ્ર અને
હરિયાણા સરકારોએ ગૌમાંસના વેચાણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાદયો છે. જો કોઇ આ પ્રતિબંધનો ભંગ કરે છે તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. આ બાબતે જોશીએ કહ્યું ‘ સંઘ ગૌવંશને બચાવવા માટે પ્રતિબદ્ધ છે. માત્ર કેટલાક ભાજપ શાસિત રાજ્યોમાં ગૌવધ પર પ્રતિબંધ લાદવાના કાયદા બનાવવાથી કશું થશે નહીં. સરકારે સુનિશ્ચિત કરવું પડશે કે આ કાયદાઓનું એટલી જ સખતાઇથી પાલન પણ થાય.
2
3
સામાન્ય રીતે ગભરુ પ્રાણીની છબિ ધરાવતા હરણની નિર્ભીકતા દર્શાવતી ઘટના દ.આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કમા સામે આવી હતી.અહીં પાણી પીવા માટે આવેલા હરણ સામે મોતના દૂત સમાન મગર ગણતરીના ઇંચ જ દૂર હોવા છતાં હરણ જરાય ડર્યા વિના પાણી પીતું રહ્યું હતું. હરણનો કોળિયો કરવા માટે તત્પર રહેલા મગરે પાણીમાં ડૂબકી લગાવી ઓચિંતો હુમલો કરવાની યોજનાને અમલમાં મૂકી, પણ તે બહાર આવ્યો ત્યાં સુધીમાં તો હરણ પાણી પી રવાના થઇ ગયું હતું.
મહાત્મા ગાંધીના અંગત સચિવ સ્વ. મહાદેવ દેસાઈના પુત્ર અને સાર્ક દેશો માટે
તાતા કેપિટલના સીઈઓ પ્રવીણ કાડલેએ કથા સંભળાવી
LTCની રતન તાતાએ જગુઆર ખરીદીને ગાંધીવાદી નારાયણ દેસાઈનું નિધન પણ સુવિધા મળશે {વેડછીની ગાંધી વિદ્યાપીઠ ખાતે અંતિમ શ્વાસ લીધા {વાલ્મીકિ નદીના તટે અંતિમ સંસ્કાર કરાયા
એજન્સી. નવી દિલ્હી
ભાસ્કર ન્યૂઝ. વ્યારા/ બારડોલી/ વાલોડ
મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવ દેસાઈના પુત્ર અને ગાંધી કથાના પ્રણેતા નારાયણભાઈ દેસાઇનું રવિવારે વહેલી સવારે વેડછી ગાંધી વિદ્યાપીઠ ખાતે મળસ્કે 4.30 કલાકે અવસાન થયું હતું. ...અનુસંધાન પાના નં.12
વેડછી આશ્રમમાં નારાયણ દેસાઈને સંપૂર્ણ રાજકીય સન્માન અપાયું હતું.
}118 ગાંધી કથા કરી હતી
નારાયણ દેસાઇએ કુલ 118 ગાંધી કથા કરી હતી. એક કથા 21 કલાકની હતી. સપ્તાહમાં રોજ 3 કલાકની ગાંધી કથા કરતા હતા. માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં, દેશ બહાર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં કરી હતી.
શ્રદ્ધાંજલિ...પાના નં.8
આંખોની રોશની ન રહી તો ગુલાબ ખાંએ સાંભળવાની તાકાતને હુન્નર બનાવી લીધો.
રેફરી, જે સાંભળીને બતાવે છે રમતનો લાઇવ સ્કોર ગજેન્દ્રસિંહ રાઠોડ. સિકર
દેખાતું નથી પરંતુ મેદાનમાં ચાલી રહેલી વોલીબોલ મેચનો દરેક સ્કોર સચોટ રીતે બતાવી દે છે. આ ખૂબી ધરાવતા રેફરી છે 57 વર્ષીય ગુલાબ ખાં. સિકરના જાજોદ ગામમાં રહે છે. 35 વર્ષથી વોલીબોલના રેફરી છે. બે વર્ષની વયે આંખોની જ્યોતિ જતી રહી હતી. ત્યાર પછી સાંભળવાની ક્ષમતાને એવી રીતે હુન્નરમાં બદલી નાખી, જેની ઝીણવટભરી બાબતો કોઇને પણ આશ્ચર્યમાં મૂકી દે છે. ગુલાબ ખાં બોલનો અવાજ સાંભળીને બતાવી દે છે કે બોલ દરેક ક્રિકેટ વર્લ્ડ કપના પરિણામ પણ યાદ કોના બાજુમાં ગયો છે. ખેલાડીઓને ગુલાબને ક્રિકેટમાં પણ ઘણો રસ છે. 1983થી 2015 સુધી જોઇ તો શકતા નથી પરંતુ બોલ પર ગુલાબ ખાં એ એક પણ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ મિસ કરી પડનાર હાથની થાપથી દરેકને જાણે નથી. તેમને દરેક મેચના પરિણામ યાદ છે. ફાઇનલમાં છે. આ હુન્નરમાં પારંગત હોવાની રમનારી દરેક ટીમની તેઓ માહિતી ધરાવે છે. ...અનુસંધાન પાના નં.12 વર્ષ 11 | अंक અંક 181 | महानगरમહાનગર દૈિનક ભાસ્કર સમૂહ 14 રાજ્ય | अंक 58 સંસ્કરણ }
બોલની થાપ કે તેના પડવાના અવાજને ઓળખે છે
ગુલાબ ખાં જણાવે છે કે ગામની સરકારી સ્કૂલમાં મોટા ભાગે વોલીબોલ મેચ રમાતી હતી. હું પોતાનું બધું ધ્યાન ત્યાં લગાવવા લાગ્યો. જમીન પર પડનારા બોલ અને ખેલાડીના હાથ પર પડનારા બોલના અવાજને ઓળખું છું. હાથ પર આવેલા બોલનો અવાજ ઊંચો હોય છે જ્યારે જમીન પર પડનારા બોલનો અવાજ નીચો કે હળવો આવે છે. વોલીબોલના નિયમો અને અન્ય ઝીણવટભરી બાબતોને ખેલાડીઓની વાતો અને ચર્ચાઓ દ્વારા શીખી ગયો.
કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી સુવિધા હેઠળ પાકિસ્તાન સિવાય અન્ય સાર્ક દેશોની યાત્રા કરવાની અનુમતી મળી શકે છે. કેન્દ્ર સરકાર લીવ ટ્રાવેલ કન્સેશન (એલટીસી)ના નિયમોને આખરી ઓપ આપી રહી છે. આ નિયમો અમલી બન્યા પછી આ શક્ય હશે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે રવિવાર આ માહિતી આપી છે.આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરાશે. સાર્ક દક્ષિણ એશિયાના આઠ દેશોનો સમૂહ છે. તેમાં પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાળ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને ભારતનો સમાવેશ થાય છે.
ફોર્ડના અપમાનનો બદલો લીધો એજન્સી . મુંબઈ
રતન તાતા સાથે જોડાયેલો આ કિસ્સો છે. તાતાના નિકટવર્તી પ્રવીણ કાડલેએ આ કિસ્સો જણાવ્યો હતો. ગુરુવારે તાતાને અપાયેલા વાય.બી.ચૌહાણ પુરસ્કાર પ્રસંગે તાતા વતી કડાલે પુરસ્કાર લેવા પ્રવીણ કાડલે આવ્યા હતા. ત્યાં તેમણે ફોર્ડ સાથે લીધેલા બદલાની કથા સંભળાવી હતી.. કહેવાય છે કે સામાન્ય લોકો અપમાનનો બદલો તાત્કાલિક લેતા હોય છે. પરંતુ મહાન લોકો તેમને પોતાની જીતનું ...અનુસંધાન પાના નં.12
}1999 |
રતન તાતા કાર બિઝનેસ વેચવા માટે ફોર્ડ પાસે ગયા હતા. તે વખતે ફોર્ડે કહ્યું હતું કે તમને પેસેન્જર કાર વિશે કશું જ ખબર નથી તો બિઝનેસ કેમ શરૂ કર્યોω તેને ખરીદીને ઉપકાર જ કરીશ.
| તાતાએ ફોર્ડની }નુક2008 સાનમાં ચાલી રહેલી જગુઆર-
લેન્ડરોવર ખરીદી લીધી. ત્યારે ફોર્ડે કહ્યું કે કંપની ખરીદીને તમે અમારા પર મોટો ઉપકાર કરી રહ્યા છો. એ વર્ષે જેએલઆરને 1800 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. અસર તાતા મોટર્સ પર પણ થઇ. કંપનીને 2500 કરોડનું નુકસાન થયું. માર્કેટ વેલ્યુ 6500 કરોડ રૂપિયા રહી ગઇ હતી.
આજે 1.79 લાખ કરોડની કંપની
ગયા વર્ષે તાતા મોટર્સે 2.33 લાખ કરોડની કમાણી કરી. જેએલઆરનો હિસ્સો 1.90 લાખ કરોડ રૂપિયા હતો, જેનાથી 17 હજાર કરોડનો નફો થયો.
82 % કમાણી
તાતા મોટર્સને જેએલઆરમાંથી
વન રેન્ક, વન પેન્શન 30 એપ્રિલથી લાગુ, એરિયર 2014થી : સૈન્ય વડા ભાસ્કર ન્યૂઝ નેટવર્ક. ઝજ્જર
ભૂમિદળના વડા જનરલ દલવીરસિંહ સુહાગે જણાવ્યું કે ‘વન રેન્ક, વન પેન્શન’ સ્કીમ 30મી એપ્રિલથી લાગુ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ સ્કીમ લાગુ કરવાનો કેન્દ્ર સરકારનો ઇરાદો છે. જો નિર્ધારિત
સમયથી એક મહિનાનો વિલંબ પણ થાય છે તો ગભરાશો નહીં. ધૈર્ય રાખો, એરિયર 2014થી જ મળશે. સંરક્ષણ પ્રધાન સાથે તેમની વાત થઇ ગઇ છે. ...અનુસંધાન પાના નં.12
મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર }
ગુજરાત | મહારાષ્ટ્ર }
મહારાષ્ટ્ર }
ગુજરાત | રાજસ્થાન }
7 રાજ્ય | 17 સ્ટેશન