ભારતના સૌથી મોટા અખબારી જૂથ
સુવિચાર
ગ્રુપનું દૈિનક
જો તમે વારંવાર નિષ્ફળ ન થતા હો તો એવું માની લો કે તમે કાંઈ જ નવું કરી રહ્યા નથી. - વુડી એલેન
સેન્સેક્સ 29,571.04 પાછલો
29,278.84
સોનું
28,250
ચાંદી
39,200
ડોલર
61.41
યુરો
69.22
પાછલો
28,500
પાછલો
39,700
પાછલો
કુલ પાના 22 | કિંમત ~ 4.00 | 16 + 6 (કળશ)
પાછલો
ભાવનગર પહેલાં ગૂડ ન્યૂઝ સેન્સેક્સ 29571ની સપાટીએ નિફ્ટી પણ નવી ટોચે પહોંચ્યો
અમદાવાદ |સેન્સેક્સે સપ્તાહની શરૂઆત 292.20 પોઇન્ટના સંગીન સુધારા સાથે કરવા સાથે 29571.04 પોઇન્ટની ઐતિહાસિક ટોચ હાંસલ કરી છે. ઇન્ટ્રા-ડે 338 પોઇન્ટ ઉછળેલો સેન્સેક્સ સળંગ આઠ દિવસની અવિરત તેજીમાં 2224.22 પોઇન્ટ નો ઊછાળો નોંધાયો. (વધુ અહેવાલ બિઝનેસ પાને)
ન્ઝ યૂ ઈન બોક્સ એરટેલે બેંગ્લુરુમાં 4જી સેવા, પ્રીપેઈડને પણ ડોંગલ મળશે બેંગ્લુરુ | એરટેલે મંગળવારથી અહીં 4જી વાયરલેસ સેવા શરૂ કરી છે.કંપનીના 4જી પ્લાન હેઠળ પ્રી પેઇડ ગ્રાહકોને પણ 4જી ડોંગલ મળશે.એરટેલે નોકિયા સાથે આ વર્ષે ડિસેમ્બરથી 11 રાજ્યોના 6 ટેલિકોમ સર્કલોમાં 4જી શરૂ કરશે.
નોઈડામાં સેમસંગનો મોબાઇલ પ્લાન્ટ, હજારોને નોકરીની તક
લખનઉ | સેમસંગ નોઈડામાં મોબાઇલ પ્લાન્ટ લગાવવા જઇ રહી છે.યુપી સરકારે મોબાઇલ ઉદ્યોગ ક્ષેત્રે મંગળવારે 5 હજાર કરોડના એમઓયુ કર્યા હતા.તેનાથી રાજ્યના 50 હજાર યુવાનોને રોજગાર મળશે. ઇન્ડિયન સેલ્યુલર એસોસિયેશન, લાવા, સ્પાઇસ અને ઇઓએન સાથે પણ એમઓયુ થયા હતા.
સૌથી લાંબું બેટ
અમદાવાદમાં ગાંધી વિચારોના પ્રચાર માટે ખૂલશે કાફેટેરિયા
અમદાવાદ | ગુજરાતનું નવજીવન પ્રકાશન બુધવારે કાફેટેરિયા, આર્ટ ગેલેરી અને વેબસાઇટ શરૂ કરવા જઇ રહ્યું છે.તેનું લક્ષ્ય યુવા પેઢીઓમાં ગાંધીવિચારોનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. નવજીવન પ્રકાશન ગાંધીજીએ જ શરૂ કર્યું હતું.
એલજી દ્વારા પ્રથમ પારદર્શક સ્માર્ટફોનની રજૂઆત કરાઈ સિઓલ | એલજી પ્રથમ પારદર્શક સ્માર્ટફોન એફએક્સઓ લઈને આવી છે. 4.7 ઇંચ સ્ક્રીન, 1.2 ગિગાહર્ટ્ઝ કોર, 1.5 જીબી રેમ, 16 જીબી મેમરી અને 8 એમપી કેમેરા ધરાવતો ફોન રૂ. 26,300નો છે.
મહિલાએ વિમાનમાં બેસવા ગલુડિયાંને ટોયલેટમાં ડૂબાડ્યાં
હ્યુસ્ટન| ફ્લોરિડાની એક 56 વર્ષીય મહિલા પર તેની સાથે રહેલા ખૂબ નાની વયનાં ગલુડિયાં સાથે એરપોર્ટ સત્તાધિશો દ્વારા તેને યાત્રા નહીં કરવા દેવાતા એરપોર્ટના ટોયલેટમાં ડોબરમેન ગલુડિયાને ડૂબાડી દેવાની શંકા છે.
પંચતંત્ર
શાહરુખ, મિલ્ખા સિંહ, મેરી કોમ અને સત્યાર્થીને યાદ કર્યા
અમેરિકી પ્રમુખ ઓબામાને મળવા દેશના અબજોપતિઓએ શિસ્તબદ્ધ લાઈન લગાવી
નવી દિલ્હી .27 જાન્યુઆરી
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ત્રણ દિવસના ભારત પ્રવાસની સમાપ્તિ એક સલાહ સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘જો ધર્મના આધારે ભાગલા નહીં પડે તો ભારતનો જરૂર વિકાસ થશે.’ તેમણે એ વિશ્વાસ પણ દર્શાવ્યો કે ભારત અમેરિકાનું મજબૂત અને બેસ્ટ પાર્ટનર છે. ભવિષ્યના પડકારોનો બંને દેશો ભેગા મળીને સામનો કરશે. સાઉદી રવાના થતાં પહેલાં સિરી ફોર્ટ ઓડિટોરિયમમાં તેમણે રાષ્ટ્રપતિભવનમાં સ્ટેટ ડીનરમાં ઓબામાને મળવા માટે રતન તાતા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, શશી રૂઈયા, નારાયણ મૂર્તિ, સાયરસ મિસ્ત્રી, અનિલ અંબાણી, આનંદ અમેરિકન સ્ટાઇલમાં મીટિંગ કરી. મહિન્દ્રા, કિરણ મજુમદાર શૉ, નરેન્દ્ર ત્રેહાન, ભારતી મિત્તલ, અઝીમ પ્રેમજી અને ચંદા કોચર સહિતના દેશના અબજોપતિઓએ લાઈન લગાવી હતી. બે હજાર લોકોની સામે ઓબામા ગુજરાતમાં ભણેલી નેહા બુચે સિવાય કોઇ ભારતીય નેતા મંચ ભાષણની શરૂઆત નમસ્તેથી કરી. બાદમાં તેમણે પ્રજાસત્તાક દિવસનાઓબામાએ સમારોહ ભાસ્કર.કોમને કહ્યું પર ન હતા. અહીં 35 મિનિટ સુધી પર મુખ્ય અતિથિ તરીકે પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે બોલવા માટે કહ્યું- ‘ખૂબ અમે અમેરિકામાં મહિલાઓને સમાન તક આપવાની દિશામાં સતત પ્રયાસ કરી ભાષણ આપ્યું. ભાષણની શરૂઆત ખૂબ ધન્યવાદ.’ આખરે જયહિંદ કહીને ભાષણ સમાપ્ત કર્યું. ઓબામાનું થેન્ક યુ લાઇફ રહ્યા છીએ.મારે પણ બે દીકરી છે.આપણે ‘નમસ્તે’થી કરી અને સમાપન ટાઇમ એચિવમેન્ટ આપણી દીકરીઓને સશક્ત કરવી ‘જય હિંદ’થી. ઓબામાએ શાહરુખ પડશે.મારા માટે આ પ્રવાસમાં સૌથી ખાન, મિલ્ખા સિંહ, એમ. સી. ‘થેન્ક યુ નેહા બુચ’. દિલ્હીના સિરી મહત્વપૂર્ણ બાબત ભારતીય સેનામાં મેરિકોમ અને નોબેલ શાંતિ પુરસ્કાર > અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્યના રૂપમાં ફોર્ટ ઓડિટોરિયમમાં ઓબામાએ નારીશક્તિનું પ્રદર્શન જોવા મળ્યું તે હતી. પોતાનો પરિચય આપનારી નેહા વિજેતા ...અનુસંધાન પાના નં.09 જોડાવવાનું સમર્થન કરે છે. ખાસ તરીકે મને ગાર્ડ ઓફ ઓનરનું બુચને ગળે લગાવીને આ શબ્દો ક્હ્યા > અમે ભારતની સ્વચ્છ ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવાના લક્ષ્યાંકોનું સ્વાગત નેતૃત્વ કરનારી અધિકારી (પૂજા ઠાકુર) ત્યારે સમગ્ર વિશ્વને નેહાના નસીબની
}નમસ્તેથી શરૂઆત, જય હિંદથી સમાપન |
દીકરીઓના હક પર
ભારત માટે મહત્વનાં આશ્વાસન
કરીએ છીએ. અમે તેમાં દરેક સંભવ મદદ કરવા માટે તૈયાર છીએ.
ધર્મ પર... મહાત્મા ગાંધી કહેતા હતા કે તમામ ધર્મ એક જ વૃક્ષનાં ફૂલ છે.ભારત અને અમેરિકામાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, યહૂદી, બૌદ્ધ અને જૈનો રહે છે.ભારતના બંધારણમાં પણ કલમ-25 તમામ લોકોને પોતાના ધર્મનું પાલન કરવાનો અને પ્રચાર કરવાનો અધિકાર આપે છે. ભારત સફળ થતો રહેશે, જ્યાં સુધી તે ધાર્મિક આધારે નહીં વહેંચાય. આપણે સમાજને વહેંચનારાં તત્વોથી સાવધાન રહેવું પડશે.
પણ. આ ગર્વ અને મજબૂતીની વાત છે .સફળ મહિલાઓ જ સફળ રાષ્ટ્રનું નિર્માણ કરે છે.
> એશિયા પેસિફિકમાં ભારતની મોટી ભૂમિકા ઇચ્છીએ છીએ. વિવાદોનું સમાધાન શાંતિપૂર્ણ રીતે થવું જોઇએ. > અમે વિશ્વમાંથી પરમાણુ હથિયાર દૂર કરવા માગીએ છીએ. આ દિશામાં
}‘બડે બડે દેશો મેં...’
મેં પરેડમાં રોયલ એનફિલ્ડ પર બેઠેલા ડેરડેવિલ્સને જોયા. અદભુત હતું પરંતુ સિક્રેટ સર્વિસના લોકો મને મોટરસાઇકલ પર બેસવા દેતા નથી. ઊંધા માથે તો બિલકુલ નહીં. હું અગાઉ અહીં આવ્યો હતો ત્યારે મુંબઇમાં દિવાળી મનાવી હતી.
કદાચ ઇર્ષ્યા થઇ હશે. આ અંગે નેહાએ કહ્યું કે ઓબામાને મારી સ્પીચ સારી લાગી. તેમણે મને પોતાનું સ્વાગત કરવા માટે થેન્ક આપણા દેશનો ઇતિહાસ, ભાષાઓ ભલે યુ કહ્યું જે મારા અલગ-અલગ હોય પણ એક-બીજાને માટે લાઇફટાઇમ જોવાથી આપણને આપણો જ ચહેરો એચિવમેન્ટ દેખાય છે.સ્વતંત્ર થઇને આપણે બંધારણ છે. નેહાના બનાવ્યું.આપણે તે ગણતરીના દેશોમાંના પિતા ગુજરાત કેડરના 1964ની છીએ જે મંગળ અને ચંદ્ર બંને પર ગયા બેચમાં આઇએએસ અધિકારી રહી છે.અમેરિકામાં દુનિયાનો સૌથી મોટો ચૂક્યા હોવાથી તેનું પ્રાથમિક શિક્ષણ ભારતીય સમુદાય છે.લગભગ 30 લાખ ગુજરાતની સ્કૂલમાં ભારતીય અમેરિકન.આ કારણોસર થયું હતું. આપણે સ્વાભાવિક સહયોગીઓ છીએ.
બેસ્ટ પાર્ટનર
અહિંસાનો સંદેશ આપનારું ભારત મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
મોદી-અોબામા ‘મન કી બાત’ વાંચો પાના નં.08
}તાજ ફરી ક્યારેક : મિશેલ મિશેલે મંગળવારે જણાવ્યું હતું કે તે ભારત આવીને પ્રેમના સ્મારક તાજ મહલને જરૂર જોશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તાજ નહીં જોઇ શકવાના કારણે તે નિરાશ છોω તો મિશલે કહ્યું,‘હા હું છું, પરંતુ ફરી આવીશ.’
લક્ષ્મણ નથી રહ્યા, પરંતુ ‘કોમનમેન’ હંમેશા રહેશે આર.કે. લક્ષ્મણ
...અને તેમનો કોમનમેન
પૂણે : પોતાના કાર્ટૂનોમાં રચેલા કોમનમેનથી એક અમીટ છાપ છોડનારા કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણ હવે નથી રહ્યા. પરંતુ તેમનો કોમનમેન હંમેશા રહેશે. લાંબી બીમારી પછી 94 વર્ષના આર.કે. લક્ષ્મણનું સોમવારે પ્રજાસત્તાક દિને જ હોસ્પિટલમાં નિધન થયું હતું. પૂણેના વૈકુંઠ સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લક્ષ્મણના નામે એક સ્મારક બનાવવાની જાહેરાત પણ કરી.
ગંભીર બીમારીએ લીધેલો ભરડો
રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કહેર : વધુ 3 દર્દીનાં મોત અમદાવાદ .27 જાન્યુઆરી
જામેલા શિયાળાની ઓથમાં જોખમી રીતે વકરી રહેલા સ્વાઇન ફ્લુથી રાજયમાં એક જ દિવસમાં ત્રણ વ્યકિતઓના મોત નીપજયા છે. જેમાં કચ્છ, રાજકોટ અને દહેગામના બહીયલમાં એક-એક ...અનુસંધાન પાના નં.09
ચાય પે ચર્ચા |હૈદરાબાદ હાઉસમાં ઓબામા સાથેની મુલાકાતવાળો
મોદીનો કોટ ટોક ઓફ ધી વર્લ્ડ બન્યો મોદીએ પહેરેલા શૂટ પર મોદીના નામની એમ્બ્રોયડરી નવી દિલ્હી .27 જાન્યુઆરી
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે હૈદરાબાદ હાઉસ ખાતેની મુલાકાત વખતે ભારતના વડાપ્રધાન હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના પ્રમુખ ઓબામા અને મોદી નરેન્દ્ર મોદીએ પહેરેલા શૂટે સોશિયલ વચ્ચેની વાતચીતમાં મોદીએ પહેરા શૂટનો ખૂબ જ નજીકથી મીડિયા સાઇટ્સ પર ભારે કૌતુક ઝૂમ ફોટોગ્રાફ જોતાં સમગ્ર શૂટ પર ગોલ્ડન એમ્બ્રોયડરીથી જગાવ્યું હતું. આ સમગ્ર શૂટ પર ગોલ્ડન ‘Narendra DamodarDas Modi’ લખેલું હતું. તેની એમ્બ્રોયડરી દ્વારા ‘નરેન્દ્ર દામોદરદાસ કિંમત આશરે 5થી 8 લાખ હોવાનું મનાય છે. મોદી’ લખવામાં આવ્યું હતું. ફેશનની બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખાસ કાળજી રાખતાં હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ફેશન બ્રાન્ડ શૂટ પર પોતાના નામની એમ્બ્રોયડરી કરનારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મોદી કુર્તા’ તેમની આગવી ઓળખ વિશ્વના પ્રથમ નેતા નથી. અગાઉ ઇજિપ્તના નેતા હોસ્ની મુબારકે પણ સમગ્ર શૂટ બની ગયા છે. ...અનુસંધાન પાના નં.09 પર પોતાના નામની એમ્બ્રોયડરી કરી હોય તેવો શૂટ સિવડાવ્યો હતો.
હોસ્ની મુબારકે પણ પોતાનું નામ ધરાવતો શૂટ પહેર્યો હતો
અનોખા સમૂહ લગ્ન, તમામ વ્યવસ્થા મહિલાઓના હાથમાં
લગ્ન કરાવ્યાં, ભોજન કરાવ્યુ, અને ~2900 દંડ પણ વસૂલ્યો પિપરિયા ( મ.પ્ર.) .27 જાન્યુઆરી
મધ્યપ્રદેશનું એક નગર છે પિપરિયા. હિલ સ્ટેશન પંચમઢી જવા માટે આ અંતિમ રેલવે સ્ટેશન છે.સામાન્ય રીતે દેશમાં આ માટે જ ચર્ચામાં રહે છે પણ રવિવારે અહીં એક અનોખો લગ્ન સમારંભ ચર્ચામાં આવ્યો હતો. તેની આખી કમાન મહિલાઓના હાથમાં હતી. લગ્ન કરાવવાથી માંડી ભોજન કરાવવાથી અને દંડ વસૂલવા સુધી. તમે ચોંકો તે પહેલાં દંડ વસૂલવાની બાબત સ્પષ્ટ કરી
વર્ષ 51 | अंक અંક 160 | महानगरમહાનગર
બુધવાર, 28 જાન્યુઆરી, 2015, મહા સુદ-9, િવક્રમ સંવત 2071
ધર્મના નામે નહીં વહેંચાય તો ભારતની પ્રગતિ
ભાસ્કર ખાસ
પોપટના પિજરા નીચે છાપુ શું કામ મુકયું ? પોપટ રામનામને બદલે મોદી ઓબામા, મોદી ઓબામા બોલવા મંડયો !
68.96
નમસ્તે અને જયહિન્દ સાથે ઓબામાની વિદાય, અમેરિકી પ્રમુખ બરાકની સાઉદી અરબ રવાના થતા પહેલાં સૂચક સલાહ
કયા મુદ્દે શું બોલ્યા દુબઈ | ઓએસએન ટીવી નેટવર્કે 32 મિટર લાબું, 4 મિટર પહોળું બેટ બનાવ્યું છે. તેને દુનિયાનું સૌથી મોટું બેટ ગણાવવામાં આવી રહ્યું છે.
61.42
200 મહિલાની ટીમ, 2000 મહેમાન, 3 લાખ ખર્ચ
...અનુસંધાન પાના નં.09
દૈિનક ભાસ્કર સમૂહ
14 રાજ્ય | अंक 58 સંસ્કરણ
આયોજનની તૈયારીઓથી માંડી વિદાય સુધીની સઘળી વ્યવસ્થા 200 મહિલા ટીમે કરી. 2,000 મહેમાન. લગ્ન કરાવનાર પંડિત પણ મહિલા, નીતા શર્મા. તેઓ ખાસ નરસિંહપુરથી આવ્યાં હતાં. કિરાર સમાજનો આ સમારંભ હતો. આ વખતે આમાં લગભગ ત્રણ લાખનો ખર્ચ આવ્યો હતો. તૈયારીઓમાં 25 દિવસ લાગ્યા હતા. }
કાશ્મીરમાં કર્નલ સહિત 2 જવાન શહીદ, બે ઘવાયા શ્રીનગર.27 જાન્યુઆરી
કાશ્મીરમાં તરાલ ખાતે પોલીસ અને લશ્કરની સંયુક્ત ટીમ સાથેની શહીદ કર્નલ રાવ ઝપાઝપીમાં હિઝબુલના બે સ્થાનિક આતંકવાદીઓ ઠાર મરાયા છે. જ્યારે લશ્કરની 42 રાષ્ટ્રીય રાઈફલના કર્નલ એમ. એલ. રાવ શહીદ થયા છે. તેમને એક દિવસ પહેલા પ્રજાસત્તાક દિને વીરતા પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. ...અનુસંધાન પાના નં.09
મધ્યપ્રદેશ | છત્તીસગઢ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર }
ગુજરાત | મહારાષ્ટ્ર }
મહારાષ્ટ્ર }
ગુજરાત | રાજસ્થાન }
7 રાજ્ય | 17 સ્ટેશન