કૃષિ ભાસ્કર
અમદાવાદ, મંગળવાર, 17 માર્ચ, 2015
ભાલ પંથકમાં ઘઉંનો પાક તૈયાર : ઉત્પાદન વધશે સખત ઠંડી અને કમોસમી વરસાદના પગલે ઘઉંના પાકને થયેલો ફાયદો : કાપણી સમયે વરસાદ ન પડે તો સારા ઉતારાની આશાથી ખેડૂતો ખુશ : 10 દિવસમાં ઘઉંના પાકની કાપણી શરુ કરાશ કૃષિ ભાસ્કર. ખંભાત
ચરોતરમાં ઘઉંનો પાક અંતિમ તબક્કામાં છે. આણંદ જિલ્લામાં સખત ઠંડી અને કમોસમી વરસાદના પગલે ભાલ પંથકમાં ઘઉંનો પાક મ્હોરી ઉઠયો છે. 10 થી 15 દિવસ પછી મોટા પ્રમાણમાં ઘઉંની કપની શરુ થશે. ખંભાત – તારાપુર તાલુકામાં ચાલુ વર્ષે ઘઉંમાં ઉત્પાદન વધુ થાય તેવી આશા બંધાઈ છે. જેને પગલે ખેડૂતોના ચહેરા ાર ખુશી જોવા મળી રહી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર મહેશભાઈ રાવલે જણાવ્યું હતું કે ‘ચાલુ વર્ષે મોડા વરસાદને કારણે
કેટલું વાવેતર?
તાલુકો વાવેતર (હે.) આણંદ 3800 ઉમરેઠ 1750 બોરસદ 2750 આંકલાવ 1300 પેટલાદ 5563 સોજિત્રા 9800 ખંભાત 21256 તારાપુર 23937 કુલ 70156
દેશ – વિદેશમાં ભાલિયા ઘઉંની માગ
^
વિશ્વ વિખ્યાત ભાલિયા ઘઉંની દેશ – વિદેશમાં માગ રહેતી હોઈ ભાલ પંથકમાં ૪૫ હજાર હેક્ટર જમીનમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ ઠંડીએ જોર પકડતાં જ ઘઉંનો પાક મ્હોરી ઉઠયો છે. જેને પગલે ચાલુ વર્ષે ઘઉંનું ઉત્પાદન વધ્યું છે.’ > વિજયસિંહ પરમાર , ડિરેક્ટર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ખંભાત.
વિસ્તારમાં શિયાળુ પાક ઘઉં મ્હોરી ઉઠયાં છે.’ હાલમાં ઘઉંને માફક 12 થી 14 ડિગ્રી તાપમાન જળવાયેલું છે. ઘઉંના પ્રારંભિક તબક્કા ઠંડી ખુબ જ ઉપકારક સાબિત થાય છે. ભાલિયા ઘઉંનો સીધો સંબંધ ઠંડી સાથે છે. જેટલી ઠંડી વધુ તેટલું ઉત્પાદન વધું થાય છે. ખેડૂતો ઠંડીને પગલે ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. ભાલ પંથકમાં ઘઉંનો પાક દસેક િદવસમાં તૈયાર થઇ જશે. આ વર્ષે ઠંડીના કારણે ઉત્પાદન વધુ થવાનો અંદાજ છે. મીતલી ગામના ખેડૂત ડાંગરની કાપણી દેવદીવાળી સુધી વર્ષે 70 હજારહેક્ટર કુલ જીલ્લાના ગત વર્ષ કરતા 500 હેક્ટર વધુ છે. રણજીતસિંહ બારડે જણાવ્યું હતું કે ચાલી રહી હતી. જો કે,નવેમ્બર અને ઘઉના વાવેતર સામે એકલા ખંભાતભાલ પંથકમાં હાલ પાણીની છેલ્લે માવઠું થતા થોડી મુશ્કેલી ઉભી ડિસેમ્બરમાં 100 ટકા વિસ્તારોમાં તારાપુર તાલુકામાં 45 હાજર સુવિધા પણ ઉપલબ્ધ છે.જેને કારણે થઈ હતી.પરંતુ કપની સમય દુર ઘઉંનું વાવેતર થઈ ચુક્યું હતું.ચાલુ હેકટરમાં ઘઉની રોપણી થઈછે.જે ભાલ, ચરોતર અને કાંઠા ત્રણેય હોય નુકશાન થયું નથી.‘ખંભાત
ભીંડા પાકમાં જીવાત વ્યવસ્થાપનના પગલાં
કૃષિ ભાસ્કર. આણંદ
ચરોતરમાં મોટા પ્રમાણમાંભીંડાની ખેતી થાય છે. ખેડૂતો ભીંડાના પાકથી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરતાં હોય છે. જોેકે ભીંડા પાકમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધુ થતો હોઇ કૃિષ િનષ્ણાતો દ્વારા તેના િનયંત્રણ માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યાં છ. ભીંડા : ડૂંખ અને ફળ કોરનારી ઇયળના નિયંત્રણ માટે નર કૂદાની વસ્તી ઘટાડવા વિદ્યા દીઠ 10 ફેરોમોન ટ્રેય ગોઠવવા. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ અથવા લીંબોળીનું તેલ 40 મિ.લિ. 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. કાર્ટેપ હાઇડ્રોકલોરાઇડ 50% વે.પા. 20 ગ્રામ અથવા મેલાથીઓન 50 ઇસી 10 મિ.લિ. 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી કાબરી ઇયળનું નિયંત્રણ મળે છે. સફેદમાખી/તડતડિયા/મોલો/થ્રિપ્સ/ પાન કથીરીનાં ઉપદ્રવ વખતે લીંબોળીની મીંજ 500 ગ્રામ અથવા લીંબોળીનું તેલ 50 મિ.લિ. 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. બજારમાં મળકતી લીમડા આધારિત દવાઓ 20 મિ.લિ. (1 ઇસી) થી 40 મિ.લિ. (0.15 ઇસી) 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સફેદમાખી અને થ્રિપ્સનો ઉપદ્રવ વધારે જણાય તો એસીફેટ 75 એનસપી 10 ગ્રામ પ્રતિઅથવા ટ્રાઇઝોફોસ 40 ઇસી 25 મિ.લિ. અથવા એસીટામીપ્રીડ 20 એસ પી 3 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં તેમજ મોલો અને તડતડિયાંના ઉપદ્રવની તીવ્રતા વધતી જણાય અને ક્ષમ્યમાત્રા વટાવે ત્યારે મોનોક્રોટોફોસ 36 એસએલ 10 મિલિ, ડાયામિથોએટ 30 ઇસી 10 મિ.લિ. મિથાઇલ-ઓ-ડીમેટોન 25 થી 10 મિ.લિ., ઇમીડાકલોપ્રીડ 17.5 એસએલ 4 મિ.લિ. થાયામેથોકઝામ 25 ડબલ્યુજી 3 ગ્રામ પૈકી કોઇપણ એક દવા 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. ડાયકોફોલ 18.5 ઇસી 16 મિ.લિ. ઇથીઓન 50 ઇસસી 10 મિ.લિ. ડાયફેન્થુરોન 50 એસસી 10 મિ.લિ. ફેનાઝાકવીન 10 ઇસી 10 મિ.લિ. સલ્ફર 50% વેપા 25 ગ્રામ પૈકીકોઇપણ એક દવા 10 લિટર પાણીમાં મિશ્રિત કરી છંટકાવ કરવાથી રોગનું િનયંત્રણ થઇ શકે છે.
– તારાપુર, ધોળકા, ધંધૂકાની ચાર તાલુકાની સીમારેખામાં ભાલ વિસ્તાર વિસ્તર્યો છે.ગત વર્ષ કરતા વધુ ઉત્પાદનની આશા છે. ભાલ બે જિલ્લામાં વહેંચાયો હોવા છતાં ભાલિયા ઘઉં બંને જિલ્લાના ખેડૂતોને જોડે છે. હાલ ચારેય છેલ્લા એક મહિનાથી વધુ ઠંડી પડી રહી છે, તેમજ ભેજ પણ છે. આ બંનેને કારણે ઘઉંને મોટો ફાયદો થયો છે. જેને કારણે ઉતારો સારો આવશે.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પિયત ઘઉંનું 61430 અને બિનપિયતમાં 1390 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે.
સુરણની ખેતી કરી આર્થિક ફાયદો મેળવો કૃષિ ભાસ્કર. આણંદ
કંદમૂળ વર્ગના શાકભાજીના પાકામાં સુરણ અગત્યનું સ્થાન ધરાવે છે. કંદમૂળ વર્ગના શાકભાજી મુખ્યત્વે ખનીજદ્રવ્યો, વિટામીન, પ્રોટીન તેમજ વધુ પ્રમાણમાં કેલરી ધરાવે છે વળી આ પાકના કંદની સંગ્રહ શક્તિ ખૂબ સારી હોવાથી તેમજ વધુ ઉત્પાદન આપતો હોવાથી ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત તેમજ ખેડા જિલ્લાઓમાં ઓછા વત્તા પ્રમાણમાં વાવેતર થાય છે. આબોહવા : સુરણને ગરમ અને ભેજવાળુ હવામાન વધુમાફક આવે છે. સામાન્ય રીતે વનસ્પતિીક વૃદ્ધિ દરમિયાન ગરમ અને ભેેજવાળુ તેમજ કંદના વિકાસ માટે ઠંડુ અને સુકુ હવામાન અનુકૂળ આવે છે. જમીન અને જમીનની તૈયારી : સુરણના પાક માટે સેન્દ્રીય તત્વથી ભરપુર, ભરભરી અને સારા નિતારવાળી ગોરાડુ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. જ્યારે ભારે કાળી કે ચીકણી જમીન કે જેની નિતારશક્તિ બરાબર ન હોય તેવી જમીન પસંદ કરવી ન જોઇએ. સામાન્ય રીતે સુરણની રોપણી એપ્રિલ મહિનામાં કરવાની હોવાથી માર્ચ માસમાં ટ્રેકટરથી હળ વડે ઊંડી ખેડ કરવી, ત્યારબાદ દેશી હળથી બે થી ત્રણ વખત ઊંડી ખેડ કરવી ત્યારબાદ સમાર મારીને સમતલ કરવી ગોરાડુ કે બેસર જમીનમાં સપાટ ક્યારા જ્યારે કાળી જમીનમાં ગાદી ક્યારા બનાવવા. બીજનો દર : સુરણનું વાવેતર કંદ(ગાંઠો) રોપીને કરવામાં આવે છે. બજારમાં મળતી સુરણની ગાંઠ ચાર વર્ષના અંતે તૈયાર થાય છે. એટલે કે ચોથા વર્ષે તૈયાર થયેલ સુરણના મોટા કંદ પરથી નાની આંગણીઓ જેવી ગાંઠો કે જેમાં એક આંખ હોય તેવી ગાંઠો છૂટી પાડીને પ્રથમ વર્ષના પાક તરીકે રોપવામાં આવે છે. તેમાંથી ઉત્પન્ન થતી મધ્યમ કદની ગાંઠ બીજા વર્ષના પાક માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ ક્રમશ: ત્રીજા અને ચોથા વર્ષના પાક માટે ગાંઠો તૈયાર કરવામાં આવે છે. ચોથા વર્ષના અંતે વાવેતર માટો ત્રીજા વર્ષના પાકની ગાંઠો પુરતા પ્રમાણમાં ન નીકળે તો ત્રીજા કે ચોથા વર્ષના અંતે ઉત્પન્ન થતી ગાંઠોના ટુકડા કરી રોપણી કરી શકાય છે જેમાં ઓછામાં ઓછી એક તંદુરસ્ત અને વિકસિત આંખ આવે તે રીતે ટુકડા કરવા. પરંતુ
આ રીતે ટુકડાઓથી રોપેલા પાકનું ઉત્પાદન ત્રીજા વર્ષના આખા કંદથી રોપેલ માટે હેકટરે જરૂરી ગાંઠોનું પ્રમાણ તથા વજન દર્શાવતી વિગતો નીચે મુજબ છે. બીજની પસંદગી : બીજની પસંદગી માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા.(1) બિયારણ માટે તંદુરસ્ત અને કાેહવાયા વિનાની ગાંઠો પસંદ કરવી. (2) જે તે વર્ષ માટે ઉપર જણાવ્યા મુજબના વજનની ગાંઠો પસંદ કરવી. (3) બિયારણની ગાંઠો પર સારી ફુટેલી આંખો હેાય તેવી જ ગાંઠો પસંદ કરવી. (4) ગાંઠોને રોપણા પહેલા બે થી ત્રણ માસ આરામ આપવો જેથી ર્સ્ફરણ સારુ અને ઝડપથી થાય. જો ગાંઠો પર એકથી વધારે આંખો હોય તો એક સારી આંખ રાખી બાકીની આંખો કાઢી નાખવી જેથી તેમાંથી બીજા પીલા ફૂટે નહીં. રોપણીનો સમય : સુરણની રોપણી ઉનાળામાં કરવામાં આવે છે. જ્યારે શિયાળામાં સુરણની ગાંઠો સુષ્ુપ્તાવસ્થામાં રહે છે. સામાન્ય રીતે સુરણની રોપણી 15 એપ્રિલથી 15 મે સુધીમાં કરી દેવી. જેથી વરસાદ પહેલા ગાંઠો ઊગી નીકળે અને ગાંઠો સડી જવાનો ભય ન રહે.સુરણની ગાંઠની આંખ ઉપરની બાજુએ રહે તે મુજબ ખાડામાં મૂકી ઉપર 5 થી 7 જેટલી માટી વાળી દેવી.સુરણનું વાવોતર ઉનાળામાં કરવામાં આવતું હોવાથી તેમાંથી ઊગી નીકળતા અંકુરોને સૂર્યની ગરમી કે સીધા કિરણોથી નુકશાન થવાનો સંભાવ રહે છે. આથી સુરણની રોપણી કર્યા બાદ તેની બે હાર વચ્ચે એક હેકટરે લગભગ 40 થી 60 કિલો શણ કે ગુવાર પુંખવામાં આવે છે આમ કરવાથી ઊગતા અંકુરોને સૂર્યની ગરમીથી રક્ષણ મળશે ઉપરાંત ભેજવાળુ
વાતાવરણ જળવાય રહે. દાઢેક માસ બાદ બધુ સુરણ ઊગી નીકળે ત્યારે શણ કે ગુવારને જમીનમાં સેન્દ્રિય તત્વો પણ ઉમેરાશે. પિયત : સુરણની રોપણી પછી તરત જ પિયત આપવુ.ં બીજુ પિયત 3 થી 4 દિવસે આપવુ.ં ત્યારબાદ 6 થી 10 દિવસના અંતરે પિયત આપવુ.ં ચોમાસામાં જરૃર પ્રમાણે આપવુ.ં પાકની પાછલી અવસ્થાએ પિયત હળવું તથા લાંબે ગાળે આપવું સાતથી આઠ મહિનાબાદ પાન પીળા પડી ચીમળાઇ જાય ત્યારે પિયત બંધ કરવુ.ં આમ આખા જીવનકાળ દરમિયાન 18 થી 20 પિયતની જરૂર પડે છે. આંતર ખેડ અને નીદણ નિયંત્રણ : ચોમાસાની શરૂઆત પહેલા પાકમાં 2 થી 3 નીંદામણની જરૂર પડે છે. પાનનો સારો વિકાસ અને ફેલાવો થઇ ગયા બાદ સુરણના થડની આજુબાજુ માટી ચઢાવવી જેથી ગાંઠોની વૃદ્ધિ સારી થાય. પાક સંરક્ષણ : સુરણના પાકમાં ખાસ કોઇ રોગ આવતો નથી. પરંતુ ક્યારેક નીચેના રોગ જોવા મળે છે. થડનો કોહવારો : આ રોગ જમીન જન્ય જીવાણુંથી થતો રોગ છે ખાસ કરીને ભારે વરસાદ હોય અને જમીનની નિતારશક્તિ બરાબર ન હોય ત્યારે જોવા મળે છે. અસરવાળા છોડ જમીનની સપાટી નજીકના થડના ભાગમાં કોહવારો થાય છે. આ રોગના નિયંત્રણ માટે મેટાલેકઝીલ એમ.ઝેડ. (રેડામીલ) 10 લીટર પાણીમાં 15 ગ્રામ દવા નાખી થડની આસપાસ રેડવુ.ં પંચરંગીયો : આ રોગ વિષાણું જન્ય છે અને તેનો ફેલાવો મશીથી થાય છે. પાન પર પીળા રંગના ધાબા પડી જાય છે આવા છોડના કંદ કદમાં નાના રહે છે આના નિયંત્રણ માટે રોગની અસરવાળા છોડન કાઢીને નાશ કરવા જેથી રોગનો ફેલાવો અટકાવી શકાય. કાપણી : સામાન્યરીતે સુરણ 7 થી 8 મહિનામાં તૈયાર થઇ જાય ત્યારે બીજુ પાન પાકી જઇ પીળુ પડી જાય છે અન સ ે રુ ણની ગાંઠ બરાબર બંધાઇ જાય ત્યારે બધા પાન પીળા પડીને જમીન પર ઢળી પડે છે. આ સમયે સુરણની ગાંઠોને કોદાળી વડે ખોદી કાઢવામાં આવે છે ગાંઠો ખોદતી વખતે ઇજા ન થાયત તેની ખાસ કાળજી રાખવી. ઉત્પાદન : સારી માજવત અને પરિસ્થિતિમાં પ્રથમ વર્ષે 12 થી 14 ટન/હેકટર, બીજા વર્ષેના પાકનું 20 થી 25 ટન, ત્રીજા વર્ષે 28 થી 35 ટન અને ચોથા વર્ષના પાકનું ઉત્પાદન 40 થી 45 ટન પ્રતિ હેકટરે મળે છે.
કીચન ગાર્ડન થકી સ્વચ્છ શાકભાજી મેળવો ઘરમાં એક વ્યકિત રસ લે તો કિચન ગાર્ડન બનાવવું ખૂબ જ સહેલું, બિલ્ડીંગની આજુ બાજુ પડતર જમીનનો પણ ઉપયોગ કરી શકાય કૃષિ ભાસ્કર. નવસારી
કિચન ગાર્ડન એટલે ઘર આંગણે, ઘરના વાડામાં, ધાબા પર, ગેલેરીમાં અથવા સૂર્યપ્રકાશ મળી શકે તેવી જગ્યાએ યોગ્ય કૂંડાનો ઉપયોગ કરી શાકભાજી, ફૂલપાકો અને ઔષધિય પાકોને ઉગાડવા. અહીં પણ પોતાની આવડતનો યોગ્ય ઉપયોગ કરીને સારામાં સારી જાતના સેન્દ્રીય પદ્ધતિથી પકવેલા શાકભાજી અને ઔષધિય પાકો મેળવી પોતાના ઘરની જરૂરિયાતો સંતોષી શકાય છે. નવસારીમાં આવેલી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડૉ. સી.કે. ટિમ્બડિયાએ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી મારા ઘરની બાજુમાં ખુલ્લા પ્લોટમાં હું શાકભાજી બનાવું છું. અવારનવાર શાકભાજીમાં રહેલા પોષણ અને હાલમાં બજારમાં મળતા શાકભાજીમાં રહેલા જંતુનાશકોના અવશેષોનો અભ્યાસ થતા એમ લાગ્યું કે ઘર આંગણે વાડામાં રહેલ જગ્યામાં શાકભાજી બનાવવા જોઈએ. ઘરમાં એક વ્યકિત રસ લે અને ખાસ તો પરિશ્રમ કરે તો કિચન ગાર્ડન બનાવવું ખૂબ જ સહેલું છે. તેમણે કહ્યું કે સદભાગ્યે મને મારી પત્ની નિમર્ળાનો ખૂબ જ સારો સહકાર મળ્યો. શરૂઆતના નવસારીના કેવીકેના વડા પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉ. સી.કે. ટિમ્બડિયાએ ઘર વર્ષોમાં ર૦૦૯-૧૦માં મારા ઘરની આંગણે તૈયાર કરેલું કીચન ગાર્ડન. બાજુમાં ખાલી પ્લોટ પડેલો હતો,
મહિને 4000ની બચત
કીચન ગાર્ડન બનાવવામાં કોઈ ખર્ચો તો થતો જ નથી, તેની સાથે સવિશેષતા તો એજ છે કે જયારે જરૂર પડે ત્યારે ઉતારી એકદમ તાજું જંતુનાશકોના અવશેષો રહિત શાકભાજી ખૂબજ સ્વાદષ્ટિ લાગે છે. આમ આર્થિક રીતે પણ દર મહિને ઓછામાં ઓછા ૩ થી ૪ હજાર રૂપિયાની બચત થાય છે. અન્ય કોઈ કામગીરીમાં વિક્ષેપ પાડયા વગર શાકભાજી તૈયાર કરી શકાય છે.
ત્યારે તેના માલિકની મંજુરી લઈ ફકત ચોમાસામાં રીંગણ, ટામેટા, ભીડાં, કારેલા, તુવેર વગેરે પાકો નયનાએ ઉગાડયા હતા. આ પાકનો ખૂબ જ સરસ ઉગાવો મળતા મેં પણ મહેનત કરવાનું ચાલુ કરી દીધું હતું. રવિવારે રજાના દિવસે અને કયારેક સાંજે ઓફિસથી આવ્યા બાદ કિચન ગાર્ડનમાં કામગીરી કરતા હતા. આ બધી મહેનતનું ફળ એવું આવ્યું કે
પહેલા જ વર્ષે આ કીચન ગાર્ડનમાં ખાસ્સું શાકભાજી પાકયું. દવાનો બિલકુલ છંટકાવ કરવાની જરૂર પડી નહી. આ શાકભાજીનો ઘરે તો ઉપયોગ કર્યોજ પણ એ આજુબાજુના લોકોને પણ આપ્યું. હકારાત્મક વલણ અને મનની મકકમતા શું ન કરી શકે સદભાગ્યે એ પ્લોટ મે જ ખરીદી લીધો અને તેમાં વૈજ્ઞાનિક
ઢબે શાકભાજી, ફળપાકો, ફૂલપાકો અને ઔષધિય પાકોનું વાવેતર કરવાનું શરૂ કર્યું. વર્ષ ર૦૧૦-૧૧ માં શિયાળામાં ગાદી કયારા કરી પૂરતું વર્મીકમ્પોસ્ટ વાપરી ટપક પિયત પઘ્ધતિ અપનાવી. ટપક પિયત પઘ્ધતિમાં ૧૦૦૦ લીટરની ટાંકી જમીનની ત્રણ ફૂટે ઉંચે ઈંટોની મદદથી ગોઠવી. મુખ્ય લાઈન પીવીસી સાથે ટપકની નળીઓ જોડી ગાદી કયારા પર ગોઠવતા પિયત આપવાની ખૂબ જ સરળતા થઈ વળી સસ્તી થઈ ફકત રૂા. ૩૦૦૦ માં આ સમગ્ર ગોઠવણ થઈ ગઈ. આ ગાદી કયારાઓમાં ધાણા, મેથી, પાલક, ગાજર, તાંદળજો, મરચા, ટામેટા, વાલ, વટાણા, મૂળા, ગાજર, કાંદા, લસણ, ભીડાં, સ્વીટર્કોન, રતાળુકંદ, હળદર, આદુ હળદર, ત્રણ પ્રકારના રીંગણ અને કોબીજ, ફલાવર, બ્રોકોલી અને લેટયુસ અને ચણાનું વાવેતર કર્યું. આથી રોગ અને જીવાત બિલકુલ આવ્યા નહી. કોબીજ અને ફલાવરમાં મોલો, ચૂસિયા જીવાત જોવા મળતા લીમડા આધારિત દવા અને ગૌમૂત્રનો છંટકાવ કરી સંપૂર્ણ નિયંત્રણ કરી તંદુરસ્ત છોડ તૈયાર કર્યા.આજ પ્રમાણે મારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બિલ્ડીંગની આજુ બાજુ પડતર જમીનને તૈયાર કરી આ કેન્દ્રના સ્ટાફની જરૂરિયાતને પુરી પાડી શકાય છે.
ઉત્તર ગુજરાત ગંજબજારના ભાવ
} વિસનગર ઘઉં 270-369 બાજરી 220-255 ગવાર 560-740 રાયડો 550-675 મેથી 500-872 કપાસ 700-830 એરંડા 700-725 રાજગરો 600-715 } આંબલિયાસણ ઘઉં 260-357 બાજરી 217-249 એરંડા 710-722 રાયડો 575-649 ગવાર 738-740 કપાસ 740-790 } જોટાણા ઘઉં 315 એરંડા 705-714 બાજરી 200 કપાસ 750-780 રાયડો 615-622 જીરુ 2811 } મહેસાણા ઘઉં 267-358 બાજરી 253 એરંડા 688-715 રાયડો 605-651 ગવાર 755 અજમો 1800-2026 જીરુ 1951-2586 મેથી 691-1001 } ઊંઝા જીરૂ 2000-3570 વરીયાળી 1300-3690 ઇસબગુલ 2106-1900 રાયડો 610-695 સવા 637-770 તલ 1420-1671 મેથી 1015 } કડી ઘઉં 265-492 રાયડો 589-615 ડાંગર 280-300 જવ 245-286 ગવાર 720-738 અેરંડા 715-731 કપાસ 750-861 ધાણા 900-1200 અસાડીયો 800-890 } બહુચરાજી ઘઉં 250-327 રાયડો 610-630 એરંડા 715-722 જીરૂ 1975-3000 મેથી 750-999 ઇસબગુલ 1388 ગવાર 720-750 બીટી કપાસ 770-720 મગ 1380 }વિજાપુર ગવાર 700-741 કપાસ 810-845 વરિયાળી 1600-2000 રાયડો 600-638 એરંડા 700-740 બાજરી 233-242 ઘઉં 255-351 } કટોસણ એરંડા 705-712 રાયડો 605-635 કપાસ 770-315 ઘઉં 270-315 જીરૂ 1901-2401 } ઊનાવા કપાસ 751-834 તમાકુ 601-1582 ગાડીયું 425-816 નસો 101-816 } સતલાસણા ઘઉં 272-373 બાજરી 220-229 વરીયાળી 1550-2580 એરંડા 684-708 મકાઇ 270-280 કપાસ 696-730 } કુકરવાળા રાયડો 600-640 એરંડા 701-722 કપાસ 650-837 બાજરી 210-240 ઘઉં 260-325 ગવાર 700-725 કલકત્તી 720-1251 ગાડીયું 521-751 } ગોઝારીયા રાયડો 600-637 એરંડા 701-709 કપાસ 800-813 બાજરી 230-270 ઘઉં 305-349 ગવાર 711-734 તમાકુ 700-1700 ગાડીયું 351-851 તમાકુ લાડોલ 500-1452 લાડોલ ગાડીયું 400-660 }વડગામ બાજરી 234-238 એરંડા 717-734 રાયડો 612-643 ગવાર 689-690 રાજગરો 744-802 }ઇકબાલગઢ ઘઉં 300-320 બાજરી 231 એરંડા 710-719 રાયડો 610-632 રાજગરો 840-900 કપાસ 750-805 જીરૂ 2000-2611 વરીયાળી 1800-2500 }ધાનેરા ઘઉં 280-301 બાજરી 230-261 એરંડા 701-720 રાયડો 601-655 ગવાર 700-720 રાજગરો 700-840 તારામેળા 770 મેથી 1000 સરસવ 601-675 જીરૂ 2000-2820 ઇસબગુલ 1000-1820 તલ 1000-1526 }થરા ઘઉં 262-325 બાજરી 228-253 એરંડા 705-722 રાયડો 630-632 જીરૂ 2000-3100
વરીયાળી 1500-2450 રાજગરો 525-733 }દિયોદર ઘઉં 300-325 બાજરી 247-260 એરંડા 716-722 રાયડો 626-646 રાજગરો 700-750 }પાંથાવાડા ઘઉં 275-335 બાજરી 240-245 એરંડા 710-725 રાયડો 600-644 ગવાર 700-711 સરસવ 548-743 રાજગરો 700-884 જીરૂ 2015-2752 વરીયાળી 1800-2065 }વાવ જીરૂ ૨૫૦૦-૨૮૫૦ રાયડો ૬૦૬-૬૫૧ એરંડા ૭૦૬-૭૧૧ }પાટણ જીરુ 2000 3100 વરીયાળી 1450 1880 મેથી 750 959 રાયડો 610 681 એરંડા 700 725 રજકા બાજરી 400 433 ઘઉ 260 370 જુવાર 270 બાજરી 225 266 બંટી 446 461 રાજગરો 651 929 કપાસ 700 828 }સિધ્ધપુર રાયડો 580 680 એરંડા 650 720 ગવાર 665 724 ઘઉ 276 286 બાજરી 226 261 જુવાર 805 844 કપાસ 727 825 }હારિજ રાયડો 600 631 એરંડા 690 728 ઘઉ 260 320 ગવાર 680 718 અડદ 920 1100 ચણા 660 685 જીરુ 2450 3151 કાલા 575 604 કપાસ 755 827 }રાધનપુર ઘઉ 275 340 બાજરી 198 220 ચણા 640 667 ગવાર 675 715 એરંડા 680 705 જીરુ 2500 3260 રાયડો 580 630 }હિંમતનગર એરંડા 707-730 રાયડો 500-618 ઘઉં 270-512 બાજરી 210-225 મકાઇ 240-270 ગવાર 700-718 કપાસ 800-820 }ખેડબ્રહ્મા ઘઉં(લો) 280-350 ઘઉં(496) 300-356 મકાઇ 265-285 અડદ 1000-1225 તુવર 1150-1225 એરંડા 700-720 રાયડો 500-550 સોયાબિન 600-630 }વડાલી ઘઉં 280-360 એરંડા 700-727 રાયડો 550-628 વાલ 500-513 મકાઇ 180-310 કપાસ 785-828 }ઇડર ઘઉં 281-541 મકાઇ 232-280 એરંડા 712-717 બાજરી 230-258 રાયડો 522-635 તુવર 1050-1071 કપાસ 800-818 ગવાર 680-710 સોયાબિન 590-608 • રાજકોટ કપાસ બી.ટી. 760-811 ઘઉં લોકવન 272-388 ઘઉં ટુકડા 270-571 જુવાર સફેદ 585-655 જુવાર પીળી 275-335 બાજરી 195-310 મકાઇ 250-300 તુવેર 1100-1220 ચણા પીળા 660-719 અડદ 975-1228 મગ 1276-1631 વાલ દેશી 950-1495 વાલ પાપડી 2000-2200 ચોળી 775-1242 મઠ 1060-1145 કળથી 650-775 સીંગદાણા 1070-1235 મગફળી જાડી 681-916 મગફળી જીણી 674-894 તલી 1590-1857 એરન્ડા 651-711 અજમો 1850-2290 સોયાબીન 570-585 • રાજકોટ શાકભાજી કેરી કાચી 850-1000 લીંબુ 600-1050 તરબુચ 100-150 પોપૈયા 100-140 બટાટા 55-100 ડુંગળી સુકી 115-285 ટમેટા 200-300 તુરીયા 500-900 કાકડી 300-480 ગાજર 210-320 વટાણા 430-550 તુવેર સીંગ 450-530 ગલકા 400-550 બીટ 50-90 મેથી 100-250 વાલ 500-700 ડુંગળી લીલી 80-200 આદુ 600-800 ચણા લીલા 100-180 મરચા લીલા 450-600
2
લસણ લીલું 200-400 મકાઇ લીલી 150-220 • ગોંડલ ઘઉં લોકવન 241-441 ઘઉં ટુકડા 261-501 બાજરો 241 જુવાર 261-601 કપાસ 725-815 મકાઇ 241-335 ચણા 585-725 વાલ 900-1481 વાલ પાપડી 2101-2461 અડદ 931-1221 મગ 1000-1171 તુવેર 841-1211 મગફળી જીણી 700-901 મગફળી જાડી 660-916 સીંગદાણા 936-1000 સીંગફાડા 601-986 એરંડા 601-731 તલ 1300-1751 તલ કાળા 1591-2491 તલ લાલ 1800 રાઇ 511-751 મેથી 600-1301 જીરૂ 1800-2918 ધાણા 1181-2501 લસણ સૂકુ 171-671 ડુંગળી સફેદ 226-261 અજમા 1200 સુવાદાણા 641 ચોળા 1281 લસણ ઊંટી 671-1091 ગુવાર બી 700-751 • વાંકાનેર ઘઉં લોકવન 270-380 ઘઉં ટુકડા 290-525 બાજરો 201 મગફળી 725-791 કપાસ 720-800 ચણા 616-671 રાઇ 450-700 જીરૂ 2320-2751 તલ 1709 મેથી 651 ઇસબગુલ 1200-1570 ગુવાર ગમ 616-671 • સાવરકુંડલા સીંગ મોટી 800-871 તલ સફેદ 1300-1680 તલ કાળા 2500-2900 જીરુ 2000-2780 કપાસ 785-800 ઘઉં લોકવન 280-365 ઘઉં ટુકડા 310-385 બાજરો 240-280 એરંડા 650-681 મકાઇ 250-265 જુવાર 340-390 રાઇ 550-650 વાલ 1265 ચણા 625-650 તુવેર 1050-1200 મેથી 750-950 ધાણા 1050-1700 • ઉપલેટા મગફળી 710-861 તલ સફેદ 1200-1674 જીરૂ 2000-2635 એરંડા 650-709 વાલ 1000-1600 ઘઉં 250-277 ચણા 550-697 કપાસ 710-801 તુવેર 1000-1112 ધાણા 1000-1515 • ધોરાજી મગફળી 265-343 અડદ 951-1201 જીરૂ 2371-2551 એરંડા 646-696 ડુંગળી 81-251 મેથી 816-1101 કપાસ 711-800 ચણા 626-711 તુવેર 1036-1191 વાલ 956-1206 ધાણા 1026-1351 • વેરાવળ મગફળી જાડી પિલાણ 16600 મગફળી દાણાવાળી 18700 સીંગખોળ 24500-25000 સીંગતેલ લુઝ 1020 ઘઉં 1400 • કાલાવડ ઘઉં 252-462 એરંડા 670-692 ચણા 600-696 તલ 1750 મગફળી જાડી 715-862 જીરૂ 1500-1790 કપાસ 757-802 મેથી 825-1078 ધાણા 700-1495 • જસદણ ઘઉં ટુકડા 250-330 બાજરો 250-280 ઘઉં લોકવન 280-400 જુવાર 500-700 મકાઇ 250-280 ચણા 550-700 તુવેર 1000-1200 મગફળી જી-20 760-884 એરંડા 650-680 તલ સફેદ 1500-1650 તલ કાળા 2200-2600 રાઇ 630-640 મેથી 1100-1150 જીરૂ 1100-2880 ધાણા 1000-1800 મરચાણા 1500-300 વરિયાળી 1150 કપાસ બીટી 680-811 લસણ 500-900 ડુંગળી 300 રાજગરો 700-750 સીંગદાણા 800 રજકાબી 1500-1800 ચોળા 300-700 સોયાબીન 500-550 ગમ ગુવાર 500-725 • અમરેલી શીંગ મોટી 700-894 તલ સફેદ 1778-1830 તલ કાળા 1621-2351 બાજરો 225-313 ઘઉં ટુકડા 306-551 ઘઉં લોકવન 270-372 મકાઇ 271-315