Latest himmatnagar news in gujrati

Page 1

ઉત્તર ગુજરાત ફટાફટ સમાચાર

વરથુમાં અડાઆઠમ ચૌધરી સમાજનો સ્નેહ મિલન સમારંભ યોજાયો

વરિયાળીમાં કાળિયો-ધોળિયો અને પાટણમાં લંપટ મામાએ ભાણીને જીરૂમાં સુકારાના રોગે ભરડો લીધો હવસનો શિકાર બનાવતાં ચકચાર ભાસ્કરન્યૂઝ.પાટણ

રસ્તા પર જઇ રડવા લાગી હતી. તેની પૂછપરછ કરતા તેણીએ તેના મામા દ્વારા ચાર દિવસથી બળાત્કાર કરાતો હતો તેમ જણાવતાં આ મામલે કોઇ શખ્સે જિલ્લા મહિલા સુરક્ષા સમિતિના સભ્ય યોગીનીબેન વ્યાસને ફોનથી જાણ કરતાં તેમણે બાળકી સાથે વાતચીત કર્યા બાદ શહેર બી ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી. તેમણે આરોપી વિરુદ્ધ લેખીત ફરિયાદ કરી હતી. મૂળ ઉત્તર પ્રદેશની વતની અને માતા પિતા ન હોઇ તેના મામા શ્યામસિંહ ગિરવરસિંહ દરબાર સાથે રહેતી હતી.

હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે થયેલા માવઠા બાદ જીરૂ અને વરિયાળીના પાકમાં રોગનો ઉપદ્રવ થતાં ઉત્પાદન ઘટવાની શકયતા ખેડૂતવર્ગ દ્વારા દર્શાવાઇ રહી છે. / નટવર પટેલ

જિલ્લામાં માવઠા બાદ ખેડૂતોની માઠી બેઠી, ફુગજન્ય રોગચાળાથી ચિંતા ભાસ્કર ન્યૂઝ.ગાંભોઇ

ઇસરોલ | મોડાસા તાલુકાના વરથુ ગામે મહાકાલી માતાના મંદિરના પટાંગણમાં અડાઆઠમ ચૌધરી (આંજણા પટેલ) સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના શૈક્ષણિક ક્ષેત્રે સિધ્ધિ મેળવનાર તેજસ્વી તારલાઓ તેમજ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન કરાયું હતું. સમાજના પ્રમુખ વિશાભાઇ એલ.પટેલ, મંત્રી પ્રભુદાસ પટેલ (રખિયાલ) સહિત સમાજના અગ્રણીઓ હાજર રહયા હતા. /રાજેશ પટેલ

કાંકણોલ ગામની શાળાઓના 650 બાળકોને ઉકાળાનું વિતરણ કરાયું

હિંમતનગર | કર્મયોગી જીવદયા ટ્રસ્ટ અને જિલ્લા પંચાયત આર્યુવેદ શાખાના સંયુકત ઉપક્રમે સ્વાઇનફલુ પ્રતિરોધક ઉકાળો બનાવી હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામની શાળાઓના 650થી વધુ બાળકોને પીવડાવાયો હતો. આર્યુવેદ શાખાના ર્ડા.મનહરભાઇ પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ ઉકાળો બનાવાયો હતો. જે પ્રસંગે શિક્ષણાધિકારી પ્રકાશભાઇ ત્રિવેદી, નિકેતન રાવલ, માયાબેન સોની, હેતલબેન દરજી, વર્ષાબેન શેખાવત ઉપસ્થિત રહ્યા હતા.

મોડાસા કોલેજના વિદ્યાર્થીઓએ "નો પોલિથિન'ના શપથ લીધા

મોડાસા | મોડાસામાં મ.લા.ગાંધી ઉ.કે.મંડળ સંચાલિત પીસીએસએસ કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી અંતગર્ત યોજાયેલા સેમિનારમાં ફાર્મસી, મેડીકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની ઉજળી તકો વિશે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે ડિગ્રી ફાર્મસી કોલેજ, ડીએલએડ કોલેજ અને ડીપ્લોમા ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ભાસ્કરની નો-પોલિથિન ઝુંબેશને આવકારી પોતાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં નો પોલિથિનના શપથ ગ્રહણ કર્યા હતા. પ્રિન્સીપાલ ર્ડા.સંતોષ દેવકર, ર્ડા. મુકેશ પટેલ અને પ્રિ.ર્ડા.પરેશ શાહે ઝુંબેશને બિરદાવી હતી./રાકેશ પટેલ

વિજયનગરમાં રખડતાં ઢોરના ત્રાસથી લોકો-વાહનચાલકો પરેશાન

વિજયનગર | વિજયનગર બસ સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોર રાહદારી અને વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. ત્યારે તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરી તેવી માગણી ઉઠી છે. આ અંગે જીપચાલક રણછોડભાઇ પાંડોરે જણાવ્યું કે, વિજયનગરના વાઘેળીયા વડલો, જૈન દેરાસર ચોક, બસ સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોરના કારણે રાહદારીઓ અને વાહનચાલકોએ હેરાન થવુ પડે છે. ક્યારેક પશુઓ અડફેટે ચડાવતાં ઇજાના બનાવ પણ બને છે. ગ્રામ પંચાયત સૂત્રોએ જણાવ્યું કે, રખડતા ઢોરના માલિકોને ઢોર સાચવવા તાકીદ કરીએ છીએ, પરંતુ પશુ માલિકો તેની દરકાર નથી કરતા.

સાબરકાંઠા જિલ્લામાં વાવેતર કરેલ વરિયાળી અને જીરૂના પાકમાં કેન્સર જેવા ગણાતા કાળિયો, ધોળિયો અને સુકારાના રોગે ભરડો લીધો છે. ઊભા પાકમાં ફુગજન્ય રોગે દેખા દેતા ખેડૂતવર્ગમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આ અંગે બાવસર ગામના ખેડૂત પુંજાભાઇ પટેલે જણાવ્યું કે, તાજેતરમાં થયેલા માવઠાના કારણે તેમજ રાત્રે ઠંડી અને દિવસે વાદળછાયા આકાશ જેવા વાતાવરણમાં વરિયાળીમાં કાળિયો અને

ધારિયાના ઝાટકે ભાભીની હત્યા કરી દિયર પોલીસમાં હાજર થયો

ઘટનાનું કારણ અકબંધ : પોલીસે તપાસ હાથ ધરી ભાસ્કર ન્યૂઝ. છાપી

વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામે મંગળવારે દિયરે તેની કૌટુબિ ં ક ભાભીના ગળાના ભાગે ધારિયુ મારી હત્યા કરી જાતે જ છાપી પોલીસ મથકે હાજર થઇ ગયો હતો. ભાંગરોડીયા ગામના કંકુબેન પ્રવિણભાઇ કરેણ (ચૌધરી) (ઉ.વ. 25) મંગળવારે નિત્યક્રમ મુજબ પોતાના ખેતરમાં જઇ રહી હતી. તે દરમિયાન તેમના કૌટુંમ્બિક દિયર

ભેમજીભાઇ રામજીભાઇ કરેણે પાછળથી આવી કંકુબેનના ગળાના ભાગે ધારીયાથી વડે હૂમલો કર્યો હતો. બાદમાં ચપ્પાથી ઘા મારી ફરાર થઇ ગયો હતો. આથી ગંભીર ઇજાગ્રસ્ત કંકુબેન ઘટના સ્થળેજ ઢળી પડ્યા હતા. બાદમાં તેમને સારવાર અર્થે પાલનપુર ખસેડી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. બીજી તરફ હત્યા કરનાર ભેમજીભાઇ કરેણ સાંજે સામેથી છાપી પોલીસ મથકે હાજર થઇ ગયો હતો. પરંતુ મોડી સાંજે સુધી ફરીયાદ થઇ ન હોવાથી હત્યાનું કારણ જાણી શકાયું નથી.

ઉદ્યોગપતિને લૂંટી ત્રણ સાયકલસવાર ફરાર ક્રાઇમ રિપોર્ટર.મહેસાણા

મહેસાણા દેદિયાસણ જીઆઇડીસીમાં સોમવારે સાંજે ઉદ્યોગપતિના સ્કૂટરને સાયકલ અથડાવી હુમલો કરનાર સાયકલ ચાલક ત્રણ શખ્શો રોકડ,સોનાનો દોરો અને ઘડિયાળ લૂંટી નાસી ગયા હતા. દેદિયાસણ જીઆઇડીસીમાં પ્લોટ નંબર 285માં સત્યમ વેલમેસ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા શીવમ શાન્તીભાઇ પટેલ સોમવારે સાંજે 5.15 કલાકે સ્કુટર પર ફેકટરીમાંથી નીકળ્યાના કેટલાક અંતર દુર સામેથી સાયકલો પર આવેલા ત્રણ શખ્શો પૈકીનો એક તેમના સ્કુટરને અથડાવતા તે જમીન પર પટકાયા હતા.જોકે, આ શખ્શોએ સાયકલને અથડાવાના મામલે બોલાચાલી બાદ શીવમભાઇ સાથે જપાજપી દરમિયાન તેમણા ગળામાં પહેરલે ો સોનાનો દોરો,ઘડિયાળ અને રોકડ રૂ 50હજાર મળી કુલ રૂ 89હજારની મત્તા લૂટં ી સાયકલ પર ભાગ્યા હતા.ઉપરોકત બનાવને પગલે હેબતાઇ ગયેલા શીવમભાઇએ ફોન કરીને તેમના ભાઇ સત્યમને બોલાવી સાયકલ પર ભાગેલા લૂટં ાળુઓનો સ્કુટર લઇને પીછો કર્યો હતો. પરંતુ તેઓ ભાગી ગયા હતા. મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી લૂટં ાળુઓની સાયકલ અને મોબાઇલ કબ્જે લઇ તપાસ હાથ ધરી છે.

> સાતમા પાનાનું અનુસંધાન પરીક્ષા કેન્દ્રો પર... ચાલુ રાખવા તેમજ બસરૂટો શરૂ કરવા માટે એસટી વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. પરીક્ષા દરમિયાન કલમ-144 હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે, જે અંતર્ગત પરીક્ષા કેન્દ્ર પાસે ચાર કે તેથી વધુ વ્યકિત ભેગા થઇ શકશે નહિ. આરોગ્ય વિભાગના એપેડેમિક ઇન્ચાર્જ ર્ડા.અરૂણસિહ ભાટીએ જણાવ્યું કે, પરીક્ષાર્થીઓને સ્વાઇન ફલૂથી રક્ષણ આપવા માટે પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય વિભાગની ટીમના અધિકારીઓ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપશે. પરીક્ષા કેન્દ્રના કુલ વિદ્યાર્થીઓના 10 ટકા માસ્કનું વિતરણ કરાશે. જયારે પરીક્ષા કેન્દ્ર ખાતે સેનીટાઇઝરની વ્યવસ્થા કરાશે. દરમિયાન પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે નવું પરીક્ષા કેન્દ્ર મંજૂર કરાતાં આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓમાં ખુશી ફેલાઇ છે. પરીક્ષાના દિવસથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્ન હોય તેના માટે સૂચનપેટી રાખવામાં આવશે. સરકારી પ્રતિનિધિઓની હાજરીમાં સૂચનપેટી ખોલી પ્રશ્નોનું નિરાકરણ કરાશે. માલપુરના મોરડુંગરીની... ખસેડાયો છે. આ સાથે સાબરકાંઠામાં સ્વાઇન ફલૂના 94 દર્દીઓ નોંધાયા છે, જયારે આઠના મોત થયા છે. 72 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા છે. ઇન્ડોર દર્દી તરીકે 14 દર્દીઓને સારવાર અપાઇ રહી છે.

પાટણમાં સગા મામાની હવસનો શિકાર એક 12 વર્ષીય બાળકી બની છે. જે અંગે મંગળવારે સાંજે હોબાળો થતાં આરોપીને ઝડપી લઇ પોલીસ હવાલે કરાયો હતો. જ્યારે બાળકીને પણ પોલીસ મથકે લઇ જવાઈ હતી. જ્યાં મહિલા સુરક્ષા સમિતીના સભ્ય દ્વારા પોલીસમાં લેખીત રજૂઆત કરાતાં ફરિયાદ નોધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ધોળિયો નામે ઓળખાતા રોગનો ઉપદ્રવ શહેરના જલારામ ચોક નજીક છોડ પર જોવા મળે છે. મધિયા નામે ગુગ ં ણી શાક માર્કેટના મેડા પર રહેતી ઓળખાતો રોગ વરિયાળીના દાણાના ફુમતા એક હિંદીભાષી બાળકી અચાનક ઉપર ચિકાશભર્યો નજરે પડે છે. જયારે અવસાન નોંધ ફુગજન્ય કાળિયો અને ધોળિયોના રોગથી છોડની વૃદ્વિ અટકી જઇ છોડ શુષ્ક બની જાય સુથાર : સ્વ. સુથાર લક્ષ્મીબેન સ્વ. પટેલ કુબેરભાઇ નટવરલાલ છે. જીરૂ પાકનું પણ મોટેપાયે વાવેતર થયેલ મંગળદાસ (75) બિલોદરા, (52) ઊંઝા છે. પરંતુ વહેલી સવારે ભેજયુકત પાણીનો માણસા સ્વ. કમળાબેન (દેવેન્દ્રભાઇ ઠાર છોડ પર જામતા જીરૂમાં સુકારાનો રોગ ઝાલા : સ્વ. ઝાલા બઇરાજબા એસ.પટેલ ના માતૃશ્રી) બાયડ. આવતાં છોડ સુકાઇ જઇ નાશ પામી રહ્યા છે. ગોપાળજી (63) ઉદલપુર, પ્રજાપતિ : સ્વ. નારણભાઇ પરિણામે ખેતરોમાં લીલો હરિયાળો લહેરાતો વિસનગર પ્રજાપતી (દિલીપભાઇ પ્રજાપતિના જીરૂ પાક સુકાઇ બળી જતાં આખે આખા દવે : સ્વ. દવે શાંતકુમાર પિતા) બાયડ. ખેતરો રાતો રાત ખાલીખમ થવા માંડયા છે. નારાયણજી (85) હનુમાનગલી, સોલંકી : સ્વ. સોલંકી લક્ષ્મણસિંહ મોહનસિંહ (59) મોટા, પાલનપુર આ રોગોના કારણે ઉત્પાદન પર ફટકો પડશે સિદ્ધપુર સ્વ. સોલંકી નરોત્તમભાઇ બબાઇ ઠાકોર : સ્વ. ઠાકોર ખેમીબેન તેમ ખેડૂતવર્ગ જણાવે છે.

ચકચાર | વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામની ઘટના

ડીસામાં સ્વાઇન ફલૂથી મંદિરના પૂજારીનું મોત ભાસ્કર ન્યૂઝ. ડીસા

ડીસાના ત્રણ હનુમાન મંદિરના પૂજારીનું સ્વાઇન ફલુમાં સપડાઇ જવાથી મોત નિપજ્યું હતું. ડીસાના પ્રસિદ્ધ ત્રણ હનુમાન મંદિરમાં વંશ પરંપરાગત રીતે સેવા પૂજા કરતા પૂજારી મહારાજને પંદરેક દિવસ અગાઉ તાવ આવતાં તેમને દવાખાને લઇ જવાયા હતા. જોકે હાલમાં સ્વાઇન ફલૂની બિમારી ફેલાયેલી હોવાથી તેના જેવા લક્ષણો હોવાથી તેમને ડીસા સિવિલમાં લઇ જવાયા હતા જ્યાંથી પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. તેમનો એચ1એન1 ટેસ્ટ પોઝિટીવ આવતાં અમદાવાદ સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં ભરતી કરવામાં આવી હતી. જ્યાં તેમની સારવાર દરમિયાન ન્યુમોનિયા થયો હતો. અને બાદમાં ઘરે લાવતાં રસ્તામાં તેમનું મોત નિપજ્યું હતું.

> દસમા પાનાનું અનુસંધાન જ્યારે ધનસુરા તાલુકાના અંબાસર ગામના 41 વર્ષીય યુવકને સ્વાઇન ફલૂ પોઝિટિવ જણાતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઇ હતી. આ સાથે અરવલ્લી જિલ્લામાં કુલ દર્દીઓનો આંક 49 એ પહોંચ્યો છે, હાલ 5 દર્દી સારવાર હેઠળ છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. 38ને સારવાર બાદ રજા અપાઇ છે. આકરૂન્દનાં ... જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર વર્તાયો છે. ત્યારે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને પ્રજાની કંઇ પડી જ ન હોય તેમ લોકોને લાગી રહ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનીષભાઇ ફ્રેન્સીએ જણાવ્યું કે, તાલુકા હેલ્થ અધિકારી ર્ડા. નાયકની ટીમે સોમવારે સવારે આકરૂન્દ આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લીધી ત્યારે ચાર કર્મચારીઓ ફરજ પર હાજર જણાયા ન હતા. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરાતાં તુરંત પગલા ભરી ર્ડા. ચારેયને નોટિસો અાપી ત્રણ દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરાઇ છે. તંત્રની આ કાર્યવાહીના પગલે ગુલ્લીબાજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. મોડાસા ડેપોના... યુનિયનના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. નિયામકે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા દરમિયાન એસટીના ડ્રાઇવર- કંડકટરો તેમના રૂટ ઉપરથી પરીક્ષાર્થીઓને ે પુરપે રુ ો સહયોગ આપી અને નિયત સમયે પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવાનો અભિગમ અપનાવવા અનુરોધ કરાયો હતો.

જમીન એનએની... પાડયો હતો. બુધવારે જિલ્લા પંચાયતની બજેટ બેઠક મળવાની છે. તેની પૂર્વ સંધ્યાએ પંચાયતના હોદ્દેદારો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો હતો. એક તબક્કે જિલ્લા વિકાસ અધિકારીને પણ ટોળાએ બાનમાં લીધા હતા. ત્યારે વણસેલી સ્થિતિને સંભાળવા જિલ્લા પંચાયત પ્રમુખ નેહાબેન પટેલ, વિરોધ પક્ષના નેતા અરૂણભાઇ પટેલ સહિતે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જંત્રાલથી કબજે... જીપડાલા માલિકની શોધખોળ પોલીસે હાથ ધરી હતી.જેમાં આ ડાલાના માલિક મહેસાણા જિલ્લાનો રમેશ મિસ્ત્રી હોવાનું જણાવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આધારકાર્ડને... જિલ્લા કક્ષાના કોલ સેન્ટર ઉપર ફોન દ્વારા પોતાની નોંધણી કરાવી શકાશે. ઉપરાંત મતદાર સુવિધા કેન્દ્ર, ઇ-ગ્રામ કેન્દ્ર અને જનસેવા કેન્દ્ર પરથી પણ 15 માર્ચ પછી ફોર્મ ભરી આપી શકાશે. ઉપરાંત મતદાર યાદીમાં નોંધણી માટે ફોર્મ નં.6, મતદારયાદીમાંથી નામ રદ કરાવવા માટે ફોર્મ નં.7 અને મતદાર યાદીમાંની વિગતોમાં ફેરફાર- સુધારણા માટે ફોર્મ

નં.8 ભરવા ચૂંટણી વિભાગ દ્વારા જણાવાયુ છે. મતદાર યાદી માટે કોઇપણ ફોર્મ ઓનલાઇન પણ ભરી શકાશે. જિલ્લામાં મતદારો પાસેથી બુથ લેવલ ઓફિસરો દ્વારા તા.16 એપ્રિલથી તા.15 જૂન દરમિયાન સર્વે કરીને વિગતો એકત્રિત કરાશે અને આ કામગીરી તા.31 જુલાઇ 2015 સુધીમાં પૂર્ણ કરાશે. હિંમતનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ઇશાકભાઇ શેખે મંગળવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સ્વરૂપ. પી.ને કરેલી લેખિત રજૂઆતમાં મતદાન ઓળખકાર્ડ સાથે આધારકાર્ડને જોડી શહેરના 12 વોર્ડમાં આધારકાર્ડ બનાવવાની કામગીરી ચાલુ થાય તો શહેરના નાગરિકોના આધારકાર્ડ બની શકે તેવી માગણી કરી છે. મતદાર યાદી સુધારણામાં... ભોજન યોજના સહિત નગરપાલિકાનો સહયોગ આ યોજનામાં લેવાશે. લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે અને કામગીરીમાં સિધ્ધિ પ્રાપ્ત કરનાર અધિકારીને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાશે.બેઠકમાં અધિક કલેકટર અશોક પટેલ, નાયબ કલેકટર એસ.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુધિર પટેલ અને નાયબ ચૂંટણી અધિકારી સી.પી.રાણા સહિત રાજકીય પાર્ટીઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

8

મહેસાણા, બુધવાર, 11 માર્ચ, 2015

દિવાનજી (90) વડુ, વિસનગર સ્વ. ઠાકોર પારૂબેન કરણાજી (75) કુણઘેર, પાટણ સ્વ. ઠાકોર લાલુજી પ્રતાપજી (55) કનેસરા, સિદ્ધપુર સ્વ. ઠાકોર બાસકુજી ગુલાબજી (60) કાનોસણ, સરસ્વતી સ્વ. ઠાકોર હેમુબેન ભીખાજી (65) શંકરપુરા, ઊંઝા સ્વ. ઠાકોર હીરાજી જીવણજી (65) મુડાણા સિદ્ધપુર સ્વ. ઠાકોર ઓખીબેન ચમનજી (65) ખદલપુર, વિસનગર સ્વ. ઠાકોર લક્ષ્મીબેન ફલાજી (85) રામગઢ, વિસનગર પટેલ : સ્વ. પટેલ નટવરલાલ કેવળદાસ (65) ઊંઝા સ્વ. પટેલ પાર્વતીબેન સોમાભાઇ (80) મહેસાણા સ્વ. પટેલ સુભાશચંદ્ર મફતલાલ (56) મહેસાણા સ્વ. પટેલ લહેરીબેન મંગળદાસ (85) વાલમ, વિસનગર

(75) પાટણ મોદી : સ્વ. મોદી હરેશકુમાર મનુલાલ (42) આનંદ બંગલોઝ, સિદ્ધપુર નાગર : સ્વ. નાગર સદાભાઇ શિવરામ (79) મહેસાણા ચૌધરી : સ્વ. ચૌધરી શંકરભાઇ કેશરભાઇ (70) ઉચરપી, મહેસાણા સ્વ. ચૌધરી લીલાબેન હરજીભાઇ (55) સણવા, ભાભર વાઘેલા : સ્વ. વાઘેલા નારાયણભાઇ ભગવાનદાસ (80) માતપુર, પાટણ રબારી : સ્વ. રબારી હીરાબેન રાયમલભાઇ (85) નાગલપુર, મહેસાણા સ્વ. રબારી અમરતભાઇ ખોડાભાઇ (62) ખારીધારીયાલ, ચાણસ્મા ચૌહાણ : સ્વ. ચૌહાણ મનજીભાઇ આલાભાઇ, મુ. રૂપપુર, ચાણસ્મા

ઉત્તર ગુજરાત ગંજબજારના ભાવ

} ઊનાવા કપાસ 711-822 } વિસનગર ઘઉં 282-363 બાજરી 220-259 ગવાર 600-715 રાયડો 500-706 મેથી 790-983 કપાસ 700-821 એરંડા 685-702 જુવાર 685-702 } આંબલિયાસણ ઘઉં 300-368 બાજરી 222-245 એરંડા 672-693 રાયડો 560-609 ગવાર 707-722 કપાસ 740-785 } જોટાણા ઘઉં 358 એરંડા 675-688 કપાસ 510-770 રાયડો 540-589 લાલ મરચા 464-700 } મહેસાણા ઘઉં 202-386 બાજરી 211-230 એરંડા 675-705 રાયડો 550-643 ગવાર 723-738 જીરૂ 2155-2700 } ઊંઝા જીરૂ 2006-3540 વરીયાળી 1180-3300 ઇસબગુલ 1160-1811 રાયડો 551-704 સરસો 731-737 તલ 1520-1791 મેથી 1005 ધાણા 911 } કડી ઘઉં 270-387 બાજરી 221-222 રાયડો 521-611 ડાંગર 280-299 ગવાર 701-736 અેરંડા 690-712 જીરૂ 1900-2820 તુવેર 1171-1200 કપાસ 751-852 ચણા 700-1050 બંટી 465-465 }વિજાપુર જુવાર 552-601 ગવાર 650-664 કપાસ 791-830 રાયડો 585-622 એરંડા 670-807 બાજરી 214-230 ઘઉં 300-341 } સતલાસણા ઘઉં 282-340 બાજરી 226-245 એંરડા 665-689 વરીયાળી 1600-2250 ગવાર 683-704 રાયડો 600-610 મકાઇ 270-275 કપાસ 650-780 } કુકરવાળા રાયડો 600-624 એરંડા 690-704 કપાસ 750-821 બાજરી 200-233 ઘઉં 290-330

જુવાર 700-740 રાજગરો 721-787 } કટોસણ એરંડા 680-690 રાયડો 560-580 કપાસ 770-790 ગવાર 725-750 } ગોઝારીયા રાયડો 570-614 એરંડા 675-696 કપાસ 780-812 બાજરી 226-240 ઘઉં 300-329 ગવાર 711-723 } હિંમતનગર એરંડા 695-702 ઘઉં 280-395 બાજરી 225-240 મકાઇ 240-275\ ગવાર 700-705 કપાસ 796-813 } ખેડબ્રહ્મા ઘઉં(લો) 280-320 ઘઉં(496) 280-325 મકાઇ 260-270 અડદ 1100-1200 તુવર 1125-1225 એરંડા 685-691 રાયડો 550-620 કપાસ 750-790 } સલાલ ઘઉં 270-315 બાજરી 210-240 ડાં.જયા 220-255 ડાં.ગુ.17 255-270 } પ્રાંતિજ એરંડા 650-660 ઘઉં 270-310 બાજરી 220-230 ડાં.જયા 220-256 ડાં.ગુ.17 255-270 } ઇડર એરંડા 681-699 ઘઉં 268-435 મકાઇ 240-293 રાયડો 550-606 તુવર 1100-1184 કપાસ 780-809 ગવાર 700-738 } ભિલોડા ઘઉં 280-330 મકાઇ 240-290 એરંડા 660-690 રાયડો 550-600 ગવાર 700-720 કપાસ 780-805 } પાટણ જીરુ 1800-2771 વરીયાળી 1380-1961 રાયડો 580-674 એરંડા 680-698 ઘઉ 274-364 બાજરી 240-255 બંટી 425 કપાસ 750-819 } સિધ્ધપુર રાયડો 550-700 એરંડા 660-700 ગવાર 500-527 ઘઉ 233-667 બાજરી 225-264 જુવાર 818-853 કપાસ 750-813 } હારીજ રાયડો 580-605

એરંડા 670-700 ઘઉ 272-355 ગવાર 670-720 ચણા 655-683 જીરુ 2500-3001 મેથી 800-962 કાલા 542-592 કપાસ 725-833 } પાલનપુર ઘઉં 270-344 જુવાર 820-824 બાજરી 229-232 એરંડા 690-706 રાયડો 560-636 વરીયાળી 1350-2471 જીરૂ 2231-2475 રાજગરો 511-741 કપાસ 750-800 } વડગામ બાજરી 226-227 એરંડો 690-700 રાયડો 540-630 રાજગરો 751-800 જવ 225 } ઇકબાલગઢ ઘઉં 300-320 વરીયાળી 1700-2350 જીરૂ 2000-2800 અેરંડા 692-698 રાયડો 590-607 ગવાર 715 રાજગરો 700-790 કપાસ 750-801 } ધાનેરા ઘઉં 260-300 બાજરી 230-251 ગવાર 600-720 રાજગરો 500-789 એરંડા 685-700 રાયડો 521-643 સરસવ 675 જીરૂ 2300-2611 તલ 1515 } થરા રાયડો 580-637 એરંડા 690-699 જીરૂ 2100-2900 વરીયાળી 1700-2000 ઘઉં 273-380 બાજરી 230-248 } દિયોદર એરંડા 690-697 રાયડો 570-625 બાજરી 240-250 } ભાભર એરંડા 690-702 રાયડો 570-688 ગવાર 678-690 જીરૂ 1828-2811 } થરાદ રાયડો 605-646 એરંડો 690-699 જીરૂ 2200-2890 } રાહ રાયડો 590-625 એરંડા 690-698 બાજરી 225-250 } પાંથાવાડા ઘઉં 271 ગવાર 675-700 રાજગરો 701-815 સરસવ 620-660 જીરૂ 2500-2561 વરીયાળી 1600 રાયડો 580-632

આજનું પંચાગ િતથિ સંવત

સૂર્યોદયકાલીન નક્ષત્ર

ફાગણ વદ પાંચમ સંવત: ૨૦૭૧

વિશાખા (સંપૂર્ણ દિવસ)

શુભ ચોઘડિયા

ગ્રહ વિચાર

સવારે 6.54થી 8.23 લાભ, 8.23થી 9.52 અમૃત, 11.21થી 12.50 શુભ, 15.48થી 17.17 ચલ, 17.17થી 18.46 લાભ.

અનુરાધા નક્ષત્રમાં ચંદ્ર હોય ત્યારે મિત્ર દેવનું પૂજન તથા ચંપાનું વાવેતર-ઉછેર કરવા.

ખરીદારી હેતુ સમય

રાહુ કાલ-દિશા શૂલ

12.26થી 13.14 અભિજિત મુહૂર્ત 12.50થી 14.19 અમૃત ચોઘડિયું

12.50થી 14.19 સુધી - ઉત્તર

આજે જન્મે​ેલા બા‌ળકોના નામાક્ષર

સમય 06-45 11-08 17-42 24-04

પાયા તામ્ર તામ્ર તામ્ર તામ્ર

જન્માક્ષર તૂ તે તો ન

શુભાશુભ જ્ઞાન્મ

રાશિ તુલા તુલા વૃશ્ચિક વૃશ્ચિક

સર્વ નક્ષત્રોમાં પુષ્ય બળવાન નક્ષત્ર માનવામાં આવે છે. ચંદ્ર બ ‌ ળન હોય, રાહુ કાળ હોય તો પણ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરાયેલું કાર્ય સિદ્ધિ ફળ અપાવનાર છે.

તારે- સિતારે શ્રદ્ધા જાની - ગીરા નાગર રાશિફળ જાણીને તમારા દિવસની શરૂઆત કરનાર લોકો માટે બુધવારનો દિવસ કેવો રહેશે તે જાણો. આ માહિતી પછી તમે આવનારી સમસ્યાઓ ઉપર નિયંત્રણ રાખી શકો છો. તમારી સારપમાં વધારો પણ કરી શકો છો.

મેષ | અ.લ.ઈ

શુભ રંગ : લાલ }શુભ અંક : 1-8

તમે પરિવર્તનના આગ્રહી બનશો. અનેક તકલીફોનો સામનો કરી સફળતા પ્રાપ્ત કરશો. વિરોધીઓ આપને પછાડવાનો પ્રયત્ન કરે.

કર્ક | ડ.હ

શુભ રંગ : દૂધીયો }શુભ અંક : 4

નવું રોકાણ કરી શકો. નવી મુલાકાત થાય. અનેક અપેક્ષા મુજબ લાભ થાય. નોકરી ક્ષેત્રે સારા સમાચાર મળે. નવું રોકાણ કરી શકો.

તુલા | ર.ત

શુભ રંગ : સફેદ }શુભ અંક : 7-2

વડીલ વર્ગની તબિયત અંગે સંભા‌ળવું. અણગમતી બાબતો સ્વીકારવી પડે. વિશ્વાસઘાત થાય. કૌટુંબિક સુખાકારી મધ્યમ રહે.

મકર | ખ.જ

શુભ રંગ : વાદળી }શુભ અંક : 10-11

આપનું ધાર્યું ફળ મેળવવા માગતા હોવ તો આપની કાર્યશૈલીમાં ફેરફાર કરવા. નાની-નાની બાબતમાં ચોક્કસાઇ રાખવી.

વૃષભ | બ.વ.ઉ

મિથુન | ક.છ.ઘ

શુભ રંગ : સફેદ }શુભ અંક : 2-7

ધંધા-વ્યવસાયમાં વધારો થાય. વાહન-મકાન સુખ સારું રહે. સ્નેહીજનોનો સહકાર મળી રહે. પરિવાર સાથે યાત્રાએ જવાનું થઇ શકે.

શુભ રંગ : લીંબુ }શુભ અંક : 3-6

આપની કુટુંબ પ્રત્યેની જવાબદારીમાં વધારો થાય. મિલકત અંગેની બાબતોમાં નવા પ્રશ્નો ઉદભવે. કર્મોના ફળ‌ પ્રાપ્ત થાય.

સિંહ | મ.ટ

કન્યા | પ.ઠ.ણ

શુભ રંગ : સોનેરી }શુભ અંક : 5

પારિવારિકવ્યાવસાયિક-આર્થિક બાબતોમાં વિચારીને નિર્ણય લેવા. ધન વ્યય થાય. સામાજિક બાબતોને લઇને ચિંતા રહે.

શુભ રંગ : લીલો }શુભ અંક : 6-3

જીવનસાથી સાથે સુલેહ કરી લેવી. વાદ-વિવાદથી દૂર રહેવું. અણધાર્યા કામ આવી શકે. અનેક મુશ્કેલી આપના જીવનમાં આવે.

વૃશ્ચિક | ન.ય

ધન | ભ.ધ.ફ.ઢ

શુભ રંગ : લાલ }શુભ અંક : 8-1

વાતચીત દ્વારા ગેરસમજ થતી અટકી શકે. કોઇ મિત્રોની મદદ કે સલાહથી આપના ગૂંચવાયેલી પ્રશ્નો હલ થાય. લાગણીના સંબંધોમાં સુલેહ થાય.

શુભ રંગ : પીળો }શુભ અંક : 9-12

સ્ત્રીઓ માટે મધ્યમ દિવસ. થાક-નિરાશાનો અનુભવ થાય. લગ્નજીવનમાં મનદુ:ખ થાય. નાણાકીય બાબતોને લઇને બોજો વધતો થાય.

કુંભ | ગ.સ.શ.ષ

મીન | દ.ય.ઝ.થ

શુભ રંગ : વાદળી }શુભ અંક : 10-11

નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તન યોગ બને. અણધારી સફળતા મળે. અયોગ્ય જગ્યાએ રોકાણ ન થઇ જાય તેનું ધ્યાન રાખવું.

શુભ રંગ : પીળો }શુભ અંક : 12-9

આપના નિકટના લોકો માટે સમય કાઢવો. આપની વાણી-વર્તન પ્રત્યે સજાગ રહેવું. આપના અણગમતા લોકો સાથે સમય ન બગાડશો.

આજની ટિપ

આજે વિશાખા નક્ષત્ર અને બુધવારનો સમન્વય વહેલી સવારે મગનું દાન કરી દિવસનો આરંભ કરવાથી લાભ થાય.

કાલનું રાશિફળ આજે વાંચો www.divyabhaskar.com

ક્રોસવર્ડ-3757 ભુપેન્દ્ર શાહ ‘શંભુ’

1

2

3

5

6

8

9

12

13

19

23

10

11 15

17 20

21

22

24 26

7

14

16 18

4

25 27

28

29 આડી ચાવી :

4. ખેલ, ક્રીડા (3) 1. ગાંઠિયા માટેનું જાણીતું 5. લત, વ્યસન, ટેવ (3) સૌરાષ્ટ્રનું એક શહેર (5) 7. દોજખ, સ્વર્ગનું વિરુદ્ધ (3) 5. સન્માન, રિસ્પેક્ટ, માન (3) 8. પાળનારો, પોષનારો (5) 6. છેડો, પાલવ (3) 9. ઝડપી, ઝટ, જલદી (2) 8. ભાગોળ આગળનું મેદાન (3) 11. ફરજ તરીકે કરવું પડે એવું (5) 10. બાજુ, પક્ષ, ની ભણી (3) 13. તરત ઊડી જાય એવું (3) 12. આદત, ટેવ, વ્યસન (2) 14. એક બાળરોગ, લકવો (3) 13. પાણીમાં તરે એવો પાટ જેવો 19. કપડાં ધોનારો ધોબી (3) ઘાટ (3) 21. બરફ, અતિશય ઠાર (2) 15. જકાત, વેરો, ટેક્સ (2) 22. વશીકરણ, જંતરમંતર, 16. ઘોંઘાટ, કોલાહલ (2) ટુચકો (3) 17. ભાષાના વર્ણો લખવાની રીત (2) 24. ગાવાની ઢબ (3) 18. પરાજય, ગળામાં પહેરવાની 25. હઠ, દુરાગ્રહ (3) મા‌ળા (2) 27. જીવ વિનાનું, સ્થૂળ (2) 20. લખવાનું કામ કરનારો 28. પૈસો, નાણું, સોનું (2) માણસ (3) 22. તન, શરીર, દેહ (2) 23. રૂપું, ચાંદી (3) મા લ ભા ડું કો ક મ 25. ચડસ, હુંપદ (3) લ ષ ઓ સા મ ણ 26. દેવું, ઋણ (3) પૂ ર ણ ર બ કી ડી 28. જમવું તે, ભોજન (3) ઓ સ ખ મા ર ઝ 29. અણસમજુ, મૂર્ખ (5)

જવાબ ક્રોસવર્ડ 3757

મ દ નિ કા ર જ 1. સૌરાષ્ટ્રની એક નદી (3) 2. લંકાની લાડી ને ઘોઘાનો....... પ ર વા (2) ડિ ન વ 3. હનુમાનજીનું હથિયાર (2) યો ગી ડ

ઊભી ચાવી :

યું

દં ગ ડાં દા ડ ગ લો કા ર વા ર ધ ર

ઝ ડ તી


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.