ધ્રોલ } કાલાવડ } જામજોધપુર
જામનગર, ગુરુવાર, 12 માર્ચ, 2015
ઓછુ
30.00 15.20
પૂર્વાનુમાન | મહદ અંશે હવામાન હુકાળુ રહેશે, ઠંડીની તીવ્રતા ઘટશે. સૂર્યોદય કાલે સૂર્યાસ્ત આજ
પ્રાત : 06.56 સાંજે : 06.45
સોના-ચાંદી બજાર
સોના ~25500
0
ચાંદી ~36000
0
22 કેરેટ પાછલો 25,500.00
પાછલો 36,000.00
પોઝિટિવ ન્યૂઝ
આદિનાથ ભગવાનના જન્મકલ્યાણકના ત્રણ દિવસ
જામનગર | શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘ શેઠજી જૈન દેરાસર સામે આદિનાથ ભગવાનના જન્મ કલ્યાણ નિમીતે આગામી 12 થી 14 માર્ચ ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ન્યૂઝ ફટાફટ
11,111 સ્વેટરની જરૂરીયાત મંદોને વહેચણી કરાઇ
સલાયા| શ્રીજી મેડિકલ રીલીફ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઇ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનના તીર્થધામોમાં જરૂરિયાત મંદ, ગરીબો, અનાથો, વૃધ્ધોને 11,111 સ્વેટરની વહેચણી કરવામાં આવેલી આ કાર્ય માટે ટ્રસ્ટના ચેરમેન મહેન્દ્રભાઇ વસાણી દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.
ડીકેવી કોલેજના છાત્રોની વાર્ષિક શિબિરનું આયેાજન
જામનગર| ડીકેવી કોલેજ જામનગરના એનએસએસ યુનિટ2ના પ્રોગ્રામ ઓફિસર ડો. કિશોર નળિયાપરા દ્વારા ખીમલિયામાં વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર દરમ્યાન પ્રભાત ફેરી, ગ્રામ સ્વચ્છતા કરાયા હતાં.
વિકાસ પરવાનગી TPO નહીં, કમિટી આપશે સ્કુટીની માટે કેસ ફાઇલો મગાવાતા સુગરના કારણે આંખની તકલીફ અંગેના ખળભળાટ, પેનલ્ટી અને દંડના તોળાતા કારણો રજૂ કરવામાં આવ્યા છે. શહેરમાં છેલ્લા અમુક સમયથી બાંધકામ માટે અમુક શહેરમાં 1225 સરવે નંબરની જગ્યા જે પગલાંથી દોડધામ અને ભલામણો
ખેતી ઝોનમાં રહેણાક નામંજૂર
ભાસ્કર ન્યૂઝ. જામનગર
જામનગર કોર્પોરેશનમાં સૌ પ્રથમ વખત બાંધકામ અને વિકાસ પરવાનગી આપવા માટે કમિટીની રચના કરાઇ છે અને ટીપીઓની સત્તાઓ છીનવી લેવાઇ છે. બાંધકામ રજા ચિઠ્ઠી આપવાના ટાઉન પ્લાનીંગ ઓફીસર્સના પાવર છીનવાઇ જતા આ અધિકારીઅે રજા લંબાવી દીધી છે જોકે સત્તાવાર રીતે તેમને ગળાનો દુ:ખાવો અને
કિસ્સામાં આડેધડ પરવાનગી અપાઇ છે તેવી થોકબંધ જાણકારી કમિશનર પાસે એકત્ર થતા તેમણે મહત્વના પ્રકરણ તપાસમાં મંગાવ્યા છે અને ટીપીઓની સત્તામાં કાપ મુકી તેમને માત્ર હેડ કલાર્કની જેમ પ્રકરણ તૈયાર કરી કમિટી સમક્ષ મુકવાના અને કમિટી તેનો નિર્ણય લેશે આ કમિટીમાં કમિશનરના અધ્યક્ષ પણા હેઠળ કંટ્રોલિંગ, ડેપ્યુ ટી એન્જિ. બેરા, ડે. એન્જી. ભાવેશ જાની અને ટીપીઓ વસાણિયાનો સમાવેશ થાય છે.
ખેતીવાડી ઝોન છે અને બીનખેતી કરવામાં આવ્યું નથી છતાંય ત્યાં ગત 13 જૂન 2014ના ટીપીઓ દ્વારા બાંધકામ પરવાનગી આપી હતી આ પ્રકરણ અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટ હર્ષદ પાબારીએ કમિશનરમાં રજુઆત કરતા સમગ્ર પ્રકરણોના અભ્યાસ કરીને ઇવા પાર્કના ડેવલપર વી.પી. મહેતાને મળેલી આ જગ્યાની બંને વિકાસ પરવાનગી કમિશનરે લેખિત હુકમ કરીને મંગળવારે મોડીસાંજે રદ કરી છે.
વ્યવસ્થિત સિટી માટે આવશ્યક હતું
શહેરમાં અમુક વિસ્તારોમાં જાત નિરીક્ષણ દરમ્યાન રોડના અનુપાતમાં બાંધકામ અંગે પ્રશ્નો ઉભા થયા, અનેક કવેરી ધ્યાનમાં આવી ઉપરાંત હવે જયારે સ્માર્ટ સિટી બનાવવા જઇ રહ્યા છીએ ત્યારે જુના સિટી વિસ્તારને બાદ કરતા નવી વિકાસ પરવાનગીઓ આપવાની થાય તે અને તાજેતરમાં છેલ્લા છ એક માસમાં અપાઇ હોય તે તમામ અંગે નગર રચનાના હિતમાં બારીકાઇ રાખવાની જરૂર હોય ટીપીઓ એ ફોરવર્ડ કરેલા પ્રકરણ તપાસવા નિર્ણય લેવા કે ફેરફાર સુચવવાની સાથે મંજૂરીની સતાઓ સ્પે. ટાઉન પ્લાનિંગ કમિટીને અપાઇ છે.> હર્ષદ પટેલ, કમિશનર, જામ્યુકો.
રેશનમાં વિશ્લેષકોના જુથમાં થતી ચર્ચાઓ મજબ બાંધકામ પરવાનગી શાખામાંથી અમુક ફાઇલો ગુમ થઇ ફાઇલો ગુમ કોર્પો છે અથવા ઠેકાણે પાડી દેવાઇ છે ઉપરાંત અમુક બાંધકામ તોડી પાડવા કે દુર કરવા અંગેના મલાઇદાર કે દબાણ પ્રકરણો સગેવગે થયા કે અમુક કાગળો નિકળી ગયાની ચર્ચાઓ સાંભળવા મળે છે એટલું જ નહીં અમુક થયાની ચર્ચા આધીન ફાઇલ તો ટાઉન પ્લાનીંગ શાખાથી કમિશનર કાર્યાલય પહોચે તે પહેલા ગુમ થયાની પણ જોરશોર ચર્ચા થાય છે. પ્રેમલગ્નનો ખાર રાખી 1 હજાર વિદ્યાર્થીનીઓને ઉકાળો અને પરીક્ષાર્થીને માસ્ક અપાયા મકાન બાબતે 2 પરિવાર દુર્ઘટના | દીવો પડતા આગ પ્રસરી ઉઠી વચ્ચેભાસ્કર અથડામણ થઇ ધોકાવ્યો ભાસ્કર ન્યૂઝ. જામનગર ન્યૂઝ. જામનગર પાંજરાપોળમાં આગથી યુવાનને
જામનગર નજીકના સિકકામાં કુટુંબીક દાદાના મકાનના પ્રશ્ને બે ભાઇઓના પરિવાર વચ્ચે અથડામણ થઇ હતી. જે અંગે એક અઠવાડિયાથી બોલાચાલી ચાલતી હતી દરમિયાન સોમવારે આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બન્ને પરિવારો વચ્ચે અથડામણ થઇ હતી જેમાં બે મહિલા સહિત છ વ્યકિત વિરુધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા તેમના સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતાં. જામનગર નજીક આવેલા સિકકામાં રહેતા પ્રફુલભાઇ નાથાભાઇ પરમાર અને મુકેશભાઇ મંગાભાઇના કુટુંબી દાદાનું જુનુ મકાન સિક્કામાં આવેલા જૂના હરિજન વાસમાં છે તે મકાન બાબતે એક અઠવાડિયાથી બોલાચાલી થઇ રહી હતી દરમિયાન આ બોલાચાલીએ સોમવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેમાં મુકેશભાઇ મંગાભાઇ, મેઘજીભાઇ નાથાભાઇ, જિલ્લા પંચાયતનાં આયુર્વેદ આરોગ્ય શાખાના ડો. હીરાબેન જોશી અને વી.વી. ત્રિવેદી ટ્રસ્ટનાં નટુભાઇ ત્રિવેદી દ્વારા શ્રી નાથાભાઇ વશરામભાઇ, મંગાભાઇ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની પ્રાથમિક શાળા શ્રીમતી જ.ચં. મહેતા વિદ્યાલય તથા માધ્યમિક વિદ્યાલયમાં સ્વાઇનફલૂનથી બચવા વશરામભાઇ, શીરૂબેન નથુભાઇ, માટેના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું જેનો લાભ 1000 જેટલી વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફ પરિવારે લીધો હતો./હીરેન હીરપરા ગંગાબેન સામે ફરિયાદ થઇ છે.
લાલપુરમાં ગર્લ્સ ગુમ | જયપુરની ટ્રેનમાં આવ્યો હોવાનું જણાવાયું દ્વારકા તાલુકાની સ્કૂલ પાસે આવારા હાપા રેલ્વે સ્ટેશન પરથી 10 પરિણીતાનો કેરોસીન તત્ત્વોનો ત્રાસ છાંટભાસ્કર ી આપઘાત ન્યૂઝ. ખંભાળિયા
વર્ષનો બાળક મળી આવ્યો
માતા-પિતા પાસે પહોચાડવા જામનગરના હાપા રેલવે સ્ટેશન પર બુધવારે વહેલી સવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી ભાસ્કર ન્યૂઝ. જામનગર
જામનગરના હાપા રેલવે સ્ટશેન પર બુધવારે સવારે આવેલી એક ટ્રેનમાંથી 10 વર્ષનો બાળક મળી આવ્યેા હતો. જે અંગે પોલીસને જાણ થતા રેલ્વે પોલીસે તેનો કબજો સંભાળી તેના માતા-પિતા સુધી પહોચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જયારે આ બાળક જયપુર ટ્રેનમાં આવ્યો હોવાનું રેલવે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ભાસ્કર ન્યૂઝ. લાલપુર
લાલપુરમાં મેઇન રોડ ઉપર આવેલા મ્યુનિસીપલ હાઇસ્કુલ તથા એલએલએ મહેતા કન્યા વિદ્યાલય પાસે ગેરકાયદેસર રેકડીઓ રાખવામાં આવી છે જે રેકડીઓ આસપાસ વાહનો તેમજ આવારા તત્ત્વોનો ત્રાસ રહેતો હોય અને વિદ્યાર્થીનીઓને હાલાકી ભોગવવી પડતી હોય તો આવારા તત્ત્વોના ત્રાસથી વિદ્યાર્થીનીઓની રક્ષણ મળે તે માટે આ સ્થળ પરથી ગેરકાયદેસર રેકડીઓ દુર કરવાની માગણી વાલીઓમાં ઉઠવા પામી છે.
વિલંબ
ફાગણ વદ -6, િવક્રમ સંવત 2071
સપાટો | બાંધકામ રજાચિઠ્ઠી આપવાના શહેર નિયોજન અધિકારીના પાવર્સ કમિશનરે પરત લઇ લેતા ખળભળાટ મચ્યો
તાપમાન વધુ
લાલપુર } સિકકા } જોડિયા
આવી પહોંચેલી જયપુર ટ્રેનમાંથી પેટલાદ તરફથી આવી પહોંચેલા 10 વર્ષનો રોહિત કનુભાઇ નાયક નામનો બાળક રેલ્વે પોલીસને મળી આવ્યો હતો રેલવે પોલીસે આ બાળકનો કબજો સંભાળી તેના માતા-પિતાને પહોંચાડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી જયારે આ બાળક કેટલા સમયથી તેના ઘરેથી નીકળી ગયો છે તે અંગે પોલીસમાં ગુમ નોંધ થઇ છે કે નહી તે અંગેની વિગતો મેળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પાંચ દિવસ પહેલાની ટિકિટ મળી
હાપા રેલવે સ્ટેશન પરથી મળેલા આ બાળક પાસેથી પાંચ દિવસ પૂર્વેની રેલવે ટિકિટ મળી આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
દ્વારકા તાલુકાના મકનપુર ગામે રહેતા મેઘાભા વેરશીભા માણેકની 25 વર્ષની પરિણીત પુત્રી રામીબેન તાજેતરમાં હુતાસણી પર્વ નિમિતે પોતાના પિતાના ઘરે આવી હતી રામીબેનને મગજની માનસિક બિમારી હોય, સોમવારે પોતાના મોટાભાઇ જેસાભા માણેકના રહેણાંક મકાનમાં રૂમનો દરવાજો બંધ કરીને પોતાના હાથે પોતાના શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લેતા તેણીનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયું હતું. મૃતક રામીબેનનો લગ્નગાળો છ માસનો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મૃતકના માતા માકીબેન મેઘાભા માણેકે પોલીસને જાણ કરી છે. વધુ તપાસ દ્વારકાના પીઆઇ વી.જી. રાઠોડે આગળની તપાસ હાથ ધરી છે.
મલ્ટિપ્લેકસ મંજૂરીને હજુ કાયદાનું ગ્રહણ યથાવત્ રહ્યું છે, વાંધેદારોએ ફરીથી વાંધો લીધો
મલ્ટિપ્લેક્સ આડેનું ગ્રહણ હજુ હટ્યું નહીં રજૂઆત કરવા વાંધેદારો ઉપસ્થિત રહ્યા, ન થઇ શકે તેવા આપેલા ચુકાદા સામે સંચાલક રિવિઝન અરજી અનુસંધાને પરંતુ અભ્યાસ કરવા સમય મગાયો ભાસ્કર ન્યૂઝ. જામનગર
જામનગરમાં શોપિંગ મોલમાં મલ્ટિપ્લેકસ બનાવવા માટે ઠપ રહેલા પ્રોજેકટના મામલે ફરી દોડધામનાે ગરમાવો એ આવ્યો હતો કે તેની મંજૂરી સ્થાનિક કક્ષાએથી ન મળતા સરકારમાં અપીલ કરાઇ હતી અને તે અપીલ માન્ય રાખી સચિવ મુર્મુએ ફરીથી કેસ ચલાવવા હુકમ કર્યો હતો જેના પગલે તા. 12ની મુદ્દત હતી અને વધુ એક મુદ્દત હવે તા. 1 એપ્રિલની પડી છે. જામનગર શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત ક્રિસ્ટલ મોલમાં સિનેમા બનાવવાના મુદે આ પ્રોજેકટ અટવાઇને પડયો હતો, પરંતુ ક્રિસ્ટલ મોલના સંચાલક દ્વારા ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ સમક્ષ જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગરે મલ્ટિપ્લેકસ
આ કેસ મુંબઇ સિનેમા અધિનિયમ મુજબ ચલાવી સ્વયં સ્પષ્ટ તાજો હુકમ કરવા આદેશ કર્યો છે. કેમ કે, છેલ્લા ત્રણ વરસથી અટવાયેલા આ પ્રોજેકટમાં સ્થાનિક અધિકારી અને લાયસન્સિંગ એજન્સીઓ મંજૂરીમાં વિલંબ કરવા અને ન્યાય સંગત ન હોય એ પ્રકારની કાર્યવાહી કરાતી હોવાની ફરિયાદ રાજય સરકાર સમક્ષ ક્રિસ્ટલ મોલના સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. ક્રિસ્ટલ મોલના સંચાલકો દ્વારા મુખ્યત્વે વાંધેદારો દ્વારા ઉઠાવેલા મુદ્દાઓ છે તેના અંગે તર્કબધ્ધ દલીલો કરી હતી. પરંતુ ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચનાથી એસડીએમએ નવા પંચનામા કરી આપેલા ચુકાદામાં મુંબઇ િસનેમા અધિનિયમને બદલે ગુજરાત સિનેમા નિયમો લાગુ પાડી ક્રિસ્ટલ મોલમાં સિનેમાગૃહની મંજૂરી ફગાવી દીધી હતી.
રહેણાક વિસ્તારમાં મલ્ટીપ્લેકસ થઇ ન શકે
જામનગરમા ટ્રાફિકથી ધમધમતા એરોડ્રામ રોડ ઉપર ખોડિયાર કોલોની સામે આવેલી જય કો.ઓપરેટિવ સોસાયટી તરફ જવાના પ્રવેશના કોર્નર ઉપર જ કાર્યરત ક્રિસ્ટલ મોલમાં છેક ઉપરના માળે મલ્ટિપ્લેકસ બનાવવાની માંગણી છે ત્યારે બોમ્બે સિનેમા 1956 અધિનિયમ 1956 તથા ગુજરાત સિનેમા (રેગ્યુલેશન) એકટ2004ની જોગવાઇઓ મુજબ મલ્ટિપ્લેકસ બનાવવા ઇરાદાના સ્થળથી 200 મીટરના વિસ્તારમાં મંદિર, શાળા, હોસ્પિટલ કે ધાર્મિક સ્થળ ન હોવા જોઇએ જયારે આ સ્થળની સામે જ સો વર્ષ જૂનંુ ખોડિયાર મંદિર છે વળી, આ મોલનું સ્થળ જયાં મલ્ટિપ્લેકસ બનાવવા દોડધામ કરાય છે તે રેસિડન્ટ ઝોન છે જયાં કાયદા મુજબ મલ્ટીપ્લેકસ થઇ શકે નહી આ લેખિત દલીલો 12ની મુદ્દતમાં કલેકટર સમક્ષ રજૂ કરાઇ છે.
ફ્રીઝ, મંદિર સળગી ગયા
લીમડાલાઇનમાં આવેલી પાંજરાપોળમાં આગ લાગી હતી./હીરેન હીરપરા
ફાયર બ્રિગેડ ઘટના સ્થળે ગયંુ અગમ્યકારણોસર આગ લાગતા ભાસ્કર ન્યૂઝ. જામનગર
જામનગર શહેરમાં આવેલી પાંજરાપોળમાં અંદર આવેલ રૂમમાં આગ લાગી હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડ દોડી જઇ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જેમાં લીમડાલાઇન વિસ્તારમાં આવેલ પાંજરાપોળના પટાંગણમાં ઉપરના માળે રૂમમાં કોઇપણ
દોડધામ મચી ગઇ હતી જેમાં ફાયર બ્રિગેડના જવાનોએ આગ કાબૂ લીધી હતી જેમાં ફાયરના ઇલેશભાઇ, ધર્મેન્દ્રસિંહ, મુકેશભાઇ સહિતના સ્ટાફે લાકડાના મંદિર, ફ્રિઝ અને બારીઓમાં સામાન્ય આગ લાગી હતી જેમાં એક ગાડી પાણીનો મારો ચલાવી આગમાં કાબૂ મેળવ્યો હતો અને કોઇ જાનહાનિ થઇ ન હોતી.
જામનગરમાં ગુરુદ્વારા નજીક રહેતા એક લેાહાણા યુવાનને પટેલ કોલોનીમાં રહેતી વાણિયા જ્ઞાતિની યુવતી જોડે આજથી બે માસ પૂર્વે લગ્ન કર્યા હતાં લગ્નબાદ આ યુગલ બહારગામ ફરવા ગયું હતું જે દરમિયાન છોકરીના ભાઇઓને આ યુવાને તેની બહેન જોડે લગ્ન કરી લીધા હોવાની જાણ થતા મંગળવારે રાત્રે ક્રિસ્ટલ મોલ નજીક આ યુવાનને ત્રણ શખ્સોએ પકડી માર મારી છૂટાછેડા લઇ લેજે નહિંતર જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.જામનગરમાં ગુરુદ્વારા પાસે આરટી જાડેજા એસ્ટેટમાં રહેતા કરણ નિખીલભાઇ આશાણીએ પટે કોલોનીમાં રહેતી વાણિયા જ્ઞાતિની ડોની સાથે ગત 19 જાન્યુઆરીના પ્રેમલગ્ન કર્યા હતા, બાદમાં થોડા દિવસ પૂર્વે તેઓ આબુઅંબાજી ફરવા ગયા હતાં.તે દરમિયાન ડોનીના ભાઇ જય હર્ષદભાઇ વોરા, મયંક વોરા, મેહુલ વોરાને કરણ અને તેની બહેનના પ્રેમલગ્ન અંગેની જાણ થઇ હતી.
પંચેશ્વર ટાવર ઉપર આવેલા વિસ્તારોમાં ગેરકાયદેસર ઓટલા દુર કરવામાં આવ્યા
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પર આવેલા ગેરકાયદેસર ઓટલા તોડી પાડવામાં આવે છે ત્યારે શહેરની પંચેશ્વર ટાવર રોડ પર આવેલ અપના બજાર સામે આવેલ તેમજ શાલીભદ્ર બિલ્ડીંગના દુકાનના ઓટલાને દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. જયારે કમિશનર હર્ષદ પટેલના આદેશથી શહેરના ગીચ વિસ્તારમાં પણ ઓટલા-પગથીયા પણ દુર કરવામાં આવ્યા હતાં જેમાં લીમડા લાઇન જોગર્સ પાર્ક બાજુના વિસ્તારમાંથી પણ ગેરકાયદેસર ઓટલા દુર કરવામાં આવ્યા હતાં./હીરેન હીરપરા