Latest palanpur news in gujrati

Page 1

અમીરગઢ } કાંકરેજ } વાવ

દિયોદર-હારીજ બસ અનિયમિત રહેતભાસ્કર ાં રોષ ન્યૂઝ.દિયોદર દિયોદર એસટી ડેપો દ્વારા સંચાલિત દિયોદરથી હારીજની લોકલ બસ દિવસ દરમિયાન બે ટ્રીપ કરે છે. જેમાં દિયોદરથી હારીજ વચ્ચેના 52 કીમીના અંતરમાં આવેલા ગામોના લોકોનો સામાજીક અનેધંધાકીય સબંધ કેળવાયેલો હોવાથી તેમની વિશેષ અવર જવર રહેતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ બસ અનિયમિત રહેતી હોય તેમજ વારંવાર તેની ટ્રીપ રદ કરી દેવામાં આવતી હોઇ આ રૂટના મુસાફરો અટવાઇ જવા પામ્યા છે. અને તેઓમાં એસટી તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. આથી આ બસને સમયપત્રક મુજબ નિયમિત ચલાવવા મુસાફરોની માંગ કરી છે.બસની અનિયમિતતાથી મુસાફરો પરેશાની વેઠી રહ્યા છે. છતાં તંત્ની આંખ ઉઘડતી નથી એક બાજુ આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે બસ સમયસર કરાય તે જરૂરી છે.

મોડાસાના વેપારીનું શંકાસ્પદ સ્વાઇન ફલૂની અસરથી મોત

ચાંદરેજ ગામના યુવકનું સ્વાઇનફ્લૂથી મોત સાબરકાંઠા-અરવલ્લીમાં વધુ બાયડના બાયડ : તાલુકાના ચાંદરેજ ગામના અને સૌરાષ્ટ્રમાં શિક્ષક તરીકે નોકરી કરતા યુવકનું સ્વાઇન ફ્લૂથી મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. ચાર પોઝિટિવ કેસ એડવોકેટ અદેસિંહ ચૌહાણે જણાવ્યું કે, ચાંદરેજ ગામના એક વ્યક્તિ કે

વડનગરમાં હત્યાના આરોપીનું મોતનું નાટક, તંત્રમાં દોડધામ કૂવા પર આત્મહત્યા કરતો હોવાની ચિઠ્ઠી-થેલો પડ્યો હતો

રોગના લક્ષણો વર્તાતાં સારવાર અર્થે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 51અે પહોંચ્યો છે. જયારે મોડાસા નગરના માલપુર રોડ વિસ્તારની એક સોસાયટીમાં રહેતા 55 વર્ષીય વેપારીનું શંકાસ્પદ સ્વાઇન ફલૂની અસર હેઠળ મોત થયું હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જણાયું હતું. સાબરકાંઠા જિલ્લા એપેડેમિક ઇન્ચાર્જ ર્ડા. અરૂણસિંહ ભાટીએ જણાવ્યું કે, હિંમતનગર તાલુકાના

નવાનગર ગામના 45 વર્ષના પુરૂષનો સ્વાઇન ફલૂનો પોઝિટિવ રિપોર્ટ આવતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જયારે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં 45 વર્ષની મહિલા છેલ્લા ત્રણ દિવસથી તાવ, શરદીની સારવાર લીધી હતી. પરંતુ તબિયતમાં સુધારો ન થતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સાબરકાંઠામાં 96 કેસ સ્વાઇન ફલૂના નોંધાયા છે.

ઇડરમાં બીજા દિવસે બંદોબસ્ત વચ્ચે 125 દબાણો દૂર કરાયાં

દારૂના નશામાં યુવકને કચડનાર આરોપીઓને જામીન મળી ગયા

વિસનગરમાં સ્કૂટર પર જઇ રહેલી મહિલાના ગળામાંથી દોરો ખેંચાયો

કડી-નંદાસણ રોડ પર દારૂના નશામાં યુવકને કચડનાર બે આરોપીઓને કડી કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. મંગળવારે સાંજે મહેસાણાના નાગલપુરના રહેવાસી સથવારા રાજકુમાર અમૃતલાલ તથા મનીષ ચંદભ ુ ાઇ સથવારા નામના યુવાનો ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં હોન્ડાસિટી કાર લઇને મહેસાણાથી કડી આવવા નીકળ્યા હતા. જેઓ કડી-નંદાસણ રોડ સ્થિત સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રી પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. ત્યારે સામેથી સાયકલ લઇને આવી રહેલ કુડં ાળના દેવીપૂજક રોહિત કૈલાશભાઇની સાયકલને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ.ં પોલીસે મૃતકના મામાની ફરિયાદના આધારે બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી બુધવારે કડી કોર્ટ સમક્ષ હાજર કરતાં કોર્ટે બંનને ે જામીન પર મુક્ત કર્યા હતા. દરમિયાન પીએસઆઇ પરમારે જણાવ્યું કે, હોન્ડાસિટી કારમાં આગળ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ, ગૌવંશ સુરક્ષા, હિન્દુ સેના લેખલ હતું જે બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરાશે તેમ તપાસ અધિકારીએ જણાવ્યું હતુ.

વિસનગરના ધરોઇ કોલોની રોડ પર એક્ટીવા ઉપર મંદિરેથી પરત જઇ રહેલી મહિલાના ગળામાંથી પાછળથી બાઇક લઇને આવેલ બે શખ્સો દોરાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. શહેરની ધરોઇ કોલોની રોડ પર આવેલી વિઠ્ઠલપાર્ક સોસાયટીમાં રહેતાં પૂર્ણિમાબેન ભરતભાઇ મંગળવારે તેમના પતિ ભરતભાઇ સાથે એક્ટીવા (જીજે 2બીકે 6226) ઉપર શહેરના કંસારાપોળમાં આવેલા મહાકાળી માતાના મંદિરે

જેઓ સૌરાષ્ટ્રમાં શિક્ષકની નોકરી કરતા હતા. તેમને થોડા દિવસ પહેલાં સ્વાઇન ફલૂના કહેર વચ્ચે મોડાસા તાવ આવતાં ભાવનગરની હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતાં સ્વાઇ નફ્લૂ ં નિદાન થયું હતું. જેમનું સારવાર દરમિયાન બુધવારે સવારે મૃત્યુ નગરમાં બુધવારે વધુ બે પોઝિટિવ હોવાનુ થયું હતું.

દર્દી નોંધાયા છે. જ્યારે મોડાસાના એક વેપારીનું શંકાસ્પદ સ્વાઇન ફલૂની અસરથી મોત નીપજ્યું હતું. જ્યારે સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં પણ સ્વાઇન ફલૂના વધુ બે દર્દી સારવાર માટે દાખલ કરાયા છે. મોડાસાની 31 વર્ષીય મહિલાને સ્વાઇન ફલૂની અસર વર્તાતાં સારવાર હેઠળ ખસેડાઇ હતી. જયારે મેઘરજ રોડ ઉપરની એક રેસીડેન્સીમાં રહેતા 52 વર્ષીય પ્રોઢ મહિલાને પણ પોઝિટિવ જણાયા હતા. આ મહિલા છેલ્લા 20 દિવસથી રેલ્લાવાડાના ભગવતીપુરા કંપા ગયા હતા, જયાંથી તેમને

એપોલો ત્રણ રસ્તાથી બસ સ્ટેન્ડ સુધી તથા ધુલેટા દરવાજાભાસ્કર સુધીન્યૂકાર્ય વાહી ઝ.ઇડર

ઇડરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા વેપારીઅોના વિરોધ વચ્ચે શરૂ કરાયેલી દબાણ હટાવ ઝુંબેશમાં બુધવારે બીજા દિવસે નગરપાલિકા દ્વારા વધુ 125થી વધુ કાચાં -પાકાં દબાણો હટાવાયા હતા. કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે રખાયો હતો. ઇડર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર મનિષ બંસલ દ્વારા નગરમાંથી નડતરરૂપ દબાણો દૂર કરીને ટ્રાફિકની સમસ્યાનો નિવેડો લાવવા મંગળવારે 50થી વધુ દબાણો દૂર કરાયા હતા. પરંતુ સ્થાનિક રહીશોએ કામગીરીનો વિરોધ કરતાં કાર્યવાહી એક દિવસ પૂરતી મુલતવી રાખી હતી. દરમિયાન બુધવારે નગરપાલિકા તથા સંલગ્ન વિભાગો દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે એપોલો ત્રણ

> સાતમા પાનાનું અનુસંધાન

આરપોનું કસ્ટડીમાં મોત મચી ગઇ છે. જેમાં પરિવારજનોના આક્ષેપ અને પોલીસના બચાવ વચ્ચે મૃતદેહને પાટણની ધારપુર હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડાયો હતો. રિપોર્ટ બાદ આરોપીના મોતનું સાચું કારણ જાણી શકાશે. ભાંગરોડીયા ગામે મંગળવારે સાંજે પોતાની કૌટુંમ્બિક ભાભી કંકુબેન પ્રવિણભાઇ કરેણ (ઉં.વ.25) ની ધારીયાથી કરપીણ હત્યા કરનારો દિયર ભેમજીભાઇ રામજીભાઇ કરેણ છાપી પોલીસ મથકે હાજર થયો હતો. જેની પોલીસે અટકાયત કરી કસ્ટડીમાં રાખ્યો હતો. દરમિયાન બુધવારે વહેલી સવારે પોલીસકર્મી ભેમજીભાઇને ચા આપવા માટે ગયો હતો. પરંતુ તે ન ઉઠતાં તાત્કાલિક વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે ભેમજીભાઇને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે પાલનપુર પ્રાંત ઓફિસર જે.બી. દેસાઇ, ડીવાયએસપી એસ.એમ. પરમાર, વડગામ મામલતદાર આર.સી. લિમ્બાચીયા, વડગામછાપીના પી.એસ.આઇ. દોડી આવ્યા હતા અને ભેમજીભાઇના મૃતદેહને ધારપુર મેડીકલ કોલેજમાં પી.એમ. અર્થે ખસેડાયો હતો. આરોપીનું કુદરતી રીતે મોત થયું છે : પોલીસ છાપી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલા હત્યાના આરોપીનું કુદરતી રીતે મોત નિપજ્યું છે. આ અંગે જરૂરી તપાસ કરાશે. વર્તમાન સમયે અકસ્માતે મોતનો ગૂનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.’ : એસ.એમ. પરમાર (ડીવાયએસપી, પાલનપુર) પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં હત્યારો યુવક મંગળવારે સાંજે છાપી પોલીસ મથકે હાજર થયો હતો. જો કે, પોલીસે હાજર થવાનો સમય રાત્રે 1-00 કલાકે અને કસ્ટડીમાં મુકવાનો સમય 130 કલાકનો દર્શાવ્યો છે. ત્યારે તેને અટક કરવાનો સમય શા માટે મોડો દર્શાવાયો તેને લઇ પ્રશ્નો ઉઠયા છે. આ ઉપરાંત આરોપી હાજર થયો ત્યારે તે શારીરિક રીતે અસ્વસ્થ

ઇડર નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ દબાણ હટાવ ઝૂંબેશના ભાગરૂપે બુધવારે બીજા દિવસે 125થી વધુ કાચા-પાકા દબાણો તંત્ર દ્વારા દૂર કરાતા રહીશો વિમાસણમાં મુકાઇ ગયા હતા. જોકે તંત્ર દ્વારા અગાઉથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. /ભાસ્કર

રસ્તાથી બસ સ્ટેન્ડ સુધી તથા ધુલેટા હતાં. દરવાજા સુધીના વિસ્તારમાંથી આગામી દિવસોમાં પણ દબાણ 125થી વધુ કાચાં-પાકાં મકાનો હટાવ ઝુંબેશ ચાલુ રહેશે તેવી તંત્ર જેસીબીની મદદથી દૂર કરાયાં દ્વારા જાહેરાત કરાઇ છે. જણાતો હતો તેમ છતાં પોલીસે સારવાર કેમ ન કરાવી તેવા પ્રશ્નોને લઇ પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં આવી છે. અનૈતિક સબંધમાં પરિણીતાની હત્યા કરાઇ હોવાની ફરિયાદ મૃતક પરિણીતા કંકુબેન કરેણના પતિ પ્રવીણભાઇએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવું જણાવ્યું હતું કે, આરોપી ભેમજીભાઇ દ્વારા કંકુબેન સાથે અનૈતિક સબંધ બાંધવા સતત દબાણ કરવામાં આવતું હતું. જો કે, તેણી તાબે ન થતાં ઉશ્કેરાયેલા ભેમજીભાઇએ ધારીયાથી હૂમલો કરી હત્યા કરી હતી. જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા તપાસ થઇ શકે - જે.બી.દેસાઇ (પ્રાંત અધિકારી પાલનપુર) છાપી પોલીસ કસ્ટડીમાં આરોપીની મોત થયું છે જોકે આ અંગે પોલીસ દ્વારા જાણ કરવામાં આવે તો જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટને મોત શંકાસ્પદ જણાયતો તેમના દ્વારા તપાસ થઇ શકે છે.

> દસમા પાનાનું અનુસંધાન ડેમાઈ જુગાર 11 મોબાઇલ કિંમત રૂ.12 હજાર અને એક બાઇક કિંમત રૂ.30 હજાર મળી કુલ રૂ.2,06,950નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે પકડાયેલા શકુનિઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ જુગારની રેડના પગલે જુગાર રમવા ટેવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ઝડપાયેલા જુગારી 1. ઇકબાલભાઇ વોહરા (નડીયાદ), 2. જાવેદખાન યુ પઠાણ (કપડવંજ), 3. વિજયભાઇ, 4. રફીકભાઇ બાકરોલીયા(મેઘરજ),5. મનીષભાઇ , 6. ઇશ્માઇલભાઇ પઠાણ(કઠલાલ), 7. ભરતભાઇ , 8. મહેશભાઇ ખાંટ (ડેમાઇ), 9. હબીબભાઇ બાકરોલીયા(મેઘરજ), 10. પરેશભાઇ , 11. હબીબભાઇ એમ.વોહરા (નડીયાદ), 12. યુશુફભાઇ ખેરાડા (મેઘરજ)

ભાસ્કર ન્યૂઝ.કડી

કડીના બુડાસણ ગામમાં આર્થિક તંગીથી યુવકે ફાંસો ખાતાં ચકચાર ભાસ્કર ન્યૂઝ.કડી

કડીના બુડાસણ ગામના મુસ્લિમ યુવકે આર્થિક તંગીથી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મહેસાણાના વતની અને મજૂરી કામ અર્થે કડી તાલુકાના બુડાસણ ગામે મસ્જિદ નજીક ઓરડીમાં પઠાણ સાજીદખાન તેમના પરિવાર સાથે રહેતાં હતા. તેમજ શહેરની એક ફેક્ટરીઓમાં પતિ-પત્ની છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. ગત સોમવારના રોજ બપોરે સાજીદખાન મહેસાણા કામ અર્થે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન તેના પત્ની અને બાળકો સાજીદખાનની બહેનના ઘરે હોઇ મોડી રાત્રી સુધી સાજીદખાનનો

ફોન સંપર્ક કરતાં ફોન પર સંપર્ક થયો હતો. મંગળવારની સવારે પરિવારજનો રોજિંદી કામગીરી માટે ગયા હતા. ત્યારે બપોરના ત્રણ વાગ્યાના સમયે ગામના એક વ્યક્તિએ સાજીદખાનની બહેનને ફોનથી સાજીદખાન તેની ઓરડીમાં ગળે ફાંસો ખાઇ લટકી ગયેલ હોવાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ ઘરે પહોંચી કડી પોલીસને જાણ કરતાં પોલીસે લાશને નીચે ઉતારી પી.એમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. બનાવ અંગે મૃતકની પત્ની બિલકિશબાનુનાં નિવેદન આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુનસરમાંથી અખાદ્ય ગોળના જથ્થા સાથે એક શખ્સ પકડાયો ભાસ્કર ન્યૂઝ.ભિલોડા

ભિલોડા તાલુકાના મુનાઇ ગામના થાનસિંહ ભવરસિંહ પોરોહિત સુનસરમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેમણે લાયસન્સ કે પરવાના વિના અખાદ્ય ગોળનું વેચાણ કરતા

હતા. જે અંગે ભિલોડા પોલીસે મંગળવારે તપાસ કરતા થાનસિંહની દુકાનમાંથી અંદાજે રૂ.20 હજારથી વધુની કિંમતનો ગોળનો જથ્થો જપ્ત કરી થાનસિંહ વિરુદ્ધ ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

અવસાન નોંધ દવે : સ્વ. દવે મધુબેન જયકિશન 86 વેદવાડો, સિધ્ધપુર વ્યાસ : સ્વ. વ્યાસ ઉષાબેન દિનેશચંન્દ 52 ખારીઘારીયાલ, ચાણસ્મા ઠાકોર : સ્વ. ઠાકોર ઝવેરજી ગંભીરજી 45 મુડવાડા, સિધ્ધપુર સ્વ. ઠાકોર મફાજી રાયમલજી 70 બોરસણ, પાટણ પંચાલ : સ્વ. પંચાલ ચંદુલાલ મોહનલાલ 61 મીઠા, મહેસાણા પટેલ : સ્વ. પટેલ નાનીબેન દેવચંદદાસ 77 મુ. શંખલપુર, બેચરાજી સ્વ. પટેલ ભુદરભાઇ કાળીદાસ

70 રણેલા, બેચરાજી સ્વ. પટેલ કાન્તાબેન ભવાનભાઇ 75 કુણપુર, માંડલ સ્વ. પટેલ સોમાભાઇ મગનલાલ 73 વિસનગર, વિસનગર ચૌધરી : સ્વ. ચૌધરી મેનાબેન દેવજીભાઇ 95 બામોસણા, મહેસાણા રબારી : સ્વ. રબારી શંકરભાઇ 45 ચાણસ્મા દેસાઈ : સ્વ. દેસાઇ શાન્તાબેન નાગજીભાઇ 75 અમદાવાદ મકવાણા : સ્વ. મકવાણા અમરતજી હરીજી 52 મંગળપુર, કાંકરેજ

ભાસ્કર ન્યૂઝ.વિસનગર

િતથિ સંવત

સૂર્યોદયકાલીન નક્ષત્ર

ફાગણ વદ છઠ સંવત: ૨૦૭૧

વિશાખા (સંપૂર્ણ દિવસ)

શુભ ચોઘડિયા

ગ્રહ વિચાર

સવારે 6.53થી 8.28 શુભ, 11.20થી 12.50 ચલ, 12.50થી 14.19 લાભ, 14.19થી 15.48 અમૃત, 17.17થી 18.46 શુભ.

રાહુ કાલ-દિશા શૂલ

ખરીદારી હેતુ સમય

12.50થી 14.19 સુધી - ઉત્તર

12.26થી 13.13 અભિજિત મુહૂર્ત 14.19થી 15.48 અમૃત ચોઘડિયું

આજે જન્મે​ેલા બા‌ળકોના નામાક્ષર

તંત્રની દિવસભરની શોધખોળ બાદ કૂવામાંથી કંઈ ન મળતાં આ શખ્સે તરકટ રચ્યું હોવાનું મનાય છે.

સહિતની મદદથી દિવસભર કૂવામાં શોધખોળ હાથ ધરી હતી પરંતુ કંઈ મળ્યું નહોતું. જો કે, પોલીસે હાથ ધરેલી તપાસમાં રમેશજી હેદુજી ઠાકોર નામનો આ યુવાન હત્યાના આરોપી તરીકે સાબરમતી જેલમાં હતો અને પેરોલ પર છૂટીને આવેલો હોવાનું તેમજ ફરીથી જેલમાં ન જવું પડે તે માટે આત્મહત્યાનું તરકટ રચ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. સવારથી લાશ શોધવામાં કામે લાગેલી પોલીસને કંઈ હાથ ન લાગતાં શોધખોળ હાથ ધરાઈ છે.

દર્શન કરવા નીકળ્યા હતા. જ્યાંથી સાંજે સાત વાગ્યે પરત ઘરે આવી રહ્યા હતા, તે દરમિયાન ધરોઇ કોલોની રોડ પર પાછળથી બાઇક લઇને આવેલા બે શખ્સો પૈકી એક શખ્સે એક્ટીવા નજીક બાઇક ધીમું કર્યું અને પાછળ બેઠેલા શખ્સે પૂર્ણિમાબેનના ગળામાંથી રૂ.40 હજારની કિંમતનો સોનાનો દોરો ખેંચી લઇ બંને શખ્સોએ બાઇક ભગાવી મુક્યું હતું. ભરતભાઇએ આ બાઇકનો પીછો પણ કર્યો હતો, પરંતુ તેઓ આઇટીઆઇ તરફ બાઇક લઇ ફરાર થઇ ગયા હતા.

ઉત્તર ગુજરાત ગંજબજારના ભાવ

} વિસનગર ઘઉં 270-370 બાજરી 210-275 ગવાર 600-725 રાયડો 500-700 મેથી 550-988 કપાસ 700-821 એરંડા 680-707 તલ 1300-1350 } આંબલિયાસણ ઘઉં 310-345 બાજરી 225-245 એરંડા 670-694 રાયડો 500-610 ગવાર 719-723 કપાસ 782-793 } જોટાણા ઘઉં 675-690 ગવાર 701 કપાસ 652-790 રાયડો 580-588 લાલ મરચા 621-721 } મહેસાણા ઘઉં 280-381 એરંડા 680-705 રાયડો 550-640 ગવાર 737-749 મેથી 780-994 } ઊંઝા જીરૂ 2051-3375 વરીયાળી 1200-34ધ00 ઇસબગુલ 1200-1744 રાયડો 605-720 સરસો 646-662 તલ 1415-1838 ધાણા 725 }વિજાપુર ગવાર 732-763 કપાસ 800-833 વરીયાળી 1600-1900 રાયડો 570-617 એરંડા 680-704 બાજરી 201-220 ઘઉં 280-357 } ગોઝારીયા રાયડો 570-603 એરંડા 672-690 બાજરી 220-244 ઘઉં 300-335 ગવાર 701-723 જુવાર 620 } સતલાસણા ઘઉં 280-332 બાજરી 220-235 એરંડા 665-683 વરીયાળી 1500-2300 રાયડો 560-609 મકાઇ 270-295 કપાસ 700-775 } કટોસણ એરંડા 670-680 રાયડો 560-585 કપાસ 760-793 ઘઉં 270-290 } કુકરવાળા રાયડો 590-620 એરંડા 685-700 કપાસ 700-817 બાજરી 225-236 ઘઉં 280-327 જુવાર 730-770 ગવાર 680-709 રાજગરો 821-825 } કડી ઘઉં 270-395 રાયડો 550-610 ડાંગર 200-300

આજનું પંચાગ

કુલદીપ ગ્રંથ અનુસાર જન્મમાસ, નક્ષત્ર, તારા, વાર, રાશિમાં લગ્ન કરવાથી કન્યા કલ્પકોટી પતિવ્રતા બને છે.

ભાસ્કર ન્યૂઝ.વડનગર

વડનગરના અરજણ બારી પાસેના કૂવા પર બુધવારે સવારે આત્મહત્યા અંગેની ચિઠ્ઠી અને થેલો પડેલો જોઈ પોલીસ સહિત તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અમદાવાદ રેસ્ક્યુ ટીમ સહિતે હાથ ધરેલા પ્રયાસોમાં કૂવામાંથી કંઈ મળ્યું નહોતું પરંતુ પોલીસની તપાસમાં પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીએ આત્મહત્યાનું તરકટ રચ્યું હોવાનું ખુલ્યું હતું. વડનગરની અરજણ બારી પાસે આવેલા ઝણઝણીયા કૂવા પાસેથી બુધવારે સવારે મારી તબિયત ખરાબ છે, દવાનો ખર્ચ મારા પુત્રો કરી શકતા નથી, દુ:ખી થઈને આ પગલું ભરું છું તેવા મતલબની આત્મહત્યા અંગેની ચિઠ્ઠી તથા એક થેલો પડેલો જોઈ લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ સહિત સ્થાનિક તંત્રએ અમદાવાદ રેસ્ક્યુ ટીમ

ભાસ્કર ન્યૂઝ.મોડાસા, હિમતનગર

8

મહેસાણા, ગુરુવાર, 12 માર્ચ, 2015

ગવાર 720-744 અેરંડા 680-712 જીરૂ 2200-2791 કપાસ 743-856 ધાણા 935-1021 } ઊનાવા કપાસ 675-822 } બહુચરાજી ઘઉં 270-314 રાયડો 590-627 એરંડા 685-694 જીરૂ 2055-2851 ગવાર 710-748 સવા 838 બીટી કપાસ 770-818 ચણા 575-665 તુવેર 970-1154 અડદ 1050-1112 મઢ 950-975 } હિંમતનગર એરંડા 673-696 ઘઉં 270-393 બાજરી 220-230 મકાઇ 240-275 રાયડો 581-611 ગવાર 690-705 કપાસ 791-816 } ખેડબ્રહ્મા ઘઉં(લો) 280-350 ઘઉં(496) 290-350 એરંડા 680-685 મકાઇ 260-270 અડદ 1100-1200 તુવર 1125-1225 રાયડો 550-610 કપાસ 650-757 સોયાબિન 610-640 } વડાલી ઘઉં 280-317 મકાઇ 250-279 એરંડા 660-695 તુવર 1100-1180 રાયડો 550-610 કપાસ 750-784 } ઇડર એરંડા 650-666 ઘઉં 280-399 મકાઇ 240-280 રાયડો 550-605 તુવર 1100-1185 કપાસ 750-890 ગવાર 700-725 } ભિલોડા ઘઉં 280-330 મકાઇ 240-290 જવ 200-250 એરંડા 660-690 ગવાર 680-705 કપાસ 780-800 } પાલનપુર ઘઉં 278-370 જુવાર 834-851 બાજરી 237-239 એરંડા 685-704 રાયડો 570-635 વરીયાળી 1650-2250 રાજગરો 724-846 કપાસ 600-770 } ઇકબાલગઢ ઘઉં 305-335 એરંડા 688-691 રાયડો 585-611 વરીયાળી 1700-2501 રાજગરો 750-805 જીરૂ 2260-2721 કપાસ 760-807

} વડગામ બાજરી 227 એરંડા 690-696 રાયડો 570-625 ગવાર 701 રાજગરો 752-783 જવ 258 } થરાદ રાયડો 601-648 એરંડા 690-700 જીરૂ 2100-2900 } રાહ રાયડો 600-635 એરંડા 690-700 બાજરી 240-255 } ધાનેરા બાજરી 230-255 એરંડા 685-697 રાયડો 548-648 ગવાર 600-760 રાજગરો 600-716 સરસવ 583-660 જીરૂ 2450-2500 તલ 1485 } થરા ઘઉં 300-313 બાજરી 227-242 રાયડો 590-635 એરંડા 685-693 જીરૂ 2000-2865 દિયોદર ઘઉં 280-335 બાજરી 240-250 એરંડા 690-695 રાયડો 600-630 } પાટણ જીરુ 1811-2726 વરીયાળી 1251-1788 મેથી 919-1132 રાયડો 580-668 એરંડા 678-698 રજકા બાજરી 401-440 ઘઉ 275-387 બાજરી 207-259 બંટી 323-466 રાજગરો 580-776 કપાસ 760-821 } હારીજ રાયડો 580-606 એરંડા 660-700 ઘઉ 270-330 ગવાર 660-719 બંટી 421 મઠ 880 અડદ 700-980 ચણા 655-687 સવા 860-930 જીરુ 2200-2922 મેથી 800-915 કાલા 552-594 કપાસ 775-825 } સિધ્ધપુર રાયડો 550-668 એરંડા 670-698 ગવાર 500-735 ઘઉ 273-350 બાજરી 200-249 જુવાર 500-840 કપાસ 700-807 } રાધનપુર ઘઉ 275-330 બાજરી 200-230 ચણા 650-661 ગવાર 650-715 એરંડા 670-690 જીરુ 2200-3050 સવા 510-615

સમય 06-44 12-37 18-23 25-10

પાયા તામ્ર તામ્ર તામ્ર તામ્ર

જન્માક્ષર ની નૂ ને નો

શુભાશુભ જ્ઞાન્મ

રાશિ વૃશ્ચિક વૃશ્ચિક વૃશ્ચિક વૃશ્ચિક

ચંદ્ર જ્યારે જ્યેષ્ઠા નક્ષત્રમાં હોય ત્યારે ઇન્દ્ર દેવનું પૂજન તથા લોદ્ર અને વિષ્ટિવૃતનું વાવેતર કરવાથી જાતકને ફાયદો થઇ શકે છે.

તારે- સિતારે શ્રદ્ધા જાની - ગીરા નાગર રાશિફળ જાણીને તમારા દિવસની શરૂઆત કરનાર લોકો માટે ગુરુવારનો દિવસ કેવો રહેશે તે જાણો. આ માહિતી પછી તમે આવનારી સમસ્યાઓ ઉપર નિયંત્રણ રાખી શકો છો. તમારી સારપમાં વધારો પણ કરી શકો છો.

વૃષભ | બ.વ.ઉ

મેષ | અ.લ.ઈ

શુભ રંગ : લાલ }શુભ અંક : 1-8

પરિવાર આપની તાકાત અને સંપત્તિ છે તેથી પરિવાર સમસ્યાઓ જતું કરવાની ભાવનાથી હલ કરવી. વાણીમાં વિનમ્રતા રાખવી. ધન લાભ થઇ શકે.

કન્યા | પ.ઠ.ણ

શુભ રંગ : સોનેરી }શુભ અંક : 5

શુભ રંગ : લીલો }શુભ અંક : 6-3

નવી ઓળખાણ લાભ અપાવે પરંતુ તેમાં ધીરજપૂર્વક વિચારીને આગળ વધવું. આપનો આત્મવિશ્વાસ આપને સફળતા અને સમૃદ્ધિ તર‌ફ લઇ જાય.

તુલા | ર.ત

ભાગીદારીના વેપારમાં વિસ્તૃતીકરણ થઇ શકે. કાર્યો સમય કરતા વહેલા પૂરા થાય. આપનું ધાર્યું ફળ મેળવવા કાર્યશૈલીમાં ફેરફાર કરવા.

વૃશ્ચિક | ન.ય

ધન | ભ.ધ.ફ.ઢ

ભાગીદારીમાં નફાનું પ્રમાણ વધે. સ્વાસ્થ્ય સારું રહે. કાર્યોમાં અડચણ ઉભી થઇ શકે. સાવચેત રહેવું. અણગમતી બાબતો સ્વિકારવી પડે.

વિદેશથી સારા સમાચાર મળી શકે. ખરીદીના આયોજન થઇ શકે. નોકરિયાત પોતાના લક્ષ્યાંક પૂરા કરી શકે. નવા પ્રશ્નો ઉદભવે.

શુભ રંગ : સફેદ }શુભ અંક : 7-2

શુભ રંગ : લાલ }શુભ અંક : 8-1

શુભ રંગ : પીળો }શુભ અંક : 9-12

કુંભ | ગ.સ.શ.ષ

મીન | દ.ય.ઝ.થ

જીવનમાં પરિવર્તન આવે જે આપના સારા માટે હોય. રોકાણો ન કરવા. આપના નિર્ણયો ખોટા હોઇ શકે. પરિવાર સાથે સમય વિતાવી શકો.

કામનું ભારણ વધે પરંતુ આપ તેને સરળતાથી પાર પાડી શકો. જેનાથી આપ તણાવ મુક્ત રહો. મિત્રો, સ્નેહીઓને મળવાનું થાય.

મકર | ખ.જ

શુભ રંગ : વાદળી }શુભ અંક : 10-11

જીવનમાં પરિવર્તન આવે જે આપના સારા માટે હોય. રોકાણો ન કરવા. આપના નિર્ણયો ખોટા હોઇ શકે. પરિવાર સાથે સમય વિતાવી શકો.

વાણીમાં વિનમ્રતા રાખવી. ભૂતકાળમાં કરેલા સારા કાર્યોના ફળ હવે પ્રાપ્ત થાય. જીવનમાં પરિવર્તન આવે જે આપના સારા માટે હોય.

સિંહ | મ.ટ

શુભ રંગ : દૂધીયો }શુભ અંક : 4

ચોક્કસાઇ રાખવી અાપને અચાનક બહાર જવાનું થાય. નવી તકો પ્રાપ્ત થાય. નાની-નાની બાબતોમાં ધ્યાન રાખવું. દિવસ સામાન્ય રહે.

શુભ રંગ : લીંબુ }શુભ અંક : 3-6

પરિવારમાં વડીલો સાથે નિકટતા કે ઘરોબો વધે અને તેને લીધે આપ તણાવનો અનુભવ કરો. લાગણીના પ્રશ્નોમાં શાંતિપૂર્વક વિચારવું.

કર્ક | ડ.હ

જે દેખાય છે તે સત્ય હોય તેવું જરૂરી નથી. વિદેશને લગતા કાર્યોમાં જો આપ પૂરું કરી શકો તો જ કામની જવાબદારી લેવી.

મિથુન | ક.છ.ઘ

શુભ રંગ : સફેદ }શુભ અંક : 2-7

શુભ રંગ : વાદળી }શુભ અંક : 10-11

શુભ રંગ : પીળો }શુભ અંક : 12-9

આજની ટિપ

વિષ્ટિ, કરણ અને અનુરાધા નક્ષત્રનો સમન્વય શુભ કાર્યોમાં અવરોધક બની શકે.

કાલનું રાશિફળ આજે વાંચો www.divyabhaskar.com

ક્રોસવર્ડ-3759 ભુપેન્દ્ર શાહ ‘શંભુ’

1

2

3

4

6

7 10

12

14 17

20 22

9

15 18

19

21 23 26

29

24 27

25

28

30

આડી ચાવી :

1. કેન્દ્રિય બજેટ રજૂ કરનારા નાણામંત્રી (6) 6. ઝેર, વિષ (2) 7. લલકારવું તે (4) 10. પાણીથી ભરેલું (3) 12. કૃપાળુ, દયાળુ (3) 14. ગિરનારનો ગિરિપ્રદેશ (2) 16. પોચું, કોમળ (3) 18. સાહસ કરનારું (4) 21. અવસ્થા, સ્થિતિ (3) 22. પગની ધૂળ (4) 24. અધર, હોઠ (2) 26. ખાવાની ચીજોનો નમૂનો (3) 29. કરિશ્મા કપૂરની બહેન (3) 30. તોફાન, મસ્તી (5)

ઊભી ચાવી :

8

11

13 16

5

1. રાજેશ ખન્ના અને શબાના આઝમીની એક ફિલ્મ (4) પા 2. ચહેરો, શિકલ (2) લ 3. જેઠની પત્ની (3) ન 4. બંધિયાર પાણીમાં થતી ચીકણી હા વનસ્પતિ (2) ર 5. રાવણની નગરી (2) 8. નાનું, હલકું (2)

9. રહેવાનું સ્થાન, મુકામ (4) 10. કંગાલ, રાંક (3) 11. તમાકુ પીવાની ચલમ (2) 13. તજી દીધેલું, વગરનું (2) 15. પાંચમું પાતાળ (4) 17. ગામમાં પ્રતિષ્ઠિત માણસોનું મંડળ (4) 19. રેલવેની લાલ-લીલી લાઇટ (અં)(3) 20. ચોપડામાં ખાતે નહીં લેવાયેલું (4) 23. મોકલેલું, વિદાય કરેલું (3) 25. ઝટ ભાંગી જાય એવું (3) 27. એક મોટું માંસાહારી પક્ષી (2) 28. તડકો, ગરમી, આંચ (2)

જવાબ ક્રોસવર્ડ 3758 ભા વ આ દ ર દ ર ત ત શો ર ર લ જ ત ક ર જ જ ડ

ન ગ દા ત્વ રા પો લિ હિ યો મ જ ભ ર

ર મ ન ત ર ફ ક ર પિ જિ કા યા મ મ ત મ ણ ત


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.