Latest rajkot news in gujrati

Page 1

સુવિચાર

સેન્સેક્સ 29,220.12

નજીક આવવું એ તો માત્ર શરૂઆત છે, સાથે રહેવું પ્રગતિ છે, સાથે કામ કરવું સફળતા છે. - હેનરી ફોર્ડ

સોનું

26,800

ચાંદી

36,400

ડોલર

61.83

યુરો

69.48

પાછલો

28,746.65

પાછલો

27,100

પાછલો

37,100

પાછલો

કુલ પાના 28 | કિંમત ~ 3.00 | 20 + 8 (બાળભાસ્કર)

61.76

પાછલો

રાજકોટ

70.13

શનિવાર, 28 ફેબ્રુઆરી 2015, ફાગણ સુદ-10, િવક્રમ સંવત 2071

આજે બજેટ : જેટલી ITમાં મુક્તિથી ચોંકાવી શકે છે 66 બોલ, 162 રન

ભાસ્કર વિશેષ

ડીવિલિયર્સ સૌથી ઝડપી

¡WY¡W§W ¡§WcMT બંધકોને બચાવવા માટે રાઈફલ લઈને દોડી હતી માસૂમેહ ઈબ્તેકર વાંચો પાના નં.10

બિહાર વિધાનસભાની ચૂંટણીને કારણે પોપ્યુલર બજેટની શક્યતા અર્થવ્યવસ્થા સુધરી, શું જેટલી આપણાં ખિસ્સા ભરશે ?

1. આવકવેરામાં મુક્તિ 3 લાખ સુધી થવાની સંભાવના

બજેટ 2015 તૈયાર કરનાર નાણા પ્રધાન અરુણ જેટલી અને તેમની ટીમ. એજન્સી. નવી દિલ્હી થઈ શકે છે. દિલ્હીની ચૂંટણીમાં મળેલી

પહેલાં ગૂડ ન્યૂઝ 80 ટકા સસ્તા થશે મોબાઈલ રોમિંગ દર, SMS દર પણ ઘટશે

નાણા પ્રધાન અરૂણ જેટલી મોદી સરકારનુ પ્રથમ સંપુર્ણ બજેટ શનિવારે રજૂ કરશે. તેમાં ઇનકમ ટેક્સમાં મુક્તિ વધી શકે છે. આ ઉપરાંત બચત માટેના સાધનોની રોકાણ મર્યાદામાં પણ વધારો

નવી દિલ્હી | યુઝર્સ રોમિંગ પર વાત કરશે તો ઓછા પૈસા ચૂકવવા પડશે. ટ્રાઈએ રોમિંગમાં કોલરેટ 35 ટકા અને એસએમએસમાં 80 ટકા ઘટાડાનો પ્રસ્તાવ રાખ્યો છે. 13 માર્ચ બાદ અંતિમ આદેશ જાહેર કરવામાં આવશે .

હાર અને બિહારની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ પોપ્યુલિસ્ટ હોવાની પણ શક્યતા છે. આર્થિક સુધારા પણ મોટાપાયે શરૂ કરાય તેમ મનાઈ રહ્યું છે.

ગોધરાકાંડ | તોફાનોની ઘટનાનો 13 વર્ષે ચુકાદો

ત્રણ બ્રિટિશ નાગરિકોની હત્યાના કેસમાં છ નિર્દોષ

ન્ઝ યૂ ઈન બોક્સ એસ. શ્રીસંત પર તિહાર જેલમાં જીવલેણ હુમલો થયો હતો

કોચ્ચિ | મલયાલમ ગાયક મધુ બાલાકૃષ્ણને કહ્યું કે એસ. શ્રીસંત પર તિહાર જેલમાં જીવલેણ હુમલો થયો હતો. તે 2013માં આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં જેલમાં હતો.

હિંમતનગરની કોર્ટે શકનો લાભ આપી છોડી મૂક્યા ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર

વર્ષ 2002માં ગોધરાકાંડ બાદના તોફાનો સમયે રાજસ્થાનના અજમેર દર્શને જઇ પરત આવી રહેલા ત્રણ બ્રિટીશ નાગિરકો અને વાહનચાલકને પ્રાંતિજ તાલુકાના વડવાસા પાટિયા પાસે ટોળાએ અટકાવી સળગાવી માર્યા હતા. બાદમાં સુપ્રિમ કોર્ટના આદેશથી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ તેનો કેસ

‘એસ્સાર’ સાથે ગડકરીના સંબંધથી હોબાળો

નવી દિલ્હી | એસ્સાર ગ્રૂપના રુઇયા પરિવાર અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી વચ્ચે ગાઢ સંબંધ હોવાનો અંગ્રેજી સમાચારપત્રે ખુલાસો કર્યો છે. (વિસ્તૃત અહેવાલ અંદરના પાને)

હિંમતનગરની સેશન્સ કોર્ટમાં દાખલ કરાયો હતો. જેનો ચુકાદો 13 વર્ષ બાદ શુક્રવારે જાહેર થયો હતો. જેમાં ન્યાયાધીશે 6 જણાને શકનો લાભ આપી નિર્દોષ છોડી મુકયા હતા. પોલીસે આ કેસમાં વડવાસાના ચાર, તાજપુરના એક અને પ્રાંતિજના એક શખ્સની ધરપકડ કરી હતી. બીજી તરફ સુપ્રિમ કોર્ટના આદેશને પગલે આ કેસની તપાસ સીટને સોંપાઇ હતી. જે આધારે તત્કાલિન પોલીસ અધિકારી હિમાંશુ શુકલા અને ટીમે તપાસ કરી કોર્ટમાં ...અનુસંધાન પાના નં.6

આવકવેરા મુક્તિની મર્યાદા 3 લાખ સુધી થઇ શકે છે. 80સી હેઠળ રોકાણની મર્યાદા પણ 1.5 ટકાથી વધારીને 2 લાખ સંભવ. 10 લાખ સુધીની આવક 10 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવાની પણ ચર્ચા.

2. હોમ લોન

3. ભથ્થા વધશે!

ત્રણ લાખ રૂપિયા સુધી વ્યાજ વાહન ભથ્થુ રૂ.8,000 ચૂકવણી પર ટેક્સમાં મુક્તિ અને બાળકોનુ શિક્ષણ ભથ્થુ રૂ.100 પ્રતિ મળી શકે છે. હાલ આ સિમા બે લાખ રૂપિયા માસ છે. તેને વધારી શકાય છે. આ િીમા છે. સસ્તા રહેઠાણને પ્રોત્સાહન. 1998માં નક્કી થઇ હતી.

4. સર્વિસ ટેક્સ વધવાની સંભાવના

તેને 12% થી વધારીને 14% કરવામાં આવી શકે છે. તેનાથી હોટલમાં ખાવાથી લઇને ફોનના બિલ સુધી, બધુ જ મોંઘુ થઇ જશે.

5. મેન્યુફેક્ચરિંગ રોકાણ પર

ઇન્સેટિવ આપવાની જાહેરાત સંભવ. ઇન્વર્ટેડ ડ્યુટી બદલાઇ શકે છે. પ્રોડેક્ટ બનાવવી સસ્તી થશે.

નાણા પ્રધાન અરુણ જેટલીએ બજેટના એક દિવસ પહેલા સંસદમાં 2014-15નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યુ છે. આ સર્વેક્ષણ મુજબ દેશની અર્થવ્યવસ્થા હવે સારી પરિસ્થિતિમાં છે. અહીંથી ઝડપી વિકાસ માટે મોટા

ભારતીય અર્થતંત્ર સમક્ષ રહેલા પડકારો

આ રીતે બનાવ્યા 162 રન

પ્રથમ 50 31 બોલમાં બોલ ચોગ્ગા છગ્ગા બીજા 50 ડબલ સિંગલ ખાલી 21 બોલમાં ત્રીજા 50 અંતિમ છ બોલમાં ચાર છગ્ગા, એક 12 બોલમાં ચોગ્ગો, એક ડબલ દ્વારા 30 રન

66 12

સંસદમાં વિપક્ષ વિરુદ્ધ મોદીની આક્રમક ફટકાબાજી

મનરેગા બંધ નહીં કરું,ગાઇવગાડી તેતૂ-તૂન, મેં-મેંીમાનિષ્ફળતાનો ઢોલ વગાડીશ પડવાની જગ્યાએ સમસ્યાઓ ઉકેલવામાં સહયોગ કરો એજન્સી.નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકસભામાં વિપક્ષ પર જોરદાર વાકપ્રહારો કર્યા હતા.સૌથી રસપ્રદ ઉલ્લેખ મનરેગાનો હતો. તેમણે કહ્યું હતું કે,‘ વારં-વાર કહેવામાં આવે છે કે અમે મનરેગા બંધ કરી રહ્યા છીએ,પણ અમારી

...અનુસંધાન પાના નં.6

સંસદમાં કયા મુદ્દે વડાપ્રધાન મોદીએ શું કહ્યુઁં

1 જમીન સંપાદન કાયદો : અમે પરિવર્તન માટે તૈયાર | ‘જમીન સંપાદન કાયદામા ખેડૂતો વિરૂદ્ધ કાંઇ પણ હોય તો અમે તેને બદલવા તૈયાર છીએ.રાજકારણને વિકાસના રસ્તામા ના લાવવુ જોઇએ.જ્યારે યૂપીએ સરકાર બિલ લાવી હતી ત્યારે અમે સાથે હતા.હવે તેમા કેટલીક ખામીઓ દૂર કરવી છે.તમે અમારો સાથ આપો.કાયદો બન્યા બાદ તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોએ તેના કારણે વિકાસમા અડચણ આવવાનો ઉલ્લેખ કર્યો હતો.રાષ્ટ્રીય સુરક્ષા સામે પણ ખતરો સામે આવ્યો હતો.અમે આમ નથી કહી રહ્યા કે પાછલી સરકારે કોઇ પાપ કર્યુ છે.પણ તેણે જે કાયદો ઘડ્યો હતો,તેમા કમી રહી ગઇ હતી.અમારી સરકાર તેને દૂર કરવા ચાહે છે.શું ભૂલને ઠીક કરવી યોગ્ય નથી.તમે આ કાયદાનો શ્રેય લઇ લો.મને સમસ્યા નતી.હું પોતે સાર્વજનિક રીતે તમને શ્રેય આપીશ. ...અનુસંધાન પાના નં.6

આર્થિક સરવે રજૂ : જીડીપીનો દર 8.5% રહેવાની નાણામંત્રીને આશા એજન્સી. નવી દિલ્હી

151 રન પર વેસ્ટ ઈન્ડિઝ આઉટ થયું 257 રનથી આફ્રિકા જીત્યું

17 22

08 07

સૌથી ઝડપી 50, 100 અને 150 રન વેસ્ટ ઈન્ડિઝની સામે જ ફટકાર્યા

બોલ 16 31 64

રેકોર્ડ સામે 50 રન વિન્ડિઝइंडीज 100 રન रन વિન્ડિઝइंडीज 150 રન रन વિન્ડિઝइंडीज

80 રન

બન્યા અંતિમ 20 બોલમાં 358 રન બન્યા અંતિમ 35 ઓવરમાં 408 રન વર્લ્ડ કપનો બીજો મોટો સ્કોર ભારતે 2007માં 413 રન બનાવ્યા હતા

ક્યારે 18 जनवरी જાન્યુઆરી 2015 18 जनवरी જાન્યુઆરી 2015 27 फरवरी ફેબ્રુઆરી 2015

ફૂટબોલ, હોકી, રગ્બીમાં પણ ચેમ્પિયન છે એબી

{જુ.નેશનલ ફૂટબોલ, હોકી રમ્યા અને રગ્બીમાં પણ કેપ્ટન {જુ. એથ્લે.માં 100 મીટરમાં સૌથી ઝડપી દોડ્યા {અન્ડર 19 નેશનલ ચેમ્પિયન, સાયન્સ પ્રોજેક્ટ નેશનલ મેડાલિસ્ટ. સ્વીમિંગમાં છ રેકોર્ડ ભારત યુ એ ઈ બપોરે 12 વાગ્યાથી આજના મેચ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સવારે 6.30થી

સુધારાઓની જરૂર છે. તેના માટે સરકારી રોકાણ વધારવા માટે ભાર મુકાશે. ઉપરાંત રેગ્યુલેશન અને ટેક્સ કાયદાઓમાં ફેરફાર કરીને બિઝનેસનું વાતાવરણ સુધારવામાં આવશે.

...અનુસંધાન પાના નં.6

વિકાસ દર 8 ટકાથી વધારે | હાલમાં જીડીપી વિકાસ દર 7.4% અને 2015-16માં 8.1થી 8.5% રહેવાની આશા છે. ત્યારબાદ 8થી 10 ટકા. જોકે તે નવા આંકડાના આધારે હશે. કર, શ્રમ, ભૂમિ નિયમ બદલશે | કરમાળખામાં સુધારો થાય. બિઝનેસનો ખર્ચ ઘટાડવા માટે શ્રમ અને જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરાય. રોકાણ વધારવાના ઉપાય થાય | ખાનગી રોકાણને લાંબા ગાળાના વિકાસનું એન્જિન બનાવવામાં આવે. ગ્રોથને ગતિ આપવા માટે સરકારી રોકાણ જરૂરી છે. ...અનુસંધાન પાના નં.6

1 માર્ચથી મુફ્તી મોહમ્મદ કાશ્મીરની સત્તા સંભાળશે એજન્સી. નવી દિલ્હી

પીડીપીના સંરક્ષક મુફ્તી મોહંમદ સઇદ પહેલી માર્ચે જમ્મુ અને કાશ્મીરનું સુકાન સંભાળશે. તેઓ સંપૂર્ણ છ વર્ષના કાર્યકાળ માટે રાજ્યના મુખ્યપ્રધાન હશે. સઇદ ઉપરાંત ભાજપ અને પીડીપીના 12-12 પ્રધાનો પણ શપથ લઇ શકે છે. ભાજપના 12 સભ્યોમાં નાયબ મુખ્યપ્રધાન બનવા જઇ રહેલા નિર્મલસિંહ રાણાનો પણ સમાવેશ થાય છે. શપથ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે. શપથ સમારંભ પછી દિવસે ત્રણ વાગે સરકાર ચલાવવા માટે બનેલા કોમન મિનિમમ પ્રોગ્રામની ...અનુસંધાન પાના નં.6

વર્ષ 11 | अंक અંક 11 | महानगरમહાનગર

દૈિનક ભાસ્કર સમૂહ

14 રાજ્ય | अंक 58 સંસ્કરણ

}

મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર }

ગુજરાત | મહારાષ્ટ્ર }

મહારાષ્ટ્ર }

ગુજરાત | રાજસ્થાન }

7 રાજ્ય | 17 સ્ટેશન


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.