સુવિચાર
સેન્સેક્સ
દરેક નવા કામમાં ભૂલથી બચવા માટેનો પ્રયત્ન જ સૌથી મોટી ભૂલ છે. - એલ્બર્ટ હુબ્બાર્ડ
સોનું
26,900
ચાંદી
36,500
ડોલર
62.33
યુરો
70.47
પાછલો પાછલો પાછલો પાછલો
કુલ પાના 32 | કિંમત ~ 4.00 | 16 + 4 (સિટી ભાસ્કર) + 12 (મધુરિમા)
પાછલો
સુરત
29,231.41 27,100
36,800 62.22 70.41
મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015, ફાગણ સુદ-6, િવક્રમ સંવત 2071
સંકટ વધ્યું | ગરમી શરૂ થઈ ગઈ છતાં મૃત્યુનો સિલસિલો ચાલુ : વધુ 21 મોત, આંકડો 228
પહેલાં ગૂડ ન્યૂઝ પડતર કેસો માટે ફોજદારી અને ટેક્સ માટે નવી બે અદાલત
સ્વાઈન ફ્લૂ : આરોગ્યમંત્રી શંકર ચૌધરી ઝપટમાં
નવી દિલ્હી | પેન્ડિંગ કેસ પૂર્ણ કરવા માટે સુપ્રીમકોર્ટે 9 માર્ચથી બે નવી કોર્ટો ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. એક કોર્ટ ટેક્સને લગતા કેસ સાંભળશે અને એક કોર્ટ ફોજદારી કેસોને સાંભળશે. હાલના સમયે 11,137 ફોજદારી અને 10,843 ટેક્સ સાથે જોડાયેલા કેસો પેન્ડિંગ છે. સુપ્રીમકોર્ટ પરિસરમાં ફ્રી વાઈફાઈ મળશે.
}િવધાનસભામા િવરોધપક્ષના સભ્યોએ જોરદાર હંગામો
વર્લ્ડ કપ વિન્ડો
}રાજ્યપાલે 15 િમનિટમાં જ }નારાજ કોગ્રેસે સરકારને પણ }નિષ્ફળતા છુપાવવામાંટે પ્રવચન અધવચ્ચે ટૂંકાવવું પડ્યુ માસ્ક વહેંચ્યા, વોકઆઉટ કર્યો સરકારના રોજ નવા બહાના 228 }નવા કેસ | 230 }કુલ કેસ | 3337 }ડિસ્ચાર્જ | 1945 જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું કુલ મૃત્યુ સ્વાઈન ફ્લૂથી
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
ઈંગ્લેન્ડ 119 રને જીત્યું
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના રોગે માઝા મૂકી છે. પ્રતિદિન આ રોગનો ભોગ બનનારાઓની સંખ્યમાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. એવામાં જેના ઉપર પ્રજાના આરોગ્ય અને સ્વાસ્થ્ય સુખાકારીની જાળવણીની જવાબદારી છે તેવા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શંકર ચોધરી ખૂદ સ્વાઈન ફ્લૂનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ વાતની પૂષ્ટી કરી છે આ બાબત દર્શાવે છે કે સરકાર પર સ્વાઈન ફ્લુનું સંકટ અત્યંત ઘેરુ બની ચુક્યું છે.
ઈંગ્લેન્ડ
303/8 (50)
સ્કોટલેન્ડ
184/10 (42.2)
આજની મેચ વેસ્ટ ઈન્ડિઝ्यूजीलैं इंग्लैंडઝિમ્બાબ્વે સવારેबह 9.00 વાગ્યાથી
ન્ઝ યૂ ઈન બોક્સ બજેટ પૂર્વે શેર અને સોનું-ચાંદી ગગડ્યાં, વૈશ્વિક બજારો ડાઉન
અમદાવાદ | સંસદમાં શરૂ થયેલું બજેટ સત્ર માર્કેટને ફળ્યું નથી. આજે સેન્સેક્સ 29 હજાર અને નિફ્ટી 8800ની અંદર પહોંચી ગઇ હતી. છેલ્લા બે સેશનમાં સેન્સેક્સમાં 487 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. સેન્સેક્સની સાથે સોના-ચાંદીમાં પણ નરમાઇ હતી. (અહેવાલ બિઝનેસ પાને)
21નાં મોત...
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના સભ્યોએ માસ્ક પહેરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
^
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
‘શંકર ચૌધરીને તા. 22મીએ તાવ આવતા તા. 23 ફેબ્રુઆરીના રોજ સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા તેમના મંત્રીમંડળના નિવાસસ્થાને જ આઈસોલેશનમાં રખાયા છે. સિવિલ હોસ્પીટલના ડોક્ટરોની સારવાર હેઠળ છે.’ > નીતિન પટેલ, આરોગ્ય મંત્રી, ગુજરાત
લોસ | ઓસ્કારમાં અલેજાન્દ્રો જી ઇનારિતુની ફિલ્મ ‘બર્ડમેન’ને બેસ્ટ ફિલ્મ સહિત ચાર એવોર્ડ પણ જીત્યા. બેસ્ટ એક્ટરનો એવોર્ડ એડી રેડમેને અને બેસ્ટ અભિનેત્રીનો જુલિયન મૂરેને મળ્યો હતો. (અહેવાલ પાના નં.15)
અમદાવાદ રાજકોટ કચ્છ વડોદરા જામનગર મહેસાણા ખેડા સુરત ગાંધીનગર સુરેન્દ્રનગર સાબરકાંઠા પંચમહાલ
3 3 2 2 2 2 2 1 1 1 1 1
અત્યાર સુધી 3 હજારથી વધુ પોઝિટીવ કેસ
શંકર ચોધરી તેમના નિવાસે ડોક્ટરોની દેખરેખ હેઠળ
ઓસ્કાર ‘બર્ડમેન’ને બેસ્ટ ફિલ્મ સહિત ચાર એવોર્ડ
રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર ગરમીનું પ્રમાણ વધવા છતાં વધી રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીમાં કદાચ સૌથી વધુ 21ના મોત થયા. એટલું જ નહીં, વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાને સ્વાઈન ફ્લૂ થયાની ઘટનાના થોડા જ કલાકોમાં ખુદ આરોગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીને સ્વાઈન
ફ્લૂ પોઝિટિવ આવ્યાના સમાચાર છે. બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસે સોમવારથી શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં પણ સ્વાઈન ફ્લૂના મામલે ભારે ઊહાપોહ અને સૂત્રોચ્ચાર, દેખાવો કરતાં ગૃહની કાર્યવાહી બબ્બેવાર ખોરવાઈ હતી. એટલે સુધી કે રાજ્યપાલના પ્રવચન દરમિયાન પણ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર અને હોબાળો ચાલુ રહેતાં રાજ્યપાલ ...અનુસંધાન પાના નં.11
આનંદીબહેન સરકારનું આજે બજેટ: ફોકસ સોશિયલ સેક્ટર પર...
વાંચો પાનાં નં 4
અમદાવાદનાં થિયેટરોમાં હવે માસ્ક પણ ફરજિયાત }પૂર્વ મંજૂરી વગર કોઈપણ શહેરની ચાર ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર
જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ ભાસ્કર ન્યૂઝ.અમદાવાદ
અમદાવાદમાં સ્વાઇનફૂલુનો રોગ બેકાબુ નબી જતાં હવે સરકાર સફાળી જાગી છે અને જેતે જિલ્લા કલેકટરને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર ખાતે સોમવારે મળેલી રીવ્યુ બેઠકમાં પરિસ્થતીની સમીક્ષા કર્યા બાદ કલેકટર દ્વારા જારી જાહેરનામાં મૂજબ શહેર અને જિલ્લામાં કોઇ પણ પ્રકારની સભા, સરઘસ, સંમેલન કે મેળાવડા કે લોકમેળાનું સક્ષમ અધિકારીની મંજુરી વગર આયોજન થઇ શકશે નહીં. આ ઉપરાંત ફિલ્મી થીયેટરોમાં પણ માસ્કની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. જોકે સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા જાહેર હિતમાં કરાતા કાર્યક્રમો સહિત લગ્ન,
કલેકટરની સૂચના બાદ ચાર હોસ્પિટલોએ સ્વાઇનફૂલુના દર્દીઓને મફત સારવાર આપવા માટે સમંતિ દર્શાવી છે. 1 બોપલ-ઘૂમાની ક્રિષ્ના સેલ્બી હોસ્પિ. 2 બાવળાની ત્રિમૂર્તિ હોસ્પિટલ 3 વિરમગામની ભાગ્યોદય હોસ્પિ.માં મફત ઓપીડી સારવાર 4 ધંધુકાની આર.એમ. એસ.હોસ્પિટલમાં બીપીએલ લાભાર્થીઓને મફત સારવાર અપાશે.
સ્મશાન યાત્રા જેવા અપવાદોને બાદ રખાયા છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે દંડ ઉપરાંત કલમ 188 મૂજબ શિક્ષાને પાત્ર ગણાશે. આ જાહેરનામાનો 22મી માર્ચ સુધી અમલ કરવાનો રહેશે.
અણ્ણા રિટર્ન્સ |‘અબકી મોટા નેતાઓ ગાંઠતા નહીં હોવાથી કોંગ્રેસના ઉપાધ્યક્ષ ખફા રાહુલ લાઓસ જતા રહ્યા બાર...મોદી સરકાર’... નારાજ જો કે કોંગ્રેસ કહે છે : પક્ષના ભાવિ અંગે
ત્યારે નિશાન પર : મનમોહન સરકાર હવે નિશાન પર : મોદી સરકાર પદ્ધતિ :
બીજા અને ચોથા શનિવારે સરકારી બેન્કોમાં રજા રહેશે
પદ્ધતિ : ત્રણ દિવસનું અનશન બે દિવસનાં ધરણા મુદ્દો : જમીનસંપાદન મુદ્દો : જનલોકપાલ, સ્થળ : જંતર-મંતર કાયદો , સ્થળ : એ જ જંતર-મંતર સંસદમાં પ્રથમ દિવસે જમીન સંપાદન વટહુકમ અંગે મોદી સરકાર ઘેરાઈ
મુંબઈ | હવે દર મહિને બીજા અને ચોથા શનિવારે સરકારી બેન્કોમાં રજા રાખવાની તૈયારી થઈ રહી છે. પરંતુ બાકીના શનિવાર સંપૂર્ણ દિવસ કામ કાજ થશે. અત્યાર સુધી શનિવારે બેન્કોમાં અડધા દિવસ સુધીની રજા રહેતી હતી. (અહેવાલ પાના નં.11)
રજા પર જતા રહ્યા છે. તેમણે કેટલાક દિવસની રજા છે. જો કે સવાલ ઉઠ્યા તો સોનિયા ગાંધીએ ચિંતન માટે રાહુલે સોનિયાની રજા લીધી લીધી જણાવ્યું કે તેમને થોડાક દિવસની રજા અપાઇ છે. તેમને એજન્સી. નવી દિલ્હી થોડોક સમય જોઇતો હતો. પછી સમાચાર આવ્યા કે સંસદનું બજેટસત્ર સોમવારે શરૂ થયું પરંતુ કોંગ્રેસના મોટા નેતાઓથી નારાજગીને કારણે રાહુલે રજા લીધી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપસ્થિત ન હતા. તેઓ લાઓસ છે અને લાઓસ જતા રહ્યા છે. ...અનુસંધાન પાના નં.11
ભાસ્કર ન્યૂઝ . નવી દિલ્હી
અણ્ણા હજારે ચાર વર્ષ પછી ફરી ધરણાં પર પાછા ફર્યા છે. મોદી સરકારના જમીન સંપાદન વટહુકમ વિરુદ્ધ જંતર- મંતર બે દિવસના ધરણાં પર બેઠા છે. બીજી તરફ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ અભિભાષણમાં જણાવ્યું કે સરકારને મન ખેડૂતોનું હિત સર્વોપરી છે, તેથી જ જમીન સંપાદન કાયદામાં ફેરફાર કર્યો છે. વિરોધપક્ષના વિરોધ વચ્ચે સરકારે છ વટહુકમ બહાર પાડી દીધા હતા.મંગળવારે 17 રાજ્યોમાંથી પાંચ હજાર
તમારો મોબાઈલ ફોન જ બની જશે તમારો ડેબિટકાર્ડ
નવી દિલ્હી | નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ લોન્ચ કર્યું છે. જેની મદદથી મોબાઈલ ફોન ડેબિટકાર્ડ બની જશે. તેનાથી ખાતાધારક બધી બેન્કોને ઓપરેટ કરી શકશે.
રાજયમાં 16 કલેક્ટર સહિત 72 IASની બદલી
કાયદો પાછો ખેંચો, નહીંતર મોટું આંદોલન
આ સ્વતંત્રતાની મોટી લડાઈ છે. પણ આ વખતે હું મરવા માટે અનશન નહીં કરું. દેશભરમાં ચાર મહિના સુધી પદયાત્રા કરીશ. ત્યારપછી રામલીલા મેદાનમાં જેલભરો આંદોલન થશે. - અણ્ણા હજારે
અણ્ણાને વાંધો
} આ ફેરફારથી માત્ર કોર્પોરેટ ગૃહો, બિલ્ડર્સને લાભ, ખેડૂતને નહીં. } આનાથી તો સરકારી લૂંટ વધશે. } જમીનો તો અંગ્રેજો પણ લૂંટતા હતા. } ખેડૂતો પહેલેથી મજબૂર છે,
આનાથી આત્મહત્યા વધશે.
} આ મનમરજી છે. આ રીતે તો
...અનુસંધાન પાના નં.11 લોકશાહીની પરિભાષા જ બદલાશે સરકારને 20 માર્ચ સુધી ચાલનારા આ સત્રમાં છ વટહુકમને પસાર કરવાના છે. તેમાં જમીન સંપાદન, કોલસા ખાણ હરાજી, વીમામાં 49 ટકા એફડીઆઇ, ઇ -રીક્ષા અને સિટિઝનશિપનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં ભાજપ બહુમતીમાં ન હોવાથી આ વટહુકમ પસાર કરવામાં મુશ્કેલી થશે.
હવે શું ?
વાંચો પાના ન. 4
BCCIની બેઠકમાં શ્રીનિવાસનના ભાગ લેવાથી સુપ્રીમકોર્ટ નારાજ ચૂંટણી નથી લડ્યા તો પછી અધ્યક્ષ કેવી રીતે રહી શકે : સુપ્રીમકોર્ટ એજન્સી. નવી દિલ્હી
સુપ્રીમકોર્ટે બીસીસીઆઈ અધ્યક્ષ એન. શ્રીનિવાસનને અધ્યક્ષની જેમ કામ કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે, અમે ચૂંટણી લડવાની મંજૂરી આપી જ નથી તો પછી બીસીસીઆઈની બેઠકની અધ્યક્ષતા તેઓ શા માટે કરી રહ્યા છેω તેઓ ચૂંટણી નથી લડી શકતા તો પછી પદ પર કેવી રીતે રહી શકે. તેમણે આમ ન કરવું જોઈએ. કોર્ટે શ્રીનિવાસન પર શુક્રવારે થનારી આગામી સુનાવણીમાં સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે. આ પહેલા વકીલ કપિલ વર્ષ 11 | अंक અંક 328 | महानगरમહાનગર
28,975.11
સિબ્બલે કહ્યું હતું કે શ્રીનિવાસને કોર્ટેના આદેશનું ઉલ્લંઘન નથી કહ્યું. બેઠકમાં કોઈ નિર્ણય નથી લેવાયો. માત્ર ચૂંટણીની તારીખ નક્કી થઈ છે. આઠ ફેબ્રુઆરીએ શ્રીનિવાસને તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે આ બેઠકમાં ભાગ લીધો હતો. બિહાર ક્રિકેટ એસોસિએશને સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં શ્રીનિવાસન વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવાની માંગણી કરી છે. તેમને કહેવું છે કે, સુપ્રીમકોર્ટના આદેશ છતાં શ્રીનિવાસન અધ્યક્ષ પદે યથાવત છે. સુપ્રીમકોર્ટે 22 જાન્યુઆરીએ તેમને કહેવાયું હતું કે જો તેઓ બીસીસીઆઈ ચૂંટણી લડવા માંગતા હોય તકો તેમણે ક્રિકેટમાં પોતાનું આર્થિક હિત છોડવાનું રહેશે.
દૈિનક ભાસ્કર સમૂહ
પોતાના મૃત્યુની અફવાથી શક્તિ કપૂર હેરાનપરેશાન ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
બોલીવુડના ખલનાયક શક્તિ કપૂરનું લોનાવાલા ખાતે એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હોવાનો મેસેજ છેલ્લા બે દિવસથી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. અનેક લોકોઅે તો એમને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. આખરે આ વાત શક્તિ કપૂરના ઘર સુધી પહોંચી હતી. એમની તબિયતના હાલ જાણવા એમનો ફોન સતત રણકતો રહ્યો હતો. તેથી શક્તિ અને એમના કુટુંબીજનો હેરાન થઈ ગયા હતા. આખરે શક્તિ કપૂરે આ બાબતે ખુલાસો કરવો પડ્યો હતો. હું જીવતો છું મરી નથી ગયો એમ તેમણે જણાવવું પડ્યું હતું. એમની ...અનુ. પાના નં.11
14 રાજ્ય | अंक 58 સંસ્કરણ
}
મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર }
ગુજરાત | મહારાષ્ટ્ર }
મહારાષ્ટ્ર }
ગુજરાત | રાજસ્થાન }
7 રાજ્ય | 17 સ્ટેશન