શુક્રવાર > 23 જાન્યુઆરી, 2015
દિલ સે Randeep Hooda
મારી નજરે
Tejaswini
ભાણેજ ઓછી અને સહેલી વધારે છે શ્રદ્ધા...
{ સુનીલ કુકરેતી
હું કોઇની
નકલ નથી કરતો રણદીપ હૂડા અમસ્તો જ એક ટશનવાળા અંદાજ સાથે ફિલ્મી પડદે નથી દેખાતો. જો તેને અેક ખાસ અંદાજમાં જોવામાં આવે, તો એ પોતાનું ટશન દરેક જગ્યાએ જાહેર કરવા માટે તૈયાર હોય છે. પોલિટિકલી કરેક્ટ દેખાવું તેના માટે મહત્ત્વનું નથી. એ તે જ કરે છે, જે તેના દિલને યોગ્ય લાગે છે. ફિલ્મોની બાબતમાં તેની સાથે આવી જ રસપ્રદ વાતો થઈ:
તું
નસીરુદ્દીન શાહ સાથે થિયેટર અને ફિલ્મો કરતો રહે છે. શું તારા પર એની કોઈ અસર અનુભવે છે? } જુઓ, નસીરજી મારા ગુરુ છે. તેઓ મારી કળાને પ્રોત્સાહન આપે છે. દરેક કલાકારને તેની જરૂર હોય છે અને નસીરજી દિલથી મારા માટે એ કરે છે. પણ હું ક્યારેય નસીરુદ્દીન શાહ નથી બનવા માગતો કે નથી બીજા કોઇ કલાકાર જેવો બનવા માગતો. હું હંમશ ે ાં રણદીપ હૂડા જ બનવા માગતો હતો અને તેના માટે જ પ્રયત્નો કરું છુ.ં તું ફિલ્મોની પસંદગી શેના આધારે કરે છે? }મારા હિસાબે એક એક્ટર બે જ પ્રકારની ફિલ્મો કરવા માગે છે. એક એવી કે જે એ કલાકાર પોતે કરવા માગતો હોય અને બીજી એવી કે જે તેના માટે ઉપલબ્ધ નતી હોતી. હું એક ટાઇપકાસ્ટ એક્ટર ક્યારેય બનવા નથી માગતો. હું એવી ફિલ્મો કરવા માગું છું જે કલાકારીમાં સારી હોય અને બોક્સ ઓફિસ પર બધાને ફાયદો કરાવે. મેં ‘હાઇવે’, ‘જોન ડે’, ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુબ ં ઈ’, ‘કિક’, ‘રંગરસિયા’ અને ‘ઉંગલી’ વગેરે દરેક પ્રકારની ફિલ્મો કરી છે અને કરું છું. હું એક એવો એક્ટર નથી બનવા માગતો જે એકસરખી ફિલ્મો કરતો રહે. બાયોપિક ફિલ્મો વિશે તારો શું અભિપ્રાય છે? શું તું વિદેશી બાયોપિક જુએ ગુલામી (1985) છે? ટૂંક સમયમાં તારી મુખ્ય ભૂમિકાવાળી ચાર્લ્સ શોભરાજ પર આધારિત ‘મૈં ઔર ચાર્લ્સ’ આવી રહી છે. } જી હા, હું વિદેશી બાયોપિક જોઉં છું અને તેના સ્તરને પસંદ કરુઁં છું. આપણે ત્યાં અલબત્ત, તેની ફોર્મેટ અને સ્ટાન્ડર્ડને અનુસરવામાં આવતા નથી, પણ હું મારી રીતે તેના જેવું જ કંઈક બહેતર કરવાની કોશિશ કરું છું. મારા લુક પર ધ્યાન આપવા માટે હું અનેક તૈયારીઓ કરું છું. આ વિષયમાં હું એટલું જ કહીશ કે જ્યારે હું કોઈ બાયોપિક કરુ,ં ત્યારે એ જ પ્રયત્ન રહે છે કે મારી ફિલ્મને મારા દેશમાં તો વખાણવામાં આવે જ પરંતુ ‘મિર્ચ મસાલા’ જ્યારે કોઇ વિદેશી તેને જોઈ તો તેને અણગમો ન થાય અને આપણને (1987) શરમ ન આવે. આપણી ભારતીય ફિલ્મો વિશે શું વિચારે છે? } આ વિશે હું એટલું જ કહેવા માગુ઼ છું કે હિન્દુસ્તાની ફિલ્મોમાંથી બે જ ફિલ્મો મારી ફેવરિટ છે, તેમાં ‘શોલે’ બિલકુલ નથી. ‘મિર્ચ મસાલા’ અને ‘ગુલામી’ મારી ફેવરિટ ફિલ્મો છે. ‘મિર્ચ મસાલા’ જેવી ફિલ્મો નિર્દેશિત કરનારા કેતન મહેતા સાથે નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટિલ, આમિર ખાન, શાહરુખ ખાન જેવા કલાકારો કામ કરી ચકૂ ્યા છે, તેમની સાથે ‘શોલે’ મને પસંદ છે, પણ મારી ફેવરિટ મેં કામ કરી લીધું છે. તેના માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મેં તેની નથી. તેના કેટલાક સીન મને પસંદ છે. સાથે કામ કરી લીધું છે. બસ, મારી જેમ કે ફિલ્મની શરૂઆતના સીનમાં ઘોડા પર હાર્દિક ઇચ્છા પૂરી થઈ. બેસીને ડાકુઓ ટ્રેનને લૂંટવા માટે દોડી રહ્યા તે ‘મિર્ચ મસાલા’ની સાથે ગુલામીનું નામ છે, આ સીન મને અવારનવાર યાદ આવે છે. લીધું આ બંને ફિલ્મોની કઇ વાતો તને ‘શોલે’ની એક સૌથી મોટી ખામી મને એ પ્રભાવિત કરે છે? } જુઓ, ‘ગુલામી’ હિન્દુસ્તાનની એવી લાગે છે કે તે અનેક ફિલ્મોની નકલ છે. ફિલ્મ છે જેમાં જમીનદારો અને ખેડૂતો પરંતુ આવું તમે ‘મિર્ચ મસાલા’ અને વચ્ચેનું વાસ્તવિક ચિત્ર રજૂ કરવામાં આવ્યું ‘ગુલામી’ વિશે ન કહી હતુ.ં તેના ડાકુ રિવોલ્યુશનરી છે. ભણેલા-ગણેલા શકો. અને સમજદાર ડાકુઓ છે. તેમાં એક સામાજિક વાર્તા છે. તેવી જ એક સામાજિક વાર્તા ‘મિર્ચ મસાલા’માં પણ છે.
favorite movies
શ્ર
દ્ધા કપૂર મારી ભાણેજ પછી છે, મિત્ર પહેલા છે. દીદી (શિવાંગી)નાં બંને બાળકો-શ્રદ્ધા અને સિદ્ધાંત હૃદયની ખૂબ નજીક છે. પદ્મિનીથી ઘણી નાની છું અને મારું બાળપણ ભાણેજો સાથે જ વીતાવ્યું છે. સિદ્ધાંત (શ્રદ્ધાનો ભાઈ)ને તો ખૂબ હેરાન કરતી. તેને છોકરીનાં કપડાં પહેરાવી દેતી, પછી લીપસ્ટિક લગાવતી. અંધારિયા રૂમમાં બંધ કરી કરી દેતી અને પછી ડરામણા અવાજો કાઢતી. હવે સિદ્ધાંત અને શ્રદ્ધા મોટાં થઈ ગયાં છે. બંને બાળકો મને ખૂબ પ્રેમ કરે છે. તેઓ મને ચીડવે છે, ‘માસી તમે જ્યારો મા બનશો, ત્યારે અમે દરેક જુલમનો હિસાબ બરાબર કરીશું!’ હું મારા ખાનદાનની એવી એકમાત્ર છોકરી છુ,ં જેણે ભાગીને લગ્ન નથી કર્યાં. આ મુદ્દે અમારી બહેનોની વચ્ચે હસી-મજાક તો થતાં જ રહે છે, ભાણેજો સાથે પણ ઠઠ્ઠા-મશ્કરી થઇ જાય છે. શ્રદ્ધાને મળેલી ગાયકીની વિરાસત ખાનદાની છે. અમને બધી બહેનોને ગાવું ગમે છે. પરિવારમાં ગીતગીતની બાબતમાં શ્રદ્ધાએ પોતાની સંશરૂઆતથી રસ રહ્યો કરિયર બનાવવા છે. સ્વાભાવિક હતું કે માટે ખૂબ મહેનત શ્રદ્ધાને પણ સંગીતમાં કરી છે. તેણે રસ હોય જ. તમે ક ધ્યાન દઇને લક્ષ્ય પરથી ક્યારે સાંભળજો. કેટલું સરસ ક્યારેય ધ્યાન ગાય છે એ. હકીકતમાં, ભટકવા નથી તેનો હૃદય એકદમ દીધું. ‘એક ચોખ્ખું છે, મીઠું છે, તો પણ એ જ વિલન’ની પહેલાં અવાજમાં સચ્ચાઈ ઉતરી આવે. તે પૂરા સાત વર્ષ શ્રદ્ધાએ પોતાની સુધી રાહ જોતી કરિયર બનાવવા રહી કે કોઇ સારું માટે ખૂબ મહેનત કરી . તેણે લક્ષ્ય પરથી કેરેક્ટર ઓફર છેક્યારે ય ધ્યાન ભટકવા થાય. નથી દીધું. ‘એક વિલન’ની પહેલાં તે પૂરા સાત વર્ષ સુધી રાહ જોતી રહી કે કોઈ સારું કેરકે ્ટર ઓફર થાય, ત્યારે એક્ટિંગ માટે હા પાડશે. ભલે શ્રદ્ધાની ઉંમર નાની હોય, પણ તે ખૂબ સમજુ છે. તે જાણે છે કે એક જ સરખાં કેરેક્ટર કરવાથી કલાકાર ટાઇપકાસ્ટ થઈ જાય છે. મારી બધી બહેનોનાં ઘર એકબીજાંની નજીક છે. શ્રદ્ધાને જ્યારે પણ કોઈ સ્ક્રિપ્ટ સારી લાગે છે તો એ પ્રોજેક્ટ વિશે મારી સાથે અચૂક ચર્ચા કરે છે અને હું પણ કોશિશ કરું છું કે તેને યોગ્ય સલાહ આપું. આખરે, તો શ્રદ્ધા અમારા પરિવારની શાન છે અને તેનાં પર અમને ગર્વ છે. { ચંડીદત્ત શુક્લ
‘શોલે’ અનેક ફિલ્મોની નકલ છે...
ગપશપ ‘મોહેંજો દડો’થી આ અસીન કબીરની વાપસી
એક તીરથી બે શિકાર
અ
સીન હાલ પોતાના સમયનો ઉપયોગ બે કામ માટે કરી રહી છે. એક તો ‘ઑલ ઇઝ વેલ’નું શૂટિંગ મહિનાઓથી રોકાયેલું હોવાના કારણે તે ખાઈ-ખાઈને ભારી થઈ ગઈ હતી. તેને આ ફિલ્મનાં જનૂ ાં દૃશ્યો સાથે મેચ થવા માટે વજન ઘટાડવાનું હતુ.ં બીજુ,ં તેને દક્ષિણ ભારતના વિશ્વ વિખ્યાત માર્શલ આર્ટ ‘કલારીપયાટ્ટુ’ શીખવાની ખબ ૂ ઇચ્છા હતી. ગત વર્ષે તેણે ત્રિવેન્દ્રમના ક્લાસમાં એડમિશન લઈ પણ લીધું હતુ,ં પરંતુ એક અભ્યાસ દરમિયાન તે ઘાયલ થઈ ગઈ, જેના કારણે તેણે ક્લાસ અધરૂ ા મકૂ વા પડ્યાં. હવે જ્યારે તેણે વજન ઘટાડવું છે, તેણે જીમનો રસ્તો પકડવાના બદલે ફરીથી કલારીપયાટ્ટુના ક્લાસ જોઇન કરી લીધા છે, જેના અભ્યાસમાં એટલો વ્યાયામ થઈ જાય છે કે જીમ જવાની જરૂરત જ નથી પડતી.
મ જોઇએ તો ઇન્ટરનેશનલ સ્ટાર કબીર બેદી હિંદી ફિલ્મોમાંથી ગાયબ જ થઈ ગયો હતો. ‘ચક્રવ્યૂહ’ (2012) પછી તેણે કોઈ હિંદી ફિલ્મ નથી કરી. સતત ઇન્ટરનેશનલ ફિલ્મો, સિરિયલો અને રંગમંચના પડદે વ્યસ્ત કબીર બેદીનું શાનદાર પુનરાગમન આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘મોહેંજો દડો’થી થશે, જેમાં રિતિક રોશન અને પજા ૂ હેગડેની જોડી છે. સત્ૂ રોના કહેવા અનુસાર, કબીર આમાં મુખ્ય વિલનની એવી ભૂમિકા નિભાવશે, જેનું વાર્તામાં મહત્ત્વ હીરો જેટલું જ છે. ચર્ચાઓ એવી પણ છે કે કબીરને રિતિકની ભલામણના આધારે લેવામાં આવ્યો છે, જે માત્ર તેના પિતા રાકેશ રોશનનો સારો મિત્ર છે અને તેની સાથે ‘ખનૂ ભરી માંગ’ જેવી યાદગાર ફિલ્મો કરી ચકૂ ્યો છે. તદુપરાંત, રિતિક તેની અંગ્જી રે ફિલ્મોથી પણ ખાસ્સો પ્રભાવિત છે. તો સ્વાગત છે, કબીર બેદી!