સુવિચાર
સેન્સેક્સ 29,231.41
હું પવનની દિશા બદલી શકતો નથી પણ નૌકાની દિશા જરૂર બદલી શકું છું જેથી લક્ષ્ય તરફ પહોંચી શકું. - ડેલ કાર્નેગી
સોનું
27,100
ચાંદી
36,800
ડોલર
62.22
યુરો
70.41
પાછલો પાછલો
32પાના | કિંમત ~ 4.00
પાછલો
પ્રવાસીઓ પણ જોઈ શકશે અંદમાનનો રાજ નિવાસ
કોલકાતા | અંદમાન અને નિકોબાર ટાપુમાં સ્થિત ઐતિહાસિક રાજ નિવાસ પ્રવાસીઓ માટે પહેલી વખત 25મી ફેબ્રુઆરી સુધી ખોલવામાં આવ્યો છે. પ્રવાસીઓ બપોરે 3.30થી લઈને સાંજે 5.30 વાગ્યા સુધી તે જોઈ શકશે.
બરાક અોબામાના ચોપરની કેબિન ભારતમાં બની
બેંગ્લુરુ | અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા જે નવા હેલિકોપ્ટર એસ-92થી ઉડ્ડયન કરશે, તેની કેબિન ભારતમાં બની છે. તેને ભારતની ટાટા એડવાન્સ સીસ્ટમે બનાવી છે. તે અમેરિકન કંપની સિકોરસ્કીને 100 કેબિન બનાવશે.
માઈક્રોસોફ્ટ લૂમિયા 830 અને 930 પર રૂ. 7000ની છૂટ
નવી દિલ્હી | લુમિયા 830 અને લુમિયા 930 મોબાઈલ ફોન પર માઈક્રોસોફ્ટે રૂ. 7000ની કેશબેક ઓફર આપી છે. 20 ફેબ્રુઆરીથી કોઈપણ રીટેલ સ્ટોરમાંથી આ ફોન ખરીદવા પર ઓફરનો લાભ મળશે. ગઈકાલે ગેલેક્સ એસ-4માં 57 ટકા સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઈ હતી.
70.89
શનિવાર, 21 ફેબ્રુઆરી 2015, ફાગણ સુદ-3, િવક્રમ સંવત 2071
બજેટ દસ્તાવેજ પણ લીક
રાયપુર | સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) 2015માં બધી જ પરીક્ષાઓ ઓનલાઈન કરાવશે. આ માહિતી એસએસસીના નાયબ ડિરેક્ટર વી એમ પટવા (એમપીસીજી)એ આપી હતી. તેમણે કહ્યું કે પંચે આ વ્યવસ્થા ચોરી અને પેપર લીક થતાં રોકવા માટે ગોઠવી છે.
નવી દિલ્હી | વૈજ્ઞાનિક તપન મિશ્રાને ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યારે તે આ સેન્ટરમાં નાયબ ડિરેક્ટર હતા. આ પદ એ. એસ. કિરણ કુમારના ઈસરો ચેરમેન બનવાથી ખાલી થયું હતું.
62.34
પેટ્રોગેટમાં પાંચ કંપનીના પાંચ અધિકારીની ધરપકડ : અનેક અધિકારીની કેબિનની ચાવી પણ મળી
પહેલાં ગૂડ ન્યૂઝ એસએસસીની બધી પરીક્ષાઓ ઓનલાઈન થશે
તપન મિશ્રા બન્યા ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વડા
37,200
પાછલો
સુરત
નવી દિલ્હી | પહેલી વખત એરફોર્સની સારંગ હેલિકોપ્ટરની ટીમમાં મહિલા પાઈલટ સ્ક્વોડ્રન લીડર દીપિકા મિશ્રાનો સમાવેશ કરાયો છે. પહેલી વખત ફ્લાઈટ લેફ્ટનન્ટ સંદીપ સિંહ ટીમનો ભાગ બન્યા છે.
27,300
પાછલો
કુલ પાના 20 + 4 (સિટી ભાસ્કર) + 8 (બાળ ભાસ્કર) =
ન્યૂઝ ઈન બોક્સ સારંગમાં પહેલી વખત મહિલા પાઈલટ અને એન્જિનિયર
29,462.27
સંતોષ ઠાકુર . નવી દિલ્હી
પેટ્રોલિયમ મંત્રાલય જાસૂસી કૌભાંડમાં શુક્રવારે ઘણી સનસનીખેજ વિગતો બહાર આવી છે. પોલીસે સવારે બેની ધરપકડ કરી હતી. પછી ખુલાસો કર્યો હતો કે આરોપીઓ પાસેથી નાણાપ્રધાનના બજેટ ભાષણના કેટલાક મહત્વના અંશો પણ મળ્યા છે. ખાસ કરીને રાષ્ટ્રીય ગેસ ગ્રીડ સાથે જોડાયેલા અંશો. એટલું જ નહીં નાણાં, સંરક્ષણ, કોલસા અને ઊર્જા મંત્રાલયના પણ ઘણા ગુપ્ત દસ્તાવેજો મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાનો એક પત્ર પણ કબજે લેવાયો છે. પોલીસ આરોપીઓને લઈને એ કાર્યાલય
...અનુસંધાન પાના નં.15
હવે જીએમ, ડીજીએમ સ્તરના અધિકારી ઝડપાયા
શૈલેસ સક્સેના વિનયકુમાર : : રિલાયન્સ એસ્સાર જૂથમાં ઇન્ડસ્ટ્રિઝના ડેપ્યુટી જનરલ કોર્પોરેટ મેનેજર. મેનેજર. કે. કે. નાયક: કેઇર્ન્સ ઇન્ડિયામાં જનરલ મેનેજર. રિષી આનંદ : સુભાષ ચંદ્રા: એડીએજીમાં જુબિલેન્ટ ડેપ્યુટી જનરલ એનર્જીમાં સિનિયર એક્ઝિ. મેનેજર.
પ્રયાસ જૈન : શાંતનુ સૈકિયા: દિલ્હી અને ઇન્ડિયન પેટ્રો ધરપકડ કરાયેલા આરોપીઓને મેલબોર્નમાં ગ્રૂપના પૂર્વ કોર્ટમાં રજૂ કરાયા હતા કન્સલ્ટન્સી ફર્મ. પત્રકાર. પોલીસે પાંચ વ્યક્તિઓ પાસેથી પૂછપરછમાં મળેલી માહિતીના આધારે સાત વ્યક્તિઓની ધરપકડ કરી. અન્ય કેટલાકની ધરપકડ સંભવ.
5 મંત્રાલયોમાંથી
ભાસ્કર લાઈવ
IBની દેખરેખ હેઠળ આવ્યાં મોટાં મંત્રાલય
સુરતમાં PM મોદીના નામનો સૂટ અધધધ... 4.31 કરોડમાં વેચાયો ટીમ ભાસ્કર.સુરત
સમગ્ર દેશમાં ભારે ચર્ચાસ્પદ બનેલા નમો સુટ હરાજીના આજે ત્રીજા અને અંતિમ દિવસે છેલ્લી ક્ષણોમાં ભારે ડ્રામા વચ્ચે 4.31 કરોડ રૂપિયામાં વેચાયો હતો.આ સુટ ધર્મનંદન ડાયમંડ કંપનીના લાલજીભાઈ પટેલે ખરીદી લીધો હતો. નમો સુટ માટે ત્રણ દિવસોમાં કુલ 47 ઓફરો મળી હતી.અંતિમ ક્ષણોમાં નારાબાજી અને બીડરોની ખેંચાખેંચી વચ્ચે 5 કરોડ સહિતની બે ઓફરો રદ્દ કરવામાં આવી હતી.બંને ઓફરો નિયત સમય પછી મળી હોવાથી સ્વીકારવામાં નહીં આવી હોવાનું જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું. ...અનુસંધાન પાના નં.15
હરાજી અગાઉ જ ‘હાઈએસ્ટ ઓફરો’ નક્કી હતી?
(વાંચો પાના નં. 2 પર)
રાજશ્રી પ્રોડક્શનની આગામી ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ના શૂટિંગ માટે બોલિવૂડના સુપરસ્ટાર સલમાનખાનનું ગોંડલમાં આગમન થયું હતું.રાજકોટના એરપોર્ટ પર ‘ચૂલબૂલ પાંડે’ને નિહાળવા માટે મોટી સંખ્યામાં ફેન્સ ઊમટી પડ્યા હતા. ભૂતકાળમાં ગોંડલમાં ‘હમ દિલ દે ચૂકે સનમ’ સહિતની ફિલ્મોના શૂટિંગ થયા છે.
પેટ્રોલિયમ મંત્રાલયમાં શુક્રવારે એક પણ ખાનગી કંપનીનો પ્રતિનિધિ દેખાયો નથી. નાણા મંત્રાલયમાં તો પત્રકારોને પણ ગેટથી જ પાછા કરી દેવાયા. વાણિજ્ય, ટેલિકોમ, ઊર્જા અને ખાતર મંત્રાલયોમાં પણ બહારની વ્યક્તિઓને ભારે ચેકિંગ, પૂછપરછ કર્યા પછી જ અંદર જવા દેવામાં આવ્યા. ...અનુસંધાન પાના નં.15
હરાજીની અંતિમ ક્ષણોમાં ભારે ડ્રામા વચ્ચે 5 કરોડ સહિતની બે ઓફરો રદ્દ કરાઇ
છેલ્લા દિવસે હીરાના વેપારીએ સૌથી ઊંચી બોલી લગાવી
સલમાન ખાન રાજકોટમાં...
1.71 કરોડથી શરૂ કરી હતી
હીરાના વેપારી લાલજી પટેલના પુત્ર હિતેશ પટેલે મોદીના સૂટ માટે પહેલાં રૂ.1.71 કરોડની બોલી લગાવી હતી. છેલ્લા દિવસે બિડિંગ વધતી ગઇ અને હિતેશે રૂ.4.31 કરોડની બોલી લગાવીને સૂટ ખરીદી લીધો હતો. તેમની કંપની આશરે 90 કરોડ રૂપિયાનો વાર્ષિક કારોબાર કરે છે. ઇમ્પોર્ટ ડ્યુટી ન ચૂકવવા મામલે ધર્મનંદન ડાયમંડ કંપની પર રેડ પણ પડી ચૂકી છે.
/ પ્રકાશ રાવરાણી
માંઝીએ રાજીનામું આપ્યું નીતીશ મુખ્યમંત્રી બનશે ભાસ્કર ન્યૂઝ નેટવર્ક/ એજન્સી. પટના
બિહારના માંઝીની નૌકા ડૂબે તે પહેલાં જ તે છોડીને ચાલ્યા ગયા. જીતનરામ માંઝીએ શુક્રવારે બહુમત પરીક્ષણ પહેલાં જ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું. હવે નીતીશકુમાર 22 ફેબ્રુઆરીના રોજ મુખ્યપ્રધાનપદની શપથ લેશે. માંઝી વિધાનસભાના બદલે રાજભવન ગયા. રાજ્યપાલને રાજીનામું આપીને સીધા ઘરે પાછા ફરી ગયા. બીજી તરફ, વિધાનસભા તેમની રાહ જોતી હતી. જોકે માંઝીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો કે તેમની પાસે 140 ધારાસભ્યોનું સમર્થન હતું પરંતુ તે નહોતા ઇચ્છતા કે કોઇ હિંસા થાય તેથી રાજીનામું આપવું જ યોગ્ય સમજ્યું. તેમની સાથે પ્રેસ કોન્ફરન્સમાં આઠ પ્રધાન જ જોવા મળ્યા. માંઝીએ કહ્યું, નીતીશની લોબીએ ધારાસભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હું તેમને સંકટમાં નાખવા નહોતો ઇચ્છતો. આ પહેલાં રાજ્યપાલ તરફથી સરકાર બનાવવાનું આમંત્રણ ન મળતા સાંજે નીતીશ રાજભવન પહોંચ્યા હતા. માઝીએ જણાવ્યું કે ધારાસભ્યોએ મને જણાવ્યું કે તેમને નીતીશ કુમાર તરફથી 2-2 કરોડ રૂપિયા, મંત્રીપદ અને ચાલુ વર્ષે ચૂંટણીમાં ટિકિટનું વચન અપાયું છે.. ..અનુસંધાન પાના નં.15
વર્લ્ડ કપમાં હાર-જીતનો નવો રેકોર્ડ
ન્યૂઝીલેન્ડે માત્ર 74 બોલમાં વિજયઈંગ્લેન્ડને મેળહરાવીનેવ્યો
ઇંગ્લેન્ડ: 123/10 (33.3 ઓવરમાં) ન્યૂઝીલેન્ડ : 125/2 (12.2 ઓવરમાં)
ન્યૂઝીલેન્ડનો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ
મેચમાં અનેક વિક્રમ સર્જાયા સૌથી ઝડપી જીત
12.2
ઓવરમાં ન્યૂઝીલેન્ડે મેચ જીતી. વન-ડે ઈતિહાસમાં 120થી વધુ લક્ષ્યનો પીછો કરતા રમી સૌથી ઝડપી ઈનિંગ.
મેક્કુલમના સૌથી ઝડપી 50 રન
વિશ્વકપમાં સૌથી ઝડપી 50 રન 18 બોલમાં. પોતાનો સાઉથીની પાછલો રેકોર્ડ શાનદાર બોલિંગ (20 બોલ, કેનેડા સામે) 33 રન આપીને 7 સુધાર્યો. 25 બોલમાં વિકેટ ઝડપી. આમ કરનાર ન્યૂઝીલેન્ડનો 77 રન. 8 તે પ્રથમ બોલર. ચોગ્ગા, 7 છગ્ગા. માત્ર 3 મેકગ્રાનો રેકોર્ડ 15 રન આપી 7 વિકેટ. રન દોડીને.
7નો ચમકારો
{ 7 વિકેટ સાઉથીના. { 77 રન મેક્કુલમના. { 7 છગ્ગા મેક્કુલમના. { 7મી ઓવરમાં ન્યૂઝીલેન્ડના 100 રન બન્યા.
ઈંગ્લેન્ડનો સૌથી ખરાબ સ્કોર
વર્લ્ડ કપમાં ત્રીજો સૌથી ખરાબ સ્કોર. 1975માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ 93 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
વિરાટ બન્યો બેકહમ
કોહલીએ પણ વિખ્યાત ફૂટબોલર બેકહમ જેવા વાળ રાખ્યા છે. ધોની 2013માં આ સ્ટાઈલમાં હતો. તેને મોહોક સ્ટાઈલ કહે છે. પાક.पाक વિન્ડિઝवेस्टइंडीज (સવારે 3.30 तड़के से) ઓસ્ટ્રેલિયાआस्ट्रेलिया બાંગ્લાદેશबांग्लादे (સવારે 9.00स)
ખાનગી હોસ્પિટલો સ્વાઇન ફ્લૂની વિનામૂલ્યે સારવાર ન આપે તો સીલ સબસિડી બિલમાં 20
હાઇકોર્ટની લાલ આંખ અને 194 ટકા કાપની સંભાવના મોત બાદ સરકારની ઊંઘ ઊડી એજન્સી. નવી દિલ્હી
સ્વાઈન વડોદરા ફ્લૂ અપડેટ રાજકોટ
04 03 02 02 03
નવા કેસ 266 કચ્છ કુલ કેસ 2637 આણંદ મૃત્યુ 18 સુરત ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
અમદાવાદ 01 ગાંધીનગર 01 ભાવનગર 01 બનાસકાંઠા 01 કુલ મૃત્યુ 194
સ્વાઇન ફ્લૂ મામલે દર્દીઓની સારવારમાં રાજ્ય સરકારને પણ નહીં ગાંઠતી ખાનગી હોસ્પિટલો દ્વારા સરકારની સૂચનાને અવગણાશે તો 48 કલાકમાં લાયસન્સ રદ કરાશે. રાજ્યમાં ફેલાઇ રહેલી સ્વાઇન ફ્લૂની ગંભીર બિમારી અને રોજેરોજ મોટી સંખ્યામાં મોતના બનાવોના પગલે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અખત્યાર કરીને ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર અને રાહતદરે ...અનુસંધાન પાના નં.15
આગામી બજેટમાં સબસિડીની જોગવાઇઓમાં 20 ટકા કાપ મુકાવાની સંભાવના છે. ચાલુ વર્ષના બજેટમાં સબસિડી માટે આશરે 2.51 લાખ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી. આગામી વર્ષે આ રકમ બે લાખ કરોડ સુધી મર્યાદિત થઇ શકે છે. એટલે કે સબસિડીમાં સરકારના આશરે 50 હજાર કરોડ સુરત : રાજ્યની સાથે સુરત શહેરમાં હાહાકાર રૂપિયા બચશે. કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ મચાવી રહેલા સ્વાઈન ફ્લુમાં ત્રણ મહિલા સહીત જેટલી 28મી ફેબ્રુઆરીએ વર્ષ 2015-16નું ચારના મોત નીપજતા મરણાંક 32 પર પહોંચી બજેટ રજૂ કરશે. ગયો હતો. તો વધુ 26 પોઝિટિવ કેસ પણ નોંધાતા ઇંધણ સબસિડીમાં જ વધુ કાપ મુકાશે. અત્યાર સુધીમા કુલ પોઝિટિવ કેસનો આંકડો પણ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને ડીઝલને 400ને આંબી ગયો હતો. જિલ્લા અને પાલિકાના નિયંત્રણ મુક્ત કરવાથી સરકારની ઘણી આરોગ્ય તંત્ર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સ્વાઈન બચત થઇ રહી છે. હાલમાં સરકારને માત્ર ફ્લુમાં વધુ ચારના મોત થયા હતાં. અડાજણ સબસિડીવાળા રાંધણગેસ અને રેશનમાં પાટીયાની 45 વર્ષીય મહિલાનુ સિવિલ હોસ્પિટલ વિતરણ કરાતા કેરોસીન પર જ સબસિડી ખાતે મોત નીપજ્યું હતું, પરવત પાટીયાની 24 આપવી પડી રહી છે. ઇંધણ સબસિડીમાં કુલ વર્ષીય મહિલાનું અમૃતા ...અનુસંધાન પાના નં.15 40 હજાર કરોડનો ...અનુસંધાન પાના નં.15
સ્વાઈન ફ્લુએ વધુ ચારનો ભોગ લઈ લીધો, 9 વેન્ટિલેટર પર, મરણાંક 32
મોદી સરકાર નથી ઇચ્છતી કે હું ફરી નાલંદાનો ચાન્સેલર બનું: સેન સરકારે કહ્યું 27મી સુધી નિર્ણય લેવાનો છે, બીજા કાર્યકાળ માટે સેને નામ પાછું ખેંચ્યુ એજન્સી. નવી દિલ્હી
નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર નથી ઇચ્છતી કે તે બીજી વખત નાલંદા યુનિવર્સિટીના ચાન્સેલર બને. તેમણે બીજા કાર્યકાળ માટે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જોકે સરકારે આ આરોપને નકારી કાઢ્યા છે. સેને જણાવ્યું હતું કે,વાસ્તવિક મુદ્દો શૈક્ષણિક બાબતોમાં રાજકીય દખલગીરીનો છે. નહીં તો સરકારે મારા નામની ભલામણ અત્યાર સુધી રાષ્ટ્રપતિને કેમ નથી મોકલી, વર્ષ 11 | अंक અંક 325 | महानगरમહાનગર
દૈિનક ભાસ્કર સમૂહ
જ્યારે યુનિવર્સિટી એક મહિના પહેલા જ નામ મોકલી ચૂકી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે મંત્રાલયના પાછલા મહિને યોજાયેલી યુનિવર્સિટીના ગવર્નિંગ બોર્ડની ભલામણ 13 ફેબ્રુઆરીએ મળી હતી. તેમાં બે અઠવાડિયાનો સમય અપાયો છે. આ સમયમર્યાદા 27 ફેબ્રુઆરીએ સમાપ્ત થાય છે. આ પરિસ્થિતિમાં સરકાર તેમને હટાવવાનો પ્રયત્ન કરી ન શકે. સેનનો કાર્યકાળ જુલાઇમાં સમાપ્ત થઇ રહ્યો છે. બોર્ડની બેઠક બાદ કરાયેલી ભલામણમાં બે વિકલ્પ અપાયા હતા. સેન જ ચાન્સેલર બને કે પછી રાષ્ટ્રપતિ બોર્ડ પાસે ત્રણ નામ મંગાવે. ...અનુસંધાન પાના નં.15
14 રાજ્ય | अंक 58 સંસ્કરણ
}
મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર }
ગુજરાત | મહારાષ્ટ્ર }
મહારાષ્ટ્ર }
ગુજરાત | રાજસ્થાન }
7 રાજ્ય | 17 સ્ટેશન