નિસર્ગ સેતુ અંક - 10

Page 1

નસગ સે ુ

1


નસગ સે ુ

અ ુ મ ણકા 1. બગીચાઓમાં વાડ માટે ઉછે રાતી વન પ ત - ટે સસ સેજ 2. પ ી પ રચય - ચીબર 3. નદણ - લાંપડ 4.

દું ર પતં ગ ું -

ુ પૅ સી

5. પોષકત વોથી ભર ૂર કદ ળ ૂ પાક -

ળ ૂ ા

6. કૃ ષ પયાવરણમાં પ ીઓની અગ યતા 7. વા 8.

ુ દોષની

એ વન પ ત ું મહ વ

ુ તક સમી ા - "વનવગડાની વન પ તઓ"

9. Flowers Of The Sunday

2


નસગ સે ુ

1. બગીચાઓમાં વાડ માટે ઉછે રાતી વન પ ત - ટે સસ સેજ આ

ૂ લો ું

ટે સસ

સેજ

(Texas

શકાય છે . તે ું

અમે રકા ઉપરાત મે સીકન

sage)

છે ,

નામ

પરથી

ૂ લોના

છોડની વશે સહેલાઈથી સમ

નામ

ઉપ

ળ ૂ વતન ટે સસ અને

દેશ પણ છે . તેના કેટલાક સામા ય નામો

છે જેમ કે ટે સસ રે જસ (Texas rangers), વાઇ ડ લીલાક (Wild lilac), પપલ સેજ (Purple sage), બેરોમીટર

શ ુ (Barometer

bush), સ વર લીફ (Silverleaf), વગેરે.

તેને ગરમ અને રણની આબોહવા

વધરે

પસંદ

આવે છે (ખાસ કર ને નબળ જમીન). ઉનાળા દર મયાન

ુજરાત

ૂબ

ગરમ હોય છે માટે હુ મા ું છુ કે

ુજરાતમાં આ છોડની સાર

પાછળ આ કારણ જવાબદાર હશે. તેમ છતાં તે

ળ ૂ

દેશની જેમ 3


નસગ સે ુ

ગાઢ ઝાડ ની જેમ થ ું

નથી.

વન પ ત ું બોટ નકલ

નામ

કુ ોફાયલમ ુ સસે સ

(Leucophyllum frutescens) છે અને તે વન પ ત (Scrophulariaceae) કુ ળની છે . તે ું

ુજરાતી નામ

લ ુ ે રએસી ણવા મ

ું

નથી.

ટે સસ સેજ

ુપ

કારની વન પ ત છે જે

વધે છે . જે અધ સદાહ રત

ૂબ જ ગાઢ ઝાડ ની જેમ

ુ પ છે . તેના પણ ચાંદ જેવા રગના

દેખાય છે (એટલે જ તે ું બીજુ નામ Silverleaf છે ). ચાંદ જેવા દેખાવા પાછળ ું કારણ તેના પર

ખ ૂ રા વાળની

તર ગત ક નાર વાળ પાંદડ ઓ, એકાતરે

વાં ટ છે . ઊન જેવી,

કાડની ફરતે ગોઠવાયેલ હોય

છે . પાંદડાઓનો આકાર લંબગોળ અથવા અંડાકાર હોય છે . તેના પર અસં ય ૂ લો આવે છે . ૂ લોનો રગ

બ ં લી કે લવંડર. પાંચ ખાચવાળા

દલપ ો જે નળાકાર આકાર ધરાવે છે . ઉપલા હોઠની બે પાંદડ ઓ ન

ક હોય છે ,

અંતર હોય છે .

યારે નીચલા હોઠમાં ળ ૂ

દેશમાં આ

ુપ

ણ પાંદડ ઓ, જેની વ ચે ૂ લથી ઢકાઈ

ય છે , પર ુ

ુજરાતમાં તેના પર થોડા ઓછા ૂ લો આવે છે .

4


નસગ સે ુ

આ ખીલવા

ુ પના

ૂ લોને માટે

ભેજની જ ર પડે છે એટલે જ આ

છે .

ળ ૂ

દેશમાં આ

ુ પને બેરોમીટર

ુ પમાં

વરસાદ

પહેલાં

ૂ લ આવે

શ ુ (ભેજની આગાહ કરવાની

મતાના કારણે) તર કે પણ ઓળખવામાં આવે છે .

કુ ોફાયલમ થાય છે ,

ીક શ દ

કુ ોસ પરથી આ યો છે જેનો અથ સફેદ

યારે ફાયલમ પણ માટે વપરાય છે . જે સફેદ પણના

સંદભમાં રાખવામાં આ

ું છે .

યારે લે ટન શ દ

ુ સસે સનો અથ

ુ પ જે ું થાય છે , જે વન પ તના વ પના સંદભમાં રાખવામાં આ

ું

છે .

5


નસગ સે ુ

2. પ ી પ રચય - ચીબર ચીબર

વ ુ ડ

વગ ું

પ ી

હોવા

છતાં

સં ૂણ

નશાચર

પ ી

નથી.

ચીબર અં ે

માં

પોટેડ આઉલેટ (Spotted Owlet) તર કે ઓળખાય છે અને તે ું વૈ ા નક નામ એથેન

મા (Athene brama) છે .

ચીબર નાના કદ ,ું મજ ત ૂ ,

ડુ અને તગડુ શર ર ધરાવ ું

વ ુ ડ છે .

તેના શર રના ઉપલા ભાગો રાખોડ - રૂ ા રગના અને તેમ ાં સફેદ રગનાં ટપકાઓ હોય છે . તેના શર રના નીચેના ભાગો સફેદ રગના અને તેમ ાં ાઉન રગની પ ઓ હોય છે . ચહેરાનો રગ શર રના રગ કરતાં આછો અને આંખો મોટ અને પીળ હોય છે . ગળાની ફરતે ન તેજ સફેદ રગનો પ ો આવેલ હોય છે .

તેનો

ુ ય ખોરાક નાના મોટા

વ જ ુઓ, ગરોળ ઓ,

દરો અને

નાના પ ીઓ છે .

6


નસગ સે ુ

ચીબર સં યાકાળે દેખા ું પ ી

છે ,

છતાં

તે

ારેક તે દવસના પણ જોવા મળે છે . તે વાવેતર કરેલ વ તારો અને માનવ વસવાટ સ હતના ુ લા આવાસો ું સામા ય રહેવાસી પ ી છે . તે

ૃ ો કે

ાચીન અને

મોટ ઇમારતોની બખોલ કે તરાળોમાં માળા બનાવે છે .

તેની

માળા

બાંધવાની

ઋ ુ

નવે બરથી

એ લ

મ હના તે

ુધીની છે . જૂ ના

અથવા

ૃ જજ રત

દવાલોની બખોલમાં માળો બનાવે છે . તે 3 અથવા 4 સફેદ રગના

ડા

કૂ ે છે . નર અને

માદા બંને ઘરે ું ફરજો સરખે ભાગે વહચીને કરે છે .

7


નસગ સે ુ

તે ું વૈ ા નક નામ, એથેન પ

ું છે . એથેન શ દ

મા

ીક દેવી અને હ દુના દેવતા પરથી

' ીક દેવી' એથેના 'પરથી ઉતર આ

જેના પરથી એથે સ શહેર ું નામ રાખવામાં આ એ હ દુ દેવતા

ા પરથી આ

ું હ ું.

યારે

ું છે , મા

ું છે .

હ દ માં ‘ ુસટ’ ૃ આ ું

તેમ ું છે

જેનો

નામ અથ

માણસ થાય છે . તે ું હદ

નામ

માણસ જેવી સફેદ દાઢ , સફેદ રૂ ા કોટના કારણે પ

ેમના ચ મા અને

ું છે .

8


નસગ સે ુ

3. નદણ - લાંપડ લાં પડ

કે

લાં બડ

નદણ

તર કે

ઉગતી

એક

સામા ય

અને

ુંદર

ૂ લોવાળ વન પ ત છે . આ વન પ ત ું બોટ નકલ નામ સલો સયા આજ શયા વેરાયટ આજ શયા (Celosia argentea var. argentea) છે અને તે એમેરે થેસી (Amaranthaceae) કુ ળની વન પ ત છે . તેમના કેટલાક સામા ય નામો છે જેમ કે

સ વર કો કો બ (Silver

Cockscomb), વટ સલો સયા (Wheat Celosia), (Flamingo Feathers), વગેરે. તે ઉ ણક ટબંધીય

લે મગો ફધર

દેશો ું

ળ ૂ વતની

છે .

લાં પડ

એક વષા ુ નરમ ઘાસ જેવો છોડ છે . પાંદડા લે સ જેવા

નાજુ ક, સહેજ લાં બા (2-4

ચ લાં બા) અને તેના પર ઉપસેલી નસો.

પણ એકાતરે ગોઠવાયેલા. આ છોડ 3 ુ ટ જેટલા લાં પડ માં

ુંદર

ચા જોવા મળે છે .

ૂ લો આવે છે જે જુ મખામાં ખીલે છે . જેનો આકાર

કલંગી જેવો હોય છે . જ મખાના નાનાં છે ( ૂ લનો આકાર તારા જેવો).

ૂ લોમાં પાંચ પાંખડ ઓ હોય

ૂ લોની કલંગી

ફકા

ુલાબી અને 9


નસગ સે ુ

ચળકતા સફેદ રગની (એટલા માટે જ

તેને

અં ે

માં

Silver

cockscomb કહે છે ) હોય છે . ૂ લનો આકાર ટોચ પર સાં કળો અને નળાકાર હોય છે . જ મ ું

અસં ય

નાના

ૂ લો ું બીજ

ધરાવે છે .

તેના તા ભા બીજ

પાનની કેટલાક લોકો

કરે છે . તેના કાળા ચમકતા ૂ લ

ુણધમ ધરાવે છે

આથી તેના બીજ ું એક ચમચી લેવાથી પથર પેશાબ માગથી નીકળ

મ તેને

ુજરાતના ડુગરાળ વ તારમાં પાણીના

ણ ૂ દરરોજ

ય છે .

વાહની બાજુ માં તથા

અ ય પાકો સાથે નદણ તર કે આ છોડ ઉગતા જોયા છે . આમ, તેના બીજ બી

પાકના બીજ સાથે ભળ જતાં હશે અને બાદમાં તે

ફેલાયા હશે તે ું મા

તેના

અ મ ુ ાન છે .

ૂ લની કલંગી લ કડ ની

ૂછડ જેવી દેખાય છે માટે તેના પરથી

તેને લાં પડ કે લાં બડ કહેતાં હશે અથવા તેની કલંગી ઘણી હોય છે અને

ુવાળ વ

ુવાળ

ુને ગામડાના લોકો લાસી અથવા લાં પસેર 10


નસગ સે ુ

કહે છે તે ઉપરથી કદાચ લાં પડ કે લાં બડ નામ આ

ું હશે.

સલો સયા નામ કે લઓસ પરથી આ

ીક શ દ ું

છે ,

જેનો અથ સળગેલી થાય છે સંદભમાં છે . આજ શયાનો અથ

જે

રગીન

ૂ લોના

ુ છા જેવો છે ડો અથવા કલગી

એવો થાય છે .

11


નસગ સે ુ

ુંદર પતં ગ ું -

4.

ુ પૅ સી

ુ પૅ સી (Blue Pansy) એક

ૂબજ

ુંદર દેખા ું પતં ગ ું છે . તે ું વૈ ા નક

નામ

જુ નો નયા ઔ ર યા

(Junonia orithya) તે

છે અને ન ફે લીડ

(Nymphalidae) કુ ળ ું પતં ગ ું છે . તે મને ક સની અમર પં તની યાદ અપાવે છે , "સ દયની વ

ુથી હમેશાં આનંદ મળે છે ". સ દયની આ

આનંદથી ભર ૂર કરવામાં

ૂ ચ મને

ારેય ન ફળ નથી જતી.

અ પાંખની ઉપરની તરફ કાળો અને વાદળ

ચમકતો રગ,

બહારની

કનાર ની

બાજુ એ

એક

સફેદ પ

અને તેના પછ

રૂ ા રગ પર એક -

બે આંખો જેવા

નશાન, જેનો બહારનો પ રઘ લાલ રગનો હોય છે . પ પાંખ પર ચમકદાર કાળો રગ અને તેના પર

ુંદર વાદળ રગ અને છે ડા પર 12


નસગ સે ુ

મોટ

આંખો જેવા

નશાન. સૌથી બહારના કનારા પર બે -

પાતળ કાળ રેખાઓ.

જગલોના તે

બદલે

ૂકા ુ લા

અને વ તારો,

મેદાનો અને બાગ બગીચાઓમાં જોઈ શકાય છે . દવસના ગરમીવાળા સમય દર મયાન આ પતં ગ ું સૌથી સ ય હોય છે . તે

ૂય- ેમ ાળ પતં ગ ું છે , જે સામા ય ર તે

ુ લા

વ તારોમાં

ઘાસના પેચો પર મળ આવે છે . તે ઝડપથી ઉડ શકે છે અને ારેક સપાકાર

ૃ યમાં જમીન પરથી કેટલાક અંતર

ારેક

ુધી ઉડ ું જોવા

મળે છે .

હુ ખરેખર નસીબદાર છુ કે મને અલૌ કક અને તેના

ુંદર રગો જોવા મ

ુ પૅ સીને સપાકાર ઉડતા

ા. તે મારા ખેતરમાં ઘણી સં યામાં

જોવા મળે છે અને તેને હાથ પર બેસાડવાનો આનંદ પણ મા યો છે . તે મને ટ કર બેલની યાદ અપાવે છે !

13


નસગ સે ુ

5. પોષકત વોથી ભર ૂર કદ ળ ૂ પાક -

ળ ૂ ા

ભારતમાં લગભગ દરેક ળ ૂ ાનો

પાક

ળ ૂ ાના પાન,

લેવામાં

આવે

છે .

ૂ લ તથા કૂ મળ શ ગો

(મોગર )નો શાકભા

તર કે ઉપયોગ

થાય છે અને કાચા અથવા

વ તારમાં

ક બ ું ર

ળ ૂ ા એકલા

બનાવીને

તેમજ

પાનને કાચા કે રાધીને ભા

તર કે

ખાઈ શકાય છે . કાચી મોગર તથા ૂ લ જમવાની ડ શની શોભા અનેક ગણી વધાર દે છે .

ળ ૂ ા ું વૈ ા નક

નામ રેફેનસ સે ટવસ (Raphanus

sativus) છે અને તે છે . તેને અં ે

માં

ાસીકેસી (Brassicaceae) કુ ળની વન પ ત હાઇટ રે ડસ (White Radish) કે રે ડસ

(Radish) કહે છે .

ળ ૂ ા સીધા વધનારા, એકવષા ું અને વાળ જેવા રોમ ધરાવતો છોડ છે . તે ું સોટ

ળ ૂ લાં ,ુ

ૂ લે ું, કદ

તેના આકાર અને રગમાં ઘણી

કાર ું અને નળાકાર હોય છે . તે વ વધતા ધરાવે છે .

કાડ ઘણી

શાખાઓવા ં ુ, લી ું અને પો ું હોય છે . પણ આંતરે આવેલા, રોમ ધરાવતા અને આધાર પાસે ઘણા ખાંચાઓવાળા,

યારે આગળથી 14


નસગ સે ુ

ગોળાકાર

કે

અંડાકાર હોય છે . ુ પ વ યાસ શાખાઓના

છે ડા

પર, સીધો, લાં બો, ઘણા પ ર મત

કારનો હોય છે .

અને દલપ ો

ૂ લો

ૂ લોવાળો

ુગંધી, સફેદ કે આછા વાદળ રગના

વ તક આકારની ગોઠવણીમાં હોય.

ુંકેસર બે નાના

તં ુઓવાળા અને ચાર મોટા તં ુઓવાળા હોય છે . ફળો શ ગ જેવા કુ ટપ ક

કારના નળાકાર, અ ફો

અને અણીનો ભાગ બીજ વગરનો હોય છે . ફળની અંદર ગોળાકાર અને પીળાશ પડતાં રગના બીજ હોય છે .

ભારતમાં પં

ળ ૂ ાની ખેતી ઉ ર દેશ,

બ, મહારા , તા મલનાડુ અને

આં

દેશ

ઉપરાત

દરેક

રાજયમાં

વ ે ઓછે અંશે તે ું વાવેતર જોવા મળે છે .

ુજરાતમાં

ળ ૂ ા ું વાવેતર

ુ ય વે ખેડા, મહેસાણા, અમદાવાદ તેમજ

અય

જ લાઓમાં ઓછા

વધતાં

માણમાં થાય છે . 15


નસગ સે ુ

કુ મળા

ળ ૂ ાનો

આહારમાં ઉપયોગ કરવાથી સતેજ

જઠરા થાય

ળ ૂ ાના

પાન

પાચનમાં અને ગરમ છે . જેનો વ ુ

છે .

હલકા

માણમાં ઉપયોગ કરવાથી પેશાબમાં છૂ ટ રહે

છે અને દ ત સાફ આવે છે . પાન ખનીજ ત વો તથા વટામીન એ અને સી થી સ ૃ ધ હોય છે .

ળ ૂ ાના કદ ળ ૂ , પાન અને લીલી કૂ મળ

શ ગો (મોગર ) ક બ ું ર તર કે કાચી ખવાય છે . કુ મળા

ળ ૂ ા પથર ,

હરસ, અ ચ, કબ જયાત વગેરેમ ાં ઉપયોગી છે .

ળ ૂ ા ું સં કૃ ત નામ ુજરાતીમાં

લ ૂ ક અથાત જમીનમાં કદ

ળ ૂ ા, હ દ -ઉદુમ ાં

અરબીમાં ફજલ, અં ે

ભા વડે

ુરબ, સં કૃ તમાં

લ ૂ ક,

માં Radish કહેવાય છે .

ળ ૂ ા અમે, તો પછ ળ ૂ ો સમાજ

લ ૂ ી, ફારસીમાં

પ એવો થાય છે .

ું વળ કઈ વાડ નો

ળ ૂ ો ? જેવી કેહવતો

વન સાથે પણ વણાઈ ગયો છે .

16


નસગ સે ુ

6. કૃ ષ પયાવરણમાં પ ીઓની અગ યતા ૃ વી પર ભા યે જ એવી કોઇ જ યા હશે જયાં પ ીઓની વ તી જોવા

મળે

એટલે

માનવ

વન

સાથે પ ીઓનો ઘન

સંબધ ં

રહેલો

છે .

કુ દરતી

સં ુલન

ળવવામાં પ ીઓ અગ યનો ભાગ ભજવે છે . માનવી

ૃ ઓની

ચહલપહલ સાથે પ ીઓએ પણ અ કુ ુ લન સાધી લી ું છે . પોતાના ુંદર રગો અને વ વધતાસભર કરે છે જેને આપણને તે

વરો

ારા અલૌ કક આકષણ ઉ ું

નહારતા, સાભળતાં અને સમજવાનો કૃ તની ન

ક લઇ

ય છે એટલે જ

પાસાઓ પૈક પ ીઓ સૌથી આપણી ન 1237 પ ીઓની મળ

તો પૈક

છે એ તેની વ ુલતા ું

યત કરતાં કૃ તના વ વધ

ક હોય છે . ભારતભરની

ુજરાતમાં 470 પ ીની

તો જોવા

માણ છે . પ ીઓ કૃ ષ પયાવરણ ું

અ વભાજય અંગ છે . આ ુ નક વકાસને કારણે પ ીઓનાં રહેઠાણ ઉપર માઠ અસર જોવા મળે લ છે જેને પ રણામે કૃ ષ પયાવરણને જોખમમાં તો નથી

કૂ ર ા એ અંગે ગંભીર ર તે વચારવાની અ યંત

જ ર યાત છે . કૃ ષ પયાવરણમાં પ ીઓ

ુબ જ મહ વનો ભાગ 17


નસગ સે ુ

ભજવે છે જેની આપણને અધતન

ણકાર ન હોવાને કારણે આપણે

એને યાન પર લેતા નથી. આમ કૃ ષ પયાવરણમાં પ ીઓનો

ું ફાળો

રહેલો છે એ સમજ ું જ ર છે .

ખેડૂત મ ો માટે ફાયદા પ પ ીઓ : ખેતી - પાકોમાં વ વધ વાતો ું %

60

નયં ણ

કુ દરતી

ર તે

થ ું હોય છે . જેમ ાં ક ટભ ી પ ીઓનો મહ મ ફાળો રહેલો છે . પ ીઓની કેટલીક

તીઓને બાદ કરતાં

મોટા ભાગના પ ીઓ ક ટભ ી અને માંસભ ી હોવાને કારણે ખેતી પાકોમાં

કુ સાન કરતી

વાતો અને

દર ું નયં ણ કરે છે . વ વધ

ખેતી કાય વખતે વ મ ુ ાં વ ુ પ ીઓ આવતા હોય છે જેવા કે ખેતર ખેડા ું હોય

યારે

વાતોના કોશેટા અને ઇયળો જમીનમાંથી બહાર

નીકળતી હોય છે તેને ખાવા માટે હળ કે ટે ટરની પાછળ ઉડતા જોવા મળે છે તેમજ

પયત,

નદામણ અને કાપણી વખતે પણ

વ વધ

વાતો જેવી કે મોલોમશી, ઇયળો, તીડ, તીતીઘોડા, ખડમાંકડ , ખપૈડ , પતં ગયા,

ૂ દા, ઉધઈ જેવી

વાતો ખાવા માટે જુ દા - જુ દા પ ીઓ 18


નસગ સે ુ

આવતા હોય છે . ખેતરમાં જોવા મળતાં ક ટ ભ ીઓમાં ઢોર બગલો, કાળો કોશી, કાબર, વૈય ા, દવાળ ઘોડો, પીળક, દૈયડ, ચાષ, કાગડો, લેલાં ,

લ ુ લ ુ અને તારો ડયા તેમજ શકાર પ ીઓમાં ચીબર , રેવી

દેવી, મોટો

વ ુ ડ, કપાસી સમળ

તથા કેટલીક

તના બાજ

દર

નયં ણ માટે ઉપયોગી હોય છે જેથી પ ીઓ ખેડુતોના ઉ મ મ ગણી શકાય.

પરાગનયનની

યામાં ઉપયોગી : વ વધ ખેતી પાકો તેમજ

અય

વન પ તઓમાં પરાગનયનની

યા

તેના ઉ પાદન અને તેની માટે ું

ુણવ ા અગ ય ું

પા ું હોય છે જેમ ાં શ રખોરો, કા ળયો કોશી જેવા પ ીઓ ૂ લોમાંથી ઝરતા મીઠા રસ (ને ટર) નો પણ ખોરાક તર કે ઉપયોગ કરતાં હોવાથી આડકતર ર તે પરાગનયન ની

યામાં ઉપયોગી છે .

ૃ ો અને વ વધ વન પ તઓને નવપ લત કરવામાં પ ીઓ ું યોગદાન: ૃ ો પયાવરણને સં ુલીત રાખવામાં મહ વ ું પ રબળ ગણાય છે . માનવ

વનના આધાર તંભ ગણાતા આ

ૃ ો

લોબલ વો મગ કે 19


નસગ સે ુ

હવામાં રહેલાં યારે વ વધ

દુષણ જેવી વૈ

ક સમ યાઓ માટે સમાધાન

ૃ ોને પેદા કરવા માટે પ ીઓ મહ વની

પ છે

ૂ મકા ભજવે

છે . ગામની સીમ, તળાવની આસપાસ કે અ ય પડતર જમીન પર ઘણા બાવળ, વડ, પીપળા જેવા અ ય

ૃ ો જોવા મળે છે જે કોઈ વાવવા

માટે જ ું નથી પર ુ ઘણા પ ીઓ જેવા કે ક ત ુ ર જેવા પ ીઓ

ૃ ના ફળો ખાતા હોય છે જયારે આ પ ીઓ

ચરકે યારે તેની ચરક (હગાર) માં આ આ બીજ નીચે પડે

લ ુ લ ુ , લેલાં , કસારા,

ૃ ોના બીજ હોય છે . જયાં

યાં હગારને કારણે

ચોમાસામાં ઝડપથી ઉગી નીકળ મોટા

ૂર ું પોષણ મળ રહેતાં

ૃ ો ું પ ધારણ કરે છે .

સફાઈ કામદાર ું કાય : યારે કોઈ જગલી

ાણીઓ અ ય

ાણીઓનો શકાર કરે કે કોઈ

ઢોર - ઢાખર જયારે

ૃ ુ પામે છે

યારે કાગડો, ગીધ અને સમડ

જેવા પ ીઓ તેનો ખોરાક તર કે ઉપયોગ કર પયાવરણને અટકાવે છે . આમ આવા સડેલા

દુ ષત થ ું

ત ૃ દેહોથી ફેલાતા રોગોથી આપણને

બચાવે છે . આમ કૃ ષ પયાવરણમાં ઉપયોગી પ ીઓ ું જતન અને સંર ણ આપણા સૌની નૈ તક ફરજ બની રહે છે . મા હતી કૃ ષ

ગરણ

20


નસગ સે ુ

7. વા ુ દોષની આપણા

વનમાં

એ વન પ ત ું મહ વ ુ કેલીઓ અને તેના નવારણમાં વા

મહ વ છે . ઘણી વન પ તઓ આ

ુ દોષ ું

ુ કેલીઓને દૂર કરવામાં

ૂબ

ૂબ જ

ઉપયોગી છે . આવી કેટલીક વન પ તઓ નીચે વણવેલ છે .

કેળા -

ઝ ુ ા પેરે ડસીએકા :

કેળાને ભારતના તમામ ધમ અને સામા જક કાય માં

ૂબ જ

ભ ુ

માનવામાં આવે છે . ઘરની

ચાર

દવાલોમાં

કેળાના

ઝાડ ું વાવેતર કર ું ભ ુ છે . તે ું ઇશાન ૂણામાં

વાવેતર

કર ું જોઈએ કારણ કે

તે

તનધ જો

હ ું ૃ

કેળની

છે . ન

ુલસીનો છોડ પણ વાવવામાં આવે તો તે વ ુ

ભ ુ છે .

21


નસગ સે ુ

શતાવર - એ પે રેગસ રેસીમોસસ : આ વેલને ઘરમાં એવી ર તે લગાવવી જોઈએ કે તે ઉપરની તરફ આગળ વધે.

ઘરમાં

વતતી

અશાં ત આ વેલની મદદથી વાતાવરણમાં બહાર ય છે અને ઘરની

ુશી, શાં ત અને સંપ

વગેરેમ ાં વધારો થાય છે .

દાડમ -

ુ નકા

ેનટે મ :

દાડમનો છોડ નૈઋ ય

ૂણામાં ન લગાવવાથી

કોઈપણ અ ય દશામાં કે

ભ ુ ફળ મળે છે .

ૂણામાં લગાવવો જોઈએ.

અશોક - સારકા અસોકા : અશોક સદાહ રત, સીધા હ દુ

ધમમાં

માનવામાં એ ું છે

કે

કાડવા ં ુ 6 - 9 મીટર

ું બહુ શાખી

ૃ ને

પવ

આવે

છે .

માનવામાં

આવે

સીતા

માતા

અશોક વા ટકામાં આ ઝાડની

નીચે

રહેતા

હતા. તેથી, આ

ૃ ને

ઘરમાં લગાવવાથી તમામ ુખ, શાં ત,

કારના અ ભ ુ દોષ દૂર થાય છે અને ઘરમાં

વગેરેમ ાં ચારગણો વધારો થાય છે . 22


નસગ સે ુ

લીમડો - એઝાડ રા ટા ઈ ડકા : લીમડો સદાહ રત, 12 - 18 મીટર ઉપયોગી છે .

વાતાવરણ

ૃ ૃ

છે .

ું

લીમડા ું ઝાડ ઘરમાં

આસપાસની હવાને ળવે છે .

શા

ુંદર છાયાંવા ં ુ ૂબ જ

ભ ુ માનવામાં આવે

કરે છે અને

ો અ સ ુ ાર વા

ૂબ જ

વ છ અને ઠડુ

ુના

કોણથી આ

ૃ ને ક યાણકાર , આનંદદાયક, પીડાહરનાર અને

ુ ત આપનાર

માનવામાં આવે છે .

અ ગંધા - વથા નયા સો નીફેરા : અ ગંધા 30 - 50 સે ટમીટર

,ું સી ું વધનાર અને માંસલ હોય.

પણ અંડાકાર અને આખો છોડ લીલા રગનો હોય છે . આ છોડ ઘરના આંગણામાં વાવવાથી

ભ ુ ફળ

દાન કરે છે .

બલી - ઈગલ મામલોસ : આ

શવને

છે .

તેના

પણ

પણ કાઓના સ હ ૂ માં વહચાયેલા હોય છે જે ત ૂ કાળ અને વતમાનના

તીકો તર કે માનવામાં

આવે છે . તેને ઘરે લગાવવાથી સંપ ની દેવી લ મી સ ૃ

થાય છે અને તે ું આગમન થાય છે . આ માણસના

સહાયક અને

વૈભવની

અને

વૈભવમાં

ભ ુ છે . 23


નસગ સે ુ

આમળા - ઈ બ લકા ઓ ફ સના લસ : તે 9 - 12 મીટર અને ઉ ર

ું પાનખર

કાર ું

દશામાં લગાવ ું જોઈએ.

મ ુ યની બધી ઇ છાઓ

છે .

ૃ ને ઘરમાં

આમળાની

ૂવ

કરવાથી

ૂણ થાય છે .

ુલસી - ઓ સમમ સે ટમ : ુલસી ું એક પૌરા ણક નામ દેવ-દેવીઓને

ૂબ જ

રોપતા હોય છે .

ય છે .

ુલસી

કરનાર અને ઘરમાં

ૃંદા પણ છે . મંજર વાળો આ છોડ દરેક હદુઓ આ છોડ તેના ઘરે

વનદા યની, મો દા યની, આ માની

ુખ અને સ ૃ

લાવનાર છે . તેને ઘરમાં રાખવાથી

અ ભ ુ શ તનો નાશ થાય છે .

વડ - ફાય સ બગાલેને સસ : વડ ું

મમાં નહ પણ

એક મહ વ ૂણ

ઘરે આવે

થાય છે .

વાવવામાં આવે છે , તે મકાનમાં રહેતા

ય ત ું સ માન હમેશા વધે છે . ૃ

ુની

ુ સફેરા :

જે ઘરની આસપાસ આ

ફળ આપનાર

વા

છે . આનો ઉપયોગ કરવાથી લ મી

છે અને શ ન મહારાજ પણ

ના ળયેર - કોકોસ

ૂવમાં વાવ ું જોઈએ.

તે વા

ુ અ સ ુ ાર

ૂબ જ

ભ ુ

છે . 24


નસગ સે ુ

8.

ુ તક સમી ા - "વનવગડાની વન પ તઓ"

• લેખક પ રચય : ાણ

વન મોહનભાઇ કાલ રયા

વતન - ચકમપર ( મોરબી ) લોકભારતી

1981માં

ામ વ ાપીઠ ( સણોસરા ) માંથી

કૃ ષ નાતક

થઇને

ગાં ધીવાદ મ ણભાઇ દેસાઇની ામ વકાસમાં કાયરત સં થા બાયફમાં જોડાઇને તેમ ા 33 વષ

ુધી

અ વરત

ામ વકાસલ ી

કામગીર

કરેલી છે . આ મ ય દેશ, મહારા જુ નાગઢ વગેરે

અને

દર મયાન

ઉ ર દેશ,

ુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, ક છ,

જ લાઓમાં પ સ ુ ંવધન, જળસર ણ, એ ોફોરે

બાગાયત, મ હલા વકાસ જેવી

,

ામ વકાસની કામગીર માં મહ વ ૂણ

યોગદાન આપી હાલમાં મોરબી ખાતે ન ૃ ત

વન દર મયાન સમાજ

ઉપયોગી કામગીર કરતા રહે છે . વાં ચન અને લેખન તેમનો ખાસ શોખ છે .

લેખકના

ુ તકો : 25


નસગ સે ુ

1. સં કૃ તનો

ાણઃ ગોપાલન

2. ગૌમાતા (સ ચ

ગૌકથા)

3. તપો ૂ મ ચ કૂ ટ 4. વનવગડાની વન પ તઓ

ુ તક સમી ા :

“વનવગડાની વન પ તઓ” લેખક ું ચો ું વન પ તઓનો

ુ તક છે . આ

ુ તકમાં 151

ૃત પ રચય

આપેલો છે , જેમ ાં 65

ૃ ો, 20

ુ પ, 46 છોડ અને 20 વેલનો સમાવેશ

કરેલ

વન પ તઓના

છે .

દરેક

વ વધ ભાષામાં

નામો, વૈ ા નક નામ, કુ ળ, કઈ ર તે ઉગે છે , ઉપયોગી ભાગ, વન પ ત ું વણન, ુણધમ

સચોટ

અને

રાસાય ણક અને

ટુકુ ઘટકો,

ઉપયો ગતાની

વગત આપવામાં આવી છે . આ ઉપરાત ફળાઉ

ૃ ો, ઘાસ, વેલાવાળ

વન પ તઓ અને ન દણની પણ રગીન ફોટો સાથે મા હતી આપવામાં આવી છે .

ુ તકની શ આત વન પ તની બ ાકાર વ ાની સમજથી થાય છે . 26


નસગ સે ુ

જેમ ાં પણના ભાગો, પણના

કારો,

ુ પના ભાગો,

ુ પ વ યાસ અને

વ વધ

કારના

મા હતી

દશાવેલ

મ હતથી

લોકો

ફળ

વશે

છે .

સરળતાથી

વન પ તને ઓળખી શકશે. આ ઉપરાત

ુ તકમાં

આ વ ુ દમાં ઉપયોગમાં લેવાતાં ક ઠન

શ દોની

આપેલી ક ઠન

છે ,

યા યાઓ

જે

શ દોને

આ વ ુ દના સમજવામાં

મદદગાર સા બત થશે.

વન પ તઓની પસંદગી તેની ઔષ ધય મહ વતાને લ માં રાખી કરેલ છે . જે વન પ તઓની પરપરાગત ખેતી થાય છે અને વન પ તઓ ું સવ

ુજરાતમાં જે

વાવેતર કરાય છે , તેવી વન પ તઓથી આપણે

ુપેરે પ ર ચત હોવાથી અહ લીધેલ નથી. વર યાળ ,

, ધાણાં,

આદુ, લસણ, હળદર, મેથી, તલ, ચણા, મગ, મઠ, અડદ, ર ગણ, બટાટા, ગલકા,

ુ રયા વગેરે વન પ તઓ ઔષ ધય મહ વ ધરાવે છે ,

પણ

રસોડામાં

હરહમશ

જોવા

મળતી

વન પ તઓથી

આપણે

મા હતગાર હોવાથી અહ સમાવેશ કરેલ નથી.

મોટાભાગની વન પ તઓ

ુજરાતમાં જોવા મળે છે , પણ અકકલકરો, 27


નસગ સે ુ

ુ કર ળ ૂ , ક રયા ું,

વેતસ,

ા ,

સફેદ

સ ૂ ળ , ક ૂર, જટામાંસી અને

જેઠ મધ

આપણે

યાં થતાં નથી, જો કે આવી

ઔષ ધઓ

ઔષ ધય

બાગ

પણ કે

બગીચાઓમાં, નસર ઓમાં ઉછે રાય છે . 151 અ કુ વદેશી

વન પ તઓ

પૈક

વન પ તઓ ળ ૂ ધરાવે છે , જેમ ાં દા ડ , પી ુડ ,

ુલમહોર, ઇગો રયો,

ખડો, ફાફડાથોરનો સમાવેશ થાય છે .

આ ું

ુ તક

ુજરાતી

ભાષામાં મા હતી આપે છે , પર ુ અં ે

ુ પના

અહ

માં જ દશા યા છે .

અહ મા હતી નથી,

ભાગો

દરેક

ુ પ વ યાસની

આપવામાં અહ

મા

આવી સામા ય 28


નસગ સે ુ

ુ પ વ યાસનો પ રચય ફળો ું

અપાયો

છે .

વગ કરણ

થોડુ

અટપટુ

લાગે

છે .

વન પ ત ું વણન અને ઉપયો ગતા

થડ

યર

બી.એસીના જનલ જે ું લા

.ું અહ વન પ તના

આ વ ુ દક લોકોને

ઉપયોગો

મા હતી

દાન

કરે તેવાં જ છે , અ કુ વન પ તઓને કરતા. આ વ ુ દક ઉપયોગોમાં

માણમાપ

બાદ

ૂબ જ જ ર હોય છે . કોઈ

ય ત વન પ તઓનો ઉપયોગ દવા તર કે કરે તે પહેલાં વન પ તને સચોટ

ઓળખવી

જ ર

બને

છે .

ુ તક ું

નામ

વનવગડાની

વન પ તઓ હોવા છતાં અહ કેટલીક વન પ તઓ વનવગડાની નથી.

વન પ તઓ પર રગીન ફોટોવાળા ુ કેલ છે . આવા

ુજરાતી ભાષામાં મળવા

ુ તકોની લોકો કાગડોળે રાહ જોતા હોય છે , માટે

ુજરાતી ભાષામાં આ સ ું પણ છે . આ

ુ તકો

ુ તક કલગી સ ુ છે અને

ૂબ જ કમતમાં

ુ તક દરેક ઘરમાં વસાવવા લાયક અને

યજનોને

ભેટ આપવા લાયક છે . 29


નસગ સે ુ

કલર

ૂ લ ફોટો અને આટ

પેપરમાં બનેલા આ કમત

ફ ત

. 300

ા ુ

કૃ ત

રાખેલ છે . ેમ ીઓ

ુ તકની

કુ ર યરથી

ઘેરબેઠા

પણ મંગાવી શકશે. આ માટે લેખક ીનાં

નંબર

9426232400

પર

વો સએપ કરવો.

લેખક ી તરફતી આ મને ભેટ

વ પે મળે લ છે , તે માટે લેખક ીનો હુ

છુ . આ ઉપરાત આ પડેલો ફોટો

ુ તક ૂબ

ૂબ આભાર

ુ તકમાં પાના નં. 48 પર કડવીનાઈનો મારો

કૂ વા બદલ પણ હુ તેમનો

ૂબ

ૂબ આભાર છુ .

30


નસગ સે ુ

9. Flowers Of The Sunday ર વવારની પો ટ માટે Jadeja Yuvrajsinh તલના ફોટો શેર કય છે . તેઓ રાજકોટ જ લાના તરઘડ ગામના વતની છે , તો ચાલો આજે તલ વશે વ

ૃત મા હતી મેળવીએ.

તલ એક અગ યનો તેલી બયા પાક છે . તેને "તેલી બયાની રાણી" તર કે ઓળખવામાં આવે છે . તલ કાળા, એમ એમાં

સફેદ ણ

અને

રાતા

કારના થાય છે .

કાળા

તલ

ગણાય છે . તે ું બોટ નકલ નામ

સસેમમ

(Sesamum છે ,

જે

ઈ ડકમ

indicum) પડા લએસી

(Pedaliaceae)

કુ ળની

વન પ ત છે . તેને સામા ય ર તે

સસેમ

(Sesame)

તર કે ઓળખવામાં આવે છે .

તલ એ એક

ુંદર હબ સયસ ઉ ણક ટબંધીય એકવષા ુ છોડ છે , જે

લગભગ 20-60

ચ જેટલા

ચા વધે છે . તેની અ કુ વેરાયટ માં 31


નસગ સે ુ

શાખાઓ જોવા મળે છે ,

યારે અ કુ માં શાખાઓ હોતી નથી.

પાંદડાઓ લંબચોરસ અથવા લંબગોળ અને તે સામસામે અથવા આંતરે હોઈ શકે છે . ઘંટ આકારના,

ુલાબી,

સફેદ

અથવા

આછા

ં ડુ

રગના

ૂ લો આવે

છે . તે ું ફળ

ડા

ખાચાઓવા ં ુ કે

લ ૂ

થી 3

કાર ું (1 ચ લાં )ું

ફળ છે જેમ ાં 50 થી 100 અથવા વ ુ બીજ હોય છે . બીજ

નાના,

અંડાકાર, એક છે ડે અણીદાર અને સપાટ હોય છે અને તે સફેદ, પીળા, લાલ,

રૂ ા અથવા કાળા રગના હોઈ શકે છે .

સસેમમની

તમાં 37

તઓ છે , જેમ ાંથી સસેમમ ઈ ડકમ એ

ુ ય વે ઉગાડવામાં આવતી વતરણ દેશો.

ત છે . મોટા ભાગની

તઓ ું

દેશોમાં જોવા મળે છે : આ કા, ભારત અને દૂરના

ખેતીલાયક

તના

ૂવજોમાં

સસેમમ

ૂવ

મલબા રકમ 32


નસગ સે ુ

(Sesamum malabaricum)

સવાય

કોઈ

જગલી

સસેમમ

અ ત વમાં

નથી.

સસેમમના

વાવેતર

માટેના

ૂવજોની

તઓ

તર કે

સંભ વતતા ન માટે

કોઈ

અ યાસ

તેની કરવા ગંભીર

કરવામાં

આ યો

નથી.

સસેમમના

સાચા

જગલી

વ પો, એસ.

કેપેનીઝ, એસ. એલાટમ, એસ. ઇ બરમૈઈ અને એસ.

કે ક આ કામાં થાય છે . સાયટો

ને ટક વ

ેષણ, ભૌગો લક

વતરણ અને મોફ લો જકલ લા ણકતાઓએ એસ. રે ડયેટમ અને એસ. ઓસીડે ટેલે વ ચે એસ. પો ા મ અને એસ. લે સીનીટમ વ ચે અને એસ ઈ ડ મ અને એસ. મલબા રકમ વ ચેનો ઘ ન

સંબધ ં

દશા યો છે .

સસેમમ ઈ ડકમ (Sesame Indicum) કે જેની ખેતી કરવામાં આવે છે , તેનો ઉ વ ભારતમાં થયો હતો. ઉ ખનન

ારા મળ

આવેલા

તલના બળે લા અવશેષો ઇ. ૂ. ૩૫૦૦-૩૦૫૦ના ગાળાના હોવા ું સ 33


નસગ સે ુ

થ ું છે . 5500 ઇ.સ.

ૂવના તલના

ુરાત વીય અવશેષો ભારતીય

ઉપખંડના હડ પા ખીણમાં મળ આ યા છે (બેદ ગયન અને હાલ ન, 1986).

ુ લરનો એમ ન ધે છે કે તલનો વેપાર મેસોપોટે મયા અને

ભારત (તથા આજના પા ક તાન) વ ચે ઇ. ૂ. ૨૦૦૦ પહેલા શ ુ

ો હતો. કેટલાક એવો દાવો પણ કરે છે કે ઇ

કાળ દર યાન તલની ખેતી થતી હતી,

થઈ

તમાં ટોલે મયાક

યારે અ યો ું કહે ું છે કે નવા

રા યના કાળમાં સૌ થમ ખેતી થઈ હતી. આશરે ૪,૦૦૦ વષ

ુરાણા

બેબીલોન અને એ સ રયાના સંદભ માં પણ તલનો ઉ લે ખ છે . ઇ

તના લોકો તેને સેસે ટ કહેતા અને ૩૬૦૦ કરતા પણ વ ુ વષ

જૂ ના એબસ પેપીરસની હ ત તમાં તેનો ઔષ ધય વન પ ત તર કે સમાવેષ થયેલો છે .

ુક માં થયેલા ઉ ખનનના

ુરાવાઓથી એમ

થ ું છે કે આજથી ઓછામાં ઓછા ૨૭૫૦ વષ

ૂવ ઉર ુના

સા ા યમાં તલ ઉગાડવામાં આવતા અને તેને પીલીને તે ું તેલ પણ કાઢવામાં આવ ું.

ભારત ઉપરાત ચીન, કો રયા, ર શયા,

ુક , મે સકો,

પાન, દ ણ

અમે રકા અને આ કાના કેટલાક દેશોમાં પણ તેની ખેતી થાય છે . ભારતમાં

ુ ય વે

ુજરાત, રાજ થાન, ઉ ર

દેશ, મ ય દેશ અને

મહારા માં તલ ું વાવેતર થાય છે . આપણા દેશમાં તલ ઉગાડનાર રાજયોમાં

ુજરાત મોખરે છે . તલ એ ટૂકાગાળાના પાક હોઈ

ુ ય

પાક તર કે, મ પાક તર કે અને આંતરપાક તર કે પણ સફળતાથી લઈ શકાય છે . તલમાં સામા ય ર તે 46 થી 52 ટકા જેટ ું તેલ ું

માણ 34


નસગ સે ુ

હોય છે . તમામ ખા તેલો પૈક તલ ું તેલ ઉ મ ગણાય છે .

વા મીક એ મહાભારતના

રામાયણમાં અ સ ુ ાસન

તલનો પવમાં

અંગોમાંથી તલના બીજ નીક 14મી

ઉ લે ખ વણ યા

કય

હતો. જ ુ બ

ઋષ

ઉપરાત ક યપના

ા હતા. તલનો ઉપયોગ હવનમાં થાય છે .

આ ુ ર ના દર વષ મકર સં ા ત ઉજવાય છે

તલ ખાવામાં આવે છે . કોઈ ું

યારે ખાસ

ૃ ુ થાય યારે પણ તલ વપરાય છે .

આ ઉપરાત ભારતના દરેક ધમમાં તલનો ઉપયોગ થાય છે . તલનો ઉપયોગ અથવ વેદમાં પણ આપેલો છે , આમ તલ વશે

ૂબજ રસ દ

મા હતી મળે છે .

35


નસગ સે ુ

36


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.