નસગ સે ુ
1
નસગ સે ુ
અ ુ મ ણકા 1. વગ
ૃ
- અરડૂસો
2. પ ી પ રચય -
ગ ુ ર
3. નદણ - ધરો 4.
દું ર પતં ગ ું - કોમન રોજ
5. સૌથી વ ુ નકાસ કરાતો ઔષધીય પાક - ઈસબ લ ુ 6. હવાને
દૂષણ
ુ ત બનાવતા છોડ
7. ડુગળ ના વગની 8. મશ મ વશે રોચક
ખ ુ ખા
વન પ તઓ
ણકાર
9. Flowers Of The Sunday
2
નસગ સે ુ
1. વગ
ૃ
- અરડૂસો
સામા ય ર તે અરડૂસો તેના કડવા લ બડા જેવા દેખાવના કારણે મહાન બ તર કે અને મોટા કદના કારણે મહા ખ તર કે ઓળખાય છે . આ અને
ૃ
તેના ઉ ચ આ થક યાપાર
મહ વ માટે
ણી ું છે . તે ું વૈ ા નક નામ એઈલે થસ એ સે સા છે
(Ailanthus excelsa) અને
તે
સીમારૌબેસી
(Simaroubaceae) કુ ળની વન પ ત છે . તે ું અં ે નામ ઈ ડયન
ઓફ હેવન
(Indian Tree of Heaven) છે . આ
ૃ
મ ય, પ
અને દ ણ ભારત ું
મ ળ ૂ
વતની છે , પર ુ હવે તે અ ય અધ- ુ ક અને ઉ ણક ટબંધીય વ તારોમાં ફેલાયે ું જોવા મળે છે .
તે મોટા કદ ું પાનખર
કાર ું
ૃ
છે , જે 18 થી 25 મીટર
છે અને શાખાઓ સીધી વધે છે . છાલ આછા રાખોડ યારે મોટા કદના
ૃ ની છાલ ખરબચડ તથા
ું વધે ૂરા રગની,
ગ ુ ધ ં ી અને થોડ 3
નસગ સે ુ
કડવી હોય છે . પણ આંતરે આવેલા, મોટા કદના અને પ છાકાર સ ક ું ત
કારના અને પ ણકાઓની 8 - 14 કે તેથી વ ુ જોડ ઓ
લાંબા દડ પર, અંડાકાર અથવા પહોળા લે સ આકારના અને આધાર પાસે અસમાન હોય છે . પ ણકાઓ થોડ વળે લી, લાંબી અણી, ં થઓ અને કનાર દ ુ રત હોય છે .
ૂ લો
છાળ
ુ છામાં પણના આધાર
પાસેથી નીકળે છે . ૂ લો આવવાની શ આત ફે આ ુ ર - માચ મ હનામાં થાય છે . તેના ૂ લો રગે ફ કા પીળાશ પડતા લીલા રગના હોય છે . આ ૃ
યારે
ૂ લોથી ભરાયે ું હોય યારે તેનાં બધા જ પાન ખર
ય
છે . મે અને જૂ ન મ હનામાં તેના પર પાપડ જેવા ફળ આવે છે . પાપડ માં એક જ બીજ હોય છે . ફળા વજનમાં તેથી તે પવનમાં ઊડ
ય છે .
છે . ફળ આવે યારે આ ું પાપડ પાક છે . આખા
ૃ
ૃ માં ફળ
ૂબ હલકા હોય છે
ૂબ મોટા
માણમાં આવે
પાપડ થી ભરે ું દેખાય છે .
ૃ
ઉપર
ય યારે રતાશ પડતી અથવા ઘેર બદામી થઈ
ય
ૃ માંથી અણગમતી વાસ આવે છે .
અરડૂસાની પાપડ ને 24 કલાક પાણીમાં પલાળ ને જૂ ન માસમાં ારામાં વાવવી જોઈએ. પાપડ વાવતાં પહેલાં આ ફન નહ .
ારામાં ઊધઈનાશક
વાહ દવા છાટ ને વાવેતર કર ું જેથી બીજને
અરડૂસાના
વાવેતરમાં
3x3
મીટરના
અંતરે
વાત લાગે તેની
ડાળ ના
ટૂકડામાંથી રોપ તૈયાર કર ને વાવી શકાય છે .
ભારતના ઘણા
વ તારોમાં તે જોવા મળે છે જેમ કે ઉ ર દેશ, 4
નસગ સે ુ
બહાર,
જ ુ રાત, કણાટક, રાજ થાન વગેરે.
જગલ
વ તારોમાં
અરડૂસા ું
આ
જોવા
મળે
સૌરા ના
ૃ છે . ક ૂ ા
દેશોમાં
પણ
મળે
જોવા
છે .
વધારે
વરસાદવાળા
દેશમાં
આ
જ ુ રાતમાં બધાં જ
ૃ
ું
માણ
ન હવત્ જે ું હોય છે . ગામડામાં
ગ દરે
અને
ગૌચરની જમીનમાં આ ૃ ો ઘણી વાર સારા માણમાં
જોવા
મળે
છે . તેના છોડને કોઈ ાણી ન ખા ું હોવાથી તેનો કુ દરતી ર તે ઉગાવો સારો જોવા મળે છે .
ઉપયોગો : અરડૂસો કડવો, અને પૌ
રૂ ો, તીખો ઠડો, મળ -
ક છે . તે કૃ મ, કોઢ,
ૂ
અટકાવનાર,
ૂખવધક
ૂ ાશયના રોગ, પ , કફ, આમવાત,
ઝાડા, ખાંસી, સ પા તક તાવ, તરસ, અ ચ, સો નળબંધ, વા ,ુ આમના ઝાડા, સં હણી,
,
ાસ,
વ ુ ારોગ,
વષમ વર, વાળો, કોલેરા, 5
નસગ સે ુ
ખ ુ રોગ,
વષરોગ તથા ધ ુવા જેવા રોગોને મટાડવા આ
ૃ માંથી
બનાવેલ ઔષધ કામ આવે છે .
(1)
વ ુ ારોગ (
ૂ તદોષ ) : અરડૂસાની છાલનો ઉકાળો મધ નાંખી
રોજ પીવો અથવા તેના પાનના 20
ામ રસમાં 40 - 50
ામ
નાર યેળ ું દૂધ થોડ સાકર તથા મધ મેળવી રોજ પી ું. (2) લોહ ના ઝાડા : અરડૂસાની છાલનો રસ 10 - 20 ટ પાં છાસ સાથે રોજ પીવો. (3) જૂ ની સં હણી :
ુટપાક વ ધથી પાનનો રસ 10 - 15
ામ કર
દવસમાં 3 વાર પીવો. (4) કોલેરાથી બચવા માટે : અરડૂસાની છાલા પાણીમાં પલાળ , તે પાણી પીવાથી કોલેરા ન થાય. (5) ધ ુ : પાનનો બાફ ધ ુવાના અંગને રોજ આપવાથી ફાયદો થાય છે .
અરડૂસા ું લાકડુ પો ું, હલકુ અને કડ ું હોય છે . લાકડુ પો ું હોઈ ઈમારતી તથા જલાઉ તર કે તે ઉપયોગી નથી. તેના લાડાનો ઉપયોગ તલવારના અને છર ના યાન, અ ક ુ
તના રમકડા,
ભરવાના ખોખા વગેરે બનાવવામાં થાય છે . આ ઉપયોગ ઢોલ બનાવવામાં મોટા
લેટની
ેમ, માલ
ૃ ના લાકડાનો
માણમાં વપરાય છે .
દવાસળ
બનાવવા પણ અરડૂસા ું લાકડુ વપરાય છે . તેની છાલ બાળકોના જુ લાબની દવામાં, કાનનો દુ:ખાવો, ચામડ ના રોગો વગેરેની દવા તર કે 6
નસગ સે ુ
વપરાય છે . તેની છાલ ખાંસી તથા દમના રોગમાં પણ વપરાય છે . આ ૃ ને
ુ ય વે છાયા માટે, પવનથી ર ણ માટે તથા જમીન ું ધોવાણ
અટકાવવા માટે વાવવામાં આવે છે . અરડૂસાનો બળતણ તથા કોલસા બનાવવામાં બહુ ઉપયોગ થતો નથી. તેનાં પાન બકરાના ચારા માટે વપરાય છે . બકરાને અરડૂસીના પાન બહુ જ ભાવે છે . આ વષમાં 150 થી 100 સેમી જેટલી ણ સેમી જેટલા યાસ ું થઈ
ચાઈ તથા છાતીસમી
ૃ
અઢ ચાઈએ
ય છે .
7
નસગ સે ુ
2. પ ી પ રચય અમીર
ગ ુ ર
ુસરોની સૌથી રસ દ પહેલીઓમાની એક છે :
“अचरज बंगला एक बनाया, ऊपर न व नीचे घर छाया, बांस न ब ली, बंधन घने, कहो खुसरो घर कैसे बने ? "
એ ું અચરજ ભરેલ બંગલો જેની નીવ (પાયો) ઉપર અને નીચે મકાન, કેવી ર તે બનાવી શકાય ? પર ુ
કૃ તમાં
આવો
બંગલો અથાત ઘર બને છે , અને તેને બનાવનારો માણસ નથી પર ુ એક પ ી
છે
જે
ઝાડની
ડાળ ઓ પર લટક ું ઘર એટલે કે માળો બનાવે છે . આ પ ી ું નામ છે
-
ગ ુ ર.
આ લો સયસ
ત કહે છે . અં ે
માં
પ ીને
વૈ ા નકો
ુગર ને વીવર બડ કહેવામાં 8
નસગ સે ુ
આવે છે . વૈ ા નક ર તે તેને લો સ ડ કુ ળ ું સ ય છે અને તેની 3
તઓ જોવા મળે છે . બયા વીવર (
લેક -
ોટેડ વીવર (
(લીટ વાળ
યામ - કઠ
ુગર
જ ુ રાતમાં
ગ ુ ર / બયા ),
) અને
કડ વીવર
ગ ુ ર ).
દેખાવ : ગ ુ ર નો દેખાવ આપણી માદા ચકલીને ઘણો મળતો આવે છે . નર અને માદા બંને રગના છે
જનન પહેલાં અને
જનન કાળ પછ લગભગ સમાન
દેખાય અને
તે
ઘરે ું
માદા
ચકલી
સાથે
ૂબ
સમાનતા
ધરાવે છે . વષા ઋ ુ જનન
ગ ુ ર ના માટેનો
સમયગાળો છે . એક વ શ
જનનકાળ શ
થતાં જ નર
ગ ુ ર ના રગ -
પમાં
પ રવતન આવે છે . આ સમયે, નરના માથા અને છાતીના
પ છાનો રગ તેજ વી પીળો તથા ચાંચ અને ગળાનો રગ કાળો બને છે . જનનકાળ દર મયાન માદા
ુગર ના રગમાં કોઈ ફેરફાર થતો નથી.
નરના શર રમાં લ પડ ચયાપચયમાં વધારો થવાને કારણે પ છા અને ચાંચનો રગ બદલાય છે . નર
ગ ુ ર ના શર રમાં જોવા મળતો લ પડ 9
નસગ સે ુ
પીળા કેરો ટનોઇડ રજક યને પ રવહન અને ચયાપચય કરે છે . નર તેના બદલાયેલ રગ સાથે માદા માટે એકલો જ માળા બાંધવા ું શ કરે છે .
જનન અવ ધ પછ , નરના શર રમાં નર હોમ નની મા ામાં
ઘટાડો થવા ું શ થાય છે અને તેઓ તેજ વી પીળો રગ અને આવતા વષ
ુનઃ
મ ુ ાવી દે છે
જનનકાળ આવવાની સાથે નરનો રગ બદલાય
છે .
યામ કઠ
ુગર , નામ
માણે, કાળા રગનો કઠ ધરાવે છે લીટ વાળ
યારે ગ ુ ર માં
ગળામાં કાળા રગની ઉભી ધા રઓ અથવા લીટ ઓ હોય છે .
ખોરાક : ણે
કારની
ુગર
ર તે
ખેતરો
સામા ય અને ઘાસનાં મેદાનોમાં ખોરાક શોધતી જોવા મળે છે , અનાજના દાણા અને ઘાસના બીજ ખાય છે . રહે ુ પ ી છે .
યાં તેઓ
ુગર એ સ હ ુ માં
જનન કયા પછ બ ચાને ઈયળ અને નાના
ખવડાવે છે કારણ કે તેમાં
ો ટન ું
માણ સા
વંડા
એ ુ હોય છે ને
બ ચાને જલદ મોટા થવામાં મદદ કરે છે .
10
નસગ સે ુ
જનન : ણે
કારની
ુગર ચોમાસા દર મયાન
જનન કરે છે . માળો બાંધવા
માટે જે આધારનો ઉપયોગ કરે છે એના આધારે પાડ શકાય :
ૃ
પર માળો બનાવતી
ઘાસમાં માળો બનાવતી
ુગર ના બે
ગ ુ ર (બયા
ગ ુ ર ( યામ - કઠ
કાર
ગ ુ ર ) અને
ગ ુ ર અને લટ વાળ
ુગર ).
ગ ુ ર માં
જનન વત ક ં
ુબ જ રસ દ છે . જેવો પહેલો વરસાદ
આવે કે તરત જ
ગ ુ ર ના
નર
કાયરત
થઈ
ય છે .
બયા
ગ ુ ર નો
નર સૌ
થમ
પાણીની ન
ક
એક
કાટાવા ુ
ૃ
કે ઝાડ પસંદ કરે છે . એક જ
ૃ
કે ઝાડ પર ઘણા
બધા નર માળો બનાવી શકે છે , તેન ને ટગ કોલોની કહે છે .
હવે નર તે શ
ૃ ની પાતળ પણ મજ ત ુ ડાળ પર માળો બનાવવા ું
કરે છે . તેના માટે તે ઘાસના રેષા કાપી લાવીને તેને મજ ત ુ ાઇથી
એકબી
માં
થ ું ે છે . માળો મા
નર જ બનાવે છે , માદા માળો 11
નસગ સે ુ
બનાવવામાં મદદ કરતી નથી. માળો માળાની
યારે ઘંટાકાર બને
યારે માદા
લ ુ ાકાત લે છે . આ સમયે ને ટ ગ કોલોનીના બધા નર પોત -
પોતાના માળા પર રહ ને છાતી
ુ લાવીને માદાને આકષવા માટે અવાજ
કરવા લાગે છે . માદા જે માળો યો ય લાગે તે માળાના મા લક નર સાથે
જનન કરે છે . માદાએ પસંદ કયા પછ નર અ ુરો માળો
કરે છે . ઘાસથી
ુ રો
ુરા માળાનો આકાર લંબગોળાકાર હોય છે જે ઉપરથી થ ું ેલી દાડ વડે ડાળ જોડે જોડાયેલો હોય છે
ભાગે એક
બ ુ હોય છે
યામ - કઠ
યાંથી માદા માળામાં
ગ ુ ર અને લટ વાળ
યારે નીચેના
વેશે છે .
ગ ુ ર માં પણ આ ું જ જોવા મળે છે . જો કે તે ૃ
કે
ઝાડ
પર
માળો નથી બનાવતા. તે
પાણીમાં ચા
જોડ ને
ઉગેલા
ઘાસની
ટોચને
પછ
એના
આધારે માળો બનાવે છે . માળાનો આકાર બયા ગ ુ ર ના માળામાં
માળા ું નમાણ
ગ ુ ર જેવો જ હોય છે , જો કે લીટ વાળ
બ ુ ન હવત્ હોય છે .
થળ
મોટેભાગે તેના માળા વરસાદની ઋ મ ુ ાં જળાશયોમાં ઉગેલા
ૃ ની 12
નસગ સે ુ
ઉપર અથવા જળાશયના કાઠે ઉગેલાં અને પાણી તરફ ઝૂ કેલા કાટાળા ૃ ો જેમ કે બાવળ, બોરડ વગેરે પર
ૂવ દશામાં લટકતાં જોવા મળે છે .
ૂવ
દશામાં
માળો
બાંધવા ું
કારણ
એ ું
માનવામાં
આવે
છે કે ચોમાસામાં વરસાદની દ ણ - પ
મી થ પડો
અને તેજ પવનથી પોતાના માળાની ર ા કરવા પોતાનો માળો
ૃ
પર
ૂવ દશામાં બાંધે છે . તેઓ ટે લફોનના વાયર પર પણ તેમના ઝૂ લતા માળા બનાવે છે . તેઓ જળાશયોની ઉપર વળે લી
ૃ ની શાખાઓ પર
એટલા માટે માળો બનાવે છે કે જેથી કોઈ
વ પાણીમાં પડવાના
ડરથી માળા
તેઓ સલામત
ૃ ો
થળોએ માળા બનાવવા ું પસંદ કરે છે , તેમજ ન
કમાં
હોય તેવા
ધ ુ ી પહ ચવાનો
યાસ ન કરે.
માળો બનાવવાની સામ ી ઉપલ ધ હોય અને બ ચાંની ન
કમાં
ળવણી માટે
વજ ઓ ુ ની ભર ુર મા ા હોય.
એ ું પણ જોવા મ
ું છે કે, માળા બાંધવા માટે કાટાવાળા
સાથે સાથે ક ડ ઓ અને અ ય કરડવાવાળા સં યામાં હોય તેવા બ ચાંને ખાનારા
વજ ુઓ મોટ
ૃ ો પસંદ કરે છે . આના કારણે, તેમના વોથી
ૃ ની
ડા અને
રુ ત રહે છે કારણ કે જો કોઈ તેના 13
નસગ સે ુ
માળાની ન
ક
ય તો ક ડ ઓ અને અ ય ક ટકો તેના પર આ મણ
કર દે છે . એક આ યજનક ત ય એ છે કે રહેતી હોય પણ તેના
ગ ુ ર કોઈપણ દેશમાં
ારા માળા બનાવવાની પ ત લગભગ સમાન
જણાઇ આવી છે . તેઓ એક ઝાડ પર 20 - 40 ના જૂ થોમાં નમાણની શ આત કરે છે . પોતાની
ય તગત માળાઓના
રુ ા માટે, તેઓ જૂ થમાં માળો
બનાવે છે . તેનો માળો કાઈક એવી ર તે બનેલો હોય છે કે પ ી વ ો એક માળાને બે માળા માને છે , એટલે કે માળાની અંદરનો માળો. તેમનો માળો રસાયણ વ ાનના
યોગમાં વપરાતા સાધન 'ર ટાટ' જે ું
જ લાગે છે .
માળાના નમાણ માટેની સામ ી માળો બનાવવા માટે નર
ુગર ડાગર, શણ, કાસ, મકાઈ, ના ળયેર,
ખજૂ ર વગેરેનાં પાંદડાને પોતાની ચાંચ અને પં તાંતણાના
પમાં ચીર ને કોઈ પણ કાટાવાળા
બાંધવા ું શ
કરે છે . સૌ
ની મદદથી પાતળા ૃ ની ડાળ પર માળો
થમ ડાળ પર તાંતણાઓ બાંધીને રગ
બનાવે છે અને તેજ રગ નો ઉપયોગ કર ને માળા ું નમાણ કરે છે . તે તાંતણાઓ મેળવવા માટે એવા પાંદડા પસંદ કરે છે જે ઝડપથી પાક ને પીળા થઈ જવાના હોય કારણ આવા પાંદડાઓ સૌથી વ ુ મજ ત ૂ હોય છે . માળાના ટુકડાઓ
નમાણમાં
પણ વાપરે
પાંદડાઓના તાંતણાઓની
છે .
ગ ુ ર તે તેની
છોડની ડાળ ઓ અને ચાંચ અને
પં
ની
ળ ૂ ના મદદથી
ૂબ જ મજ ત ૂ ગાંઠ બાંધી શકે છે . 14
નસગ સે ુ
માળાના બાંધકામમાં ઉપયોગમાં લેવાતા પાંદડાઓના તાંતણાઓ 20 60 સેમી જેટલા લાંબા હોય છે . તેને એક માળો સં ૂણ ર તે તૈયાર કરવા માટે લગભગ 500 જેટલા તાંતણાઓની જ ર પડે છે , એટલે કે તાંતણાઓ
લાવવા માટે લગભગ
500 ચ ર લગા યા પછ
ુગર
પોતાનો એક માળો તૈયાર કર શકે છે . સતત પ ર મ
ારા નરને
એક માળો સં ૂણ ર તે બનાવવા માટે સરેરાશ 18 દવસ લાગે છે .
આ પ ી માળાના અંદરના ભાગ પર માટ અને છાણ પણ લગાડે છે , જે ું મહ વ હ
ધ ુ ી પ ીશા
ીઓ
ણી શ
ા નથી, પર ુ
એ ું માનવામાં આવે છે કે માટ ું વજન હવાના ઝોકાથી માળાને આધારે
ૂરો પાડે છે અને તેમને હવાના આંચકાઓથી બચાવે છે .
અધ- નમાણ પામેલો માળો અને
ણય - ગીત
માળાની અધ- નમાણ આવ થાને 'હે મેટ' અવ થા કહે છે . અધ ન મત માળો એક લટકતી ઘંટડ જેવો દેખાય છે . હે મેટ અવ થા
ધ ુ ી માળો
બાંધવામાં લગભગ 8 દવસનો સમય લાગે છે . હે મેટ અવ થા
ધ ુ ી
માળો તૈયાર કયા પછ , નર
વયં
ુગર માદા
ગ ુ ર ને ર ઝવવા માટે
15
નસગ સે ુ
ન મત માળાની બા ગાય છે . માદા
સપાટ પર બેસીને પાંખો ફફડાવતો
ૂબ ગંભીરતાથી નર
ણય ગીત
ારા બાંધવામાં આવેલા માળા ું
નર ણ કરે છે . હે મેટ અવ થા
ધ ુ ી ન મત માળાને કોઈ માદા
પછ નર હે મેટમાં એક માળો
ૂણ કરે છે .
એ ું
ણવા મ
ડા
ક ૂ વાનો ક
ારા પસંદ કર લીધા
અને
વેશ ાર બનાવીને
ું છે કે માદા માળાને પસંદ કરતી વખતે નર
ારા
માળાના
બાંધકામમાં
કરવામાં
આવતી
કાર ગર
કરતા
માળાના નમાણ
થળ
અને તેની ર ણા મક થ તને પસંદ કરે છે . આ ચા
ઉપરાત, ૃ ની
માદા પાતળ
શાખાઓ ઉપર લટકતા માળાઓને વ ુ પસંદ કરે છે . જો હે મેટ અવ થા
ધ ુ ી બાંધવામાં આવેલા માળા ું નર ણ
કરવા આવેલી માદા માળાનો અ વીકાર કર ક સાઓમાં નર આં છે .
તેમના માળામાં
દે, તો મોટાભાગના
માળાને તોડ નાખે છે અને નવો માળો બનાવે વેશ
ાર એ ું હોય છે કે અ ય કોઈ
વ તેમાં 16
નસગ સે ુ
સરળતાથી
બહુ પ ની
વેશ કર શકતો નથી.
થા
ગ ુ ર માં બહુ પ ની સેવતી હોય છે
થા
ુબ જ
ચ લત છે .
યારે એક માદા
ડા
યારે નર પહેલા માળાની પાસે જ બીજો માળો
બનાવી તેમાં પણ એક માદા રાખી લે છે . આ ર તે એક
જનન
અવ ધમાં, નર
ણથી ચાર માળાઓ બનાવીને એટલી જ સં યામાં
માદા પાસેથી
ડા - બ ચાં ઉ પ
અવ ધમાં એક જ નર સાથે
કરે છે ,
યારે માદા
જનન
જનન કરે છે .
બ ચાંનો વકાસ માદા બે થી ચાર
ડા
ક ુ ે છે અને તેને 14 થી 17 દવસ
ધ ુ ી સેવે
છે . આ પછ , દરેક ડામાંથી
એક
બ
ું બહાર આવે
છે .
ડાને સેવવાની
અને
બ ચાંની
સંભાળ
લેવાની
જવાબદાર
માદાને
જ નભાવવી પડે છે .
ડામાંથી બહાર નીક
ા પછ લગભગ 17
દવસ પછ , બ ચાંઓ ઉડાવા માટે સ મ બને છે .
ગ ુ ર માં વષા
ઋ ન ુ ા અંતે બ ચાંઓને એક સાથે ટોળાંમાં ઉડાવવા ું વલણ ધરાવે છે , 17
નસગ સે ુ
તેથી કેટલીકવાર ઉડતાં ન આવડતા બ ચાંને માળામાં જ છોડ દે છે . નવા બ ચાંઓ,
યારે
બે
વચરણ કરતા જોવા મળે છે . માદા
કમી
ધ ુ ી
ુ ત વયે પહ ચે છે , યારે તેમના જ મ થળથી
જ મના એક વષ પછ દોઢ વષ પછ
ગ ુ ર
તેના
જનન કરવા માટે સ મ બને છે
યારે નર
જનન કરવા માટે સ મ બને છે . તેમનો
વનકાળ
12 થી 15 વષનો હોય છે .
જૂ ના માળાઓમાં શરણાથ ચોમા ું પસાર થયા પછ , આ પ ીઓ શયાળા દર મયાન અ ય જેમાં
ુ નયા, નાના
ુ ય છે . આ
વો તેમાં પોતા ું નવાસ થાન બનાવે છે ,
દર, ચામાચી ડયા, મોથ (છ પા) અને કરો ળયા
વો પોતાને અને તેમના બ ચાંને ઠડ થી બચાવવા માટે
ુગર ના માળખામાં શરણાથ તર કે માળામાં
ારા છોડવામાં આવેલા માળા
વે છે .
ગ ુ ર
ારેય તેના જૂ ના
જનન નથી કરતી પર ુ તે દરેક વષ વરસાદની શ આતમાં
નવો માળો બાંધે છે .
ખેડૂતોનો મ
છે
ુગર
મોટાભાગના ખેડુતો ગ ુ ર
ડાગર, બાજર
ન ધનીય છે કે
ગ ુ ર ને
ુકશાનકારક પ ી માને છે કારણ કે
અને જુ વારના બીજ ખાય છે . પર ુ અહ
ગ ુ ર ન દણના બીજ પણ ખાય છે , જેથી ન દણ ું
નયં ણ થાય છે . તેમના
જનન સમયે ડાગર, જુ વાર, મકાઈ વગેરેની
ખેતી થાય છે . આ પ ી મોટે ભાગે તેના બ ચાંને
વજ ુઓ અને 18
નસગ સે ુ
ઈયળ જ ખવડાવે છે , આમ પાકને અને ઈયળોનો સફાયો થઈ
ુકસાન પહ ચાડતા
ય છે . તેઓ તેમના બ ચાને મોટે ભાગે
વજ ઓ ુ અને ઈયળો ખવડાવે છે કારણ કે ઇયળો
વજ ુઓ
વજ ુઓ અને
ોટ નથી ભર ુર હોય છે , જેનાથી તેમના બ ચા ઝડપથી
ૃ
પામે છે .
પાકની ન
કના
ૃ
પર રહેતા તેના ઝું ડ
સમયગાળા દર મયાન લાખો
ારા તેમના
વજ ઓ ુ અને ઇયળોને ચટ કર
છે , જેથી પાકના ઉ પાદનમાં વધારો થાય છે . પાક પર તેમના
જનન ય મણ
દર યાન છોડ હલે છે જેથી પરાગરજ ઉડે છે જેનાથી પાકમાં વ ુ પરાગનયન થાય છે . તેમના
ારા છોડેલા માળાઓનો ઉપયોગ અ ય
નાના
વો પોતાને ઠડ થી બચાવવા માટે કરે છે અને ક ડા - મકોડાને
ખાઈને
ગ ુ ર
છે .
ારા કરવામાં આવેલ ક ટ નયં ણના કાયને ચા ુ રાખે
તેથી, આ નાના પ ીના માળાઓનો નાશ કરવો જોઈએ નહ ,
પર ુ આ પ ી ું સંર ણ કર ું જોઈએ.
ફોટો ાફ Hareendra Baraiya
19
નસગ સે ુ
3. નદણ - ધરો ધરો,
ો,
ોખડ
અથવા દૂવા એ બહુ વષા ુ
કાર ું સમ
દુ નયામાં
ફેલાયે ું ન દણ છે . તેને દરેક
કારની
જમીન
તેમજ
પાકની
પર થત
માફક
આવે
છે .
તે ું
બોટ નકલ
નામ
સાયનોડોન
ડે ટલોન
(Cynodon dactylon)
છે
અને તે પોએસી (Poaceae) કુ ળની વન પ ત છે . તેને બ ડા ુ
ાસ
(Bermuda Grass), બહામા
ાસ (Bahama Grass), કોચ
ાસ
(Couch Grass), ડે વલ
ાસ (Devil Grass), ડોગ'ઝ ટુથ
ાસ
(Dog's tooth Grass),
વક
ાસ
ાસ (Quick Grass),
ટાર
(Star Grass), વગેરે જેવા સામા ય નામોથી ઓળખવામાં આવે છે . સામા ય સં કૃ તમાં દૂવા કે નીલદૂવા કહે છે .
ધરો
ૂબ જ
ગાંઠે
ૂ ળયાં
ણી ું ઘાસ છે . તે જમીન પર પથરાય છે અને ગાંઠે ક ૂ ને વધ ું
ય છે . તેના પણ આંતરે આવેલા, ટૂકા, 20
નસગ સે ુ
અણીદાર અને ફ ા લીલા રગના હોય છે .
ૂ લની ચમાર શાખાઓને
છે ડે 2 થી 5 ઊભી નીકળે છે . તે લીલા અથવા 1 થી 2
ં ડુ રગની અને
ચ લાંબી હોય છે .
તે કૂ વાના કાઠે, નદ અને તળાવોના કાઠા પાસે થોડ ખારાશ અને મીઠા પાણીની ભીનાશ રહેતી હોય જ યાઓએ જ થાબંધ ઊગે છે . તેને
શ ુ ોભન માટે બાગ બગીચાઓમાં ઉગાડવામાં આવે છે . તે નરમ,
મીઠુ અને પૌ
ક ઘાસ છે આથી તેને તમામ
કારના
ાણીઓ ખાય
છે .
સી. ડે ટલોનની નવા રહેઠાણમાં દાખલ કરવાની અ પ
છે કારણ કે તે મોટાભાગના દેશોમાં વારવાર દાખલ કરવામાં
આ ું છે માં અને થી,
ાર ભક તાર ખ
યાં તે હવે હાજર છે . અ ુ ટ
એ ુ સએમાં, આ
તઓ 1807
રકોમાં 1876 માં દાખલ કરવામાં આવી હતી.1943
.ુ એસ.એ.માં ઘણાં ક ટ વસઓએ તેની વેરાયટ
દાખલ કરવામાં આવી છે , જેમાં 1943 માં
બનાવી અને
યો જયામાં દાખલ
કરાયેલ વેરાયટ "કો ટલ", 1967 માં ટે સાસમાં દાખલ કરાયેલ વેરાયટ "એ લ સયા", 1985 માં અને 1994 માં
ુઇ સયાનામાં દાખલ કરાયેલ વેરાયટ " ઝ ે ર";
લો રડામાં દાખલ કરાયેલ વેરાયટ " લોરા કક" હતી
(કૂ ક એટ અલ., 2005).
ધરોને પીસીને તેના માવાને આંખ પાર બાંધવાથી આંખો માં ઠડક થાય 21
નસગ સે ુ
છે . માથાના દુઃખાવામાં ધરોને
ુના સાથે પીસીને માથા પાર લગાડવાથી
માથાનો દુઃખાવો હળવો થઇ
ય છે . નાખોડ કે નાકના દુઃખાવામાં
દાડમના રસ સાથે ધરોના રસને મ સ કર નાકમાં 2 -3 ટ પા રેડવાથી રાહત મળે છે , જો લોહ પડ ું હોઈ તો તે પણ બંધ થઇ ધરોના રસના કોગળા કરવાથી મોઢાના ચાંદા પણ ઝાઈ ઉ ટ માં પણ રાહત મળે છે . ધરોને
ઠ ું માં
ય છે .
ય છે અને
મ સ કર ને પીવાથી
ઝાડામાં રાહત મળે છે . બવાસીરના રોગમાં ધરોને ઘીમાં મ સ કર લગાડવાથી રાહત મળે છે . ધરોને સવાર સાંજ તાજુ પીસીને પીવાથી જૂ ની પથર ના રોગમાં રાહત મળે છે .
ૂ માં થતી બળતરામાં પણ
ધરોનો રસ પીવાથી રાહત મળે છે .
દર રોગ, ર ત
ાવ અને
ગભપાતમાં ધરોનો રસ પીવાથી રાહત મળે છે .
ભારતીય સં કૃ તમાં ગણપ ત છે . તેને પ વ
ૂજન અને અ ય
ૂજનોમાં ધરો વપરાય
અને માંગ લક માનવામાં આવે છે . ઘાસના
પમાં તેની
અનેક વશેષતાઓ છે . જેમ કે - પાણીના અભાવે એક વાર જવાનો વારો આવે, તો પણ પાણીની થઈ
ય છે .
આવે, તો બી
છે . સાથે
ા ત થતાં તે ફર લીલીછમ
ળ ૂ માંથી ખચી કાઢવામાં આવે, અને બીજે રોપવામાં થળમાં પણ તે
વહચાઈને પોતાના પ રવારની વન ઉપરથી
ક ુ ાઈ
ૃ
મી
કરતી રહે છે . ધરોના આ
ેરણા મેળવવા માટે તેનો
યાપાર ઓ ચોપડા
ય છે . પોતે ટૂકડાઓમાં
ૂ
ના કાયમાં
કારના
યોગ કરાયો
ૂજન વખતે ચોપડામાં નાગરવેલના પાનની
ૂ લ અને ધરોને પણ ચોપડામાં પધરાવે છે . એની પાછળની 22
નસગ સે ુ
ભાવના એવી હોય છે કે અમા
યાપાર ું કાય પણ
અભાવે કે મંદ ના કારણે ઓછુ થઈને ધનની સગવડ થતાં કે તે થઈ
ની
ારેક ધનના
ક ુ ાવા લાગે, તો પણ ફર પાછુ
થ ત આવતાં યાપાર પાછો, લીલોછમ
ય.
ધરો આઠમ ભાદરવા
દુ આઠમને
દવસે ધરો ( ો,
દવસે ઉજવાય છે .
ોખડ) કે દૂવાની
પોતાના સંતાન માટે
ૂ
ીઓ ધરો આઠમના
કરે છે . આ દવસે માતા
ત રાખે છે , આગલા દવસે રાધે ું ટાઢુ જમે છે
અને ખાસ કર ને ચોખા અને બાજર ની કુ લેર ખાય છે . હદુ ધમમાં ત ૃ કની ઉ ર યાઓમાં ધરો આઠમના દ વસે ધરોની છાબડ આપવાની પણ એક વધી હોય છે જેમાં મોટે ભાગે વ
ત ૃ કની
ુ ીને છાબડ માં
અને ધરો ું દાન આપવામાં આવે છે .
તેના મહ વ વશે મહેશ અખાણી “વાહ ધરો વાહ,
ું છે ક ડની
વાહ ધરો વાહ……
દું ર ક વતા લખી છે .... ધ ુ ારનાર .”
ું છે ક ડની
ધ ુ ારનાર .
અમે, તને પગ માં ચગદ એ. અમે, તને
હણ ટાણે
લોહ બનાવનાર , સો
ૂ
ણીએ, લાવનાર .
મટાડનાર , ધાવણ વધારનાર
ું છે પાવનકાર ,
ું છે દદ હરનાર ……. 23
નસગ સે ુ
વાહ, ધરો વાહ…..
ું છે ક ડની
ધ ુ ારનાર .
ક ડની બગડ છે , દદ દાખલ થાય છે . ક ડની બદલવી છે , ઓપરેશન ન
ક આવે છે
ધરો નો રસ પવાય છે , ઓપરેશન દૂર થાય છે ……. વાહ ધરો વાહ………..
તણખલા જેવી છો
,ું છતાં પણ આગને હોલાવનાર .
ગરમી હટાવનાર , શીતળતા આપનાર પેશાબ તણી બળતરા કે તાવ તણી જલન. ૂ લ બનીને કામ કરે ને દદ
ું કરે શમન
ડાયાલીસીસ કરાવતાં દદ ને આપે શાં ત કવચ……… વાહ ધરો વાહ……..
લાખો ખચ, ખેતર ને ખોરડુ વેચે. દુઃખી થાયે પોતે ને, ઘર ના સવ. પગ તળે કચડાતી ધરો ને જો યાદ કરતે. વ થ બની ને જ મોજ મ પણ
ધમ કાય કર ને આ જ મ
ધ ુ ારે,
ધ ુ ારે…….
વાહ ધરો વાહ …….
……………… મહેશ અખાણી 24
નસગ સે ુ
4.
દું ર પતં ગ ું - કોમન રોજ
કોમન રોઝ આકષક કાળા અને
લ ુ ાબી - લાલ રગ ું પતં ગ ું છે , જેનો
વાદ
મોટાભાગના શકાર
ાણી
પ ીઓ
માટે
અણગમતો માનવામાં છે શકાર ને તેની આ પ ર થ તની રગો અને પેટન છે . આ
આવે અને
ારા ચેતવણી આપે
દું ર પતં ગયા ું વૈ ા નક નામ પૈ લીઓ ટા એ ર ટોલો કયા
(Pachliopta
છે
aristolochiae)
અને
તે
પેપી લયોનીડ
(Papilionidae) કુ ળ ું પતં ગ ું છે .
તેની આગળની બંને પાંખો કાળા રગની હોય છે . પાછળની કાળ પાંખોની કનાર પર
લ ુ ાબી - લાલ રગના ચ
નશાન હોય છે . તે ું શર ર કાળા અને
અને વ ચે મોટા સફેદ
લ ુ ાબી - લાલ રગ ું હોય છે .
ભારતમાં તે સામા ય ર તે બધી જ જ યાએ જોવા મળે પૈ લીઓ ટાની ભારતમાં ચાર તની ભારતમાં 6 ઉપ
છે .
તઓ જોવા મળે છે . એ ર ટોલો કયા તઓ જોવા મળે છે - સીલો નકસ 25
નસગ સે ુ
ીલંકામાં, એ ર ટોલો કયા ઉ ર મ ય ભાગ સ હતના ગો નયોપે ટસ પ,
છે ,
અંદામાન
યાનમાર
થાઈલે ડમાં
ૂરા ભારતમાં,
તથા
જોવા
મળે
યારે સાવી, કેમોટા
અને કો ડુલાના
નકોબાર
ટા ુઓ પર જોવા મળે છે .
તેના
લાવા
એ ર ટોલો કએસી કુ ળની વન પ તનો ખોરાક તર કે ઉપયોગ કરે છે .
તે ધીમે ઉડના પતં ગ ું છે , જે ૂ લો અને ઝાડ ઝાંખરાઓમાં બેસે છે . તે આ ું વષ જોવા મળે છે , પર ુ ચોમાસા પછ વ ુ જોવા મળે છે .
કોમન મોમ નની માદા કોમન રોઝની નકલ શકાર ઓથી બચવા માટે કરે છે .
26
નસગ સે ુ
5. સૌથી વ ુ નકાસ કરાતો ઔષધીય પાક - ઈસબ લ ુ ઈસબ લ ુ એ એક મહ વ ૂણ ઔષધીય પાક છે . તે ું વૈ ા નક નામ લા ટેગો ઓવેટા (Plantago છે
ovata)
અને
તે
લા ટા જનેસી (Plantaginaceae કુ ળની અં ે
વન પ ત
લો ડ જ ુ રાતીમાં
‘ઘોડા
' અને
છે .
તેને
માં ડેઝટ ઈ ડયન વટ
(Desert
Psyllium) ;
)
Indianwheat),
સાય લયમ 'ઓથમી
(Blond '
અને
સં કૃ તમાં ' न धबीजम्' કહે છે .
ઈસબ લ ુ
કાડ વગર ું, નરમ અને ં વાટ વાળો એકવષા ુ છોડ છે , જે
30 થી 45 સેમી જેટલો
ચો વધે છે . પણ સાંકડા, રે ખય અને
સામસામે આવે છે . છોડના આધારમાંથી ઘણા ુ પ વ યાસ
ુક
ૂ લોનાં દડ નીકળે છે .
કારનો હોય છે , તે આકારમાં અંડાકાર કે નળાકાર
હોય છે અને તેમાં અસં ય, નાના તથા સફેદ રગના વાવેતરના લગભગ 60 દવસે છોડ પર પાક ય
ય યારે લાલાશ પડતાં યારે નીચેના પણ
ુકાઈ
ૂ લો આવે છે .
ૂરા રગનો બની
ૂ લો આવે છે . ૂ લોનો
ૂક
ય છે . છોડ પાક
ય છે અને ઉપરના પણ પીળા 27
નસગ સે ુ
રગના બની
આ છોડ ું
ય છે . બીજનો આકાર બોટ જેવો હોય છે .
ળ ૂ વતન ઇ જ ત, ઇરાન અને ભારત માનવામાં આવે છે . ઔષધીય થમ
પાકના મે
નકાસમાં
આવે
ઈસબ લ ુ નો
છે .
દેશ
મોટો
અમે રકા
વ ના
તેના
ુ ય
દેશોમાં
ઇરાન,
ઇરાક,
અમીરાત,
વ માં
સૌથી
ઉપભો તા
તે
ભારત,
છે .
ઉ પાદક અરબ
ફ લપાઇ સ
વગેરે છે . ઈસબ લ ુ ના ઉ પાદનમાં ભારત ું
થાન
થમ છે . હાલમાં,
આપણા દેશમાંથી વા ષક 120 કરોડના કમતનાં ઈસબ લ ુ ની નકાસ કરવામાં આવે છે . ભારતમાં તે ું ઉ પાદન પં
બ, હ રયાણા, ઉ ર
ુ ય વે
જ ુ રાત, રાજ થાન,
દેશ અને મ ય દેશમાં આશરે 50 હ
ર
હે ટરમાં થાય છે . મ ય દેશમાં નીમચ, રતલામ, મંદસૌર, ઉ જૈન અને શા
ુર
જ લાઓ
ુ ય છે . રાજ થાનના જોધ ુર અને અજમેર
વ તારમાં તેની ખેતી થાય છે . હાલમાં, આપણા દેશમાંથી કરવામાં આવતા ઔષધીય પાકમાં ઈસબ લ ુ ું
આ ુ નક
થ ં ોમાં, આ બીજ નરમ, પૌ
અને કફ,
પ
થાન
નકાસ
ુ ય છે .
ક, તી ણ, મજ ત ૂ , સંકુ ચત
અને ઝાડામાં ઉપયોગી હોવા ું કહેવાય છે .
ીક 28
નસગ સે ુ
ણાલીના અરબી અને પ સયન વ ાનોએ તેની અને તેને
ો નક એમી બક મરડો, જૂ ના ર ત પ
ૂબ
શંસા કર છે
વગેરેમાં ઉપયોગી
ગણા ું છે .
ઔષધીય ઉપયોગો : ઈસબ લ ુ ના બીજ પર જોવા મળતી પાતળ છાલ તે ું
ુ ય ઔષધીય
ઉ પાદન છે . આ આવરણને અલગ કર તેનો ઔષધીય ઉપયોગ થાય છે જેને
સત્
ઈસબ લ ુ કલાઈ
કે તર કે
ઓળખવામાં આવે છે . આ વચામાં એક ચીકણો પદાથ હોય છે . જે તેના વજન કરતા અનેક ગ ં વધારે પાણી શોષી લેવાની છે .
ઈસબ લ ુ
વાદમાં, મીઠુ , ઠડુ,પૌ
મતા ધરાવે
ક, ચીક ં અને કફ, પ ને દૂર
કરવામાં અસરકારક છે .
યારે તેને પાણી સાથે ભેળવવામાં આવે યારે
તે ચીકણો પદાથ બની
ય છે . તેમાં
તે આપણા
વા ય માટે
આઈસ મ અને કલર જેવા
વાદ કે ગંધ હોતી નથી, પર ુ
ૂબ ફાયદાકારક છે . ઈસબ લ ુ નો ઉપયોગ ટગ ઉ ોગોમાં પણ થાય છે .
29
નસગ સે ુ
પેટ માટે એક વરદાન તે પેટ સંબં ધત રોગોને મટાડવામાં
ૂબ અસરકારક સા બત થાય છે .
જો તમને આંતરડાની પીડા અથવા બળતરાથી પરેશાન છો, તો ઠડા પાણી સાથે ઈસબ લ ુ લેવાથી રાહત મળે છે . જો તમા
બાળક
ઝાડાથી પીડાઈ ર ું છે , તો તેના માટે ઈસબ લ ુ ફાયદાકારક છે . ઈસબ લ ુ ના દાણાને શેક ને સેવન કરવાથી ઝાડામાં તા કા લક રાહત મળે છે . જો તમને અપચો અને ઝાડાથી પીડાઈ ર ા છે , તો દહ માં બે ચમચી ઈસબ લ ુ ની
ૂક નાખી અને દવસમાં બે- ણ વાર પીવો,
તમને તરત રાહત મળશે. ઝાડા, મરડો અને પેટના દુઃખાવાને દૂર કરવા માટે એક લાસ તા
પાણીમાં ઈસબ લ ુ અને ખાંડ લો, તમને રાહત
મળશે. એક અથવા બે ચમચી ઈસબ લ ુ ની
ૂક ને દૂધમાં નાખીને રા ે
પીવાથી કબ જયાતથી રાહત મળે છે .
પેશાબની તકલીફ તમે પેશાબની બળતરાથી પરેશાન છો, તો પાણીમાં ખાંડ સાથે 4 ચમચી ઈસબ લ ુ ની
વાદ
જ ુ બ એક
લાસ
ૂક પીવાથી રાહત મળશે.
અ થમા જો તમને દમથી પરેશાની થાય છે , તો એક લાસ હુ ફાળા પાણીમાં 3 થી 5
ામ ઈસબ લ ુ ની
ૂક મેળવી પીવો, ફાયદાકારક રહેશે.
દાતનો દુઃખાવો 30
નસગ સે ુ
જો તમને દાતના દુઃખાવાથી પરેશાની થાય છે , તો પછ ઈસબ લ ુ ની ૂક ને સરકામાં પલાળ ને દાત પર લગાવવાથી રાહત મળશે. જો તમારા મોઢામાંથી દુગધ આવે છે , તો તમે તેનો ઉપયોગ કોગળા કરવા માટે પણ કર શકો છો. તેનાથી મોટો ફાયદો થાય છે .
કોલે ોલ ું તર ઘટાડે છે ઈસબ લ ુ કોલે ોલ ું
તર ઘટાડે છે . ઉપરાત, તે ું સેવન કરવાથી
વજન પણ ઓછુ થાય છે અને મેદ વીપણાથી રાહત મળે છે . એટ ું જ નહ , તે ઇ
ુ લનને નયં ત કર ને લોહ માં
ુકોઝની મા ાને
પણ નયં ત કરે છે .
હોમ નને અસં લ ુ નને સં ુ લત કરે છે તે મ હલાઓમાં મોનોપોસ પછ
થતાં હોમ ન અસં ુલનને સં ુ લત
કરવામાં પણ ફાયદાકારક સા બત થાય છે . ઈસબ લ ુ ું સેવન કરવાથી શર રમાં ઈ ોજન ું ઉ પાદન પણ વધે છે .
'ઈસબ લ ુ ' નામ પ સયન શ દ પરથી આ યો છે , જેનો અથ 'ઘોડાના કાન' થાય છે , કારણ કે તેના પાંદડાઓનો દેખાવ કઈક તેને મળતો આવે છે .
31
નસગ સે ુ
6. હવાને
દૂષણ
ુ ત બનાવતા છોડ
વાતાવરણમાં ઝડપથી વધી રહેલા
દૂષણની અસર લોકોના
પર પડ રહ છે . લોકો તેનાથી બચવા માટે વ વધ
યોગો કર ર ા
છે . લોકો ખાનપાનથી લઈ મા ક લગાવવા પર વશેષ
યાન આપી
ર ા છે . એવા કેટલાક છોડ છે , જેને ઘરની અંદર રાખીને તા ુ ધ હવા મળ શકે તેમજ આપ ં
વા ય
વા ય
દૂષણથી
અને
રુ ત રહે
તેમ છે .
લખનૌની રા
ય વન પ ત સંશોધન સં થાએ કેટલાક છોડની
બનાવી છે જે
ૂળને ફ ટર કરે છે અને શોષણ
ઘટાડે છે . ચાલો આપણે જે દૂ ષત હવાને
ુ
ણીએ
ૂચ
ારા તેની અસરો
દૂષણને દૂર કરવાવાળા એવા છોડ,
કરે છે .
એરેકા પામ આ છોડ લગભગ ચાઇ એટલો જ
ણથી પાંચ
ૂ ટની
ધ ુ ી વધે છે . આ માટે, તેને કાશ કાફ છે જેટલો
કાશ
બાર માંથી આવે છે . આ છોડ ઓછુ પાણી મળે તો પણ ટક રહે છે . આમ તે ઇ ડોર લા સ તર કે ઉપયોગી છોડ છે . તે હવામાંથી ઝાયલીન અને ટો
ુનના ફ ટર કરવામાં મદદ કરે છે અને 32
નસગ સે ુ
અસરકારક
ુ મ ડફાયર તર કે પણ કામ કરે છે .
લ ુ સી હવાને
ુ
કરવામાં આ છોડ પણ મહ વનો ભાગ ભજવે છે . તે
હવામાંથી કાબન ડાયો સાઇડને કરવામાં ફાયદાકારક છે .
ફ ટર
લ ુ સીનો છોડ
રોપવો એકદમ સરળ છે . તેને ઓછ ળવણીની જ ર પડે છે અને આ છોડમાં ઘણા ઔષધીય છે . આ
ણ ુ ધમ રહેલા
સવાય તે હવાના
અને હવાની
ણ ુ વ ા
ુ કરણ
ધ ુ ારવામાં પણ
મદદ કરે છે . તેને એક સાદા કુ ડામાં વાવી શકાય છે . આ માટે નય મત ય ૂ કાશની આવ યકતા છે , તેથી આ છોડને રાખવા માટે
ે
થાન
ય ૂ કાશવાળ બાર છે . તમારે ફ ત તેને નય મત પાણી આપવા ું રહશે, પર ુ ખાતર કરો કે પાણી જ રતથી વધારે પડ ું ન હોય.
એલોવેરા તે એક નાનો છોડ છે અને
ૂબ જ સરળતાથી વાવેતર કર શકાય છે .
તેની
ુ કેલ નથી. ઓછો
ળવણી પણ
ભેજવાળ
ૂબ
ય ૂ કાશ અને થોડ
જમીન ઘરમાં કુ વારપાઠાને લગાવવા માટે
ૂરતી છે . આ
છોડ હવામાંથી ફોમા ડ હાઇડ અને બે ઝ ન સાફ કરવામાં મદદ કરે છે .
33
નસગ સે ુ
પીસ લીલી નાસાના સંશોધન
જ ુ બ, પીસ લીલીને ફોમા ડ હાઇડ, બે ઝન અને ાઇ લોરે થ લનથી મેળવવા માટે
છુ ટકારો ૂબ જ સારો
માનવામાં આવે છે . તે
ાસ
લેવાની
જ યાની
હવાને
સાફ
કરવામાં
સૌથી
ઉપયોગી
છે .
પીસ
લીલીના
છોડ
અય
છોડથી જુ દા દેખાય છે અને તેનો ટોચનો ભાગ સાપની ફેણની જેમ ઉભો રહે છે . તેના છોડને
વીત રહેવા માટે ઓછા
કાશ અને
અઠવા ડયે પાણી જ ર પડે છે .
ગો ડન પોથોઝ તે એક ઝડપથી વકાસ પામતો છોડ છે અને તે લટકતા કુ ડા પર લાગે
છે .
ફોમા ડહાઇડના
ગો ડન
પોથોઝ
ફેલાવાને
રોકવામાં
દું ર
મદદ કરે છે . અંધારામાં રાખીવા છતાં પણ તે લીલી રહે છે .
અં ે તે
આઇવી હવામાં
હાજર
ુ મસ
વોને 34
નસગ સે ુ
ફેલાતા અટકાવે છે , જે વશેષ
પથી ટૂથ શમાં જ જોવા મળે છે .
આ છોડ બાથ મની ન છે .
તે
સફાઇ
ક રાખવામાં આવે
ઉ પાદનોમાં
મળતા
ફોમા ડ હાઇડ સામે પણ મદદ કરે છે . છોડને તાજો રાખવા માટે જ ર છે અને જો તેઓને મળે તો
પ ૂરતો
ૂય કાશ કાશ ન
વાતોને આક ષત કર શકે છે .
પાણી આપતી વખતે ખાસ કાળ
લો
અને ફર થી પાણી આપતા પહેલા માટ ને ક ુ ાઈ જવા દો.
વી પગ ફગ આ પાંદડાવાળા છોડ લાંબા સમય
ધ ુ ી
જો તમે તેની સંભાળ લેવા ું શખી તો તે અ
ુત પ રણામો
વીત રહે છે શો
દાન કરે છે . તે
પડધા, કાપટ અને ફ નચરમાંથી નીકળતી ૂળ સામે મદદ કરે છે . વી પગ
ફગ
વધવામાં થોડો સમય લે છે , પર ુ એકવાર તે
ૂણ કદમાં આવે છે , પછ તે 10
ુટ
ધ ુ ી થઈ શકે છે . એક બાબત જે તમારે યાનમાં રાખવી જોઈએ તે છે કે આ છોડને વ ુ ખસેડવો જોઈએ નહ . તેના પાંદડા સરળતાથી પડ
ય 35
નસગ સે ુ
છે . તેને પરો
કાશમાં રાખો. ઉપરાત, તેને સીધી ઠડ અથવા ગરમ
હવાથી અને દરવા
થી દૂર રાખો. આ તેના પાંદડા પડ જવા ું પણ
કારણ બને છે . તે એક લાંબા સમય ઘણા વષ
ધ ુ ી તેની
ુધી
વંત રહેતો છોડ છે , તમે
ુંદરતાનો આનંદ લઈ શકો છો.
વાનક ક ૈ ે ના આ ઇ ડોર
લા ટ
ચાઇમાં 12
ુટ
ધ ુ ી વધે છે . તેમને વ ુ
ય ૂ કાશની જ ર નથી. આ આપણને સામા ય ર તે વા નશમાં જોવા મળતા દૂષકોથી બચાવે છે અને વાતાવરણને ુ
કરે છે .
આ છોડને સીધા નથી. તે
ય ૂ કાશની જ ર
ચાઈમાં 12
ુટ
ુધી વધી
શકે છે , તેથી ખાતર કરો કે તેને જે જ યાએ જ યા તેની
ૂરતી
ૃ
રોપવામાં
આ યો
છે
માટે યો ય હોય. આ ઉપરાત, તમે કાપણી
ચાઈને નયં ત કર શકો છો. પીળા પાંદડા, વાનક
છોડમાં વ ુ પાણી અથવા નબળા પાણીના આવે છે . ઘરોમાં, તેને પડદા અથવા બાર ની ન
તે ારા
ક ૈ ેનાના
નશાન તર કે માનવામાં ક
ક ૂ શકાય છે .
હાટ લીફ ફલોડે ોન 36
નસગ સે ુ
આ પણ એક ઇ ડોર
લા ટ છે , જેને ઘરે અથવા ઓ ફસમાં રાખી
શકાય છે . જો તમાર પાસે પાળ ુ
ાણી હોય તો
આ છોડ સારો વક પ નથી. તે
કૃ તમાં ઝે ર હોય
છે . હાટ લીફ ફલોડે ોન તમામ
કારના વીઓસી
એટલે કે વોલેટાઇલ કાબ નક સંયોજનો (અ થર કાબ નક સંયોજનો) દૂર કરવા માટે ઉપયોગી છે .
ચાઇનીઝ એવર ીન લા ટ આ છોડ ઓછા
કાશની પ ર થ તમાં પણ
ખીલે છે અને તે ઘણા ુ
કારના હવાના
કરે છે . તે ું કામ ઓછા
ચાલી
ય ૂ કાશમાં પણ
ય છે . ચાઇનીઝ એવર ીન
યારે જ પાણીની જ ર પડે છે માટ
દૂષકોને
લા ટને
યારે તેની
ુ ક દેખાવા લાગે છે .
અજલી - રોડોડે ોન સમસી ીક ભાષામાં આ છોડનો અથ ' લ ુ ાબી થાય છે .
તે
ૂ લોવા ં ુ
ુપ છે
વ તારોમાં આરામથી ઉગાડ યાં અને
ૂરતા
માણમાં
ફોમના
ઇ
ૃ '
જે ઠડા
શકાય છે , પર ુ
કાશ હોય. આ લાય ુડ લ ુ ેશનમાંથી
નીકળતા
ફોમા ડ હાઇડ સામે મદદ કરે છે . 37
નસગ સે ુ
બ
ુ પામ આ
છોડને
ઓળખવામાં
રડ આવે
મકાનમાં પણ ટક અને
હથેળ છે .
તર કે તે
પણ
છાયાંદાર
શકે છે . તે બે ઝ ન
ાઇ લોરે થ લન
જેવા
દૂષકોને
ફ ટર કરે છે અને ફ નચરમાંથી નીકળતા ફોમા ડ હાઇડ અને
ાઇ લોરે થ લન પણ
ફ ટર કરે છે , જેથી તેઓને ફ નચરની ન
કના વ તારોમાં
ક ૂ શકાય છે .
ીન પાઈડર લા ટ કરો ળયા જેવો લાગેલો આ ઇ ડોર લા ટ હવાને
ુ
કરવામાં મદદ
કરે છે . ગરમીમાં તેને ઓછા પાણીની જ ર પડે છે , તેથી આ છોડ ગરમીની ઋ ુમાં પણ રાખી શકાય
છે .
આ
અ ત દું ર
છોડ
બે ઝ ન,
ફોમા ડહાઇડ, કાબન મોનો સાઇડ તથા ચામડા, રબર
અને
છાપવાના
ઉ ોગોમાં
ઉપયોગમાં
લેવાયેલા સોલવ સ સામે ર ણ આપે છે . આ છોડ તેના વ શ
આકારના પાંદડા માટે પણ
ણીતો છે , જે કરો ળયાની જેમ લટકતા હોય છે .
38
નસગ સે ુ
નેક લા ટ બાથ મ માટે આ છોડ
ે
છે , કારણ કે તે ઓછા
ભેજવાળા
વ તારોમાં ટક
કાશ અને શકે છે . તે
ફોમા ડહાઇડને ફ ટ કરે છે , સામા ય ર તે ય તગત
સંભાળમાં
ઉપયોગમાં
લેવામાં
આવતા ઉ પાદનોમાં જોવા મળે છે . તે નાસા
ારા
ુ કરણ
ઓળખાતા
ટોચના
હવા
લા ટમાં ું એક છે . આ છોડ
ઉગાડવા ું સૌથી સરળ છે અને તેને વધારે યાન શહેરની બહાર
આપવાની
જ ર
નથી.
જો
તમે
વ છો અને તમારા છોડની સંભાળ લેવા માટે કોઈ
નથી, તો ચતા કરવાની જ ર નથી.
આ છોડને પાણી વના અઠવા ડયાઓ અને તે પછ પણ તમને લાંબા, તા સા ન ુ ી
ભ અથવા સે ટ
ધ ુ ી
વંત રાખી શકાય છે
પાંદડા જોવા મળશે. આ છોડને
યોજની તલવાર
પણ કહેવામાં આવે છે .
લાલ કનારાવાળ તે ઝાયલીન,
ક ૈ ે ના
ાઇ લોરે થ લન અને ફોમ ડ હાઇડ
જેવા વા નશ વા ઓ ુ ને
ફ ટર કરે છે . આ
વા ઓ ુ વા નશ અને સીલસમાંથી ઉ પ
થાય 39
નસગ સે ુ
છે . આ છોડના પાંદડા આગળની ધાર પર લાલ રગના દેખાય છે .
રબર ઇ ડોર લા ટ આ છોડ
ૂબ જ સારો ઇ ડોર લા ટ છે . રબર
ઇ ડોર લા ટ મ ુ ય અને
ાણીઓ માટે ઝે ર
છે અને તેથી તેને આંખો અથવા વચાથી દૂર રાખવી જોઈએ, પર ુ તે એર ફ ટસ માટે એક સારો છોડ છે .
40
નસગ સે ુ
7. ડુગળ ના વગની
ખ ુ ખા
વન પ તઓ
ડુગળ , લસણ અને અ ય ડુગળ વગના પાકની આ
વકા, વાદ અને
ઔષધીય હે ઓ ુ માટે વ ભરના લોકો સદ ઓથી તે ું વાવેતર કરતા આ યા છે . ડુગળ માં ઓગનોસ ફર ક પાઉ ડની હાજર ડુગળ વગના પાક ું પાકની ડુગળ ના
એ બધા
ુ ય લ ણ છે . તે અ ય જગલી અને ખેતીલાયક
લ ુ નામાં ડુગળ વગના પાકને એક અલગ ઓળખ આપે છે . વ વધ વગના પાકમાં, સૌથી વ ુ આ થક ર તે ઉપયોગી
ખોરાકમાં ડુગળ નો વગ (એ લયમ સેપા એલ.), ડુગળ (એ. ફ
પાનીઝ બ ચંગ
ુલોઝમ એલ.), લક (એ. એ ફેલો ાસમ
તઓ.
પોરમ એલ.), લસણ (એ. સટાઈવમ એલ.) વગેરે છે . આ
તઓ
મોટાભાગે મસાલા તર કે ઉપયોગમાં લેવાય છે , પર ુ તેમાં ઔષધીય ણ ુ ધમ પણ છે .
વ માં
ુ ય વે સાત
કારના ડુગળ વગના પાકનો ઉપયોગ થાય છે .
તેની વગતવાર મા હતી નીચે
જ ુ બ આપવામાં આવે છે :
એ લયમ સેપા Allium cepa તેમાં ડુગળ અને શૈલટ પેટા જૂ થોનો સમાવેશ થાય છે . સેપાને હેનેલટ (1990)
એ લયમ
ારા બે બાગાયતી જૂ થોમાં વહચવામાં આવી
હતી, સામા ય ડુગળ જૂ થ અને એ ગેટમ જૂ થ. સામા ય ડુગળ ના જૂ થમાં સામા ય કદવાળ ડુગળ શામેલ હોય છે . એ ગેટમ જૂ થ તેની 41
નસગ સે ુ
ઉપ
તઓ અને કેટલીક
તોમાં વગ કૃ ત કરવામાં આવી છે . આમાં નાના નાના કદ
ુ છાના
વ પમાં રચાય છે . આ એ ગેટમ
જૂ થો ું
વભાજન
આગળ
વ ુ
મ ટ લાયસ અથવા બટાકા ડુગળ
અને
કરવામાં
શૈલટમાં
આ ું
છે .
મ ટ લાયસ એ ડુગળ ના જૂ થનો સૌથી નાનો કદ છે . તે
કદમાં
પહોળા
હોય
નાના
અને
છે
અને
જમીનની નીચે રચાય છે . શૈલટ જૂ થના કદ નાના, સાંકડા પર ુ અલગ અલગ અને જમીનની નીચે (જો સ અને માન, 1963) બને છે . એ ગેટમ સ હ ૂ ના મોટાભાગના છોડ બાગાયતી ઉપયોગ માટે
ચ લત
છે .
ડુગળ ના છોડમાં કદ ું ઉ પાદન એ
દવસની ચો સ લંબાઈ અને
તાપમાન પર આધા રત હોય છે . ડુગળ ને આ બે
ાથ મક કેટગ ે ર માં વહચવામાં આવી છે .
કાશ અવ ધવાળ ડુગળ છે . લાંબી
અને બી
કાશ અવ ધના આધારે થમ કેટગ ે ર માં લાંબી
કેટગ ે ર માં નાની
કાશ અવ ધવાળ
કાશ અવ ધવાળ
(લાંબા દવસોવાળ ) ડુગળ ના 42
નસગ સે ુ
છોડમાં કદ બનાવવા માટે ઓછામાં ઓછો ચૌદ કલાક જેટલો (ખરેખર રાતની લંબાઈ દસ કલાકથી ઓછ ) સમય આવ યક છે .
ટૂકા
દવસોવાળા ડુગળ ના છોડને
દવસની લંબાઈ બાર અને ચૌદ
કલાકની વ ચેની જ ર પડે છે . લાંબા
દવસોવાળ
ડુગળ નો પાક
ઉ ર ય અ ાંશમાં ઉગાડવામાં આવે છે . તેની ખેતી ઘણીવાર બીજ અથવા
યારોપણ પ તનો ઉપયોગ કર ને વસંત ઋ મ ુ ાં કરવામાં
આવે છે . ટૂકા દવસવાળ ડુગળ સામા ય ર તે મ હનામાં કદ ઉ પ
ચા તાપમાનવાળા
કરે છે . તેની ખેતી બીજ અથવા
યારોપણ
પ તથી રબી, ખર ફ અને ખર ફના અંતમાં કરવામાં આવે છે .
એલીયમ ફ ચીન અને ઘટક
છે .
લ ુ ોઝમ Allium fistulosum પાનના લોકોના આહારમાં ડુગળ ની આ તે
વકાસના
તઓ
ુ ય
ાર ભક
તબ ા દર મયાન (પાંદડાના વકાસની અવ થા) સામા ય કદવાળ
ડુગળ
જેવી લાગે છે . આ ડુગળ ની
તોમાં
કદ રચતા નથી. તેના બદલે લીલા પાંદડા
ુ ય વે માંસલ દાડ ઓ માટે
વપરાય છે . એલીયમ તઓ અ ટેઈકમથી
જગલી
ફ
લ ુ ોઝમ એલીયમ
વક સત થવાની સંભાવના છે . તે દ ણ સાઇ બર યા 43
નસગ સે ુ
અને મંગો લયાના પવતોમાં ઉગ ું જોવા મ સાથેના
જનન માટે પણ અ ુકુ લત છે . બ
એલીયમ ફ
પાંદડાઓની
રની જ રયાત
જ ુ બ
દેશોમાં, જેમાં છોડ ઉગાડવામાં આવે છે અને
ણ ુ વ ાને આધારે વહેચવામાં આવે છે . કેટલાક
ડુ ો ટે સ (માંસલ દાડ ) ને બદલે ' લૈ શેડ' (
ડુ ો ટે સ
ુલોઝમ
લ ુ ોઝમની ખેતી વક સત કરવામાં આવી છે . આ વગ
ુ ય વે ભૌગો લક
લીલા
ું છે , જે એ. ફ
પસંદ
કરે
છે .
એલીયમ
ફ
ાહકો
યા કરેલ)
લ ુ ોઝમની
ખેતીમાં
વકાસશીલ છોડને માટ થી ઢાકવામાં આવે છે . જેથી હ રત ય ું માણ ઘટે છે . જેથી તે વ ુ નરમ, આછા રગના દાડ ) ઉ પ
એ લયમ એ લયમ
ડુ ો ટે સ (માંસલ
કરે છે .
ચ નયો ાસમ Allium schoenoprasum ચ નયો ાસમ (ચાઈવ) એ શયા અને અમે રકામાં જગલી તની જેમ જોવા મળે છે . તે સૌથી
વ
ૃત
વત રત
તઓમાંની એક છે . તે ઠડ -સહનશીલ ન
ય રહેવાવાળ
અને
એલીયમ ૂબ જ શયાળામાં
ત છે . તેની
70° અ ાંશ પર પણ ખેતી કર શકાય છે ( ુ ટર, 1994). ચાઇવને લીલા પાંદડા માટે ઉગાડવામાં આવે છે . તેની મસાલા તર કે પણ ઉપયોગ થાય છે . ચાઇવ ધીરે ધીરે વધતા 44
નસગ સે ુ
સાંકડા અને પોલા પાંદડાનો સ હ ૂ ( ુ છો) બનાવે છે .
બે કે
ણ
પાંદડા રચાયા પછ , તે શાખાઓની અ ીય કળ ઓ તરફ વધે છે . તેના રાઇઝો સ
ડા કદ જેવા પર ુ થોડા પાતળા
ળ ૂ ના સ હ ૂ ( ુ છા)
માં વક સત થાય છે .
મોતી (પલ) ડુગળ મોતી (પલ) ડુગળ
એ
રુ ોપના ભાગોમાં ઉગાડવામાં આવતો એક
નાનો એ લયમ
તનો પાક છે . તેના છોડ નાના, કદ ગોળાકાર,
સફેદ છાલવાળા શ ક કદનો એક
ુ છો છે .
ન ુ ાઇટેડ
ટે સમાં, મોતી
ડુગળ ું ઉ પાદન ખરેખર મોતી ડુગળ ને બદલે સામા ય ડુગળ ના (એ. સેપા) નાના કદના
વ પમાં હોઈ શકે છે .
અમે રકન બાગકામમાં,
સાચા મોતી ડુગળ ને ઘણીવાર પોટુગલ લીક કહેવામાં આવે છે .
એ લયમ એ ફેલો ાસમ Allium ampeloprasum એ ફેલો ાસમ જૂ થમાં ચાર
ુ ય પાક (લીક, કુ રત,
અને મોતી ડુગળ ) સામેલ છે . જગલી એ. પ
મમાં
છે . લીક ખા
ૂમ ય દેશોમાંથી પસાર થઈ પ ુ ું
વપર ત, લીકમાં
એ ફેલો ાસમ, પોટુગલથી
ૂવ ઇરાનમાં લોક ય બ યા
ડુ ો ટેમ તેની વશેષતા છે . આ ખરેખર લીક છોડનો
ભાગ છે . લીકની ખેતી માટે ઠડો
રુ ોપમાં મોટા
ટે હેડડે લસણ
દેશ અ ુકૂળ છે અને ઉ ર
માણમાં ઉગાડવામાં આવે છે . કદવાળ
ડુગળ થી
ડુ ો ટેમની રચના માટે ચો સ ફોટો પ રયડની
( કાશકાલાવ ધ) આવ યકતાઓ હોતી નથી. આમ તે અ ાંશની 45
નસગ સે ુ
વશાળ
ણ ે ીમાં સફળતા ૂવક ઉગાડવામાં આવે છે .
મોટા કદના એ લો ાસમના લસણવાળા સ હ ૂ માં લસણની જેમ મોટા કદની કળ ઓ બને છે , જો કે ૂ લોનો
મ ઘણો મોટો છે અને
લીક જેવો જ હોય છે . લીકને
ઘણા
વેપાર
આ
ઉ પાદકો
હાથી લસણ તર કે ઓળખાવે છે . તેમાં સામા ય ર તે લસણના છોડ કરતા ઘણા મોટા કદ બને છે . ૂ લોની દાડ ના આધારે છ જેટલી મોટ કળ ઓ ઉ પ છોડમાં ૂ લો આવતા નથી. ફ ત એક મોટ કળ ઉ પ
થઈ શકે છે . થાય છે , જેથી
તેને 'એક કળ વાળા લસણ' તર કે ઓળખવામાં આવે છે .
એ લયમ સટાઈવમ Allium sativum લસણ,
ળ ૂ એ શયન પવતીય
એ. લ ગકુ પસ આર
દેશોમાં ઉ પ
થયો છે . ડુગળ અને
એલને લસણનો સૌથી ન
કના જગલી કુ ળ
(એ. સટાઈવમ) તર કે માનવામાં આવે છે . લસણમાં બીજ ું ઉ પાદન ન થવાને કારણે, કળ ઓ
ારા ક લકા
કેટલીક
ઉ પાદક
ઉપ
દેશોમાં મળ
ઉ
બીજ
જનન કરવામાં આવે છે . તેની તઓ
તાઇવાનના
પવતીય
આવી છે . લસણમાં અસલ બીજ ઉ પાદન ઘણા 46
નસગ સે ુ
કારણોસર મહ વ ૂણ છે . આ બીજના સંવધન ફેલાવાને ઘટાડ શકે છે અને લસણની જનન
ારા વકાસની સંભાવનાને
એલીયમ
ારા વાયરલ રોગોના
તઓને ઉ મ
ણ ુ ો સાથે
ો સાહન આપી શકાય છે .
બ ુ રઝમ Allium tuberosum
ૂવ એ શયામાં એલીયમ
બ ુ રઝમ જગલી
તની જેમ ઉગ ું
જોવા મળે છે . આ લસણની ખેતી
વા દ
અપ રપ વ
પાંદડા
અને
ૂ લો માટે થાય છે .
આ રાઈઝો સ ( સહેજ પાતળા
ડા કદ પર ુ ળ ૂ ) એ લયમ
ચ નયો ાસમ (ચાઈવ) જેવા બને
છે
અને
પાંદડા
આ
રાઇઝો સ ( ુ ટર, 1994) માંથી ગાઢ સ હ ૂ ( ુ છ) માં વધે છે . એ લયમ
ચ નયો ાસમ (ચાઈવ)
ના પાંદડા અંદરથી પોલા હોય છે , પર ુ એલીયમ ચાઈવ) ના પાંદડા સપાટ હોય છે . તેના ઠોસ
બ ુ રસમ (ચાઇનીઝ કેપ ( ુ પ ૃત) અને
અંબલ ે ( ુ પ ુ છ) આવે છે જેના પર આકષક સફેદ ૂ લો હોય છે .
એ લયમ ચાઈને સ (રે એ. ચાઈને સ
ુ ય વે
ઓ) Allium chinense પાન અને ચીનમાં ઉગાડવામાં આવે છે . તેના 47
નસગ સે ુ
નાના નાના ખા
કદ મોટાભાગે અથાણાની બનાવટમાં વપરાય છે . એ.
ચાઈને સ છોડ એ.
બ ુ રઝમ જેવો જ લાગે છે . તેમના
દાડ ઓ અને પાંદડા અલગ હોય છે . તેઓ પાતળ પારદશક (છાલ) ની સાથે મટમેલા સફેદ અથવા ચાઈને સ (રે
ઓ) ના એક (અંબલ ે )
ૂ લોની વચા
બ ં લી રગના હોય છે . એ. ુ પ ુ છમાં 6 થી 30
ંબલી
ૂ લો હોય છે .
48
નસગ સે ુ
8. મશ મ વશે રોચક
ણકાર
મશ મથી સાથે ઘણા અસામા ય અને રસ દ ત યો જોડાયેલા છે જેના વશે સામા ય માણસ અ
ણ છે .
કેટલાક
આમાંના
ત યો
નીચે
જ ુ બ છે :
•
મશ મમાં
ર તે
કુ દરતી
વટા મન
'ડ '
હોય છે .
વટા મન
ને
ો સાહન
'ડ '
આપવા માટે અ ાવાયોલેટ લાઇટનો ઉપયોગ કર શકાય છે .
• ઘણા મશ મ
ૂય ઉ યા પછ
કાશની તરફ વધે છે .
• મશ મના બીજ કાઈ ટનના બનેલા હોય છે . કાઈ ટન એ એક એવો પદાથ છે જે
ૃ વી પર ઓછ મા ામાં ઉપલ ધ છે .
• મશ મ ફ ત ખોરાક અને દવા તર કે જ ઉપયોગી નથી, પર ુ કેટલાકનો ઉપયોગ જૈ વક ઉપચારમાં પણ થાય છે .
49
નસગ સે ુ
• મશ મ ખાવાથી મેદ વીપણા, ડાયા બટ ઝ અને
દય સંબં ધત
કેટલીક આરો ય સબંધી સમ યાઓ ું જોખમ ઓછુ થાય છે .
• તે આ મણ કરનાર રોગા ં સામે રોગ તકારક શ ત વધારે છે અને રોગ તકારક શ તને મજ ત ૂ બનાવે છે .
•
મશ મમાં
ફાઇબર,
પોટે શયમ,
વટા મન
સી,
બી,
બી
2
(રાયબો લે વન), બી 3 હોય છે .
• સેલે નયમ, જે કે સર વરોધી છે , તે મશ મમાં પણ જોવા મળે છે .
• મશ મમાં સો ડયમ અને પોટે શયમ ું સં લ ુ ન
લડ
ેશરને સં ુ લત
કરવામાં મદદ કરે છે .
• સદ ઓથી પરપરાગત ચાઇનીઝ દવા
ણાલીમાં મશ મના ઔષધીય
ણ ુ ધમ ઉપયોગમાં લેવાય છે .
• મશ મમાં લગભગ 90 ટકા પાણી હોય છે .
• કૃ મ રગોની શોધ પહેલાં મશ મનો ઉપયોગ ઉન અને અ ય કુ દરતી રેસાઓના રગ માટે યાપકપણે કરવામાં આવતો હતો.
50
નસગ સે ુ
• મશ મમાં કેળા કરતાં વ ુ પોટે શયમ હોય છે .
•
આ ુ નક
અ યયન
ચ ૂ વે
છે
કે
મશ મ
એ ટ -ઇ લેમટે ર અને એ ટ ઓ સડે ટ છે . તે મદદ કરે છે ,
લડ
લડ
એ ટ -બે ટે રયલ, ેશર ઘટાડવામાં
ગ ુ ર, રોગ તકારક શ તને વેગ આપે છે , તણાવ
ઘટાડે છે અને કે સર સામે લડે છે .
51
નસગ સે ુ
9. Flowers Of The Sunday ર વવારની પો ટ માટે
દું ર
ૂ લોના ફોટો ઉદયભાઈ ઓડેદરાએ મોક યા
છે , ઉદયભાઈ જુ નાગઢ કૃ ષ
ુ નવ સટ માં Animal Husbandry માં
Diploma કરે છે . તો ચાલો આજે આ
દું ર
ૂ લોના
વગતવાર
પ રચય મેળવીએ.
વાફ પાવડર પફ સૌથી રગીન અને
દું ર
ુ લોવાળા વદેશી એક
ુપ
ુપોમાં ું છે .
તે ું
બોટ નકલ નામ કે લ ા ટજમીના ઈમર
વેરાયટ
નાટા
(Calliandra tergemina emarginata) અને તે મીમોઝે સી (Mimosaceae) કુ ળની વન પ ત છે . તેને
var. છે વાફ
પાવડર પફ (Dwarf Powder Puff), ફેર ડ ટર (Fairy Duster), મનીએચર પાવડર પફ (Miniature Powder Puff), વગેરે જેવા સામા ય નામોથી ઓળખવામાં આવે છે . તે દ ણ મે સકો, પનામા અને બો લ વયા ું
ળ ૂ વતની છે અને અ ય
વાફ પાવડર પફ ગાઢ
ુપ અથવા નાના
તેને ઉગાડવામાં આવે છે .
ૃ
છે . આ કે લ ાની 52
નસગ સે ુ
બી
ત કરતા
પની
ત છે , તેમાં એક જોડ
અને
દરેકમાં ફ ત પણ કાઓ છે .
ૂબ જ અલગ
ણ હોય
પણ કાઓ
લંબચોરસ અથવા અંડાકાર, 5 સે.મી. જેટલી અને
લાંબી અસમાન
બાજુ ઓવાળ હોય છે .
ુ પ વ યાસ હેડ
કારનો અને
ૂ લો એકલા
પણના આધાર પરથી નીકળે છે . દલપ ો 5-6 મીમી લાંબા હોય છે . ુંકેસર 25-30 મીમી લાંબા અને લાલ રગના હોય છે . ન ખીલેલા ૂ લોની કળ ઓ લાલ બેર ઓના બંચ જેવી લાગે છે . ફળ સપાટ કાર ું અને ઘણા બીજ વા ં ુ હોય છે . પાકે વભા
સમાન
ત થાય છે અને લીલી થી
ત
haematocephala)
નો
વ ફોટથી
ૂરા રગમાં ફેરવાય છે .
કે લ ા
:-
યારે
ફોટ
હેમાટોસીફેલા
ુ પ વ યાસ
કે લ ા
(Calliandra ટજમીના
વર.
ઈમર
નાટા જેવોજ હોય છે આથી ઘણા લોકો કે લ ા ટજમીના વર.
ઈમર
નાટાને કે લ ા હેમાટોસીફેલા જ કહે છે , પર ુ આ
તમાં
6-10 જોડ નાની પણ કાઓ હોય છે .
53
નસગ સે ુ
ૂ લો નળાકાર અથવા ગોળાકાર
તેમાં અસં ય લાંબા પાતળા
ુ પ વ યાસમાં ઉ પ
થાય છે અને
ુંકેસર હોય છે જેના પરથી પાવડર-પફ,
પાવડર પફ લા ટ અને ફેર ડ ટર જેવા સામા ય નામો ઉ ભ યા છે . આ
ુપમાં બારેમાસ
ૂ લો આવે છે પર ુ વસંત અને ઉનાળાની ઋ મ ુ ાં
સૌથી વ ુ ૂ લો ખીલે છે .
કે લ ા (Calliandra) "એ ા" (andra) (tergemina) પણ
ીક શ દ "કલોસ" (kallos) એટલે
એટલે
ુંકેસર
પરથી
આ યો
ીક શ દ "ટેર" (ter) એટલે
છે .
યારે ઈમર
ટજમીના
ણ સેટ અને
"જે મન" (gemini) એટલે જોડ પરથી આ યો છે ; જે ધરાવતી પણ કાનો ઉ લેખ કરે છે .
દું ર અને
ણ પની
નાટા (emarginata)
શ દનો અથ દ ુ રત મા જન સાથે એવો થાય છે .
54
નસગ સે ુ
55