નિસર્ગ સેતુ અંક - 16

Page 1

નસગ સે ુ

1


નસગ સે ુ

વ ભરમાં જળવા ુ પ રવતનની ઘટનાઓ ઝડપથી વધી રહ છે , તેના લીધે માનવ સ હત અય વ જ ુઓ ું વન જ નહ પર ુ કૃ ષ અને વન પ ત જગત માટે ખતરો વ ુ ગંભીર બની ર ો છે . ઓઝોન તરમાં વધતા જતા છ ોને લીધે અ ાવાયોલેટ કરણોના કારણે થતાં ુકસાન ઉપરાત, વાતાવરણીય તાપમાનમાં બદલાવને કારણે આઇસબગને પીગળવાથી ચ વાત અને તોફાન જેવી આફતોમાં તાજેતરના વષ માં અ ૂત ૂવ વધારો થયો છે . જો ન ણાતોની વાત માનીએ, તો પ ર થ ત ભ વ યમાં વ ુ વકટ બની શકે છે , જો કે આવી માનવ ૃ ઓ તા કા લક અસરથી રોકવામાં ન આવી તો, સમ જૈવ વ વધતા પર સંકટના વાદળો ઘેરાય ર ા છે . આ વા ત વકતાને નકાર શકાય નહ કે આપણી ઇકોલો એક ર તે અથવા બી ર તે વશાળ વોથી લઈને ુ મ વા ઓ પર આધા રત છે . આ બ ું ય અથવા પરો ર તે એકબી સાથે સંબં ધત છે , કેમ કે કેટલાક સ વો ઓ સજન ઉ પ કર ર ા છે જેમાંથી મ ુ ય ાસ લે છે . બી બાજુ , આવા ઘણા ાણીઓ છે , જે મોટ તઓને ખોરાક ૂરો પાડે છે . આમ, તે કહે ું અ તશયો ત ુ ત નહ હોય કે ઇકોલો કલ સં લ ુ ન ળવવામાં દરેક વની મહ વ ૂણ ૂ મકા હોય છે . સ ક ું ત રા ના રપોટ 'State of Worlds Forest 2020' બતાવે છે કે વષ 1990 થી ખેતી અને અ ય કારણોસર જમીનનો ઉપયોગ કરવાને કારણે લગભગ 42 કરોડ હે ટર ૃ ો કાપી નાખવામાં આ યા છે . વ ભરમાં આશરે 80 મ લયન લોકોને જગલો હ રત રોજગાર ૂરો પાડે છે . અહેવાલમાં ગંભીર ચતા ય ત કરવામાં આવી છે કે જગલો કાપવાથી જૈવ વ વધતામાં ન ધપા ુકસાન થઈ ર ું છે . આશા કર એ છ એ કે લેખોની વ વધતા અને સંયોજનને વાચકો પસંદ કરશે અને આ ણકાર ઓ જળવા ુ પ રવતનની પડકારનો સામનો કરવામાં ઉપયોગી સા બત થશે. આભાર Sarman Ratiya - નસગ સે ુ

2


નસગ સે ુ

અ ુ મ ણકા 1. ઝે ર અને હા નકારક છોડ - વલાયતી ખરસાણી 2. પ ી પ રચય - નાનો લીલો પતરાગો 3. નદણ - જગલી મ ઢ આવળ 4.

દું ર પતં ગ ું -

5. વેલા ુ ત શાકભા 6.

મસન ટપ પાક - જુ મખડ

ુ ત થવાની કગાર પર ભારત ું એક મા

:

દ રયાઈ ના ળયેર (ડબલ કોકોનટ) 7. પાર

તના ૂ લો ું

ૂ યવધન

8. ભારતમાં થશે હવે હ ગની ખેતી 9. Flowers Of The Sunday

3


નસગ સે ુ

1. ઝે ર અને હા નકારક છોડ - વલાયતી ખરસાણી વલાયતી ખરસાણી બાગ બગીચાઓની વાડમાં

શ ુ ોભનની

વન પ ત તર કે ઉછે રાય છે . તે ું વૈ ા નક

નામ

ટથીમેલોઈડ સ

પે ડલે થસ

(Pedilanthus છે

tithymaloides)

અને

તે

ફ ુ ોરબીએસી (Euphorbiaceae) કુ ળની અં ે

વન પ ત માં

ડે વ સ

છે .

તેને

બેક

બોન

(Devil's back bone) કહે છે . તે અમે રકા ું આ

ળ ૂ વતની છે અને

ત આ કા, એ શયા અને ઓશે નયામાં દાખલ

કરવામાં આવી છે . વલાયતી ખરસાણી સી ુ વધ ું બહુ વષા ુ માંસલ ઉપ ુપ છે , જે 1 મીટર જેટ ું અને દૂધ જેવી

ું વધે છે , શાખાઓ વાંક ક ૂ (ઝ ગઝે ગ)

ીર ધરાવે છે . પણ એકાતરે આવેલા, અંડાકાર

કે લંબગોળ, આકારમાં વ વધતા જોવા મળે છે અને પાનખર કારના હોય છે .

ુ પ વ યાસ સાયેથીમ

છે ડા પર આવે છે . નપ ો લાલ,

કારનો શાખાઓના

લ ુ ાબી કે કેસર રગના અને

લે સ જેવા આકારના હોય છે . ફળો

ુ ક

કારના અને 3 4


નસગ સે ુ

ખાંચાઓવાળા હોય છે .

ૂ લો અને ફળો

આ ુ ર

થી મે

મ હનામાં જોવા મળે છે . તે બાગ બગીચાઓની વાડમાં ઉછે રાય

છે .

શ ુ ોભનની વન પ ત તર કે

કેટલાક

વ તારોમાં, તે ઝે ર જમીનને ુધારવા માટે વાવવામાં આવે છે . ઉ પ

ીર

વચામાં

બળતરા

કરે છે . તેના પાંદડા

ઉકાળ

બનાવવામાં

આવતી

ચાનો

ઉપયોગ

અ થમા,

ખાંસી,

ગળાની

બળતરા,

મોઢાના ચાંદા અને વેને રયલ રોગની સારવાર માટે થાય છે . તે ું અં ે

નામ ડે વ સ બેક બોન વાંક ૂક

શાખાઓ જે કરોડર જુ જેવી દેખાય છે .

(ઝ ગઝે ગ)

ત ું નામ

ીક

શ દ પે ડલન પરથી આ ું છે , જેનો અથ સે ડલ થાય છે અને એ થોસનો અથ

ૂ લ થાય છે . આ ું નામ તેના

દેખાવ સે ડલ જેવો હોવાથી પ

ૂ લનો

ું છે .

5


નસગ સે ુ

2. પ ી પ રચય - નાનો લીલો પતરાગો નાનો લીલો પતરગો તેજ વી રગ ું, નાજુ ક અને પાત ુ પ ી છે . તેને અં ે

માં

બી

(Green

ઈટર

-

Bee - eater), ીન

બી

-

ીન મોલ ઈટર

(Small Green Bee eater), લટલ

ીન બી

- ઈટર (Little Green Bee - eater) કહે છે અને તે ું વૈ ા નક નામ મીરો સ ઓ રએનટે લસ

(Merops orientalis) છે . ીન બી - ઈટર

સવાય પતરાગાની

જ ુ રાતમાં કુ લ પાંચ

તઓ જોવા મળે છે : Blue-bearded Bee-eater, Blue-cheeked

Bee-eater,

Blue-tailed

Chestnut-headed Bee-eater

અને

Bee-eater,

European Bee

Eater.

6


નસગ સે ુ

તેનો શર રનો ઉપરનો ભાગ લીલા રગનો,

યારે મા ું અને

ચહેરો ચળકતા બદામી કે રતાશ પડતાં રગનો હોય છે . શર રના નીચેના ભાગો અને પાંખો પણ લીલા રગની હોય છે . તેની ચાંચ કાળા રગની અને થોડ વ

હોય છે .

ૂંછડ માં વ ચે તાર

જેવા લાંબા બે પ છા હોય છે . નર અને માદા પ ી દેખાવમાં સમાન હોય છે . આ પ ી રગની

ૂબ જ

દું ર છે .

નાનકડ ઘંટડ ઓના મ ુર અવાજની જેમ ટ ટ - ટ ટ અથવા -

ું

જ ું ન કરતાં હોય છે .

તે મોટા ભાગે તાર અને ઝાડની ડાળ ઓ પર બેસી ચારે બાજુ

નર ણ કરતા

હોય છે . તે હવામાં ઉડ ને ઉડતા

વડા, પતં ગયાઓ,

માખી,

મધમાખી,

ગ ે ન

લાઇ વગેરેને આરોગે છે . તે હવાઈ દાવપેચમાં મા હર છે . ખોરાકને ખાતા પહેલાં કટકોની

પાંખો,

બા

આવરણ, ઝે ર ડખ વગેરેને દૂર કરવા માટે તાર કે ડાળ પર પોતાની ચાંચ વડે કટકને વારવાર પટકે છે . તે મોટા ભાગે 7


નસગ સે ુ

સવારે 7 થી 8 અને સાંજે 4 થી 5 વા યાની વ ચે ખોરાક શોધતાં જોવા મળે છે . આ પ ી સમ

ભારતમાં જોવા મળે છે . તે વ ુ સામા ય ર તે

ુ લા મેદાનો, ઝાડ ઝાંખરાવાળા વ તારોમાં, ખેતરોની ન

ક,

બાગ - બગીચાઅો વગેરેમાં જોવા મળે છે . તે પાણીની ન

પણ જોવા મળે છે કારણ કે તે સરળતાથી

ગ ે ન

લાઇઝને

શોધી શકે. આ પ ી ઘણીવાર જોડ માં જોવા મળે છે પર ુ કેટલીકવાર નાની વસાહતો અથવા બી માળાઓ બનાવે છે . તે

ૂળ કે રેતીમાં

બી-ઇટસની ન

નાન કરતાં જોવા મળે

છે . તેની માળાઓ બાંધવાની ઋ ુ ફે આ ુ ર થી મે

ુધીની છે . તેનો

માળો ભેખડ, માટ ના પળા કે ઢગલાં, રેતાળ સપાટ માં એક આડ ટનલ (નાળ) ખોદ ને તેના છે વાડે મોટ ગોળાકાર જ યા બનાવે છે અને તેમાં 4 થી 7, દૂ ધ -ું સફેદ રગના

ડા

ક ૂ ે છે .

નાર અને માદા બંને ઘરે ું ફરજો સમાન ભાગે વહચીને કરે છે .

8


નસગ સે ુ

3. નદણ - જગલી મ ઢ આવળ જગલી

મ ઢ આવળ

આ વ ુ દક

ઉપયોગી ક છમાં

ન દણ ુ કળ

છે ,

જે

માણમાં

ખેતરોની અંદર ન દણ તર કે ઉગી નીકળે છે . તે ું વૈ ા નક નામ

સે ા

હોલોસેરેસીયા

(Senna holosericea) અને

તે

છે

સઝાલ પ નએસી

(Caesalpiniaceae) કુ ળની વન પ ત છે . તે ઇ જ તથી સોમા લયા અને ભારત ું

ળ ૂ

વતની છે . વ માં તે અરે બયા, ઉ ણક ટબંધીય આ કા, દ ણ પ એ શયામાં જોવા મળે છે , જ ુ રાતમાં તથા

યારે ભારતમાં તે આં

દેશ અને

જ ુ રાતમાં તે ખાસ કર ને ક છ અને ઉ ર

જ ુ રાતમાં જ જોવા મળે છે . જગલી મ ઢ આવળ બહુ વષા ુ છોડ છે જે 20 સેમી જેટલો ચો વધે છે . શાખાઓ ચડતા પ વત

ુ મ પ છાકાર સ ક ું ત

મમાં ગોઠવાયેલા. પણ એક કારના, પ ણકાઓની 4 - 8 9


નસગ સે ુ

જોડ, લંબગોળ - અંડાકાર અને ઉપપણ જોવા મળે છે . ુ પ વ યાસ શાખાઓના અ ભાગે

અથવા

પણના

આધાર

પાસેથી

નીકળતો

કલગી તેમાં પીળા રગના

ૂ લો આવે છે . ફળો શ બી

કારનો અને કારના, ચપટા,

લંબગોળ, સહેજ વળે લા અને તેના પર ઉભી હાસોનો અભાવ હોય છે . બીજ 4 - 8, રગના હોય છે .

દયાકાર અને પીળાશ પડતાં

ૂ લો અને ફળો

ૂરા

સ ટે બર થી ઓ ટોબર

મ હનામાં જોવા મળે છે . તે

રેચક

હોવાથી

કબ જયાત

(બંધકોશ), હરસ, આમવાત, સં ધવા, શીળસ,

ચમ વકાર,

ખ ુ પાક,

અલપ ,

કૃ મ,

વગેરેમાં

આફરો

જુ લાબ તર કે વપરાય છે . મ ઢ આવળ મોટાભાગે એકલી લેવાતી નથી, કેમ કે તેનાથી પેટમાં વીટ ( ક ૂં )

આવે

છે ,

આવળની સાથે હરડે,

જેથી

મઢ

ુંઠ, વ રયાળ , અજમો, સધવ કે સાકર 10


નસગ સે ુ

ઉમેર લેવાય છે . આ વ ુ દક ઔષધો જેવા કે પંચસકાર વા દ

વરેચન

ૂણ, મળ

ુ ધકર

ૂણ,

દનદયાળ

ણ ૂ , ૂણ,

વગેરેની બનાવટમાં મ ઢ આવળ વપરાય છે . ત ું નામ હોલોસેરેસીયાનો અથ ઉન જેવી કે રેશમી થાય છે .

11


નસગ સે ુ

4.

દું ર પતં ગ ું -

મસન ટપ

ુંદર સફેદ રગના પતં ગયાનો પાંખનો છે ડો

તેજ વી લાલ

રગનો

હોય

તેથી તેને ટપ

છે , મસન

(Crimson

Tip) કાલટ

અથવા ટપ

બટર લાય (Scarlet

Tip

butterfly) કહેવામાં આવે છે . તે ું વૈ ા નક નામ કોલો ટસ ડેની (Colotis danae)

છે અને તે પીએર ડ (Pieridae)

કુ ળ ું પતં ગ ું છે . પાંખની ઉપરની બાજુ સફેદ હોય છે , અંદરની

યારે અ પાંખમાં

બાજુ એ

પહોળ

કાળ

કનાર

અને

તેજ વી

લાલ

રગની

ટપ

હોય

છે .

પ પાંખના

છે ડા

પર

કાળા 12


નસગ સે ુ

પ ાઓ અથવા કાળા રગના ટપકાઓ હોય છે . નાર અને માદા લગભગ સમાન હોય છે , પર ુ માદામાં અ પાંખની ઉપર લાલ રગવાળો ભાગ ઓછો અને આછો હોય છે અને તેમાંથી કાળા રગના નાના ટપકાઓની લાઈન પસાર થાય છે . પ પાંખ પર નાના કાળા રગના ટપકાઓની લાઈન હોય છે . તે જમીનની ન

ક અને આંચકાઓ ખા ું ઉડે છે . તે જમીન પર બેઠે ું પણ જોવા મળે છે . નર કરતા માદા પતં ગ ું

ઓછુ

જોવા મળે છે . તે કાટાળા ઝાડ ઝાંખરાથી

દૂર

ુ લા મેદાનમાં વ ુ જોવા મળે છે . ભારતમાં

તે

મય

ભારત,

જ ુ રાત,

પક પ ભારતમાં જોવા મળે છે , પા ક તાન, ઈરાન, સધ,

ઉ ર-પ

ભારત,

યારે વ માં તે આ કા,

ીલંકામાં જોવા મળે છે .

13


નસગ સે ુ

5. વેલા ુ ત શાકભા

પાક - જુ મખડ

ુફાની ખેતી કરાતી

તોના અપ રપ વ ફળોનો ઉપયોગ ભારતમાં સામા ય ર તે

ઉના ુ

શાકભા

તર કે

થાય

દેશના

છે .

વ વધ

દેશોમાં

ુફાની

વાવેતર

કરાતી તઓમાં પણ, ફળ અને બીજના આકાર અને દેખાવમાં વ વધતા જોવા મળે છે . વ માં મળે છે . ભારતમાં 7 શંકા પદ

તઓ

ુફાની 9

તઓ જોવા

તઓ જોવા મળે છે , જેમાંથી બે છે

: Luffa acutangula, Luffa

cylindrica, Luffa echinata, Luffa graveolens, Luffa hermaphrodita

અને

શંકા પદ

તઓ

: Luffa

tuberosa અને Luffa umbellata. આ 7 -

તઓમાં Luffa acutangula ( ુફા એ

ૂ રયા) અને Luffa cylindrica ( ુફા સી લ

આ બે

તઓ સૌથી વ ુ

ણીતી છે

ુટે

લ ુ ા

કા - ગલકા) યારે Luffa

hermaphrodita ( ુફા હમ ોડાઈટા - જુ મખડ ) એ સૌથી 14


નસગ સે ુ

ઓછ આં

ણીતી

ત છે . જે મા

ઉ ર

દેશ,

બહાર,

દેશ,

કણાટક, મ ય દેશ અને

જ ુ રાતના

કેટલા

વસતરોમાં

વાવવામાં આવે છે , જેમાં ખાસ કર ને પોરબંદર જ લો. આજે આપણે સૌથી ઓછા સત ુ તયા વશે

(Luffa

ણીતા શાકભા

ણી ું. તે ું વૈ ા નક નામ

hermaphrodita)

છે ,

જુ મખડ કે ુફા હમ ોડાઈટા

જે

કુ કરબીટેસી

(Cucurbitaceae) કુ ળની વન પ ત છે . વણન

:

જુ મખડ

એકવષા ,ુ

લ ગી

ૂ રો હ

વ પની

વેલ

કારની

વન પ ત છે . ખરબચડુ

અને

ૂણાઓવા ં ુ છે . પણ,

ૂ લો અને બીજ

કાડ 5 હોય

ુર યા અને ગલકા જેવા જ હોય 15


નસગ સે ુ

છે પણ કદમાં થોડા નાના હોય છે . એક જ છોડ પર નર ૂ લો અને

લ ગી

ૂ લો

જોવા

મળે છે . ફળો લાંબા, અંડાકાર કે

ગોળાકાર

અને એક જ શાખા પર 5 7 જોવા મળે છે અને

ફળની બહારની સપાટ

ુવાળ અથવા થોડ હાસો

હોય છે . ચોમાસામાં તે ું વાવેતર કરવામાં આવે છે ,

ારેક તે ું

ઉનાળામાં પણ વાવેતર કરવામાં આવે છે . ઉપયોગ : તેના કાચા ફળો ું વ વધ છે . સત ુ તયા ું મહ વ જોવા છે ,

કારે શાક કરવામાં આવે

ૂવ ઉ ર દેશ અને પડોશી બહારમાં ધા મક યાં મ હલાઓ

થા નક ઉ સવ ‘ જ તયા’

નો 24 કલાકનો ઉપવાસ સત ુ તયા ુ શાક ખાઈને ઉપવાસ તોડે છે .

16


નસગ સે ુ

6.

ુ ત થવાની કગાર પર ભારત ું એક મા

:

દ રયાઈ ના ળયેર (ડબલ કોકોનટ) વન પ તશા

ીઓ દુલભ

ત ું 125 વષ જુ ું દેશ ું એકમા

'દ રયાઈ

ના ળયેર (ડબલ કોકોનટ)' ૃ ને

બચાવવા

સમયથી

ઘણા

ય નો

કર

ર ા

છે .

વન પ તશા માટે ઉ

ક ુ તા ું કારણ એ છે કે આ ના ળયેર ું

બંગાળની રાજધાની, કોલકાતા ન આચાય જગદ શચં છે . આ

માં ૃ

ક હાવડાના 232 વષ જુ ના

બોઝ ભારતીય વન પ ત ઉ ાનમાં

અહ

લોકો

ટશ લોકો

ારા

થત

ટ શ ભારતના સમયે

1894 માં વાવવામાં આ ું હ .ું વૈ ા નકોને ડર છે કે ડબલ ના ળયેરની

ત ું આ માદા

હવે મર જવાના આરે છે .

તેથી, તેની દેખભાળ પર ઘ ં યાન આપવામાં આવી ર ું છે . તાજેતરના દાયકાઓમાં, વૈ ા નકો

ારા આ ના ળયેરનાં

ફલન કાય કરવવા માટે ઘણાં ગંભીર છે . તેમાં ફલન તો શ

થ ,ું પર ુ હ

ૃ માં

ય નો કરવામાં આ યા ુધી તેમાંથી કોઈ

પ રપ વ ફળ મેળવી શકા ું નથી. 17


નસગ સે ુ

આચાય જગદ શચં ી

બોઝ, ભારતીય વન પ ત ઉ ાનના

ુરેટર

એસ.એસ.

હ મદના

કહેવા

માણે,

જો આ

ૃ ના મર પહેલાં ફળ

જતાં

પ રપ વ તૈયાર

થઈ

તો

તેની

ય, જ યાએ ૃ શકાય

બીજુ

તૈયાર

કર

તેમ

છે .

આ પ થ તમાં દેશને બીજુ એક ડબલ ના ળયેર ું

જો ફળ પ રપ વ થતા પહેલા જ આ

ય, તો તેને

બચાવવા માટે વૈ ા નકોએ વષ થી કરેલા અને ભારતમાં આ ું કોઈ આવા ના ળયેરનાં જોવા મળે છે . આ દેશોમાં વષ

ફળો (25

ય નો ન ફળ જશે

રહશે નહ .

ફ ત સેશે સનાં બે ટા ુઓ પર જ ું ભારત,

ીલંકા અને થાઇલે ડ જેવા

ટશ લોકોએ વાવેતર ક ુ હ .ું ુધી

મર

મળશે.

ૃ ો 1200

વી શકે છે અને વન પ ત વ માં સૌથી મોટા કલો ામ વજન

ધ ુ ી) અને પાંદડાઓનો વજન 18


નસગ સે ુ

સહન કર શકે છે . વૈ ા નકોના મતે ભારત ું આ ડબલ ના ળયેર ું ૂ દેશ અને આબોહવામાં થ તમાં તે પોતા ું

જુ દા

વકસી ર ું છે . તેથી આવી

વન સં ૂણ ર તે

છે લા એક વષથી આ

વી શકશે નહ .

ૃ માં કોઈ ન ું પણ

નીક

ું નથી

અને તેના હાલના પાંદડા પણ ધીરે ધીરે પીળા થઈ ર ા છે . તે ચતાનો વષય છે . આચાય

જગદ શચં

બોઝ,

ભારતીય

ૂત ૂવ નદશક, એચ.એસ. દેનાથના કહેવા ઝાડ 94 વષ ું હ ,ું હતા. નર

માં, નર

ૃ ની શોધ શ

ઉ ાનોના

માણે, ' યારે આ

યારે તેમાં પહેલી વખત

યારે અમને ખબર પડ

પરાગન માટે નર

વન પ ત

કે તે માદા

ૂ લો આ યા ૃ

છે , અમે

કર . એવામાં સૌથી ન

ીલંકાના રોયલ બોટ નક ગાડનમાં જોવા મ ૂ લના પરાગને આ

લાવવામાં આ ું હ ,ું પર ુ

ું. 2006

માટે કૃ મ પરાગનયન માટે

યાસ ન ફળ ગયો.

તેમણે ક ું હ ું કે, 2013 માં, થાઇલે ડના બી

એક નર

ૃ ના પરાગથી પરાગનયન કરા ું હ .ું આ સમયે સફળ થયો અને

ૃ ે ફળ આપવા ું શ

યાસ

ક .ુ તે પ રપ વ

થવામાં ઓછામાં ઓછુ હજુ એક વષ લાગશે,

યાર બાદ 19


નસગ સે ુ

વૈ ા નકો તેના બીજ કાઢ શકશે. બગીચાના વૈ ા નકો એ પણ ડબલ ના ળયેર ું આધા રત

ુન

ત કર ર ા છે કે આ

કોઈ રોગથી પી ડત ન થાય.

લીમડા

ૂ ગનાશકનો ઉપયોગ રોગોથી બચાવવા માટે કરવામાં

આવી ર ો છે .

ૃ ને તેના ભારે ફળના વજનથી બચાવવા

માટે દોરડાઓનો ઉપયોગ કર ને ટેકાઓ આપવામાં આવી ર ા છે . દુભા યવશ, જણા યા

બોટ નકલ

સવ

ઓફ

જ ુ બ, આ ડબલ ના ળયેરનાં

વષ પહેલાં

ૂ ગનો સામનો કરવો પ

ઈ ડયાના

વૈ ા નકોના

ૃ ની ટોચ બે -

ો હતો. આનાથી તેના

વા ય ઉપર વપ રત અસર પડ . તેનો વકાસ લગભગ બંધ થઈ ગયો છે . આ

ૃ ને

આવી

થ તમાં, ફળ પ રપ વ થાય યાં

વંત રાખવા માટે તમામ

ુધી

ય નો કરવામાં આવી

ર ા છે . ુ ત થવાની ધાર પર ડબલ ના ળયેર ું ઝાડ ડબલ

ના ળયેર

સે શલે રકમ) એક ચા વધતા

(લોદોઈ સયા

માલ દ વકા

અથવા

એલ.

ૂબ જ રસ દ પામ છે . આ 30 મીટર

ૃ માં પ છાકાર પણ હોય છે અને તે 1200 20


નસગ સે ુ

વષ

ધ ુ ી

વે છે . તેમના

ાકૃ તક

વ પમાં આ

સેય ચ લીઝ

( હદ

ન ે ાઈટની

ૃ ો

મહાસાગરમાં

ટેકર ઓ

પર

થત

ટા ુઓ) માં જોવા મળે છે . આ ૃ ો

લગભગ

ુત

તઓની

કેટગ ે ર માં છે . તેથી, તેઓ કાયદા ારા

ુર ત છે . નર અને માદા

ૃ ો જુ દા જુ દા હોય છે . માદા ૃ ોના ફળ લીલા રગના અને મોટા દય આકારના હોય છે . તેમ ું વજન 15-20 કલો અને તે પ રપ વ થવામાં 5-8 વષ લે છે . વચાની નીચે તં ઓ ુ નો એક તર હોય છે , જે

ૂરા રગના હાડકા જેવી દેખાય છે . આ

કવચની અંદર બે ખંડોવા ં ુ બીજ હોય છે , જે વન પ ત વ

ું સૌથી મોટુ (50 સે.મી.) અને સૌથી વજનદાર બીજ છે .

ક ુ ાયેલા ફળો ઘણીવાર ભારતના દ રયા કાઠે તરતા જોવા મળે છે .

લોકો તેમને આ રુ તાથી એક ત કરે છે . આ કવચનો

ઉપયોગ ભારતના

ભારતમાં

સા ુઓ

તેમના

ણીતા વન પ તશા

કમંડલ

માટે

કરે

ોફેસર એચ. વાય.

છે . મોહન

રામે ડબલ ના ળયેર વશે અનેક વૈ ા નકો લેખો લ યા છે . તેમના કહેવા

માણે, ડબલ ના ળયેર ું

નૌકાદળના કે ટન લઝારે પકૌ ટ

સૌ

થમ

ેચ

ારા શોધા ું હ .ું

21


નસગ સે ુ

7. પાર

તના ૂ લો ું

ઓ લએસી (નાઈટ

ૂ યવધન મન) કુ ળ સાથે સંકળાયેલ, હર સગાર, પાર

ત, જયપવતી

જેવા

વ વધ

નામોથી

ઓળખાય

છે .

પાર

ત ું

વૈ ા નક

નામ

ન ટે થસ આબ ર તે ભારત ું

ટસ

છે .

ળ ૂ વતની છે અને ઉપ હમાલય અને દ ણમાં

ગોદાવર ના વ તારોમાં યાપકપણે વત રત છે . તેને પ વ ધા મક માનવામાં આવે છે . તેના

ૂ લો અને પાંદડા

અને ઔષધીય હે ઓ ુ માટે વપરાય છે . તેના સ હત ઇ ડોને શયા અને મલે શયા વગેરેમાં

અને ુશોભન

ૂ લો ભારત

ણીતા છે અને

ુશોભન હે ઓ ુ માટે બગીચામાં ઉગાડવામાં આવે છે . પાર

તના

ૂ લોમાં આહલાદક

ગ ુ ધ ં હોય છે . આ

પાંચથી આઠ સફેદ પાંદડ ઓ અને નારગી-લાલ આ

ૂ લોમાં

બ ુ હોય છે .

ૂ લો સાંજના સમયે ખીલે છે અને વહેલી સવારે ખર પડે

છે , તે એક સાથે બેથી સાતના જૂ થોમાં ખીલે છે .

તેમાં

લેવોનોઈ સ, એ થોસાય નન અને ચમેલી જે ું તેલ હોય છે . 22


નસગ સે ુ

ૂ લોની નારગી ઉપરાત,

લ ુ ર કોરોલામાં કેરો ટનોઇ સ હોય છે . આ

તે

કેસર જ

જે ું કુ દરતી

કલર એજ ટ છે

અને

તેમાંથી કેસર આછો પીળો કે નારગી રગ મળે

છે .

શ ુ ોભન માટે વ વધ ડેજટ અને ખા

પદાથ માં કલર એજ ટ

તર કે તેનો ઉપયોગ થાય છે . કેટલાક આવ યક તેલ, રગીન પદાથ ( ન ટે થન), મૈ નટોલ, ટેનીન અને તેજ વી નારગી રગની કોરોલા

ુકોઝ પણ

બ ુ માંથી મેળવવામાં આવે છે .

સામા ય ર તે અક ઉકળ અથવા પાણીમાં તા

અને

ૂ લો પલાળ ને મેળવી શકાય છે . કેસર રગની કોરોલા ઠડ અને

ક ુ ા બ ુ ને

ૂક જ યાએ હવા ુ ત ક ટેનર અથવા સીલ બંધ

લા ટકની બેગમાં ૂ લોના અ યંત જેવા

ૂ લોની

ુંદર

ક ૂ વી અને સં હત કર ને રાખી શકાય છે . ૂ યવધન ઉ પાદનોમાં, માળાઓ,

લ ુ દ તા

ુશોભન ઉ પાદનો બનાવવામાં આવે છે . આ સાથે, તેનો

ઉપયોગ હે થ

ક, હબલ લાવર ટ , પર

ુમ, આવ યક તેલ, 23


નસગ સે ુ

ક ટ નવારક, સ દય

સાધનો વગેરે જેવા ઉ પાદનો બનાવવા માટે પણ થાય છે . ક ુ વીને

વ વધ

ૂ લોને કારના

ઉ પાદનો ઉ પ

કરવામાં

આવે છે . આ ઉપરાત, તેમાં

ઘણા

રજન યો

જેમ

કે

ઝે થો ફ સ

કેરો ટનોઇ સ,

ુ ટન,

એ થોસાય નન,

વગેરે,

જેવા પોષક ત વો હોય છે ,

ફામા

ુ ટકલ

સંયોજનો પણ આ ૂ લોમાંથી તૈયાર કરવામાં આવે છે .

થા નક

તરે

પાર

તના

ૂ લો ું

ૂ યવતન

અને ખેડુતો,

ખાસ

કર ને

મ હલાઓને રોજગાર પેદા કરવામાં મદદ કરશે. તબીબી મહ વ ઉપરાત, તેનો ઉપયોગ

ૂખ, યકૃ ત અને પ રસ વષયક વકાર,

જૂ નો તાવ, મેલે રયલ, સાય ટકા પીડા અને સં ધવા માટે પણ થાય છે . • સં હ આ

ૂ લો સ ટે બરથી ઓ ટોબર મ હના દર મયાન એક ત

કરવામાં આવે છે . હાથથી ક ૂ ા

વ પે કર

ટું લ ે ા ૂ લોનો ઉપયોગ તા

શકાય છે .

ૂ લોને છાયામાં 2-3

અથવા દવસ 24


નસગ સે ુ

ૂકવવામાં આવે છે અને સમાન કદનો સરસ પાવડર તૈયાર કરવામાં આવે છે . •

ૂ લની ામ

ક બનાવવાની ર ત: 10

ક ુ કેસર

ૂ યવધક

ૂ લો અથવા 2

બ ુ ને અ ુ મે એક લટર પાણીમાં ઉકાળ ને

સરળતાથી ૂ લની •

ામ તા

ક તૈયાર કરવામાં આવે છે .

ોડ સ : ખોરાકમાં

ૂરક તર કે પાર

ૂ લોની લોક યતા તેના વાદને કારણે છે .

તેનો ઉપયોગ ખીર,

જલેબી, લાડુ, બફ જેવી ઘણી ભારતીય મીઠાઈઓમાં અને રગ તર કે થાય છે .

વાદ

મના ઘણા દેશોમાં, કેક અને

ુ ડગ, કૂ ક નો લોટ તૈયાર કરવા માટે પાર ાકૃ તક ખા

તના

તના

ૂ લોનો

પદાથ તર કે તેના રગનો ઉપયોગ થાય છે .

તેમાંથી તૈયાર કરાયેલા વ વધ ઉ પાદનો જેમ કે: રેડ ટુ સવ પીણાં, વા દ કુ ફ ,

આઇસ મ, લોકોમાં વ ુ લોક ય થઈ શકે છે .

વીટ ટોફ , લોલી કે ડ , જેલેટો, આઈ

ઉપર, તૈયાર

મ અને ડોનટ

વાદવાળો છટકાવ પાવડર ( લેવર

ંકલ

પાઉડર) વગેરે બનાવવા પર કામ ચાલી ર ું છે . • ભ વ યમાં તેના ઉપયોગ : મ હલાઓ માટે ુ ક -

ી ટગ કા સ,

ૂ લની ગોઠવણ, તા

ક ુ મા સ, વોલ હ ગગ, પેપરવેટ, ૂ લ આધા રત નવીન વ

ુઓ 25


નસગ સે ુ

અને પોટ-પૌર ના

વ પમાં મ હલાઓ ઘરની આવકને

ૂર ક

બનાવવા માટે મદદ પ છે . તેની સાથે મ હલા સશ તકરણને પણ

ો સાહન મળશે.

26


નસગ સે ુ

8. ભારતમાં થશે હવે હ ગની ખેતી દેશમાં

થમ વખત હ ગની

યાવસા યક ખેતીની તૈયાર ચાલી રહ

છે .

હમાચલ

દેશ

અને ઉ રાખંડના પવતો પર તેની ખેતી

માટે

વૈ ા નકો

લાંબા

સમયથી

ય નો

કર ર ા છે . દેશના કૃ ષ વૈ ા નકોની પહેલથી હમાચલ અને ઉ રાખંડના ઠડા રણમાં હવે હ ગની ખેતી શ સીએસઆઇઆર - હમાલય જૈવ સંપદા પલામ ુર, હમાચલ તેને લાહૌલ અને

દેશ

થઈ છે .

ૌ ો ગક સં થાન,

દેશએ ઇરાનથી હ ગના છોડ મંગાવી અને પીતીમાં તેના રબ લગ સે ટરમાં એક

યોગ

તર કે ઉગાડવા ું શ ક ુ છે . હ ગનો ભારતમાં સૌથી વ ુ ઉપયોગ થાય છે . વ ના 40 ટકા હ ગનો ઉપયોગ એકલા ભારતમાં જ થાય છે . મસાલાથી માંડ ને દવા

ધ ુ ીની દરેક વ

તેનો ઉપયોગ

ુમાં થાય છે , પર ુ

આ યની વાત એ છે કે ભારતમાં હ ગ ું ઉ પાદન થ ું નથી. હ ગ અ યંત ઠડા તાપમાનમાં ઉગે છે . એવા

ે માં

યાં 27


નસગ સે ુ

લ ુ મ તાપમાન

ૂ યથી નીચે હોય અને મહ મ તાપમાન 25°

સે સયસથી વ ુ ન હોય. આ સંદભમાં, દેશના પવતીય રા યોના ઘણા વ તારો હ ગના વાવેતર માટે યો ય છે . રા યોના ખેડુતો હ

પરપરાગત ખેતી કર ર ા છે . જગલી

ાણીઓ અને રખડતા

ાણીઓ આ પાકને ભારે

પહ ચાડ ર ા છે . જો હ ગને જગલી ાણીઓ

ુકસાન

ાણીઓ અને રખડતા

ુકસાન ન પહ ચાડે તો ખેડુતોને તેમની મહેનત ું

ૂ ય મળશે. વ માં તેની ખેતી ઇરાક,

ુ ય વે અફઘા ન તાન, ઈરાન,

ક ુ મે ન તાન અને પા ક તાનના

ુ ચ તાન

ાંતમાં થાય

છે . દર વષ કરોડો

પયાની વદેશી

ખચ કરવામાં આવે છે . આવી

ુ ા હ ગની આયાત પાછળ થ તમાં દેશમાં હ ગના

વાવેતરની રજૂ આત એ આ પ ર થ તને પહ ચી વળવા અને ભારતના ખેડુતોને નવી આવકનો વક પ

ૂરો પાડવા માટે સાર

પહેલ છે . હાલમાં દેશમાં

આશરે 35 હ કરવા ું શ

ર ભાવ

કલો ામ

પયા છે . જો ભારતના ખેડુતો તેની ખેતી

કરે તો તેઓને નવ

હ ગની માંગ ઉપયોગ

હ ગાનો બ

વન મળ શકે છે . દેશમાં

ૂબ વધારે છે અને ઉ પાદન ન હવત્ છે . હ ગનો

દેશમાં

આ વ ુ દ

અને

અય

ભારતીય

ચ ક સા 28


નસગ સે ુ

પ તની દવાઓ બનાવવા માટે મોટા

માણમાં થાય છે .

ભારત સરકારના વા ણ ય અને ઉ ોગ મં ાલય હેઠળ આવતી ભારતીય મસાલા બોડના મતે, હ ગ બે હોય કા લ ુ ી

છે ,

એક

સફેદ

કારની હગ (દૂ ધયા

સફેદ હ ગ) અને બી હ ગ લાલ (લાલ રગ). તે

વાદમાં તીખી હોય છે અને તેમાં

સ ફરની હાજર ને લીધે, એક અ ય તી ણ ગંધ ધરાવે છે . ઘરના દરેક રસોડામાં હ ગનો ઉપયોગ મસાલા તર કે થાય છે . દેશમાં તેની સૌથી મોટ

મંડ

ઉ ર

દેશના હાથરસમાં છે .

હ ગ દેશના જુ દા જુ દા ભાગોમાં જુ દા જુ દા નામોથી ઓળખાય છે . તેને ત મલમાં પે ગાયમ, તે ુ મ ુ ાં મલયાલમમાં

કાયમ,

સં કૃ તમાં 'હ 'ુ ,

જ ુ રાતીમાં

હ ગ,

વ ુ ા, મરાઠ માં હ ગ, કા મીરમાં

યાંગ,

હ દ માં હ ગ, બંગાળ માં હ ગ, ક ડમાં

હ ગર, ઉ ડયામાં હ ,ુ ઉદૂમાં હ ગ કહેવામાં આવે છે . • એ ટ ઓ કસડ ટ છે હ ગ હ ગનો ઉપયોગ આ વ ુ દક દવાઓમાં પણ થાય છે .

તેમાં 29


નસગ સે ુ

ઘણા

કારના એ ટ ઓ કસડ ટો હાજર હોય છે , જે ચેપ અને

પીડાની સમ યાને દૂર કરે છે . હ ગ પાચક શ તને મજ ત ૂ બનાવવા ું કામ કરે છે . હ ગને પાણી સાથે ભેળવીને પેટ પર લગાડવાથી પેટના દુઃખાવા અથવા પેટ સંબં ધત અ ય રોગોમાં રાહત મળે છે . તેની નાની ગાંઠને પાણીની સાથે ખવડાવવાથી પણ દદ ને ફાયદો થાય છે . તેના ઔષધીય

ણ ુ ધમ આરો યની

ઘણી સમ યાઓથી છુ ટકારો મેળવવામાં મદદ કરે છે .

કાચી

હ ગનો વાદ લસણ જેવો જ હોય છે , પર ુ

યારે તે ખોરાક

સાથે પકાવવામાં આવે છે યારે તે ખોરાકના

વાદને વધાર દે

છે . વન પ ત દૂધ ( ીર) છે હ ગ હગ એક બહુ વષા ુ વન પ ત છે , ( ચાઈ 1 થી 1.5 મીટર). તે ું નામ

વૈ ા નક ફે લા

અસા ફટ ડા છે . તે

ૂ મગત કાડો

(રાઇઝો સ) અને ઉપલા

ળ ૂ માંથી નીકળ ું

એ વ રયાળ ની

ુ ક વાન પ તક દૂધ છે . હ ગ

તોનો એક ઈરાની

ળ ૂ નો છોડ છે . તે

વ રયાળ ના મોટા છોડ જે ું લાગે છે . તેમાં શાખાઓના અંતમાં 30


નસગ સે ુ

જુ મખા

વ પે પીળા રગના

ળ ૂ માંથી હ ગ

ા ત થાય છે .

રસ બહાર આવે છે અને તે

ૂ લો આવે છે . આ છોડના ળ ૂ માં એક ચીરો બનાવવાથી દું રની જેમ

ુકાઈ

ય છે , આ

હ ગ છે . તેમાંથી તેજ ગંધ આવે છે અને તે અસહનીય હોય છે . એક છોડમાંથી લગભગ 100

ામ થી 300

ામ હ ગ

મેળવી શકાય છે .

31


નસગ સે ુ

9. Flowers Of The Sunday આજની પો ટ માટે કમળ અને પોયણાના

ૂ લોનાં

ુંદર

ફોટો ાફ વજયભાઈ પરમારે મોક યા છે , જે કરછના પોતાની અને

ુ ામાં

ે આટ નામની શોપ ચલાવે છે . તે સારા ફોટો ાફર કૃ ત

ેમી છે . તો ચાલો આજે કમળના

ૂલ

વશે

વગતવાર મા હતી મેળવીએ... કમળ

ભારત ું

રા

(Nelumbonaceae)

ૂલ

છે .

કમળ

કુ ળનો છોડ છે .

નલંબોનેસી

વ માં તેની બે તઓ નીલંબો ુ સફેરા

(Nelumbo nucifera) અને

નીલંબો

ુ ટઆ

(Nelumbo lutea) એ શયાની

ળ ૂ

જોવા

વતની

મળે ત

છે . છે

ઉ ણક ટબંધીય અને ઉપઉ ણક ટબંધીય કો રયા

ુધી, દ ણમાં ઓ ે લયા અને

ધ ુ ી જોવા મળે છે . બી

નીલંબો

અને

ુ સફેરા

તે

એ શયામાં

ૂ દેશમાં,

પાન અને

ૂવમાં કે પયન સ ુ

ત નીલંબો

ુ ટયા (પી ુ 32


નસગ સે ુ

કમળ

અમે રકન

/

ઇ ુ સયાનાથી લઈને આ ઉપરાત, પણ

ભાગોમાં

ન ુ ાઇટેડ

ૂવ વ કો સન

મળે

છે .

કમળ

આપણા

ુધી જોવા મળે છે .

ટે સમાં

ુધીની

ૂવ એ શયામાં કમળના ઘણા

જોવા

ક યાકુ માર

કમળ)

જોવા મળે છે . થા નક

દેશમાં

કમળને દેશના જુ દા જુ દા માં

જ ુ રાતીમાં કમળ, આસામીમાં આ પોદમ,

બાં લા અને સં કૃ તમાં પ , હ દ માં કવલ, કમલ અને કા મીર અને પં

વ પો

કા મીરથી

વ વધ નામથી બોલાવવામાં આવે છે . અં ે

લોટસ (Lotus),

ૂવ

ુરૈન,

બીમાં પૈ ૂસ, ક ડમાં તવા ર ગઙા, ખાસીમાં

સોહલા ુદાગ, મલયાલમમાં તમારા અથવા ચેનતભારા, મરાઠ માં કમલ, ત મલમાં તમાર

અને તે ુ મ ુ ાં ક ુંગ અથવા ઇરા -

તમારા કહે છે . ઘણા

લોકો

પોયણાને

પણ

કમળ કહે છે પર ુ પોયણા અને કમળમાં ઘણો તફાવત છે .

પોયણા

ની ફ એસી

(Nymphaeaceae) વન પ ત

છે

યારે

કુ ળની કમળ

નલંબોનેસી

(Nelumbonaceae) કુ ળની વન પ ત છે . પોયણા ું નામ ની ફ યા

(Nymphaea)

છે

યારે કમળની

ત ું ત ું 33


નસગ સે ુ

નામ નીલંબો (Nelumbo)

છે . પોયણાને અં ે લીલી

કહે

માં વોટર છે ,

યાર

કમળને લોટસ કહે

છે .

પોયણાના પણફલકમાં વી આકારનો ખાંચો હોય છે , યારે કમળ ું પણ ગોળ હોય છે એટલે કે તેમાં ખાંચો

હોતો

પોયણા ું સ ક ું ત હોય છે અને ફળ બદર

નથી. બ

શય

કાર ું હોય છે તથા તેના

ફળને ઘી તેલ કહે છે . કમળ ું બ

શય

ુ ત હોય છે અને

ફળ ચમ ફળનો સ હ ૂ હોય છે તથા તેના દરેક ફળને કમળકાકડ કહે છે . જ ુ રાતમાં

nouchali -

પોયણાની

ની ફ યા

બે

તઓ (1.

નૌકેલી

અને

Nymphaea

2. Nymphaea

pubescens - ની ફ યા પબેસે સે) અને કમળની એક (Nelumbo nucifera - નીલંબો

ુ સફેરા) જોવા મળે છે .

કમળ એ બહુ વષા ુ જલજ છોડ છે જે રાઇઝો સ અને ઉપ થા નક

ળ ૂ ની મદદથી જમીનમાં પાણીની નીચે દબાયેલા

રહે છે . તેના પાંદડાઓ

વતં

ર તે પાણીની સપાટ થી 30 34


નસગ સે ુ

100 સેમી મોટા

ચાઈ પર લહેરાતા રહે છે . તરતા પાંદડા

ૂબ

(લગભગ

20 - 80 સેમી), પહોળા,

સપાટ

અને

લાંબા

પણ ૃતવાળા હોય છે .

પણ ૃતમાં

વા ન ુ ા લકાઓ જોવા

મળે

છે

અને તેની સપાટ ૂ મ

વાંટ હોય

છે . હવામાં લહેરાતા પાંદડાઓનાં પણ ૃત પણ તરતા પાંદડા જેવા હોય છે . રચના કરે છે . તેની સપાટ

પર ુ આ પાંદડા વ ચે કપ જેવા આકારની બધા પાંદડા લીલા અને ચળકતા હોય છે અને

પર મીણના

તરની હાજર ને કારણે

ૂબ જ

ુંવાળા હોય છે . 18 - 22 શરાઓ પાંદડાના મ યથી ધાર તરફ ય છે . દરેક શરાઓ આગળ જઈને બે ભાગમાં વભા થઈ

ય છે . ન ું પાંદડુ નીકળતા પહેલા તી ણ હોય છે . તે

એટ ું તી ણ હોય છે કે તે

ુ ત વયના અ ય પાંદડાઓને

વ ધીને ઉપર આવે છે . કમળ ું

ૂ લ એકાક , સફેદ/ લ ુ ાબી 8 - 32 સેમી યાસ ું હોય 35


નસગ સે ુ

છે . બા

દલ લીલા રગના અને સં યામાં ચારથી પાંચ હોય છે . પાંખડ ઓના ઉપલા

ભાગ

લ ુ ાબી અથવા સફેદ

રગના

અને

નીચલા

છે ડો

મ રગના

હોય

છે .

એક

લીલી વેરાયટ માં દલની સં યા 16 થી 24 હોય છે તથા બહુ દલીય એક વેરાયટ માં 100 - 135 પાંદડ ઓ હોય છે . કાપલર ર સે ટકલની આસપાસ અસં ય છે . બી

ુંકેસર જોવા મળે

ંડ આછા પીળા રગના અને ર સે ટકલની

પેશીઓના પોલાણમાં જોવા મળે છે . કમળના

ૂ લો ું માચના અં તમ અઠવા ડયાથી ખીલવા ું શ

થાય છે . એ લ અને મે મ હનામાં વ ુ પડતા તળાવ

ૂ લોથી ભરાઈ

ખીલે ું રહે છે . થઈ

ય છે . કમળ ું

ૂલ

ૂ લોના કારણે

ણ દવસ

થમ દવસે ખીલે છે અને બપોર

ુધી

ુધીમાં બંધ

ય છે . બીજો દવસ વહેલી સવારે ફર થી ખીલે છે

અને સાંજ

ુધીમાં બંધ થઈ

ય છે .

સાથે, બા

ચ ના દલપ ો ખરવા માંડે છે અને આંત રક

ચ ના દલપ ો તેમના કે માંથી વળ

દવસે ખીલવાની

ય છે . પ રણામે,

ૂ લો 36


નસગ સે ુ

દવસે યો ય ર તે બંધ થઈ શકતા નથી. ચોથા દવસે,

ૂ લના

અય

ખર ુકા

ભાગો

ય છે

પર ુ

ુંકેસર

પીળા

રગના

કાપલેર

ર સે ટકલની આસપાસ ચ ટેલા રહે છે .

કાપલેર

ર સે ટકલનો

રગ

પીળાથી

લીલો

લીલાથી

થી

ુરા

બને

છે .

રગનો બી

ંડ ય

અને

પોલાણ

ફેલાયને મોટુ બને છે . આ પોલાણમાં 18 થી 28 જેટલા બીજ જોવા મળે છે . ટોરસ ું મ ધીરે ધીરે પાણી તરફ વળે છે . પાણીની લહેરો તથા હવાના ઝોકાઓને કારણે બીજ પાણીમાં

સારણ માટે ખર

પડે છે . સ ટે બર - ઓ ટોબર મ હનો આવતા આવતા

ૂ લો

ઓછા થવા માંડે છે . નવે બર મ હનાથી પાંદડા સડવા ું શ થાય છે . લગભગ અડધા નવે બર પછ , પાંદડા સં ૂણપણે અ ય થઈ

ય છે . અડધા નવે બરથી અડધા

ુધીમાં (લગભગ બે મ હના) છોડ

આ ુ ર

ય બને છે અને 37


નસગ સે ુ

ુ ુ તાવ થામાં ચા યો કમળ ુ

સરણ

ય છે .

ુ ય વે રાઈઝોમ

ારા જ થાય છે . બે થી

ણ ખાંચાઓવાળા રાઇઝો સ ું વાવેતર કરવાથી એક નવો છોડ તૈયાર કર જોવા મળતા

શકાય છે . કમળના બીજ ું અંકુરણ તેમાં બ ુ રે ન

તરને ન

કયા

વના શ

કમળના બીજને બંને બાજુ થી ઘસીને અથવા સાં

નથી. સ

ુ રક

એ સડમાં 5 કલાક માટે પલાળ ને અને તેને સાર ર તે ધોઈને અંકુ રત કર શકાય છે . ચીન અને

પાનમાં કમળની ખેતી

ધા યની ખેતીની જેમ જ થાય છે . ભારતમાં, પં

બના કેટલાક

ભાગોમાં કેટલીક જમીન (લગભગ 60 હેકટર) પર કમળની ખેતી કરવામાં આવે છે . એક હે ટર જમીનમાં 10 થી 12 કલો બીજની જ ર પડે છે . બીજને અંકુ રત કર અને એક અથવા બે પાંદડાની

મરે જમીનમાં રોપવામાં આવે છે .

ઓ ટોબર મ હનામાં રાઇઝો સ ખોદવા માટે તૈયાર થાય છે . એક હે ટર જમીનમાંથી 3,600 - 4,600 કલો ામ રાઇઝોમ મળ આવે છે . આવે છે .

શ ુ ોભન માટે કમળના છોડ પણ ઉગાડવામાં

સમે ટ અથવા માટ ના પોટના ( ચાઈ, પહોળાઈ

અને લંબાઈ - 100 સેમી) ત ળયે 10 સેમી જેટ ું સાર ર તે સડેલા છાણી ું ખાતર પાથરવામાં આવે છે . તેની ઉપર 30 સેમી જેટલી તળાવની ચીકણી માટ પાથર ને 15 સેમી જેટ ું પાણી ભર

દેવામાં આવે છે . માટ

અને ખાતરનીની કુ લ 38


નસગ સે ુ

ડાઈ 40 સેમી કરતાં વધારે ન હોવી જોઈએ. બે- ણ ખાંચાઓવાળા

રાઇઝોમ

લગભગ 10 સેમી નીચે જમીનમાં દબાવી દેવામાં આવે

છે .

વાવેતર

કરતી

વખતે

પાણી ું

તાપમાન

25°

સે.

છોડના

છે લા

(માચના

અઠવા ડયા) ની નીચે ન હો ું જોઈએ, નહ રાઇઝો સ

સડ

કમળની

નલ બો

જશે. કેટલીક

ુશોભન જ ુ બ છે : રો ઝયા

તો

તો

નીચે

લેના ( લ ુ ાબી, ઘણી પાંખડ ઓવાળ ),

ુ સફેરા 'અ બા' (સફેદ, એકાક ), શરોમ ણ ( લ ુ ાબી,

એકાક ), નલ બો

ુ સફેરા

બા ુ ( લ ુ ાબી, એકાક ), અને નલ બો

યેટમ (સફેદ, એકાક ), ચવન નીલંબો

ુ ટયા (પીળો, એકાક )

ુ સફેરા 'કે સકમ' ( લ ુ ાબી, એકાક ) વગેરે.

કમળના રાઈઝોમને ભારતમાં 'કમળ કાકડ ' 'નાદ ' અથવા 'ભૈ' તર કે ઓળખવામાં આવે છે . તે ભારતીય, ચાઇનીઝ અને પાની

ભોજનનો

એક

અભ

ભાગ

છે .

તેઓ 39


નસગ સે ુ

કાચી/અથા /ં શાક

બનાવીને

રાઇઝોમમાં 83.80 % પાણી,

ખાવામાં

આવે

છે .

તા

ોટ ન 2.70 %, ચરબી 0.11 %,

ખાંડ 0.41 %, ફાઇબર 0.80 %, રાખ 1.10 % અને કે શયમ 0.06 % હોય છે . તેમાં મ લ ામ / 100 માણ નીચે

ામ

વટા મન પણ જોવા મળે છે . માણે તા

રાઈઝોમમાં વટા મન ું

જ ુ બ છે : થાયમીન 0.22 %,

રબો લે વન

0.06 %, નયાસીન 2.1 %, એ કો બક એ સડ 15% અને એ પા જન 2 % જોવા મળે છે . કમળના બીજના બીજપ

પણ ખાવામાં આવે છે . તે ું

કડ ું હોવાને કારણે અખા ખાંડ ું

છે . કમળના બીજ કાચા અથવા

તર ચડાવીને ખાવામાં આવે છે .

બીજપ માં 10.0 % પાણી, 17.6 % 3.8 % રાખ, 136 મ લ ામ/100

કમળ

ક ૂ ા

ોટ ન, 2.6 % ફાઇબર,

મ લ ામ/100

ામ ફો ફરસ, 2.3

આયન અને 4.1 %

ુ લ ુ

ામ કે શયમ, 294 મ લ ામ/100

ામ

ુગર મળ આવે છે .

ધા મક અને સાં કૃ તક મહ વ કમળનો છોડ એક અ ભ

ાચીન કાળથી વૈ દક, બૌ ભાગ ર ો છે . હ દુઓ, બૌ

કમળના

ૂ લને અ યંત પ વ

કમળના

ૂ લને જે

અને જૈન સં કૃ તનો અને જૈન ધમમાં

માનવામાં આવે છે . હ દુ ધમમાં,

થાન મળે લ છે તે બી

કોઈ

ૂ લને મળ ું 40


નસગ સે ુ

નથી. કમળના આસન પર ઘણા ભગવાન અને દેવીઓને દશાવવામાં આ યા છે . જેમાંથી સજક અને

વ ાની

સર વતી ૂ

ના

ા દેવી

ખ ુ

છે .

ગાળામાં

દેવતાઓને કમળ ું ચડાવવાની

ૂલ

થા વૈ દક કાળથી આજ

ુધી ચાલે છે . ઘણી

કલાકૃ તઓમાં કમળનાં ૂ લોને સાર ર તે દશાવવામાં આ યા છે . કમળ ું ઐ તહા સક મહ વ પણ છે . 1857 ની કમળ અને રોટલીનો ઉપયોગ પણ દૂરના

ા ત દર મયાન, વ તારોમાં

ાત

સંદેશ પહ ચાડવા માટે કરવામાં આવતો હતો. ભારત ઉપરાત ચીન અને

પાનમાં પણ

યાંની સં કૃ તમાં

કમળ સં ૂણ ર તે વસે ું છે . કમળ ું ૂ લ યાં ઉનાળાની ઋ ન ુ ા આગમન ું

તીક

માનવામાં

કલાકૃ તઓમાં પણ કમળ ું

આવે

વશાળ

બૌ ો ું માન ું છે કે ભગવાન અવતરણ

થ ું

હ .ું

યાંની

ઘણી

ચ ણ જોવા મળે છે . ુ

ું કમળના

બૌ

મારકો,

ૂ લ ઉપર ૂ

હો,

કલાકૃ તઓ પર કમળ ું ચ

જોવા મળે છે . કમળના

ૂ લની

રચના પર આધા રત નવી

દ હ માં લોટસ ટે પલ, સમ

વ માં એક વશેષ

તમામ

છે .

થાન ધરાવે છે . 41


નસગ સે ુ

ઔષધીય

ણ ુ ધમ

કમળ ધા મક અને સાં કૃ તક મહ વની સાથે આ થક અને ઔષધીય મહ વને કારણે અ ય જલજ છોડમાં વશેષ ધરાવે છે . તેના ઔષધીય

ણ ુ ધમ ની સારણી

છે . તેના વ વધ ભાગોનો ઉપયોગ

સનતં ,

સ ટમના

ુલેશન

સ ટમ

અને

નવસ

અસરકારક છે . અહ તેના તમામ ઔષધીય કર ું શ

થાન

ૂબ જ લાંબી જનન તં , હાટ રોગોમાં

ૂબ

ણ ુ ધમ ું વણન

નથી. અહ તેના કેટલાક ઔષધીય ઉપયોગો નીચે

જ ુ બ છે : • તેનો રાઈઝોમ પાવડર પાઈ સમાં

ૂબ ફાયદાકારક છે .

• તેના પાંદડાનો રસ ગરમીની અસરને દૂર કરે છે . • તેના

ૂ લો યકૃ તના રોગો અને તાવમાં અસરકારક સા બત

થયા છે . • તેના બીજ પીસીને બનાવેલી પે ટ

વચાના રોગોથી રાહત

આપે છે . • તેના

ુંકેસર અને દલપ નો ઉપયોગ સ દયવધક છે . 42


નસગ સે ુ

વધતી

વ તી,

ઔ ો ગકરણ,

ઝડપી

વનના દૂ ના

પયાવરણને દવસે દવસે અસર થઈ રહ છે . લીલા વ તારો ન રહ

હમાલયના

થઈ ર ા છે . તળાવોની સં યા સતત ઘટ

છે . વષ થી વૈ ા નકો આંતરરા

ઇકો સ ટ સના

કારણે

સંર ણની

ય મંચ પર જળચર

જ રયાતને

ઉઠાવી

ર ા

છે .

ભારતમાં પણ, સમય સમય પર આવા અવાજો ઉઠતા રહે છે . એક અ યયન આવેલા

જ ુ બ

હમાલયના

જગલો

કપાવાને

લીધે

ૂરને કારણે બહારના ઘણા વ તારોમાં ઘણા જળચર

છોડ (કમળ અને મખાણા જેવા મહ વ ૂણ છોડ સ હત) નાશ પા યા છે . કા મીરના દાલ તળાવમાં વ ુલ મળતા મખાણા ( રુ ેલ ફેરો ) ના છોડ હવે

માણમાં જોવા ુ ત થઈ ગયા છે .

એ જ ર તે મ ય દેશના મોટાભાગના તળાવોમાં

સગોડાની

યાપાર ખેતી અને મ યઉ ોગને કારણે કમળને

ૂબ અસર

કર છે . અનેક તળાવ અને સરોવરો કે જે કમળના

ૂ લોથી

ભરેલા રહેતા હતા, આજે તેમાં કમળ ું નામો નશાન નથી. આ બધા કારણોને લીધે કમળનો વનાશ ઝડપી ગ તએ થઈ ર ો છે . કમળની ઘણી દુલભ

તો સમા ત થઈ ગઈ છે અથવા

ુ ત થવાની આરે છે . તેથી, કમળના છોડને બચાવવાની જ રયાતને યાનમાં રાખીને છોડ ું સંર ણ કર ું જ ર છે .

43


નસગ સે ુ

44


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.