નસગ સે ુ
1
નસગ સે ુ
અ ુ મ ણકા 1. ર તાઓની આજુ બાજુ ઉછે રા ું
ુશોભનન
ૃ
- કાસીદ
2. પ ી પ રચય - ખેરખ ો 3. નદણ - ખેતરાઉ કુ બો, ડોસીનો કુ બો 4.
ુંદર પતં ગ ું - ઈ ડયન
5. સંકટ 6. સ
કપર
ત વન પ ત : સપગંધા ું મહ વ અને ખેતી વટ છોડથી મહેકતી
7. ટામેટા ું
હ ૃ વા ટકા
ૂ યવધન
8. ન દણમાંથી મેળવો આવક 9. પ રચય -
ોફેસર બીરબલ સાહની
2
નસગ સે ુ
1. ર તાઓની આજુ બાજુ ઉછે રા ું
શ ુ ોભનન
ૃ
-
કાસીદ કાસીદ ું
ૃ
સામા ય ર તે તમામ જ યાએ જોવા મળે છે . આ જ
ૃ
ૂબ ઝડપથી
વકાસ પામ ું હોવાથી બાગ બગીચાઓ અને
ર તાની
બંને
બાજુ એ
ઉછે રવામાં આવે છે . તે ું ન ું વૈ ા નક નામ સેના સયા મયા
(Senna siamen)
છે
જયારે
તે ું
જૂ ું
સયા મયા (Cassia siamea) હ ું. તે
નામ
કે સય
સઝાલ પ નએસી
(Caesalpiniaceae) કુ ળની વન પ ત છે . તેના સામા ય નામો Kassod Tree, Siamese cassia, Siamese senna, Thai cassia, Thailand shower વગેરે છે . આ
ૃ
મોટે ભાગે
યાનમાર, થાઈલે ડ, કબોડ યા, એ શયા,
આ કા, ઓ ે લયા, બમા, ઘાના, ઈ ડોને શયા, મલે શયા, ીલંકા,
વયેતનામ અને ઝા બયામાં વશેષ જોવા મળે છે .
ભારતમાં ઉ ર
ૂવના રા યોમાં ખાસ જોવા મળે છે . 3
નસગ સે ુ
આ
ૃ
15 થી 18 મીટર જેટલી
ર તે
ચાઈ ું થાય છે . સામા ય
તેને
ધોવાણ અટકાવવા, પવનને
રોકવા
(Wind break) અને કોકો, કોફ અને
ચાના
બગીચાઓમાં છાયો કરવા માટે તે ું વાવેતર કરવામાં આવે છે . આ
ૃ ને
ઘટાવા ં ુ શ ુ ોભનના
દું ર પીળા રગનાં સદાબહાર ૃ
ૃ
ૂ લો આવે છે તથા
હોવાથી
ર તાઓની
વશાળ
આજુ બાજુ
તર કે પણ તેને વાવવામાં આવે છે .
કાસીદ મ યમ કદ ું સાદાહ રત
ૃ
છે , જે 15 થી 18 મીટર જેટલી
ચાઈ
ુધી વધે છે . તે ગાઢા,
સાદાહ રત,
અ યવ થત, ફેલાયેલો ધરાવે
ક ુ ુટ છે .
કાડ
વાંક ૂંકુ અને છાલ 4
નસગ સે ુ
ુવાળ ,
ુરા રગની અને ઊભી ફાટેલી જોવા મળે છે . કુ મળ
શાખાઓ પર વાળ જોવા મળે છે . પણ સ ક ું ત પ છાકાર કારના અને તેના પર 7 - 10 જોડ અંડાકાર કે લંબગોળ પણ કાઓ આવેલી હોય છે . ુ લો પીળા રગના, જે શાખાઓના છે ડા પર કાર ું
વશાળ કલગીમાં જોવા મળે છે . કાસીદ એવા ૃ
છે કે તેને વષમાં બે વાર
ુ લો આવે છે . તેને
માચથી જૂ ન માસ અને ઓગ ટથી નવે બર માસમાં એમ બે વાર
ુ લો આવે છે . શ ગો ચપટ અને લાંબી, તેમાં પાતળાં
અને ગોળ ઘણા બીજ હોય છે . ઉછે ર : કાસીદનાં બીજને 12 કલાક
ુધી પાણીમાં પલાળ રાખવાં.
યારબાદ તરતા દૂર
બીજ કર
બાક નાં બીજ વાવવાં જોઈએ. આવાં બીજને નવે બર માસમાં
ારામાં વાવવામાં આવે છે અને
યારબાદ
ફે આ ુ ર માસમાં પોલીથીનની કોથળ માં રોપની બદલી કરવામાં આવે છે અને ચોમાસામાં
ણ -
ણ મીટરના અંતરે રોપ 5
નસગ સે ુ
વાવવામાં આવે છે . આ અને દસ વષ
ૃ
ણ વષમાં 5 મીટરની
ુધીમાં 15 મીટર
ચાઈના થઈ
ચાઈના
ય છે .
ઉપયોગ : આ
ૃ
સદાબહાર
ૃ
હોવાથી, ઘાટ છાયો આપ ું હોવાથી અને
દું ર
કારણે માટે
ુ લોવા ં ુ હોવાના
શ ુ ોભન અને છાયા તેનો
ઉપયોગ
આવે છે . આ વજનમાં
ૃ
ભારે
કરવામાં ું લાકડુ
હોય
છે .
ઉપરાત તે કઠણ અને ટકાઉ હોવાના
કારણે
બનાવવામાં, વા જ ો અય થાય છે . આ છે . આ
ૃ
ગટાર બનાવવામાં
હ ૃ
કબાટ જેવાં અને
શ ુ ોભનમાં ઉપયોગ
ું લાકડુ બળતણ તર કે ઉ મ સા બત થ ું
ૃ ના લાકડામાંથી બનાવેલ કોયલાની
કોટ ની હોય છે . આ
ૃ નાં
ણ ુ વ ા ઉ ચ
ુ લો અને તા
ં ફળોનો ઉપયોગ
કઢ બનાવવા માટે કરવામાં આવે છે . આ
ૃ નાં પાંદડાઓનો
ઉપયોગ ખાતર તર કે કરવામાં આવે છે .
6
નસગ સે ુ
2. પ ી પ રચય - ખેરખ ો ખેરખ ો કે ખખેડો કાગડાના કુ ળ ું સ ય હોવા છતા ચંદન જેવા
ુંદર
મ
રગનાં
કારણે તેને કોઈ કદ કહ અં ે
ું પ ી
શકે ન હ. આ પ ીને માં
(Indian ફસ
ઈ ડયન
પાઈ
Treepie)
અને
પાઈ
Treepie)
કહે
(Rufous છે .
તે ું
વૈ ા નક નામ Dendrocita
vagabunda છે . મા ું અને ડોક
ુમા ડયા કાળા રગનાં, પાંખો અને પેટાળ
બદામી રગનાં અને પાંખોમાં સફેદ રગનો પ ો હોય છે . લાંબી ૂંછડ નાં પીછા રાખોડ પડતાં અને
ૂંછડ ને છે ડે કાળો પ ો
જોવા મળે છે . શર રનો રગ એવો લાગતો હતો કે ુ
ણે
ર એ ચંદનવા ં ુ પાણી તેના ઉપર ઢોળ દ ું હોય અને
રગ લાગી ગયો હોય. તે ું શર ર કાબર જેવડુ છ ૂંછડ એક ચાંચ જેવી
ચ ું પણ
ુ
ૂ ટ લાંબી હોય છે . કાળા રગની ચાંચ કાગડાની હોય છે . નર - માદા દેખાવે સરખાં જ હોય
છે . પાંખના સપાટા લગાવી દ રયાની લહેરની જેમ
ચીનીચી 7
નસગ સે ુ
સપાટ એ ઊડે છે . સમ
ભારત,
પા ક તાન,
બંગલાદેશ
અને
યાનમારમાં
પ ીચાહકો ું આ માની ું પ ી છે . પાંખાં જગલો અને બાગબગીચામાં વસવાટ કરે છે . હોય
જનનઋ ુ માચથી મે દર યાન
છે .
લીમડા, પીપળા, આંબાનાં ઘટાટોપ
ૃ ોમાં
પાંદડાઓથી ઢકાયેલો, ડાળખાં, પાંદડા, ઊન, વાળ, ચ થરા વગેરેનો કઢગો માળો બનાવે છે . માળામાં માદા ચારથી પાંચ લાલાશ પડતાં રાખોડ અને લાલ - ક થાઈ છાટણાંવાળાં
ડા
ક ૂ ે છે . માળો બાંધતી વેળા કકશ અવાજ
કરે છે . મીઠા ટહુ કા કરે યારે બો - બો લ ક, બો - બો લ ક અથવા મ ુર અવાજ કો ... ઓ ... કલ, કો ... ઓ ... કલ કરે છે . ફળ, ટેટા, નાનાં પ ીઓ, ગરોળ , કા ચડા વગેરે તેનો ખોરાક છે . એક વ ામની જ યાએ આ પ ીઓ હથેળ માંથી નભય ર તે ખાવા ું આરોગે છે . માથા ઉપર પણ આસન જમાવી બેસે છે . 8
નસગ સે ુ
ખેરખ ાની કેટલીક
તઓ જોવા મળે છે . તેમાંથી આપણે
ખેરખ ો ( ફસ
પાઈ - Rufous Treepie),
( હાઈટ બેલીડ
પાઈ -
રાખોડ ખખેડો ( ે
ત ે પેટ ખખેડો
White bellied treepie) અને
પાઈ - Grey treepie)
ણીતા છે .
ત ે પેટ ખખેડો કદ બી
ખેરખ ા જે ું સર ું હોય છે . ઓડ અને પેટાળ
ટ નોપોલનો ઉપયોગ કય
હોય તેવા સફેદ હોય છે . કાળ
પાંખોમાં સફેદ ચક ું જોવા મળે છે . સ ા ની ગ રમાળામાં, ગોવા,
ડાડલી,
પ
મ
કણાટક,
નીલ ગ ર
અને
કેરળનાં
જગલોમાં વસે છે . રાખોડ ખખેડો લગભગ સ હ ૂ માં ઊડે છે . શર ર રાખોડ પડ ું ક થાઈ અને રાખોડ લાંબી
ૂંછનો છે ડો કાળો હોય છે .
ઉપર ક થાઈ રગ ું લા ું ધરાવે છે . જગલો,
ઈશાન
ભારતનાં
રા યો,
ૂંછની નીચે પેડ
હમાલયની તળે ટ નાં ૂવઘાટ,
આં
દેશ,
બંગલાદેશ વગેરેમાં વસવાટ કરે છે . ઈડા આછા વાદળ રગનાં અથવા પીળાશ પડતાં હોય છે અને ઉપર ક થાઈ રગના ડાઘા - ડુધી હોય છે . 9
નસગ સે ુ
3. નદણ - ખેતરાઉ કુ બો, ડોસીનો કુ બો ખેતરાઉ કુ બો કે ડોસીના કુ બા તર કે ઓળખા ું આ ઔષધીય ન દણ ચોમાસામાં પાક
સાથે
કુ દરતી
ર તે
ઉગી
નીકળે
છે .
ખેતરાઉ
કુ બા ું વૈ ા નક નામ
ક ુ ાસ સીફેલોટ સ (Leucas cephalotes)
છે અને તે લે મએસી (Lamiaceae) કુ ળની વન પ ત છે . કુ બની ઘણી
તઓ
જ ુ રાતમાં જોવા મળે છે અને તે કુ બા
તર કે ઓળખાય છે . તે
ભારત
(બંગાળ,
પં
બ,
આસામ,
હમાલય,
પક પ) અને અફઘા ન તાનમાં જોવા મળે છે .
પ
મ
જ ુ રાત
આંખમાં લગભગ એક સામા ય ન દણ તર કે ઉગે છે . ખેતરાઉ કુ બો
ડો અને નાનો, સીધો વધનારો એકવષા ુ છોડ
છે , જે લગભગ 60 સેમી જેટલો
ચો વધે છે .
કાડ
મોટાભાગે શાખીત, ચ ુ કોણીય, ખાચાઓવા ં ુ અને તેના પર 10
નસગ સે ુ
ં વાટ
જોવા મળે છે . પણ સાદા, સામસામે ગોઠવાયેલા,
અંડાકાર, દ ુ રત, છે ડે અણીદાર અને પણની બંને
બાજુ એ
હોય
છે .
ં વાટ
ુ પ વ યાશ
ચ ય ર તે ગોઠવાયેલો, મોટા ભાગે શાખાઓના છે ડા પર અને ગોળાકાર હોય. નપ
લંબગોળ - લે સ આકારના, અણીદાર, ટૂકા અને
અ યવ થત હોય છે . વ પ ો જોડાયેલા અને ચરલ , સીધા, મોઢાના ભાગે થોડા વળે લા, અને દ ુર ત, મોઢાની અંદર વાળની ર ગ જોવા મળે છે , જે દાત જેટલી અથવા દાતીથી વ ુ લાંબી હોય છે . કાસ લ
ૂલ
ઓ
ય
કારના, અંડાકાર,
કારે ગોઠવાયેલા હોય છે . ફળ ુરા રગના અને
ુંવાળા હોય છે .
ફળ અને ૂ લ એ લ થી ડસે બર મ હનામાં જોવા મળે છે . આ
ત દેખાવમાં
ક ુ ાસ એ પરા (Leucas aspera)
સાથે સા યતા ધરાવે છે જેના કારણે ઓળખવામાં ઊભી થઈ શકે છે . આ
ુ કેલી
ત પણ ગાઢ ચ ય
ુ પ વ યાશ
ધરાવે છે , પર ુ તે લંબગોળ-લે સ આકારના નપ
ારા અને
વ પ ના મોઢાની અંદર આવેલી વાળની ર ગ
ારા સરળતાથી
ઓળખી શકાય છે . 11
નસગ સે ુ
છોડ ઉ ેજક અને ડાયફોરે ટક (પરસેવો લાવનાર) માનવામાં આવે છે . બીજમાંથી ઔષધીય તેલ નીકળે છે . તા ઉપયોગ
રસનો
ખાસ
શર રની
કર ને
ખંજવાળમાં
ઉપયોગી છે . ખાંસી અને શરદ ના તર કે
ઘરે ું ૂ લોને
ઉપાય સીરપના
વ પમાં આપવામાં આવે છે . પાંદડા પોટ-હબ તર કે ખાવામાં આવે છે . તેના
ળ ૂ નો
વાથ સં ધવામાં ઉપયોગી છે . આખા છોડને પાણીમાં ઉકાળ તેની બાફ તાવના દદ ઓને લેવડાવવામાં આવે છે . તેના છોડ પાસે સાપ આવતો નથી તે ું લોકો માને છે માટે તેના
ુ લો
શવને અપણ કરાય છે . તેનો આખો છોડ અનાજ સં હ કરવામાં વપરાય છે . તે ખેતરો, પડતર જમીન, શેઢે ઉગતો હોવાથી ખેતરાઉ કુ બો કહેવામાં આવે છે . તે ું સં કૃ ત નામ
ોણ ુ પી છે જે તેના
વ પ ના આકાર પરથી પ
ું હોય તેમ લાગે છે . જયરે
હ દ માં મોઢાપ ત નામ તેના
ુ પ વ યાસમાંથી નીકળતા પણના
કારણે પ
ું હશે.
12
નસગ સે ુ
4.
દું ર પતં ગ ું - ઈ ડયન
કપર
કાબરચીતરા રગ ું, નાના કદ ું અને ઘાસમાં આમતેમ ઝડપથી ઉડના
આ
પતં ગ ું ઈ ડયન ક પર (Indian Skipper) તર કે ઓળખાય
છે .
તે ું
વૈ ા નક
નામ
પીએ લયા
ગ બા (Spialia
galba) છે અને તે હૈ પેર ડ (Hesperiidae) કુ ળ ું પતં ગ ું છે . પાંખની ટોચનો ભાગ
ુરો રગનો, જેમાં ઘણા નાના મોટા સફેદ
રગના ટપકા હોય છે . મા જન પર પણ બંને પાંખોમાં સફેદ ચ ોની લાઇન જોવા મળે છે . અ પાંખમાં ઉપરની તરફ સેલ પર
ણ ચ ોનો તથા પ પાંખમાં પણ ઉપરની તરફ સેલની
પાસે પાંખ નીકળવાની જ યાએ એક ચ ન. પીએ લયા વંશ
રુ ોપ, આ કાથી લઈને ભારતીય
વ ત રત છે . આમાં, ઓ રએ ટલ અને પે લઆક ટક
ે ો
ુધી
દેશોની 13
નસગ સે ુ
તઓ
17 ે ોમાં
ણીતી છે .
જોવા
મળે
ગ બાની
ઉપ
તેમાંથી 5
તઓ ભારતીય
છે . તઓ
ણીતી નથી, પર ુ કેટલાક લેખકો
દ ણ
ગ બાને ઉપ ગ બા
ભારતમાં
ત માને છે . ત
ીલંકા,
પા ક તાન, લગભગ સમ ભારત, નેપાળથી
યાનમાર
રા યો)
ધ ુ ીના
(શાન ભારતીય છે ,
યારે
ે માં જોવા મળે પીએ લયા વંશ પ
રુ ોપ અને આ કા
મના ભારતીય
ે ોથી લઈને
ુધી વ તરેલ છે .
લાવાના ખોરાકના છોડમાં સીડા રો બીફોલીઆ, અને હ બ કસ (મા વેસી), અને વ થેર યા ઈ ડ કા ( ટર ઉડાન ઝડપી, પર ુ જમીનથી વ ુ અટકે છે , બેસે છે , તડકામાં અ પાંખો બંધ થઈ
ુ લયેસી) શામેલ છે .
ું ઉડ ું નથી. ઘણીવાર નાન કરે છે . બેસે
યારે
ય છે , પર ુ પ પાંખો જમીનની
સમાંતર રહે છે .
14
નસગ સે ુ
5. સંકટ
ત વન પ ત : સપગંધા ું મહ વ અને ખેતી
ભારતીય ચ ક સા વ ાનના
ાચીન
થ ં 'ચરક સં હતા અને ુ ત ુ સં હતા' માં, સપગંધાના વ વધ ઔષધીય ણ ુ ધમ નો ઉ લેખ કરવામાં
આ યો છે . તેને સપદશ અને જ દુ શના ઉપચાર માટે અસરકારક
ગણા ું કુ ળનો
(Apocynaceae) વન પ ત
છે .
તે ું
છે .
સપગંધાએ
બહુ વષા ુ
એપોસાયનેસી
મહ વ ૂણ
ઔષધીય
બોટ નકલ નામ રાઉવ ફ યા
સપ ટ ના
(Rauvolfia serpentina) છે . તે ભારતીય છોડ છે , જે ભારતમાં યાપકપણે ફેલાયેલો છે . પવતોમાં અને પ
ૂબ
મ ઘાટ, અંદમાન
ળ ૂ નો ઔષધીય તે હમાલયના
પ સ હ ૂ ની દ ણ અને
ૂવ એ શયા સ હતના ભેજવાળા જગલોમાં જોવા મળે છે , અને તેનો ઉપયોગ ભારત, ચીનની પરપરાગત ચ ક સા અને આ વ ુ દ,
ન ુ ાની અને વ ના આ ુ નક તબીબી પ તઓમાં
થાય છે . સપગંધાને આ વ ુ દમાં ન ાજનક પણ કહેવામાં આવે છે . તે સં કૃ તમાં સપગંધા,
હ દ માં ચં ભાગા અથવા છોટા 15
નસગ સે ુ
ચાંદય, ઉ ડયામાં પાતલ ુ ડય, મરાઠ માં જ ુ રાતીમાં
સપગંધા,
ુ ાનાવી ય, ત મલમાં ણીતા છે .
તેના
બંગાળ માં
ગ ુ ાતવેલ સપસંદાય,
ચાંદણ,
ચં ય
ક ડમાં
ચવન અમલપોડ
વગેરે નામથી પણ
ુ ક
વ ભરમાં આશરે
ળ ૂ ની માંગ
20,000 ટન છે , જેમાંથી ભારતીય સપગંધાના
ળ ૂ ની માંગ
વ ુ છે . તેનો ઉપયોગ ફ ત પરપરાગત ર તે જ થતો નથી પર ુ તબીબી ઔષધ તર કે પણ થાય છે . હાઈ લડ
ેશર માટે સપગંધાને વ ની
ે
ઔષધ માનવામાં
આવે છે . તેના ળ ૂ માં રસ પન કહેવાતા આ કલોઇ સ હોય છે , જે હાઈ ેશર ું
લડ એક
સા ઔષધ છે . તે ું
ુ ય ત વ રસ પન છે અને આ ઉપરાત
ળ ૂ માં ઘણા ત વો જોવા મળે છે , જેમાં આ કલી, સપ ટના, એજમે લન, એજમે લ સન, રે ઝનામીન, રસ પન, રોવો ફનાઈન, યો હ બીન વગેરે
ુ ય છે .
તેનો ઉપયોગ લોહ ું
ું દબાણ,
માન સક વકારો, વાઈ, આંતરડાના રોગ, અ ન ા, વગેરેમાં થાય 16
નસગ સે ુ
છે અને તેનો અક અ ય છોડના અક સાથે મેળવી અને તે કોલેરા, પેટનો દુઃખાવો અને તાવમાં વપરાય છે . ભારત અને નેપાળમાં સદ ઓથી તેનો ઉપયોગ સામા ય સારવાર હેઠળ વરનાશક તર કે અને સાપ અને સર પ ૃ ના કરડવા માટે કરવામાં આવે છે .
ભારતીય ચ ક સા પ ત - આ વ ુ દમાં
તેનો ઉપયોગ અ ય દવાઓની જેમ સપગંધા
ુણ, સપગંધા
ધનવંટ , સપગંધા ગોળ , સપગંધા વટ , સપગંધા યોગા વગેરેમાં પણ થાય છે . તે વ ની સૌથી આપણા
દેશમાં
'સપગંધાના
સ ધ ઔષધ તર કે ઓળખાય છે . ઔષધ
તર કે
ચારસો
વષથી
થાય
ળ ૂ નો ઉપયોગ ગભાશયના સંકોચનને ઉ ે
તેનો છે . ત
કરવા માટે કરવામાં આવે છે અને બાળજ મ માટે તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે અને પાંદડાના રસનો ઉપયોગ કોન યાની
મતામાં વધારો કરવા માટે કરવામાં
આવે છે '. (વે થ ઓફ ઇ ડયા) ઉ પાદનના
ુ ય વ તારો :
તે આ કા, ઇ ડોને શયા,
ીલંકા, થાઇલે ડ, બમા, પા ક તાન
વગેરે દેશોમાં કુ દરતી ર તે જોવા મળે છે . ીલંકા અને ઉ રાખંડ, ઉ ર
વામાં થાય છે .
ભારતમાં
તેની ખેતી ભારત, હમાચલ
દેશ,
દેશ અને જ -ુ કા મીરમાં તેની ખેતી થઈ 17
નસગ સે ુ
રહ છે . તે કુ દરતી ર તે પણ જોવા મળે છે અને મોટે ભાગે તેના
ળ ૂ જગલોમાંથી એક ત થાય છે . રાઉવ ફ યા
ુ ય બે
તમાં
તઓ જોવા મળે છે , જેને રાઉવ ફ યા સપ ટના
અને રાઉવ ફ યા ટે ાફાયલા કહેવામાં આવે છે . રાઉવ ફ યા સપ ટના મહ વ ૂણ ઔષધીય
ણ ુ ધમ ને કારણે તેની વ ુ માંગ
છે . તો આરએસ
-1
નામની
આ કલોઇ સ ું
તેની
ત
ઉપલ ધ
છે ,
જેમાં
માણ લણણીના 18 મ હના પછ 1.64 -
2.94 ટકા જોવા મળે છે . ખેતી પ ત માટ અને આબોહવા તે ગોરા ં ુ અને કાળ જમીનમાં ઉગાડવામાં આવે છે .
વ ુ
આ કલાઇન અને વ ુ એ સ ડક જમીનમાં તેની ખેતી ન કરવી જોઈએ. સામા ય પી.એચ
ૂ યવાળ (6 - 7) જમીનમાં સાર
ઉપજ આપે છે . ગરમ ભેજવાળા વાતાવરણ, 10 - 30 ° સે તાપમાન
છોડ
ઉપઉ ણક ટબંધીય
માટે
અ ુકૂળ
દેશોમાં
છે .
સચાઈ
ઉ ણક ટબંધીય
અને
ારા તેની ખેતી કર
શકાય છે .
18
નસગ સે ુ
વાવણી / વાવેતરનો સમય વરસાદના પાણીથી થતો પાક છે . તેના છોડનાં વાવેતરનો સમય જુ લાઇ અને
ળ ૂ ના કટ ગનો વાવેતરનો સમય જૂ નથી જુ લાઇ
ધ ુ ી 45 X 30 / 60 X 30 સે.મી. ના અંતરે કરવામાં આવે છે . ળ ૂ ના કટ ગ
ારા વાવેતર માટે 100
ક. ા.
ૂ ળયાંનો
ઉપયોગ હેકટર દ ઠ થાય છે . બીજ છાટ ને પણ વાવી શકાય છે . ખાતર : ઔષધીય છોડની ખેતીમાં પોષક ત વોના સ લાય માટે ઓગ નક ખાતરનો
ઉપયોગ
ફર જયાતપણે કરવો
જોઇએ.
ખેતર તૈયાર કરતી વખતે હે ટર દ ઠ
અને વાવેતર કયા પછ 10:60:30 કલો
20-25
ટન
છાણી ું
ખાતર
ળ ૂ ૂત જ થા તર કે
ત હે ટર
કલો એનપીકેનો ઉપયોગ થાય છે . બાદમાં 10
ત હે ટર નીમ કોટેડ નાઇ ોજન ભેજવાળ જમીનમાં
વાવેતર પછ 50માં અને 170માં દવસ પછ ઉપયોગ કર શકાય છે . 19
નસગ સે ુ
સચાઈ અને ન દણ : વાવણી કયા પછ , તેને હળવી સચાઈ આપવામાં આવે છે , જેથી અંકુરણને અસર ન થાય. છોડ ઉ યા પછ , વરસાદની ઋ મ ુ ાં ઓછ
સચાઈ અને ઉનાળાની ઋ મ ુ ાં 20
અંદર સચાઈ કરવી જોઈએ.
દવસની
વરસાદ મોસમ સવાય વષમાં
એક થી બે વખત ન દણ દૂર કર ું જ ર છે . આંતર પાક : યાં
સાર
સચાઇની
સપગંધાના વાવેતરના
ુ વધાઓ
ઉપલ ધ
હોય,
યાં
થમ વષમાં પંચોલી જેવો પાક તેની
સાથે ઉગાડવામાં આવે છે . સપગંધા માટે છાયડો સારો હોવાથી, તે બગીચાઓ અથવા અ ય પાક સાથે આંતર પાક તર કે વાવેતર કર શકાય છે . ક ટક તેમાં
ટ નોટ જ ુ જોવા મળે છે જે છોડના
વકાસને
અટકાવે છે , જેના કારણે પાંદડાનો આકાર નાનો થઈ
ય છે .
તેને નયં ત કરવા માટે 25 ક ા 3 20 કલો 10
ુરોન અથવા
ફોરેટ બંનેનો ઉપયોગ હેકટર દ ઠ કરવો
જોઇએ. બીજુ એક છોડને બે થી
કાબ
એનોમાલા પો લટ નામ ું કટક, અંકુ રત
ણ સે ટમીટર જેટ ું અંદર
ુધી
ુકસાન 20
નસગ સે ુ
પોહચડે છે , તેથી છોડ માટે, નસર
ુકાઈ
ય છે . તેને નયં ત કરવા
બનાવતી વખતે, જમીનમાં ફોરેટના દાણાઓને
ભેળવવા જોઇએ. રોગ તેમાં લીફ ઉપરની ઘાટા
પોટ જેવા રોગો જોવા મળે છે .
સપાટ ૂરા
આ પાંદડાની
પર રગના
અને નીચલી સપાટ પર પીળો- ૂરા રગના ધ બા જોવા મળે છે , કારણ બને છે , જેના કારણે પાંદડા પીળા થઈ અને
ુકાય
ય છે . આના નયં ણ માટે ચોમાસા પહેલા
0.2 ટકા ડાયથેન એમ -45 છાટવામાં આવે છે અને મ હનાના અંતરાલમાં નવે બર મ હના
ધ ુ ી છટકાવ કરવો જોઈએ.
બીજો એક અ ટરને રયા ટે આ ુ સ નામનો રોગ પાંદડા પર થાય છે , જેમાં પાંદડાઓના વ ચેના ભાગમાં નાના
ુરા અથવા
કાળા ધ બાઓ પીળા રગમાં પ રવ તત થાય છે . તેને નયં ત કરવા માટે, 10 લટર પાણીમાં 30
ામ
લાઇટો સ ભેળવીને
છાટવામાં આવે છે .
21
નસગ સે ુ
લણણી તેની કાપણી 18-24 મ હના પછ
ડસે બરથી
આ ુ ર ની
વ ચે કરવામાં આવે છે . પાક તૈયાર થયા પછ , છોડના ઉપરના ભાગને સપાટ પરથી કાપી નાખી અને
ૂબ જ કાળ
ૂવક
ળ ૂ ને ખોદ ને કાઢવામાં આવે છે . ઉ પાદન સપગંધાના
ળ ૂ ની ઉપજ માટ ની ફળ ુપતા અને પાક
પર આધાર ત છે . વાવેતરના બેથી ળ ૂ ની ઉપજ 22-23 ઉપજ 8-10 કલો
વ ટલ
બંધન
ણ વષ પછ , તેની
ુ ક
ત હે ટર છે અને બીજની
ત હે ટર મેળવી શકાય છે .
કાપણી પછ ું
બંધન :
કાપણી પછ
મોટા અને
ડા અને પાતળા
ળ ૂ ોને અલગ
અલગ કર ને પાણીથી ધોઈ, માટ સાફ કયા બાદ 10 - 15 સેમીના ટુકડાઓ કર ને છાયાવાળ જ યાએ 8 - 10 ટકા ભેજ રહે તેટલી
ક ુ વવી જોઇએ.
ૂકવણી પછ , ભેજને રોકવા માટે
પોલીથીન અથવા નાયલોન બેગમાં ઠડ સં હત કરવામાં આવે છે , જેથી
અને
ૂક
જ યાએ
ુ ગથી થતા રોગોથી બચાવી
શકાય છે . ખેતીમાંથી આવક : 22
નસગ સે ુ
ખચ - 50,000 .
ત હે ટર
નફો - 1,60,000 .
ત હે ટર
ચો ખો નફો - 1,10,000 . સપગંધા
એ
ભારતના
ત હે ટર
ટોચના
વીસ
ઔષધીય
યવસાયમાંની એક છે . ઔષધીય વન પ ત ભારતમાંથી વન પ તની સંપ
વન પ ત તઓ પણ
નકાસ કરવામાં આવે છે . સપગંધાની સંકટ
ત
ણ ે ીમાં આવતી હોવાથી આ અ ૂ ય જૈ વક
ું સંર ણ કર ું
ૂબ જ મહ વ ૂણ છે , જેથી ભા વ
પેઢ ને પણ તેનો લાભ મળ શકે. ુ ત ાય થતી સપગંધા સપગંધાના
ળ ૂ અ યંત ઉપયોગી હોવાથી
તેની
આડેધડ
લણણીને
લીધે
આપણા
દેશમાં
ઔષધીય વન પ તની
આ
મહ વ ૂણ
ત
સંકટ
ત
વન પ તની આવી ગઈ છે . ભારતમાં આ
ણ ે ીમાં
તની સં યા ઓછ હોવાને 23
નસગ સે ુ
કારણે આંતરરા
ય
કૃ ત અને
વન પ તને રેડ ડેટા ૂ ચબ સંર ણ
ક ુ માં સંકટ
ાકૃ તક સંસાધન સંઘે આ ત વન પ તની
કય છે . ભારત જેવા કૃ ષ
ણ ે ી હેઠળ
ધાન દેશમાં સપગંધા ું
ૂબ જ મહ વ ું છે . આજે તેની ખેતી માટે ખેડુતોને
ો સા હત કરવાની જ ર છે , કારણ કે આનાથી છોડ ું જતન પણ થશે અને ખેડૂતોને આ થક લાભ પણ મળશે. રા
ય
ઔષધીય વન પ ત બોડ તેમજ અ ય સં થાઓએ આવા ઔષધીય
છોડને
બચાવવા
માટે
તેની
ખેતીને
સ યપણે
ો સાહન આપ ું જોઈએ. ઉછે ર તેનો ઉછે ર બીજ, કટકા કલમ અને શકાય. યાવસા યક ખેતી માટે, બીજ
ળ ૂ ના કટ ગ
ાર કર
ાર ઉછે ર કરવામાં આવે
છે . વાવેતર માટે બીજ હે ટર દ ઠ 5.5 ક. ા. વપરાય છે . વાવણી કરતા પહેલા 24 કલાક બીજને પાણીમાં પલાળ રાખવા જોઈએ. જેના કારણે, અ ુપ
ઉ બીજ ઉપર આવી
જશે અને ભારે બીજ ત ળયે બેસી જશે. ભારે બીજનો ઉપયોગ વાવણી માટે થાય છે . તેમાં મોટાભાગે 20 - 40 દવસની અંદર અંકુરણ જોવા મળે છે . છોડની લા ણકતાઓ તે એક ઝાડ ઝાંખરા જેવો ઔષધીય છોડ છે . તેની
ચાઈ 24
નસગ સે ુ
લગભગ 75 સે.મી. અને તેના જમીનમાં
ડા
ળ ૂ 40 થી 60 સે.મી. જેટલા
ય છે . તેના પાંદડા અંડાકાર ત ળયે અને છે ડે
અણીદાર અને ઉપરના ભાગે તેજ વી લીલા રગના 3-4 ુ છામાં જોવા મળે છે . તેનાં પર લાલ અને સફેદ રગના
ૂ લો
એ લથી નવે બર મ હના દર મયાન જુ મખામાં આવે છે . તે ું કાડ જડ છાલથી ઢકાયે ું હોય છે . તેના કાચા ફળ લીલા અને પાકે
યારે
ં ુ ડયા અને કાળા રગના બને છે , જે
જૂ નથી ઓકટોબર મ હનામાં તૈયાર થાય છે .
25
નસગ સે ુ
6. સ
વટ છોડથી મહેકતી
ુશોભન માટેના છોડ
હ ૃ વા ટકા
કૃ તની અ ુપમ દેન છે . વન પ ત એક
તરફ આપણને ખોરાક, કપડા, ઘર, પાણી,
ુ
હવા, બળતણ, માટ ,
દવા
અને
ઘણી
ઉપયોગી વ કરે બી કૃ તની આ
ુંદરતા આપણા
ુઓ
દાન
છે ,
તો તરફ
વનમાં આનંદની લાગણીઓ
ભરે છે . આડેધડ શહેર કરણને કારણે,
ટ અને કાકરેટની મોટ
ઇમારતોમાં રહેતા લોકો તેમની આસપાસની જમીન સાથેનો સંપક
મ ુ ાવે છે .
બાગકામના શોખીન હોવાને કારણે કેટલાક
લોકો કુ ડામાં ઝાડ અને છોડ રોપતા હોય છે અને તેને ઘર કે વરડામાં રાખે છે . આ કારણોસર, છોડની માંગ સતત વધી રહ છે અને તેણે વરોજગાર ું વ પ લી ું છે . સામા ય ર તે,
ુશોભન માટેનો છોડ બીજ અને કટકા કલમ
ારા અથવા બંને પ તઓ કલમી છોડની
લ ુ નામાં બીજુ
સાર નથી હોતી.
ારા ઉછે રવામાં આવે છે , પર ુ ાર ઉછે રેલા છોડની
ણ ુ વ ા
ુશોભન માટેના છોડની દાડ પર અ તન 26
નસગ સે ુ
કારની કલમ, કળ (બડ) પર આંખ ચઢાવી અથવા ગાંઠ પર ટુ
બાંધીને તૈયાર કરવામાં આવે છે .
કરેલા છોડ વ ુ લીલા અને તેઓને
ફ ત
રોપેલા
છોડ
ટુ
કલમથી તૈયાર
ૂ લોથી ભરેલા હોય છે . તેથી, તર કે
જ
ખર દવા
જોઈએ.
શ ુ ોભન માટેના છોડ ખર દતી વખતે વશેષ સમજ પણ જ ર છે . ુશોભન છોડ
ારે ખર દવા
ુશોભન છોડની યો ય છોડ ખર દવા
ૃ
વ વધ
કારના તંદરુ ત
ૂબ જ મહ વ ૂણ છે . યો ય સમયે રોપાઓ
ખર દવા અને તેને યો ય કુ ડામાં રોપવા ું પણ ે
માટે,
સઝનમાં તમાર
ાર ઓ અને
ૂબ મહ વ ું છે . નવા છોડ ખર દવાનો
સમય વરસાદની ઋ ુ છે . આ સમયે, હવામાનમાં દરેક
સમયે ભેજ હોય છે અને સમયે સમયે વરસાદના કારણે તેની ઓછ
ળવણીએ પણ છોડ નવા વાતાવરણમાં ઝડપથી અને
ુ વધાજનક ર તે પોતાને તેમાં નવી
ૃ
થા પત કર લે છે . તેની સાથે જે
જોવા મળે છે . આ કામ વ ુ પડતી ઠડ માં
અથવા વ ુ પડતી ગરમીમાં ન કરો. ઓ ટોબર - નવે બર અને ફે આ ુ ર - માચમાં રોપાઓ રો યાના થોડા દવસો પછ વ ુ ઠડ અથવા વ ુ ગરમી શ ૃ
અટક
છે . મોટાભાગના
થાય છે . જેના કારણે તેમની નવી
ય છે અને તેમને વ ુ
ળવણીની જ ર પડે
ૂ લો અથવા પાંદડાવાળા છોડ મે - જૂ નમાં 27
નસગ સે ુ
મર
ય છે , પર ુ આ દવસોમાં કે ટસના છોડની ખર દ
કર ને વાવી શકાય છે . ગરમ ઉનાળામાં, નસર માથી કુ ડામાં ઉછે રેલા ઉ ચ
ણ ુ વ ાવાળા તંદરુ ત, સં ૂણ વક સત છોડ જ
કુ ડા સ હત ખર દો અને તેને કુ ડામાજ રહેવા દો. તેને બહાર કાઢવાથી શયાળામાં
તકૂ ળ વાતાવરણને કારણે
ૃ ુ પણ પામી શકે છે .
ૂ લો આપતા છોડ સ ટે બર - ઓ ટોબર
ુધીમાં
રોપવા જોઈએ અને ઉનાળામાં ફળ આપતા છોડ ફે આ ુ ર માચમાં વાવેતર કર ું જોઈએ. અ ય તમામ છોડ વરસાદ દર મયાન વાવેતર માટે યો ય છે અને સાર ર તે થઈ
થા પત પણ
ય છે .
ાથી ખર દવા
ુશોભન માટેના છોડ
ુશોભન છોડ હમેશા રા યની નસર , બન-સરકાર નસર અથવા ન
કની કૃ ષ
ર જ ટડ અથવા ુ નવ સટ નસર ના
બાગાયત વભાગમાંથી જ ખર દ કરો. જો તમે યાંથી છોડ મેળવી શકતા નથી, તો તમારે જોઈએ. શેર ઓમાં અને કોઈ પણ રોપ
વ સનીય નસર માં જ ું
ટોલ પર વેચનારા વ ેતાઓ પાસેથી
ારેય ન ખર દો. જો સરકાર
અને કૃ ષ
ુ નવ સટ ની નસર ઓ થોડ દૂર હોય, તો પણ તેમને
થમ
ાધા ય આપો. ર જ ટડ નસર ઓમાં વાજબી ભાવે છોડ ઉપલ ધ હોય છે , જેની
ામા ણકતા પર વ ાસ કર શકાય
છે . 28
નસગ સે ુ
છોડની પસંદગી : ુશોભન છોડ જેમ કે અથવા
બગીચાને
યાનમાં
રાખીને
પસંદ
કરો.
આપતા ૂ લો
ૂ લો કે પાંદડાવાળા છોડ તમારા ઘર
ૂ લો છોડને
આવવાના
આશરે એકથી દોઢ મ હના કુ ડામાં
પહેલાં થાનાંત રત કરો. મોસમ અ ુસાર
પાંદડાવાળા
વ વધ
કારના
ુશોભન છોડ
ઉપલ ધ હોય છે , તેમની પસંદગી
ઘર અને લોનમાં રાખવાના
થાનને યાનમાં રાખીને કરો. ઘણા
શોખીન લોકો કુ ડાને
ક ૂ વા માટે
કુ ડાઓને લગાવે છે .
કેટલાક
ે સ બનાવીને તેના પર
ુ ય અને લોક ય
શ ુ ોભન
છોડ નીચે આપેલ છે : ૂ લોના છોડ : મેર ગો ડ,
લ ુ દાઉદ ,
ડહે લયા,
ગઝા નયા,
ૂય ખ ુ ી, પૉપી,
લ ુ ાબ,
જબરા,
કાનશન,
પટુનીયા, પસી, કેના, સદાબહાર,
લ ુ બહાર, મો તયા, નગ સ વગેરે.
29
નસગ સે ુ
પાંદડાવાળા છોડ : ફન, એકેલીફા, મની લા ટ, સંસેવીએ રયા,
પાઇડર
પેડ લથસ,
ોટોન,
લા ટ,
લીશ આઈવી, સ ે ીના
કો લયસ,
ડે ે સકે સય, મરા ડા, જેડ લા ટ, ફલ ડે ોન, ડાયફેનબે કયા, મોરપંખ, અરે લયા, વગેરે. ૂ લો અને પાંદડાવાળા છોડ : બોગનવેલીયા, ઈ સોરા,
હમે લયા,
એડે નયમ
ફ ુ ો બયા,
ોફા,
કમણી ચાંદની વગેરે.
કે ટસ અને સકુ લે ટસ : પેરા ડયા, મેલોકે ટસ, ઑપોન સયા, મેમીલે રયા, હાવ થયા,
સડમ, સેમપર ભવમ,
મયાકુ લાકસ,
ે ટો પટલમ, સને શયા,
ટેવેર સયા વગેરે. ઘરમાં રાખી શકાય તેવા છોડ : ડાઈફેનબે કયા, આઇ લોનીમા, એરાઉકેર યા, ફલ ડે ોન,
ે સના,
ો ડલાઈન, લોરોફાઈટમ, કોમાઝે મ, મની લા ટ, શતાવર , વગેરે. ુશોભન છોડની ખર દદાર માં રાખવાની સાવધાનીઓ : • હમેશા તંદરુ ત જ છોડ ખર દો. એવા છોડ જેના પાંદડા 30
નસગ સે ુ
પીળા પ અને
ા હોય અથવા
વાતનો
• વ ુ લાંબા
કાડ અથવા પાંદડાઓ પર રોગ
કોપ જોવા મળે તેવા છોડને
ારેય ન ખર દો.
કાડ અને વ ુ પડતા પાંદડાવાળા મોટા છોડ
ઘણીવાર નવી જ યાએ ય છે . તેથી, આ
ુ કેલીથી વાવી શકાય અથવા
ુકાઈ
કારના છોડ ું ફ ત વરસાદની ઋ મ ુ ાં જ
વાવેતર કર ું જોઈએ. • તમાર સામે જ નસર માંથી છોડને જમીનની બહાર માટ અને
ળ ૂ સાથે લો. પહેલાથી કાઢે લા છોડમાં પયા ત
ન હોવાથી, તે ઘણીવાર • જો તમે
ક ૂ ાય
છોડમાં
ટૂ
ળ ૂ
ય છે .
લ ુ ાબના છોડ ખર દતા હો, તો તેમને કાળ
તપાસો કે કલમ અથવા
ૂરતી
ૂવક
ારા તૈયાર કરવામાં આવેલા
ળ ૂ સાર ર તે આ યા હોય અને તેની
ૃ
સાર
હોય. • ડાહેલીયાના નરમ ુરતા
માણમાં
ારા તૈયાર કરેલી કલમમાં
ૂરતા
ૂ ળયાવાળા છોડ જ ખર દો. તેનાથી તૈયાર
થયેલા છોડ પર ૂ લો • હમેશાં અ તન
કાડ
ૂબ સાર ર તે અને મોટા ખીલે છે .
કારના જ છોડ ખર દો. હમેશાં ૂ લો અથવા 31
નસગ સે ુ
પાંદડાઓના કદ અને રગને યાનમાં લીધા પછ જ ખર દો. • એવા છોડો ખર દો જેમ ું કદ બરાબર હોય અને ચોતરફ ફેલાયેલો
હોય.
ઝગઝે ગ
શાખાઓવાળા
છોડ
ારેય
ન
ખર દવા. • એવા છોડ જેમના પાંદડા અથવા ડાળ ઓ
ૂટલ ે ી અથવા
ુકસાન થઈ હોય તેવા છોડને ખર દશો નહ . •
ૂ લોના છોડ ખર દતી વખતે,
ર તે વક સત અને
યાન રાખો કે તેઓ સં ૂણ
વ થ હોય, જેમાં ઓછ કળ ઓ અને
ખીલેલા ૂ લો હોય. • રોગ
ત અથવા એવા છોડ જેના પાંદડા સંકોચાઈ ગયા
હોય અને વાયરસ / રોગ
ત હોય, તેવા છોડ
ારેય ન
ખર દો. ુશોભન છોડ કેવી ર તે વાવશો : યારે તમે
શ ુ ોભન છોડ ખર દ ને ઘરે લાવો છો, યારે તેને
ડોલમાં થોડુ પાણી રાખો
અથવા
એક
ક ૂ ને લગભગ 15 મ નટ લટર
પાણીના
કાબ ડા ઝમ રાખવો વ ુ હતાવહ છે .
ાવણમાં
ુધી છાયડામાં 2.0
ામ
હમેશાં સાંજના સમયે 32
નસગ સે ુ
કુ ડામાં અથવા કયાર ઓમાં નવા છોડ રોપશો. જો તમે તેને કુ ડામાં લગાવવા માંગતા હોવ તો
કુ ડાને
બરાબર સાફ કરો
અને
નીચે
કાણા
પાડો. કાણા પર
ટૂ લ ે ા કુ ડાના ટુકડા
ક ૂ ને તૈયાર
મ ણ (માટ નો એક
ભાગ, રેતીનો એક ભાગ અને બે ભાગ સડેલા પાંદડા ું ખાતર ) ઉપરથી એક
ચ છોડ ને ભરો અને મ ણને હાથથી દબાવો.
આ ભરેલા કુ ડાની બરાબર મ યમાં ખર દેલા છોડ ું પે કગ ખોલી એવી ર તે છોડ વાવો કે જેથી છોડનો માટ વાળો ભાગ કૂ ડામાં ઢકાયેલો રહે અને છોડ કૂ ડામાં સીધો રહે. છોડ ું વાવેતર કયા પછ , છોડની ફરતે માટ ને સમાન પે દબાવો અને કુ ડાને 2 - 3 દવસ
ધ ુ ી છાયાવાળ જ યાએ રાખો.
થોડુ પાણી આપો. જો
દરરોજ
ૂ ગ આવવાની સમ યા હોય તો,
રાયડો મલ અથવા કાબ ડા ઝમના 2
ામના
ાવણથી સચાઈ
કરો. પીટ અને વમ કપો ટનો ઉપયોગ પણ કર શકાય અને કે ટસમાં રેતી ું
માણ વધારે હો ું જોઈએ.
33
નસગ સે ુ
ાર માં ઉગાડવા માટેના છોડના વા ત વક કદને રાખીને
ડા ખાડા ખોદવા. તેમાં અડધી માટ
પાંદડાના ખાતરની સમાન મા ા ઉમેરો. જોવા મળે છે , યાં 150
ામ
યાનમાં
અને સડેલા
યાં માટ
ાર ુ ત
સમ ઉમેરો. આ ખાડાઓની
મ યમાં, ખર દેલા છોડ ું પે કગ ખોલીને સીધો વાવી દો અને વાવેતર કયા પછ , જમીનને હાથથી દબાવો અને થોડુ પાણી આપો.
જો બી
દવસે સખત
ય ૂ કાશ હોય, તો કૃ મ
છાયો આપો અને સવારે સચાઈ કરો અને સાંજે કૃ મ છાયો દૂર કરો. આ યાં
યાને બેથી
ણ દવસ
ુધી
ુનરાવતન કરો,
ુધી છોડ નવા વાતાવરણમાં સં ૂણ ર તે
થા પત ન
થાય. હમેશાં કેટલાક વ ુ છોડ લો જેથી જો કેટલાક છોડ ન ઉગે તો તેમની જ યાએ બી
છોડ ું વાવેતર કર શકાય.
ુશોભન છોડની ખર દદાર એ એક વૈ ા નક કાય છે , જેમાં વશેષ
સાવધાની
અને
સમજણ
બતાવવી
જોઈએ.
જો
ઉપરો ત બાબતોને યાનમાં રાખવામાં આવે, તો ખર દ યો ય રહેશે અને તમે એક
દું ર
અને આસપાસની જ યાને
હ ૃ વા ટકા કૃ તની ન
થા પત કર શકશો ક લાવીને
ુશહાલી
લાવી શકશો.
34
નસગ સે ુ
7. ટામેટા ું ટમેટા
ૂ યવધન
વ ભરમાં એક મહ વ ૂણ શાકભા
છે .
ટમેટા
વટા મન, ખ નજો, કેરો ટનોઇ સ અને
ખાસ
કર ને વટા મન 'સી', ફો ફરસ, પોટે શયમ અને લાઇકોપીનના સ ૃ
ોત
તર કે ઓળખાય છે . તેનાથી ટમેટા પાવડર, ટમેટા પે ટ અને અ ય ટમેટાના ઉ પાદનો બનાવી શકાય છે . તે માઈ ો ખ નજ ત વોનો સારો અમેર કામાં થઈ અને ફેલાયો.
પાકને
વ વધ
વ વધ મે ો અને
ોત પણ છે . ટમેટાની ઉ પ
યાંથી તે 16મી સદ માં દેશોમાં
જુ દા
ઓળખવામાં આવે છે જેમ કે ભારતમાં ટમેટા,
જુ દા
વ ભરમાં નામોથી
ા સમાં ટોમેટો
અને ચીનમાં ફાનક . ટમેટા એ દેશમાં બીજો સૌથી વ ુ વવાતો શાકભા
નો પાક છે .
35
નસગ સે ુ
તા
ટમેટા એ વટા મન અને ખ નજોનો સારો
ોત છે , ખાસ
કર ને એ કો બક એ સડ. તે ટૂકા ગાળાના શાકભા
નો પાક
છે અને તેનો યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતો શાકભા પાકોમાંથી એક છે . ટમેટાની ઋ મ ુ ાં અ તશય આવકાના કારણે, ખેડુતોને સારા ભાવ મળતા નથી અને યો ય કરવાની
યા અને સં હ
ુ વધાના અભાવે પાકનો મોટો ભાગ બરબાદ થઈ
ય છે . ટમેટાનો
ઉપયોગ
ોસેસ
ઉ પાદનોની
વશાળ
ણ ે ીના
ઉ પાદન
માટે
પણ
થાય છે , જેમ કે ટમેટાની
રુ , સોસ, પાવડર, વગેરે. ટમેટા
અને ટમેટા ઉ પાદનો આરો યને લગતા ખોરાકના ઘટકોમાં સ ૃ
છે . આ કેરોટ નોઇ સ (ખાસ કર ને,
એ કો બક એ સડ ( વટા મન 'સી'), લેવોનોઈ સ અને પોટે શયમના
ુ ય
લાઇકોપીન),
વટા મન 'ઇ', ફોલેટ, ોત છે .
ટામેટામાં
ુ ય એ ટ ઓ સડ ટ તર કે એ કો બક એ સડ અને ફના લક હોય છે . લાઇકોપીન ટમેટાને લાલ રગ આપે છે . શાકભા
માં ટમેટાના ઉ પાદનો
ઉ ોગ દેશમાં સાર ઉ પાદનમાંથી મા
થમ
ોસેસ
થાને હોવા છતાં, આ
ગ ત કર
ર ો નથી. ટમેટાના કુ લ
1-2 ટકા જ વે
ુ એડેડ ઉ પાદનો બનાવવા 36
નસગ સે ુ
માટે વપરાય છે . આ બ
રોમાં
ોસે ડ
ોડ સ દેશના અને વદેશના
ૂબ લોક ય છે . ટમેટા
એક
બહુ ઉપયોગી શાકભા જેનો
પાક છે , ઉપયોગ
વ વધ
વાનગીઓ
બનાવવામાં કરવામાં આવે છે . વ ભરમાં વધતી વ તીને કારણે તેની માંગ સતત વધી રહ છે . આ પાક ખેતરો અને પો લહાઉસમાં ઉગાડવામાં આવે છે . ટમેટાનો પાક
ૂબ ઉપયોગી પાક છે , જે ભારતમાં
આખા વષ દર યાન સફળતા ઉપયોગ તા
કાચા
તે ક ુંબર, સે ડ વચ, આવે છે . ટમેટા
ૂવક ઉગાડવામાં આવે છે . તેનો
વ પમાં પણ થાય છે . તા પ ૂ અથવા શાકભા ૂય કાશમાં
થ તમાં,
તર કે ખાવામાં
ક ૂ વી અને પાતળા કાપી
નાંખવામાં આવે છે , જેનો ઉપયોગ ખા
ઉ ોગોમાં થાય છે .
આ ર તે ટમેટા ઋ ુ વગર પણ ઉપલ ધ કર શકાય છે . ટમેટાની વ વધ
તઓ ટમેટાની
તઓમાં
લાઇકોપીન
0.21 - 7.95 37
નસગ સે ુ
મ લ ામ / 100
ામ છે અને વટા મન સી ની મા ા 12.3 -
18.7 મ લ ામ / 100
ામ છે . ટમેટાની જગલી
તઓ
જેમ કે EC - 520078, EC - 7520076 માં લાઇકોપીન ું માણ વધારે હોય છે . આ
મમાં, જગલી
તઓ EC -
520078 માં વટા મન 'સી' ની મા ા વ ુ હોય છે . ટમેટાનો
ોસેસ ગ ઉ ોગ
ટમેટાની મોસમી ઉપલ ધતા અને ટૂકા ગાળાના કારણે, તેની યા અને શાકભા
ળવણી અ યંત મહ વ ૂણ છે .
ોસે સગ ઉ ોગમાં કુ લ ટામેટાનો આશરે 1.5 થી 2
ટકા ઉપયોગ થાય છે . આ સ ુ ,
ફળ અને
પે ટ,
કેચઅ સ,
ોસે ડ
ોડ સ ઉ પાદનો જેમ કે
સોસ,
ચટણી,
બનાવવામાં આવે છે . આ
અથા ં
વગેરે
ૂ ય વધક ઉ પાદનો પરપરાગત
તર કાથી બનાવવામાં આવે છે
જેમ કે ડ બામાં પે કગ,
નજલીકરણ, આચારના પમાં. આ ઉ પાદનો તૈયાર કરવા માટે ટમેટા વ વધ
યાઓમાંથી
પસાર થાય છે જેમ કે પ પ કાઢવો, તેને ઘ
કર ું વગેરે. આ
સવાય કેટલાક કે મકલ
વાદ વધારનારા
ઝવ ટ સ અને
ત વો, ખાંડ, એ સ સ, સરકો, મસાલા વગેરેનો ઉપયોગ પણ થાય છે .
38
નસગ સે ુ
ોસેસ ગ
યા
ટમેટા પહેલા પાણીમાં ધોઈ નાખવામાં આવે છે અને પછ વરાળ જેકે ટડ કેટે સમાં બાફવામાં આવે છે . બાફ લીધા બાદ તેમને પ પરમાં નાખવામાં આવે છે
યાં ટમેટાની વચા અને
બીજને પ પથી અલગ કરવામાં આવે છે . પ પનો ઉપયોગ ળ ૂ ૂત સામ ી તર કે થાય છે જેમાંથી અ ય ઉ પાદનો બનાવી શકાય છે . ટમેટાનો રસ બનાવવા માટે તા
ટમેટા
સીધા
ઉકાળવાને બદલે ટલ
ટેનલેસ
કેટે સમાં
યા
કરવામાં આવે છે . સોસ તૈયાર વે
કરવા
માટે,
રસ
મ ૂ અને નયં ત તાપમાન હેઠળ કે
જ રયાત
ત કરવામાં આવે છે .
જ ુ બ મીઠુ , ખાંડ, સરકો, મસાલા, ડુગળ
વગેરે
ઉમેરવામાં આવે છે . તેમાં ઓછામાં ઓછા 12 ટકા ટમેટા સો લ સ અને 28 ટકા કુ લ સો લ સ ન થાય મ ણને વે
યાં
ધ ુ ી
ૂમમાં બાફવામાં આવે છે . સોસ ફ ટર થાય છે
અને અ ય રસદાર ઘટકો દૂર કરવામાં આવે છે . તેને પે કગ માટે મોકલતા પહેલા
ઝવ ટવ ઉમેરવામાં આવે છે .
39
નસગ સે ુ
કેચઅપ તૈયાર કરવાની
યા આની જેમ જ છે , પર ુ તેમાં
ઘણાં મસાલા જેવા કે આદુ, લસણ, લ વગ, મર ઉમેરવામાં આવે છે . મીઠુ , ખાંડ, સરકો અને વગ 2 પણ ઉમેરવામાં આવે છે . ટમેટા પે ટ અને
ઝવ ટ સ
રુ તૈયાર કરવા
માટે, ટામેટાનો રસ 9 થી 12 ટકા ઘન અવ થામાં વે મદદથી લાવવામાં આવે છે .
વગેરે
મ ૂ ની
ટમેટા પાવડર વ વધ તકનીકોનો
ઉપયોગ કર ને તૈયાર કર શકાય છે . ટમેટા પોમેસ પાવડર ટમેટા પાવડર, જે ું નામ
ૂચવે છે
કે,
યાપક અથમાં
નજલીકૃ ત ટમેટાનો રસ છે . ટમેટા પાવડર તૈયાર કરવા માટે
તેના
ડહાઇ શ ે ન કર
વ વધ શકાય
યાવસા યક રસને વ વધ
રસ ું ર તે છે .
પે ટામેટાના
ૂકવણીની પ તઓનો ઉપયોગ કર ને પાવડરમાં
ફેરવી શકાય છે . ે
ા ગ, રોલર
ા ગ અને મેટ
ા ગ જેવી
વ વધ
પ તઓનો ઉપયોગ કર ને રસને પાવડરમાં ફેરવી શકાય છે . જો કે, રસ અને પ પ ું
ન કષણ પછ , બાક ના પોમેસને 40
નસગ સે ુ
ૂય કાશમાં
મ ે ાં
ૂકવી અને ટમેટા પોમેસ પાવડરમાં ફેરવી
શકાય છે . જે ખેડુતો અથવા ઉ ોગસાહ સકો પાસે માટે વધારે
ુ વધાઓ નથી, તેઓ
ોસે સગ
ૂય અને સૌર તકનીકનો
ઉપયોગ કર ને ટમેટા પાવડર બનાવીને નફો મેળવી શકે છે . ઉપયોગો • ટમેટા પાવડરનો ઉપયોગ કર ને વ વધ
ૂપ તૈયાર કરવા માટે
થાય છે . • તેનો ઉપયોગ કેચઅપ મે ફ ુ ે ચ રગમાં બેઝ મ ટ રયલ તર કે થઈ શકે છે . • તે વ વધ વાનગીઓ જેવી કે ટમેટા ભાત તૈયાર કરવા માટે વાપર શકાય છે . • તેમાંથી ફર થી ટામેટા વશ
રગ,
ૂપમાં બનાવી શકાય છે સાથે જ તેના
વાદ અને પાણી સં હ કરવાના
કારણે તેનો ઉપયોગ સોસ, મર ને સ, બેબી
ણ ુ ધમ ને
ૂ ડ, ના તામાં પણ
થઈ શકે છે .
41
નસગ સે ુ
8. ન દણમાંથી મેળવો આવક ખેતરો, ગોચર અને મેદાનોમાં ઉગતા ન દણને ખેડૂતો હા નકારક માને છે . તેમાંના ઘણા એવા
ન દણ છે ,
ૂબ
જે જ
ઉપયોગી
છે
અને દવાઓના ઉ પાદનમાં તેની ઘણી માંગ છે . મા હતીના અભાવના કારણે ખેડૂતો આ ન દણને ઓળખી શકતા નથી. ખેડુતો આ ન દણમાંથી પણ પોતાની આવક મેળવી શકે છે . આ સંદભ, આઇસીએઆર - કે
ય
ુ ક
ે
અ ુસંધાન સં થાન - જોધ ુર હવે આ ન દણના ઔષધીય ણ ુ ધમ ને ઓળખ કર
અને ખેડૂતો માટે વધારાની આવક
મેળવવા પર કામ કર ર ું છે . દેશની 38 ટકા જમીન
ુ ક અને અધ- ુ ક છે .
સં યામાં એવા ન દણ જોવા મળે છે જે છે . હાલમાં દેશમાં ઔષધીય મા
25
ટકા
જ
ઉપ
યાં મોટ
ૂબ જ ફાયદાકારક
તઓની કુ લ જ રયાતના થાય
છે ,
બાક ની
ઔષધીય 42
નસગ સે ુ
તઓની
તે ઉગે છે . આવી
થ તમાં, ખેડુતો આ
ઔષધીઓનો ઓળખી અને તેમની ખેતી કર માટે,
શકે. આ
ખેડૂતોને
વશેષ
તાલીમની જ ર છે . આઇસીએઆર ુ ક
ે
-
કે
ય
અ ુસધ ં ાન
સં થાનના વૈ ા નકો છે લા એક
દાયકાથી
દેશભરમાં
મળતા ન દણની ઔષધીય
ણ ુ ધમ પર સંશોધન કર ર ા છે
જેથી ખેડૂત આ ન દામણમાંથી કમાણી કર શકે. અઘેડો એક આવા
કાર ું જ ન દામણ છે જેના પર સંશોધન કરવામાં
આ ું છે . તે ઝાંખરા જેવો છોડ છે . તે દેશના તમામ
દેશોમાં
જોવા મળે છે . આ છોડ ઉ જડ જમીન અને
ૃ ોની
નીચે
પણ ઉગે છે . કૃ ષ વૈ ા નકો કહે છે કે આ એક એવો છોડ છે જેનો દરેક ભાગ ઉપયોગી છે . તેનો ઉપયોગ પથર , દાતનો સડો, પેટની તકલીફો, ર ત ાવ, સાપ અને વ છ ના ડખ માટેની દવાઓ બનાવવામાં પણ થાય છે . 43
નસગ સે ુ
વૈ ા નકોએ અઘેડો,
ુનવા, ઇ વરણા, શંખ ુ પી, બહુ ફળ ,
મોટા ગોખ , બલા, ભ યપી ુડ , સરપંખો અને બેઠુ ગોખ જેવા ન દણને ઔષધીય છોડ તર કે ઓળ યા છે . આ ન દણ મોટ મા ામાં પોતાની મેળે ઉગે છે પર ુ ખેડૂતો તેમને
ણતા
નથી. ુનવા પણ આવો જ એક છોડ છે , જે દેશભરમાં ન દણના પમાં જોવા મળે છે . જમીન પર ફેલાયેલી, પાંદડાની જોવા
ઉપરની મળે
છે .
તેની શાખાઓ ળ ૂ
ડા અને
સપાટ
ચળકતી
કબ જયાત
અને
પેશાબ સંબધ ં ી વકારને લગતી દવાઓ બનાવવામાં તેની
ૂબ માંગ રહેલી છે .
થા નક લોકો તેને સટોડ તર કે પણ ઓળખે છે . ઇ વરણા રણ વ તારોમાં મોટ મા ામાં જોવા મળે છે . ળ ૂ અને બીજ બંને ઉપયોગી છે . તેના
ૂ ળયા 20
તેના પયા
ત કલોના દરે વેચાય છે . તેનો ઉપયોગ કમળો, પેશાબની બમાર , પેટના રોગો, માન સક તણાવ અને સં ધવાની દવા તર કે થાય છે . 44
નસગ સે ુ
વરસાદની ઋ મ ુ ાં બહુ ફળ નામ ું ન દણ ઉગે છે . તે જમીન પર ફેલાયેલ શાખાઓના ીઓમાં મા સક શંખ ૂ પી, જેને
વ પમાં થાય છે .
તેનો ઉપયોગ
ાવ સબંધી રોગોને દૂર કરવા માટે થાય છે . થા નક લોકો શંખાવલી પણ કહે છે , તે પણ ૂબ ઉપયોગી ન દણ છે . તે વરસાદ મોસમમાં તેની
તે
મોટ સં યામાં ઉગે છે . તે જમીન
પર
ફેલાતો
વાટ વાળો વેલો છે . તેના પાંદડા નાના અને અણીદાર હોય છે . તેમાં બે થી
ણ
ૂ લો આવે છે . આ આખો છોડ ફાયદાકારક છે . તેનો ઉપયોગ
ુ વધક,
મરણશ તવધક, બળવધક દવાઓમાં થાય છે . વરસાદની ઋ મ ુ ાં, બાગ બગીચાઓ અને ખાલી
થાનોની
આસપાસ મરચાના છોડ જેવો ભ યપી ુડ નો છોડ ઉગતો જોવા મળે છે . તેની શાખાઓ
ુવાળ , નરમ અને ધાર દાર
હોય છે . તેના પાંદડા ગોળાકાર અને લાંબા હોય છે . તે 45
નસગ સે ુ
ભેજવાળા વ તારોમાં વ ુ જોવા મળે છે . સોલેનેસી કુ ળના આ છોડ ું અં ે
નામ
લેક નાઇટ શેડ છે . આ છોડ
વચાના રોગો, ખંજવાળ, દાદર, સં ધવા, યકૃ ત અને બરોળના રોગોમાં ઉપયોગી છે . ભ યપી ુડ ના સં ૂણ ભાગો ઔષધીય ઉપયોગ માટે વપરાય છે . મેદાનની અને રણ
દેશોમાં લીલો વેલા જેવો, લગભગ એક
ૂ ટ લાંબો સરપંખા નામ ું ન દણ મોટ સં યામાં પોતાની મેળે ઉગી નીકળે છે . આ છોડના ચપટ અને
ૂ લો
વાંટ વાળ હોય છે .
ં ુ ડયા રગના, શ ગો આ છોડ પણ
ફાયદાકારક છે . તેનો ઉપયોગ પેટ સાફ કરવા,
ૂબ જ
સન માગનો
સોજો, ચામડ ના રોગો, બવાસીર, યકૃ ત અને કડનીના રોગોમાં થાય
છે .
પાનનો
તેના ુમાડો
અ થમામાં ઉપયોગી છે . તેના સં ૂણ ઔષધીય
ભાગો ઉપયોગ
માટે વપરાય છે . વરસાદના દવસોમાં ખેતરોની આસપાસ અને ઉ જડ જમીન પર એક
વાંટ વાળો છોડ ઉગે છે . તેના પાન ચણાના પાંદડા 46
નસગ સે ુ
જેવા અને ૂ લો પીળા રગના હોય છે . તેને બેઠા ગોખ નો છોડ કહે છે , જે નાના ગોખ
તર કે પણ ઓળખાય છે . તેને
બહુ ઉપયોગી ઔષધીય વન પ ત માનવામાં આવે છે , જેનો દરેક ભાગ ઉપયોગી છે . તે ઉપયોગી છે . તે
ૂ
ખ ુ રોગ,
સંબધ ં ી રોગોને દૂર કરવામાં
ૂબ જ
પ ાશય અને કડનીની પ થર માં
ફાયદાકારક છે .
47
નસગ સે ુ
9. પ રચય -
ોફેસર બીરબલ સાહની
ોફેસર બીરબલ સાહનીનો જ મ 14 નવે બર 1891 ના રોજ પ
મ પં
બના શાહ ુર જ લાના બેહદા નામના
હતો, જે હવે પા ક તાનમાં છે .
તેમના પતા
સાહની લાહોરની સરકાર કોલેજમાં રસાયણશા
થળે થયો ો.
ચરામ
ના
ોફેસર
હતા. બીરબલ સાહની ું શ ણ થમ લાહોરની મશન
કૂ લ
અને સે લ મોડેલ અને સરકાર
કોલેજ
ુ નવ સટ માંથી સાહની
નાતક ું
વ ુ
ુ નવ સટ માં
લાહોરમાં
શ ણ
થ ું
શ ણ માટે
હ .ું 1911માં
કૂ લ પછ
પં
બ
ા ત કયા પછ , બીરબલ લડ
ગયા
અને
કે
જ
વેશ મેળ યો. બીરબલ સાહની 1911 થી
1919 દર મયાન
લે ડમાં રહેતા હતા,
યાં ત કાલીન વ 48
નસગ સે ુ
વ યાત વન પ તશા ો સાહનના ફળ
ી સર આ બટ સેવડના સાં ન ય અને
વ પે, બીરબલ સાહનીએ લાઉસ સ ટે ટ
ક ુ ઓફ બોટ નની
ટુ ઓ દૂર કર
1914 માં તેમના નવ વષના ુ નવ સટ માંથી
અને આગળ વધા .ુ
વાસ દર મયાન, તેમણે કે
ાઇપોઝ (બેચલર) ની
1919 માં તેમને લંડન
ુ નવ સટ
જ
ડ ી મેળવી અને
ારા ડ .એસ.સી. ની પદવી
એનાયત કર . બીરબલ સાહનીએ 1920 માં સા વ ી સા હની સાથે લ
કયા હતા.
બીરબલ સાહની, 1919 માં લંડનથી પાછા ફયા પછ , બનારસ હ દુ
ુ નવ સટ માં વન પ તશા
માલવીયાની
વનંતી પર
વભાગમાં, મદન મોહન
શ ણ કાય શ
કયા. એક વષ
અ યાપન કયા પછ , તેઓ 1920-1921 દર મયાન લાહોર ુ નવ સટ ના વન પ તશા ુ નવ સટ ની
થાપના
વભાગમાં ર ા. તે સમયે લખનઉ થઈ
ુ નવ સટ ના નવા વન પ તશા
અને
બીરબલ
વભાગની રચના અને તેને
સ ૃ ધ કરવાની તક મળ . 1921માં લખનઉ થમ
ોફેસર
જવાબદાર સંભા ાર ભક
વષ માં,
અને
વન પ તશા
ુ નવ સટ માં
વભાગના
વડાની
ા પછ , તેમણે ઘણા આ લ ૂ ફેરફારો કયા. વન પ તશા
વભાગને
યા તમાં લાવવા માટે, તેમણે તેમની બધી ઉ કાયમાં
સાહનીને
ક ૂ અને 1932
આંતરરા
ય
સંશોધન
ધ ુ ી કોઈ સંશોધન કરતા વ ાથ ની 49
નસગ સે ુ
જવાબદાર લીધી નહ . તેમના સંશોધન કાયને યાનમાં રાખીને, 1929 માં, ઓફ
ુ નવ સટ
કે
એસ.સી.ડ .
જે
તેમને
ની
ડ ી
દાન કર , જે કદાચ પહેલાં
કોઈ
ભારતીય
વૈ ા નકને મળ ન હતી. 1936 માં, તેઓ રોયલ સોસાયટ
ઓફ
લંડન
ારા તેમના ફેલો તર કે ૂંટાયા.
1943
લખનૌ
માં
ુ નવ સટ માં
ૂ તરશા બીરબલ
વભાગની સાહનીએ
ૂ તરશા
થાપના કરવામાં આવી યારે, વન પ તશા
વભાગની
વભાગના વડાની જવાબદાર લીધી.
ોફેસર સાહની તેમના વગમાં બંને હાથથી માટે
સાથે
ોફેસર સાથે
ુ નવ સટ માં
ો ગબોડ બનાવવા
યાત હતા.
બીરબલ સાહની ું
થમ સંશોધન પેપર
જેમાં તેમણે ગ ગો લા ટની બી
ૂબ
ણી ું હ ,ું
ધાનીમાં વદેશી પરાગની
હાજર બતાવી હતી અને અ મ અ યયનમાં તેના મહ વની ચચા
કર
હતી.
તેની
અ
તય
કાય માં
નેફરોલે પસ, 50
નસગ સે ુ
નફોલોબસ, ટે સસ, સાઈલોટમ, મે સ ટે રસ અને એ મોપાઈલ છે , જેનો અ યાસ
વકાસલ ી વલણો, ભૌગો લક
તેમની રચના અને તેના સહ સંબધ ં ો વશે
ાન
તેમણે ને ોલે પસ વો
ફનની
ુ વલીસ નામના
ા ત થાય છે . એક ખાસ
કારની એનાટોમીનો અ યાસ કય અને સમ ફ સના
પાંત રત
કા ડટે લસ, ટે રડો પમસ અને કો નફરના વગના
છોડના આંતર સંબધ ં ો અંગે તેમના આવેલા મંત યોને તેમની
ું કે કેવી ર તે
ોટો ટ લ પાછળની દાડ માં ડ ટ ઓ ટેલમાં
થાય છે .
વતરણ,
ારા
ય ત કરવામાં
ૂબ મહ વ આપવામાં આવે છે .
વદેશ યા ા દર મયાન, તેમણે
લ ુ ાકાત લીધી અને
વ વધ સં હાલયોની
લા ટ અવશેષો, તેની
તેમના સંશોધન કાય માટે
લાઇ સ અને
ુરાવા એક ત કયા. છોડના
અવશેષોના અ યયન માટે આ કર ું
ૂબ જ મહ વ ૂણ છે ,
કારણ કે ભા યે જ એક છોડ સાથે સંબં ધત તમામ ભાગો એક જ યાએ સચવાયેલા જોવા મળે છે . 1936માં,
ો.
સાહનીએ કા મીરના કરેવા ચાણો પર મળ આવેલા પાણીના શગોડાના છોડના અવશેષોનો અ યાસ કયા પછ , સાહનીએ અ ભ ાય આ યો હતો કે ઉપરો ત ખડકો લેઇ ટોસીન આ
ગ ુ માં
ચાઈએએ આ યા હતા, કારણ કે શગોડા એ સમતલ
મેદાનોના તળાવોમાં મળ ું ફળ છે .
હમાલય ઉપર ઉઠવાની 51
નસગ સે ુ
ક પનાને આ ર તે
ુ
મળ .
હાલના ઝારખંડના રાજમહેલ પહાડોમાં ગામમાં અને
થત નપાનીયા નામના
ો. સાહનીએ ઘણા છોડના અવશેષો શોધી કા
ા
ડો અ યાસ કય . તેમણે અહ ના છોડના અવશેષોમાંથી
પે ટોઝાઈલી નામના છોડનો એક ખાસ નવો વગ શોધી કા તેમણે અહ
મળે લા
ો.
લા ટ અવશેષો જોડ ને એક છોડની
ુનઃરચના કર અને તેના માગદશકના નામ પરથી આ છોડ ું નામ
વ લયમસો નયા સીવ ડયાના રા
ભારત સવાય, કેસલ,
ૂ સાઉથ વે સ,
દ ણ
આ કા,
વગેરે
ું.
ો. સાહનીએ
વી સલે ડ, વ ટો રયા, જેવા
ૂ
થળોએથી
છોડના
તેમની
કુ શળતા
અવશેષોનો અ યાસ પણ કય . ગ ડવાના
જમીનના
જોઈને, ભારતના ુરાવન પ ત ો. સાહનીએ ુ ાશા
વન પ ત ૂ તરશા
અવશેષોમાં
ીય સવએ તેને તેના સલાહકાર
તર કે ન ુ ત કયા. ાચીન ભારતીય ઇ તહાસમાં અને ખાસ કર ને
માં પણ મહ વ ું યોગદાન આ ું છે .
તેની એક
યા ામાં તેને ખોકરાકોટ, રોહતકના ટેકરામાંથી ટકશાળના સ ા બનાવવાના કેટલાક ઘાટ મ આવાં ઘણાં ઘાટ હતા, તેમનો
ાં.
ભારતનાં ઘણાં સં હાલયોમાં ડાણ ૂવક અ યાસ કયા પછ , 52
નસગ સે ુ
તેઓએ " ધ ટેક નક ઓફ કા ટગ ઓફ કોઈ સ ઈન એ શયે ટ ઇ ડયા નામથી મોનો ાફ રજૂ કય . તેમના આ કાય માટે ભારતીય
ુ ા પ રષદે 1945માં "ને સન રાઈટ" મેડલ એનાયત
કય . ો.
સાહનીએ
સ ટે બર
1939
માં
ભારતમાં
કાયરત
ુરાવન પ ત ોની સ મ તની રચના કર . આ સ મ તને વ ધવત પ આપવા માટે 19 મે 1946 ના રોજ પે લયોબોટ નકલ સોસાયટ ની રચના કરવામાં આવી. પે લયોબોટ નકલ સોસાયટ હેઠળ તેની કારોબાર એ 10 સ ટે બર 1946 માં ઠરાવ પસાર કય અને "
ુરાવન પ ત વ ાન સં થા"
આ સં થાએ શ આતમાં લખનઉ
થાપવા ું ન
ક .ુ
ુ નવ સટ માં કામ શ
હ .ું ઉભરતી સં થા માટે નવી ઇમારતની જ ર હતી.
ક ુ નવી
સં થાનો શલા યાસ 3 એ લ 1949ના રોજ કરવામાં આ યો હતો. શલા યાસના એક અઠવા ડયા પછ , 10 એ લ 1949 ના રોજ, ભારતના આ મહાન સ ૂત ું
દયરોગના હુ મલાને
કારણે અવસાન થ .ું તેમના કાયને સાચી
ાજ લ તર કે, ઓ ટોબર 1949 માં,
પે લયોબોટ નકલ સોસાયટ એ નવી બરબલ સાહની વ માં
સં થા ું
ુરાવન પ ત વ ાન રા
નામ બદલીને
ું, જે આજે સમ
ુરાવન પ ત વ ાનને સમ પત દેશ ું એકમા
કે
છે . 53
નસગ સે ુ
54