નિસર્ગ સેતુ અંક - 12

Page 1

નસગ સે ુ

1


નસગ સે ુ

કૃ ત

ેમ ીઓ,

આ ુ ર થી માચની વ ચેનો સમય સામા ય ર તે પતં ગયાઓ માટેનો ુ ક સમય હોય છે , કારણ કે વષના આ સમયગાળા દર યાન આબોહવા પણ

તેમની

સહાયતા

આ ુ ર માં

ઠડ

વાતાવરણ

જોવા

કરતી

નથી.

અને મળ

ુ ક

ર ું

છે ,

યારબાદ ફે આ ુ ર અને માચમાં ગરમ હવામાન

રહેશ.ે

ુજરાતના

કેટલાક

ભાગોમાં હજુ થોડો કમોસમી વરસાદ જોવા મળ

ર ો છે .

યારે બી

બાજુ

આ ુ ર

મ હનામાં

શયાળો ભર ુર ખી યો છે અને આ વષ ચોમા ુ પણ સવ ુજરાતમાં સા

ર ું હોવાથી જલ લા વત વ તારોમાં

ૂબ જ મોટ

મા ામાં યાયાવર પ ીઓ જોવા મળે છે . દર વષ એ શયન વેટલે ડ રુ ો

ાર જળચર પ ીના સંર ણ અને સંવધન માટે એ શયાભરના

જળાશયો પર

વચરતા જળચર પ ીઓની ગણતર

કરવામાં આવે છે . આ વષ પણ 4 થી 19 પ ીઓની ગણતર તમા

વૈ ા નક ઢબે

આ ુ ર

ુધી જળચર

ચાલશે. જળચર પ ીઓની ગણતર માં જોડાઈ

આગ ું યોગદાન આપી શકો છો.

વળ , બી

બાજુ

કૃ ત માનવ

મારવા ું ચા ુ જ રા

ત પર ઠ હોય તેમ પ

ા પર પાટુ

ું છે , એક બાજુ ખેડૂતો પર વાવાઝોડા અને 2


નસગ સે ુ

માવઠાની માર અને ઉપરથી બે વખત રણતીડનો યારે બી

બાજુ એમેઝોન બાદ હવે ઓ ે લયાના

વે સના જગલોમાં લાગેલી આગે દુ નયાના દરેક કૂ દ ધા છે . આ આગ હવે છે અને અ યાર

કૃ ત

ો.

ૂ સાઉથ ેમ ીને ચતામાં

ૂબ જ જોખમી તર પર પહ ચી ગઈ

ુધીમા લગભગ 50 કરોડ

ભોગ લીધો છે . આ બધી જ ઘટનાઓ હદથી વ ુ

ાસ જોવા મ

ાણીઓ અને પ ીઓનો

કૃ ત સાથેની છે ડખાની અને

કૃ તના દોહનના પ રણામો છે .

વળ , મ ો પતંગ અને દોરાનો તહેવાર ઉ રાયણ પણ આવી ર ો છે યારે અબોલ પ ુ પ ીઓ ું પતંગ ચગાવતી વખતે

યાન રાખી

કૃ તના સંર ણમાં આપ ં આગ ું યોગદાન આપીને

કૃ ત ું જતન

અને સંવધન કર એ..... સવ મ ોને આ આકાશી પવ મકરસં ા તની ુબ

ુબ

ભ ુ ે છાઓ.....

3


નસગ સે ુ

અ ુ મ ણકા 1. ઋ ષ

- અગ ય / અગ થયો

2. પ ી પ રચય - ધોળ કાકણસાર 3. નદણ - સફેદ સાટોડો 4.

ુંદર પતં ગ ું - પી

5. ઔષધીય અને મસાલા પાક - કોથમીર 6. ચપળ,

ુ ધશાળ અને વ ા ુ

7. જમીનની સં

વની : નીમ કોટેડ

ાણી - ખસકોલી ુ રયા

8. વ મયકાર વન પ ત જગતની રોચક

ણકાર

9. Flowers Of The Sunday

4


નસગ સે ુ

1. ઋ ષ

- અગ ય / અગ થયો

અગ થયાનો ઉપયોગ

વંત વાડ તર કે અથવા નાગર વેલ, વેનીલા

અને મર જેવા પાકો માટે

વંત આધાર તર કે

ૂબજ

ચ લત છે .

તેના અં ે

નામો

હમ ગબડ (Hummingbird tree), કૉક ૂડ (Corkwood tree), બલ (Flamingo bill),વગેરે છે . તેના દેખાય છે , એટલા માટે તેના આવા બોટ નકલ નામ સે બ નયા

લે મગો

ૂ લો ચાંચ અથવા પ ી જેવા વચ

નામો પ

ા છે . તે ું

ા ડ લોરા (Sesbania grandiflora)

અને સમાનાથ નામ Aeschynomene grandiflora છે . તે ફાબેસી (Fabaceae) કુ ળની વન પ ત છે .

તે ઝડપી વકસતી વન પ ત છે . આ વન પ ત વન ધરાવે છે . પણ

ૂબજ

નરમ અને ટૂકુ

પછાકાર સં ુ ત અને પણ કાઓ લંબગોળ

આકારની હોય છે . દરેક પણમા 10-20 જોડ પણ કાઓ હોય છે . તેના

ૂ લો અ ય વન પ તના

નાના

લ ટરમાં ખીલે છે અને તે પ ીની ચાંચ આકારના હોય છે . તે

સફેદ, આછા

ુલાબી કે

ૂ લો કરતાં સહેજ મોટા હોય છે .

ૂ લો

ુલાબી રગના હોઈ શકે છે . અ ય ફાબેસી 5


નસગ સે ુ

કુ ળની વન પ તના

ૂ લની જેમ જ આ

ૂ લમાં પણ ઉપર અને નીચે

હોઠો જેવા દલપ ો હોય છે . તેના ફળ નાજુ ક લાં બી શગો જેવા હોય છે .

આપણે યાં ઘણા લોકો તેના

ૂ લોનો ઉપયોગ શાકભા

છે . તેઓ અ ય સમાન પાંદડાવાળ શાકભા કરે છે .

સાથે

તર કે કરે

ૂ લને તેલમાં

ૂવ ય એ શયાના લોકો ૂ લોનો ઉપયોગ કર ને

ાય

ૂપ બનાવે છે .

તે ું ઉ ભ

થાન એ શયા

છે , ખાસ કર ને ભારત, મલે શયા

અને

ફ લપાઇ સ. વતનનો અને

તેના

ળ ૂ

વ તાર

બમા

ઓ ે લયા

ુધી

વ તરે છે . વ ડ એ ો ફોરે

આવેલી ન

ત(એસ. ફોમ સા)થી ન

સે ટર

અ સ ુ ાર,

ચો સ

ળ ૂ

વતન

અ ાત

છે ,

પર ુ

ઑ ે લયામાંથી

મળ

કનો સંબધ ં ધરાવે છે : આ

કના જોડાણની થયર થી વ ાસ મળે છે કે આ વન પ ત ું

ળ ૂ

વતન ઇ ડોને શયા છે . ભારતમાં આ વન પ તના સૌથી પહેલા ું એક 6


નસગ સે ુ

નામેર નામ અગ થીથી જોડાણ મળે છે . એ ું માનવામાં આવે છે કે તે ું નામ વે દક ઋ ષ, અગ ય પરથી રાખવામાં આ

ું છે . તેને ત મલ

સા હ યના પતા ગણવામાં આવે છે , અગ ય સંભવત 6 થી 7 મી સદ

ૂવ વ ચે થયા હતા, અને તે દવા, આ યા મકતા અને ભાષામાં

વશેષતા ધરાવતા હતા.

7


નસગ સે ુ

2. પ ી પ રચય - ધોળ કાકણસાર ધોળ કાકણસાર (Black-headed Ibis) એક સફેદ રગ ું પ ી છે જે સરળતાથી કફ ઝ ું

બગલા થઈ

સાથે તે ું

પર ુ સદભા યે તેમ ું

છે ,

વશ

કા ં ુ મા ું અને ચાંચ તેમને ઓળખવા માટે સરળતા

ૂર

પાડે છે . આ પ ી ું વૈ ા નક નામ

ે ક ઓ નસ

મેલેનોસીફેલસ (Threskiornis

melanocephalus) તે

છે અને

ે ક ઓ ન થડે (Threskiornithidae) કુ ળ ું પ ી છે . આ પ ી

દ ણ એ શયા અને

ૂવ એ શયા (દ રયા કનારાના વ તારો અને

જલ લ વત વ તારોની આસપાસ)

ું

ળ ૂ વતની છે .

તે મોટા કદ ું પ ી (લગભગ 75 સેમ ી), મા ું, ગરદન, ચાંચ, અને પગ કાળા રગના આ સવાય ું મોટાભાગ ું શર ર સફેદ રગ ું હોય છે . આ પ ી ું મા ું ટાલવા ં ુ હોય છે . ચાંચ અને ગરદન દાતરડા જેવો આકાર બનાવે છે . નર અને માદા બ ે પ ીઓ સમાન હોય છે . તેમ છતાં કશોર પ ીઓની ગરદનની આસપાસ સફેદ પીછા હોય છે . તે જલ લ વત વ તારો ું પ ી છે , તેમ ાં ખાસ કર ને તે દ રયા કનારાના 8


નસગ સે ુ

વ તારોની આસપાસ વ ુ જોવા મળે છે . તેઓ હમેશાં કાદવની આસપાસ કે કાદવમાં ચાલતા જોવા

મળે

છે

અને

માછલીઓ,

દેડકા,

કૃ મ,

ગોકળગાય

અને

અય

પાણીના

વોનો

શકાર કરે

છે . તે લાં બી ચાંચનો ઉપયોગ કર ને સરળતાથી શકારને ખચી શકે છે . તે ટોળામાં રહેનાર પ ી છે અને શકાર દર મયાન અ ય કાદવ કચડના પ ીઓ સાથે જોવા મળ આવે છે .

તે સ હ ૂ માં રહેના

પ ી હોવાથી, તેમના માળા જૂ થમાં

તેઓ ખોરાકની વ ુલતાને આધારે સંવધન સીઝન

બનાવે છે .

થાનને બદલવા ું પસંદ કરે છે .

થાન પર આધાર રાખે છે , જે અલગ અલગ જ યાએ

બદલાઈ શકે છે . દ ણ એ શયામાં આ પ ી માટે સંવધન સીઝન ઓ ટોબરથી જૂ ન છે . તેઓ જલ લ વત ૃ ોમાં માળો બનાવે છે . માદા 2-4

" ે ક ઓ નસ" પવ

ડા

વ તારોની આસપાસના

કૂ ે છે .

ીક શ દ ' ેસકોસ' પરથી આ યો છે , જેનો અથ

એવો થાય છે અને 'ઓન સ' શ દનો અથ પ ી થાય છે .

"મેલેનોસીફેલસ" એ

ીક શ દ છે જે મેલેનોસીફેલા કે મેલેનોસીફેલમ

પરથી આ યો છે , જેનો અથ કા ં ુ મા ું એવો થાય છે . 9


નસગ સે ુ

3. નદણ - સફેદ સાટોડો સફેદ

સાટોડો

( ાયએ થેમ ા

પોટુલેકા મ

-

Trianthema

portulacastrum) એઝોએસી (Aizoaceae) કુ ળની વન પ ત છે . તે

ખેતરોમાં

પડતર

અને

જમીનમાં

ઉગ ું એક નદણ છે . તેને સામા ય ર તે ડેઝટ હોસ પસલેન (Desert યટ

Horse Purslane),

પસલેન (Horse-Purslane),

પગવીડ (Giant pigweed), હોસ લેક

પગવીડ (Black pigweed),

વગેરે નામોથી ઓળખવામાં આવે છે .

તેના છોડ ચોમાસામાં ઘણાજ ઉગી નીકળે છે .

તે છાતળાની પેઠે

જમીન પર પથરાયેલ જોવા મળે છે . શાખાઓ ચોતરફ ફેલાયેલી લીસી, ચળકતી, બટકણી,

દળદાર, ફ

લીલી

અને તેના પર

ં ડુ

છાયા

પણ

હોય

છે .

સામસામે, લીસા,

ડા,

દળદાર, પહોળાં અને ગોળાઈલેતા હોય છે . ઉપપણનો અભાવ હોય છે . 10


નસગ સે ુ

ૂ લ એકલા, સફેદ કે

ુલાબી છાયાલેતા રગના, જે પ કોણમાથી નીકળે

છે . વ પ ોનો અભાવ હોય છે ,

યારે દલપ ો પાંચ જોવા મળે છે . ુંકેસર 10 થી 20 હોય છે . ફળ લાલાશ કે રગના

કાળાશ મથાળે

અને

પડતાં ડા પહોળા

ખાચાઓવાળા હોય છે . બીજ કાળા, પહોળા, ચપટા અને ગોળાઈલેતા હોય છે .

ાયએ થેમ ા ૂ લ;

ીક શ દ ' ાયસ' એટલે કે

ારેક પાંદડાના અ માથી

ણ અને ' થેમ ોન' એટલે

ૂ લો નીકળતા હોવાનો ઉ લે ખ

કરે છે . પોટુલેકા મ લે ટન શ દ પોટુલેકા પરથી આ યો છે જેનો અથ પસલેન થાય છે .

તે

ૂ લ, રેચક તથા શોથ અને પ

કવાથમાં વપરાય છે . તેના

ન છે . તેના

ળ ૂ રેચક અને

ળ ૂ કબ

યાતના

ૂ લ વશેષ છે જેથી

પેશાબ અને ઝાડા સાફ આવે છે અને પાચન શ ત વધારે છે . તેના પણની ભા

થાય છે .

વપરાય છે . તેની ભા

યારે આખો છોડ

ાણીઓના ચારા તર કે

વ ુ ખાવાથી ઝે ર અસર થાય છે .

11


નસગ સે ુ

4.

ુંદર પતં ગ ું - પી

પી

ુ (Pea Blue) લે પી સ બોઈટ કસ (Lampides boeticus)

વ ની સૌથી

યાપક

માંની એક છે , જે

વતરણ થયેલ લાઇ સની સ (Lycaenids) રુ ોપ, આ કા, એ શયા અને ઑ ે લયામાં

ફેલાયેલી છે .

નરમાં

ઉપરની

તરફ

ં ડુ

-

ુ રગની પાંખ, જેના

પર

રગની

પાતળ

બોડર

પર પર

ઘેરા

હોય

છે .

માદાની

પાંખો

ક થાઈ

રગની,

જેમ ાં

બહાર

નીકળતી

પાંખો

ુ રગની છાટ હોય છે . નર અને માદા બંનમ ે ાં પાછળની પાંખ ૂંછડ પાસે બે

ખ ુ કાળા નશાન હોય છે . નીચેની બાજુ પણ

એ નશાનો દેખાય છે , જેની ઉપરની કનાર નારગી રગની હોય છે . સાથે નીચેની તરફ પાછળની પાંખ પર એક સફેદ પ

ૂર પાંખ પર

હોય છે . 12


નસગ સે ુ

લે પી સ વંશમાં એક જ અમે રકા ઉપ

વ તારો

સવાય

ત બોઈટ કસ જોવા મળે છે , જે ૂરા

વ માં જોવા મળે છે . તેની કોઈ

ત જોવા મળતી નથી. ભારતીય વ તારોમાં આ પતં ગ ું

ીલંકા,

પા ક તાન, ભારત, નેપાળ, યાનમાર અને આંદામાન નકોબાર ટા ુઓમાં જોવા મળે છે . આંદામાનના ફોમને ઓ સોલીટા કહે છે . તેની સં યા ૂબ જ ઓછ છે . બોઈટ કસ એક સંર ત

ઉડવામાં

ત છે .

ૂબ જ તેજ હોય છે . એક જ યાએથી બી

વાસ કરતી રહે છે . ુ ય વે તે હો ટ લા ટ,

જ યાએ

ુ ત પતં ગયાં આ ું વષ જોવા મળે છે , ૂ લો અને ભીની જમીન પર

ૂડ લગ કર ું

તેના લાવાનો ખોરાક ફાબેસી કુ ળના છોડ છે , જેમ ાં

ુ ય કે ુડો,

જોવા મળે છે .

વટાણા, ચણા, વગેરે છે .

લે પી સ ચમક ું કે

ીક શ દ લ ોસ પરથી આ યો છે , જેનો અથ તેજ વી, યોત થાય છે , જે કદાચ પતં ગયાના ચમકતા

પરથી ઉતર આ યો છે .

ુ રગ

ત ું લે ટન નામ બોઈટ કસ, બોઈટ કાનો

ઉ લે ખ કરે છે , જે ઇબેર યન

પક પના રોમન સા ા યનો એક

વ તાર છે .

13


નસગ સે ુ

5. ઔષધીય અને મસાલા પાક - કોથમીર રસોળાના છોડ તર કે ઓળખાતો ધાણા કે કોથમીર એ એક અગ યનો એ પએસી (Apiaceae) કુ ળનો બીજ મસાલા અને શાકભા જે ું

પાક છે .

વૈ ા નક

કો રએ મ

નામ સે ટવમ

(Coriandrum sativum) અં ે

માં

છે .

તેને

કોર ઐ ડર

(Coriander) કહે છે . ધાણાના સલાડ,

ુપ અને અથાણામાં વપરાય છે . શાકભા

લીલા

પાન

ની તૈય ાર વાનગીઓ

ઉપર જમણ પહેલાં તેના ઉપર પાન મોટા ભાગે ભભરાવામાં આવે છે . ધાણાના પાંદડામાં વટામીન 'એ' અને વટામીન 'સી' વ ુ જોવા મળે છે . જેથી

યાપક

માણમાં પાવડર,

ુકા બીજ તેમજ તા

પાંદડાનો

ઉપયોગ ચટણી તેમજ વ વધ રસોઈ બનાવટમાં કરવામાં આવે છે .

ધાણા

સીધો

વધનારો,

એકવષા ,ુ

ુવાળો

અને

ઘણીબધી

શાખાઓવાળો છોડ છે . પણ આંતરે આવેલા, સાદા, બહુ વભા અને દેખાવ, આકાર અને સં યામાં ઘણી ુ પ વ યાસ સં ુ ત છ ક રગના

હોય

છે .

કારનો અને

મોટાભાગે

છ કની

વ વધતા ધરાવે છે .

ૂ લો સફેદ કે આછા કનાર

પર

લગી

ુલાબી અને 14


નસગ સે ુ

મ યભાગમાં નર

ુ પો હોય છે . દરેક ૂ લમાં વ ચ

જેવા હોય છે ,

યારે નર

રગના,

ુ પોમાં દલપ

નાના 5 ખાંચાઓ

5 સફેદ કે આછા

ુલાબી

દય આકારના અને નાના હોય છે અને કનાર પર આવેલા

લગી

ુ પોમાં 3 દલપ ો મોટા કદના, 1 દલપ માં બે વકસેલા

ખંચાઓ અને 2 દલપ ો અડ ને આવેલા જેમ ાં એક ખાંચો વકસેલ જોવા મળે છે . ફળો અંડાકાર થી ગોળાકાર, થી

રૂ ા રગના અને 10

કઝોકાપ

કારના, પીળા

ગ ૃં અને ગત હોય છે . એક ફળમાં બે

બીજ હોય છે .

ભારતમાં

ધાણા ું

મહારા , આં

વધારે

દેશ,

જેવા

રાજયોમાં થાય

છે .

ુજરાત રાજયમાં

ુ ય વે ધાણા ું છે .

વડોદરા,

ુ ય વે

ુજરાત, ઓર સા, ઉ ર

રાજ થાન

મ ય દેશ,

દેશ અને ઉ રાચલ

દાણાવાળા વાવેતર

તેમજ મનગર,

ઉ પાદન

થાય

જુ નાગઢ, ખેડા,

ુરત, આણંદ,

ક છ, પોરબંદર, મહેસાણા અને બનાસકાઠા જ લાઓમાં મહદ અંશે (આશરે 7000 હે.) લીલા ધાણા (કોથમીર) તર કે વાવેતર કરવામાં આવે છે .

15


નસગ સે ુ

ધાણાની

તઓમાં

વન પ તશા

ૂબ જ

વ વધતા જોવા મળે

ના પેટા વગ કરણમાં અનેક પેટા

તઓ,

છે , અને તો અને

વ પોનો સમાવેશ કરવામાં આ યો છે . બીજના આકારના આધારે તેના ુ ય

ૂપ જોવા મળે છે : 1. કો રએ મ સે ટવમ વેરાયટ

વ ગે ર

- જેમ ાં મોટા ફળ જોવા મળે છે . 2. કો રએ મ સે ટવમ

વેરાયટ

માઇ ોકાપમ - જેમ ાં નાના ફળ જોવા મળે છે અને 3.

કો રએ મ સે ટવમ વેરાયટ ઈ ડકમ - જેમ ાં અંડાકાર ફળ જોવા મળે છે .

ધાણાના ફળો ાહ

વાદે

વગેરે જેવા

ૂરા અને મ રુ , શીતળ, ુણધમ

દોષહર,

પાચનકતા,

ધરાવે છે . મં દરોમાં વહચાતી પંજર ના

સાદમાં પણ ધાણા અને સાકરનો ઉપયોગ વશેષ કરવામાં આવે છે . પંજર નો

સાદ ઠડક

ુણ ધરાવતો હોવાથી મોટાભાગે ઉનાળાના

દવસોમાં જ વહચવામાં આવે છે . દરેક

ભ ુ

ધાળા વહચવાનો રવાજ પણ આરો યની દ

એ હ તદાયક છે . તેમ ાંય

ગોળધાણા અને ટોપરાનો

સંગમાં પણ ગોળ

સાદ તો આરો ય માટે આશ વાદ પ ગણાય

છે . ધાણાના બીજ (ધાણા દાળ) ઉલટ , અ ચ, ઝાડા, અ લ પ

ખ ુ વાસ તર કે ઉપયોગી છે . ધાણા

વગેરેમ ાં

ુણકાર છે .

સી. સે ટવમ એ લે ખત ઇ તહાસનો સૌથી જૂ નો મસાલા પાક છે . તે ઇ જ તવાસીઓ, જેમ ાં

ીક અને રોમનો

હ પો ે સને આભાર

ારા ઉગાડવામાં આ યો હતો,

તબીબી ઉપાયોનો સમાવેશ કરવામાં 16


નસગ સે ુ

આ યો હતો, અને બાઇબલની

કુ ઓફ એ સોડઝમાં મ ાના

માટે પણ તેનો ઉપયોગ કરવામાં આ યો હતો;

તેના સૌથી

ુરાત વીય અવશેષો ઇઝરાઇલમાં આશરે 6000 બીસી (ડાયડ રસેન અને

ગાયહ, 1999; લોટન, 2007;

યારથી આ પાક સમ

ાચીન

ુધીની છે

લો રડેટા, 2015).

વ માં ફેલાયો છે , અને

વક સત થયા છે . કોથમીર બે

વાદ

વ વધ

વ પો

દશાઓથી દ ણ- ૂવ એ શયામાં

પહ યા હતા: અંડાકાર ફળોવાળા વ પો ભારત તરફથી દાખલ કરાયા હતા,

યારે નાના, ગોળાકાર ફળોવાળા

પછ )

ચીનથી

આ યા હતા.

તાજેતરમાં જ

મ ૂ ય અથવા

મોટા,

વ પો પછ થી (400 એડ ગોળાકાર

ફળોવાળા

વ પ

રુ ો પયન દેશોમાંથી દાખલ કરવામાં

આ યા છે .

કો રએ મ

ીક શ દ ‘કોર આનોન’ પરથી ઉતર

આ યો છે , જે

‘કોર સ’ એટલે કે ‘બગ’ અથવા ‘બેડબગ’ પરથી આવે છે , જે પાંદડા અને કાચા ફળોમાંથી આવતી

ાસદાયક ગંધનો ઉ લે ખ કરે છે .

ત ું

નામ, ‘સે ટવમ’ ખેતી માટેનો લે ટન શ દ છે , કારણ કે આ

ઇ જ તના સમયથી રસોઈ હે ુ માટે ઉગાડવામાં આવે છે .

17


નસગ સે ુ

6. ચપળ,

ુ ધશાળ અને વ ા ુ

પાંચ પ ાવાળ

ાણી - ખસકોલી

ખસકોલી આપ ં સૌથી સામા ય અને પ ર ચત વ ય વ છે . તે આપણા તમામ

દેશના ભાગમાં

વસવાટ કરે છે . આપણે

યાં

દેખાતી

ખસકોલી પ ાવાળ

તાડની

ખસકોલી તર કે ઓળખાય છે અને અં ે

પાંચ માં

Five-striped palm squirrel કે Northern palm squirrel તર કે ઓળખાય છે . તે ું વૈ ા નક નામ Funambulus pennantii છે અને તે સ તન વગ, કતનશીલ ગો

તેના શર રનો રગ

અને

શા યકા કુ ળ ું

રૂ ો અને શર ર ઉપર ઊભા

ાણી છે .

ણ પ ા હોય છે .

તેમજ બાજુ માં બે ઝ ણા પ ા જોવા મળે છે . પેટ ઉપરનો રગ સફેદ હોય છે . કાન ગોળ હોય છે . તેની ાણીની લંબાઈ પોણો

ૂંછડ ના વાળ કાળા હોય છે . આ

ૂ ટ જેટલી હોય છે , અને તેની

ૂંછડ ની લંબાઈ

શર રની લંબાઈ કરતાં અડધા ભાગની હોય છે .

તે ું શર ર ના ું અને પાત ં ુ અને

ુ છાદાર

ૂંછડ

હોય છે . તેની 18


નસગ સે ુ

આંખો મોટ અને શર ર ઉપરના વાળ નરમ અને રેશમ જેવા હોય છે . કેટલીક

તોમાં વાળ વધારે ગાઢ અને રગ પણ અલગ અલગ હોય

છે . તેના પાછળનાં શર રનાં અંગો આગળનાં શર રનાં અંગો કરતાં લાં બા અને એક પગમાં ચાર અથવા પાંચ આંગળ ઓ અને એક અં ૂઠો હોય છે . તેના પગનાં ત ળયાં માંસલ ગાદ જેવાં પોચાં હોય છે .

તેના દાત

ળ ૂ કુ તક બનાવટ

મોટા દાત હોય છે જે

માણે ના હોય છે . તેને કતરવા માટે

વન પયત વક સત થતા રહેતા હોય છે અને

પાછળના દાત ખોરાકને ઝ ણો કરવા માટે હોય છે .

ાણી ું

ુ ય રહેઠાણ

છે . અને ચકોર તેમજ રમ તયાળ આ

ાણી જમીન ઉપર ફર ું જોવા મળે છે , તેમજ ઘરની અંદર પણ આવે છે , અને ઘરમાં વેરાયેલા અનાજના દાણા તે ખાઈ ય

છે .

ાણી

ચકોર

ઉપર, છાપરા ઉપર,

ગ ૂ ભ જેવી બોડમાં અથવા એવી

કોઈ નભય જ યાએ પોતાનો માળો બાંધી રહે છે .

ખસકોલીની આ

ાણીની

તો ુજરાતમાં જુ દ જુ દ

તો જોવા છે . 1.

ણ પ ાવાળ 19


નસગ સે ુ

તાડની ખસકોલી - મોટાભાગે તે દ ણ મળે છે , 2. મોટ

ુજરાતના જગલોમાં જોવા

ખસકોલી - ડાગના જગલોમાં જોવા મળે છે , 3.

મોટ બદામી રગની ઉડતી ખસકોલી - તે

લ ૂ પણે ર અ યારણમાં

કાલવટ, વાવ, દુથર વ તારોમાં જોવા મળે છે .

ખોરાક ખસકોલી

ુ ય વે બદામના ઠળ યા, દાણા, શાકભા

છે . તે બદામ, પાંદડા,

ળ ૂ , બીજ,

અ ય છોડ પણ ખાય છે . તે જ ુઓને પણ ખાય

અને ફળ ખાય

લ ુ ાયમ છાલ, તા

કૂ પળો અને

ુ ય વે શાકાહાર છે પર ુ તે નાના

ય છે .

જનન ખસકોલી વષમાં એક અથવા બે વાર ગભ ધારણ કરે છે . તે 3 થી 6 અઠવા ડયા

પછ

2

થી 8 બ ચાંને જ મ આપે

છે . ત

જે

ઉપર

તેની નભર

હોય છે . બ ચાં જ મે યારે

સાવ

આંધળાં

અને દાત વગરનાં હોય છે . સામા ય ર તે માદા ખસકોલી બ ચાંનો ઉછે ર કરે છે . જમીન ઉપર રહેવાવાળ

ખસકોલી વધારે સામા જક

હોય છે . તે પ રવારમાં હળ મળ ને પણ રહે છે

યારે

ૃ ો ઉપર 20


નસગ સે ુ

રહેનાર

ખસકોલી મોટાભાગે એકાક હોય છે .

ખસકોલી દનચર હોય છે

ૃ ો ઉપર રહેનાર

યારે ઉડતી ખસકોલી રા ચર હોય છે .

વ ભરમાં લગભગ ખસકોલીની 265 થી વધારે

તઓ જોવા

મળે છે .

વણ ુક આ

ાણી

ૂતી વખતે ટૂ ટ ું વાળ ને

6 થી 8 માસ બાદ પ ી દુ મન છે . તે સૌ

ૂવાની ટેવવા ં ુ હોય છે . બ ચાં

ુ ત બને છે . આ

યારે ખસકોલીને કોઈ ભય હોય તે ું લાગે છે યારે

થમ હા યા ચા યા વગર

ઉપર હોય તો તે ન

થર થઈ

ય છે અને તે જમીન

કના ઝાડ ઉપર દોડ ને ચડ

ડાળ સાથે દબાઈને ચ ટ

ય છે . તે

શોધમાં આખી દવસ અહ - તહ દો બો યા કરે છે અને જુ દા જુ દા

ખસકોલી એ

ાણીના બલાડ અને શકાર

ૂબ જ વ ા ુ

ય છે . યારબાદ

બ ુ જ ચપળ અને ખોરાકની ા કરે છે . ઘણી વાર તે સતત

કારના અવાજો પણ કર શકે છે .

ાણી છે . તે ગમે તે જ યાએ ચાલી

શકે છે ચડ શકે છે . તે પોતાના કોઈપણ દુ મનને છે તરવામાં પાવરધી હોય છે . તે ર તે તે

ુ ધશાળ

અ યને ભય જેવી પ ર થ તની

ાણી છે . તે પોતાની ણ કર સ

ૂંછડ

ારા

ગ કરે છે . તે ખોરાક

ખાય છે યારે સીધી ટ ાર બેસીને પણ ખોરાક ખાઈ શકે છે .

21


નસગ સે ુ

7. જમીનની સં ભારતમાં

“પ વ

વની : નીમ કોટેડ

ુ રયા

ૃ ” , “રામબાણ” , “ કૃ તની દવા દુકાન” , “ ા ય

દવા” અને “તમામ રોગો

માટે અ સીર ઇલાજ” જેવા ઉપનામોથી છે .

ઓળખાય

લીમડોએ

ાચીન

વ વધ

ભારત ું

છે . લીમડો

(Azadirachta indica) એ મે લયેસી કુ ળ ું

છે . લીમડાને હ દ , ઉદૂ અને “નીમ”

બંગાળ

ભાષામાં નામથી

ઓળખવામાં આવે છે . લીમડામાં ટપનોઇડ, લમોનોઇડ, ટેટાનોટનોઇડ વગેરે આ કલોઇ ઝ છે , જેઓ

વાદે કડવા છે . પ રણામે થડ, પાંદડા, ફળ,

ુબ કડવા હોઈ છે . જેનો ઉપયોગ

ૂ લ તમામ ભાગો

વ વધ તબીબી દવામાં પણ

કરવામાં આવે છે .

લીમડામાં ન બન, સલા નન, ગે નન, એઝા ડરાક નક, ટે નન વગેરે જેવાં બે ડઝન બી

ં રસાયણો છે . લગભગ બધાં ક ટકનાશક અને ૂ ગનાશક

છે . લીમડા આધા રત કૃ ષ ઉપયોગી બે મહ વની પેદાશો લબોળ ના તેલનો

"નીમકોટેડ

ુ રયા" ના ઉ પાદનમાં તથા લબોળ ના ખોળનો 22


નસગ સે ુ

સે

ય ખાતર તર કે ઉપયોગ થાય છે . આજે આપણે નીમ

રુ યા વષે

વશેષ મા હતીથી મા હતગાર થઈ .ું

નીમકોટેડ

રુ યા : સરકારે નીમકોટેડ

સમયમાં જ રયાત સમ

રુ યાની અગ યતા અને સાં ત

ઘરે ું ખાતર કપનીઓને તેમના

ારા થતા

રુ યાના

ઉ પાદનમાં

ઓછામાં ઓછા 75 % નીમકોટેડ

રુ યા ું

ઉ પાદન

ફર જયાત

કરવામાં

ું

છે .

ુ રયા ઉપર લબોળ ના તેલ ું આવરણ ચડાવવામાં આવે છે . લીમડામાં નાઇ ફકેશનને રોકવાની પ રણામે આવરણ ચઢાવેલ

મતા સારા

માણમાં રહેલી છે . જેના

રુ યામાંથી જમીનમાં નાઈ ોજન ત વનો

યય ઓછો થાય છે . નાઈ ોજન ળ ૂ માં ઉપલ ધ રહે છે . તેમજ

ુબ લાં બા સમય

ુધી છોડના

ુ રયા ખાતરની કાય મતામાં વધારો

થાય છે .

નીમકોટેડ

ુ રયાના ફાયદા

• નીમ કોટેડ

રુ યા જમીનમાં રહેલા

નાઈ ોજન ું નાઈ ટે નાઈ ોજનમાં

ુ મ

પાંતર થવાની

વા ઓથી એમો નકલ યાને મંદ કરે છે .

જેના લીધે પાકને નાઈ ોજન ત વ ધીમે ધીમે અને લાં બા સમય ા ત થઇ શકે છે . જમીનમાં નાઈ ોજન ત વનો બનજ ર

ુધી

યય થતો 23


નસગ સે ુ

અટકાવે છે .

• લબોળ ું તેલમાં રહેલ એઝા ડરેકટ ન નામના રસાયણ જે કુ દરતી જ ુનાશક છે અને નીમ કોટેડ

ુ રયામાં રહેલ લબોળ ું તેલ પાકના

ળ ૂ યા ઉપર પણ જ ુનાશક ું કામ કરશે જેને લઈને પાકની પેદાશ અને

ુ રયાની કાય મતામાં

• જમીનની ફળ ુપતા

• નીમ કોટેડ

ુધારો થશે.

ળવી રાખવામાં અગ યનો ભાગ ભજવે છે .

રુ યાથી ખાતરના વપરાશમાં 10 થી 15 ટકા જેટલી

બચત થાય છે . ખાતર આપવાના ખચમાં પણ ઘટાડો થાય છે . ખેડૂતો ું ઉ પાદન 10 ટકા જેટ ું વધે છે . મજૂ ર ખચમાં ઘટાડો થાય છે અને ખેડૂતોની આવક વધે છે . જો જો ઘટાડો થાય તો જશે અને કરોડો

• નીમકોટેડ ખાતર ું

ુ રયાના વપરાશમાં 10 ટકા જેટલો પણ

રુ યાને આયાત કરવાની જ રયાત ઓછ થઈ

પયાનાં વદેશી હુ ડયામણની બચત થશે.

ુ રયામાં ભેજ ધારણ કરવાની

મતા ઓછ

મી જ ું, ગાં ગડા થઈ જવા વગેરે સમ યાઓ સ

• લબોળ એક

હોવાથી તી નથી.

કરવા, સં હ કરવા તથા તેની હેરફેર અને

તથા વતરણની કામગીર થી મોટા

માણમાં

અને પરો

ોસેસ રોજ

રોજગાર ની બહોળ તકો ઉભી થવાની ધારણા છે . 24


નસગ સે ુ

નીમકોટેડ

ુ રયાનો ઉપયોગ કેવી ર તે કરશો ?

• નીમકોટેડ

ુ રયાનો ઉપયોગ સાં જના અથવા સવારના સમયે જયારે

જમીન ું તાપમાન ઓછુ

હોય

યારે કરવો જેથી બા પીભવનની

યાથી એમોનીયમનો બગાડ અટકે છે .

• ટપક સચાઈ મારફતે પાકના

ળ ૂ માં જ નીમ કોટેડ

રુ યા આપ ું વ ુ

ફાયદાકારક છે .

• જો ખેતી પાકમાં નાઈ ોજનની ઉણપ વતાય અથવા પાણીની ખચ વતાય યારે છોડ પર નીમકોટેડ

સચાઈના

ુ રયા ું 2 થી 3 %

ું

ાવણ બનાવી પણ પર છટકાવ કર શકાય.

• જમીનમાં ભેજની મા ા

માણસર હોય યારે જ નીમકોટેડ

રુ યાનો

ઉપયોગ કરવો. વ ુ ભેજવાળા પાક જેવા કે ડાગરમાં સાં જના સમયે ખેતરમાંથી પાણીનો નકાલ કર વાપર ું.

• પાકની જ ર યાત

જ ુ બ તથા જમીનમાં જ ર

ૃ થકરણ કરાવી ભલામણ

પોષક ત વો ું

જ ુ બ જ ઉપયોગ કરવો હતાવહ છે .

મા હતી કૃ ષ

ગરણ

25


નસગ સે ુ

8. વ મયકાર વન પ ત જગતની રોચક • વ ભરમાં ન દણ તર કે સૌથી ઉપ વી ? (શા

ન ુ ોની કૃ ષ સં થાના અ ભ ાય

ણકાર

ુરવાર થયેલી વન પ ત કઈ

જ ુ બ ભારતની

ીય નામ : Cyperans rotundus) જેટલો

ળ ૂ વતની મોથ ાસ બી

એકેય

વન પ તએ ફેલા યો નથી. દુ નયાના 92 દેશોમાં કુ લ બાવન

તના

પાકોનાં ખાતરપાણીમાં ભાગ પડાવતો મોથનો છોડ તેમની ઉપજ ઘટાડવા ઉપરાત

નદામણ માટે અબજો ડૉલરનો ખચ કરાવે છે .

નાગરમોથ કહેવાતી તેની બી

પ સસ જોકે આ વ ુ દક દવાઓમાં

વપરાય છે .

• કલક ાના બૉટ નકલ ગાડનનો વડ તેની 1,775 વડવાઈઓ માટે વ મસજક ગણા ું છે , તો દ ણ આ કાના આવેલા વડના ઝાડે તેનાં

ા સવાલ

ૂ ળયાં જમીનમાં 120 મીટર

ા તમાં ડે

ુધી

ઉતાર ને જુ દો રેકોડ દજ કરા યો છે .

• સૌથી ભારે લાકડુ આપ ું

દ ણ આ કા ું

લેક આયન ૂડ છે .

યેક ઘન મીટરે 1,485 કલો ામ ું વજન ધરાવ ું આયન ૂડ પાણીમાં તરે ન હ, કેમ કે પાણીની ઘનતા 1 સામે આયન ૂડની 1.48 જેટલી છે . અસાધારણ

ઘનતા ું રહ ય

પરવારતા કોષો વ ચે લેશમા જલવા હની પણ ચપટ બની

કે

આયન ૂડમાં

લ નના

મર

જ યા રહેતી નથી. દરેક પોલી ય છે , એટલે કોષોની ગીચ જમાવટ 26


નસગ સે ુ

આયન ૂડને સખત ભારે બનાવી દે છે . એક સરખામણી : મે ે શયમ ધા ુ ું વજન

યેક ઘન મીટરે 1,738 કલો ામ છે .

• સૌથી ઝડપભેર વંશ ૃ

કરનાર વન પ ત ું નામ એ જ કે જે સૌથી

નાના છોડ ું છે : વૉ ફઆ. સરેરાશ 30 કલાકે તે નવી પેઢ ને જ મ આપે, માટે એ દરે તેની

જો પ

ચા ુ રહે અને બધા છોડ

પણ રહે તો ચાર મ હના પછ (1 પાછળ વૉ ફઆનો બાયોમાસ વ પનો જ થો

વંત

ીસ મ ડા ચડાવો એટલા)

ૃ વી જેવડો બને.

• અ ધકતમ તીખો પદાથ વન પ તજ ય હોય એ સમ

શકાય એવી

વાત

capsuicin

છે ,

કેમ

કે

તીખાશ ું

ુ ય કારક

સંય ોજન

વન પ તમાં ( મરચાંમ ાં ) જોવા મળે છે . અમે રકાની GNS Spices નામની બાયોટેક કપનીએ તે સ વવાળાં ખાસ મરચાં વકસા યાં છે , જેમની 1

ામ જેટલી

ક ૂ 577 કલો ામ (પોણા છ લાખ

ામ)

ટૉમેટો સૉસમાં ભેળવીને તેમ ાં જ ર તીખાશ લાવી શકાય છે .

દ ણ અમે રકાના પે માં જોવા

લે ોપેટાલમ

ઈગે ટકમ

નામની

મળતી વન પ તના

રેનન

લ ુ ેસી

ૂ લોમાં

કુ ળની 10,000

ીકેસર હોય છે , જે વન પ ત જગતમાં કોઈ એક ૂ લમાં સમા ય ર તે જોવા મળતા

ીકેસર કરતા વ ુ છે .

27


નસગ સે ુ

9. Flowers Of The Sunday આ

ુંદર કલ

ના

ૂ લોના ફોટો Nitin kumar એ મોક યા છે , આ

છોડ તેમણે પોતાના નસગ ફામમાં ઉગાડયાં છે . તેનો વન પ ત ેમ કઈક અનેરો છે , તે પોતાના ફામમાં અવનવા છે . કદાચ આ મા

તો ફોટો અને માર

કલ રેનન

કે કાળ

ૃ ો ઉગાડતા જ રહે

નસગ સે ુ ફેસ કૂ પેજ બનાવવાની

ની તનભાઈની ફેસ કૂ પો ટ 'ભ ચ શહેરના

યેનો

ેરણા પણ

ૃ ો' વાં ચીને જ મળ છે ,

ેરણા બનવા માટે આભાર....

(નાઈજેલા સટાઈવા - Nigella sativa) , જે

લ ુ ેસી (Ranunculaceae) કુ ળની વન પ ત છે . તેનો હ વષ થી ખોરાકની

મસાલા

રો અને

ળવણી,

તેમજ અનેક રોગો માટે ર ણા મક

અને

ઉપચારા મક ઉપાય તર કે ઉપયોગ કરવામાં આવે છે . તેને સામા ય ર તે

લેક

ુ મન (Black cumin), ફેનલ ે લાવર (Fennel Flower), નટમેગ લાવર (Nutmeg Flower), લેક સીડ (Black seed),

લેક કારવે (Black Caraway), રોમન

કોર યા ડર (Roman Coriander), દમા કે ના (Damascena), ડે વલ 28


નસગ સે ુ

ઈન ધ

શ ુ (Devil in-the-bush), વાઈ ડ ઓ નઅન સીડ (Wild

Onion Seed), વગેરે નામોથી ઓળખવામાં આવે છે ,

યારે સં કૃ તમાં

कृ णजीरा કહે છે .

તે દ ણ

રુ ોપ, ઉ ર આ કા અને દ ણ પ

વતની છે અને તેને મ ય મ ૂ ય

દેશ,

ળ ૂ

ૂવ ય

દ ણ

રુ ોપ,

ભારત, પા ક તાન, સી રયા, સાઉદ

મ એ શયા ું

ૂક ,

અરે બયા જેવા ઘણાં

દેશોમાં ઉગાડવામાં આવે છે .

તેના છોડ એકવષા ,ું 20 થી 90 સેમ ી તેના પણ

ચો હોય છે , ડા

વભા

યારે ત હોય છે .

આછા વાદળ અથવા આછા હોય છે . ફળો મોટા અને

ૂ લો સફેદ, પીળા,

ુલાબી,

ં ડુ રગના અને 5 થી 10 દલપ ો ૂ લેલ કે

લ ુ

કારના જે 3-7 સં ુ ત

ખાનાઓ ધરાવે છે , દરેક ખાનામાં અનેક બીજ હોય છે . બીજ નાનાં, કોણાકાર,

ૂણાઓવાળા, ગાં ઠોવાળા, બહારની બાજુ કાળા રગના

અને અંદરની બાજુ સફેદ, સહેજ

ુગં ધત અને

વાદમાં કડવા હોય

છે .

સં કૃ ત નામ દશાવે છે કે તેનો ઉપયોગ ભારતમાં હ

રો વષ થી થાય 29


નસગ સે ુ

છે . પરપરાગત ર તે, એક સામા ય ઇ લા મક મા યતા છે કે કલ બધી બમાર ઓ માટે ું એક સવસામા ય ઔષધ છે , પર ુ તે અથવા

ૃ નુ ે અટકાવી શક ું નથી.

બાઇબલમાં ઉપચારક કાળા

રા

ું છે . તે ું જૂ ું નામ રોમન કોર યા ડર

ાચીન રોમનોની રસોઈમાં કાળા તે ું બીજુ નામ નટમેગ

લીની

ું છે .

ુ મન) નામ તેના કાળા રગના બીજ અને

જેવા દેખાવના કારણે પ

મનપસંદ

) ને પ વ

ારા મેલન થઓન અને

ારા ગીથ તર કે તર કે વણવવામાં આ

ર ( લેક

રા તર કે પણ ઓળખવામાં આવે છે

અને હ પો ે સ અને ડાયસ ોઇ સ

કાળ

લેકસીડ (કલ

લાવર,

ની લોક યતાના કારણે પ

ું છે .

યફળ (નટમેગ) જેવી મજ ત ૂ ,

ુગંધ સાથે સમાનતાના કારણે પ

ું છે .

નાસ ું નામ નાઈજેલા લ ત ુ ાવાચક શ દ નાઈજર (કા ં )ુ પરથી આ યો છે જે બીજના કાળા રગ પરથી આ યો છે (લે ટન

ીવાચક

શ દ નાઈજેલસ પર આધા રત છે , જેનો અથ કાળાશ થાય). સટાઈવા લે ટન શ દ છે જેનો અથ વાવેતર કે ઉગાડેલા થાય છે .

30


નસગ સે ુ

31


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.