નિસર્ગ સેતુ અંક - 14

Page 1

નસગ સે ુ

1


નસગ સે ુ

અ ુ મ ણકા 1. કુ દરતી સા ુ તર કે ઉપયોગી ઔષ ધય

- અર ઠા

2. પ ી પ રચય - દૈયડ 3. નદણ - ભાંગરો 4.

દું ર પતં ગ ું - કોમન સ વર લાઈન

5. સૌથી મહ વનો કદ ળ ૂ પાક - બટાટા 6. સૈ નકો માટે ઔષ ધય વન પ ત 7.

ૂ લોની

ક ુ વણી -

ૂ યવ ધત ઉ પાદન લેવાનો

અ ભગમ 8. બટાકા વશે રોચક

ણકાર

9. Flowers Of The Sunday

2


નસગ સે ુ

1. કુ દરતી સા ુ તર કે ઉપયોગી ઔષ ધય અર ઠા એ પાનખર

કાર ું ઔષ ધય

- અર ઠા

છે જે કુ દર ત સા ુ કે ક ડ શન તર કે પણ વપરાય

છે .

વૈ ા નક

તે ું નામ

સે પ ડસ ઈમા

નેટસ

(Sapindus emarginatus) છે

અને

સે પ ડેસી (Sapindaceae) કુ ળની વન પ ત છે . તેને અં ે લીફ સોપનટ (Notched Leaf Soapnut) સોપનટ Tree) કહે છે ,

દેશોમાં લગભગ 40

(Soapnut

તઓ જગલી

અને સંવધન કરેલી જોવા મળે છે , જેમાં ઈ ડો-મલયન ણ

માં નોચેડ

યારે હ દ માં रीठा અને સં કૃ તમાં अ र क કહે છે .

તેની વ ના ઉ ણક ટબંધીય

જેમાંથી

તે

તઓ

એસ. ઈમા

નેટસ, એસ.

ુ ય છે .

ક ુ ોરોસી અને એસ.

ાયફો લએટસ ભારતમાં થાય છે . અર ઠા મોટા ભાગે ભારતમાં સમ જ યાએ જોવા મળે છે . આ

ભારતમાં બંગાળના હુ ગલી -

હાવડા, છોટા નાગ ુર, રાજ થાન, સૌરા , દ ણ ભારત તથા ીલંકામાં જોવા મળે છે . 3


નસગ સે ુ

અર ઠા મ યમ કદ ું અધ પાનખર

કાર ું

છે . તેની છાલ કાળાશ

પડતી રાખોડ રગની અને ડા,

નાના

ગોળાકાર

ટુકડાઓમાં ફાટેલી જોવા મળે છે . પણ સ ક ું ત

કારના

અને

3

જોડ

પ ણકાઓની જોવા

પછાકાર

મળે

છે ,

જે

લંબગોળ, ઉપરની તરફ પીળાશ પડતા નીચે આછા રગના અને ઉપર આછ

વાટ વાળા હોય છે .

ૂ લો સ ટે બર - ઓ ટોબર મ હનામાં

શાખાના છે ડે લોખડના કાટ જેવા રગની

વાટ વાળા ઝૂ મખામાં જોવા

મળે છે , આછા પીળા કે સફેદ રગના હોય છે . ફળો અ

ફળ

કારના

ડસે બર - માચ મ હનામાં જોવા મળે છે , જે ગોળ - લંબગોળ, લીલાશ પડતાં પીળા રગના અને ઉપર લોખડના કાટ જેવા રગની વાટ વાળા હોય છે . ફળો પાકે બની

યારે પીળાશ પડતા

ય છે . ફળની અંદર કાળાશ પડતાં

ૂખરા રગના

ૂરા રગનાં વટાણા જેવડા,

ગોળ અને કઠણ કવચવાળાં બીજ હોય છે . અર ઠાના ફળ પછ તેના

ક ુ ાય

ણેય ખાંચા તરત જુ દા પડે છે અને દરેક ખાંચીયામાં એકેક

બીજ હોય છે . આ

ૃ ના ફળને “અર ઠા” કહેવામાં આવે છે .

અર ઠાનાં “બીજ” ને ઊગતાં તેમજ અર ઠાના

ણચાર માસથી એકાદ વરસ લાગે છે .

ૃ નો વકાસ

ૂબ જ ધીમો હોય છે . અર ઠાના 4


નસગ સે ુ

ૃ માં 9 - 10 વષ પછ ફળ આવવા ું શ થાય છે .

અર ઠાના ફળની છાલ અને તેના ગરની અંદર 11.5 % સેપોનીન, 10 % શકરા, પે ટ ન વગેરે હોય છે . આ ઉપરાત ક ુ ોરોસાઈડ હોય

પણ

છે .

બીજમાં

તેના

30

%

થર તેલ હોય છે . અર ઠા ણે કુ દરતી સા ુ ! કુ દરતની આપણને અર ઠા પે - અ

એટલે ુત -

અ ૂ ય ભેટ છે . અર ઠામાં રહેલા સેપો નન નામના ત વને કારણે અર ઠામાં ચીકાશ તથા મેલ કાઢવાનો વ શ

ણ ુ ા છે . તેથી લોકો

નાહવામાં, ગરમ અને રેશમી કપડા ધોવામાં તથા સોના - ચાંદ ના દાગીનાને ધોઈને ચમકદાર બનાવવામાં તેનો ઉપયોગ કરે છે . ભારતીય ીઓ હ

રો વષ થી પોતાના વાળની સફાઈ અર ઠા, આમળાં,

શકાકાઈ તથા ક ૂરકાછલી પાવડરના પાણીથી પોતાના વાળની સફાઈ કરે છે . અર ઠા, શકાકાઈ અને આમળાંનો ઉકાળો કર વાળ ધોવાથી વાળ

દું ર,

વ છ, લીસા, ચમકતા અને કાળા થાય છે . અનેક

કપનીઓ અર ઠામાંથી સા ુ બનાવે છે . અર ઠાના ઠળ યાની માળા અને બેરખા પણ બનાવાય છે . 5


નસગ સે ુ

ભારતમાં અર ઠાનો ઔષ ધય ઉપયોગ આ વ ુ દમાં,

ાચીન ભારતીય

તબીબી પ ત તેમજ તબેટ યન, ન ુ ાની અને સદ પ તઓમાં આ યો

જોવા મ

न धः

दोषहा ।

रीठाकरज

:

कटु ः

પણ

કરવામાં

ય ણ ુ

ઉ લેખ

ો છે .

ो ो लघुः

क ततः ।। (

नध

અને

તેનો

लेखनः गभपातकरः

हपीड़ादाहशूलनाशन

त ो णः

ૂ ચબ

હતો.

રજનીઘંટુમાં

अ र ः कटु कः पाके ती ण ो ण

જુ ની તબીબી

वात जत्

गुण)

कफनः

कु क डू त वष व फोटनाशनः ।। (राज नघ टु )

અર ઠા

વાદે કડવા - તીખા, ઉ ણવીય,

વપાકે તીખા,

દોષહર,

હપીડાનાશક, તી ણ ગરમ, મળને ઉખેડનાર, ભારે ગભને પાડનાર, ઊલટ કતા, ૂળવાઈની

વષનાશક, મ તકરોગ તથા આધાશીશી મટાડનાર, દાહ છ ૂ ા, દૂઝતા હરસ તથા ર ત -

ુ મ મટાડનાર છે . તે

વાળને ઉ મ પણે સફાઈ કરે છે અને માથાનો ખોડો દૂર કરે છે .

સે પ ડસ નામ લે ટન શ દો સેપો નસ પરથી ઉતર આ ું છે , જેનો 6


નસગ સે ુ

અથ "સા "ુ થાય છે , અને ઈ ડકસ જેનો અથ "ભારત" થાય છે .

સં કૃ તમાં તેને 'અ ર ' કહેવામાં આવે છે . અ ર

એટલે જેના

ઉપયોગથી કોઈ અ ન સં કૃ ત

નામ

જ ુ રાતી

અને

થ ું નથી.

અર હદ

પરથી નામો

આવેલા છે .

7


નસગ સે ુ

2. પ ી પ રચય - દૈયડ મોટાભાગે સવારના સમયે, આપણા ઘર આંગણાના બગીચામાં કાળો કોટ અને સફેદ શટ પહેરેલ નાનકડા સ જનને જોઈએ છ એ. આ દું ર દૈયડ

પ ી છે

!

આપણા

તે ઘર

આંગણાના બગીચા ું એક વ ુ પ ર ચત પ ી છે . તેને

અં ે

માં

ઑ રયે ટલ મૅગપાઇ રૉ બન (Oriental Magpie-Robin) કહે છે . તે ું વૈ ા નક નામ કો સાયકસ સોલાર સ (Copsychus saularis) છે .

નર કાળા અને સફેદ રગ ું ના ું અને યારે માદા

માટ દેખાવવા ં ુ પ ી છે .

ૂરા અને

રાખોડ રગની હોય છે . તે

તેની

ૂંછડ

ચી

નીચી કરતા રહે છે . તે સામા ય

ર તે

એકલા

અથવા જોડ માં જોવા મળે છે , ઘણીવાર વ વધ જૂ થોમાં અ ય પ ીઓ સાથે પણ હોય છે . 8


નસગ સે ુ

તે એક આસપાસ

મલનસાર પ ી છે . તમને આ ના ું પ ી સં યાકાળની ુબ જ

ૃ શીલ જોવા મળશે. તે આસપાસ ફરે છે અને આવાજ કર તેના સાથીને બોલાવે છે . તે

દું ર ગાયક પ ી છે . તે

પાંદડા વગરની ડાળખી કે

સાફ

જ યા પર બેસીને ચીઈઈઈ જેવી સીટ

અથવા ચી ચપ ચપ જેવો

અવાજ કરે છે .

તે લીલા અને પાણીવાળા વ તારો, બાગ બગીચાઓ અને ઘર આંગણે જોવા મળે છે .

તે ખોરાકમાં ક ટકો અને કેટલીક વાર રોટલીના ટુકડાઓ પણ ખાય છે .

તેની

આ ુ ર થી જૂ ન

ધ ુ ીની

જનન ઋ ુ છે . તે પોતાનો માળો

કુ દરતી કે કુ મ પોલાણમાં ઘાસ, ઉન, વાળ અને

નો ઉપયોગ કર

માળો બનાવે છે . માળો મોટા કદનો, અ યવ થત અને આકારમાં છ છરા કપ જેવો હોય છે . તેમાં તેમાં રતાશ પડતાં ડાઘાવાળા માદા જ સેવે છે ,

દું ર લીલાશ પડતાં ણથી પાંચ

ડા

ૂરા રગના અને

ક ૂ ે છે .

ડાને ફ ત

યારે બ ચાંના ઉછે રમાં નર માદાનો સરખો હ સો

હોય છે .

9


નસગ સે ુ

3. નદણ - ભાંગરો ભાંગરો એ

ૃંગરાજ તર કે ઓળખા ું આ વ ુ દ ું ઉ મ ઔષધ છે . તેને

વાળનો રા

તર કે પણ ઓળખવામાં આવે છે . તે ન દણ તર કે લગભગ

ૂરા વ માં

ઉગે છે . તે ું વૈ ા નક નામ

ઈક લ ટા

આ બા છે અને તે એ ટેરેસી

કુ ળની

વન પ ત અં ે

છે .

માં

ઈક લ ટા ફો સ

(Eclipta) ડેઈ

(False Daisy), વગેરે નામોથી ઓળખવામાં આવે છે . તેને

જ ુ રાતીમાં કાળો ભાંગરો પણ કહે છે . તે એ શયા ું

ળ ૂ વતની છે .

ભાંગરો જમીન પર કે સીધો વધનારો છોડ છે અને તે ું

કાડ ટૂકા

સખત વાળથી આ ૃત હોય છે . પણ સાદા, સામસામે, લાંબા પ કે લંબગોળ અને કનાર ડૂં ક

દ ું રત કે તર ગત હોય છે .

જેવા

ુ પ વ યાસ

કારનો શાખાઓના છે ડા પર કે પણના અ માંથી નીકળતો

જોવા મળે છે . કારના

તેને

ુ પ વ યાસમાં કરણ

ુ પ અને બબ

ુ પ એમ બે

ૂ લો અને તે સફેદ રગના હોય છે . બીજ અસં ય અને કાળા

રગના જોવા મળે છે . તેના છોડ ચોમાસે ઘણા જોવા મળે છે પર ુ 10


નસગ સે ુ

ભીનાશવાળ જ યા હોય તો બારેમાસ પણ જોવા મળે છે .

તે ભીનાશવાળ જ યાઓ, ખેતરો, પાણીની નીકો વગેરેમાં કુ દરતી ર તે ઉગી નીકળે છે .

भृ राजः

समा यात त ो णो

एव

कफशोफामपा डु व घृ ोग वषनाशनः ॥११॥ (ध वंत र नघ टु , આ

ોકમાં કહેવામાં આ ું છે કે ભાંગરો કડવો, ગરમ,

ोक -11) ક ૂ ો, સોજો

દૂર કરવામાં મદદ કરે છે , ખાટા ઓડકાર દૂર કરે છે , એ ન મયા દૂર કરે છે ,

વચાના

રોગોમાં ફાયદાકારક

છે ,

દયરોગમાં ઉપયોગી ઝે રના

છે , ચેપને

રોકવામાં મદદ કરે છે અને શર રમાં કફ દોષને સં ુ લત કરે છે . તે ું પંચાંગ કેશતેલની બનાવટમાં વપરાય છે . તે કફ, ઉધરસ, હરસ વગેરેમાં પણ

યો

ય છે . તેનો

ળ ૂ નો ઉકાળો

લીવરને તંદરુ ત રાખે છે . લીવર સંબ ધત બીમાર ઓ દૂર કરવામાં ભાંગરો ઉ મ ઔષધ છે . કમળાના રોગોમાં તે લાભકાર છે . ખરતાં 11


નસગ સે ુ

વાળને અટકાવવામાં તે રામબાણ ઇલાજ છે .

તેના સં કૃ ત નામ

ૃંગરાજ

પરથી

ભાંગરો

ું

હશે.

યારે

અ ક ુ

લોકો

પ ૃ

તપણ વખતે ભાંગરાને પાણી રેડે છે માટે તેને સં કૃ તમાં પ ૃ ય કહે છે અને વાળને કાળા

કરવામાં

ઉપયોગી

હોવાથી કેશરાજ પણ કહે છે .

12


નસગ સે ુ

4.

દું ર પતં ગ ું - કોમન સ વર લાઈન

કોમન સ વર લાઈન - Common Silverline ( પનડા સસ વ કેનસ -

Spindasis vulcanus) એ એક ના ું કદ ું, રગબેરગી પતં ગ ું છે જે દું ર નારગી અને સફેદ પ ઓ ધરાવે છે .

આ પતં ગયાની ઉપરની તરફની પાંખો કાળાશ પડતાં વાદળ રગની હોય

છે .

આગળની પાંખ

કેસર

ભગો

પર

કાળા ધ બા હોય

છે .

પાછળની પાંખ પર

ૂ છડ

પાસે કેસર

રગ ું

આછો પીળો રગ અને તેના પર કાળ

નશાન હોય છે . નીચેની તરફ કનાર ઓવાળ લાલ પ ઓ,

જે ઉપરની અને નીચેની એમ બંને પાંખો પર હોય છે . નરમાં થોડો વાદળ રગ જોવા મળે છે , જે માદામાં હોતો નથી. નીચેની તરફ ચાંદ જેવી ચમક લી લાલ પ ઓ હોય છે .

પનડા સસ

ુબ જ મોટ

ત છે જે ભારતથી લઈ તેના

દેશો ઇ ડોને શયા, ફ લપાઈ સ અને

પાન

ધ ુ ી, તથા પ

ૂવના

મમાં 13


નસગ સે ુ

આ કા

ુધી જોવા મળે છે . ભારતમાં તેની લગભગ 19

ઓળખવા મળ છે . વ કેનસની વ કેનસ ભારતમાં, ફ કા મળે છે . આ

ણ ઉપ

તઓ

તીઓ જોવા મળે છે -

ીલંકામાં અને તાવોયાના યાનમારમાં જોવા

ત નેપાળમાં જોવા મળતી નથી.

તેના લાવાની ખા

વન પ તઓ

બીએસી, સે પ ડેસી, વબ નેસી,

રહામનેસી વગેરે છે .

કુ ળની આ

તના લાવાને ક ડ ઓ સતત મદદ

અને

સર ણ કરે છે જેથી

ુપા અને વય ક પતં ગ ું બની શકે.

તે ઉડવામાં તેજ હોય છે , પર ુ તે જમીનની ન

ક જ ઉડે છે .

ુ લા

મેદાનો અને બગીચાઓમાં જોવા મળે છે . તે વારવાર એક જ જ યા પર ફર થી આવે છે .

14


નસગ સે ુ

5. સૌથી મહ વનો કદ ળ ૂ પાક - બટાટા બટાટા (સોલેનમ

બ ુ રઝમ - Solanum tuberosum) એ ખા

પોષણ સલામતીના

અને

કોણથી ઘ , મકાઇ અને ડાગર પછ વૈ તરે

ચોથો

સૌથી મહ વ ૂણ ખા

પાક છે .

બટાટાની ખેતી ભારતમાં

ુ ય વે પ

મ બંગાળ, ઉ ર

દેશ,

બહાર, પં

બ,

જ ુ રાત, ઓ રસા, અસમ, છ ીસગઢ, ઝારખંડ વગેરે રા યોમાં થાય છે .

બટાટા સીધો વધનારો રસદાર છોડ છે , જેમાં અસં ય માંસલ, મજ ત ુ , કોણીય, ડાળ ઓ 1.2 મીટર ૂ લેલા

ળ ૂ જોવા મળે

ચાઇ

ધ ુ ી વધે છે અને

ૂ મગત

છે . ળ ૂ સામા ય ર તે 40-50 સે.મી.

ડા, ળ ૂ ની ટોચ પર વક સત કદ બને છે , જે ગોળાકાર કે લંબગોળ, કદ, વજન અને રગમાં

ૂબ અલગ હોય છે . કદ પર અસં ય આંખો

જોવા મળે છે , જે સં યા અને સ ક ું ત

પ છાકાર

ૂબ ચલ હોય છે . પણ આંતરે આવેલા કારના હોય છે , બધી જ પ ણકાઓ

આકારમાં અલગ અલગ હોય છે .

ૂ લો

ુ છામાં આવે છે , જે મોટા 15


નસગ સે ુ

ભાગે સફેદ રગના હોય છે . ફળો બેર

કારના અને અધ ગોળાકાર,

લીલાશ પડતાં પીળા રગના, ઝે ર અને તેમાં અસં ય બીજ હોય છે .

તેની લગભગ 200

તઓ જગલી અથવા ખેતી થતી હોય તેવી

અવ થામાં જોવા મળે છે તેની ઉ પ

દ ણ અમે રકાના એ ડ ઝ

પવતમાળામાં થઈ હોય તે ું માનવામાં આવે છે , જેને 16 મી સદ માં પેનના નાગ રકો

ારા

સમશીતો ણ પાક તર કે અય

રુ ોપમાં લાવવામાં આ ું હ .ું અહ તે એક થા પત થ ું હ ું અને યારબાદ તે વ ના

ૂ મ ભાગોમાં વસાહતી

17 મી સદ ની શ આતમાં પોટુગીઝ વેપાર ઓ

સાર સાથે વ ત ુ હ .ું ટશ ધમ

ભારતમાં તે

ચારક સં થાઓ અને

ારા લાવવામાં આ ું હ .ું

આજ મોટાભાગના ઘરોની રસોઈમાં બટાકા જોવા મળે છે અને લોકો તેમાં શાકભા

થી લઈને વ વધ

કારના ઉ પાદનો ખાય છે . પર ુ એક

સમય હતો

યારે તેને અંધકારનો પાક કહેવામાં આવતો હતો અને 16


નસગ સે ુ

લોકો ખાવામાં ડરતા હતા. બટાટાને શંકા સાથે જોવામાં આવતા હતા, ખાસ કર ને આ

રુ ો પયન દેશોમાં.

દેશોમાં

તબંધ

વષ 1769

બટાટા

પર

હતો

પર ુ

ધ ુ ીમાં બટાટાએ

ધીમે ધીમે લોકોના

દયમાં

થાન બનાવી લી ું. તે સમયે ા સમાં ઘ ના પાકને ભારે ુકસાન થ ું હ ું અને

ડે

દુકાનમાંથી ગાયબ થઈ ગઈ હતી. પે રસની ગલીઓમાં રમખાણો થઈ ર ા હતા અને બેકર ઓમાં ૂંટ ચલાવવામાં આવી રહ ર શયા, ઓ ાસ

યા અને

હતી.

ે ચ રા

ુ સયા સાથે 7 વષ ું

ૂખમરાના આરે હતો.

બચાવેલા ખોરાક વશેના

આવી

થ તમાં,

શાહ એ તાજેતરમાં ુ

સમા ત ક ુ હ .ું

ા સે દુ કાળના

અ યાસ માટેનો એવોડ

ાસથી

હેર કય .

આ એવોડનો વજેતા એ ટયાનો ઓગ ટન પેર ટઅર હતો, જે એક વ ુ ાન ફામસી એ ે ટસ હતો, જેમણે ગા

ા હતા. સાત વષ ચાલેલા

ુ સયા જેલમાં થોડા વષ

ુ માં ઘાયલ થયા પછ તેને 1761

ની સાલમાં હેનોવર જેલમાં રાખવામાં આ યો હતો. અહ તેણે તેના જેલની કોટડ

બહાર બટાકાના છોડને જોવામાં સમય પસાર કય .

અહ તેમને દરરોજ

ણ બટાકા ખાવા મળતા હતા. જેલમાં બે વષ 17


નસગ સે ુ

દર મયાન બટાકાના સેવનથી તે વ થ રહે છે .

તેણે

થ ું યારે તે મનમાં બટાટાની યાદ લઈને પે રસ પાછો ગયો. બટાટાની

ણ ુ વ ા

કર ને એવોડ

વાતો

યો. આ સમય

ધ ુ ીમાં, બટાટા 150 થી વ ુ વષ થી

રુ ોપમાં પહ યા હતા,

પર ુ આજ

ધ ુ ી તેના પર કોઈ ું

યાન ન હ ું. પાદર ઓએ બટાટા ઉગાડવા પર અને

ક ું

તબંધ હ ું

કે

ો હતો,

તે

માનવ

વપરાશ માટે યો ય નથી, કેમ કે બાઇબલમાં તેનો ઉ લેખ નથી.

લે ડના વન પ તશા

ીઓએ બટાટાને

ગણા ું હ ું. વષ 1616 માં પર

ા સના બગ ડ ના

ાંતમાં બટાકાની ખેતી

તબંધ હતો.

1740 ના દાયકામાં સાથેના આઠ વષના સમ

ૂળ અને અંધકાર ું ઉ પાદન

ું કે બટાટામાં

ુ સયામાં બટાકાની ુ ુ

દર મયાન,

વીકૃ ત મળ . ઓ

ુ સયાના શાસક

દર મયાન લોકોને

ેડ રક ધ

યા ટે ને

વંત રાખવાની સંભાવના

છે , કેમ કે દુ મનોએ અનાજના પાકનો નાશ કય હતો.

18


નસગ સે ુ

વષ 1744 માં તેમણે બટાટાના બીજ વતરણ અને ઉગાડવાનો આદેશ આ યો. વષ 1744 માં,

યારે બટાટા બા ટકમાં દ રયાકાઠાના શહેર

કોલબગમાં આ યો, યારે તે ખેડૂતો આવે છે કે

ારા વીકાય નહ . એ ું માનવામાં

ેડ રકે તે પછ ચેતવણી આપી હતી કે જે લોકો બટાટાનો

વીકાર નહ કરે તેઓના નાક અને કાન કાપી નાખવામાં આવશે.

વષ 1745 થી, સૈ નકોએ બટાટાની મોટ મા ા

રાખવા ું શ

ક .ુ

ા સમાં,

ેડ રક

જેવા

શાસક

બટાટાના

ટેકામાં

નહોતા પર ુ

આ યા, તેમણે

પેરા ટયર ઇનામ યો શાહ

પ રવાર બટાટાની ન

ઓગ ટના રા ૂ લોનો

ક આવી ગયા. વષ 1785 ની 23

નો જ મ દવસ હતો. આ

ુ પ ુ છ રજૂ કય

અને

રા

સંગ,ે પેર ટઅરે બટાકાના

અને તેની પ ની એટલા

ભા વત

થયા કે બટાકાને મે ુમાં સમાવવાનો આદેશ આપવામાં આ યો. આ પછ બટાટા શાહ પ રવારને પીરસવામાં આ યા હતા. બી

બાજુ ,

પેર ટઅર ઘણીવાર ભોજન સમારભો રાખતા હતા, જેમાં મહેમાનોને ફ ત બટાટા પીરસવામાં આવતા હતા.

19


નસગ સે ુ

વૈ ા નકો

અને

રાજકારણીઓ

બે

મન

ે ક લન

અને

થોમસ

જેફરસન એક વખત આવા ભોજન સમારભમાં જોડાયા હતા. પેરા ટ અરે વષ 1786 માં બટાકાની ખેતી શ ચોક દારને ખેતરમાં રા યો.

કર

અને એક

આનાથી લોકો ું યાન આક ષત થ ું અને

એ ું માનવામાં આવ ું હ ું કે બટાકા કમતી છે . પછ ઘણા લોકોએ બટાકાની ચોર કર અને ઉગાડવા ું શ

ક .ુ 19 મી સદ માં, થોમસ

મા થસ અને ચા સ ડા વને બટાકાની

હમાયત કર . આ પછ ,

બટાટાએ એવી ગ ત પકડ કે તેણે

ારેય પાછુ વળ ને જો ું નહ .

બટાટામાં 20 ટકા ઘન ભાગ અને 80 ટકા પાણી હોય છે . 100 બટાટામાં 75 2.2

ામ પાણી, 19

ામ ફાઈબર), 2

ામ કાબ હાઈ ટે ( ટાચ 15

ામ

ોટ ન, 0.1

ામ

ામ અને

ામ ચરબી અને ઘણા

વટા મન (સી, ઈ, કે, બી6) અને ખ નજો અને ધા ઓ ુ (મે ે શયમ, ફો ફરસ,

પોટે શયમ)

મળ

આવે

છે .

બટાકામાંથી

અનેક

ખા

સામ ીઓ બને છે , જેમકે બટાકાવડા, વડાપાવ, ચાટ, બટાટા ભર કચોર , ચ સ, મેળવીને બધાં

ચ ાઇસ, સમોસા, ટ ત

, વગેરે. બટાકાને અ ય શાક સાથે

તની વાનગીઓ અને શાક બનાવાય છે .બટાટા એ

કારનાં શાકભા

માં સૌથી વ ુ

લગભગ દરેક શાક સાથે

મ સ કર ને તે ું શાક બનાવી શકાય

છે .બટાટા ું શાક બાળકોથી માંડ ને છે .બટાટા વગર શાકભા

મલનસાર છે , અથાત્ તે

ની ક પના કરવી

લોકો સૌ ું માની ું શાક ુ કેલ છે .

20


નસગ સે ુ

6. સૈ નકો માટે ઔષ ધય વન પ ત વ એ ઘણી મોટ મોટ લડાઇઓ જોઈ છે . એથે સ અને

પાટાની લડાઈ, આરબોની

ીકોએ પ સયન સામે

પેન સામે, બેથલહેમ ું

ુ ,

વગેરે. તેવી જ ર તે, જો આપણે ભારતીય ઇ તહાસ પર નજર કર એ તો, યાં સકડો લડાઇઓ થઈ છે . વદેશી લોકોએ ભારત પર વારવાર આ મણ ક ુ હ ું અને તેને લો હયાળ બના યો હતો. ક લગ

ુ ,

આરબો

ારા ભારત પર આ મણ, હુ ણો ુ આ મણ, પાણીપતની

લડાઇ, હ દ ઘાટ ું આ મણ.

ુ , પા ક તાન અને ચીન

આ લડાઇમાં સામા ય નાગ રકોની સાથે સકડો સૈ નકો

માયા ગયા છે . પર ુ સૌથી મહ વનો

વષય એ છે કે આ લડાઇ

દર મયાન અસં ય સૈ નકો અને નાગ રકોને પણ ઇ 1854 માં, મ ય હ ું.

ટને

મઆ ું

ુ માં દવાઓનો અભાવ

ૃ ુ પા યા હતા.

વથ લે પ' તર કે ઓળખાતા

સેવા કર હતી.

પહ ચતી હોય છે .

ક ુ અને ર શયા વ ચે ચાલી ર ું

ક ુ ની તરફેણ કર હતી. આ

હોવાને કારણે ઘણા સૈ નકો લેડ

ારા ભારત પર

ભગવાનની કૃ પાથી, 'ધ

લોરે સ નાટ ગલે સૈ નકોની સાર

લોરે સે મ હલાઓને લ કર હો પટલોમાં નસ તર કે

દાખલ કર હતી. આ નસ દવાથી લઈને ખોરાક સૈ નકોની સંભાળ લેતી હતી. સોલફે રનો હેનર

ઇટાલીના બી

ુધીની ઇ વતં તા

તર કે ઓળખવામાં આવે છે , એક

ુ , જેને

વસ નાગ રક

ડુના ટ, સૈ નકોની ભયાનક દુઘટના અને ભયાનકતા જોઈ

ભયભીત થઈ ગયો હતો અને તેણે રેડ

ોસની

થાપના કર . આ 21


નસગ સે ુ

ુ માં, લગભગ ચાલીસ હ

ર સૈ નકો માયા ગયા અને ઘાયલ થયા.

તેમણે જનીવા કો ફર સનો માગ બના યો. જે સૈ નકોના ક યાણ વશે વચારે છે .

ઘણા સમય પહેલા હો પટલોની હાલત સાર

નહોતી.

હો પટલોમાં પ ર થ ત વ ુ ખરાબ હતી.

ત સૈ નકોના ચેપને

કારણે મોત નીપજતા હતા.

અંગ કાપવાથી અથવા ઈ

લ કર

પહ ચાવાની

ઘટનામાં ચેપને કારણે સૈ નકો માયા જતા હતા. આવી ઔષ ધય વન પ ત સવાય કોઈ વક પ નહોતો. ઘણી પાછળથી લોક ય થઈ.

થ તમાં

એલોપેથી દવાઓ

એલોપથીની ખોટ દવા મ ુ ય માટે

વલેણ સા બત થઈ શકે છે . તેની આડઅસર પણ છે . અમે રકાના ણ રા પ તઓ

યોજ વ શ ટન, હે રસન અને ટેલર એલોપથીની

ખોટ દવાથી માયા ગયા. ખાંડનો ઉપયોગ સૈ નકોને ચેપથી બચાવવા માટે કરવામાં આવતો હતો. ખાંડ ચેપ

ત અને સડતા ઘા માટે

ૂબ

અસરકારક હોવા ું માનવામાં આવે છે કારણ કે ખાંડ વકૃ ત નથી થતી. સૈ નકોના કપાયેલા ભાગની સારવાર માટે ખાંડ અને મધ ફાયદાકારક છે . મધ તેના ઉપચાર

વા ં માટે

ુ ત મધ

ણ ુ ધમ માટે લગાવતા

વન પ તઓના ઉપયોગમાં

ણી ું છે . મ ના લોકો ઘાના

હતા.

મ વાસીઓ

ૂબ આગળ હતા. તેઓ

ઔષ ધય ત ૃ

ય તના

'મમી' બનાવવા માટે તેના શર રને જ ુ ુ ત કરવા માટે તાડના દા થી ધોતા હતા. જો કે, ઘામાંથી લોહ નીકળ ું હોય યારે ઘા પર ખાંડ ન લગાવવી જોઈએ. એ ું કહેવાય છે કે રાજ ૂત સૈ નકોને અફ ણ 22


નસગ સે ુ

આપવામાં

આવ ું

હ ું.

અ તસારની

થ તમાં

સૈ નકોને

અફ ણ

આપવામાં આવે છે . પહેલાની લડાઇઓ દર મયાન સૈ નકો શીતળાની બીમાર થી પીડાતા હતા. સૈ નકોને ૂ લપ અને ઓકના ઘણા

ક સાઓમાં

થ તમાં સૈ નકોને '

નેક ટ, પા ટ રજબેર , ચમેલીઆ,

ૃ ની છાલ વડે સારવાર આપવામાં આવી હતી. સનકોનાનો ઉપયોગ પણ થતો હતો.

ઝાડાની

ુ માસ' સારવાર માટે આપવામાં આવ ું હ .ું

બધા જ સં મત રોગો માટે, સૈ નકોને દવા તર કે આપવામાં આવતી.

ા , પોકવીડ જેવી વન પ તઓ

ાચીન

ીક લોકો તેમના સૈ નકોની

સારવાર માટે વ રયાળ , તમાલ પ , કાકડ ના

ળ ૂ , સફેદ

, લોબાન,

મધ, ઓ લવ ું તેલ, અફ ણનો ઉપયોગ કરતા હતા.

ીસ યો ા

હેની બલે આ સના ઇટા લયન આ મણ દર મયાન સરકાનો ઉપયોગ કય હતો.

ીક સૈ નકોએ તેમના ઘાની સારવાર માટે મલમનો ઉપયોગ

કય હતો, જે ગંધરસ અને ઓ લવના તેલથી બનેલો હતો. સહ પાણી નામ ું

ૂ લ સૈ નકો માટે એકદમ ઉપયોગી છે .

3,000 વષ પહેલા પણ તેનો ઉપયોગ કરતા હતા. ૂ લને 'સો ઝર આ

ૂલ

લાવર' કહેતા હતા. સૈ નકોના બા

ૂબ જ ઉપયોગી છે .

તેના

ાચીન

ીક લોકો

ીક સૈ નકો આ ઘાને મટાડવામાં

ૂ લો અને પાંદડા ર ત ાવને

રોકવા માટે ઉપયોગમાં લેવાય છે . સૈ નકો તેનો ઉપયોગ પેટ સબંધી રોગો માટે પણ કરે છે . તેના

ૂ લો અને પાંદડા સીધા ખાવા અથવા

ઉકાળ ને ચા તર કે પણ વપરાય છે . તે વચાના રોગો માટે ફાયદાકારક છે .

23


નસગ સે ુ

સૈ નકોની સારવારમાં સરકાનો માનવ

ૂબ જ મહ વ ૂણ ફાળો છે . તે

તને મળે લ એક અ ૂ ય ભેટ છે .

સફરજન,

તે કુ દરતી ઉ પાદન છે . તે

ા , ખજૂ ર, ચોખા અને ખાંડમાંથી બનાવવામાં આવે છે .

સરકો સૈ નકો માટે દૈ નક ઉપયોગમાં લેવાય છે . સૈ નકોને તે તાકતવર અને ઉ સાહ ૂણ રાખે છે . રોમના સૈ નકો આ પીણાને 'પોરકા' કહેતા. સરકો એ ટ

બે ટે રયલ હોવાને લીધે, ઘા પર લાગાવવામાં આવતો

હતો જેથી સૈ નકોના ઘામાં ચેપ લાગતા ન હતા અને સાફ જખમો ઝડપથી મટ જતો હતો. અમે રકન ુ

હ ૃ

અને

થ ુ રો

થમ વ

દર મયાન સફરજનના સરકોનો ઉપયોગ કરવામાં આ યો હતો.

ા સના

ુઇસ તેરમાંએ તેની ગરમ તોપોને ઠડ કરવા માટે સરકોનો

આશરો લીધો હતો.

ગોળ બારના ઘામાં ઔષ ધય વન પ તની દવાઓ ું મજ ત ૂ યોગદાન છે . ડા,

લ ુ ાબનો અક અને ટપ ટાઇન તેલ ું

ઘાવના ઉપચારમાં વપરા ું હ .ું અમે રકન

હ ૃ

મ ત ગોળ થી થતાં ુ

દર મયાન, કેલડુલા

ૂ લનો ઉપયોગ લોહ ના

વાહને રોકવા માટે કરવામાં આવતો હતો.

રોમન સૈ નકો ચમેલીના

ૂ લ જખમો પર લગાવવા માટે તેમની સાથે

લઈ જતા હતા.

આ દવાસી લોકો વાંદાના લાવાથી બનાવેલા ઝે રનો ઉપયોગ તેમના તીરમાં કરતા હતા. તેના પર

વા આ દવાસીઓ તેમના તીરને ઝે ર બનાવવા

ૂંક લગાવતા હતા. રાજે

ચોલના સમયમાં

દર મયાન 24


નસગ સે ુ

પગ કાપવાની ઘટનામાં કૃ મ પગની જોગવાઈ હતી. શાકાહાર ભોજન પર પણ ભાર હતો. રાણા

સ ાટ અકબરે

ો હતો. તે ફળો પર ભાર

તાપે જગલોમાં રહ ને જગલી ફળો અને ઘાસની રોટલી

ખાયને પોતાનો

ુ કેલ સમય કાઢયો હતો. ઘણી વખત તો તે પણ

નશીબમાં ન હ ું. એટલા માટે જ આજે પણ રાજ ૂતો રાણા માનમાં

ક ૂ તો

તાપના

ત ૂ ા સમયે તેમના પલંગની નીચે ઘાસનો ટુકડો રાખે છે .

ઉ ચ અ ાંશમાં લડતી વખતે

તકૂ ળ મોસમનો સામનો કરવો પડે છે .

બફ લા પવનથી બચવા માટે, કુ વારપાઠુ માંથી

મ તૈયાર કરવામાં આવી

છે , જે સૈ નકોના શર રને બફ લા પવનોથી થતાં ઘાથી બચાવે છે . ભારતીય સૈ નકો માટે 15 હ સનો સમાવેશ કર ને એક 'હબલ

ક'

તૈયાર કરવામાં આવી છે જે ઉ ચ અ ાંશમાં તૈનાત કરાયેલા સૈ નકોને વ થ રાખવામાં અસરકારક રહેશે. ભારતીય સૈ ય (કે સકમ) માટે

વ ાનને મરચા

ારા એક બોલ તૈયાર કય છે જે ભારતીય ફો

દળો

ૂબ ઉપયોગી થશે. તેનો ઉપયોગ ટ યર ગેસ તર કે થઈ શકે છે .

મ હલાઓ પણ તેને પોતાના આ મર ણમાં રાખી શકે છે .

આ મર ું

ૂવ ર ભાગમાં ઉગાડવામાં આવે છે અને પેટની સમ યામાં ઉપયોગી છે . તેનો ઉપયોગ ધોમ ધખતા

ૂયના તાપથી

રુ ત રહેવા માટે થાય

છે .

આપણા વૈ ા નકોએ પરમા આશરો લીધો છે .

- રે ડયેશનની સારવાર માટે

લ ુ સીના પાંદડામાં એક

કારનાં ઔષ ધય

લ ુ સીનો ણ ુ ધમ 25


નસગ સે ુ

ધરાવે છે જે પરમા સ ુ

કરણો સગથી

ુકસાન પામેલા કોષોને

ઝાબેર અને પ પાપડામાં ઔષ ધય

ણ ુ ધમ છે જે પરમા

કરણો સગથી પીડાતા સૈ નકોની સારવાર કર શકાય છે . ઝાબેર

વચા અને પાચનતં ની સારવાર માટે

ીકોએ તેના

પાંદડાને

ઘોડાઓને

ધ ુ ારે છે .

ખવડા યા,

' હ પોફ ' છે જેનો અથ 'ચમકતો ઘોડો' થાય છે .

ળ ૂ ૂત ર તે,

ૂબ ઉપયોગી છે . તે ું

વન પ ત નામ

' પ પાપડો' પરમા

કરણો સગની સારવારમાં ઉપયોગી છે . તે પગ અથવા પગ હેઠળ થતી વચાના રોગોની સારવાર કર શકે છે . 'પોડોફાઈલમ હે ઝે મ' પરમા વ કરણોની સારવાર કરે છે . તે એક બહુ ઉપયોગી છોડ છે . સમયમાં તેને 'ઈ ર ય ઔષધ' કહેવા ું. કારણ કે આના રોગોની સારવાર થઈ શકે છે . ખા

પદાથ સાથે

ારા અનેક

સૈ નકો તેમની પો ટ દર યાન અ ય

ય ૂ ખ ુ ી અને દૂધીના બીજ સાથે રાખે છે કારણ કે

ય ૂ ખ ુ ીના બીજમાં મે ે શયમ, પોટે શયમ અને વટા મન ઇ ું માણ હોય છે .

ય ૂ ખ ુ ીના બીજ

દૂધી અને સીતાફળના બીજ પણ

પણ સમાવેશ થાય છે .

ૂબ કાય મ છે , તેથી સૈ નકોના ' ૂ ડ ૂ ડ પેકેજમાં મકાઈનો

ૂ મદળ અને નૌકાદળમાં યોગાસનને

આપવામાં આ ું છે . યોગાસન સૈ નકોના શાર રક વા ય પણ

થાન

વા યની સાથે

ળવશે. યોગએ આ વ ુ દક વ ાનની એક

શાખા છે . આમ આપણે જો ું કે વન પ તશા સૈ નકો માટે

ુ કળ

દય માટે પણ ફાયદાકારક છે .

પેકેજ'માં તેમને શામેલ કરવામાં આ યા છે .

માન સક

ાચીન

ની દવાઓ આપણા

ૂબ જ મહ વ ૂણ અને ઉપયોગી છે . એલોપેથીકના આ

ગ ુ માં પણ આપણે તેનો ઇનકાર કર શકતા નથી. 26


નસગ સે ુ

ૂ લોની

7.

ક ુ વણી -

ૂ યવ ધત ઉ પાદન લેવાનો

અ ભગમ ‘ ુ લ’ બે અ રનો આ શ દ સાંભળતા જ આપ ં મન કોમલતા, દું રતા

અને

ગ ુ ધ ં થી

તરબતર થઈ

ય છે .

બહુ

આ ુ ય

ધરાવતા

ટૂકુ આવા

વ ુ સમય

ૂ લોને

ધ ુ ી સાચવી

રાખવા માટે તેને

ુ વીને

સં હ કરવામાં આવે છે . આવો ૂ લોની

ક ુ વણી વષે

ક ૂ ા ૂ લો શા માટે ?

-

ક ુ ા

ણીએ.

ૂ લોની બ ે ભારત અને આંતરરા

છે . ભારતમાંથી તે

પાન, અમે રકા અને

ય બ

રમાં

ૂબ જ માંગ

રુ ોપ જેવા દેશોમાં નકાસ

પામે છે .

- વ વધ

તઓનાં

ૂ લોની ઉપલ ધીને કારણે ભારત

ક ૂ ા

ૂ લોની

નકાસમાં સૌથી અ સ ે ર છે .

- આ નકાસમાં ફ ત

ૂ લ જ નહ . પર ુ તેના બીજ, થડ, ડાળ ઓનો 27


નસગ સે ુ

પણ સમાવેશ થાય છે .

- ભારતમાંથી કરોડ

ક ૂ ા

ૂ લોની નકાસ

તવષ અંદાજે 175 થી 200

પયા જેટલી છે . 500 જેટલી વ વધ

તઓની 20 અલગ

દેશોમાં નકાસ કરવામાં આવે છે .

- તેમાંથી હાથવણાટવાળા પ ો, લે પશેડસ, મીણબતીનાં થેલા, ફોટો

ે સ, ખોખાં, ચોપડ ઓ, દવાલની ર

એવી અનેક ભેટસોગાદો બનાવવામાં આવે છે .

ટે ડ, શણના

ઇઓ , કાડસ અને ૂકા

ૂ લોનો ઉપયોગ

આ ઉ પાદનો ું સ દય વધારે છે .

ક ૂ વણી કરવા માટેના

ૂ લોને સવારનાં કલાકોમાં

યારે ઝાકળ

ક ૂ ાઈ

ય યારબાદનાં કલાકોમાં કાપી લેવામાં આવે છે . કા યા બાદ તેમને ર બર વડે ઝું ડ માં બાંધી લેવામાં આવે છે અને તેમને

ૂય કાશથી બને

તેટલાં જ દ દૂર કરવામાં આવે છે .

28


નસગ સે ુ

• ૂ લની ૂલ

ક ૂ વવાની પ ત :

ક ૂ ાવવાની

યામાં

ક ૂ વણી અને રગકામ એમ બે

વ વધ

તબકકાઓને યાનમાં લેવામાં આવે છે .

ક ૂ વાણી

ય ૂ કાશમાં

ક ૂ વાણી : આ એક સ તી અને સરળ પ ત છે , પર ુ

વરસાદ વાતાવરણમાં આ પ તનો ઉપયોગ કર શકાતો નથી.

-

વાંસને

સહારે

ુ લનાં

ઝુ મખાં

ઉપરથી

નીચે

તરફ

ધા

લટકાવવામાં આવે છે .

- કોઇપણ રસાયણનો ઉપયોગ થતો નથી. ફકત હવા ઉ

સવાળ

જ યા હોવી આવ યક છે .

આ પ તમાં ુ ગના આ મણની શ

શીત

ૂકવણી :

ય ૂ કાશની

તાઓ વધારે રહે છે .

ક ૂ વણી કરતાં આ વ ુ ઉ મ પ ત છે .

જેમાં ડહાઇ શ ે ન મશીનો વડે ુ લમાં રહેલ ભેજને

ક ુ વવામાં આવે છે ,

પર ુ આ માટેનાં સાધનો ઘણાં મ ધા હોય છે . જો કે આ ર તે

ક ૂ વેલ

ૂ લોની કમત પણ વ ુ ઉપજે છે .

દાબ

ૂકવણી : આ પ તમાં ૂ લને ભેજ ુસક કાગળમાં વીટાળ , તેની 29


નસગ સે ુ

ઉપર જ ર મા ામાં દબાણ આપવામાં આવે છે . આથી કૂ લો સપાટ બની ૂ લોને

ય છે . જો કે ઘણી વાર ુકસાન પણ થાય છે .

લસર ન પ ત : ભેજ નકળ ગયા બાદ

ૂ લોને

લસર નમાં બોળવામાં

આવે છે . આ પ ત

ારા ઉ ચ

ણ ુ વતાનાં ૂ લ મળે છે .

પો લસેટ પો લમર : પો લસેટ પો લમર છાટવાથી

ૂ લો

ક ુ ાઈ

યે છે . અહ

ૂકાવવામાં લાગતો સમય

ૂબ

જ ઓછો હોવાથી તૈયાર ઉ પાદનનો રગ વ ુ જળવાઈ રહે છે .

સ લકા પ ત : સ લકા અથવા સ લકા જેલનાં ઉપયોગ આખા રાખીને છે .

ક ૂ વી શકાય છે . જેથી તેની

ૂબ જ નાજુ ક

ણ ુ વ ામાં

ુ પો અને વન પ તઓને આ ર તે

ારા

ૂ લને

ધ ુ ારો થાય ુકવવામાં

આવે છે .

• રગકામ - ‘ ોસાયન’

- 4

કારનાં રગો

ક ૂ ા ૂ લો માટે સવ ે

રહે છે .

ક ા રગને 20 લીટર પાણીમાં ઓગાળ , 800 લીટર ગરમ 30


નસગ સે ુ

પાણીમાં, 2 લીટર એ સ ટક એ સડ સાથે ઉમેર , રગ શોષી લે ધ ુ ી

-

યાં

ુકા ૂ લોને આ ાવણમાં બોળ રાખવામાં આવે છે .

ૂબ પોચાં

ૂ લો માટે અને તેમનો રગ વધારવા માટે તેમાં મે ે શયમ

લોરાઇડનો ઉમેરો કરવામાં આવે છે .

ક ૂ ા ૂ લોની બનાવટો

1. ૂ લો અને વન પ તનાં વ વધ ભાગો - કોકસ કો બ, મોગરો, અમરા થસ, અરેકા અને નાળ યેરનાં પાંદડા અને કાપેલા ુ લો આ વગમાં આવે છે . - તેમાં

ૂકા પણ અને ડાળખીઓ જ યા ભરવા અને

ુ લોને વ ુ

ભરચક અને દળદાર બનાવવા વાપવામાં આવે છે . - બે દશકથી આ

કારની પેદાશો દેશમાંથી નકાસ થઈ રહ છે .

2. પોટપોર - આ હળવા

ૂકા

ગ ુ ધ ં ી ૂ લો ું પો લ થન બેગપેક મળ ું વ પ છે .

- સામા ય ર તે તેને કબાટમાં,

ોઅસમાં અને બાથ મમાં રાખવામાં

આવે છે . - આ લગભગ 300

કારની વન પ તઓમાંથી તૈયાર કરવામાં આવે છે .

- બેચલસ બટન, કો બ, મોગરો,

લ ુ ાબની પાંદડ ઓ, બોગનવેલ,

લીમડાનાં પાન અને લ બોળ વગેરેનો પોટપોર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે . 31


નસગ સે ુ

- આ

કારની

ક ૂ વણીની

ુ ય વે

લડ અને

રુ ોપના દેશોમાં

ૂબ

જ માંગ રહે છે .

ક ૂ ા ૂ લોનાં કૂ ડા

- તેમાં

ૂક ડાળ ઓ અને વ વધ

- જો કે બ

કાડોનો ઉપયોગ થાય છે .

રમાં તેની માંગ ઓછ છે , પર ુ

ચી આવકવાળા વગમાં

તે ઘણી માંગ ધરાવે છે . - તેમાં સામા ય ર તે

ક ૂ ા કપાસનાં ફોલો, પાઈનનાં

ક ૂ દૂધી, મોગરો, એવરા ટ ગ

ૂ લ, શતાવર નાં પણ ,

ૂ લો,

ક ૂ ા મરચાં,

ું થડ અને

ડાળ ઓ વગેરે સામ ીનો ઉપયોગ થાય છે .

ક ૂ ા ૂ લોની અ ય બનાવટો :

આ સૌથી નવીનતમ ુભે છા પ ો, કવર, વ વધ રગનાં

મા હતી

યોગ છે .

ક ુ ા

ૂ લોમાં

ેમ કરાયેલ

ચ ો,

ુ પ ુ છ, મીણબતીનાં ટે ડ, લાસ, વાટકા વગેરે

ક ૂ ા ૂ લોમાંથી બનાવવામાં આવે છે .

ોત

સ ૃ

ખેતી

નરે

વાઘેલા

32


નસગ સે ુ

8. બટાકા વશે રોચક

ણકાર

• બટાટા એ વ નો પહેલો પાક છે , જે અવકાશમાં સફળતા ૂવક ઉગાડવામાં આ યો છે . નાસા ટે નોલ વૈ ા નકોના

અને વ કો સન

ુ નવ સટ ના

ય નોથી 1995 માં અવકાશમાં બટાટા સફળતા ૂવક

ઉગાડવામાં આ યા હતા.

• બટાટા એક શાકભા

છે , પર ુ તેમાં

હોય છે , જે તેને પોષણની

ટાચ (કાબ હાઇ ટે ) ઘણો

એ ચોખા, પા તા અને

ડે જેવો

બનાવે છે .

ચોખા, ઘ

અને મકાઈની જેમ બટાટાનો પાક પણ વ ના આહારનો

મહ વ ૂણ ભાગ છે .

• બટાટા શ દ પે નશ શ દ પટાટા પરથી આ યો છે .

• બટાટાના છોડમાં પણ સામા ય ર તે ભમરા જેવા ક ટકો

ાર

પરાગનયન થાય છે .

• બટાટામાં વ વધ

કારના વટા મન અને ખ નજો હોય છે .

• આરો ય સબં ધત ચતા હોવા છતાં, બટાકાની ચી સ વ માં સૌથી 33


નસગ સે ુ

સામા ય ના તામાંનો એક ઘટક છે . દર વષ વ ભરમાં તેમના અબજો પેકેટનો વપરાશ થાય છે .

• 1845 થી 1852 દર મયાન આયલ ડમાં દુ કાળના એક કારણ બટાટાની બીમાર ઓળખવામાં આવે છે . મ લયન લોકો

ુ ય કારણોમાં ું

હતી, જેને બટાટા

લાઈટ તર કે

બટાટાની અછતને કારણે લગભગ એક

ૃ ુ પા યા હતા, જે ખોરાકના

ોત તર કે તેમના પર

નભર હતા.

• બટાટામાં 20 ટકા ઘન ભાગ અને 80 ટકા પાણી હોય છે .

• 100 15

ામ બટાટામાં 75 ામ અને 2.2

ામ પાણી, 19

ામ ફાઈબર), 2

ામ

ામ કાબ હાઈ ટે ( ટાચ ોટ ન, 0.1

ામ ચરબી

અને ઘણા વટા મન (સી, ઈ, કે, બી6) અને ખ નજો અને ધા ુઓ (મે ે શયમ, ફો ફરસ, પોટે શયમ) મળ આવે છે .

• સરેરાશ અમે રકન દર વષ 138 પાઉ ડ બટાટા ખાય છે .

• અબજો લોકો દરરોજ ઓછામાં ઓછુ એક બટાટુ ખાય છે .

• બટાટાને વ ુ સમય

ધ ુ ી અંધારામાં રાખવાથી તે ઝે ર બની શકે છે .

34


નસગ સે ુ

• સં ુ ત રા એ 2008 ને બટાટાના વષ તર કે હે ુ આ કા અને એ શયા જેવા દેશોમાં તર કે

હેર ક ુ હ ું. તેનો

ૂખમરા સામે બટાટાને ખોરાક

ો સાહન આપવાનો હતો.

• બટાટામાં નારગી કરતા વધારે વટા મન 'સી' હોય છે , કેળા કરતા પોટે શયમ વ ુ

• બટાટા

માણમાં અને સફરજન કરતા વધારે ફાઇબર હોય છે .

ન ુ ાઇટેડ

ટે સના 50 રા યોમાં ઉગાડવામાં આવે છે , જેમાં

સૌથી વ ુ ઉ પાદન ઇડાહો અને વો શ ટનમાં થાય છે .

• આયલ ડમાં સરેરાશ ય ત છે . ઇટાલીમાં આ મા ા મા

ત વષ 120 કલો ામ બટાટા ખાય

30 કલો ામ છે .

35


નસગ સે ુ

9. Flowers Of The Sunday આજે આપણે જે વન પ તનો પ રચય મેળવવા જઈ ર ા છ એ તે વન પ તના ફોટો ાફ

કૃ તને અગાઢ

ેમ કરનારા પં તબેન

મોક યા છે . પં તબેને પોતા ું મા ટર ન ુ વ સટ માંથી

ફશર ઝમાં જૂ નાગઢ કૃ ષ

ૂણ ક ુ છે અને હાલ તેઓ

ડપાટમે ટમાં આસી ટ ટ

પ તએ

ુરતના

પ ુ ર ટે ડે ટની પો ટ પર ફરજ બ

ફશર ઝ વે છે .

તાવના :

કાગડો ળયો કે કરો ળયા વેલ બહુ વષા ુ

કારની આરોહ લતા છે , જે

ન દણ તર કે બગીચાઓમાં, ર તાઓની બાજુ એ અને ખેતરોના શેઢે ઉગતી

જોવા

મળે છે . તે 8 મીટર

જેટલા

ચા

ુ ત

પર

આરોહણ કર તેને

ઢાક

દેવાની

મતા

ધરાવે છે . વ ના કેટલાક ઉ ણકટબંધીય વ તારોમાં તેના

દું ર

ુ ગા

જેવા ફળના કારણે

શ ુ ોભનની વેલ તર કે પણ ઉછે રવામાં પણ આવે

છે .

વૈ ા નક

વેલ ું

નામ

કાડ યો પમમ

હેલીકેકેબમ 36


નસગ સે ુ

(Cardiospermum

halicacabum)

છે

અને

(Sapindaceae) કુ ળની વન પ ત છે . તેને અં ે

તે

સે પ ડેસી

માં બ ૂન વાઈન

(Balloon Vine), લવ ઈન અ પફ (Love-in-a-puff), હાટ પી હાટસીડ

(heart pea),

(heartseed),

વગેરે

કહે

છે

યારે

સં કૃ તમાં તેને कण फोटा અને फुटव कली કહે છે .

• વણન : કાગડો ળયો બહુ વષા ુ

કારની આરોહ લતા છે . તેના વેલા ચોમાસે

ઘણા ઉગતા જોવા મળે છે . આધાર પાસેથી ઘણી શાખાઓ નીકળતી જોવા મળે છે અને ાર

આરોહણ

(તં )ુ કરે

છે .

કાડમાં પાંચ ઉભી હાસો અને સફેદ રગની આછા વાળની

ં વાટ

કોમળ

શાખાઓ

વાળની

હોય છે .

ં વાટ

પર વશેષ

જોવા

મળે

છે .

પણ

સં ુ ત

કારના, આંતરે આવેલા, 2 થી 3

પહોળા હોય છે . પણની

ચ લાંબા અને તેટલા જ

ુ ય દાડ પર બે નાની પ ણકાઓ તેના થી

આગળ થોડ મોટ બે પ ણકાઓ અને છે ડા પર વ ચે એક થોડ 37


નસગ સે ુ

સાંકડ , અણીદાર પ ણકા આવેલી હોય છે અને દરેક પ ણકાઓ વભા જત થયેલી હોય છે . પરથી નીકળે છે .

ૂ લો

જેવા લીલા રગના અને હોય જે

ૂ લો લાંબી સળ

પર પણના આધાર

ૂ મ અને સફેદ રગના હોય છે . ફળો ણ

ૂણાવાળા હોય. ફળની અંદર

થમ લીલા રગના અને પાકે યારે કાળા રગના થઈ

બીજ ગોળ, ચમકત અને તેના પર

ુ ગા

ણ બીજ ય છે .

દયાકાર 1

દું ર સફેદ રગ ું ટપકુ

ૂ લ છે . તેના

ળ ૂ ઘસીને પીવાથી

જોવા મળે છે .

• ઉપયોગીતા : તે

વેદલ, સારક, પાચક અને

ઉલટ થાય છે . તે શ ત આપનાર, સં ધવા,

ાનતં ુઓના રોગો અને

અને અશ પર ઉપયોગી છે . તેના બીજની માળા ગણપ તના ભ તો પહેરે છે . તેની માળા પહેરવાથી ચેપી રોગો લગતા નથી એ ું માનવામાં આવે છે . તેના બીજની માળા બનાવી પહેરવાથી શર ર પર થયેલ કરો ળયા (ચામડ પર થતા સફેદ રગના ડાઘાંનો એક રોગ) માટે છે .

ા જોવા મળે :

રતાઓની બાજુ એ, ખેતરોની વાડમાં અને ડુગરોમાં ચ રયાણ ઘાસની સાથે કુ દરતી ર તે ઉગતા જોવા મળે છે .

• ફેલાવાનો ઈ તહાસ : આ વન પ તનો

ુશોભન અથ વેપારનો ફેલાવો 100 વષથી પણ જૂ નો 38


નસગ સે ુ

છે . જો કે, એ ું અ ુમાન કરવામાં આવે છે કે ઓ ે લયામાં સી. હેલીકેકેબમ 1770 માં જે સ કૂ કની બી દાખલ

સફર દર મયાન

કરવામાં

(બીન, 2007; અલ.,

આ ું

હ ું

હે રસ

એટ દ ણ

2007).

આ કામાં, સી હેલીકેકેબમની ઓળખ લગભગ 100 વષ પહેલાં એટ

થઈ હતી

અલ., 2011).

અમે રકામાં, 1922 પહેલાં પૉ ટે યસ ઇ લનોઇસ વે 1820 માં ઓ લાહોમામાં તે વ ુલ

સી.

છે (ઓ વડો

ઉ ર

હેલીકેકેબમ

ુલર લોરામાં ન ધાયે ું અને માણમાં જોવા મળ ું હ ું તે ું

વણવવામાં આ ું છે ( ગ ડેનહુ ઇઝ એટ અલ., 2013). તને દાખલ કરેલી અને આ મક

( સમેલેની

ુબામાં, આ

ત તર કે

ચ ૂ વવામાં આવી

યેટો એટ અલ., 2012), આ વાતનો

ુરાવો 1910 માં

બનેલા હબ રયમ ( .ુ એસ. નેશનલ હબ રયમ) સં હમાં જોવા મળે છે .

સી. હેલીકેકેબમ એ શયામાં પણ જોવા મળે છે . ચીનમાં તે જગલોના કનારે, ઝાડ

ઝાંખરાવાળા

વ તારો અને સ મ તના

વ તારો, ઘાસના મેદાનો, વાવેતરવાળા

ૂવ, દ ણ અને દ ણપ

લોરા, 2015) ના

મ (ચાઇના સંપાદક ય

વ તારોમાં સામા ય ન દણ તર કે 39


નસગ સે ુ

વણવવામાં આ યો છે ,

યારે ભારતમાં તે એક

યાપક પણે ઉગ ું

ન દણ છે . આ દેશોમાં સી. હેલીકેકેબમનો ઇ તહાસ સં ૂણ મળતો નથી, પર ુ તે ઔષધીય હે ુઓ માટે

યાપકપણે ઉપયોગમાં લેવાય છે

( ુ મ યમ એટ અલ., 2007; ગ ડેનહુ ઇઝ એટ અલ., 2013).

• નામના અથ : કાડ યો પમમ લે ટન ભાષાના બે શ દો ું સંયોજન છે . જેમાં કાડ યોનો મતલબ

દય અને

પમાનો મતલબ બીજ થાય છે , જે કાળા રગના

બીજ ઉપર આવેલ સફેદ રગ ું ટપકુ કે જેની પેટન છે તે ું

દય જેવી હોય

ૂચન કરે છે . ફળ અને બીજના દેખાવ પરથી તેના અં ે

નામો પણ પડયા છે . હેલીકેકેબમ લે ટન ભાષાના શ દ હેલીકેકેબસ પરથી ઉતર આવેલો છે જેનો અથ

ુ ગા જેવા

ૂ લેલા ફળો સાથેનો

છોડ.

તેના કાળા બીજમાં સફેદ રગ ું ટપકુ હોય છે માટે તેને કાગડો ળયો (કાગડાનો ડોળો) કહેતા હશે. તેના બીજની માળા બનાવી પહેરવાથી શર ર પર થયેલ કરો ળયા (ચામડ પર થતા સફેદ રગના ડાઘાંનો એક રોગ) માટે છે માટે તેને કરો ળયા વેલ કહે છે .

40


નસગ સે ુ

41


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.