નસગ સે ુ
1
નસગ સે ુ
અ ુ મ ણકા 1.
ુલાબી રગના
દું ર ુ લોવાળો બાવળ - કસી
2. પ ી પ રચય - નાનો કલક લયો
3. નદણ - રાતી દુધેલી
4.
દું ર પતં ગ ું - પીકોક પસી
5. કઠોળ વગ ું અગ ય ું શાકભા
- ગવાર/ ુવાર
6. કચન ગાડન
7. ભારતના
8.
થમ પ ીશા
ુ તક સમી ા - ધ
ી - સલીમ અલી
ુક ઓફ ઈ ડયન બટર લાઇઝ
9. Flowers Of The Sunday
2
નસગ સે ુ
ુલાબી રગના
1.
ુંદર ુ લોવાળો બાવળ - કસી
કસી, કઈ બાવળ કે ઝ ણઝ ણીયા તર કે ઓળખાતો આ રગના
ુંદર
ુલાબી
ુ લોવાળો બાવળ છે .
તે ું બોટ નકલ નામ મીમોસા હેમ ાટા (Mimosa
છે ,
hamata )
જે
મીમોઝે સી (Mimosaceae) કુ ળની વન પ ત છે . તે ું સામા ય નામ હૂ કેડ મીમોસા (Hooked Mimosa) છે . ભારતમાં
તે
આં
દેશ,
દ હ,
ુજરાત, હ રયાણા, કણાટક, કેરળ, મ ય દેશ, મહારા , પ ડચેર , પં
બ, રાજ થાન, ત મલનાડુ અને ઉ ર
તેના
ુ પ 3 થી 5 ફ ટ જેટલા
દેશમાં જોવા મળે છે .
ચા થાય છે . તેમ ાંથી ઘણી શાખાઓ
નીકળે છે , જે ઘણીવાર સરખી ર તે ગોઠવાઈને
ણે ગોળાકાર કટ
કર
કાડ પર વાળની
હોય તેવી
ુંદર દેખાય છે . શાખાઓ અને
ં વાટ અને તી ણ અણીદાર થોડા વાં કા વળે લા કાટાઓ આવેલા હોય છે . પણ એકાતરે આવેલા અને
પ છાકાર સ ું ત પણ જોવા મળે
છે . પણની નીચે બે ઉપપણ જોવા મળે છે . પ કોણમાંથી પાતળ અને લાં બી
ુ પ ધારણ કરતી સળ નીકળે છે . તેના પર વાળની
ં વાટ
અને 2 - 4 નાના કાટાઓ પણ હોય છે . સળ ના ઉપરના ભાગે ઘણા ુ મ
ફ ા કે ઘેરા
ુલાબી રગના
ૂ લો પાસ પાસે આવી એક 3
નસગ સે ુ
ગોળાકાર દડા જેવી રચના બનાવે છે . યારે સફેદ રગના થઈ
ય છે .
ૂ લો
ુગં ધત અને કરમાય છે
ુકેસર અને
ીકેસર દલપ થી લાં બા હોય પીળા
છે .
પરાગકોષ
રગનો
ુકેસરતં ુઓ
અને ુલાબી
રગના હોય છે . શગો વાં ક ,
ચપટ ,
સાં ધાવાળ
અને તેની
બને કોર પર કાટાઓ હોય છે . બીજ લીસાં , ચળકતાં અને ચપટા હોય છે . આ વન પ ત ર તાઓની બાજુ એ, વાડ અને ખેતરોના શેઢે અને ડુગરોમાં ઊગે છે .
તેના
ળ ૂ 'દમ ું દાતણ' કહેવાય છે , તે દમ અને ઉધરસમાં ઉપયોગી છે .
તેના
ળ ૂ નો રસ પીવાથી ઝાડા તરતજ મટે છે .
સ ુ ું નામ મીમોસા, લે ટન શ દ મીમસ પરથી આ માઇમ ( ાણીની છે . હેમ ાટા
ત યાઓ સામે
ૂ
ય જવાની નકલ) પરથી આ
લે ટન શ દ છે , જે કાટાનો આકાર (હૂ કેડ)
ાઈટ બ લ ુ
ું છે જેનો અથ ું
ૂચવે છે .
ુ (Bright Babul Blue – Azanus ubaldus )
પતં ગયાના લાવાનો હો ટ લા ટ છે .
4
નસગ સે ુ
2. પ ી પ રચય - નાનો કલક લયો ુજરાતમાં કલક લયાની કુ લ છ
તઓ જોવા મળે છે :- 1.
Stork-billed Kingfisher, 2. White-throated Kingfisher, 3. Black-capped Kingfisher, 4. Oriental Dwarf Kingfisher, 5. Common Kingfisher અને 6. Pied Kingfisher.
તેમ ાથી આજે આપણે કોમન કગ ફશર (Common Kingfisher) નો પ રચય મેળવીએ. તે સૌથી ના ું અને આકષક પ ી છે . ુજરાતીમાં તે નાના કલક લયા તર કે ઓળખાય છે . ના ું
આ
ુંદર પ ી એ સે ડ નડે
(Alcedinidae) કુ ળ ું સ ય છે . તે ું વૈ ા નક નામ એ સે ડો એ થસ (Alcedo atthis) છે . આ પ ીના કેટલાક અં ે (Eurasian Kingfisher), મોલ
તે
નામો છે જેમ કે રવર
રુ ે શયન કગ ફશર
કગ ફશર (River Kingfisher),
ુ કગ ફશર (Small Blue Kingfisher), વગેરે છે .
ૂબ શરમાળ પ ી છે પર ુ નદ , તળાવ, નહેર અથવા અ ય
કોઈપણ જલ લા વત
વ તારોમાંથી માછલીઓનો ઉ મ
શકાર
છે . 5
નસગ સે ુ
આ અ ત ુંદર રગીન પ ીના ઉપલા ભાગો (પાંખો, પીઠ, વગેરે) તેજ વી વાદળ
ૂબજ
રગ ધરાવે છે . નીચેનો ભાગ નારગી, ચે ટનટ-લાલ
રગનો હોય છે . ગળામાં સહેજ સફેદ રગ જોવા મળે છે . આંખ પાછળ નારગી રગ અને પછ સફેદ રગ હોય છે . તેની ચાંચ આખા શર રની
ુલનામાં ઘણી મોટ છે (અ ય કલક લયાની જેમ).
ૂબ ટૂક હોય છે (
ારેક તેને જોવી પણ
ૂંછડ
ુ કેલ પડે તેવી). નર અને
માદા બંને આકાર અને રગમાં સમાન હોય છે . પર ુ નરમાં સં ૂણ કાળા રગની ચાંચ હોય છે ,
યારે માદામાં ચાંચના આધાર ન
રગ જોવા મળે છે . આ પ ીને નારગી રગના નાના
તે
ૂબ ઝડપી ઊડના
પ ી છે . તે
ક લાલ
ુંદર પગ હોય છે .
ુ ય વે પાણી પર
ૂબ જ ની ું
અને અ તશય ઝડપે ઉડે છે . તે થોડા સમય માટે હવામાં
હોવ રગ
કર ું
જોવા પણ મળે છે . તેના અં ે
નામ
માણે તે એક
કગ ફશર ન ણાત
માછલી પકડનાર છે . તે તેની
તી ણ
આંખોથી
પાણીની નીચે માછલીઓ ું હલનચલન શોધી શકે છે અને તેની ઝડપી ગ તથી શકાર કર શકે છે . તેનો
ુ ય આહાર માછલી છે .
6
નસગ સે ુ
તેઓ તેની ટેરેટર ને ટેરેટર માં
ળવી રાખે છે . નર અને માદા એક અલગ
વે છે . તેમની ટેરેટર ફ ત સંવધન ઋ ુઓ દર મયાન જ
મજ કરે છે . તેઓ નદ , તળાવ અથવા નહેરની ઊભી કનારેમ ા છ બનાવી માળો કરે છે . જે એક આડ ટનલ જેવા હોય છે . તે 4 થી 7, સફેદ, ગોળાકાર
ડા
કૂ ે છે .
આ પ ીને અમર બનાવવા માટે ઉ ોગપ ત વજય મા યા ુ અ યંત આભાર હો ું જોઈએ.
7
નસગ સે ુ
3. નદણ - રાતી દુધેલી રાતી દુધલ ે ી પડતર જમીનનોમાં, ખેતરોમાં અને રોડ ુજરાત ું એક સામા ય નદણ છે . તે ું બોટ નકલ નામ
કનારે થ ું ફુ ો બયા હટા
(Euphorbia છે ,
hirta)
અને
તે
ફુ ો બએસી (Euphorbiaceae) કુ ળની તેના
વન પ ત અં ે
છે . નામો
અ થમા વડ (Asthma Weed), કોમન પગ (Common spurge), કે સ હેર (Cats hair), વગેરે છે અને
ુજરાતીમાં તેને રાતો
ઠાકરઠુ મરો, મોટો ઠાકરઠુ મરો, મોટ દુધલ ે ી, રાતી દુધલ ે ી, નાગલા દુધલ ે ી વગેરે નામોથી ઓળખવામાં આવે છે .
તે જમીન પર પથરાયેલ, ગીચ
વાં ટ વા ં ુ અને નાની શાખાઓ વાળો
એક વષા ુ છોડ છે . તેની અધ- ફેલાયેલી શાખાઓ કે ળ ૂ માંથી ઉદભવે છે , જે લાલ અને વાળવાળ અને દૂધ જેવો
ય ખીલા
ં ુ ડયા રગની, પીળા રગના
ીર ધરાવે છે . તે એક અ પ
વી ન દણ
છે . પણ સામસામે, લંબચોરસ - લે સ જેવા આકારના, અણીદાર છે ડાવાળા અને દ ુ રત કનાર વાળા હોય છે . પણ ની ઉપરની સપાટ ઘણી વાર લાલ કે
ં ડુ ડાઘાવા ં ,ુ
વાં ટ વા ં ,ુ આધાર ગોળાકાર 8
નસગ સે ુ
અને અસમાન હોય છે .
ુ પ વ યાસ ગાઢ, ગોળાકાર
અસં ય, બાર ક, લીલા, અથવા
લ ટરમાં,
ૂ લો
ુલાબી,
ટૂકા દડવાળા અને દલપ ો વગરના હોય છે , જે પણના આધારમાંથી નીકળે છે . બીજ પીળા કે
રગના, લ ૂ
વાં ટ વાળા, 3-ખાંચાવાળા દરેક
છોડ
લગભગ 3000 જેટલા બીજ ઉ પ
કરે
છે .
કારના
બીજ
લાલશપડતાં ુંવાળા,
હોય
ૂબજ રુ ા
પાછળથી
છે .
નાના, રગના, સહેજ
લંબગોળ, શ આતમાં કરચલીવાળા
થાય છે .
નસ
ફુ ો બયા,
આ કાના એક
ફુ ોબસ નામ પરથી આપવામાં આ ાચીન દેશ મો રટા નયાનાના રા
હતો. તે ું ચો સ નામ, હટા, છોડની વ શ
ું હ ું, જે ઉ ર
જુ બાનો ચ ક સક વાં ટ વાળ
થ તનો
સંદભ ધરાવે છે . આ દૂધલ ે ીના છોડ મોટાભાગે લાલ રગના હોય છે માટે તેને રાતી દૂધલ ે ી કહે છે . નાયટ અને નાગલા દુધલ ે ી નામો તેના સં કૃ ત નામ નાગાજુ ની પરથી આ યા છે . તેમ ાથી દૂધ જેવો નીકળે છે એટલે દૂધલ ે ી કહેતા હશે. તેમનો
ીર
ીર દાદર પર ઉપયોગી
હોવાથી તેને મરાઠ ભાષામાં નાયટ કહેતા હશે.
9
નસગ સે ુ
4.
ુંદર પતં ગ ું - પીકોક પસી
પીકોક પસી (Peacock Pansy)
ુબ જ
ુંદર દેખા ું પતં ગ ું છે ,
જે ું વૈ ા નક નામ જૂ નો નયા અલમાના (Junonia almana) છે . તેની પાંખો પર આંખો જેવા પસી રાખવામાં આ
પોટસના કારણે તે ું સામા ય નામ પીકોક
ું છે .
આ પતં ગયાની પાંખોનો ઉપરનો ભાગ તેજ વી નારગી રગનો અને સાથે પર રગની જોવા બંને
અ પાંખ ણ
કાળા લાઈનો
મળે
છે .
પાંખો
પર
આંખો પોટસ હોય છે . જે અ પાંખ પર નાનો અને પ પાંખ પર મોટો આંખ જેવા
પોટસ જોવા મળે છે . અ પાંખનો
જેવા ુ ય
પોટસ વ ચે સફેદ
રગનો અને અંદર તથા બહાર કાળા રગની રગ હોય છે . પ પાંખના પોટસમાં બહાર કાળ અને અંદર પીળા રગની રગ હોય તથા અંદર ખ ૂ રા અને વાદળ રગ સાથે બે સફેદ ટપકાઓ હોય છે . પાંખના કનારા પર
ખ ૂ ર કાળા રગની તરગીત લાઈનો હોય છે .
ુ ત નર અને માદા રગ, આકાર અને પેટનમાં
ૂબ જ સમાન હોય છે , 10
નસગ સે ુ
આ પતં ગયા ખરેખર મોસમી વ વધતા દશાવે છે , ભેજવાળ ઋ ુ અને ૂક ઋ ુ વ ચે આવા તફાવત જોવા મળે છે .
જમીનની ન
ક
હોય યારે પાંખો
ુ ત
ૂબ જ ઝડપથી ઉડતાં જોવા મળે છે .
યારે તડકો
ુલી રાખીને બેઠેલા જોવા મળ આવે છે .
વયના
પતં ગયા લગભગ આખા
વષ
દર યાન
ઉડતા
જોવા મળે તે
છે .
બગીચાઓ, ુ લા
મેદાનો,
ચોખાના ખેતરો અને ર તાઓની બાજુ ના વ તારો જેવા નીચાણવાળા વ તારોમાં સામા ય ર તે જોવા મળે છે . તે વ વધ
ૂ લોમાંથી ખોરાક
મેળવે છે પર ુ તેઓ ખરેખર તો લે ટાના (Lantana) ના
ૂ લોમાજ
આનંદ અ ભ ુ વે છે .
11
નસગ સે ુ
5. કઠોળ વગ ું અગ ય ું શાકભા ગવાર કે
- ગવાર/ ુવાર
ુવાર કઠોળ વગનો અગ યનો પાક છે . જેની કુ મળ
ઉપયોગ શાકભા
તર કે, તેમજ
શગોનો
ૂકા બીજનો ઉપયોગ પ ન ુ ા ખોરાક માટે
થાય
છે .
તેના
બીજમાં
રહેલા
કુ દરતી
પોલીમર ( ુવારગમ)
ને
કારણે તેની ખેતી ઔ યો ગક
પાક
તર કે
ૂબજ
વધી
છે .
તે ું
બોટ નકલ
નામ
સાયમો સીસ ટે ાગોનોલોબા (Cyamopsis tetragonoloba) છે અને તે ફાબેસી (Fabaceae) કુ ળની વન પ ત છે . તેના સામા ય નામો ુઆર (Guar),
લ ટર બીન (Cluster Bean), કલક ા
(Calcutta lucerne),
ુકરન
ુઆર બીન (Guar bean), ગમ બીન (Gum
bean), સયામ બીન (Siam bean), વગેરે છે .
તે એકવષા ું અને સીધો વાધનારો છોડ છે , જે લગભગ 2 થી 3 ફ ટ ચા વધે છે . તેના સ ત વાળની પણના ૂલ
કાડ અને શાખાઓમાં ઊભી હાસો, નીકો અને
વાં ટ હોય છે . પણ આંતરે આવેલા, દ ુર ત અને
ેખડા હોય છે . ઉપપણ
ણ
ુ મ અણીવાળા અને લાં બા હોય છે .
ં ડુ છાયાલેતા રગના, પતં ગયાના આકારના, જે પ કોણમાથી 12
નસગ સે ુ
નીકળતી સળ પર આવેલા હોય છે . શગો 2 થી 3 6 થી 10 બીજવાળ
હોય છે .
ચ લાં બી અને
ુવાર ચોમાસા અને ઉનાળાની
શ આતમાં એમ વષમાં બેવાર વવાય છે . ઉનાળાનો છોટ ઓ અને ચોમાસાનો વાં ક ડઓ
ુવાર કહેવાય છે . વાં ક ડઓ
ુવાર કૂ ણો અને
મીઠો હોય છે .
ભારતમાં પં
બ છે
ુ ય ઉ પાદક રા ય રાજ થાન, હ રયાણા, યારે ઉ ર
દેશ અને મ ય
ુજરાત અને
દેશમાં મયા દત
માણમાં
ઉ પાદન થાય છે . આ પાક હવે દ ણ ભારતમાં પણ ઉગાડાય છે . ભારત ઉપરાત
આ પાક વ ના અ ય ભાગોમાં પણ ઉગાડવામાં
આવે છે , જેમ કે
ુદાન, ઑ ે લયા,
ાઝ લ, દ ણ આ કા,
પા ક તાન અને અમે રકાના કેટલાક ભાગો. રાજ થાનમાં સૌથી વધારે વ તાર (82.1%) માં ુજરાત અને પં
ુવારની ખેતી થાય છે ,
બનો સમાવેશ થાય છે . 1970 ના દાયકામાં ઉ ર
દેશ, મ ય દેશ અને ઓ ડશામાં
ુવાર
નય મતપણે ઉગાડવામાં
આવતો હતો પર ુ ઉ ર દેશ અને મ ય દેશમાં કરવાને કારણે, આ રા યોની ખેતી હવે ન વ
ું સૌથી મોટુ
યારબાદ હ રયાણા,
ોસે સગ
ુ વધા બંધ
વી રહ છે . રાજ થાન
ુવાર ું ઉ પાદક રા ય છે , કારણ કે તે ભારતના
ઉ પાદનમાં 70 ટકા જેટલો હ સો ધરાવે છે યારબાદ હ રયાણા (12 ટકા) અને
ુજરાત (11 ટકા) નો સમાવેશ થાય છે .
ુજરાતમાં ક છ,
બનાસકાઠા, મહેસાણા, સાબરકાઠા, વડોદરા અને અમદાવાદ
ુવારના
ુ ય ઉ પાદક જ લાઓ છે . 13
નસગ સે ુ
શાકભા
, ખાતર અને ઘાસચારાના હે ુઓ માટે
ભારતમાં
ુવાર ઉગાડવામાં આવે છે . આ કામાં તેની સં યાબંધ
જગલી સંબધ ં ીઓની ઉપ થ ત લેટ 1958) માં ઉ ભ
(
અરે બયામાં
ૂબ જ
ૂચવે છે કે તે મોટે ભાગે આ કા
ું હ ું. શ
છે કે
અને હેમ ો ઝ (1979) એ ઉ લે ખ કય ન ું નામ ભારતીય
ળ ૂ હોવા ું
છે કે આરબો અને ભારતીયો વ ચે યાં એક એવી પણ શ ખવડાવવા
માટે મોટ
ુવાર આ કા અને
ાર ભક સમયમાં ઉછે રવામાં આ
યાંથી ઈ ડો-પા ક તાન ઉપખંડમાં ફેલા ું હ ું. બી
કટ
ાચીન સમયથી
ું હશે અને તે બાજુ ,
હસલર
છે કે અરબીમાં હ દયા
ૂચવે છે . કારણ કે એ ુ ય વેપાર ઘોડાઓ
ણી ું
ારા થતો,
તા છે કે આરબોએ તેમના ઘોડાઓને
સં યામાં
ુવારના ઘાસચારા
સાથે
તેમના
જહાજોમાં સવાર કર હશે. સી. સેનગ ે લે સસના (C. senegalensis) છોડ કદાચ તેઓ વહાણમાં ઘાસચારા તર કે કાપીને લા યા હતાં. યાર 14
નસગ સે ુ
પછ
ઈ ડો-પા ક તાન
ઉપખંડની
આબોહવાની
થત
સેનગ ે લે સસને અ કુ ૂ ળ હોવાથી બીજ ઉગે છે અને તે આધાર બની
ય છે .
ુવારની ઉ પ
દેખાય છે . વગ કરણના અ યાસ અથવા
પર
સી. ુવારનો
ૂવધારણા ત ન કા પ નક
સવાય, દાવાને
મા ણત કરવા
ૂવધારણાઓ સા બત કરવા માટે કોઈ વગતવાર મોલે
લ ુ ર
અથવા આ વ ુ ં શક અ યાસો ું સા હ ય ઉપલ ધ નથી. ચાવ લયર (1939) એ એવી ન ધ લીધી કે સી. સેનગ ે લે સસ કદાચ સધ
ુધી
વ તરેલી હશે,
યાંથી હેરફેર બાદ ભારતમાં તેની કેટલીક ક ટ
ન ું
વાવેતર થા ,ું
યારે વા વલોવ (1951) એ
ુવારની વ વધતા ું ભૌગો લક કે એ
ૂચ
ું હ ું કે
ૂચ
ું છે કે ભારત
છે . ડબાસ અને થોમસ (1986)
ુવાર કદાચ પ
મી રાજ થાનમાં ઉગાડવામાં
આવ ું હ ું. હેમવો ઝ (1972) માનતા હતા કે આ કન જગલી ત સી. સેનગ ે લે સસ પ
મ આ કન સી. ટે ાગોનોલૉબાના
ૂવજ હોવા ું મનાય છે .
માનવામાં આવે છે કે પરથી ઉ
ું છે , જેનો અથ ગાય અને ચારા એવો થાય છે .
સાયમો સીસ થાય
ુઆર નામ સં કૃ ત શ દ ગૌ અને આહાર
ીક શ દ કયામોસ પરથી આ યો જેનો અથ બીન એવો
યારે ઑ સસનો અથ દેખાવ થાય છે .
ુવારના પણ ું શાક ખાવાથી રતાંધળાપ ં મટે છે . તેની શગો ું શાક પૌ
ક અને તેના શાકનો વઘાર પાચક ગણાય છે .
શગોને
ુવારની
ૂક
ૂકવણી કહે છે , તે ું શાક તેમજ કાચર થાય છે . 15
નસગ સે ુ
6. કચન ગાડન આ કડ ું સ ય છે કે શાકભા સં ુ લત બનાવવામાં મહ વની થી શર રને કાબ હાઇ ટે સ,
ભોજનને
વા દ , પૌ
ક અને
ૂ મકા ભજવે છે , કારણ કે આ મા યમ ોટ ન, ખનીજ, રેસા, એ મનો એ સડ તથા
વટામી સ અને એ ટ ઓ સડ ટ મળે છે .
ભારતીય આ ુ વ ાન અ સ ુ ંધાન પ રષદના અ મ ુ ાન
માણે
ય તને
યેક પોતાના
આહારમાં
ામ
120
પાંદડાવાળા
શાકભા
અને 100
ામ અ ય
કારની શાકભા
ખાવી
જોઈએ. આપણા દેશમાં ાત
આંકડા
અ યારે પણ શાકભા
નો
માણે ત
ય ત ઉપયોગ
કરવામાં આવેલ ભલામણ કરતા ઓછો છે . આજે પણ ઘણા બાળકો અને મ હલાઓ કુ પોષણનો શકાર છે , કુ પોષણની સમ યા આ દવાસી ે ોમાં સૌથી વ ુ છે .
બ
રમાં ઉપલ ધ શાકભા
, ફળ વગેરે સામા ય ર તે તા
હોતા 16
નસગ સે ુ
નથી અને મ ઘા પણ હોય છે . તેમ ાં રહેલા માણ
વા યને
શાકભા
ને
આહારમાં
કુ સાન પહ ચાડે છે . આપણે આપણા આહાર માટે
કચન ગાડન ુ
હા નકારક રસાયણો ું
શાકભા
વ પે ઘર આસપાસ ઉગાડ
શ
ે છે .
મળે અને કુ પોષણની સમ યાથી છુ ટકારો
મળ શકે છે , આ સાથે વા ય પણ ઘ ં સા ં બની શકે છે .
કચન ગાડનમાં સામા ય ર તે પ રવારના તમામ સ યો જોડાઈ શકે છે . ગામ હોય કે શહેર જમીન
યાં પણ
ઉપલ ધ
હોય
કેટલીક મનપસંદ શાકભા અથવા
ડ બામાં
ઉગાડ
શકાય
યાં કુ ડા
સફળતા ૂવક છે .
ગામડામાં
સામા ય ર તે જમીનની કોઈ જ કમી હોતી નથી, યાં શાકભા ઉપરાત ફળવાળા છોડ જેવા કે કેળા, પપૈય ા,
ોબેર , લ
ુ વગેરે સરળતાથી ઉગાડ શકાય છે . આ
ઉપરાત કેટલાક ૂ લ - ફળવાળા છોડ પણ ઉગાડ શકાય છે .
કચન ગાડનમાં ઉગાડવા માટેના મૌસમ
માણેના શાકભા
અને
ફળો :-
ી મકાલીન શાકભા
: (વાવેતરનો સમય ફે આર - માચ) ટામેટા, 17
નસગ સે ુ
મરચા, કરેલા, ચોળ , કાકડ , ભ ડા, તર ચ ૂ ,
ુવાર, ર ગણ.
યારે
ફળોમાં પપૈય ા જેવા ફળો ઉગાડવા જોઈએ.
વરસાદના સમયમાં શાકભા
: (વાવેતરનો સમય જૂ ન - જુ લાઈ)
ટામેટા, મરચા, ર ગણ, ભ ડા, ચોળ , ડુગળ ,
ળ ૂ ા, પાલક, લાવર વગેરે
ઉગાડવા જોઈએ.
શરદકાલીન શાકભા બટાકા,
: (વાવેતરનો સમય સ ટે બર - નવે બર) લાવર,
ળ ૂ ા, ગાજર, મેથી, ધાણા, કોબી, ડુગળ , લસણ, સરસવ સાગ,
વગેરે ઉગાડ શકાય છે .
ઉપરો ત શાકભા
ઉપરાત
વષા છ ુ ોડ અથવા ફળના મફળ, કેળા, દાડમ, પપૈય ા,
કચન ગાડનમાં કેટલાક નાના બહુ ૃ ો લગાવવા જોઈએ. જેમ કે લ ,ુ ુલસી વગેરે.
મોટુ કચન ગાડન :- જે ઘરોની આજુ બાજુ વધારે જ યા ઉપલ ધ હોય છે
યાં મોટા
કચન ગાડન બનાવી શકાય છે . તેમ ાં
કચન
ગાડનનો આકાર 800 - 1000 વગ મીટર અથવા તેના કરતાં વધારે હોય શકે છે . તેમ ાં ૂ લછોડ પણ
મા યમ
વ વધ
કારના શાકભા
ની સાથે ફળ અને
ુગમતાથી ઉગાડ શકાય છે .
કચન ગાડન :- જે ઘરોની આજુ બાજુ 400 - 500 વગ 18
નસગ સે ુ
મીટરની જ યા ઉપલ ધ હોય લસણ જેવા શાકભા કેળા, પપૈય ા, લ
યાં બટાકા,
ુગમતાથી ઉગાડ શકાય છે .
ના ું કચન ગાડન :- નાના ઘરોમાં
યાં 50 - 100 વગ મીટર જ યા
ઉપલ ધ હોય યાં પાંદડાવાળા અને કદ
શ
રયા, ડુગળ ,
ઉગાડ શકાય છે . તેમ ાં સાથે એક - એક છોડ
ુ વગેરે પણ
શકાય છે . આ
ુરણ, શ
કારના
ળ ૂ વાળા શાકભા
ઉગાડ
કચન ગાડનમાં ફળદાર છોડ લગાવવાની
તા ઘણી ઓછ હોય છે .
ુબ ના ું કચન ગાડન :ઉપલ ધ હોય છે શાકભા
યાં ફ ત 5 - 10 વગ મીટર જ યા
યાં ફ ત પાંદડાવાળા અને કદ
ળ ૂ વાળા જ
ઉગાડ શકાય છે .
કુ ડા અને ડ બાથી બનેલ કચન ગાડન :- જે ઘરમાં છોડ ઉગાડવાની કોઈ જ યા ઉપલ ધ ન હોય
યાં કેટલીક પસંદગીની શાકભા
માટ ના કુ ડા કે ડ બામાં ઉગાડ શકાય છે . આ મરચા,
કારની શાકભા
ના માં
ે ચબીન, મેથી, પાલક, ધાણા, ટામેટા, ચોળ , લસણ વગેરે
ુ ય છે .
કચન ગાડન માટે આવ યક સાધન સામ ી :યં ો :-
ૂરપી, પાવડો, દાતરડુ, ડોલ,
ૂતળ , લાકડાના ટુકડાઓ, નાનો
ે. 19
નસગ સે ુ
બીજ :- કચન ગાડનમાં થોડ જમીનની અંદર વ મ ુ ાં વ ુ ઉ પાદન આપતા બીજ અને છોડ વાવવા જોઇએ.
છોડ :- વધારે
માણમાં છોડ તૈય ાર કયા બાદ રોપાઈ કરવામાં આવે
છે . નસર ની અંદર વ થ છોડ તૈય ાર કર રોપાઈ કરવી.
જૈ વક/રાસાય ણક ખાતર :-
કચન ગાડનની અંદર છાણ અથવા
ક પો ટ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. તેના ઉપયોગથી પૌ ુર ત શાકભા અભાવની ુ રયા,
ારેક
ારેક તેના
થ તમાં વધારે ઉ પાદન હે ુ ુ પર
પોટાશ ું થોડુ
ક ટક
ને ઉગાડવી જોઈએ. જોકે
ક અને
અને
ફો ફે ટ,
ુ રયેટ
ઓફ
માણ આવ યક હોય છે .
રોગ
નયં ણ
કચન
:-
ગાડનની અંદર ક ટક અને રોગોનો હોય જ છે , જે અસર
કોપ
ત છોડના એવા પાકને
માટ માં દબાયેલા હોય છે . વધારે
કોપની
ુ સાન કરે છે જે
થ તમાં જૈ વક દવાઓનો
ઉપયોગ કરવો જોઈએ.
કચન ગાડનમાં નાની નાની ક પો ટ ખાતર મ ત કર
ાર ઓ બનાવીને તેના પર છાણી ું ખાતર, ાર ઓને સમતલ કર તેમ ાં બીજ કે 20
નસગ સે ુ
છોડ ું વાવેતર કર સામા ય સચાઇ અને નદણ દૂર કર ું જોઈએ. જે છોડને ટેકાની જ ર હોય તેને ટેકો આપવો જોઈએ. ક ટક અને રોગોના કોપની ક ટનાશકોનો
થ તમાં
જૈવ
ઉપયોગ
કરવો
જોઈએ. શાકભા
, ફળ,
ૂલ
વગેરે તૈય ાર થાય યારબાદ તેની યો ય અવ થામાં લણણી કરવી જોઈએ. યો ય દેખરેખની પૌ શાકભા પૌ
ક
ઉપ અને
ક,
યવ થા તથા થ તમાં
વા દ
અને
તા
,
ુર ત
કર શકાય છે . જે તમારા પ રવારના ભોજનને વધારે સં ુ લત
કરશે.
અ ત યો ત ન હ થાય કે
માટે
એ
બાબત
કહેવામાં
કચન ગાડન આપણી ખા
કોઈ ુર ાનો
વક પ બની શકે છે .
સંદભ કચન ગાડનની
ૂ મકા - કૃ ષ
ગરણ સામ યક
ગંગા શરણ સૈની - કૃ ષ બગવાની સલાહકાર
21
નસગ સે ુ
7. ભારતના
થમ પ ીશા
ી - સલીમ અલી
સ લમ મોઇઝુ ન અ દુલ અલી (12 નવે બર, 1896 - 20 જૂ ન 1987) કૃ તશા
ી અને ભારતના
થમ પ ીશા
ી હતા. તે "ભારતના
બડમેન" તર કે ઓળખાય છે , સ લમ અલીએ પ ી
ભારતભરમાં સવ ણ
યવ થત
કરનારા
થમ
ભારતીયોમાંના એક હતા અને તેમના પ ીઓના
ુ તકોએ
પ ીશા
વકસાવવામાં મદદ કર હતી. 1947 પછ
બો બે
સોસાયટ ની ય ત સરકાર
પાછળ
બ યા અને
ટેકો મેળવવા માટે તેમના અંગત
ભરત ુર પ ી અભયાર ય (કેવલાદે રા
નેચરલ
હ
તેઓ
ુ ય
સંગઠન
માટે
ભાવનો ઉપયોગ કય ,
ય ઉ ાન)
ું સજન ક ુ અને
સાયલ ટ વેલી નેશનલ પાકનો વનાશ અટકા યો. તેમને 1958 માં પ ષ ૂ ણ અને 1976 માં પ
વ ષ ૂ ણથી ભારતના
ી
અને બી
મના સૌથી મોટો નાગ રક સ માનથી નવાજવામાં આ યા હતા.
સ લમ અલીનો જ મ બો બેના
ુલૈમ ાની બોહરા
ુ લમ પ રવારમાં
થયો હતો અને તે પ રવારમાં નવમો અને સૌથી નાનો બાળક હતો. તેમના પતા મોઇઝુ ન ું અવસાન થ ું યારે તે એક વષનો હતો અને 22
નસગ સે ુ
તેની માતા ઝ નત-ઉન- નસા
ૃ ુ પામી
બાળકોને તેમના કાકા, અ મ હમીદા બેગમ
યારે તે
ન તયબ
ણ વષનો હતો.
, અને બાળક
વનાની,
ારા ઉછે રવામાં આ યા હતા, તે ખેતવાડ કરતો મ યમ
વગનો પ રવાર હતો. અ ય કાકા અ બાસ તયબ
,
ણીતા ભારતીય
વાતં ય સેનાની હતા. દસ વષની વયે સલીમને કાકાએ એરગન લઇ આપી. એક દવસ સલીમે રમત રમતમાં એક ચકલીનો શકાર કય . આ ચકલીના ગળાનો નીચેલો ભાગ પીળા રગનો હતો. સલીમ એ
ણવા ઉ
કુ હતો પણ તેના કાકા તેના વશે મા હતી આપી શ
ા
નહ કે આ ચકલી અલગ કેમ છે . એમણે સલીમને બો બે નેચરલ હ
સોસાયટ પર જવા ું
સોસાયટ
ૂચ .ું સ લમને બો બે નેચરલ હ
(બીએનએચએસ) ના સે ેટર
ચકલીને યલો
ોટેડ
ડ
.ુ એસ.
મલાડએ આ
પેરો તર કે ઓળખી બતાવી અને રસાયણોમાં
સં હ કરેલ પ ીના ન ન ૂ ાઓ બતા યા. મલાડ સલીમને એહ'ઝ કોમન બડસ ઓફ બો બે સ હતના કેટલાક પ ીઓનો સં હ કરવા
ુ તકો આ યાં હતાં, સ લમને
ો સાહન આ ું અને તેમની ચામડ
અને 23
નસગ સે ુ
ીઝવશન કરવાની તાલીમ આપવા ું વચન આ ું હ ું. મલાડ
વ ુ ાન
સ લમને (પાછળથી સર) નોમન બોયડ ક યર સાથે પણ ઓળખાણ કરાવી, જે બીએનએચએસના પાછળથી
ટશ
ફોલ ઓફ એ
થમ પગાર લેનાર
ુ ઝયમમાંથી મદદ
રુ ેટર હતા, જેમણે
ૂર પાડ . તેમની આ મકથા, ધ
પેર માં, અલીએ યલો
ોટેડ
પે રો ઇવે ટને તેમના
વનના ટ નગ પોઇ ટ તર કે ન યો છે .
સ લમ ું
ાથ મક
શ ણ ઝે નાના બાઇબલ
ગીરગામની મે ડકલ
મશન
ાથ મક શાળા અને
હાઇ કુ લમાં થ ,ું
યારબાદ ું
શ ણ
બ ું ઈની સે ટ ઝે વયસ કૉલેજમાં ક ુ હ ું. તેઓ ડાવસ કૉલેજ ઑફ કૉમસમાં
યાપાર કાયદા અને એકાઉ ટ સીનો અ યાસ કરવા માંગતા
હતા. જો કે સે ટ ઝે વયસ કોલેજના ફાધર એથે બટ સાચો રસ જોવા મ તેને સમ
ો હતો અને
વવામાં આ
ાણીશા
નો અ યાસ કરવા માટે
ું હ ું. ડાવસ કોલેજના વગ માં સવારે
આપીને, તેમણે સટ ઝે વયસ કૉલેજના હાજર આપવા ું શ
લેટરને તેમનો
ક ુ અને આમ
ાણીશા ાણીશા
હાજર
ના વગ માં પણ
નો અ યાસ મ પણ
ૂણ કય . બો બેમ ાં આ વરામ દર મયાન, ડસે બર 1918 માં દૂરના સંબધ ં ી, તેહ મના સાથે લ
સ લમને
ાર ભક પ ીશા
સાથ સહકાર મ
કયા.
ના સવ ણોમાં તેમની પ ની તેહ મનાનો
ો હતો, પર ુ 1939 માં નાની શ
તેહ મના ું અવસાન થ ું
યારે તે
યા બાદ
વખેરાઈ ગયા હતા. 1939 માં 24
નસગ સે ુ
તેહમનાના
ૃ ુ પછ , સલીમ અલી તેની બહેન ક ૂ અને બનેવી સાથે
ર ા. તેમની પાછળની
સ ુ ાફર
દર મયાન, અલીએ ફ ા'ઝ બયાની
વસતીને કુ મ ાઉ તરાઈમાથી ફર થી શોધી કાઢ વેઈલ (ઓ
સયા
હતી પર ુ માઉ ટેન
ુપર સલોસા) શોધવાના અ ભયાનમાં અસફળ
ર ા હતા.
અલીએ પાછળથી લ
ું હ ું કે તેમનો રસ "
વંત પ ીઓ તેના
કુ દરતી વાતાવરણમાં" હતો.
ડૉ.
અલી,
વ ાથ ઓની
ડુન
કૂ લના
અ ગ ુ ામી
વારવાર પેઢ ઓ
લ ુ ાકાતી માટે
હતા,
પ ીશા
ના
યાં સંલ
તેઓ અને
સમજદાર વક લ હતા. પ રણામ
વ પે, તેને ડો કો સ દુ ાયનો ભાગ
માનવામાં આવતા હતા અને તે
ૂબ ઓછા લોકો પૈક ું એક બની
ગ ું હ ું જેને ધ ડૂન
કૂ લ ઓ ડ બોયઝ સોસાયટ ના માનદ સ ય
બનાવવામાં આ યા હતા.
તેને મા યતા મોડ મળ , તેમ છતાં તેને અનેક માનદ ડોકટરેટ અને અસં ય
ુર કારો
ા ત કયા. 1953 માં સૌ થમ "જોય ગો બદા લો
ગો ડ મેડલ" બંગાળની એ શયા ટક સોસાયટ આ યો હતો અને તે
ુંદર લાલ હોરા
ારા તેમના કામના
આધા રત હ ું (અને 1970 માં ભારતીય રા ુંદર લાલ હોરા
મારક મેડલ
ારા એનાયત કરવામાં ૂ યાંકન પર
ય વ ાન એકેડમ ે ી ું
ા ત થ ું હ ું). તેમણે અલીગઢ 25
નસગ સે ુ
ુ લમ
ુ નવ સટ (1958), દ હ
ુ નવ સટ (1973) અને આં
ુ નવ સટ (1978) માંથી માનદ ડોકટરેટ ડ ી તે
ા ત કર . 1967 માં
ટશ
ઓન થોલો
ુ નયનના ગો ડ મેડલ થમ બનજ
વષ,
ા ત કરનાર
ટ શ નાગ રક બ યા. તે તેમણે
વાઇ ડલાઇફ મેળ
સ
જે.
ક ઝવશન
પોલ
ગે ાઇઝ
ું હ ું, જેમ ાં કુ લ 100,000
ડોલરનો સમાવેશ થતો હતો, જેમ ાંથી તેણે સ લમ અલી નેચર ક ઝવશન ફડની રચના કર
હતી. 1969 માં
તેમને કુ દરત અને કુ દરતી સંસાધનોના સંર ણ માટે ઇ ટરનેશનલ મેડલ
ા ત થયો.
ુ નયનનો
હોન સી. ફ લ સ મેમ ો રયલ
એ ુ સએસઆર એકેડમ ે ી ઑફ મે ડકલ સાય સસે
તેમને 1973 માં પાવલોવૉ ક સે ટેનર મેમ ો રયલ મેડલ આ યો હતો અને તે જ વષ નેધરલે સના
સ બેનહાડ
ારા તેમને નેધરલે સના
ઓડર ઓફ ધી ગો ડન આકના કમા ડર બનાવવામાં આ યા હતા. ભારત સરકારે તેમને 1958 માં પ
ષ ૂ ણ અને 1976 માં પ
વ ષ ૂ ણથી સ જ કયા હતા. તેમને 1985 માં રા યસભામાં પણ નામાં કત કરવામાં આ યા હતા.
બ ું ઈમાં
ો ટેટ કે સર સાથે લાં બી લડાઈ પછ 91 વષની વયે ડૉ. 26
નસગ સે ુ
સલીમ અલી 1987 માં
ૃ ુ પા યા હતા. 1990 માં, ભારત સરકાર
ારા કોઈ બ ુરમાં સ લમ અલી સે ટર ફોર ઓ નથોલો હ
(SACON) ની
થાપના કરવામાં આવી
ુ નવ સટ એ સો લમ અલી સાય સની
થાપના
અભયાર યની
કૂ લ ઓફ ઇકોલો
કર .
થાપના કર
ગોવા
સરકારે
રાખવામાં આ
હતી. પ ડચેર
એ ડ એ વાયમ ટલ સ લમ
અલી
પ ી
હતી અને કેરળના વી બેનાડ ન
થાટકાડ પ ી અભયાર ય પણ તેના નામથી ચા બીએનએચએસના
એ ડ નેચરલ
ક
ું હ ું. બો બેમ ાં
થાન ું નામ બદલીને "ડો. સ લમ અલી ચોક"
ું હ ું.
1972 માં, ક ટ થ ગલો યાએ બીએનએચએસના સં હમાં ખોટ ર તે ઓળખાયેલ એક ન ન ૂ ાને શોધી કા
ો હતો અને નવી
તને વણવી
હતી જેને તેણે લે ટડે સ સેલીમાલી તર કે ઓળખાવી હતી, જે વ ના દુલભ બે સ પૈક એક ગણાય છે , અને લેટ ડે સની ત ગણાય છે . રોક ની પેટા
તઓ અને
શ ુ વેઈલ (પેડ ૂવની
સ લમાલી) તેમના અ ુ મે પાડવામાં આ યા હતા.
ફ 'ઝ
તમાં એકમા
લ ુ ા આગ દાહ સ લમાલી)
વવર ( લોસીઅસ મેગે ર ચેસ
હ લર અને અ દુલઅલી લેક-રે પે ડ
બગાલે સ તેહ મની) ની પેટા
લૅ મબૅક
તઓ ું નામ
ારા તેમની પ ની, તેહ મના પરથી રાખવામાં આ
ારા નામ
ુડપેકર (ડાયનો પયમ હ લર અને
ક યર
ું હ ું.
સલીમ અલીએ અસં ય જનલમાં લેખો લ યા, જેમ ાં
ુ ય વે જનલ 27
નસગ સે ુ
ઓફ ધી બો બે નેચરલ હ
સોસાયટ માં. 1930 માં તેમણે લખેલો
એક લોક ય લેખ ર વવારે સવારે
ૂ સ
ારા અટકાવવામાં આ યો
હતો એજ લેખ 1984 માં તેમના જ મ દવસ પર ધ ઇ ડયન એ સ ેસમાં ફર થી છાપવામાં આ યો હતો. તેમની સૌથી લોક ય કૃ ત ધ કુ ઓફ ઇ ડયન બ સ હતી, જે હસલરની બ સની
લોક ય
શૈલીમાં
લખાયેલી
સૌ થમ 1941 માં અને
યારબાદ
હે ડ કુ
ઑફ છે ,
તે
કા શત થઈ હતી
અસં ય
આ ૃ ઓ
સાથે અનેક ભાષાઓમાં ભાષાં તર થ ું હ ું. તેમ છતાં, તેમની ભ ય કૃ ત 10 ભાગની હે ડ કુ
ઑફ
બ સ ઓફ
ઇ ડયા પા ક તાન હતી, જેને ડ લોન ર લે સાથે લખવામાં આવતી હતી અને ઘણી વખત તેને "હે ડ કુ " તર કે પણ ઓળખવામાં આવે છે . આ કાય 1964 માં શ થ ું હ ું અને 1974 માં બી ૃ ુ પછ
ૂણ થયેલી બી
આ ૃ
સં યાબંધ
ાદે શક
ારા તેની
સાથે સમા ત થ ું હ ું, તેને
ખાસ કર ને બીએનએચએસના જે. એસ. સેરાઓ, મશેલ ડેસફેયસ અને પામેલા રા
ઓ
ુસેન
ારા
સ ુ બીહલર,
ૂણ કરા ું હ ું. તેમણે
ે ની માગદ શકાઓ પણ રજૂ કર હતી, જેમ ાં
"બ સ ઓફ કેરલા" (1953 માં
થમ આ ૃ
"ધ બ સ ઓફ
ાવણકોર એ ડ કો ચન" શીષક ધરાવતી હતી), "બ સ ઓફ સ
મ", 28
નસગ સે ુ
"બ સ ઓફ ક છ" (પાછળથી "બ સ ઓફ
ુજરાત"), "ઈ ડયન હલ
બ સ" અને "બ સ ઓફ ધ ઈ ટન હમાલયા". નેશનલ તેમના ઓછ
કમતના પણ
કુ
ટ
ારા
ુ તક બનાવવામાં આ યા હતા જેમ ાં
"કોમન બ સ" (1967) નામ ું
ુ તક ભ ી
લેક
થ ુ હેલી સાથે
લખવામાં આવી હતી, જેને હ દ અને અ ય ભાષાઓમાં અ વ ુ ાદો સાથે અનેક આ ૃ ઓમાં
ુનઃ કા શત કરવામાં આ યા હતા. 1985
માં તેમણે તેમની આ મકથા, ધ ફોલ ઓફ એ
પે રો લખી. અલીએ
પોતાની સંબં ધત સંભાવના વશે બો બે નેચરલ હ પણ લ
ું હ ું, જે સંર ણ સંબં ધત
ૃ ઓ ું મહ વ
સોસાયટ
વશે
ૂચવે છે .
29
નસગ સે ુ
ુ તક સમી ા - ધ
8.
કુ ઓફ ઈ ડયન બટર લાઇઝ
વણન: ધ
કુ ઓફ ઇ ડયન બટર લાઇઝમાં પતં ગયાઓની 735
તઓ
વણવામાં આવી છે જે સામા ય ર તે ભારતીય ઉપખંડમાં જોવા મળે છે . મોટાભાગના વણનો બો બે નેચરલ હ
સોસાયટ ના સં હમાંથી તેમજ
દેશભરના પતં ગયાના રગીન ફોટો ા સ સાથે તેમના કુ દરતી વસવાટમાં ન ન ૂ ાના રગીન આવી
ચ ો
સાથે
છે . આ
પતં ગયાઓના જૂ થોના
ચ ત
કરવામાં
ુ તકમાં
વ વધ
વન ઇ તહાસ
અને તેમના અ કુ ૂ લન તકનીકો દશાવતા રગીન ફોટો ા સનો પણ સમાવેશ થાય છે . ભારતના પતં ગયાઓની સ ૃ ઉપરાત, આ
ુ તક
કૃ ત
ેમ ીઓ માટે
છે . આઇઝે ક કે હમકર પતં ગયાઓ ુ પતં ગયાઓ જોવા ,ું ફોટો ાફ ન ણાત
જૈવ વ વધતાને હાઇલાઇટ કયા ૂબ આનંદ દ માગદ શકા
વ વ ાન અને ઓળખ તેમજ
અને ઉછે રની ચચા કરે છે . ે માં
ારા લખાયેલી, આ ભારતના પતં ગયાઓની
કુ એક યાપક
અને અ તન માગદ શકા છે .
ઉ પાદન વગતો : 30
નસગ સે ુ
ૃ ો; 500 કલર ફોટો ા સ અને કલર લે સ;
520
5-1 / 2 x
8-1 / 5;
ISBN13: 978-0-19-569620-2 ISBN10: 0-19-569620-4
ુ તકની સમી ા : આ
ુ તક
જેમ ાં
ુ ય વે
ણ
ુ ય વભાગોમાં ગોઠવવામાં આ
થમ પતં ગયાઓ
ભ તા,
વતન,
વશે મા હતી, દેખાવ/માળ ું,
અ કુ ૂ લન,
ું છે વન ચ ,
થળાંતર
અને જૈવ ગ ૂ ોળ આવર લેવામાં આવે છે . આ ારા
ુ ાઓ અ પ તા ૂવક આઇઝે ક લખવામાં
આ યા
છે ,
અને
વષયોને સરળ ભાષામાં આવર લીધા છે ,
જેને
યો ય
ફોટો ા સ
ર તે
આધાર
ચ ો
આપે
અને છે . મને
જૈવ ગ ૂ ોળ પરનો વભાગ રસ દ લાગે છે ,
જેમ
કે
ભારત
વશાળ
અને
વૈ વ યસભર દેશ છે , જેમ ાં વ વધ વસવાટો જોવા મળે છે અને તેની સાથે પતં ગયા જોવા મળે છે - જેમ કે દ રયાકાઠાના મે ુવઝથી લઈને ડુગરાળ
દેશ
ુધી.
ુ તકનો એક ભાગ શખાવ બટર લાય વોચર માટે "ચાવી પ" છે , જે પતં ગયાઓને આકાર, રગ અને આવાસ જેવા ઓળખકતાઓમાં 31
નસગ સે ુ
વભા
ત કરે છે . મને આ વભાગ ખાસ કર ને ઉપયોગી લા યો નથી,
કારણ કે તે મા
કેટલીક
તઓ માટે નર ણોને ઘટાડવા ું કામ
કર શકે છે .
ુ તકના બી
ભાગમાં, પતં ગયાના પાંચ કુ ટુબોને આવર લે છે -
હે પ રડે (97),
પે પલીઓ નડે
(71),
પાય રડે (66), લાયસે નડે (194) અને ન ફા લડે
(296),
તઓ (જોકે
તે
છે ). કદાચ
તઓ જોવા તઓની
સં યામાં
અસંગતતા એ ું કઈક હ ું જે મ અવગ
724
ુ તકમાં જણાવા ું છે કે
ભારતીય ઉપખંડમાં 735 મળે
મમાં,
ુ તકમાં
ું છે .
દરેક કુ ટુબને બે પેટા વભાગોમાં વહચવામાં આવે છે , જેમ ાં
થમ દરેક
તઓ વશે વ ુ વગતવાર વણન આપે છે , જેમ ાં પાંખોની લંબાઈ, થ ત, વતરણ, ટેવ અને વસવાટ અને મહ વ ૂણ મા હતી આપે છે . બધી
ુ ત પતં ગયાની વગતો જેવી તઓ એક ફોટો સાથે નથી,
પર ુ આ વભાગમાં, બધા ફોટા તેમના પયાવરણમાં પતં ગયાના શોટ દશાવે છે . બી
ં પેટા વભાગમાં બૉ બે નેચરલ હ
વંત
સોસાયટ ના
સં હમાંથી લેવામાં આવેલા સંર ત ન ન ૂ ાઓની તકતીઓ છે .
32
નસગ સે ુ
ુ તકના અં તમ ભાગમાં સંર ણ, બટર લાય ગાડન અને ભારતમાં પતં ગયાના અ યાસના પયાવરણને સમકાલીન આ યા છે . બે
ુ ાઓ આવર લેવામાં
કરણોમાં બટર લાય ફોટો ાફ અને તેને જોવાની વાત કરે છે .
યારે લેખકએ
ુ તકમાં એક દાયકા
ુધી સખત મહેનત કર ઈ છુ છુ કે
છે ,
યારે હુ
તઓના ફોટો ાફ મોટા
કદમાં દશાવવામાં આ ય હોત. જેમ કે, અં ૂઠાના નખ સમાન કદના ફોટો દરેક તના સ દય અને યાય
નથી
વગત માટે
કર ું. સંભવતઃ
ૂર ું
લખાણને
અંશતઃ સારાશ આપી શકાય છે , પર ુ કઈક એ ું છે જે ઘણીવાર કરવામાં આવે તે કરતાં સરળ કહેવાય છે , જેમ કે આઇઝે કનો ઉ સાહ અને
ાન દેખીતી ર તે વગત અને મા હતીમાં દેખાય આવે છે .
બધાએ ક ું અને ક ,ુ ભારતીય પતં ગયા ું આ કેઇમકર ે
ુ તક આઇઝે ક
ારા કરવામાં આવેલ કામનો એક મહાન ભાગ છે , અને હુ
ર તે તેના આ કામ માટે આઇઝે કને હા દક અ ભનંદન આપવા
માં ુ છુ !
33
નસગ સે ુ
9. Flowers Of The Sunday મારા
ય મ
Ramde Bhatiya
ારા આ
ૃ ના ફોટો મોકલવામાં
આ યા છે જેનો આજે આપણે પ રચય મેળવ .ું
આ બાવળના
યાપક નામો Australian Babul, Earleaf Acacia,
Ear-pod Wattle, Papuan Wattle, Auri, Northern Black Wattle, વગેરે
છે ,
વધનારો
જે અને
લી ુ રહેના ૃ
ઝડપી બારેમ ાસ
ૃ
છે . આ
ઓ ે લયા ું
ળ ૂ
વતની છે અને તેને આપણા દેશમાં
તે ું
લાકડુ
અને
ૃ નો ઝડપી ફેલાવો થતો હોવાથી દાખલ કરવામાં આ
ું છે .
ુજરાતમાં તેને ઓ ે લયાન
બાવળ તર કે ઓળખે છે . આ બાવળ ું બોટ નકલ નામ અકેસીયા ઓર
લ ુ ીફો મસ (Acacia auriculiformis)
(Mimosaceae) કુ ળ ું
ૃ
જે
મીમોઝે સી
છે .
ઓ ે લયાન બાવળ એક મ યમ કદ ું જેટલા
છે
ચા જોવા મળે છે . આ
ૃ
છે જે
ચાઈમાં 30 મીટર
ૃ નો રસ દ ભાગએ છે કે તે
સં ૂણ વકાસ થાય યારે તેમ ાં એક પણ પણ હો ું નથી! જે ખરેખર 34
નસગ સે ુ
લીલા પણ જેવી વ
ુઓ દેખાય છે તે ખરેખર ખોટુ પણ છે અથવા
સપાટ દેખાતો પણ દડ છે જે બોટ નકલ ર તે phyllodes તર કે ઓળખાય છે . બીજ વા યા પછ
તેના છોડ પર બાવળ
જેવાજ પણ આવે છે . પછ તે
ૃ
જોવા
પર
ારેય
પણ
મળતા
નથી.
આ
બાવળમાં
તેજ વી
અથવા નારગી રગના
પીળા ૂ લો આવે છે . તેમ ાં લીલા રગના
સં યામાં પાંદડા હોવા છતાં, પીળા લાગે છે .
ૂ લો સાથે
ૂ લોના ઝૂ મખામાં ઘણા પીળા
પીળો દેખાય છે . વરસાદ ઋ ુમ ાં
વશાળ
ૃ નો શણગાર
ુંદર
ુંકેસર હોવાથી સમ
રગ
ૂ લો પાંદડાના આધારમાંથી નીકળે છે . આપણે ૂ લો ખીલે છે .
ૂ લો પછ તેમ ાં
યાં
ાઉન રગની વળે લી
શગો અને કાળા રગના બીજ આવે છે .
ઓ ે લયાન બાવળને આશરે 50 વષ પહેલા આ કામાં ( ોટા, 2016) દાખલ કરાઈ હતી. તે 1932 થી લો રડા, યાં તેને
ુશોભનના
ૃ
તર કે ઉગાડવામાં આ યાં હતાં. તેને
ઓ ે લયાથી 1890 માં સગાપોરમાં કરાઈ
હતી.
ભારતમાં
એ ુ સએમાં હાજર ર ું છે ,
મોનોક ચર
ુશોભનના એન
ૃ
તર કે દાખલ
લા ટેશ સ
(ઇ ડયા
બાયોડાયવ સટ , 2016) માટે આ વન પ તને ઑ ે લયાથી ભારતમાં દાખલ કરવામાં આવી હતી. 35
નસગ સે ુ
અકેસીયા (Acacia) એ
ીક શ દ અકાક યા (akakia) પરથી ઉતર આ યો છે જેને અથ કાટા ુ ૃ
થાય છે .
લે ટન
શ દ
ત ું નામ 'ઓર
લ ુ ા'
(auricula)
પરથી
આ યો
છે ,
અથ
ાણીના
જેનો
બા
કાન થાય છે , અને
'ફોમા'
(forma) જેનો અથ વ પ, આકૃ ત અથવા આકાર થાય છે ,
જે લી
મ ુ ના આકારના સંકેત માટે વપરાય છે .
આ
ૃ ો નબળ જમીનમાં પણ ઉગે છે , અને તે
ૂબ કાળ
માંગતા
નથી. આ ઉપરાત તે નબળ જમીનમાંથી પોષણ મેળવી લે છે . આ ૃ
ર તાની આસપાસ
ુશોભન માટે
ૂબજ લોક ય છે અને ઘણા
લોકો તેને લાકડા માટે ઉગાડે છે .
36
નસગ સે ુ
37