નિસર્ગ સેતુ અંક - 4

Page 1

નસગ સે ુ

1


નસગ સે ુ

અ ુ મ ણકા 1. સૌથી

દું ર અને રસ દ

- કૈલાસપ ત

2. પ ી પ રચય - ગજપાંવ

3. નદણ -

4.

દરકાની

દું ર પતં ગ ું - લે ન ટાઇગર

5. અનાજ અને ઘાસચારા માટેનો મહ વનો પાક - જુ વાર

6. પાક અને પયાવરણની

રુ ા માટે દેશી

ભાવશાળ

સ ુ ખા અપનાવો -

ભાગ - 1

7. ડા વન ઉ સવ - વકાસવાદના જનક

8.

ુ તક સમી ા - (હે મ ફ ડ ગાઈડ) બડસ ઓફ ધ ઇ ડયન સબકો ટને ટ

9. Flowers Of The Sunday

2


નસગ સે ુ

1. સૌથી

ુંદર અને રસ દ

- કૈલાસપ ત કૈલાસપ ત સૌથી ૃ નામ

કે ુંદર

છે .

શવલ ગી અને

રસ દ

તે ું

બોટ નકલ

ુ પટા

વેને સસ

(Couroupita guianensis) છે અને તે લેસી થડેસી (Lecythidaceae) કુ ળ ું છે . તેને અં ે

માં કેનનબોલ

(Cannon Ball Tree) કહે છે .

તે એક મોટા કદ ું સદાહ રત

છે જે 20 મીટરની

ચાઇ

વધે છે . પણ એકાતરે, લાં બા અને અંડાકાર હોય છે . કલગી

ુધી

ુ પ વ યાસ

કારનો, જે થડ અને લાં બી શાખાઓમાંથી નીકળે છે .

ૂ લો

લાલશ પડતા રગના સાથે બહારની બાજુ એ પીળા રગ ું મ ણ હોય છે .

ૂ લો

ુગં ધત, સાથે મોટા ભાગના

ુકેસર ઉપરના ભાગે કમાન

આકારે ઉ ભવે છે . ફળ મોટા, લાલ- રુ ા રગના ગોળાકાર, 15 થી 24 સે ટમીટરના, કા મય કે 300 બીજ હોય છે .

છે અને

ૃ ને પ વ

તીય ઊ

કારના અને દરેક ફળમાં 200 થી

યારે આ ફળ ઓ સજનના સંપકમાં આવે

યારે, તેનો પ પ વાદળ -

ભારતમાં આ

લ ૂ

બ ં લી રગનો થઈ

ય છે .

મનાય છે , કારણ કે તે પ વ

ના ત વ સાપ ું ર ણ કરે છે .

લગ ું

તીક

પર એક 3


નસગ સે ુ

નજર કર ને આ

તીકવાદના

આસપાસ આવ રત પાતળા,

ળ ૂ ને સમજ ું સરળ છે : થડની રુ ા સાપ જેવા વેલાઓ, અને

દલપ ો સાપની ફેણ જેવા હોય છે . અને " શવલ ગી",

ૃ ના

તીકવાદને

ૂ લના

ૃ ના અ ય નામો, "કૈલાસપ ત" ુનરાવ તત કરે છે . કેનનબોલ

નામ સરળ સમજૂ તી આપે છે , કારણ કે તેના ફળનો આકાર તોપના ગોળા જેવો જ છે .

"એ ડબલ મે ડ સનલ અને નોનમે ડ સનલ લા સ," છે કે, કેનનબોલ ુર નામ અને

" ુઆના" ફળ ભારત ું

ુ તકમાં સમ

ું

દ ણ અમે રકા, ખાસ કર ને એમેઝોન બે સન,

ુઆના ું

ળ ૂ વતની છે . તેની

ૂચવે છે . કેટલાક વન પ તશા

ત ું નામ

ુયન ે ે સસ

ીઓ દાવો કરે છે કે આ

ળ ૂ વતની છે - 3,000 વષ પહેલાં રેકોડ કરેલા ન ન ૂ ાઓ

સાથે, આ દાવાને વળગી રહે ું

ુ કેલ છે .

4


નસગ સે ુ

મોટાભાગના ઇ તહાસ વ ચેની અરસપરસ રુ ો પયન

ુ તકો સમ ત યાઓ

વે છે કે ઓ ડ અને

થમ વખત થઈ હતી કારણ કે

સ ુ ાફર અને ખંડો વ ચે છોડ અને સાં કૃ તક

થાનાંત રત કયા હતા.

ન ન ૂ ાઓ સાથે, તેઓ

ાનને

ુ તક, “કો ટે ટ એ ડ એ સચે જ ઈન ધ

એ સીયે ટ વ ડ,” આ વાતને નકાર

કેનનબોલ

ૂ વડ

કાઢે છે . આશરે 45 અ ય

ાચીન ભારત અને દ ણ અમે રકા એમ બંનમ ે ાં

ની હાજર એ તરફ સંકેત આપે છે કે કોલંબસ, માક

પોલો, મેગેલન અને કોટઝની સફર પહેલા લાં બા સમયથી ગોળાધ સાથે જોડાણ હ ું.

ુ પટા

વેને સસને "સાલ

નામના અ ય બે

" પણ કહેવામાં આવે છે , પર ુ તેજ

ૃ ો છે - સાય થયા

અને શો રયા રો ુ ટા. આનાથી કઇક "સાલ

ૃ " એ ભગવાન

સ માન ધરાવે છે પર ુ તે

પ લ ુ ોસા, જે ફન-જે ું

છે ,

ઝ ૂં વણ ઉ ભવે છે કારણ કે

ુ ના જ મ અને મરણના

થળ તર કે

ણવા મળ ું નથી. જો કે શો રયા રો ુ ટા

સૌથી સંભ વત ઉમેદવાર છે , તો પણ કેનનબોલ ીલંકામાં બૌ

ભારત અને

મં દરોની આસપાસ જોવા મળે છે .

5


નસગ સે ુ

2. પ ી પ રચય - ગજપાં વ ગજપાંવ એ સામા ય

ુજરાતમાં

ર તે

દેખા ું

પાણી ું પ ી છે . તે ું વૈ ા નક

નામ

હ મ ટોપસ

હ મ ટોપસ

(Himantopus himantopus) છે અને તેને

અં ે

લેક- વ ડ

માં ટ ટ

(Black-winged Stilt) કહે છે . તે એક મોટુ કાળા અને સફેદ રગ ું પ ી

છે ,

લાલશ

જે

લાં બા,

પડતાં

નારગી

પગ અને કાળ ચાંચ ધરાવે છે . તેની ગરદન પાછળથી કાળા રગની, સફેદ કોલર અને લાલ આંખો હોય છે .

ગજપાંવ સાર ર તે તર શકે છે , પર ુ ઉડવામાં

ૂબજ નબળા છે . તે

સામા જક પ ી છે , અને સામા ય ર તે નાના જૂ થોમાં જોવા મળે છે . તે ચોખા પાણી અને ખારા પાણીની ભેજવાળ જમીન, સરોવરો અને 6


નસગ સે ુ

નદ ઓના છ છરા

દેશો પસંદ કરે છે .

ગજપાંવની માળો બાંધવાની ઋ ુ એ લ અને ઓગ ટ વ ચેની છે . તેના માળા જમીનમાં ઝ લની ધાર પર દબાયેલા અથવા ઓછા પાણીમાં

પ થરો

ગોઠવી

ઊભા

લેટફોમ

જેવો

વન પ તથી આવર ત હોય છે . તે 3 અથવા 4 કૂ ે છે , જે લગભગ ટ ટોડ ના

હ મ ટોપસ

બનાવે

છે ,

જે

ળ ૂ જેવા રગના

ડા

ડા જેવાજ હોય છે .

ીક શ દ હ મ ટો (પ ો) અને પોસ (પગ), જે લાં બા

પગના સંદભમાં આપેલ છે .

7


નસગ સે ુ

તે ું હ દ અને

ુજરાતી નામ

ૂબજ રસ દ છે . 'ગજ' એ અ ચ લત

ભારતીય માપ છે , જે લગભગ 90 સે.મી.થાય, અને 'પાંવ' નો અથ પગ છે . ગજપાંવ એટલે કે તેના પગ ું માપ એક ગજ બરાબર છે !

8


નસગ સે ુ

3. નદણ -

દરકાની દરકાની,

દર

દરડ

તર કે

કે

ઓળખાતી વેલને ા ી

આ લોકો

(સે ટેલા

એ શયા ટકા

-

Centella asiatica) માને છે , પર ુ આ બંને વન પ ત અલગ અલગ છે . આ વેલ ું બોટ નકલ નામ મેર મયા ઈમ

emarginata)

છે , જે કો વો

વન પ ત છે . અં ે

માં તેને

નાટા (Merremia

લ ુ ેસી (Convolvulaceae) કુ ળની કડની લીફ મૉ નગ

લોર

(Kidney

Leaf Morning Glory) કહે છે .

તે દ ણ ૂવ એ શયા, ભારત, નેપાળ,

ીલંકા, ઑ ે લયા અને

ઉ ણક ટબંધીય આ કામાં જોવા મળે છે . ભારતમાં, તે સામા ય ર તે આં

દેશ, ત મલનાડુ, કણાટક, બહાર, મહારા , રાજ થાન,

કેરળ અને મ ય

ુજરાત,

દેશ (કૂ ક 1996) માં જોવા મળે છે .

તેના વેલા ચોમાસે ઘણાજ ઉગી નીકળે છે , અ કુ જ યાઓ પર તે બારેમ ાસ જોવા મળે છે . તેના વેલાં 1 કે 2 ફ ટ કે

ારેક 3 થી 4

ફ ટ લાં બા વધેલા હોય છે . તેમ ાંથી ઘણી શાખાઓ નીકળે છે , જે 9


નસગ સે ુ

ારેક એક જ બાજુ તો

ારેક ચારેય બાજુ છાતળાની માફક ફેલાય

છે . વેલાની દરેક ગાં ઠ પરથી શાખાઓ કે પણ નીકળતા વધતી

ળ ૂ નીકળે છે અને ઉપરની બાજુ ય છે , આમ તેની શાખાઓ આગળ

ય છે . પણ નાના, આંતરે આવેલ અને

દરના કાન જેવા

આકારના, મથાળે ગોળ કમાનાકાર હોય છે . કોઈ વાર પણ રગની છાયાવાળા હોય છે .

ૂલ

ં ડુ

ુ મ, પીળા રગના, ઘંટાકાર અને

લગભગ મ યાહને ઉઘડે છે . ફળ ગોળાકાર અને અણીદાર હોય છે .

નસ ું નામ મેર મયા (Merremia) જમન

કૃ તશા

લે સઅસ

મેર મ (Blasius Merrem) ના નામ પરથી રાખવામાં આ

ું છે .

વશ

નેટસ'

નામ ઈમ

નાટા (emarginata)

(emarginatus) પરથી આ

લે ટન શ દ 'ઈમ

ું છે , જેનો અથ દાતાઓવા ં ુ થાય છે

જે સામા ય ર તે પણની દ ુંર ત ટ સના સંદભમાં રાખવામાં આ

ું છે .

10


નસગ સે ુ

તેના પણનો આકાર

દરના કાન જેવો હોવાથી તેને

તેના વેલા જમીનમાં ગાં ઠે ગાં ઠે ચ ૂ ર

પણ કહે છે .

ળ ૂ

દરકાની કહે છે .

કૂ વધતા હોવાથી સં કૃ તમાં તેને

દરકાનીના વેલા પણ

ા ીના વેલાની જેમ

ભેજવાળ જમીનમાં ઉગે છે અને તેના પણનો આકાર જેવોજ

હોય

છે ,

આથી

ઘણી

વાર

લોકો

ા ીના પણ

ા ીની

જ યાએ

દરકાનીનો ઉપયોગ કરે છે . આપણા વ તારમાં લગભગ કુ દરતી ર તે ા ી જોવા મળતી નથી.

11


નસગ સે ુ

4.

ુંદર પતં ગ ું - લેન ટાઇગર લેન

ટાઇગર

(Plain Tiger) ડેનોસ ત ું જ ર તે

ૂબ

સામા ય જોવા

મળ ું પતં ગ ું છે , જે ખાસ કર ને તેનો માનીતો યજમાન છોડ કેલો ો પસ

ઈજે શયા કે સી.

ોસેરા ઉગેલો હોય તેવા બગીચાઓમાં જોવા મળે છે . તે ું વૈ ા નક નામ ડેનોસ

ાઈ સ પસ (Danaus chrysippus)

છે , જે ન ફે લીડ

(Nymphalidae) કુ ળના ડેનાઈની (Danainae) ઉપકુ ળ ું પતં ગ ું છે .

ભારતના વ તારોમાં સૌથી વ ુ

ચ લત પતં ગ ું છે . પાંખો નારગી

રગની, તેના પર ઉપરની બાજુ એ પાતળ કાળા રગની શરાઓ હોય છે . આગળની પાંખના ઉપરના ભાગમાં મોટો કાળો ભાગ, જેની વ ચે કાળ શરાઓ સાથે સફેદ ભાગ જોવા મળે છે . કનાર પર સફેદ રગના નાના બદુઓ જોવા મળે છે . પાછળની પાંખ ઉપરની બાજુ એ તેના જેવી જ પણ કનાર પર કાળા ભાગ અને નાના સફેદ બદુઓ હોય છે . નીચેની તરફની પાંખ સફેદ રગ સાથે હલકા નારગી રગની હોય છે . 12


નસગ સે ુ

ડેનોસ વશની ભારતના વ તારોમાં ચાર ાઈ સ પસની

ાઈ સ પસ ઉપ

ત જ

તઓ જોવા મળે છે . જેમ ાં ણીતી છે , જેના બે વ પો

છે - અલ સ પોઈડસ (alcippoides) તથા ડો ર પસ, દુલભ તથા થા નક છે .

આ પતં ગ ું પહાડ

વ તારોથી લઈને છે ક રણ

મળે છે . મોટા ભાગે તે

ુ લાં વ તારોમાં અને

દેશો

ુધી જોવા

ૂ લો પર જોવા મળે

છે . તે મોટ સં યામાં જોવા મળ આવે છે .

એ ું

માનવામાં

આવે

છે

સૌ થમ આટ

કે વખત

વક

લેન

માટે ટાઇગર

પતં ગયાનો ઉપયોગ હતો. આશરે 3500 વષ જૂ ના, ઇ જ તયન લ સરમાં, આ

થયો તઓના

સૌથી જૂ ું વણનના ભ ત ચ નો એક જૂ નો દ તાવેજ ઉપલ ધ છે .

ડેનોસ ઝયસનો મહાન પૌ પૌરા ણક

રા

હતો,

અને ઇ જ ત અથવા

જેમણે

આગ સની

લ બયાનો એક

થાપના

કર

હતી. 13


નસગ સે ુ

ાઈ સ પસ શ દ કદાચ કોશેટા પર સ વર કે ગો ડ રગની લાઈન પરથી આ

ું હશે. તેની પાંખો પર રહેલ રગના દેખાવના કારણે આ

પતં ગયા ું નામ લેન ટાઇગર રાખવામાં આ

ું છે .

14


નસગ સે ુ

5. અનાજ અને ઘાસચારા માટેનો મહ વનો પાક જુ વાર જુ વાર

ભારતનો

ચ લત

એકદળ અનાજનો અને

ઘાસચારા

માટેનો

મહ વનો

પાક લગભગ 15

મ લયન વષ

છે .

જે

પહેલા મકાઈથી અલગ થઈ ગ ું છે ,

વ ભરમાં ઉગાડવામાં આવ ું પાંચ ું સૌથી મહ વ ૂણ અનાજ છે . તે ું બોટ નકલ નામ સોગમ બાયકલર (Sorghum bicolor) છે , જે Poaceae કુ ળની વન પ ત છે . તે કોમન સોગમ (Common Sorghum),

ેઈન સોગમ (Grain Sorghum),

Millet), વગેરે જેવા અં ે

ેટ મીલેટ (Great

નામોથી ઓળખાય છે .

જુ વાર

ચી વધનાર એકવષા ુ એકદળ વન પ ત છે , જેમ ાં આધાર

પાસેના

કાડની ગાં ઠોમાથી

ળ ૂ નીકળે છે .

કાડ ન ર અને મોટાભાગે

સી ું હોય છે . પણ એકાતરે, સાદા, લાં બા અને પણના આધાર પાસે સફેદ વાળ હોય છે .

ુ પ વ યાસ પે નકલ (ડુડુ)

કારનો, જે

છે ડા પરથી નીકળે છે . ડુડુ લાં ,ુ ભરાવદાર અથવા છુ ટુ અને

કાડના ુ ું

હોય છે . બીજ ગોળાકાર અને એક છે ડે અણીદાર હોય છે . 15


નસગ સે ુ

જુ વાર એક બરછટ અનાજ છે , જે અધ- ુ ક ઉ ણક ટબંધીય અને ઉપ ઉ ણક ટબંધીય એ શયા અને આ કામાં અમે રકા

અને

ઑ ે લયામાં એક

ુ ય વે ખોરાક અને

તે

મહ વ ૂણ

ખા

અનાજ અને

પ ઓ ુ ના માટેનો

ચારા પાક

છે .

જુ વાર એ લાખો ગર બ લોકો માટે ઊ ખ નજોનો

ુ ય

,

ોત છે . જુ વાર પાસે અ કુ

ોટ ન,

વટામીન અને

ુણધમ છે જે તેને

લાં બી કે જૂ ની બીમાર થી પીડાતા લોકોમાં વપરાશમાં લેવા યો ય છે . જુ વાર / લોટનો ઉપયોગ અને ગં છે .

ામીણ ભારતમાં રોટ , સંકટ , અનામ, પો સ,

(પાણી અથવા દૂધમાં બાફેલી વાનગી) બનાવવા માટે થાય

ભારતમાં

વેપાર

ઉ પાદનોમાં જુ વાર સ ૃ અને ઇ લી માટે અને પા તા),

ર તે

ઉપલ ધ

કેટલાક

ૂ યવાન

જુ વારના

મ ટ ેન આ ા, જુ વાર રવા (ઉપમા, ઢોસા

ુંદર અને કડક રવા), બા

ઉ પાદનો (વ મસીલી

લા કગ (ના તાના અનાજ), બેકાર ઉ પાદનો ( બ ક ટ

અને કૂ ક ઝ) અને ઇ ટ ટ મ સ (ડોસા મ સ, ઇડલી મ ણ અને પેડા મ ણ) (દયાકાર રાવ એટ અલ., 2014). આ ઉપરાત જુ વારના ઘણા ઉ પાદનો છે .

16


નસગ સે ુ

ડાયરેકટરેટ ઓફ સોગમ રસચ

(ડ એસઆર),

હૈદરાબાદ

અને

સોગમ

રસચ

ટેશન,

સરદારકૃ ષનગર દા તવાડા એ ીક ચરલ

ુ નવ સટ

(એસડ એ )ુ ,

ડ સા,

ુજરાત

ારા

રા યના

વ વધ

વ તારોમાં અને

ુજરાત

શોધ

કર તની

147

જુ વારનો સં હ કય છે . જેમ ાં

મહ વની

ચાચ ડયા, દેશી

તો

ચાર,

દેશી,

માલવાણ,

,

જવાર , કમલ પારવા, મ લાની, માલવાણ, પો , રજકા જુ વાર, સોલા ુર ,

ુંડ જુ વાર,

ક છમાંથી,

બનાસકાઠા

ું ડયા, ઉતાવળ અને વાગાડ છે . જેમ ાંથી 46 (30),

પાટણ

(13),

ુરત,

ુરે

ુ ર,

અહમદનગર (દરેક 7), ભાવનગર, જુ નાગઢ, મહેસાણા (દરેક 6), મનગર, સાબરકાઠા (દરેક 4), ભ ચ, ડાગ (દરેક 3) વડોદરા, પોરબંદર (દરેક 2) અને મે ર લયામાં ફ ત એક મળ આવી છે . તેને ળ ૂ ત ૂ રેસમાં વગ કૃ ત કરવામાં આ યા છે , જેમ કે બાયકલર (18), 17


નસગ સે ુ

ુરરા (67), બાયકલર-ગૈ્વેની (1), કૌડ ુમ (1), (19),

ુરરા-બાયકલર

ુરરા-કૌડ ુમ (2) અને ગૈ્વેની-કૌડ ુમ (1).

જુ વાર આ કની

ળ ૂ વતની ( ક બર, 2003) છે અને આ કામાં

ખેતીલાયક અને જગલી જુ વારની વશાળ વ વધતા જોવા મળે છે (ડોગે આવેલ

1988; ડેવેટ, 1977). ભારતીય ઉપખંડના પ ુરાત વીય

થળ રોજડ

અનાજની ખેતી માટેના

મી ભાગોમાં

(સૌરા )માથી જુ વારના

ાર ભક

ુરાવા મળ આવે છે , જે આજથી (દમ ણયા,

2002) 4500 વષ પહેલાના છે અને તેના લીધે ભારતને જુ વારના ળ ૂ ું બીજુ કે

માનવામાં આવે છે ( વા વલોવ, 1992).

18


નસગ સે ુ

6. પાક અને પયાવરણની

ુર ા માટે દેશી

ભાવશાળ

ુસખા અપનાવો - ભાગ - 1 વેદોમાં આ

કહેવામાં ું

છે

કે

વો

વ ય

ભોજનમ,

ુ ત

તો

તમે

સાં ભળ જ હશે, જેનો

અથ

વ જ

હા નકારક પાક શ ુ

મા

વ ું

ભોજન

છે .

કૃ તમાં

જેટલા

વ ત ર ા છે તેના અનેક ગણા વધારે મ

અને તેમના નયં ણ હે ુ દેશી

છે

સ ુ ખા પણ ઉપલ ધ છે . બસ જ ર છે

તેને ઓળખવાની અને યો ય સમયે તેનો ઉપયોગ કરવાની.

આજકાલ ખેડૂતો અ ાનતા, અ વવેકતા અથવા ઝડપભેર પ રણામ મેળવવા ઈ છતા હોવાથી ક ટનાશકોનો અંધા ધ ૂં ઉપયોગ કરવા લા યા છે . જેના પ રણામે કટકોમાં ય છે અને પયાવરણ ાકૃ તક શ ુ (પર વા ય પર પણ

તરોધક

દૂ ષત થ ું

મતામાં સતત વધારો થતો ય છે . આ ઉપરાત કટકોના

વી, પરભ ી) વગેરે પણ મર ર ા છે . તેની માનવ તકૂ ળ અસર થઈ રહ

છે . કૃ ષ ે માં દેશી 19


નસગ સે ુ

સ ુ ખાઓથી પાક ું સંર ણ કર ું તે કોઈ નવી વાત નથી કારણ કે આપણા દેશમાં

ાચીનકાળથી તેનો ઉપયોગ કરવામાં આવી ર ો છે ,

તો ચાલો આજે આપણે દેશી

સ ુ ખાઓ વશે મા હતી મેળવી.

1. લસણ :-

• રસ

સ ૂ તા ક ટકો (સફેદ માખી,

કલો ામ લસણના એકર

ુગદાને 200 લટર પાણીમાં મ ત કર

3 ત

માણથી ક ટકો આવવાના સંજોગોમાં છટકાવ કરો અથવા 3

કલો ામ લસણના ક ટકો આવે તે સમયે

પસ, લીલા તેલા, ચેપા) :-

ુગદાને 200 મલી કેરોસીન સાથે મ ત કર ને ત એકર

માણથી છટકાવ કરો.

ુ ડયા :- 4 - 5 કલો ામ લસણની કળ ઓની

લટર પાણીમાં મ ત કર ને

ુગદ બનાવી 500

ુતરાઉ કાપડથી છટકાવ કરવો જોઈએ.

2. લ બડો :-

લ બડો એક રામબાણ ઇલાજ છે , કટનાશક ું

માણ

અટકાવવાની પયા ત

વધારે

હોય

યારે તેના બીજ (લ બોળ )માં છે .

લ બડામાં

ક ટકો

ને

મતા છે . તેના વ વધ ભાગો ક ટનાશક તર કે

ઉપયોગમાં લઈ શકાય છે .

20


નસગ સે ુ

• લ બડાના પણ :ચેપા, ફડક, સૈ નક ક ટક :- 10 લટર પાણીમાં 1 કલો ામ લ બડાના પણથી તૈય ાર કરેલો અક આ ક ટકોના નયં ણમાં ઉપયોગી છે . સં હ થાનો ખાતે

કટકોથી બચવા માટે લ બડાના પણ ને અનાજ સાથે

ભેળવવા જોઈએ.

• લ બોળ :લ બોળ ું 10% મ ણ બનાવીને મકાઈ, ચણાના ફળને

કુ સાન કતા

ઉપ વી જ ુઓ દેખાય

દવસ બાદ

યારે અથવા વાવણીના 20

છટકાવ કરો અને ફર વખત 3 સ તાહ બાદ છટકાવ કરો. રસ

સ ૂ તા ક ટકો દેખાય યારે લ બોળ ને પીસીને 1

ામ

ત લટર

100 કલો ામ અનાજ સં હ માટે 1 કલો ામ લ બોળ ના

ણ ૂ સાથે

પાણીના

માણથી છટકાવ કરવો જોઈએ.

સં હ કરવાથી અનાજ ખરાબ થ ું નથી.

• લ બોળ ું તેલ :રસ

સ ૂ તા ક ટકો માટે 5 મલી લ બોળ ું તેલ

ત લટર પાણીમાં

મ ત કર ને છટકાવ કરવો જોઈએ. બટાકા, કપાસ વગેરે પાક પર ચેપ નયં ણ હે ુ 20 થી 30 મલી લ બોળ ું તેલ

લટર પાણીમાં

મ ત કર ને છટકાવ કરવો,

મ ણમાં શે ૂ કે સા ુ ું પાણી પણ મેળવી શકાય છે .

21


નસગ સે ુ

• લ બડાનો ખોળ :1 કલો ામ લ બડાના ખોળને 5

લટર પાણીમાં

મ ત કર

એક

સ તાહ

ુધી રાખો, વ ચે વ ચે

ારેક તેને હલાવતા રહો. યારબાદ

તેને 10

લટર પાણી સાથે

મ ત કર ને લીફ માઈનર અને ફળ

છે દકને યાનમાં રાખીને છટકાવ કરવો. • લ બડાના ખોળને વાવણીના 15 દવસ પહેલા ખેતરમાં 8 ત એકર

માણથી જમીનમાં વાવેતર કરો. જે ઉધય,

વ ટલ

ૂ કૃ મ ી, રાઈસ

વી બલીની સમ યામાંથી છુ ટકારો આપશે.

3 છાસ :-

• ચણાની અને શાકભા

ની લટ, અને

સ ુ ક ક ટકો માટે 250 મલી

છાસ જે 10 દવસ વાસી હોય, તેને 15 લટર પાણીમાં મેળવીને સાં જના સમયે છટકાવ કરવો જોઈએ. • ચણાના ઉકટા રોગથી બચવા બીજને વાવેતર અગાઉ છાસમાં ભ જવીને વાવેતર કરો, આમ કરવાથી ચણાના ઉકટા રોગ પર નયં ણ મેળવી શકાય છે . • માટ ના ઘડામાં છાસને ભર ને ઉપર કપડુ બાંધી 21 દવસ જમીનમાં દાટ દો યારબાદ તેને 20 મલી કર ને છટકાવ કરવાથી

ુ ડયા અને

ુધી

ત લટર પાણીમાં મ ત

સ ુ ક ક ટકોથી નયં ણ મેળવી

શકાય છે . • 10 થી 15 દવસ વાસી છાસને એરડાના બીજના

ણ ૂ અથવા 22


નસગ સે ુ

એર ડયાના તેલ સાથે મ ત કર ને 1 દવસ માટે રાખી બાદ નીલ ગાય આવે તે

કૂ ો

યાર

થાન પર છટકાવ કરો.

4 મરચા :-

• મ સરમાં 4 - 5 કલો ામ મરચાને પીસો અને તેમ ાં 8 - 10 લટર પાણી મેળવીને મ ત કરો, 500

ામ લસણની કળ ઓ લઈને પીસો

અને તેમ ાં મરચા ું મ ણ અને 3 ભાગ પાણી મેળવીને પાક પર છટકાવ કરો. • 1.5 કલો ામ મરચાને પીસીને 100 લટર પાણીમાં મ ત કર અને તેમ ાં શે ૂ અથવા થોડા

માણમાં સા ુ મેળવીને ક ડાથી

ભા વત પાક

પર સાં જના સમયે છટકાવ કરો.

બાક ના દેશી

સ ુ ખાઓ

મશ: આવતા મ હનાની પો ટમાં

ુત

કરવામાં આવશે.

23


નસગ સે ુ

7. ડા વન ઉ સવ - વકાસવાદના જનક 12 ફે આ ુ ર ના રોજ ચા સ ડા વનની યાદમાં ડા વન દવસ ઉજવવામાં આવે છે . ચા સ ડા વનનો જમ

લે ડના

ુ બર ગામે

ઇ.સ.૧૮૦૯ના ૧૨

ફે આ ુ ર ની

તાર ખે

થયો

હતો.

પતા

અને

દાદા

તેમના

ુ સ ધ ડો ટર હતા. પ રવારમાં

જ મેલો

ભણવામાં

કાચો

ઘણા લોકો તેને મંદ

તરગી

મોક યો. કે

હતો.

ુ ધમ ાને

ુ નવ સટ માં ભણવા મોક યો.

કોલેજના અ યાસમાં તે નબળો હતો તેથી ભણી શ તેના પતાએ તેને ધમશા

તે

કૃ ત ેમ ી

પણ

ુ ધનો ગણતા પર ુ તેના પતા તેની

ઓળખતા હતા. તેથી તેને એ ડનબર

ડા વન

હતો.

ક પનાશીલ અને હતો.

ુ ખી

ો નહ તેથી

નો અ યાસ કર પાદર બનવા કે

ુ નવ સટ માંથી તેને દ ણ આ કા જતા એક

જહાજમાં સફર કરવાની તક મળ . તેને ભણવામાંથી છૂ ટકારો મેળવવો હતો એટલે પતા પાસેથી ગમે તેમ પૈસા કઢાવી તે બગલ નામના સરકાર જહાજમાં દ ણ અમે રકાના લાં બા જહાજ પાંચ વષની સફર કર

વાસે ઉપડ ગયો. આ

લે ડમાં ઇ.સ.૧૯૩૬માં પાછુ આ

ું 24


નસગ સે ુ

યારે ડા વન પોતાની સાથે

કૃ ત અંગે અઢળક

ા​ાનનો ભંડાર લઇને

આવેલો.

પાંચ વષના

વાસ દર મયાન દ ણ અમે રકા ન

ટા ુર પર ડા વને વ વધ અ યાસ કય .

કારના કાચબા અને અ ય

ાણીઓના વકાસ અંગે

ઇ.સ.૧૮૫૯માં ઓર જન ઓફ આ

કના ગાલામાગોસ વોનો

ડો

ડો અ યાસ કર ને તેણે

પી સસ નામ ું

ુ તક

ુ તકમાં તેણે ઉ ા તવાદના સ ધાંતો લ યા અને વ

ક .ુ સ

મેળવી હતી. ઇ.સ.૧૮૮૨ના એ લની ૧૬ તાર ખે તે ું અવસાન થ ું હ ું.

• વકાસવાદનો સ ધાંત ડા વન પહેલા લોકો હતા

કે

વન બનાવી

એક અને છે .

વ ાસ કરતા

અલૌ કક તમામ

શ તએ તઓને

ડા વને એક

વૈક પક

સ ધાંતને આગળ વધાય જે કહે છે કે

ૃ વીની તમામ

સામા ય

તઓ એક

ૂવજથી વક સત થઇ અને

તેને એ ું થવામાં કેટલાયે અબજ વષ લાગી ગયા. ૃ વી પર

વનની શ આત એક કોષના

વથી શ

થઈ અને તે 25


નસગ સે ુ

વમાં પ રવતન ું પ રણામ

તઓના નમાણ અને વકાસ

વ પે

થ .ું

• પ રવતન

ું છે ?

વની દરેક કો શકા

વનના વંશા ગ ુ ત સંકેતને ખચે છે જેને

ડ એનએ કહેવામાં આવે છે . દરેક ડ એનએમાં એક ખાસ આ વ ુ ાં શક કુ ટ કે રસાયણનો એક

મ હોય છે જે એક

વનો ડ એનએ એ બતાવે છે કે

પ રવતન

ય છે

પે આવે છે તેને જ

ૃત

યારે બદલાતો,

ૂટતો કે

યારે તે ું પ રણામ તે ખાસ

પ રવતન સંતાનમાં પેઢ દર પેઢ થ ું નવી વ

વને બનાવે છે .

વ કેવો દેખાય છે અને કે ું

તે વતન કરે છે . ડ એનએમાં રસાયણનો યવ થાથી બહાર થઇ

કારના

ટુ શ ે ન કહેવાય છે .

વમાં

યારે આ

ય છે યારે તે ું પ રણામ એક

પે થાય છે . જરાફ હરણની એક ઉ પ રવ તત

ત છે , કારણ કે તે પોતાના વાતાવરણ રહે અને લાં બી ગરદનવાળા હરણ જોઈએ છ એ. વકાસ માટે

માણે ઢળ

ય,

વીત

પે વધે જેને આપણે આજે

ટુ શ ે ન આવ યક છે , આ આ વ ુ ાં શક

પાંતર માટે કાચો માલ છે . એક

ત પ રવતનને ચા ુ રાખશે અને

હમેશા તે ું પ રણામ એક નવી

તમાં ન પણ હોઈ શકે પર ુ

ટુ શ ે ન તે

• ઉપ

ત માટે અ ત વમાં જળવાઈ રહેવા માટે થઈ શકે છે .

ાકૃ તક પસંદગી તી જે ડ એનએમાં પ રવતનના લીધે વક સત થઈ, જેને

ટુ ટ 26


નસગ સે ુ

કહેવાય છે .

ટુ ટ

તીઓ ું

આવાસની વધારેમ ાં વધારે અને

વીત રહે ું અને વકસ ું યાં

ુધી શ

બની શકે, તેમના

ારા અપનાવવા પર નભર કરે છે અને તે પછ દેખાય છે . વાતાવરણમાં અ કુ ૂ લન બનવાની આ અને જુ દ જુ દ

તઓ એક સામા ય

ાકૃ તક

તેમના વધવાથી યા ચા ુ રહે છે

ૂવાજથી જ મે છે . સ ર ૃપ

પ ીઓમાં વક સત થયા છે અને મ ુ ય વાં દરામાંથી વક સત થયા છે . કેટલીક

શકતી, તે

ટુ ટ

તઓ જે

વયંને વાતાવરણ

માણે નથી ઢાળ

વીત ન બચી અને વ ુ ત થઈ ગઈ. ડા વને આ

ાકૃ તક પસંદગી

યાને

ારા વકાસવાદ પે પ રભા ષત કર છે .

• વકાસવાદનો સ ધાંત કેમ મહ વનો છે ? ચા સ ડા વનના કાયને સમજવાના આ પાયાને

થા પત કય કે કેવી 27


નસગ સે ુ

ર તે

અલગઅલગ

તઓ

એકબી

ને

સબં ધત

છે .

તઓના આ વ ુ ાં શક અ યાસ, આપણા અ ત વના ઉતરને આપવામાં

વભ

ુ કેલ

ોના

ૂબ મોટો ફાળો આ યો.

તેણે આપણને એ સમજવામાં પણ મદદ કર કે કેવી ર તે આપણી વણ ુક, વ ભ

તઓ પર અસર કરે છે , ઉદાહર તર કે હાથી

દાત માટે હાથીનો શકાર ું પ રણામ દાત વનાના હાથીઓના જ મનાં ૃ ધ

પે થ ું છે . આ ર તે પી પડમોથ (ક ડા)ની સં યામાં ઔધો ગક

ા ત પછ વધારો કે ઔષધી

તરોધક બે ટે રયા અને મ છર વગેરે

પણ મ ુ યોના હ ત ે પ ું પ રણામ છે જેણે એક એવા વાતાવરણને બના

ું જેમ ાં

ટુ ટ

તઓ

વીત બચી અને અ ય વ ુ ત થઈ

ગઈ.

૨૦૦૯ને ‘બીગ ડા વન યર’ તર કે ઉજવવામાં આ ુ નવ સટ એ ડો. વાન વીહેની રાહબર માં સમ

ું હ ું. કે

ોજે ટ શ

સજન ડા વન ઓનલાઇન વ પે ઇ ટરનેટ ઉપર

કર ડા વન ું ું હ ું.

28


નસગ સે ુ

8.

ુ તક સમી ા - (હે મ ફ ડ ગાઈડ) બડસ ઓફ ધ

ઇ ડયન સબકો ટને ટ (હે મ

ફડ

ગાઈડ)

બડસ

ઓફ ધ ઇ ડયન સબકો ટને ટ - રચડ

મે , કેરોલ ઇન કપ,

ટ મ ઇન કપ

લંડન:

ટોફર હે મ, 2011.

પેપરબેક,

આઇએસબીએન

978-1-4081-2763-6.

દરેક પ ી

નર કે

ખર દવા

જેવી ફ ડ ગાઈડ

બડસ ઓફ ધ ઇ ડયન સબકો ટને ટ ' વશાળ

માગદ શકા' છે .

તેમ ાં પ ીઓનો ટુકો પ રચય, પ ીઓના કુ ળ ું વણન, રગીન લેટસો અને સં

હે મ ેણીમાં

તમાં પ ીની

તઓના વણનો છે .

ફ ડ ગાઈડ એ 1998 માં હે મ આઇડે ટ ફકેશન ગાઈડની કા શત થયેલા સમાન નામના લેખકના અનેક

ુ તક છે . જે 25 × 18 × 6 સે.મી. જેટ ું

ુ તકમાં ું એક

ડુ છે , અને તે

ૂબ જ 29


નસગ સે ુ

ઘન, ચળકતા અને આકષક કાગળ પર છાપવામાં આ

ું છે .

ુ તકમાં

(પા ક તાન,

ભારતીય

ીલંકા,

નેપાળ,

ઉપખંડ ટુ ાન,

બાં લાદેશ અને માલદ સ) ના લગભગ 1,300 પ ીઓ ું વણન કરવામાં આ છે અને 214 જેટલી રગીન

ું

લેટસો

આપેલી છે . પ ીઓની ઓળખ માટે ૂબ જ

ુંદર ફ ડ ગાઈડ છે .

30


નસગ સે ુ

9. Flowers Of The Sunday આ સફેદ વેલાના

ુ લોવાળા

ફોટો

મારા

બાળપણના પરમ મ અને

કૃ તમાં

ખાસ

રસ ધરાવતા Bharat A.

Odedara

મોક યા છે ; જે હાલ એક શ ક તર કે ફરજ બ

વે છે , તો ચાલો આજે ભરતભાઈએ

મોકલેલ વન પ તનો પ રચય મેળવીએ.

અ યંત

ૂબ ૂરત

ુગંધવાળ આ

ખાસ યાન ખચે છે . ઇ ડોર લા ટ તર કે આ વેલ ું

બોટ નકલ

નામ

ૂબ

બ ૂ સામા ય નથી છતાં તે

ુગં ધત છોડ તર કે બગીચાઓમાં અથવા તની ભલામણ કર શકાય તેવી છે . આ મનમ

ઓર

લ ુ ેટમ (Jasminum

auriculatum) છે , જેના સમાનાથ નામો Jasminum ovalifolium, Jasminum mucronatum, Mogorium trifoliatum વગેરે છે અને તે Oleaceae કુ ળની વન પ ત છે . તેને અં ે Jasmine કહે છે તથા

ુજરાતીમાં પણ જુ ઈ કે

માં Indian Jui, મન તર કે જ

ઓળખાય છે .

31


નસગ સે ુ

ુગંધી

ૂ લોની

શંસા કરનાર દરેક ય તએ આ છોડ અવ ય વાવવો

જોઈએ. તે ગાઢ, કુ દરતી ર તે ઝાડ -ઝાં ખરાની જેમ ઝડપથી પામ ું મ યમ કદ ું

ુ પ છે જે કાપણી કરવાથી સાર ર તે વધે છે

અને તેનો ઉપયોગ કુ ડામાં અને બગીચાઓમાં, તેમજ અ

ુત

ુગં ધત

વાડ બનાવવા માટે કર શકાય છે . તેના પાંદડા નાના, સાદા, અંડાકાર ઘેરા લીલા રગના અને પાવડર

ચમકદાર સફેદ

ૂ લો આવે છે જે

ૂ લોની મોસમ દર મયાન છોડને આવર લે છે , જે વષ દર યાન

ઘણી

વખત આવે છે . સૌથી

વ ુ

ૂ લો ઉનાળાના મ હનાઓ દર મયાન આવે છે .

ૂ લો બી

જોવા મળે છે . ૂ લો અ યંત

ભારતમાં, તેના અને

વખત પાનખર અને શયાળામાં પણ ુગંધી છે અને તેઓ ઝૂ મખાં દેખાય છે .

ૂ લો દેવીઓના તમામ

વ પો માટે પ વ

હ દુ ધા મક સમારભો દર મયાન કે પ વ

ઉપયોગમાં લેવાય છે . તે તેની

ુગંધ અને

ગણાય છે તહેવારમાં તે

ુંદરતા માટે શણગાર તર કે

પણ ઉપયોગમાં લેવાય છે . તેની માળાઓ બનાવવા પરપરાગત ર તે આ 32


નસગ સે ુ

ૂ લોનો ઉપયોગ કરવામાં આવે છે . તેના

ૂ લો ખાસ કર ને દ ણ

ભારતમાં વેણી તર કે વાળને શણગારવા માટે કરે છે . ઓઇલનો ઉપયોગ દવા તર કે તેમજ વાળ માટે કરવામાં આવે છે . આ છોડના ળ ૂ ચામડ ના રોગોની સારવારમાં ઉપયોગી છે . તે પર

મ ુ અને

અગરબ ી બનાવવા માટે વપરાય છે .

33


નસગ સે ુ

34


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.