નસગ સે ુ
1
નસગ સે ુ
અ ુ મ ણકા 1.
ૂ બજ ઉપયોગી આ ુવ દક વન પ ત -
ધા ુ લી
2. પ ી પ રચય - ટ લીયાળ બતક
3. નદણ - દા રયાવેલ
4.
દું ર પતં ગ ું - લાઈમ વે લોટેઇલ
5. શર રને ઠડક આપ ું ઉનાળા ું શાકભા
6. પાક અને પયાવરણની
- ટડા
રુ ા માટે દેશી
ભાવશાળ
સ ુ ખા અપનાવો -
ભાગ - 2
7.
કૃ ત શ ણના
ણેતા વ. કે. એસ. લવકુ માર ખાચર
8.
ુજરાતમાં થતાં
ુ ય ચાર ઝે ર સાપ પૈક નો એક ઝે ર સાપ - નાગ
9. Flowers Of The Sunday
2
નસગ સે ુ
1.
ૂબજ ઉપયોગી આ વ ુ દક વન પ ત -
ધા ુ લી એ
ધા ુ લી
ૂબજ ઉપયોગી આ વ ુ દક વન પ ત છે . તે ું બોટ નકલ નામ
ાઈકોડેસમા
(Trichodesma બોરા
નેસી
ઈ ડકમ
(Boraginaceae)
વન પ ત છે અને તેને અં ે બોરેજ
છે ,
indicum )
(Indian
જે કુ ળની
માં ઇ ડયન
Borage)
તર કે
ઓળખવામાં આવે છે . તે અફઘા ન તાન, ભારતીય ઉપખંડ અને
યાનમાર ું
ળ ૂ
વતની છે .
તેના છોડ ચોમાસે જોવા મળે છે . તે 1 થી 2 ફ ટ
ચા થાય છે ,
ઘણીવાર તેની શાખાઓ જમીન પર ફેલાયેલી હોય છે . લીલા કે લાલ રગના અને તેના પર લાં બા વાળની
કાડ ફ ા
વાં ટ હોય છે .
પણ લાં બા, નીચેના ભાગમાં આંતરે અને ઉપરના ભાગમાં સામસામાં તથા બંને સપાટ
પર ખરબચડા વાળ આવેલા હોય છે .
ૂલ
પ કોણમાંથી, તેને સામેની બાજુ એથી અને શાખાઓના છે ડથ ે ી નીકળે છે .
ૂલ
ુલાબી,
ં ડુ કે આસમાની રગના અને
ધા વળે લા હોય
છે . વ પ ો 5 લીલા રગના અને તેના પર લાલ રગની છાયા જોવા મળે છે . ઉપરના ભાગે સાં કડા અને અણીદાર હોય છે . દલપ ો 5 હોય છે .
ુંકેસર 5, તં ુઓ ટૂકા અને પરાગકોષ લાં બા, ભા લાકૃ ત અને એક 3
નસગ સે ુ
બી
સાથે જોડાઈને શંકુ આકાર બનાવે છે .
તેના છે ડા એક બી
માં બે ડ વળે લા હોય છે .
ફળ ઊભા, બહાર સફેદ રગના અને 4 વભાગવાળા હોય છે . તેનો આખો છોડ ખરબચડ
ં વાટ ધરાવે છે .
ધા ુ લીની
ુજરાતમાં 3
ત અને 2 ઉપ
ત જોવા મળે છે .
1.
ાઈકોડેસમા આ કનમ (Trichodesma
africanum ) ાઈકોડેસમા ઈ ડકમ
2. (a)
એ લે સ
લ ુ (Trichodesma
indicum var. amplexicaule ) (b)
ાઈકોડેસમા ઈ ડકમ ઈ ડકમ (Trichodesma indicum var.
indicum ) 3. ાઈકોડેસમા સેજ વ કયેનમ (Trichodesma sedgwickianum ) 4. ાઈકોડેસમા ઝાયલે નકમ (Trichodesma zeylanicum )
સૌરા ના ખેડૂતો તેના છોડનો એક કાધ પાક
હોય ને તેમ ાં
ૂય દય પહેલાં તેના છોડને છોડને
ુટકો કરે છે જો તેના બળદની
વાત થઈ હોય તો ળ ૂ સોતો કાઢ
દતવાર મંગળવાર
બળદ ું નામ લઈ તે
ધો વાળે છે , ને પછ તે છોડ બળદના કાધે કે શગડે બાંધે છે .
આમ કરવાથી
વાત મર ને ખર પડે છે એ ું તે લોકો માને છે . તેના 4
નસગ સે ુ
ળ ૂ ને પ થર પર વાટ ને લેપ સં ધવા પર લગાડાય છે . તેના છોડનો વાથ સપદશ ઉપર પવાય છે . તેના ખવડાવાય છે . તેના બીજની ગોળ
ૂ લ સાં કર સાથે
મેહના દદ ને
મધ કે સાં કાર સાથે દમ અને
ઉધરસમાં ઉપયોગી છે . તેનો છોડ પેશાબની બળતરામાં રાહત આપે છે .
ાઈકોડેસમા (Trichodesma )
ીક શ દ ' ી સ' (thrix) અથવા
' ાઈકોસ' (trikhos) માંથી આ યો છે જેનો અથ "વાળ" થાય છે યારે 'ડેસમ' (desme) એટલે બે ડ અથવા બંડલ; વળાંકવાળા વાળ અથવા ચં
આકાર જે
ુંકેસરને બંધ કરે તે ું
ૂચવે છે . ઈ ડકમ
એટલે ભારત ું અથવા ભારતમાંથી એવો થાય છે . તેના છે માટે તેને
ૂલ
ધા રહે
ધા ુ લી કહે છે .
5
નસગ સે ુ
2. પ ી પ રચય - ટ લીયાળ બતક
આજે આપણે જેની ચચા કરવા જઈ ર ા છે તેને ટ લીયાળ બતક કહે
છે .
તે ું
વૈ ા નક
નામ
અનસ
પૉ ચલો ર ચા
(Anas
poecilorhyncha ) અને તે એના ટડે (Anatidae) કુ ળ ું
પ ી
છે .
તે ું અં ે
નામ
પોટ-બીલ
ડક
(Spot-billed Duck)
છે .
આ
નામ તેમના પીળા રગના છે ડાવાળ કાળ ચાંચના આધાર પર લાલ રગના ટપકાને કારણે આ અભાવ હોય છે .
ું છે , જેનો આ
તની માદાઓમાં
આ બતકો "ડ લ ગ ડ સ" છે , જેનો અથ એ છે કે
તેઓ તેમના ખોરાક માટે ડાઇવ નથી કરતી પર ુ તેના માથાને પાણીમાં ડૂબાળ તેમની
ૂંછડ હવામાં રાખી ખોરાક મેળવે છે . તેની
ુમજ ે
આછા અને ઘેરા બદામી રગની માછલીના ભ ગડા જેવી દેખાય છે . તેના શર રના નીચલા ભાગ પર બે ઓરે જશ-લાલ ઓરે જશ- લાલ પગ હોય છે . છે કે આપણે
કૂ લના
ો ગ
પો સ અને
ું રગબેરગી બતક છે ! અને મને લાગે લાસમાં હમેશા સફેદ રગનીજ બતક 6
નસગ સે ુ
દોરતા હતા.
તે કદાચ આપણા વ તારોમાં સૌથી સામા ય અને યાપક ર તે દેખાતી બતક છે . તે એક ઝડપી અને મજ ત ૂ
લાયર છે અને તે ઝ લ,
તળાવ, નદ ઓ, વગેરેમ ાં જોડ અથવા નાના જૂ થોમાં જોવા મળે છે . તે સામા ય ર તે અ ય બતક સાથે ભળતી નથી.
તેના માળાઓની સીઝન ચો સ નથી, પર ુ મોટે ભાગે તે જુ લાઇ અને સ ટે બર વ ચેની છે . તેનો માળો ઘાસ જેવો ભેજવાળ
અને ન દણથી બનેલો ગાદ
જમીનના કાઠાઓમાં હોય છે . તે 6 થી 12,
રાખોડ - ફ અથવા લીલાશ પડતા સફેદ રગના
આ એક નબળ બતક છે , કારણ કે તે મા શકે
છે ,
તેઓ
ાચીન
પૌરા ણક
ડા
કૂ ે છે .
પાણીની સપાટ પર તર
કથાઓમાં
છે
જે
ારેક
માટેનો
શ દ
ઉપરચો ટયાપણા (Superficiality) સાથે સંકળાયેલ છે .
નસ ું નામ અનસ
(Anas )
લે ટનમાં
છે . પૉ ચલો ર ચા (poecilorhyncha ) ાચીન
બતક
ીક શ દો પોઈક લોસ
(poikilos) એટલે કે "કાબરચીત " અથવા " પોટેડ" અને
હોસ
(rhunkhos) એટલે "ચાંચ" એ ું થાય છે .
7
નસગ સે ુ
3. નદણ - દા રયાવેલ
દા રયાવેલ ખેતરોમાં કે ખેતરોના શેઢે ઉગ ું એક બોટ નકલ
નદણ છે . તે ું
નામ
રાઇ કો સયા
મ નમા (Rhynchosia minima ) છે જે ફાબેસી
(Fabaceae)
કુ ળની વન પ ત છે . તેના સામા ય નામો
બન-માઉથ-વાઈન
(Burn-Mouth જ બી-બીન લી ટ
Vine), (Jumby-bean),
નૉઉટ-બીન
રાઇ કો સયા
snoutbean), (rhynchosia)
(least
વગેરે
છે
અને
ુજરાતીમાં તે દા રયાવેલ, ધાનવેલ, કમરવેલ,
પંખીનીવેલ,
પાનીવેલ, કમળવેલ વગેરે નામોથી ઓળખાય
છે .
તેના વેલા ચોમાસે વશેષ જોવા મળે છે અ કુ જ યાએ તે બારેમ ાસ જોવા મળે છે . તેના વેલા 4 થી 6 કે 10 ફ ટ લાં બા થાય છે . તેના વેલાઓમાંથી ઘણી શાખાઓ નીકળે છે જે સાધારણ ર તે લીલા કે આછા
ં ડુ રગની હોય છે . પાન નાના
ડ અને
પણ અથાત 8
નસગ સે ુ
ણ પાનના
ેખડા આંતરે આવેલ હોય છે .
પણ દડ લાં બો, ઉભી હાસોવાળા અને વાળની
વાં ટ
હોય છે , તેના પર 2
બાજુ એ અને 1 વચમાં એમ કુ લ 3 પણ કાઓ હોય છે . ઉપપાન ભા લાકૃ તીના જોવા મળે છે . પ કોણમાંથી
ૂ લની સળ લાં બી અને નીકળે
છે ,
તેના
પર
પતં ગયાકાર, પીળા રગના એક પછ એક એમ 4 થી 10 નાના શ ગો
નાની,
ૂ લો આવે છે .
અણીવાળ
અને
બે
નામ
ીક
બીજવાળ હોય છે .
રાઈ કો સયા (Rhynchosia ) (Rhynchos) પરથી લેવામાં આ
શ દ
શ દ
'રાઈ કોસ'
ું છે જેનો અથ ચાંચ થાય છે , જે
તેની (keel - ક લ- જે પાંચ પાંખડ ઓમાં સૌથી અંદરની અને નાની પાંખડ છે ) હોડ જેવી પાંખડ ના સંદભમાં છે . " મ નમા" (minima ) નામનો અથ "ના "ું થાય છે .
તેના
ળ ૂ
ાહ છે અને તે જુ દ જુ દ ર તે સં હણીમાં વપરાય છે .
તેના કાચા બીજનો
વાદ દા રયા જેવો લાગે છે . તેના વેલા ઢોર
બહુ જ ખાય છે .
9
નસગ સે ુ
4.
ુંદર પતં ગ ું - લાઈમ વેલોટેઇલ
લાઈમ વે લોટેઇલ (Lime Swallowtail) એક
ુંદર કાળા અને પીળા
રગ ું પતં ગ ું છે , તેને કેટલીક વાર કોમન લાઈમ બટર લાય, લેમન બટર લાય, ચેકડ
અથવા
સાઇ સ વે લોટેઇલ પણ કહેવામાં આવે છે . તે ું વૈ ા નક નામ પૅ પ લયો ડેમ ો લયસ (Papilio demoleus ) છે . તે પે પ લઓનીડે (Papilionidae) કુ ળ ું પતં ગ ું છે .
તેની અ પાંખનો ઉપલો ભાગ મોટેભાગે કાળા રગનો અને બા પાંખની કનાર ઓમાં હારમાળામાં અ નય મત પીળા રગના ટપકાઓની ેણી હોય છે . પ પાંખમાં બે લાલ રગના ટપકાઓ અને ડ કલ
લેક
બે ડ પીળા ભ ગડાથી ઢકાયેલ હોય છે . પાંખોનો નીચેનો ભાગ આછો પીળો સાથે કાળા વ તારો જોવા મળે છે . પ પાંખમાં નથી.
ૂંછડ હોતી
ૃ ાવ થા દર યાન પતં ગયાઓની પાંખો પરના પીળા નશાનો
ઘેરા નારગી બને છે . આ પતં ગ ું
ૂબ જ ઝડપી અને મજ ત ૂ
લાઇટ ધરાવે છે , જે જમીનથી વધારે ઉપર હોતી નથી અને તે અને
ૂય
ૂ લો
કાશ ું શોખીન છે . 10
નસગ સે ુ
તે એક સામા ય અને યાપક પણે જોવા મળ ું પતં ગ ું છે . તે સપાટ મેદાનો કરતાં જગલ અને ટેકર ઓવાળા જોવા મળે છે અને તે
વ તારોમાં સામા ય ર તે
ૂબ જ ઠડા શયાળા સવાય સમ
વષ
દર મયાન જોવા મળે છે . તે બગીચાઓમાં, ચોમાસાના વરસાદ દર યાન અને પછ
ૂ લોની
લ ુ ાકાત લે ું જોવા મળે છે .
તેના સામા ય નામો, તેના યજમાન છોડ પરથી રાખવામાં આ યા છે , જે સામા ય ર તે ઉગાડવામાં આવતી સાઇ સની
તઓ છે . આ
પતં ગયાને સાઇ સ નસર ું સૌથી વ ુ વનાશક ક ટક તર કે વણવવામાં આ
ું છે .
11
નસગ સે ુ
5. શર રને ઠડક આપ ું ઉનાળા ું શાકભા
- ટડા
ટડા
ૂબજ
થોડા
દેશોમાં
ઉગાડવામાં આવ ું ૂબ
અને ઓછા
વ તારમાં ખવાય છે . તે ભારતમાં છે . તે
ુ ય વે વ વધ હે ુઓ માટે ઉગાડવામાં આવે
ુ ય વે ઉનાળા ું શાકભા
છે . તે આપણા શર રને ઠડક આપે
છે , તે વટા મન 'એ' નો સ ૃ ુણોના કારણે તેનો ઉપયોગ કરવામાં
આવે
(Praecitrullus
છે .
તે ું
ોત છે અને તેમ ાં રહેલા ઔષધીય ક ુ ઉધરસ અને ર ત પ ર મણ માટે વૈ ા નક
fistulosus )
છે
નામ અને
ે સ લસ
ફ ટુલોસસ
તે
કુ ર બટેસી
(Cucurbitaceae) કુ ળની વન પ ત છે . તે ઈ ડયન રાઉ ડ ગોઅડ (Indian round gourd), એપલ ગોઅડ (Apple gourd), ઈ ડયન બેબી પંપક ન (Indian Baby Pumpkin), વગેરે જેવા સામા ય નામોથી ઓળખાય છે .
તે એક વષા ુ લતા છે . ટે
કાડ મજ ત ૂ અને વાળથી આ ૃત હોય છે .
સ પાતળા, 2-3 છે ડાવાળાં હોય છે . પણ ખાચાઓવાળા અને તેના 12
નસગ સે ુ
પર ગીચ વાળ હોય છે . પણની ધાર થોડા અંશે દ ુર ત હોય છે . નર ૂ લો અને માદા એકજ
છોડ
ૂ લો પર
અલગ અલગ હોય છે .
ૂ લો છોડ પર
એકલા, પીળા રગના અને નાના આવે છે . ફળ લગભગ ગોળાકાર અને બીજ અંડાકાર કે લંબચોરસ આકારના, પીળાશ પડતાં સફેદ રગના અને ખાસ
ુંવાળા હોય છે . આખા વેલા પર
કારના વાળ આવેલા હોય છે . આ
તના બે વ પો જોવા
મળે છે , એક આછા લીલા ફળ ધરાવતી અને બી
ઘેરા લીલા ફળ
ધરાવતી.
તેને
ભારત,
પા ક તાન
ઉગાડવામાં આવે છે . તે ું પં
બ, ઉ ર દેશ,
તર કેની ખેતી
અને
અફઘા ન તાનમાં
શાકભા
ળ ૂ વતન કદાચ ઉ ર પ
બ ું ઈ અને રાજ થાનમાં તે બ
તર કે
મ ભારત છે . રની શાકભા
ૂબ મહ વની છે . તે ું હ દ નામ ' ટડા' સામા ય ર તે
વ ના અ ય ભાગોમાં પણ વપરાય છે . આ કામાં તે ઉગાડવામાં આવે છે ,
ુ ય વે
થા નક ર તે
ૂવ આ કા, જે એ શયાના લોકો માટે
ઉગાડે છે . ઘાના અને કે યામાં તે કરવા માટે ઉગાડે છે . તે નાના પાયે
ન ુ ાઇટેડ કગડમ બ
રોમાં નકાસ
ન ુ ાઇટેડ ટે સમાં પણ ઉગાડવામાં
આવે છે . 13
નસગ સે ુ
તેને રાજ થાનમાં ટ સી, મરાઠ માં ઢે સે અને સધીમાં મેહા કહે છે . ુજરાતીમાં અ કુ લોકો તેને મયા/મૈય ાં કહે છે . પ રવારોઓ ું
સ
ટડા પં
બી
ઉપનામ છે .
14
નસગ સે ુ
6. પાક અને પયાવરણની
ુર ા માટે દેશી
ભાવશાળ
ુસખા અપનાવો - ભાગ - 2 5. ગૌ ૂ
ગૌ ૂ માં
ક ટકોને
મારવાની અને તેની જનન
મતાને
અસર
કરવાના
વશેષ
ુણ જોવા
મળે છે .
• તાંબાના વાસણમાં 15
લટર
ગાયના
ૂ ને લઈ તેમ ાં 2 કલો ામ લ બડાના પાંદડાઓ નાખો અને 15 દવસ દો. આ ઉપરાત આ મ ણ ું
માણ અડ ું થઈ ન
ઉકાળતા રહો. ઉકાળતી વખતે તેમ ાં 100
ુધી તેને ગળવા ય યાં
ુધી
ામ લસણ પસીને નાખો.
આ ઉપરાત આ મ ણ ઠડુ કરતી વખતે 1 લટર મ ણમાં 100 લટર પાણી ઉમેરો. આ મ ણનો જ રયાત
માણે સાં જના સમયે 4
- 5 વખત છટકાવ કરો.
15
નસગ સે ુ
6. તમાકુ
તમાકુ મ ાં નકોટ ન નામ ું ત વ હોય છે જે કટનાશક છે .
Ȳ તમાકુ ું ҈ રસ • રસ
ણ ૂ
સ ૂ ક ક ટકો સ ૂ ક ક ટકો જેવા કે છ પા,
તેલા વગેરેના
સ, સફેદ માખી અને લીલા
નયં ણ માટે તમાકુ ના
ણ ૂ ને પાણીમાં
મ સ કર
સાં જના સમયે છટકાવ કરવો જોઈએ.
• 1 કલો ામ તમાકુ ને 2% રાખો. હવે તેને
ન ૂ ાના પાણીમાં આખો દવસ પલાળ
ૂકવીને 100 લટર પાણીમાં મ ત કર સાં જના
સમયે છટકાવ કરો.
• જમીનમાં રહેલ ક ટકો માટે 10 લટર પાણીમાં 2 કલો ામ તમાકુ ને આખી રાત પલાળ
રાખો. બી
દવસે આ મ ણને 250
ામ
સા ુ સાથે ઉકાળો, હવે આ મ ણ ઠડુ પડે એટલે જમીનમાં
યાં
ક ટકો (સફેદ લટ, ઉધઈ, કટુઆ વગેરે) રહેતા હોય યાં છટકાવ કરો.
7. કુ વાર પાઠા
16
નસગ સે ુ
• ઉભા પાકમાં ઈયળ કે ક ટકોનો
કોપ હોય
યારે કુ વાર પાઠાના
પાંદડાના ઉપરના ભાગને કાપીને સચાઈના વ તારોમાં એવી ર તે રાખો કે
ુદાનો રસ પાણી સાથે વહે.
•
યાં શેરડ ું વાવેતર કરવામાં આવે છે
યાં શેરડ ના પોર ના બને
ભાગોને કુ વાર પાઠાનો રસ લગાડો.
8. કરજ
҈ રસ
સ ૂ તા ક ટકો
• કરજના 10 કલો ામ પાંદડાને 5 લટર પાણીમાં મ ત કર ુધી ઉકાળો કે
યાં
યાં
ુધી તે 1 લટર જેટ ું ન રહે. યારબાદ તેને
ઠડુ પડવા દો, તેને 25
મલી
ત
લટર પાણીમાં
સાં જના સમયે છટકાવ કરો. આમ કરવાથી રસ
મ ત કર ને
સ ૂ તા ક ટકોમાંથી
ુ ત મળશે.
9. હગ
• ઉધઈનો વ તારોમાં
કોપ હોય યારે હગને
ુતરના કપડામાં બાંધીને સચાઈના
યાં પાણી વહ ર ું હોય છે
પાણી સાથે ભળ
ય અને ઉધઈથી
યાં તેને રાખો, જેથી તે
ુ ત મળે છે .
17
નસગ સે ુ
• 100 લટર લ બડાના પાંદડાના પાણીમાં 50 પાક પર છટકાવ કરવાથી ક ટ,
ૂ ગ અને
ામ હગને મ ત કર વા ં જ નત રોગો પર
નયં ણ મેળવી શકાય છે .
10. રાખ
҈ છ પા • અનાજ સં હ
થાનો પર તેમજ અનાજ, દાળ સાથે રાખ મેળવી
શકાય છે , જેથી ભંડારને ક ટકોના ઉપ વથી છુ ટકારો આપી શકાય છે .
11. મટકા ખાતર
• 50 - 60 લટરની
મતા ધરાવતા મટકામાં 15 કલો ામ તાજુ છાણ
+ 15 લટર તાજુ ગૌ ૂ
+ 15 લટર પાણી + 250
ામ ગોળ
મેળવીને મટકાને માટ થી પેક કર એક સ તાહ બાદ આ મ ણમાં 250 લટર પાણી મેળવી એક એકર ખેતરમાં પાકના વાવેતરના 15 દવસ બાદ છટકાવ કરો, યારપછ 7 દવસ બાદ ફર છટકાવ કરો.
12. સીતાફળ
સીતાફળના બીજ, પાંદડા અને
ળ ૂ ના
ણ ૂ માં ક ટનાશક
ુણ હોય છે .
18
નસગ સે ુ
• 1 કલો ામ સીતાફળના બીજોનો અક બનાવી 100 લટર પાણીમાં મ ત કર
ત એકરમાં છટકાવ કરવાથી ટામેટા ચણાની લટ, મરચા
અને ભ ડાના લીલા તેલાના નયં ણમાં ઉપયોગી બને છે .
13. મેથી દાણા
• શેકેલી મેથીના દાણાને કાપડમાં બાંધીને આનાજના સં હ રાખવાથી તે
થાનોમાં
થાન પર ક ટકો અને જ ુઓથી અનાજ અને કઠોળને
ુર ા આપી શકાય છે .
સંદભ સા હ ય કૃ ષ
ગરણ
19
નસગ સે ુ
કૃ ત
7.
શ ણના
ણેતા
વ. કે. એસ. લવકુ માર
ખાચર ી સલીમ અલીના સાથીદાર, લવકુ મ ાર ખાચર 84 વષની અવસાન હતા.
મરે પા યા
લવકુ મ ારનો
જ મ 24 ફે આ ુ ર, રોજ
1931ના
જસદણના રાજવી કુ ટુબમાં થયો હતો. બાળપણથી તેમને પયાવરણ અને પ ીઓ
યે બેહદ લગાવ હતો. તેઓ ું શ ણ
રાજકુ મ ાર કોલેજ, રાજકોટ અને તેમણે સટ
ટફન કોલેજ, દ હ ખાતે
થ .ું
યારબાદ 1956માં તેઓ રાજકુ મ ાર કોલેજ ખાતે
અને
ગ ૂ ોળ ું અ યાપન કાય કરતા હતા.
1950ના
દાયકાથી
તેઓ
પ ીશા
ભાવનગરના ધમકુ મ ારા સહ
ીઓ સાથે રહ
માં
સંકળાયેલા
સાથે તેઓએ લખેલ
ઈ ડયન બડ અ યંત લોક ય પ ીશા
જ
વ વ ાન
હતા
અને
ુ તક
સકસટ
ુ તક છે . તેઓએ દેશ -
વદેશના
અનેક સંશોધનો કયા હતા. તેઓ બો બે
નેચરલ હ ટર સોસાયટ (BNHS) અને વ ડ વાઇડ ફડ ફોર નેચર (WWF) ભારત સાથે ન
ક હતા. 1976માં વ ય વન અંગેના શ ણ 20
નસગ સે ુ
માટે તેઓને WWF તરફથી અ દુ ાન મળે ું. 1984માં તેઓએ નેચર ડ કવર
સે ટર,
ડાયરે ટર
સે ટર
તર કે
અખાતમાં દ રયાઈ રા
ફોર
સેવાઓ
એ વાયમ ટ એ આપી
ુકેશન (CEE)
હતી.
ના
તેઓએ ક છના
ય ઉ ાન અને અભયાર ય બનાવવા માટે કાય
ક ુ હ ું, જે ભારત ું
થમ દ રયાઈ રા
ય ઉ ાન છે . તેઓ ગીરના
અ યારણમાં વ ય વનના સંર ણમાં સંકળાયેલ હતા. તેઓ હ ગોળગઢ નેચર ક ઝવશન એ રાજવી કુ ટુબ સ ય હતા.
ુકેશન સે
રુ ના
થાપક હતા, જે જસદણના
ારા બનાવવામાં આવેલ. તેઓ દ હ ુજરાતમાં
કૃ ત
શ ણના તેઓ
ુજરાતની બડ ક ઝવશન સોસાયટ ના
થાપક અને
બડ
લબના
ણેતા ગણાય છે . ખ ુ
વનભર
ર ા.
21
નસગ સે ુ
તેમને પ ીશા કાય
માં પ ીઓનાં સંર ણ અને પ ીઓનાં રહેઠાણ અંગેના
માટે સલીમ અલી - લોક વાન થો લાઇફટાઇમ એ ચવમે ટ
એવોડ મ
ો હતો. તેમને
સ
ફ લપ તરફથી
માણપ
મળે ું.
2004માં તેમને વ ુ મેનન લાઇફટાઇમ એ ચવમે ટ એવોડ મળે લો.
તેમ ું અવસાન 2 માચ, 2015ના રોજ રાજકોટ ખાતે
ો ટેટ કે સરને
કારણે થ .ું
સંદભ 1. વ કપ ડયા - લવકુ મ ાર ખાચર 2. દ ય ભા કર અને 3. સે
ુજરાત સમાચાર (ભાવનગર આ ૃ )
રુ એ શયા
22
નસગ સે ુ
8.
જ ુ રાતમાં થતાં
ુ ય ચાર ઝે ર સાપ પૈક નો એક
ઝે ર સાપ - નાગ નાગ (કો ા - Cobra) અં ે
નામ :- પે ટે કલ કો ા (Spectacled Cobra)
વૈ ા નક નામ :- ના
ના
(Naja naja )
કુ ળ :- એલા પડ (Elapidae)
આપણા
ુજરાતમાં થતાં
સાપ છે . કાળાશ પડતાં આ સાપ
યારે છછે ડાય
ુ ય ચાર ઝે ર સાપ પૈક નો આ એક ઝે ર ખ ૂ રા કે બદામી રગનો આ સાપ હોય છે . યારે પોતાના શર રનો આગળનો ભાગ 23
નસગ સે ુ
અ ધર કર ગાળાની પાંસળ ઓ ફેલાવે છે , જેને આપણે ફેણ ચડાવી પણ કહ એ છ એ. જે આ સાપની ઓળખની
ુ ય નશાની છે .
મોટા ભાગે તે મ ુ યોના રહેઠાણની આસપાસ જ વસવાટ કરે છે , જેથી કર ને
દર, દેડકા વગેરે જેવો ખોરાક સરળતાથી
ા ત કર શકે.
નાગ ું ઝે ર
રુ ોટોક સક અસરો ધરાવ ું હોય છે . જો યો ય સારવાર
ન મળે તો મ ુ ય માટે તે ઘાતક નીવળે છે .
આ સાપ પોતાની અ કુ ુ ળતા છછે ડાય અને ફેણ ચડાવે યારે
જ ુ બ રા ે કે દવસે નીકળે છે .
યારે
ુ ફાડો મારે છે . ( ુ ફાડામાં કોઈ
કાર ું
ઝે ર હો ું નથી)
આ સાપની
ૂ
પણ કરવામાં આવે છે અને તે ભગવાન શંકરના
ગળામાં થાન ધરાવે છે . આ સાપ ઘણી અંધ
ાઓ અને મા યતાઓ
સાથે જોડાયેલો છે . તે મદાર ઓના અ યાચારનો ભોગ પણ વ ુ બને છે .
ફોટો અને લેખ રમેશ મોઢવા ડયા
24
નસગ સે ુ
9. Flowers Of The Sunday આ
ુંદર
ૂ લોના ફોટો Nayan
Kamaliya એ મોક યા છે પોતે બાયોટેકનોલો નવી
ટ હોવા છતાં નવી
તના
ઉગડવાના
રગબેરગી
શોખીન
ૂ લો
છે .
પોતાની બા કનીમાં ઘણા
તેમણે ુંદર
ઉગાડયાં છે તેમ ાંથી એક
ૂ લો ૂ લનો
આજે આપણે પ રચય મેળવીએ.
ુંદર
Gazania species
રે ડએટ
ુશોભનનો છોડ છે . તે " ઝ ે ર ત દ ણ આ કાની ઉ ણક ટબંધીય
ૂ લોના
હે સવાળો
સામા ય
લાવર" તર કે ઓળખાય છે , તેની
ળ ૂ વતની છે
અને સમ
વ ના
વ તારોમાં ઉગાડવામાં આવે છે . તે Asteraceae
કુ ળનો છોડ છે . આ
નસ બહુ વધ
તઓમાંથી બનેલી છે . છોડ
ુ તપણે વણશંકર થઈ શકે છે જે તેમને ઓળખવા માટે બનાવી દે છે . જોકે આ
તઓ તેમની
ૃ
માં
ુ કેલ
ૂબજ તફાવત
ધરાવે છે .
Gazania 16 આ કાની
તઓની એક નાની
થા નક છે . આ
નસ છે , જે તમામ દ ણ
નસ ું નામ થયોડોરસ ગાઝા, 15 મી 25
નસગ સે ુ
સદ ના ઇટા લયન વ ાન અને થયોફ ટસના કાય ના ભાષાં તરકારના માનમાં નામ આપવામાં આ
ું હ ું.
દ ણ આ કાની વન પ તઓના ાર ભક
બોટ નકલ
પ રણામે
રુ ોપમાં
કરવામાં
આવતી
સંશોધનના તેની
ખેતી
અને
અનેક
તઓનો ઉપયોગ થયો, જેનો યારબાદ
સમ
બાગાયતી કરવામાં
વ માં
ખેતીમાં આ યો.
જેમ
કે અને
Geranium Pelargonium
ઉપયોગ
(Geraniaceae),
Watsonia
(Iridaceae),
Clivia (Amaryllidaceae) અને Gazania શામેલ છે . બાદમાં આ તઓની યાપકપણે ખેતી કરવામાં આવે છે , તેનો ઉપયોગ જમીનના કવર તર કે અને સમ
વ માં બગીચાઓમાં તેમના રગીન
ૂ લોના
દશન માટે થાય છે . આમાંની ઘણી સંવ ધત પેટ ટ છે , જે હાલમાં મા યતા ા ત Gazaniaની લોરે સવાળ (G.
તઓની વ ચે હાઇ ડથી
મેળવી
છે . જગલી
તઓ પીળ , નારગી અથવા ઓછા સામા ય લાલ રે ુ ય વે સફેદ રે
લોરે સવાળ
છે ) છે . તેમ છતાં, ઉગાડવામાં આવતી હાય ી સમાં
ુલાબી, ઘેરા
લાલ અથવા મ
jurineifolia જે
રગના રે લોરે સ હોઈ શકે છે . 26
નસગ સે ુ
તે એક સખત, ઓછ
ૃ
પામતો
બહુ વષા ુ છોડ છે જે સરેરાશ 30 સે.મી. જેટલો વધે છે . તે ઝું ડમાં
ૃ
કરે છે અને વશાળ વ તારોને આવર લેતા ગાઢ કાપટ પણ બનાવી શકે છે . પાંદડા 4 થી 10 સે ટ મીટર લાં બા, નાજુ ક, છે ડો અણીદાર અને અને વ ચે એક શરા હોય છે . કુ મણા પાંદડાઓ ખાચાઓવાળા હોય છે . પાંદડાઓ ઘેરા લીલા અને ચળકતા સ વર કે ે
રગના અને
સ વર રગના હોય
વાં ટ વાળા. પાંદડાઓની નીચે છે .
પ
પે સફેદ કે
લાવર હે સ તેજ વી રગના હોય છે અને
સામા ય ર તે પીળ અથવા નારગી પાંદડ ઓને ઘેરા અથવા કાળા પાયા (
ારેક સફેદ ડોટ સાથે) હોય છે . અ ય રગોમાં
અથવા
મ,
ખ ૂ રો લાલ રગનો સમાવેશ થાય છે . તેના
દર મયાન જોવા મળે છે પર ુ આવે છે .
ૂ લો ઓછામાં
છોડ બીજ
ુલાબી, લાલ ૂ લ આખા વષ
ુ ય વે વસંત અને ઉનાળામાં વ ુ ૂ લો
કાશ અને રા ે બંધ થઈ
ુ કળ પેદા કરે છે એક
ય છે . તેના
ૂ લ 60 કે તેથી વ ુ બીજ પેદા
કર શકે છે .
હાલ આ છોડ ઑ ે લયામાં
ુશોભનના છોડમાંથી આ મક નદણ
બની ગ ું છે . 27
નસગ સે ુ
28