નિસર્ગ સેતુ અંક - 6

Page 1

નસગ સે ુ

1


નસગ સે ુ

અ ુ મ ણકા 1. આકષક વાદળ રગના

દું ર ૂ લોવાળ વેલ - ગરણી

2. પ ી પ રચય - મોટ લીલાપગ

ત ુ વાર

3. નદણ - દા ડ

4. પતં ગયા વ ચે

5.

મ ે : સંવનન

ૂ બ જ લોક ય શાકભા

- ટમેટા

6. ઉના ુ ઋ ુ દ મયાન મધમાખી પાલકોએ રાખવાની કાળ

7. ભારતના 'બટર લાય મેન' - આઇઝે ક કે હમકર

8. રજનીની ફ મ કાઈક અલગ

ચ ૂ વે છે રે ડયેશન પ ીઓને

કુ સાન પહ ચાડે છે , ન ણાતો

ચ ૂ વે છે

9. Flowers Of The Sunday

2


નસગ સે ુ

1. આકષક વાદળ રગના

ુંદર ૂ લોવાળ વેલ - ગરણી

ગરણીમાં આકષક વાદળ

રગના

ૂલ

થાય છે . તેના સામા ય નામો બટર લાય પી (Butterfly Pea),

ૂ પી (Blue

Pea), વગેરે છે . તેના

ુજરાતી નામો

ગરણી,

ગોકણ,

કોયલ,

કૃ ણકાતા,

અપરા જતા વગેરે છે . તે ું બોટ નકલ નામ

લટો રયા

ટન શયા (Clitoria

ternatea) છે જે ફાબેસી (Fabaceae) કુ ળની વન પ ત છે . આ વેલ એ શયાના ઉ ણક ટબંધીય ભાગની વતની છે , પર ુ અ ય

તેના

ુંદર

ળ ૂ

દેશોમાં યાપકપણે જોવા મળે છે .

ૂ લના કારણે તે

ુશોભનના વેલા તર કે ઘર આંગણે

ઉગાડવામાં આવે છે . મોટા ભાગે તેના પર વાદળ રગના ૂ લો થાય છે , પર ુ તેમ ાં સફેદ રગના અને ડબલ પાંખડ ઓવાળા મળે છે . તેના વેલા વળવેલ આપણે તેને દરવા

ૂ લ પણ જોવા

કારના વેલા છે . શણગારના હે ુ માટે

, વાડ, દવાલો વગેરેની બાજુ માં ઉગાડ એ છ એ.

તેમ ાં સં ુ ત પ છાકર પણ જોવા મળે છે , દરેક પણમા લગભગ 5 પાંદડ ઓ હોય, જે

લંબગોળ આકારની હોય છે . તેના વેલા બહુ વષા ુ

છે .

3


નસગ સે ુ

આ ૂ લ ું નામકરણ માનવ શર રરચના સાથે સંબં ધત છે . તેના ીના

ૂ લનો આકાર જનન

અંગના

ઉપલા ભાગ જેવો જ છે એટલે જ વન પ તશા પસંદ કય છે .

ીઓએ તેની

નસ માટે " લટો રયા" શ દ

ૂ લો વેલામાંથી ઊલટુ નીકળે છે

ૂ લ ું એક દલપ

વળે ું અને મોટુ હોય છે જે અ ય આંત રક પાંખડ ને આવર લે છે . ટન શયા ટેરનેટ ટા ુનો ઉ લે ખ કરે છે ,

યાંથી તેનો ન ન ૂ ો એક ત

કરવામાં આ યો હતો.

તેના

ૂ લનો આકાર ગાયના કાન જેવા

હોવાથી તે ગોકણ કહે છે અને તેના પરથી ગરણી પ

ું હશે. તેના

રગ પરથી

ાતા અને કોયલ

ું છે .

તઓ

દેશોમાં લે છે , અને આ ઉગાડેલા

ૂ લના

ઉ ણક ટબંધીય

યાપક ર તે એક ચારાની

મ ુ તર કે દાખલ કરવામાં આવી

ત યાંથી છટક ગઈ અને તે હાલ ઘણાં

ે ોમાં કુ દરતી બની ગઈ છે . હવાઈમાં, સી. ટન શયા 1871 (વેગનર 4


નસગ સે ુ

એટ અલ.,1999) પહેલા

એક લોક ય

ુશોભનની વેલ તર કે

ણીતી હતી. ઑ ે લયામાં 1968 માં તેને એક ત કરવામાં આવી હતી અને ક ટ વર ' મ ગરા'

ારા 1990 માં બહાર પાડવામાં આ યો

હતો (કૂ ક એટ અલ., 2005). વે ટ ઇ ડઝમાં, 1881 માં સે ટ થોમસમાં, 1885 માં બહામાસમાં, 1904 માં

ટુ

રકોમાં, 1900 માં જમૈકામાં, 1903 માં બ ુ ામાં અને 1910 માં ડો મ નકન રપ લક

( એ ુ સ નેશનલ હબ રયમ) ના હબ રયમ સં હમાં જોવા મ

ા હતા.

5


નસગ સે ુ

2. પ ી પ રચય - મોટ લીલાપગ મોટ

લીલાપગ

ુતવાર ને અં ે

ુતવાર

માં કોમન

ીનશૅ ક (Common Greenshank) કહે છે . તેને

ુજરાતીમાં

તીમતીમા પણ

કે

કહે

લીલાપગ છે .

તે ું

વૈ ા નક નામ Tringa ( ગા

nebularia ને

લ ુ ા રયા) છે અને તે

Scolopacidae

કુ ળ ું

એક વેડર (કાદવક ચડમાં રહેના લે ટન નામ છે , જે 1599 માં એ ોવા ડસ આપવામાં આ ીક

ું હ ું અને એ ર ટોટલ

ગાસ નો અથ

કર ું કાદવક ચડ

પ ી) છે .

ારા

ીન સે ડપાઇપરને

ારા ઉ લે ખ કરાયેલા

શના કદ ,ું સફેદ પીઠવા ં ,ુ

ું પ ી. ને

"ઝાકળ" થાય છે એટલે કે

ગા

ાચીન

ૂંછડ ઉપર નીચે

લ ુ ા રયા લે ટન શ દ ને

લ ુ ા અથાત

ીનશૅ ક ભીની જમીનમાં વસવાટ કરે છે .

તે ું મા ું અને પેટ સફેદ અને શર રનાં ઉપરના ભગો છે . તેના ઉપલા ભાગો પર ડાક નશાનો અને

ે- ાઉન રગના

કો હોય છે . પગ

લીલા રગના હોય છે . ચાંચ કાળા રગની અને થોડ ઉપર વળે લી હોય 6


નસગ સે ુ

છે . તે એકલા અથવા રેડશૅ ક અને અ ય વેડરસ સાથે નાના જૂ થોમાં જોવા મળે છે . તે સામા યતઃ સરોવરો, ભેજવળ

જમીનો, નદ ઓ

વગેરે જેવા પાણીવાળા વ તારોના કાઠા પર જોવા મળે છે .

તે

ૂબ જ શંકા પદ પ ી છે અને સહેજ ઘ ઘાટ અથવા થોડ

હલચાલ જોવા મળે કે તરત ઉડ ઉડના

ય છે . તે એક

પ ી છે . તેના માળાઓ ઉ ર ય

આક ટક વ ુળ

ુંદર ર તે

રુ ોપ અને એ શયાથી

ુધી જોવા મળે છે , પર ુ ભારતમાં માળા બનાવ ું

નથી.

7


નસગ સે ુ

3. નદણ - દા ડ આ

નદણ ું બોટ નકલ નામ આગમોન મે સકાના (Argemone

Mexicana) છે , તે પાપાવરેસી (Papaveraceae) કુ ળની વન પ ત છે .

તેના

નામો

સામા ય Mexican

poppy, Mexican prickly

poppy,

flowering thistle, cardosanto, વગેરે છે . આ નામ પરથી સરળતાથી સમ

શકાય છે કે આ

ૂલ

મે સકો ું

થા નક વતની હશે, પર ુ તે આ કા, ભારત અને

અમે રકામાં

યાપકપણે જોવા મળે છે .

ુજરાતમાં આ છોડ દા ડ

તર કે ઓળખાય છે . હ દ માં स यानाशी

યારે સં કૃ તમાં कनक ीरी,

का चन ीरी,

દા ડ

ी रणी, वण ीरी, વગેરે જેવા નામોથી ઓળખાય છે .

એક વષા ુ છોડ છે , જે

ચાઈમાં

ણ મીટર

ુધી વધતો

જોવા મળે છે . જે ખાસ કર ને શયાળાની શ આતમાં જોવા મળે છે . છોડના પાંદડા કાટાળા હોય છે . તેના છોડ ખસખસની એક છે અને તેને ઝે ર

તજ

ગણવામાં આવે છે . છોડને તોડવાથી તેમ ાંથી રસ

નીકળે છે જે વચા પર બળતરા પેદા કરે છે . તેના ૂ લ તેજ વી પીળા દલપ ો (સંભ વત છ) ધરાવે છે .

ૂ લના મોટાભાગના ભાગો પીળ 8


નસગ સે ુ

રગના, પરાગાસન મ ન રગ ું હોય છે . ફળોની અંદરના બીજ લગભગ રાઈના બીજ જેવા જ હોય છે . લોકો સરળતાથી સરસવના બીજ સાથે મ ણ કર શકે છે . બીજ ઝે ર હોવાથી, દૂ ષત સરસવમાંથી કાઢે લા તેલ ઝે ર બને છે . આ છોડ જૂ થમાં ઉગે છે અને તે ઝે ર હોવાથી

ાણીઓ તેમને

પશ પણ નથી કરતા એટલા માટે તેઓ

જૂ થમાં ઉગી નીકળે છે . આ છોડને ન દણ તર કે ઓળખવામાં આવે છે .

એ.

મે કસાનાને

આક મક (દૂ ષત

ર તે બીજ)

દાખલ કરાઈ છે , જેમ કે

ુશોભન

તર કે

અથવા

તેની ખેતી માટે ુ ય વે એથેનોબોટે નકલ હે ુઓ (હ લી, 1961, અપાયાર, 2016, ોસેસ, 2016) માટે પણ દાખલ કરાય હોય શકે. તેનો વ ભરમાં દાખલ થ ું અને ફેલાવા વશેનો ઇ તહાસ વશે થોડુ 1814

ુધીમાં તે સે ટ હેલેના ું સૌથી સામા ય

1828 માં એસે શન પર

ણવા મળે છે . નદણ હ ું અને

થમ વખત ન ધા ું હ ું.

ૂ ઝલે ડમાં,

1890 ના દાયકા (હ લી, 1961) માં આયાત થયેલ ઘ આક મક ર તે જ દાખલ કરવામાં આવી હતી.

સાથે

ુશોભનના છોડ તર કે

હવાઈમાં દાખલ કરા ું હ ું અને સૌ થમ 1934 (વે ટન, 1992) માં 9


નસગ સે ુ

ન ધા ું હ ું. ટાય (1999) એ અહેવાલ આ યો હતો કે છોડ હજુ પણ

માણમાં અસામા ય અને શંકા પદ

છે

કે

તે

ભ વ યમાં

સમ યા પ બની શકે છે . ઝે ક

સ ાકમાં, 1965 માં જગલીમાં

પહેલી વખત ન ધા ું હ ું, પર ુ તે

ુ ત થઈ ગઇ હોવા ું જણાય છે

(પાયસેક એટ અલ., 2002).

આગમોન એ

ીક આગના પરથી આ યો છે , જેનો અથ 'આંખ ું મોતી

કે મોતીયો' થાય છે , અને આ નામનો ઉપયોગ ડાયો કોરાઇ સ (એડ

40-90) અને

લીની (એડ

ાચીન લેખક 23-79)

ારા

કેટલીક કાટાળ પોપીઝ માટે કરવામાં આ યો હતો, જેનો રસ મોટેભાગે મો તયા માટેનો ઉપચાર હતો; મે સકાનામાં મે સકો અને લે ટન ઍના સાથે જોડાયે ું છે , જે

ળ ૂ દેશ ું

યય

ૂચન કરે છે (પાસ સ અને

કુ થબટસન, 1992).

તેના બીજનો દેખાવ બંદકુ ના દા

જેવો હોવાથી તેને

ુજરાતીમાં દા ડ

કહે છે . તે જ થાબંધ ઉગવાથી તેની આજુ બાજુ ની વન પ ત નાશ પામે છે માટે હ દ માં સ યાનાશી કહે છે . તેના સં કૃ ત નામો પીળા રસ પરથી પ

વણ ીર , પીળા

ૂ લ પરથી હેમ ુ પા અને કાટા પરથી કટક

ાં છે .

10


નસગ સે ુ

4. પતં ગયા વ ચે

ેમ: સંવનન

પતં ગયાઓ સમાગમ (mating) પહેલાં તેમની લંબાઈ અને સંવનન (courtship)ની

ર તમાં

ન ધપા

વ વધતા

ધરાવે

છે .

ઘણા

ક સાઓમાં નર પતં ગયા માદા પતં ગયાની ઉપર અથવા પાછળ ઉડતા જોવા મળશે અને તેની પાંખોને સામા ય કરતાં વ ુ હલાવીને થોડા સમય માટે તેને અ સ ુ રશે.

નર પતં ગયાઓની પાંખો ભ ગડાથી સ જ હોય છે જે ' ુગં ધત' છે અને તે ફેરોમોનસ (pheromones)ને 'એ ોકો નયા'(androconia) કહેવાય છે . આ વ શ વ

ભ ગડામાં

ંથી કુ ત માળખાઓ હોય છે જે

તય પતં ગયાને આકષવા માટે એક ખાસ

કારની ગંધ પેદા કરે

છે . એ ોકો નયાને ઘણીવાર પતં ગયાની પાંખો પરના પેચોમાં એક ત થયે ું નર આંખ

ારા પણ જોઈ શકાય છે . પતં ગયાની એ ટેનામાં 11


નસગ સે ુ

chemoreceptors હોય છે જે સંવનન દર મયાન નર અને માદાને pheromones શોધવામાં મદદ પ થાય છે .

જે

માદાએ

પહેલેથી

સમાગમ કર લી ું હોય સંવનન

માટે

અ વીકૃ ત

હોય

તેવા પાંખોનેએ

અથવા તેમના પેટને એ ન

વેશ અવરો ધત કરવા માટે

તે

પાંખો ફફડાવવી

થ તમાં જકડ રાખી સમાગમ અશ

બનાવે

સા હત માદાઓ પણ એક નર પતં ગયાના અ ન છનીય

ફાયદામાંથી છટક શકે છે . આ ું સ ફસની યારે માદા સપાકારમાં આગળ વધે આકષણ

વખતે

થ તમાં પકડ રાખશે કે જેથી તેમના પેટનો ભાગ ઢકાઈ

ય, તેમના પેટનો

છે .

અથવા

યાં

તોમાં જોઇ શકાય છે ુધીમાં નર તેના

યે ું

ુમ ાવી દે છે અને તેનો પીછો છોડ દે છે . કેટલીક માદાઓ

એ ટ -સંભોગ (anti-aphrodisiac)ને લગ ું રાસાય ણક કર શકે છે કે જે વ

ુ ત

તના સંવનનને નીરસ બનાવે છે .

જો નર સફળતા ૂવક માદાને મનાવવામાં સ મ હોય તો, મૈ ુન એક કલાકથી લગભગ 17 દવસ

ુધી પતં ગયાની એક જોડ માં જોવા 12


નસગ સે ુ

મળે છે . નર પતં ગયાના પેટના અંતના ભાગે એક જોડ claspers હોય છે , જે સમાગમ સમા ત થાય

યાં

ુધી માદાના પેટને પકડ

રાખવા માટે વપરાય છે . સંવનન કરતી જોડ ઘણીવાર આ ય લે છે અને તેથી પતં ગયાનો સમાગમ જગલની અંદર જોય શકાતો નથી. જોઇ શકાય છે તેમના

યાસને

યારે

એક સામા ય

થી

વ ે પત થયેલ સંવનન જોડ ઓ ઉડતી

યારે તે હજુ પણ જોડાયેલ હોય છે અને તેઓ ૂણ કરવા માટે સલામત થળની શોધ કરતા હોય છે .

13


નસગ સે ુ

ૂબ જ લોક ય શાકભા

5. ટમેટા

- ટમેટા

ૂબ જ લોક ય ફળ છે જે ઘણા બધા ખોરાકની અંદર વપરાય છે (આપણે પણ ઓળખતા કે નથી

ણતા કે

કોની અંદર ટમેટા વપરાય છે ). વ ના લોક ય ફા ટ

ૂ ડમાં મોટાભાગે ટમેટા

સીધી કે આડકતર ર તે વપરાય છે , ઉદાહરણ તર કે સલાડ સવાય તે કેચઅપ, સોસ,

રુ , વગેરેમ ાં હોઈ છે . આપણામાંથી કેટલા લોકોએ

ટમેટાના ૂ લ જોયા છે ?

ટમેટા

ળ ૂ દ ણ અમે રકાના વતની છે . તે પે નશ લોકો

ારા ફેલાયા

યારે તેઓએ 15મી સદ માં અમે રકા પર વજય મેળ યો. હવે તેનો વ ભરમાં

યાપ

યાપાર ક ધોરણે વધતો

ય છે . ટમેટામાં વ વધ

તો જોવા મળે છે . તે ું બોટાનીકલ નામ સોલેનમ લાઇકોપર સકમ

(Solanum lycopersicum) કુ ળની વન પ ત છે .

છે .

તે

સોલેનસ ે ી

(Solanaceae)

ુજરાતમાં આપણે તેને ટમેટા તર કે ઓળખીએ

છ એ. 14


નસગ સે ુ

ટમેટા એક વષા ુ છોડ છે જે વેલાની (અથવા ટ ાર ઝાડવા) જેમ વધે છે . છોડ

વાં ટ ુ ત ( કાડ અને પણ બંન)ે અને

ૂબજ સરસ

ુગંધ

વાળો હોય છે . પણ પછાકાર, પણ કાઓ દ ુર ત હોય છે . ૂ લો પીળા રગના અને તે છ દલપ

ધરાવે છે જે તારા જેવો આકાર બનાવે છે .

ૂ લમાં પીળા રગના તં ુઓ હોય છે પરાગવા હનીને આવર લે છે . કારના,

જે બહાર નીકળ

અને

ૂ લો જુ મખામાં ખીલે છે . ફળો બેર

ુ કળ બીજવાળા અને અંદરથી રસદાર હોય છે .

ટમેટા કાચા ખાવામાં આવે અથવા રાધવામાં આવે છે . આપણે

યાં

ઘણી વાનગીઓ ઉપલ ધ છે જે ટમેટામાંથી બનાવવામાં આવે છે . આ ઉપરાત ઘણી વાનગીઓ છે જેમ ાં ટમેટા બી (જેમ કે કેચઅપ, સોસ, છે જેમ ાં વટા મન C

વ પે પણ વપરાય છે

રુ , વગેરે). ટમેટા વટા મનનો

ુ ય

ોત

ખ ુ હોય. 15


નસગ સે ુ

ુજરાતમાં યાવસા યક ધોરણે તેની ખેતી થાય છે . તે પાક છે , પર ુ અહ ના લોકો તેની સમ

ુ ય વે શયા ુ

વષ દર મયાન ખેતી કરે છે .

16


નસગ સે ુ

6. ઉના ુ ઋ ુ દ મયાન મધમાખી પાલકોએ રાખવાની કાળ મધમાખી

ઓ ઉછે રમાં

અસર

કરતા

બા

વાતાવરણીય તાપમાન,

પ રબળોમાં

હવામાંનો

ભેજ,

વાદળછા ું વાતાવરણ, વરસાદ, ુ મસ

વગેરેની

આડકતર

ુધી

કે

અસર મધમાખીના

ઉછે રમાં જોવા મળે છે જેથી મધમાખી ું

યવ થાપન ઋ ુ

આધા રત

વાતાવરણને

યાનમાં લઈ કર ું જ ર છે . જુ દ

જુ દ

વાતાવરણીય

ઋ ુમ ાં પ રબળોની

અસર મધમાખીઓની પર

ૂબ જ પડે છે . સામા ય

ર તે ઉનાળા (એ લ - જૂ ન) દર મયાન મધમાખીની વાતાવરણની અસર વ ુ થાય છે . ઉનાળામાં વધારે પડતા પવનની ગ ત મધમાખીઓની

ૃ ને

ૂબ જ ગરમી અને

ૃ ને

છે . આવા વાતાવરણીય પ રબળોની મધમાખીઓની

ૂબ જ અસર કરે ૃ

પર અસર

ઘટાડવા માટે જુ દા જુ દા પગલાં લેવા જ ર છે જેથી મધમાખીઓની 17


નસગ સે ુ

સાર ર તે થાય ઉપરાત મધ ઉ પાદન પણ સા

આ લેખમાં ઉના ુ ઋ ુમ ાં મધમાખીઓની

મેળવી શકાય

સાર ર તે થાય તે

માટેના પગલાં ઓની મા હતી આપવામાં આવેલ છે .

• ઉનાળામાં

ૂયનો તાપ સીધેસીધો પેટ ઉપર ન પડે તે માટે

છાયડામાં મધપેટ ગોઠવવી અને શ

ૃ ોના

હોય તો જમીનમાં પયત આપી

ઠડક થાય તેવી યવ થા કરવી જોઈએ.

મધમાખીની

પેટ ઓ

પર

ભીના

કતાન

કૂ વા

જોઈએ.

મધમાખીઓને બપોરે અને બપોર બાદ બે વખત મધપેટ ઓની ટોચને આવર લઈને પાણી છાટ ઠડ પાડવી જોઈએ.

• મધ ૂડામાં હવાની અવરજવર માટે બાર ઓ (વે ટલેશન) રાખવી જોઈએ પર ુ તે પણ ખાંચાઓ રહ ન ગરોળ

યાન રાખ ું જોઈએ કે

ાંય તરાડ અથવા

ય. મધમાખીઓના દુ મનો (ક ડ , મકોડા, કા ચડા,

વગેરે) મધમાખીની પેટ માં પેસી જઈને મધ ખાઈને તથા

મધમાખીઓને પણ માર નાખે છે .

ડૂ ચે બરની

ળ વા ુ ઢાકણ રાખ ું જેથી મધપેટ ની અંદર ઉ પ

થયેલ ગરમી બહાર નીકળ

ય અને હવાની અવરજવર થતી રહે.

• શયાળાની ઋ ુ દર મયાન સં હ થયેલ મધને

ુરે ૂ

ના કાઢતા 18


નસગ સે ુ

મધ ૂડામાં ઉનાળા દર મયાન મધમાખીના ખોરાક માટે પયા ત મા ામાં રાખ ું જોઈએ.

• મધમાખીઓના નવાહ માટે પરાગરજ મળ રહે તેવી વન પ તઓ ન

કમાં ઉછે રવી જોઈએ.

• મધમાખીઓને

ૂય ખ ુ ી, બાજર , જુ વાર, લ બડો, નીલ ગર , લ ,ુ

મહુ ડો, વેલાવાળા શાકભા

વગેરે જેવી વન પ તઓની આજુ બાજુ

રાખવાથી મધમાખીઓને પયા ત મા ામાં મ રુ સ અને પરાગરજ મળ રહેતી હોય છે .

• જો પરાગરજ અને મ રુ સ

ૂરતા

માણમાં ઉપલ ધ ન હોય તો

વસાહતો ું થળાંતર કર ું.

• મ રુ સની અછતના સમયમાં ખાંડ આપ ું જોઈએ જેથી મધમાખીઓ

મ ત

ાવણ (10%) રોજ

ખ ૂ મરાથી મર ન

ય.

• નબળ વસાહતો સંગ ઠત કરવી, જૂ ની રાણીઓને દૂર કરવી.

• ઉનાળાની ઋ ુમ ાં જો નર મધમાખીઓની સીલબંધ કો

કાઓ વધારે

માણમાં જોવા મળે તો તેને વસાહતમાંથી દૂર કરવી.

19


નસગ સે ુ

• ઉના ુ ઋ ુ દર મયાન

ડૂ ઉછે ર એક જ ટલ સમ યા છે . આ

ડૂ ના પાલન પોષણ માટે પરાગરજ અને મ રુ સનો

ૂરતો

ુરવઠો

ૂરો

પાડવો.

• મધમાખીઓને દરરોજ તાજુ પાણી મળ રહે તેવી જોગવાઈ કરવી જોઈએ.

• ઉનાળામાં પવન ( ૂ)

ૂ કાતા હોય તેવા સંજોગોમાં મધ ૂડાને

બચાવવા માટે પવન અવરોધકો

કૂ વા જોઈએ.

• આ સમયગાળા દર મયાન વા મગ (ઉડ જ ું) થવાની ઘટના બનતી હોવાથી તેની યો ય કાળ

લેવી.

ઉનાળા દર મયાન આટલી કાળ વસાહતો

ૂરતા

માણમાં

લેવામાં આવે તો મધમાખીની

ળવી શકાય છે જે ખેડૂતોની આવક

વધારવામાં મદદ પ બને છે .

સંદભ કૃ ષગો વધા કુ . મીના ી ક ટકશા

ુણાગર યા, ડૉ. પી. કે. બોરડ વભાગ, બ. અ. કૃ ષ મહા વ ાલય, આકૃ ,ુ આણંદ

20


નસગ સે ુ

7. ભારતના 'બટર લાય મેન' - આઇઝે ક કે હમકર આઇઝે ક કે હમકર ું સં ૂણ વણન કરવા માટે બેજ શ દો જ ર છે , મહાન

શ ક

અને

શા ત

વ ાથ .

તેને

ભારતના 'બટર લાય મેન' તર કે

પણ ઓળખવામાં

આવે છે .

માટફોન

અને

ટે લ વઝનની આપણા

વનનો એક ભાગ બ યો તે પહેલાં તે

ટે નોલો

બ ું ઈમાં મોટા થયા,

કે હમકર કહે છે કે તેમ ું બાળપણ દેવનારના જગલોમાં રખડ ને પસાર થ ું હ ું. રાજક ય વ ાનની ડ ી હોવા છતાં, આઇઝે ક કે હમકરનો કૃ ત

યેનો

ેમ અગાથ હતો અને તેના આધારે કાર કદ ની પસંદગી

કર . તેમના પતાના શ દોમાં "જે તમને સારા પૈસા

કૂ વે છે તેના

કરતાં જે તમને

ુ કેલ છે . જો

તમે તમારા

ુશી આપે તેવી નોકર શોધવી

દયને અ સ ુ રો છો, તો પૈસા આખરે તમને અ સ ુ રશે. "આ

કાશ તેમને બો બે નેચરલ હ દોર ગયો,

યાં તેમણે વષ

સોસાયટ (બીએનએચએસ) તરફ ુધી લાઇ રે ના સહાયક તર કે સેવા

આપી. યાંથી તેવોને સા ું શ ણ મ સં ૂણ

ૂબ

લાઇ રે ને

નકામાં

પો જની

ું તે ું તે કહે છે . કે હમકરએ જેમ

દાયકાઓ

દર મયાન 21


નસગ સે ુ

સંશોધનના તારણો અને કુ દરતી ઇ તહાસની મા હતીને શોષી લીધી. અને તેણે પોતાના

ાનને અ ય લોકો સાથે વહચવા ું

વન ું લ ય

બના .ું

આજે, બીએનએચએસના નાયબ નયામક, નાની અ રા સે

કૃ તની

યબીઓ - પતં ગયા, સ ર ૃપ અને છોડ વશે લખે છે અને

ય અખબારો અને સામ યકોમાં રુ

ો ામીસ તર કે,

એ શયા

ુ ય છે . તેમણે

કા શત કરવામાં આવે છે , જેમ ાં ણ

પણ લખી છે - કોમન ઇ ડયન વાઇ ડ

યાપક

ફ ડ માગદ શકાઓ

લાવસ, કુ ઓફ ઇ ડયન

બટર લાઇઝ અને બટર લાઇઝ ઓફ ઇ ડયા. તેમને 2014 માં ટ ચર એવોડ અને 2015 માં સે એવોડ મ

રુ

ીન

એ શયા કલ કર વ ુધરા

ા છે .

22


નસગ સે ુ

તેણે વ ભરમાં અને

કૃ ત

વાસ કય છે , સતત કુ દરતની શોધ કરતા ર ા છે

યેના

ેમને તેના બે

ુ ો, સમીર અને અ મ તયા પાસે

આજે, આઇઝે ક કે હમકર શહેર

વ તારોમાં બટર લાય ગાડનની

ક પનાને લોક ય બનાવવા માટે

તબ

મોકલે છે .

કુ દરતની ન સી.

વ ુ ાન લોકો

ક આવે. ડૉ. સ લમ અલી, હુ મ ા ુ અ દુલલી અને જે.

ડે નયલની

પસંદ

કૃ તવાદ - શ ક પાસેથી ઉદારતાથી

છે , જેથી

ાન અને

સાથે

કથી

કામ

કયા

પછ ,

વ ુ ાન ભારતીય સંર ણવાદ ઓની પેઢ ઓને

ૂ યો બંને મળતા રહે તેવી આશા રાખીએ છે .

આ માટે, આપણે તેને માન આપીએ છ એ .

મા હતી થમ

કા શત : સે

રુ એ શયા , વો

મ ુ . XXXIV નંબર 6, ડસે બર

2014 .

23


નસગ સે ુ

8. રજનીની ફ મ

ૂચવે છે રે ડયેશન પ ીઓને

પહ ચાડે છે , ન ણાતો કાઈક અલગ

ુકસાન

ૂચવે છે સેલ

ફોન

અને

મોબાઇલ ટૉવરો ું રે ડયેશન પ ીઓને

કુ સાન

પહ ચાડતી

થીમ

સાથેની

નવી

રજની

વ ૂ ી 2.0

થોડા

સમય

પહેલા

રલીઝ

થઈ હતી, પર ુ ભારતીય ઓ નથોલો જ સ વતમાન વૈ ા નક

ાનના આધારે આવી

લકના અ ત વને નકાર કાઢે છે .

"લોકો સેલફોન અને મોબાઇલ ટાવરના રે ડયેશનના લીધે ચકલીઓની સં યા ઘટ રહ છે તે ું અ ભ ુ વે છે . પર ુ આ લાગણી વૈ ા નક નથી. ઇલે ોમે ે ટક

વ કરણ અને ચકલીઓની ગેરહાજર

વૈ ા નક સા બતી નથી, "એમ બો બે નેચરલ ત ૂ ૂવ ડરે ટર અસદ રહમાનીએ જણા

વ ચે કોઈ સોસાયટ ના

ું હ ું.

24


નસગ સે ુ

આઠ વષ પહેલાં રહમાનીએ પયાવરણ અને વન મં ાલય

ારા

થપાયેલા ન ણાંત જૂ થની અ ય તા કર હતી, જેમ ાં પ ીઓ અને મધમાખી પર ખાસ

યાન કે

ત કરતી મધમાખી સ હત વ ય વન

પર સંચાર ટાવરોની સંભ વત અસરોનો અ યાસ કરવાનો હતો.

સંસદ સ યો અસરોના

ારા લોકસભામાં પ ીઓ પર મોબાઇલ ટાવસની ખરાબ

ુ ાને ઉઠા યા પછ આ પેનલની

થાપના કરવામાં આવી

હતી.

કા શત વૈ ા નક સંશોધનોના વ રપોટમાં 55 પાના

ૃત અ યાસ પછ - 88 પાનાંના

ુધી તો ખાલી

ંથ ૂ ચ ચાલી છે - પેનલે આ

પારથી ન કષ આ યો છે કે ઇલે ોમે ે ટક રે ડયેશનની પયાવરણીય અસરો પર કોઈ લાં બા ગાળાના ડેટા ઉપલ ધ નથી અને પ ીઓ અને અ ય વ ય વન પર

વ કરણની અસર પરના અ યાસો ભારતમાં

લગભગ અ ત વમાં નથી.

જોકે, નબળા વૈ ા નક

ુરાવાઓ હોવા છતાં રજનીકાત અને અ ય

કુ મ ારની આ ફ મ, આવા સ ાતને સમથન આપે છે .

તેની રલીઝની

ૂવસં યાએ, સે

લ ુ ર ઓપરેટસ એસો શએશન ઓફ

ઇ ડયાએ સે લ બોડ ઓફ ફ મ સ ટ ફકેશનને લ ર તે મોબાઇલ ટાવસ અને મોબાઇલ ફો સની

ું કે 2.0 કેવી

તકૂ ળ અસર

વશે 25


નસગ સે ુ

ખોટ મા હતી ફેલાવે છે .

"આ

વ ૂ ી એ થીમ પર આધા રત છે કે મોબાઇલ ફો સ અને ટાવસથી

ઇલે ોમે ે ટક ફ ડ ું ઉ સજન માણસો સ હત પયાવરણ માટે સ હ ૂ ને

ૂંચવણમાં

વંત

ાણીઓ અને પ ીઓ અને

કુ સાનકારક છે . તે નદ ષ ડર અને

કૂ શે, આ વાત સીઓએઆઈના ડરે ટર જનરલ

રાજન મે સ ુ ે એક નવેદનમાં જણાવી હતી.

ઓ નથોલો જ ટ મોહ મદ દલાવરે વષ થી ચકલીઓનો અ યાસ કય હતો, જેણે ક ું હ ું કે તે સેલ ફોન ટાવરના તે સાઇ સની ન

ક પ ીઓની વસતી ું

થાનોને મેપ કર ને અને ેષણ કર ને અ યાસ

હાથ ધરવાનો આ સમય હતો.

હાલમાં ભારતમાં લગભગ 117 કરોડ મોબાઇલ ફોન જોડાણો અને 4.61 લાખ સેલ ફોન ટાવસ છે .

"ઇલે ોમે ે ટક ફ ડના રે ડયેશન ઉપરાત ખોરાકની અછત, માળાઓની સાઇ સની ખોટ અને બગીચાઓમાં જ ુઓના લાવાઓનો ઘટાડો જે તેના બ ચાઓ માટે હોય શકે છે .

ોટ નનો

પે નના એક જૂ થ

ોત હતો તેમ ાંથી કોઈ એક પ રબળ ારા રે ડયેશન અને પ ીઓ વ ચે

તકૂ ળ કડ દશાવે છે , પર ુ અમને ભારતીય સંશોધનની જ ર છે , "નેચર ફોરેવર સોસાયટ ચલાવનાર દલાવર જણાવે છે . 26


નસગ સે ુ

જગલમાં ચકલીઓની

વન અવ ધ 1 થી 3 વષ વ ચેનો છે તેથી,

આ અ યાસ ઓછામાં ઓછા 3-4 વષ

ુધી ચા ુ રાખવો જોઈએ.

"આવા લાં બા ગાળાના અ યાસો જ ર છે , તેમ ાં કોઈ શંકા નથી," ભારતની વ ય વન સં થા, દેહરાદૂન ખાતે

વ વ ાની આર.

ુરેશ

કુ મ ારે આ વાતને સમથન આ ું હ ું.

રહમાનીએ

લાં બા

ગાળાના

વૈ ા નક

અ યાસ

હાથ

ધરવાની

જ રયાતને નકાર કાઢ નથી પર ુ ચકલીઓના ઘટાડા પર વૈક પક થયર

દાન કર છે .

તેમણે ક ું કે

ચકલીઓની વ તીમાં ઘટાડો એ ખોરાકની ખોટ

(અનાજની લા ટકની બેગમાં હેરફેર ફેલાવો અટકાવે છે ), આવાસનો અભાવ (આ ુ નક ઇમારતોમાં છ ોનો અભાવ) અને શહેર

વ તારની

લૉનમાં જ ુનાશકોના ઉપયોગથી જ ુઓના લાવાઓનો માર નાખવાના (ચકલીના બ ચાઓ

ારા ખોરાકમાં લેવાતા કુ મળાં શર રવાળા જ ુઓ)

લીધે વ ુ છે .

" ા ય વ તારમાં, ચકલીઓની કોઈ ખામી નથી અને જો રે ડયેશન

ુ નગ ે ાર છે , તો પછ

શહેરોમાં ક ત ૂ ર કેમ છે , "પીઢ

કૃ તશા

ીને

.ું

27


નસગ સે ુ

9. Flowers Of The Sunday આ

ુંદર

ૂ લોના ફોટો ઘણા વષ પહેલાં ભાવનગરના મારા Deven

Mehta

એ મોક યા હતા. તેમને

વાઇ ડ

લાઇફમા

M.Sc.

ક ુ

છે

અને

તે

ૂબજ

ુંદર

સંશોધનો કરે છે .

ૃ ને સમ

વ ુવ ૃ ીય વ તારોમાં એક

વાવેતર કરવામાં આ

તે ું

બોટ નકલ

નામ

ુ માટે એક લોક ય

પાથો ડયા

તર કે ૃ ોને

ાણીઓ ખાતા નથી.

ળ ૂ ધરાવે છે અને શાખાઓ તોફાનમાં તરતજ

વલણ ધરાવે છે તેમ છતાં એવે છે .

ું છે . ૂ લો મોટ મા ામાં ખીલે છે અને તે

દૂરના અંતર પરથી જોઇ શકાય છે . તેને થા નક તે છ છરા

ુશોભનના

ૂટ જવા ું

ુશોભન ું

કે પે લ ુ ેટા (Spathodea

campanulata) છે અને તે બી ો નયેસી (Bignoniaceae) કુ ળની વન પ ત છે . તેના અં ે

નામો African tulip tree, Fountaintree,

squirt tree, Nile flame, Nandi flame, Uganda flame વગેરે છે .

તે એક મોટા

છે ,

ૂકા

થાનોમાં ગરમ હવામાન દર મયાન તેમ ાં 28


નસગ સે ુ

પાનખર મળે

જોવા

છે ,

પર ુ

અય

થળોએ

ત ન

ઉ જડ

થ ું નથી. શાખાઓ વધે

છે

ુ ય સીધી અને

બાજુ ની શાખાઓ ટૂક હોય છે ,

ચારે બાજુ ફેલાવવાને બદલે સાં કડુ અને

પાત ં ુ હોય છે અને 27 મીટરની

ચાઇ

ુધી વધી શકે છે . છાલ

આછા રાખોડ રગની, તં ુમય અને મસાવાળ છે . પાંદડાઓ મોટા અને ુંવાળા જે શાખાઓના અંત તરફ સ હ ૂ માં હોય છે . પણ કાની ચાર થી નવ જોડ ઓ હોય અને અં તમ પણ કા એકલી હોય છે . તે અંડાકાર અને એકદમ

શરાઓ હોય છે .

ૂબ જ કુ મળા

પાંદડાઓ નીચેની તરફ સફેદ વાળથી આવ રત હોય છે . ફે આ ુ ર માં પાંદડાઓ ખરે છે , પછ માચ અને એ લમાં નવા પાંદડાઓ નારગી અને

કરમ

ૂ લોના ભ ય

લ ટરો સાથે મળ ને દેખાય છે . તે

શાખાના છે ડાઓના અંતમાં જ મે છે અને તે શ આતમાં ભારે કો પે ટ ન ર ઘેરા ઓ લવ- ીન રગની, ઉપર તરફ વળે લી મખમલી કળ ઓ ચ માં હોય છે . નીચલા વ ુળમાંની કળ ઓ પછ બહારની તરફ વળે છે અને તે વ ફોટ સાથે ખીલી ઉઠે છે . તે મોટા દબાયેલા ઘંટજેવા, કરમ

અને નારગી રગના હોય છે . ચાર

રુ ા રગના

દાતાવાળા 29


નસગ સે ુ

ુંકેસર

કે માંથી

નીકળે ૃ

છે .

હવે ચમક ું

દેખાય છે , ડઝન જેટલા

લાલચટક

મશાલ જેવા

ૂ લો

બહાર નીકળે છે જે

પણસ હ ૂ ના

ઘેરા લીલા રગમાં તેજ વી તફાવત ઊભો કરે છે . એ લના અંત ુધીમાં તમામ

ૂ લો ખર પડે છે , પર ુ બાક ના વષ માં જુ દા જુ દા

લ ટરોમાં ઘણી વખત વ ચેનો એક ચો સ

ૂ લો દેખાશે અને ઓ ટોબર અને ડસે બર ૂ લોનો સમય છે .

શગો હાથની આંગળ ઓ

જેવી દેખાય છે , જે પણસ હ ૂ ની ઉપર તરફ અને બહારની તરફ દશા નદશ કરે છે . તે લાં બા, લીલા અને યારે પ રપ વ થાય છે બીજને ઉ પ

મને આ

રૂ ા રગના અને

ુંવાળા હોય છે .

યારે તેઓ સફેદ, કાગળજેવા, પાંખવાળા

કરે છે .

ઓળખવામાં D V Cowen's book, "Flowering Trees

30


નસગ સે ુ

and Shrubs in India " એ મદદ કર હતી. 1873 માં આ કામાંથી આ

ભારતમાં દાખલ કરવામાં આ

ૃ ની કળ ઓ વશે કહે છે કે આ કન

ું હ ું. Mrs Cowen આ

તે ું ફાઉ ટેન

નામ અને ઘણા

થા નક નામો ઉદભ યા છે કારણ કે તેની સો ટ કળ ઓમાં

ઘણી વખત

વાહ ભરેલ હોય છે અને એક નાના છોકરાએ જે શો ું

હ ું કે તેમને સંકોચવાથી તેઓ પાણીને જેટની જેમ ઉ સ જત કરે છે .

31


નસગ સે ુ

32


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.