નિસર્ગ સેતુ અંક - 9

Page 1

નસગ સે ુ

1


નસગ સે ુ

અ ુ મ ણકા 1.

ુંદર ૂ લોવાળો બાવળ

- મોરઢુ ઢ ુ

2. પ ી પ રચય - વન લે ું

3. નદણ - સહદેવી

4.

ુંદર પતં ગ ું -

ેટ એગ લાય

5. ઔષધીય તેલ અને કુ દરતી રેસા આપતી વન પ ત - અળસી

6.

વાત નયં ણ યવ થામાં પજરપાક ું (Trap Crop) મહ વ

7. શા માટે ઘણા પ ીઓ ફળ ખાવા માટે વક સત થાય છે

8. Flowers Of The Sunday

9. ભાવ

તભાવ

2


નસગ સે ુ

1.

ુંદર ૂ લોવાળો બાવળ

ુજરાતમાં વ વધ

- મોરઢુ ઢ ુ

કારના બાવળ જોવા મળે છે , જેમ કે ખેર, દેશી બાવળ,

શકાકાઈ,

ગોરળ બાવળ, લાસો બાવળ, ગાં ડો

ખીજડો, બાવળ,

કઈ

બાવળ,

હરમો

બાવળ,

ઓ ે લયન

બાવળ, તલ બાવળ, કાટ બાવળ, રાતો બાવળ, ખેરવેલીઓ બાવળ, છ ો બાવળ, ગો બટા બાવળ,

ચલાર બાવળ, ઈઝરાઈલ બાવળ, તટક યો બાવળ અને

મોરઢુ ઢ યો બાવળ.

આજે આપણે જેની વાત કરવાના છ એ તેને મોરઢુ ઢ યો બાવળ કહે છે . તે ું વૈ ા નક નામ ડાય ો ટે કસ

cinerea) અને

સનેર યા (Dichrostachys

છે તે

માઈમોઝે સી કુ ળની વન પ ત છે . અં ે

તેને માં 3


નસગ સે ુ

મેરાબાઉ

થોન

-

(Marabou-thorn),

(Princess’s earrings), સીકલ તે આ કા ું

સેસ'સ

એર સ

શ ુ (Sickle bush), વગેરે કહે છે .

ળ ૂ વતની છે .

મોરઢુ ઢ યો બાવળ નાના

કારની વન પ ત છે , જે ઘણી શાખાઓ

અને કાટાઓ ધરાવે છે . કાટાઓ પણના અ માંથી નીકળતા અને સીધા હોય

છે .

છાલ

ઉભી

ફાટોવાળ અને રાખોડ સફેદ રગની. પછાકાર સં ુ ત પણ, આંતરે આવેલા અને ઉપપણ ધરાવે છે . પ ણકાઓ 24 50, સામસામે ગોઠવાયેલ અને અદડ કારનો, જેમ ાં અડધાં રગના હોય છે .

ુ પ વ યાસ

ૂ લો પીળા રગના અને અડધાં

ુલાબી રગના

કારણે સફેદ દેખાય છે . પીળા કારના, રે ખય, દબાયેલા, છે . શ ગમાં

હોય છે .

ૂ લો

ુલાબી

ૂ લોનો ધીમે ધીમે રગ ઉડ જવાના ૂ લો

લ ગી હોય છે . ફળો શ ગ

ુચ ં ુ વળે લા અને અ ફોટ

કારના હોય

4 - 6 અંડાકાર અને દબાયેલા બીજ હોય છે .

ફળો ઓ ટોબર થી

ક ુ

આ ુ ર મ હના

ૂ લો અને

ુધી જોવા મળે છે .

4


નસગ સે ુ

તેના

ુંદર અને આકષક પીળા અને

ુશોભનના

ૂ લોના કારણે

તર કે ઉછે રવામાં આવે છે . તે ું લાકડુ

મજ ત ૂ હોય છે જેથી તે વ વધ વ પણ અને બીજ

ુલાબી રગના

ૂબ જ

ુઓ બનાવવામાં વપરાય છે .

ાણીઓના ચારામાં ઉપયોગી છે . તેની છાલ,

ળ ૂ

અને પણ દાતના, માથાના દઃખાવામાં વપરાય છે .

તે ડુગરોમાં, ખેતરોના શેઢે, ર તાઓની બજુ ઓમાં અને પડતર જમીનમાં બીજ વડે કુ દરતી ર તે ઉગતો જોવા મળે છે .

5


નસગ સે ુ

2. પ ી પ રચય - વન લે ું વન લે ું 6 થી 12 ના જૂ થમાં રહે ું અને

ૂબજ ઘ ઘાટ ુ પ ી છુ , તેથી જ તેમને હદ

/ ઉદુમ ાં

સાત-ભાઈ અથવા

સેવન

ધર આવે

કહેવામાં છે .

વૈ ા નક

તે ું નામ

ટુડ ઇ સ ાઇટા (Turdoides striata) છે , જે લીયો ીચીડે (Leiothrichidae) કુ ળ ું પ ી છે . અં ે

માં તે જગલ બૅ લર (Jungle Babbler)

તર કે ઓળખાય છે .

તે

ાઉન, અ યવ થત અને 'મે ું' દેખા ુ પ ી છે . શર રના ઉપલા

ભાગો થોડા ઘેરા રગના હોય છે . મા ુ રાખોડ , અને ચાંચ પીળા રગની હોય છે . તેની ટૂક ગોળાકાર પાંખો અને અ ન

ત ઉ યન. નર અને

માદા બંને દેખાવમાં સમાન હોય છે . તેઓ તેમના માળાને

ૃ ની

મ યમાં

ગીચ

( ચાઈના

સંદભમાં)

બનાવે

છે

પાંદડાઓની અંદર છુ પાયેલો હોય છે . તેઓ રગના 3 - 4

ડા

અને

તે

ૃ ના

ુંદર લીલશ પડતા વાદળ

કૂ ે છે . 6


નસગ સે ુ

આ પ ી પોતાના જૂ થ માટે ટેરેટર ારેક જૂ થ

ળવી રાખે છે . ટેરેટર

માટે

બી સામે

લડાઈ પણ કરે છે .

તે

ખોરાકમાં નાના જ ુઓ કે

જેવા ક ડ ઓ,

ભમર , તીડ વગેરે અને અનાજના દાણા પણ ખાય છે .

તે બગીચાઓ, પાક, જગલ અને વાડ ઓમાં જોવા મળ ું સામા ય પ ી છે . આ પ ી મોટાભાગે જમીન પર જૂ થમાં ખોરાક શોધ ું જોવા મળે છે . ખોરાક શોધતી વખતે ઘ ઘાટ યો અવાજ કર ું રહે છે .

ચાતક (Jacobin Cuckoo) તેના

ડા વન લેલાના માળામાં

કૂ

આવે છે . ગર બડુ લે ું ચાતકના બ ચાઓને ઉછે રે છે અને પોતાના અને ચાતકનાં બ ચાં વ ચે તફાવત કર શક ું નથી.

7


નસગ સે ુ

3. નદણ - સહદેવી ન દણ તર કે ઉગતી સહદેવી એક દ ય ઔષધ છે . તે ું વૈ ા નક નામ વેન નયા સને રયા

(Vernonia cinerea) અને

છે તે

એ ટેરેસી (Asteraceae) કુ ળની

વન પ ત

છે .

તેને

અં ે

માં

લીટલ

આયનવીડ

(Little

ironweed) કહે છે . તે આ કા, ઉ ણક ટબંધીય અને સમશીતો ણ એ શયા અને ઓ ે લયા ું

ળ ૂ વતની છે .

સહદેવી નાના કદનો એકવષા ુ છોડ છે , જે ું

કાડ

ં વાટ વા ં ુ વ વધ

હાસોવા ં ,ુ હોય

છે .

ુવા ં ુ

પણ નો

કે

આકાર

કારનો, સાદા, એકાતરે, અંડાકાર,

બંને છે ડા પર અણીદાર અને પાતળ ં વાટ

નીચેની

હોય

છે .

ુ પ વ યાસ શાખાઓના છે ડા પર

ડું ક

કારનો હોય છે .

બાજુ એ

ૂ લો 5 - 10

ુલાબી કે 8


નસગ સે ુ

ં ડુ રગના

અને બીજ રોમવલય

કારના હોય છે . ૂ લો અને ફળો

આ ું વષ જોવા મળે છે .

તેના પણનો અને તેના પંચાંગનો ઉકાળો તાવ, અ ન ા,

શર ળ ૂ ,

મ ુ મેહ વગેરેમ ાં ઉપયોગી છે .

તે પડતર જમીનો, ર તાઓના કનારે અને ખેતરોમાં ન દણ તર કે ઉગી નીકળે છે .

9


નસગ સે ુ

4.

ુંદર પતં ગ ું -

આજે આપણે બી

ેટ એગ લાય

ની નકલ કર ું પતં ગ ું

ેટ એગ લાય (Great

Eggfly)

વશે પ રચય મેળવ .ું તે ું વૈ ા નક નામ હાઈપો લ નાસ

બોલીના

(Hypolimnas

bolina)

છે

અને

તે

ન ફે લીડ

(Nymphalidae) કુ ળ ું પતં ગ ું છે .

આ નર

પતં ગયામાં અને

માદા

અલગ રગ - પના હોય છે . નરનો રગ કાળાશ વાદળ પાંખોમાં

પડતો અને બંને અંડાકાર 10


નસગ સે ુ

એક મોટુ સફેદ - વાદળ

ચ હ, જેની કનાર નો રગ ચમકતો હોય છે .

એનાથી અલગ માદાની પાંખોનો રગ કાળો, જે કોમન

ો (Common

Crow) પતં ગયા ( ૂ લઆ કોર - Euploea core) ની નકલ લાગે છે .

તે આ કાના ઑ ે લયન

ો પકલ ભાગોથી લઈને ે માં

જોવા

મળે

છે .

ૂરા ઓ રએ ટ તેની

બે

રેસ

ે છે

અને - 1.

હાઈપો લ નાસ બોલીના જ ક થા (Hypolimnas bolina jacintha) જે ઉ ર

મહા પોમાં અને ભારતીય

ીલંકામાં જોવા

મળે

છે . 2.

ે માં નેપાળ, ભારત અને

હાઈપો લ નાસ

બોલીના

બોલીના

(Hypolimnas bolina bolina) – જે ઑ ે લયમાં જોવા મળે છે . માદાના બે દ ણ

વ પો જોવા મળે છે - મે લટા અને ઈ ફગે નયા જે બંને

યાનમારમાં જોવા મળે છે અને

જોવા મળે છે . બોલીના

ૂબ જ ઓછ

તની કોઈ મા ય ઉપ

સં યામાં

ત નથી. પર ુ 11


નસગ સે ુ

સામા ય ર તે વષા ઋ ુંવાળ નાના આકારના પતં ગયાને બોલીના, અને ુ ક ઋ ુંવાળ મોટા આકારના પતં ગયાને જ ક થા ઉપ

ત માનવામાં

આવે છે .

તેની ઉડાન તેજ હોય છે .

ૂ લો પર જોવા મળે છે . માદા કોમન

ોની

નકલ શ ુઓથી બચવા માટે કરે છે .

12


નસગ સે ુ

5. ઔષધીય તેલ અને કુ દરતી રેસા આપતી વન પ ત અળસી અળસીના છોડ

તેલ

અને રેસાના હે ુ

માટે

ઉગાડવામાં આવતો સૌથી જૂ ની પાક છે . તે લાઈનેસી (Linaceae) કુ ળનો છોડ છે . તે ું બોટ નકલ નામ લાઈનમ લનયસ

ઝ ુ ટેટ સમમ (Linum usitatissimum) , આ નામ

ારા રાખવામાં આ

ું હ ું, જેનો ઉ લે ખ તેમના

ુ તક

"Species Plantarum" ( પી સસ લા ટેરમ)( લનયસ, સી., 1857) માં કરવામાં આ યો છે . તેને અં ે (Common flax),

માં

લે સ (Flax), કોમન

લે સસીડ (Flaxseed),

લે સ

લ સીડ (Linseed),

વગેરે કહે છે .

અળસીનો પાક એવી જ યા માટે વ ુ ઉપયોગી છે

યા પાણીની

અછત છે . તેના વાવેતર માટે યો ય સમય ઓકટોબર-નવે બર હોય છે , પર ુ તેના પછ પણ તે ુ વાવેતર કર શકો છો. અળસીના વાવેતર માટે બપોર પછ નો સમય યો ય છે . એક હે ટરમાં 30 કલો બીજ ુ 13


નસગ સે ુ

વાવેતર કરવામાં આવે છે . જો લાઈનની વ ચે ુ અંતર 30 સેમ ી તથા છોડની

વ ચે ુ

અંતર ચાર-પાંચ સેમ ી

રાખવામાં

આવે

તો

ઉ પાદન

સા

થાય છે .

તે સીધો વાધનારો એકવષા ું છોડ છે જે 120 સે.મી. જેટલો થાય છે , અને

ચો

કાડ પાત ં ુ હોય છે . પાંદડા એકાતરે, રાખોડ પડતાં

લીલા રગના, પાતળા લે સ આકારના, 2 થી 4 સે.મી. લાં બા અને 3 મીમી

પહોળા

હોય છે .

ૂ લો

તેજ વી વાદળ અથવા

સફેદ

રગના, 1.5 થી સે.મી.

2.0

યાસ ધરાવે છે , જેમ ાં પાંચ પાંદડ ઓ હોય છે . ફળ ગોળાકાર, કે

લ ૂ

કારના, 5 થી 9 સે.મી.

યાસના, કેટલાક ચળકતા

ુ ક રુ ા

અથવા પીળા રગના બીજ હોય છે . બીજ 4 થી 7 મીમી લાં બા હોય છે અને ભીના હોય વ વધ

યારે ચ ટ

ય તેવા હોય છે . બીજનો રગ

તો પર આધાર રાખે છે . આ છોડ ું

વન ચ માં 60 થી 14


નસગ સે ુ

80 દવસનો વાન પ ત કાળ, 25 થી 40 દવસનો અને 40 થી 60

ૂ લનો સમયગાળો

દવસનો પ રપ વતાનો સમયગાળો ધરાવે છે .

પાણીનો તણાવ, ઉ ણતામાન અને રોગ આ

ના ગાળાને ઘટાડ શકે

છે .

અળસી

ભારતમાંથી

ઉ ભવી

હતી

અને

સૌ

થમ

"ફળ ુપ

અધચં ાકાર" (fertile crescent) માં

ઉછે રાય

હતી.

ફળ ુપ

અધચં ાકાર એ ઐ તહા સક, અધચં ાકાર આકારનો (મ ય

ૂવ ય

વ તારમાં,

મેસોપોટેમ ીયા અને

ટોરસ

દેશ છે , જે મ ય

(taurus)

પવતોની

ાચીન ઇ જ તનો સમાવેશ કરે છે . તે

સૌથી જૂ નો રેસાઓ માટેનો પાક છે . લીનનના ઉ પાદન માટે ઉપયોગ 5000 વષ ચ ો છોડના

ૂવથી

દ ણે), વ માં લે સનો

ૂવનો છે . કબરો અને મં દરોની દવાલો પરના

ૂ લોને વણવે છે . બાઇબલમાં "ફાઈન લીનન" નો ઉ લે ખ

કરવામાં આ યો છે . ઉ ર

રુ ોપમાં કાપડના ઉ પાદનમાં તેના રેસાનો

ઉપયોગ નયો લ થક સમય પછ કરવામાં આ યો છે . ઉ ર અમે રકામાં, તેને પલ મ ફાધર

ારા રજૂ કરવામાં આ

ું હ ું.

15


નસગ સે ુ

દેશમાં અળસીની ખેતી અંદાજે 2.96 લાખ હે ટરમાં થાય છે . જે વ ના કુ લ વ માં બીજુ આઠ ુ

ે ફળના 15 ટકા છે . અળસી થાન છે , ઉ પાદનમાં

ે ફળની

ીજુ અને

એ ભારત ુ

ત હે ટર ઉ પાદનમાં

થાન છે . મ ય દેશ, ઉતર દેશ, મહારા , બહાર, રાજ થાન

તથા ઓ ર સા અળસી ુ ઉ પાદન કરતા

ુ ય રા યો છે . મ ય દેશ

તથા ઉતર દેશમાં દેશની અળસીના કુ લ

ે ફળમાં અંદાજે 60 ટકા

ખેતી થાય છે .

હાલ લગભગ અળસીની 76

કારની

તો વકસીત કરવામાં આવી

છે .

અળસી ઓમેગા -3, આવ યક ફેટ એ સ સ, લ અ ા ય ફાયબરનો સારો

સ અને

ોત છે . તેમ ાથી ઉ પ

ા ય અને

થયેલ તેલને

અળસી ું તેલ કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ પેઇ ટ, વા નસ, લાકડુ સંર ક અને લનો લયમ

લો રગમાં થાય છે . અળસીને તેના

રેસા માટે ઉગાડવામાં આવે છે જેનો ઉપયોગ લીનન ું કાપડ બનાવવા માટે કરવામાં આવે છે .

16


નસગ સે ુ

6.

વાત

નયં ણ

યવ થામાં

પજરપાક ું (Trap

Crop) મહ વ આ ુ નક ખેતીમાં વ ુ પાક ઉ પાદન મેળવવા માટે પાક સંર ણ એક અગ ય ું અને અ નવાય અંગ બની ગ ું છે તેમ કહ એ તો પણ કાઈ ખોટુ નથી. પાક સંર ણની

વાત

થાય

એટલે

ખેડૂતોના

મનમાં

સૌ

થમ

જ ુનાશક દવાનો વચાર આવે તે વાભા વક

છે

કારણ કે અ યાર ુધી પાક સંર ણ

ે ે જ ુનાશક દવાઓ ું ખબ જ

ુ વ રહેલ હ ું

પર ું છે લા બે દાયકાથી ઝે ર જ ુનાશક દવાઓની માનવ પયાવરણ પરની આડઅસરને લીધે લોકોમાં

ખેતીમાં

વન તથા

ૃતતા આવી છે અને

તેના ઉપયોગ પર થોડો ઘણો અંકુશ આવેલ છે . જ ુનાશક દવાઓના ઉપયોગ સવાય પણ

આવી ર તે થતાં

વાતો ું કેટલેક અંશે નયં ણ કર શકાય છે .

વાત નયં ણને બન રાસાય ણક પ તથી થ ું 17


નસગ સે ુ

નયં ણ કહે છે . તે પૈક રહેણીકરણીને

વાતના

વન મ અને તેની ખા સયત /

યાનમાં રાખી ખેતી પ તમાં ફેરફાર કર

વ તી અને તેની આ થક

વાતની

ય મા ા (થેશહો ડ) કરતા નીચી રાખવાનો

ય ન કરવામાં આવે છે . તેને કષણ નયં ણ (ક યર ક ોલ ) કહે છે . કેટલીક

વાત અ કુ ખાસ

ધરાવે છે . ખેતરમાં

કારના પાક

ુ ય પાકને

યે વ ુ આકષણ

વાતથી બચાવવા માટે ખાસ

હે ુસર આવા પાકને ફરતે વ ચે અથવા તો પસંદગીપા પજર પાક ( પ ે વાત

ુરતા

વવાતા પા ને

ોપ - trap crop) કહે છે . આવા પજરપાક પર માણમાં આકષાતા તેના પર યો ય ક ટનાશક દવાનો

છટકાવ કર ને કે

પજર પાકને ઉખાડ

નાશ કરવાથી

ુ ય પાકને

વાતના આ મણથી બચાવી શકાય છે .

કૃ ષ વે ા નકોએ શોધખોળના પ રપાક પે કેટલાક અગ યના ખેતીપાકો માટે આવા

પજરપાકની ઓળખ કરેલ છે . તે પૈક

અ કુ

વાત

ભ ડાના પાકને વ ુ પસંદ કરે છે . કપાસની બે હાર વ ચે ભ ડા ું વાવેતર કરવાથી કાબર ભ ડાના પાકમાં વ ુ ઈયળનો ઉપ વ

(ટપકાવાળ ) ઈયળ કપાસના પાક કરતા

કુ સાન કરતી જોવા મળે છે .

ૂબ જ વધારે

માણમાં જોવા મળે

યારે કાબર યારે ભ ડાના

પાક પર ક ટનાશક દવાનો છટકાવ કર ને કે તેને ઉપાડ નાશ કરવાથી કપાસના પાકમાં કાબર ઈયળનો ઉપ વ ઘટાડ શકાય છે . જો કાબર ઈયળનો ઉપ વ વ ુ ન હોય તો ભ ડાની

શગો ઉતાર

વધારાની

આવક મેળવી શકાય છે . 18


નસગ સે ુ

તમાકુ ની પાન ખાનાર ખેતીપાકોમાં

ઈયળ ( પોડો ટેરા) કે જે મોટા ભાગના

કુ સાની કરતી ન ધાયેલ છે . કપાસના પાકમાં આ

પાન કાપી ખાઈને

ુ કળ

માણમાં

ફરતે દવેલાના પાન પર આ ઇયળ પાન પરથી આવા

વાત

કુ સાન કરે છે . કપાસના ખેતરને ડા

કુ વા આકષાય છે . દવેલાના

ડાઅોના સ હ ૂ અથવા તો તેની

થમ અવ થાની

ઈયળોના સ હ ૂ ને એકઠા કર તેનો નાશ કરવાથી કપાસના પાકમાં આ વાતનો ઉપ વ ઘટે છે . આ સવાય કપાસના ખેતરની આજુ બાજુ પીળા

ૂ લવાળા ગલગોટા (હ

(હેલીકોવપા) ની માદા

ર)

ું વાવેતર કરવાથી લીલી ઈયળ

ુ દ આવી પજર પાક પર

ડા

કૂ વા ું

પસંદ કરે છે . તેથી કપાસના આખા ખેતરમાં દવા ના છાટતા

થમ યારે

જ ર જણાય યારે આવા પજરપાક પર નાના વ તારમાં દવા છાટવી. આ સવાય જુ વાર કે મકાઈના પાકમાં પણચ

મોલોના પરભ ી લેડ બડ બીટલ (દા ળયાં)ની ઈયળ અને સં યા સારા એવા

ગ ૂ ળ ) માં

(પાનની ુ

ક ટકની

માણમાં જોવા મળે છે . આવા પરભ ી ક ટકો

કપાસના પાકમાં મોલોની વ તી ું કુ દરતી ર તે નયં ણ કરતા હોય છે .

અગાઉ જણા

ું તેમ તમાકુ ની પાન ખાનાર ઈયળ ( પોડો ટેરા) ની

માદા

કુ વા માટે દવેલાના પાન વધારે પસંદ કરે છે . તમાકુ ના

ુ દ ઈડા

ધ વાડ યામાં તે

ૂબ જ અગ યની

વાત ગણાય છે . તેથી તમાકુ ના

ધ વાડ યાને ફરતે એકાદ મીટરના અંતરે દવેલાના બી થાણવા અને આવા

દવેલાના પાન પરથી

ડા અને

થમ અવ થાની ઈયળોના 19


નસગ સે ુ

સ હ ૂ

વીણીને

નાશ

કરવાથી

તમાકુ ના

ધ વાડ યાને

વાતના

આ મણથી બચાવી શકાય છે .

ચોમાસાની ઋ ુનો

થમ સારો વરસાદ થતાં જમીનમાંથી કાતરાની

સં યાબંધ કૂ દ ઓ બહાર નીકળ આવે છે અને શેઢા પાળા પર ઉગેલા ઘાસ પર

ડા

કુ ે છે . આ

ડા સેવાતા તેમ ાંથી નીકળતી નાની ઈયળો

શ આતમાં ઘાસ અને ન દણના પાન ખાય છે અને યાર બાદ ખેતરમાં ઉગેલ પાકમાં ઉતર પાકમાં

કુ સાન કરે છે . ચોમા ુ ઋ ુમ ાં જુ વાર,

બાજર , મકાઈ જેવા પાકને કાતરાથી બચાવવા પાકને ફરતે શણ ું વાવેતર કર ું કે જે કાતરાનો સૌથી કાતર શણ ખાય અવ થા

યાં

ય ખોરાક છે . આમ કરવાથી

ુધીમાં ઈયળ અવ થા

ા ત કર લે છે અને

ુ ય પાક બચી

ૂણ થતાં કોશેટા ય છે . આ ઉપરાત

કાતરાના વ ુ ઉપ વ વખતે આવા પજરપાક (શણ) ને ક ટક સાથે જ જમીનમાં દબાવી દેવાય .

ટામેટ ના પાકમાં લીલી ઈયળથી

ુ કળ

માણમાં

કુ સાન થાય છે .

ટામેટ ના પાકની આજુ બાજુ અને પાકની વ ચે ઢાળ યા પર પીળા ૂ લવાળ આ કન મેર ગો ડ (હ ૂ લ ઉપર લીલી ઈયળની માદા આવા

ર ગોટા) ું વાવેતર કરવાથી તેના ુદ

ડા

કુ વા ું વ ુ પસંદ કરે છે .

ૂ લોને નય મત ર તે છોડ પરથી વીણી લેવાથી ટામેટ ના પાકમાં

વાતનો ઉપ વ ઘટે છે . વ મ ુ ાં આવા

ૂ લોનો વેચાણ તર કે ઉપયોગ

કર વધારાની આવક પણ મેળવી શકાય છે . આવી ર તે ટામેટ અને 20


નસગ સે ુ

ર ના છોડ ું સાથે વાવેતર કરવાથી

ભમર

કે જે લીલી ઇયળનાં

ાઈકો ામા ચીલોનીસ નામની

ડા પર પર

વ તીમાં વધારો થાય છે . આમ થતાં પર

વીકરણ કરે છે તેની

વીકરણ ું

માણ પણ વધે

છે .

કોબીજના પાકની આજુ બાજુ રાઈ અથવા અસે ળયા ું વાવેતર કરવાથી કોબીજમાં

કુ સાન કરતી લીલી ઈયળ (હ રા ુ દ)ુ નો ઉપ વ ઓછો

કર શકાય છે .

આંબા અને ચીકુ ના પાકમાં ફળમાખીનો ઉપ વ એક ગભીર સમ યા છે . ફળમાખીના નર,

ુલસીમાં રહેલ મથાઈલ

ુ નોલ નામના રસાયણ

તરફ આકષાતા હોઈ આંબા અને ચીકુ ની વાડ માં છોડ ું વાવેતર કર ું. આવા

યામ

ુલસીના

ુલસીના છોડ પર ફે થીયોન 0.1 ટકા

છટકાવ કરવાથી ફળમાખીના નર દવાના સંપકમાં આવતા નાશ પામે છે અને આમ તેની વ તીમાં ઘટાડો થાય છે . નર ફળમાખીની વ તી ઘટતા માદા ફળમાખી જે કઈ

ડા

કૂ શે તે અફ લત

નીકળશે નહ અને પ રણામે ફળમાં તેનાથી થ ું

આમ પજરપાકનો ઉપયોગ કર

ડા હશે જેમ ાંથી ક ડા કુ સાન અટક જશે.

ુ ય પાક પરની

ઘટાડવાનો જે હે ુ છે તે ખેડૂતો માટે

વાતની વ તી

ૂબ જ આ શવાદ પ છે કારણ

કે તેને અપનાવવા માટે ખાસ કોઈ આવડત (ટેકનીક)ની જ ર પડતી નથી. તેથી શ

હોય યાં તેનો અમલ કર સંક લત

વાત નયં ણ 21


નસગ સે ુ

યવ થાના અ ભગમને પ ર ૂણ કરવો જોઈએ.

મા હતી સફળ કસાન

22


નસગ સે ુ

7. શા માટે ઘણા પ ીઓ ફળ ખાવા માટે વક સત થાય છે શા માટે વન પ ત ફળ આપે છે ?

કૃ તમાં,

તઓ વ ચે સામા ય

યા ત યા જોવા મળે છે જે બંને

માટે

ફાયદાકારક હોઈ શકે

છે .

પ ીઓને ખાવા માટે

ખોરાકની

જ ર છે , અને છોડને બીજ ફેલાવવાની જ ર છે . કેટલાક સોદો કર એ." તમે તમારા

વા દ

તેમના

ૂવજ પ ીએ ક ,ું "ચાલો આપણે બીજવાળા ફળ આપો, અને અમે

તેનો તમારા માટે ફેલાવો કર .ું " વૈ ા નકો આ

યા ત યાઓને

સ બાયો ટક કહે છે . સહ-ઉ ા તના ફેરફારના પ રણામે સમય સાથે સંબધ ં ો

વક સત થાય છે . બીજને ફેલાવવા માટેના એક સામા ય

છોડની

હ ૂ રચના, જેણે ૂ લો બનાવવાની ર ત વક સત કર , જે તેમના

કમતી બીજને અંદર સમાવી અને ાણીઓને મહ વ ું

ુર ત કરે છે . ફળો ખાવાવાળા

ુ ગીવોરસ કહેવામાં આવે છે , અને આ બધામાં સૌથી ુ ગીવોરસ પ ીઓ

છે . ભારતમાં કેટલાયે

ૃ ો,

ુ પો, અને 23


નસગ સે ુ

વેલામાં નાના ફળો આવે છે જે બીજ ફેલાવવા માટે પ ીઓ પર આધાર રાખે છે .

મોટાભાગના બીજ મળ જવામાં છે .

સામા ય માણે,

પ ીના

કદની

ુલનામાં

ગળ

મોટા ફર થી જવામાં

આવે છે અને નાના બીજ મળ તર કે, મળ

ારા બહાર

ારા બહાર નીકળ

નબ ં ુ પડ

ય છે . બોનસ

નીકળે લ બીજ સારા નાઇ ોજન ખાતર સાથે

જમા થાય અને કેટલીકવાર, જઠરની

છોડ

યારે અ યને ફર થી ગળ

આવે

નયમ

બીજને

ારા વખેરાય છે ,

યાના કારણે બીજ ું આવરણ

ય છે , જે અંકુરણના દરમાં વધારો કરે છે .

ચા ઊ

ચયાપચયની

વાળા ફળો ું ઉ પાદન કરે છે જેનો પ ીઓ ખચાળ યામાં

સીધો

ઉપયોગ

કર ું

નથી.

પર ુ

તેઓ

અદલાબદલીની ગોઠવણનો એક મહ વ ૂણ ભાગ છે . મોટાભાગના ફળોમાં ફેટ

લ પડ સં

પ ીઓ માટે ઊ

ે ષત થાય છે , ઉદાહરણ તર કે, તે યાયાવર

નો એક મહ વ ૂણ

ોત છે .

24


નસગ સે ુ

ચાવી પ અ કુ ૂ લન

ફળો ખાનાર ઘણી પ ીઓની

તઓ જ ુઓ પણ ખાય છે , અને તેમ ું

પાચનતં

બંને ું પાચન કરે તે ું રચાયેલ છે , જેમ ાં

સારા

ના ઓ ુ વા ં ુ જઠર

અને

લાં બા આંતરડાનો સમાવેશ થાય છે , જેથી પાચીત ખોરાકને શોષી લેવા માટે વ ુ સમય અને વશાળ સપાટ મળ રહે છે . પ ીઓ, જે ફળો ખાય છે , તે ું ઓછ

ુ ય વે

ના ઓ ુ વા ં ુ જઠર અને આંતરડા ટૂકા

હોય છે . આ શાર રક અ કુ ૂ લન એ

ુન

ત કરે છે કે ખોરાક

ઝડપથી પેટમાંથી પસાર થાય - કલાકો કરતાં

મ નટમાં - ખોરાક

ઉપલ ધ હોય યારે પ ીને ઝડપથી ખોરાક લેતા હોય છે . અને કેટલાક માને છે કે બીજ ઝડપથી પ ીના પાચન માગમાંથી પસાર થાય, તેટલો બીજના

કુ સાન માટે ઓછો સમય મળે . ઉદાહરણ તર કે કેટલાક

રાસાય ણક પદાથ ફળમાં હોય છે જે ઝડપથી મળને

ે રત કરે છે ,

જે પ ીના પાચન માગમાં પસાર થતા સમયને ઘટાડે છે .

કેટલાક પ ીઓ મળ સાથે ચીકણો પદાથ પણ બહાર કાઢે છે જેથી 25


નસગ સે ુ

બીજ

ૃ ના થડ, ડાળ કે દવાલ પર ચીપક

ય, જે યાજ અંકુ રત

થાય અને નવો છોડ વકાસ પામે છે . ફળ આવવાનો સમય મોટેભાગે ઋ ુની જ યાએ ફળ ખાનારા પ ીઓની ઉદાહરણ તર કે, ઠડા

ુ કળતા સાથે સંબં ધત છે .

દેશોના ફળો કરતાં ગરમ

વ તારોના ફળો

વહેલા પાકે છે . પર ુ તે બાબત નથી. પર ુ ફળ ખાનારા પ ીઓની ુ કળતાને અ ુ પ છે જે વન પ તના બીજને ફેલાવે છે .

યારે ફળ ખાનારા પ ીઓ તેમના બીજ ફેલાવીને વન પ તઓની સેવા કરે છે ,

યારે ફળ ખાવાવાળા સ તન

ાણીઓ બીજ ખાય છે . આ

વત ૂકનો સામનો કરવા માટે, કેટલાક છોડ ઝે ર રસાયણો સં કરે છે , આવા બીજ ખાવાથી સ તન ૃ ુ પામે છે .

ે ષત

ાણીઓ બીમાર પડે અથવા

વ વધ ખોરાકના વતન અને ચયાપચયને કારણે,

પ ીઓને અસર થતી નથી.

બીજ ખાવાથી સ તન

ાણીઓને રોકવા માટે અ ય વન પ તની

હ ૂ રચનામાં અણગમતા રસાયણોને ઉમેરતા હોય છે . કે સા સ સ, આ રસાયણ મરચાંને તીખાશ ું લ ણ આપે છે , તેના બીજ ખાવાથી

દરને

અટકાવે છે પર ુ પ ીઓને રોક ું નથી કે જે સામા ય ર તે મરચાંના બીજને ફેલાવે છે . આ સંભ વત પ ીઓને ઓછ ખાવાથી શૈલી કારણ છે - જે ઝડપથી સં ૂણ ગળ

એક

ુ ગીવોરસની

વાદ

ં થઓ અને

ય છે .

વનશૈલી અપનાવવા પ ીઓ ઉ ચ ઊ

વાળા 26


નસગ સે ુ

ખોરાકના એક ફેલાવી

દેવાની

ચંડ આ

ોત સાથે કમત

ૂર પાડે છે . અને તે કેટલાક બીજને

નફાકારક

છે .

વશ

આ યજનક અ કુ ૂ લન દશાવે છે જે બે બનસંબં ધત

સંબધ ં ો તઓની

કુ દરતી પસંદગીથી પ રણમી શકે છે .

સંદભ બડવૉ ચગ એ ડન

આ ુ ર /ફે આર

ુ 2018 - અમે

ગ બડઝ -

ેજ

27


નસગ સે ુ

8. Flowers Of The Sunday મફળના

ૂ લોના ફોટો Kunal Odedra એ મોક યા છે , જે

પોરબંદરની એમ. ડ . સાય સ કોલેજમાં વન પ તશા

માં અ યાસ કરે

છે .

મફળ/જમ ખ માટે

ફળો

ઉગાડવામાં

આવ ું

એક

મહ વ ુ

ઉ ણક ટબંધીય તે ું

છે .

બોટ નકલ

સ ડયમ

નામ ુએ

વા

(Psidium guajava) છે , જે

મીરટેસી કુ ળની

(Myrtaceae)

વન પ ત છે . તેને સામા ય ર તે (Apple guava),

એપલ

વાવા

વાવા (guava), વગેરે નામોથી ઓળખવામાં આવે

છે .

મફળ એક

વશાળ

ુ પ, અથવા ના ુ સદાહર ત

સામા ય ર તે 3-10 મીટર

છે , તે

ચા, ઘણી શાખાઓવાળા; વાં કા કૂ ા 28


નસગ સે ુ

કાડવાળા, છાલ આછા થી લાલાશ પડતાં

રુ ા રગની, પાતળ ,

ુવાળ , સતત તરાડો કે ફાટો વાળ હોય છે . પાંદડાઓ સામસામે, સરળ, ઉપપણ ગેરહાજર, પણદડ ટૂકો, ધાર અંડાકાર થી લંબચોરસ, પણા

અણી

વનાનો કે

મા જન સમ , અંશતઃ

પે અણીદાર, આધાર ગોળાકાર,

ડા અને ચામડાજેવા, ઉપરની તરફ આછા

રાખોડ થી પીળાશ પડતાં લીલા રગના, નીચેની તરફ આછાવાળ વાળા, અ ણી શરાઓ અને ડોટેડ

ંથીઓ આવેલ હોય છે .

એ સે લર જેમ ાં 1 થી 3- ૂ લો હોય છે . ઉપ ુ પપ

ુ પ વ યાશ

2 અને રેખીય

હોય છે . વ પ ો અ નય મતપણે 2-4 લો સમાં વભાજન પામે છે , જે અંદર સફેદ અને છૂ ટ છવાયેલી

વાં ટ વાળા હોય છે . દલપ ો 4-5,

સફેદ, રેખીય - અંડાકાર અને નાજુ ક હોય છે . અસં ય

ુંકેસરના

તં ુઓ સફેદ ન તેજ, ઉભા અથવા ફેલાયેલા હોય છે . ફળો અંડાકાર અથવા

પયર આકારની બેર

કારના, પાકે

પીળા રગની થાય છે . પ પ રસદાર, ુલાબી અથવા લાલ રગનો; મેસોકાપ પ પથી અસં ય,

મ થી

યારે બહારની ચામડ

મીસફેદ અથવા ડો અને ખા

મી-પીળા થી હોય છે . સો ટ

રૂ ા રગના, કડની આકારના અથવા સપાટ

આકારના બીજ ઘેરાયેલા હોય છે .

સારા સંજોગોમાં,

થમ બે વષમાં ૂ લો જોવા મળ શકે છે .

વષ પછ સં ૂણ પણે બે

ૂ લો ને ફળો આવે છે , જે

ૃ ના અંતર પર આધાર રાખે છે . તે લાં ુ

40 વષ) નથી, પર ુ છોડ 15-25 વષ

ુધી ભારે

ોથની

ૃ ો 5-8

વના

થ ત અને (આશરે

ૂ લો અને ફળો પેદા 29


નસગ સે ુ

કર શકે છે .

તેના

ળ ૂ

વતનનો

વતરણ

વ તાર

અન

છે .

વન પ તશા

ઘણા ીઓ

તને

ઉ ણક ટબંધીય અમે રકા ું

ળ ૂ

વતની હોવા ું માને છે , મે સકોથી દ ણ અમે રકા મોટા પાયે વ

ૃત કરવામાં આ

અને ઉ ણક ટબંધીય વ તારોમાં

કદાચ

ુધી, પર ુ તેના વતરણને ખેતી ું છે અને તે હવે સમ

દ ણ ારા

વ ુવ ૃ ીય

યાપક છે . હાલમાં, આ

તઓ

ઓ ડ વ ડના ઉ ણક ટબંધ અને વે ટ ઈ ડઝ ( ો ક અને ુ લર, 1995) માં

તટ થ થઈ છે . કેટલાક લેખકોએ તેને એ શયા ું

છે , કદાચ એ હક કત છે કે 1753 માં વ

ળ ૂ વતની માને

લનયસે આ

કારની

યાપી સં હોના આધારે વણવેલ છે .

મફળનો પાક ઉ ણ અને સમશીતો ણ ક ટબંધ વ તારમાં સારો થાય છે . ઉ ણક ટબંધમાં ગરમી અને ઠડ ના લીધે

સાર

ુણવ ાવાળા મીઠા ફળ આપે છે . ઓછો વરસાદ અને મફળના પાકને વ ુ માફક આવે છે . 8000 હે ટર જેટલા

ુજરાતમાં

ૃ ધ કર

ૂકુ હવામાન મફળની ખેતી

વ તારમાં થાય છે અને તે ું ઉ પાદન 1.45 30


નસગ સે ુ

લાખ મે ક ટન જેટ ું થાય છે . જેમ ાં મહેસાણા, ખેડા અને ભ ચ જ લામાં સારા

ુ ય વે ભાવનગર, ધોળકા, માણમાં

મફળની ખેતી

થાય છે .

મફળ સામા ય ર તે દરેક ભારે

કારની જમીનમાં ઉગાડ શકાય છે , પર ુ

તવાળ જમીન કરતા હળવા

છે . વ ુ ઉ પાદન અને સાર

તવાળ જમીન વ ુ માફક આવે

તના ફળ માટે કાપવાળ , મ યમ કાળ

તેમજ નતારવાળ જમીન વ ુ સાર રહે છે .

મફળની વ વધ

તો

1. અ હાબાદ સફેદ 2. લખનૌ - 49 (સરદાર) 3. ધોળકા 4. રેશમડ 5. લાલ

મફળ

6. સીડલેસ 7. હાઈ ીડ - 1 8. હાઈ ીડ - 16 - 1 આ ઉપરાત મેચલેસ, એપલ કલર, સલેકશન - 8, મસર , ચ દાર, તેહસીલદાર, બનારસી, વાવેતર

ુરખા વગેરે

તો જોવા મળે છે , પર ુ તે ું

ુજરાતમાં યાપા રક ધોરણે કરવામાં આવ ું નથી.

31


નસગ સે ુ

9. ભાવ

તભાવ

નસગ સે ુના ઈ - મેગે ઝનને લોકો તરફથી મળે લા ભાવ

તભાવ

1. કશોરભાઈ દેથડ યા

આપના તરફ મોકલવામાં આવે છે નસગ સે ુ તે પયાવરણ શ ણ શ બર માં

વધાથ

ઓ ને વન પ તઓ. પયાવરણ. વ ય વ ની

ણકાર તેમજ સંર ણની કામગીર કરવામાં ઘણીજ ઉપયોગી થાય છે (1200

વધાથ

ઓ તથા

વધાથ

આપવા માં આવે છે ) ધો:-8 થી 12 ીનો

ુબ

ુબ આભાર

ની બહેનો ને ુધી વધાથ ઓ ને

ણકાર આપ

છુ ĬπĬҒ ȊҨ Ґ ң ȉҕ ҡ ȍҍ

Ǹ 2. કજલ મકવાણા ક ુ રયા

નસગ સે ુ નો અંક 2 કોલમ

ૂબ જ ગ યો....અને દરેક અંક માં... ન દણ...

ુબજ ઇનોવે ટવ લાગી..

3. જોગરાણા મોહન

નસગ સે ુ અંક-1 મને બહુ જ ગ યો. 32


નસગ સે ુ

માનવ

વનને

ઊપયોગી

તેમજ

પયાવરણ,વન પતીઓ,પ ીઓ, ાણીઓ

વીશેની

નઃ વાથ ભાવે આપવા બદલ આપને

ુબ

કુ દરતી

મા હતીનો

ભંડાર

ુબ ધ યવાદ.

ȷπȸɺ 4. ઉ પલ પટેલ

ુંદર મા હતી, અ

ુત આલેખન...

માફ કરશો, પણ બેક ાઉ ડ ડઝાઈન પર ું લખાણ વાં ચવામાં થોડુ

5.

ુ કેલ પડે છે ..

વન તળા વયા

તમામ અંકો

ૂબ જ

ુંદર!

કૃ તને લગતા અલગ અલગ વષયો ું

સરસ સંય ોજન. ĪĪĪ 6. રાજેશ સાવ લયા

અંક મળતાની સાથે જ એક

ાસે વાં ચી ગયો.

ુબ જ ઉપયોગી

મા હતીનો સમાવેશ થયો છે . માર જેવા શ ક અને પ ી નર ક માટે તો ઘણો જ ઉપયોગી અંક છે . જો

થમ અંક મળે તો આપની 33


નસગ સે ુ

મહેરબાની રહેશ.ે આભાર

7. ઈ ર ચૌહાણ

ુંદર અને મહેનત માગી લે તે ું સરાહનીય કામ છે .

34


નસગ સે ુ

35


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.